મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
  • 97
  • 1 648 300
Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 14 part 02 MOJE DARIYA.
શ્રી લાખણશીભાઈ ગઢવી સાથે
મોજે દરિયા એપિસોડ 14, ભાગ 2
Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 14 part 2 MOJE DARIYA.
ગુજરાતી સાહિત્યની દુનિયાના અણમોલ રત્નો એટલે એના લોકગીતો અને એનું લોકસંગીત! જીવનની ઘટનાઓને તાદ્રશ્ય કરતાં લોકગીતોએ સમાજમાં ઘણું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પહેલાના જમાનામાં જ્યારે ટીવી અને મોબાઈલ નહોતા ત્યારે આ લોકગીતો જ સંદેશાઓનું વહન કરતા હતા.
આ લોકગીતોની તાકાત એટલી હતી કે એ સમાજમાં યોગ્ય મૂલ્યોનું સિંચન પણ કરતા હતા. ટાઈટેનિક જેવા જ ગુજરાત ખાતે ડૂબેલા વહાણની વાત હોય કે રાજપૂતાણીના જંતર અને મૃગલાના મોહની વાત હોય, લોકગીતો એની અંદર અદભુત ખજાનો સમેટીને બેઠા છે. જે સતત પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે. આવા અદભુત લોકગીતોનો ભવ્ય ખજાનો જ્યારે લોકવાર્તાકાર શ્રી લાખણશીભાઈ ગઢવી, શ્રી પરશોત્તમ રૂપાલા સમક્ષ ખોલી રહ્યા હોય ત્યારે એની ચમક જ કંઇક જુદી હોય છે.
તો આવો આપણે પણ આ ખજાનાની ચમકમાં અંજાઈ જઈએ મોજે દરિયાના આ એપિસોડમાં!
@ParshottamRupala
@MojeDariya_ParshottamRupala
………………………..
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
#mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratiyoutubeseries #gujaratliterarygems #gujaratistories #literarylegacy #lakhansigadhvi
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic Designer
Naman Sejwal - Graphic Designer
Nilkanth Sodani - Graphic Designer
Key Account Managers
Urja Purohit
Garima Chechani
Prachi Jain
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location courtesy and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!
มุมมอง: 10 098

