ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 2 MOJE DARIYA.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มิ.ย. 2024
  • શ્રી શોભિત દેસાઇ સાથે
    મોજે દરિયા એપિસોડ 10, ભાગ 2
    આધુનિક યુગમાં આપણે અંગ્રેજી ભાષાના સ્પર્શ સાથે ગુજરાતી ભાષાની અવિસ્મરણીય અભિવ્યક્તિથી ક્યાંક દૂર તો નથી થઈ રહ્યા ને? ખરેખર ગુજરાતી ભાષાના મર્મના મોતીને માણવો હોય તો એના સાહિત્યના અથાગ સાગરમાં ડૂબકી તો લગાવવી જ પડે. ગુજરાતી ભાષાના ગોતાખોર બન્યા વિના એના વૈભવી વારસાના મોતી ન મળે! અને જ્યારે આ વૈભવપૂર્ણ સાહિત્યિક વારસાની વાતો શ્રી શોભિત દેસાઇ એમના અનુભવના ભાથામાંથી પીરસે ત્યારે એ માણવાની મજા જ કંઇક જુદી હોય છે!
    કક્કાની પણ જ્યાં ગઝલો લખાતી હોય, મોજે દરિયા શબ્દઝૂમખાની જ્યાં વાતો ચર્ચાતી હોય, કવિતાની સમૃદ્ધિ અને ભાષાની સમૃદ્ધિની જ્યાં ગાથા લખાતી હોય, એવા માહોલમાં જ્યાં શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી શોભિત દેસાઇ ગઝલોની ચર્ચા કરી રહ્યા હોય ત્યારે એ સમયનો લુત્ફ જ કંઇક જુદો હોય છે!
    તો આવો આ ગઝલોની સફરમાં શ્રી શોભિત દેસાઇના સાથી બનીને એમની વાતો સાંભળીએ મોજે દરિયાના આ એપિસોડમાં!
    ‪@ParshottamRupala‬
    ‪@hushobhitdesai‬
    ………………………..
    "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
    : પરશોત્તમ રૂપાલા
    તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
    #mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratiyoutubeseries #gujaratliterarygems #gujaratistories #literarylegacy #shobhitdesai
    Credits :
    Production and Post Production
    Travrse Media
    Editor
    Munaf Luhar (Alif Productions)
    Nishar Mansuri (Alif Productions)
    DI - Nishar Mansuri
    DOP - Hitesh Paunikar
    Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
    Subtitles - Jina Patel (CopyHub)
    Thumbnail and Graphic Design
    Travrse media
    Lights - Hitesh Paunikar & Nishar Mansuri
    Sound - Munaf Luhar
    Music - Rachintan
    Team Travrse Media
    Abhishek Gupta - Partner
    Shilvee Dave - Partner
    Design Team
    Kripa Jhaveri - Design Lead
    Sneha Bhanushali - Graphic Designer
    Harsh Ahir - Motion Graphic Designer
    Naman Sejwal - Graphic Designer
    Nilkanth Sodani - Graphic Designer
    Key Account Managers
    Urja Purohit
    Garima Chechani
    Prachi Jain
    ......................................
    Special Thanks :
    Jigar Rupala, Ishwariya Farm
    for location courtesy and hospitality
    And Team Moje Dariya :
    Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

ความคิดเห็น • 11

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 หลายเดือนก่อน

    Je ho rang chhe saheb,,, ghayal saheb,, palanpuri saheb, mariz saheb,nazir saheb, saqib lakhnavi, mirza galib.... Vo bik chuke the, jab ham kharidne ke kabil huve, galib,, jamana bit gaya hame amir hote hote... 👏👏

  • @user-qz2xv4ky9l
    @user-qz2xv4ky9l หลายเดือนก่อน

    પ્લીઝ પ્લીઝ પ્લીઝ…. આ સુદર મોજ દરિયો કદી ય બંધ ના કરતા….🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏👍👍👍🙏🙏🙏🙏👍👍👍🙏🙏👍👍🙏🙏🙏🙏👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tusharsavaliya9841
    @tusharsavaliya9841 24 วันที่ผ่านมา

    Sonal mani vat khub sras rupala saheb ❤

  • @ashokvekariya3582
    @ashokvekariya3582 หลายเดือนก่อน +1

    જય હો જય હો સાહેબ

  • @hiren.p144
    @hiren.p144 หลายเดือนก่อน +1

    ❤ જબરજસ્ત , જોરદાર

  • @galathiyapradhyuman3891
    @galathiyapradhyuman3891 หลายเดือนก่อน

    Vaaaa❤

  • @user-qz2xv4ky9l
    @user-qz2xv4ky9l หลายเดือนก่อน +1

    Khamma Khamma

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 หลายเดือนก่อน

    Khamma khamma

  • @manojpatelbhadani7351
    @manojpatelbhadani7351 หลายเดือนก่อน

    Sobhit Desai ne no bolavta baki chalu rakho

    • @baldevdesai9584
      @baldevdesai9584 หลายเดือนก่อน

      કેમ નથી બોલાવા

  • @nikunjpatel7298
    @nikunjpatel7298 หลายเดือนก่อน

    Khub maja aai saheb 😍👌