Shri Parshottam Rupala and Shri Shobhit Desai : Episode 10 part 3 MOJE DARIYA.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • શ્રી શોભિત દેસાઇ સાથે
    મોજે દરિયા એપિસોડ 10, ભાગ 3
    આજકાલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેરો-શાયરી બોલવાની, રિલ મૂકવાની ફેશન છે જાણે! અને એની વાહવાહી પણ ખૂબ છે. પણ ક્યારેક આ શાયરીઓ અને ગઝલકારોના શબ્દો પાછળના અર્થો અને પરિસ્થિતિની કલ્પના કરીએ ત્યારે વિચાર આવે કે એ વ્યક્તિને આ લખવા માટે દિલના કયા ખૂણેથી આ શબ્દો મળ્યા હશે! કેવા સંજોગો હશે એ કે જ્યારે આ શબ્દો લખાયા હશે! આપણે તો માત્ર આપણી પરિસ્થિતિ પ્રમાણે એની બંધબેસતી પાઘડી પહેરી લઈએ છીએ.
    ખરેખર આપણો સાહિત્યિક વારસો ખૂબ વિશાળ અને ખૂબ ઊંડાણથી ભરેલો છે. એક કવિ ઈચ્છે તો શું ન લખી શકે! રામમંદિરની સ્થાપના જેવી મહાન ઘટના અંગે પણ જે ઊંડાણમાં જઈ પોતાની પરિસ્થિતિ સાથે સાંકળીને રચના કરી શકે એ માત્ર અને માત્ર એક ગુજરાતી કવિ કે ગઝલકાર જ હોઇ શકે! અને શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી શોભિત દેસાઇ જ્યારે આ ગઝલોનો મુશાયરો કરી રહ્યા હોય ત્યારે એ શબ્દોને માણવા તો જાણે વરસાદની મોસમમાં ભીંજાવું છે!
    તો આવો આ ગઝલોના વરસાદમાં શ્રી શોભિત દેસાઇની વાતોમાં ભીંજાઈએ મોજે દરિયાના આ એપિસોડમાં!
    @ParshottamRupala
    @hushobhitdesai
    ………………………..
    "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
    : પરશોત્તમ રૂપાલા
    તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
    #mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratiyoutubeseries #gujaratliterarygems #gujaratistories #literarylegacy #shobhitdesai
    Credits :
    Production and Post Production
    Travrse Media
    Editor
    Munaf Luhar (Alif Productions)
    Nishar Mansuri (Alif Productions)
    DI - Nishar Mansuri
    DOP - Hitesh Paunikar
    Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
    Subtitles - Jina Patel (CopyHub)
    Thumbnail and Graphic Design
    Travrse media
    Lights - Hitesh Paunikar & Nishar Mansuri
    Sound - Munaf Luhar
    Music - Rachintan
    Team Travrse Media
    Abhishek Gupta - Partner
    Shilvee Dave - Partner
    Design Team
    Kripa Jhaveri - Design Lead
    Sneha Bhanushali - Graphic Designer
    Harsh Ahir - Motion Graphic Designer
    Naman Sejwal - Graphic Designer
    Nilkanth Sodani - Graphic Designer
    Key Account Managers
    Urja Purohit
    Garima Chechani
    Prachi Jain
    ......................................
    Special Thanks :
    Jigar Rupala, Ishwariya Farm
    for location courtesy and hospitality
    And Team Moje Dariya :
    Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

ความคิดเห็น • 8

  • @chandulalpokar5119
    @chandulalpokar5119 หลายเดือนก่อน +1

    જય જય ગરવી ગુજરાત

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 หลายเดือนก่อน +1

    Vah shobhitbhai rupala saheb.

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 หลายเดือนก่อน +1

    Kem tame avya chho em nav keje... Ane bav jabri vat to... Dhire dhire bolva deje... Bahot achhe bahot achhe,, vah vah vah rang chhe rupala saheb.

  • @anilbaliya-vo5hi
    @anilbaliya-vo5hi หลายเดือนก่อน +1

    સાહેબ રણજીત ભાઈ ને પાછા બોલાવો ને બોવ મજા કરાવે ઈ

  • @natvarpatel6173
    @natvarpatel6173 21 วันที่ผ่านมา +1

    ગુજરાતી ભાષા ના જ્ઞાન ની ચર્ચા મા દેસાઇ સાહેબ કરતા રૂપાલા સાહેબ નુ જ્ઞાન વધુ હોય તેવુ લાગ્યુ,,,,,,,

  • @user-qz2xv4ky9l
    @user-qz2xv4ky9l หลายเดือนก่อน

    Khamma Khamma

  • @anilbaliya-vo5hi
    @anilbaliya-vo5hi หลายเดือนก่อน

    યશવંત ભાઈ ને પણ બોલાવ જો

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 หลายเดือนก่อน

    Dulabhagat kag to sahity nu gharenu chhe. Saheb...