วีดีโอ

કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 14, ભાગ 2. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી લાખણશી ગઢવી
มุมมอง 76119 ชั่วโมงที่ผ่านมา
શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી લાખણશી ગઢવી સાથે ગુજરાતી લોકસાહિત્યના અવિરત ધોધમાં ભીંજાવાની મજા! મોજે દરિયા એપિસોડ 14, ભાગ 2. કાલે સવારે 10:30 વાગે રિલીઝ થશે મોજે દરિયા ચેનલ પર. Stay Tuned. @LakhansiGadhvi @parshottam.rupala …………………. "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દ...
Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 14 part 01 MOJE DARIYA.
มุมมอง 18K21 วันที่ผ่านมา
શ્રી લાખણશી ગઢવી સાથે મોજે દરિયા એપિસોડ 14, ભાગ 1 લોકસાહિત્ય એટલે સમાજજીવનના ધબકારાઓના વલોણામાંથી વલોવાઇ અને નીતરતો અનુભવ, એનો નિચોડ! વેદના, પ્રશંસા, વેર, સ્નેહ, ભક્તિ, બલિદાનને સાંકળતી, વર્ણવતી અમર કથાઓ એ ગુજરાતી સાહિત્યિક સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. જ્યારે એ કથાઓ વારંવાર કહેવાતી હોય ત્યારે એ કથાનક બની જતી હોય છે. આ કથાઓમાંનો નિષ્કર્ષ એટલો સરસ હોય કે સાંભળનાર દરેકને એમાંથી જીવન જીવવાની શી મળે...
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 14, ભાગ 1. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી લાખણશી ગઢવી
มุมมอง 1.4K21 วันที่ผ่านมา
શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી લાખણશી ગઢવી સાથે લોકવાર્તાકારોના વ્યક્તિત્વ અને એમની વાર્તાઓમાં ઝલકતી લોકજીવનની ઝાંખી! મોજે દરિયા એપિસોડ 14, ભાગ 1. કાલે સવારે 10:30 વાગે રિલીઝ થશે મોજે દરિયા ચેનલ પર. Stay Tuned! @ParshottamRupala @LakhansiGadhvi …………………. "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ...
Shri Parshottam Rupala and Shri Sukhdev Dhameliya: Episode 13 MOJE DARIYA.
มุมมอง 10Kหลายเดือนก่อน
શ્રી સુખદેવ ધામેલીયા સાથે મોજે દરિયા એપિસોડ ૧૩ શંકર પાર્વતીની મોજડી, એ આખ્યાન ખૂબ જાણીતું છે. આજની આ પેઢીએ તો કદાચ આ નામ નહીં સાંભળ્યું હોય અને એને રચનાર વ્યક્તિ જાદવજી બાપા એ નામ તો ક્યાંય આજની પેઢીની ડિક્શનરીમાં જ નહીં હોય. પણ આ લોકકલાકારો, આ વ્યક્તિત્વો એટલા પ્રભાવી હતા કે તેમણે સમાજને આપેલા સામાન્ય ઉદાહરણો થકી પણ સમાજને ઘણું શીખવા મળતું. તેઓની પરિસ્થિતિને સમજવાની, જીવવાની કોઠાસૂઝ જ કંઇ અનેર...
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 13. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી સુખદેવ ધામેલીયા
มุมมอง 778หลายเดือนก่อน
શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી સુખદેવ ધામેલીયા સાથે લોકકલાકારોની કોઠાસૂઝ અને અલગારી મસ્તીની ઝલક! મોજે દરિયા એપિસોડ 13. કાલે સવારે 10:30 વાગે રિલીઝ થશે મોજે દરિયા ચેનલ પર. Stay Tuned! @ParshottamRupala @SukhdevDhameliya …………………. "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!" : ...
Shri Parshottam Rupala and Dr. Vikram Vala: Episode 12 MOJE DARIYA.
มุมมอง 3.7Kหลายเดือนก่อน
Shri Parshottam Rupala and Dr. Vikram Vala: Episode 12 MOJE DARIYA.
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 12. શ્રી પરશોત્તમ રૂપાલા, ડૉ. વિક્રમ વાળા
มุมมอง 424หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 12. શ્રી પરશોત્તમ રૂપાલા, ડૉ. વિક્રમ વાળા
Shri Parshottam Rupala and Shri Sairam Dave: Episode 11 part 02 MOJE DARIYA.
มุมมอง 11K2 หลายเดือนก่อน
Shri Parshottam Rupala and Shri Sairam Dave: Episode 11 part 02 MOJE DARIYA.
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 11, ભાગ 2. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી સાંઇરામ દવે
มุมมอง 4882 หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 11, ભાગ 2. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી સાંઇરામ દવે
Shri Parshottam Rupala and Shri Sairam Dave: Episode 11 part 01 MOJE DARIYA.
มุมมอง 17K2 หลายเดือนก่อน
Shri Parshottam Rupala and Shri Sairam Dave: Episode 11 part 01 MOJE DARIYA.
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 11, ભાગ 01. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી સાંઇરામ દવે
มุมมอง 5812 หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 11, ભાગ 01. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી સાંઇરામ દવે
Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 3 MOJE DARIYA.
มุมมอง 2.5K3 หลายเดือนก่อน
Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 3 MOJE DARIYA.
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 10, ભાગ 3. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી શોભિત દેસાઇ
มุมมอง 2913 หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 10, ભાગ 3. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી શોભિત દેસાઇ
Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 2 MOJE DARIYA.
มุมมอง 3.6K3 หลายเดือนก่อน
Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 2 MOJE DARIYA.
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 10, ભાગ 2. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી શોભિત દેસાઇ
มุมมอง 2733 หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 10, ભાગ 2. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી શોભિત દેસાઇ
Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 1 MOJE DARIYA.
มุมมอง 2.6K4 หลายเดือนก่อน
Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 1 MOJE DARIYA.
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 10, ભાગ 1. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી શોભિત દેસાઇ
มุมมอง 8754 หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 10, ભાગ 1. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી શોભિત દેસાઇ
Shri Parshottam Rupala and Shri Yashwant Lamba: Episode 9 part 2 MOJE DARIYA.
มุมมอง 3.8K4 หลายเดือนก่อน
Shri Parshottam Rupala and Shri Yashwant Lamba: Episode 9 part 2 MOJE DARIYA.
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 9, ભાગ 2. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી યશવંત લાંબા
มุมมอง 3794 หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 9, ભાગ 2. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી યશવંત લાંબા
Shri Parshottam Rupala and Shri Yashwant Lamba: Episode 9 MOJE DARIYA.
มุมมอง 12K5 หลายเดือนก่อน
Shri Parshottam Rupala and Shri Yashwant Lamba: Episode 9 MOJE DARIYA.
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 09, ભાગ 1. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી યશવંત લાંબા
มุมมอง 5345 หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 09, ભાગ 1. શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી યશવંત લાંબા
Shri Parshottam Rupala and Padmashri Shahbuddin Rathod : Episode 8 part 2 MOJE DARIYA.
มุมมอง 3.9K5 หลายเดือนก่อน
Shri Parshottam Rupala and Padmashri Shahbuddin Rathod : Episode 8 part 2 MOJE DARIYA.
કાલે સવારે 10:30 વાગે.મોજે દરિયા એપિસોડ 8 ભાગ 2, શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ
มุมมอง 6305 หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે.મોજે દરિયા એપિસોડ 8 ભાગ 2, શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ
Shri Parshottam Rupala and Padmashri Shahbuddin Rathod : Episode 8 part 1 MOJE DARIYA.
มุมมอง 5K6 หลายเดือนก่อน
Shri Parshottam Rupala and Padmashri Shahbuddin Rathod : Episode 8 part 1 MOJE DARIYA.
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 8 ભાગ 1, શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ
มุมมอง 8286 หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 8 ભાગ 1, શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ
Shri Parshottam Rupala and Dr. Ranjitbhai Vank : Episode 7 part 3 MOJE DARIYA
มุมมอง 3.4K6 หลายเดือนก่อน
Shri Parshottam Rupala and Dr. Ranjitbhai Vank : Episode 7 part 3 MOJE DARIYA
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 7 ભાગ 3. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ડૉ. રણજીતભાઈ વાંક
มุมมอง 5976 หลายเดือนก่อน
કાલે સવારે 10:30 વાગે. મોજે દરિયા એપિસોડ 7 ભાગ 3. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ડૉ. રણજીતભાઈ વાંક
Shri Parshottam Rupala & Dr. Ranjit Vank : Episode 7 part 2 MOJE DARIYA
มุมมอง 10K7 หลายเดือนก่อน
Shri Parshottam Rupala & Dr. Ranjit Vank : Episode 7 part 2 MOJE DARIYA
કાલે સવારે 10 વાગે. મોજે દરિયા એપિસોડ 7, ભાગ 2. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ડૉ. રણજીતભાઈ વાંક
มุมมอง 7897 หลายเดือนก่อน
કાલે સવારે 10 વાગે. મોજે દરિયા એપિસોડ 7, ભાગ 2. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ડૉ. રણજીતભાઈ વાંક

ความคิดเห็น

  • @UdayAhir-m9v
    @UdayAhir-m9v 3 ชั่วโมงที่ผ่านมา

    ખમ્મા ભુદર જી ની કલમ ને🙏🙏

  • @diapkpandya4119
    @diapkpandya4119 วันที่ผ่านมา

    રુપાલાસાહેબ આપનો આ પ્રયાસ સ્તુત્ય છે.. લોકસાહિત્ય જીવંત રાખવા બદલ આભાર

  • @sanjaydodrajput4979
    @sanjaydodrajput4979 วันที่ผ่านมา

    જે હો દાદા જે હો સંસ્કૃતિ નું આવું રૂડું જતન કાયમ આવનારી માટે પેઢી થાઇ એવી માતાજી ના ચરણોમાં પ્રાથના 🙏🏻

  • @vijayjethava7046
    @vijayjethava7046 2 วันที่ผ่านมา

    Va bhai va

  • @impossible332
    @impossible332 2 วันที่ผ่านมา

    નાની ઉંમરે વિદ્વાન ચારણ એવા કવિ ધાર્મિકભાઇ જાળફવા ને અચૂક બોલાવજો આપને તથા વ્યુઅરને ખુબ જ ઊંડી વાતો જાણવા મળશે

  • @bhanwardan9435
    @bhanwardan9435 2 วันที่ผ่านมา

    ચારણ અમોલક હૈ

  • @sanjaybhagadhavi5302
    @sanjaybhagadhavi5302 2 วันที่ผ่านมา

    કાના વિના ની ગીતા

  • @rockparmar6135
    @rockparmar6135 2 วันที่ผ่านมา

    પુરુષોત્તમ કાકા તમે તમારા વ્યસ્ત જીવન માંથી સમય કાઢી ને તમે આ અદ્ભુત કાર્ય કરી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સર જી ❤

  • @sanjaybhagadhavi5302
    @sanjaybhagadhavi5302 2 วันที่ผ่านมา

    ધન્યવાદ જય માતાજી

  • @sanjaybhagadhavi5302
    @sanjaybhagadhavi5302 2 วันที่ผ่านมา

    તમને મળવું જૉશે રૂપાળા સાહેબ નીલવડા થી devkaran ભાઇ ગઢવી

  • @bhagvanmer1531
    @bhagvanmer1531 2 วันที่ผ่านมา

    💯👌⚘⚘⚘🙏🙏🙏

  • @BorichaAnakbhai-xz9lg
    @BorichaAnakbhai-xz9lg 2 วันที่ผ่านมา

    જયમાતાજીલાખણસીભા

  • @RAYKA-G
    @RAYKA-G 3 วันที่ผ่านมา

    જય હો...❤

  • @RAYKA-G
    @RAYKA-G 3 วันที่ผ่านมา

    આપણી સંસ્કૃતિ તો બોલેલું પણ બોલી ન શકાય એવી છે

  • @RAYKA-G
    @RAYKA-G 3 วันที่ผ่านมา

    સર ભીખુદાન ભાઈ એક પુસ્તક પ્રકાશિત કરે તો સારું 🎉🎉🎉

  • @RAYKA-G
    @RAYKA-G 3 วันที่ผ่านมา

    Vah....vahhh❤

  • @saileshgadhvi9026
    @saileshgadhvi9026 3 วันที่ผ่านมา

    વાહ લાખણશી ભાઈ

  • @nakumbhairambhaigadhvi
    @nakumbhairambhaigadhvi 3 วันที่ผ่านมา

    જય માતાજી

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 3 วันที่ผ่านมา

    વાહ ભાણું ભા વાહ

  • @nakumbhairambhaigadhvi
    @nakumbhairambhaigadhvi 3 วันที่ผ่านมา

    જય માં સોનલ

  • @nakumbhairambhaigadhvi
    @nakumbhairambhaigadhvi 3 วันที่ผ่านมา

    જય માં સોનલ

  • @nakumbhairambhaigadhvi
    @nakumbhairambhaigadhvi 3 วันที่ผ่านมา

    જય સોનબાઈ માં

  • @siddharthRabari-xv5le
    @siddharthRabari-xv5le 3 วันที่ผ่านมา

    Atyarna kalakaro jevi atishyokti amanama nathi amni darek vaat ganit mamrm hoy 6

  • @siddharthRabari-xv5le
    @siddharthRabari-xv5le 3 วันที่ผ่านมา

    Lakhansign ghadhvi jeva kalakar bahu occha 6 shaheb atyar khub saras

  • @jaygadhviii
    @jaygadhviii 3 วันที่ผ่านมา

    વાહ લખાણ સિંહ બાપુ ! ધુધરી 👌🏻

  • @sanjaybhagadhavi5302
    @sanjaybhagadhavi5302 3 วันที่ผ่านมา

    વાહ ગઢવી

  • @vijayjethava7046
    @vijayjethava7046 3 วันที่ผ่านมา

    Avi moj kay na male Jay ho

  • @vinubhaivinubhai5652
    @vinubhaivinubhai5652 4 วันที่ผ่านมา

    Wah kaviraj wah❤

  • @sanjaybhagadhavi5302
    @sanjaybhagadhavi5302 4 วันที่ผ่านมา

    Jay mataji

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 4 วันที่ผ่านมา

    વાહ રૂપાલા સાહેબ

  • @sanjaybhagadhavi5302
    @sanjaybhagadhavi5302 4 วันที่ผ่านมา

    Jay mataji

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 4 วันที่ผ่านมา

    લાખોમાંએક એટલે લાખન

  • @subhashsanghani8512
    @subhashsanghani8512 4 วันที่ผ่านมา

    વાહ લાખણશી ભાઈ વાહ

  • @chandulalpokar5119
    @chandulalpokar5119 5 วันที่ผ่านมา

    વાહ વાહ લાખણશીભાઈ જય માતાજી

  • @vinayvasveliya9381
    @vinayvasveliya9381 5 วันที่ผ่านมา

    વાહ લાખણસી ભાઈ જુનાગઢ નું ઘરેણું

  • @jagdishbhaifinava8128
    @jagdishbhaifinava8128 5 วันที่ผ่านมา

    Tankuu

  • @tusharsavaliya9841
    @tusharsavaliya9841 5 วันที่ผ่านมา

    ખુબ ખુબ ખુબ સરસ લખનશી ગઢવી સાહેબ

  • @mbambamba8994
    @mbambamba8994 5 วันที่ผ่านมา

    લાખણશી ભાઈ ઉત્તમ વક્તા અને કવિ પણ છે,અને શાસ્ત્રો માં વિજ્ઞાન ની વાતું પણ અદ્ભુત શોધી અને રજૂ કરતા હોય છે,દેવી ભાગવત કથા,પણ તેવો કરે છે.નવ લાખાય લોબળીયલિયું ભેડિયું મોનીએ રાસ રમે ,નટવર સતસઈ,અને બીજા પણ ઘણા ગુજરાતી માં દુહા અને ગ્રંથો નાં દુહા ઓ માં રૂપાંતર કર્યું છે.

  • @strainjhaa342
    @strainjhaa342 5 วันที่ผ่านมา

    બધી જગ્યાએ वाह-वाह નથી કરવાનું થતું...🤷‍♂️🥱

  • @DhirubhaiRathod-yv4sz
    @DhirubhaiRathod-yv4sz 6 วันที่ผ่านมา

    લાખોમાં એક એટલે લાખણશીભાઇ

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 6 วันที่ผ่านมา

    Lakhanshibhai પાસે અખૂટ સંસ્કૃતિ ની વાતો નો ભંડાર છે, ધન્યવાદ,

  • @dhanrajgadhvi7130
    @dhanrajgadhvi7130 6 วันที่ผ่านมา

    ખૂબ સરસ... લાખણસી ભાઈ ના હજી વધુ એપિસોડ બનાવવા વિનંતી...

  • @jigneshkathiriya3950
    @jigneshkathiriya3950 6 วันที่ผ่านมา

    ભીખુદાનભાઈ ગઢવી ને બોલાવો સાહેબ એક દિવસ રામ રામ

  • @haridevgadhavi3403
    @haridevgadhavi3403 6 วันที่ผ่านมา

    જય હો... જય હો... જય હો....

  • @bharatparmar655
    @bharatparmar655 6 วันที่ผ่านมา

    Khub khub abhaar rupala saheb aava mahan kavi / charan lakhanshi bhai na sahitya gnan no navi pedhi ne parichay karava badal...kub abhar...sheb aava unda gnani manas ni vadhu ne vadhu labh navi pedhi ne male...teva એપિસોડ aapo sir,,, ane lakhnshi bhai ne koi uchh એવોર્ડ male to te khara arth ma sahitya ane lok sanskruti nu sanman ganashe...thank you...

  • @baldevdesai9584
    @baldevdesai9584 6 วันที่ผ่านมา

    રૂપાલા સાહેબ તમને ખુબ ખુબ ધન્યવાદ તમે સાહિત્ય અને સંસ્કાર નવી પેઢી ને પહોંચાડવા માટે તમે ટેક્નોલોજી નો જે ઉપયોગ કરીયો છે. તે બદલ ખુબ ખુબ તમારો આભાર સાહેબ. 🙏આ સાહિત્ય ના પુસ્તક મફત આપો તો પણ કોઈ વાંચે નહિ આજ ની પેઢી પણ તમારા મોજે દરિયા કાર્યક્રમ થી આપડો સાહિત્ય નો ખજાનો નવી પેઢી ના યુવાનો સુધી પહોંચે છે. ખુબ ખુબ ફરી થી આપનો આભાર સાહેબ 🙏

  • @ashvinraviya256
    @ashvinraviya256 6 วันที่ผ่านมา

    Vah moj ❤❤

  • @hareshahirofficial5377
    @hareshahirofficial5377 6 วันที่ผ่านมา

    વાહ... કવિરાજ હજુ પણ વધુ એપીસોડ બનાવો એવી વિંનતી સહ જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @bhagirathgadhvi4894
    @bhagirathgadhvi4894 6 วันที่ผ่านมา

    Jiyo Lakhanshi Bhai👌👌

  • @umeshahir4568
    @umeshahir4568 6 วันที่ผ่านมา

    લાખણશીભાઈ જેવા કલાકાર જ સાચા અર્થમાં સારા સમાજનું નિર્માણ કરી શકશે અને સંસ્કૃતિનું જતન કરી શકશે...