🙏🙏કહેવાય છેકે સ્તયુગનો ભગવાન એટલે શ્રી ક્રિષ્ન 🙏🙏અને કળિયુગનો ભગવાન એટલે નીતિનભાઈ જાની (ખજુરભાઈ) 🙏🙏ભગવાનનું બીજુ સ્વરુપ એટલે આપના ખજુરભાઈ અને તેમની જનેતાને ખૂબ ખૂબ અભિનંદન છે
ખુબ ખુબ અભિનંદન ભાઈ શ્રી નેકે તમે આવા લોકોની વારે જાવછો એટલેજ કહેવાય છેકે આજે પણ ભગવાન છે અને ભગવાનનું બીજું સ્વરૂપ એટલે નીતિનભાઈ જાની (ખજુરભાઈ) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
LOVE you Sir mare tamne malvu che...💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖❤️💖💗❤️💖❤️❤️💖💗❤️💖💗❤️💖❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💖💗❤️💖💗❤️💖💗❤️💖❤️❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
હું જેમનો ખૂબ જ આદર કરું છું,અને જેમની પાસે થી મને એક સારા માણસ બનવાની પ્રેરણા મળી છે,,એવા,ખજૂર ભાઈ,,,ને મારા દિલ થી કોટી કોટી વંદન,ભગવાન ભોળા નાથ સદા એમને ખુશ રાખે એવી મારી દિલ થી પ્રભુ ને પ્રાથના,,,🙏🙏🙏
ખુબ સરસ ઘર બની રહ્યુ છે ખુબ ખુબ અભિનંદન મારા ભાઈ ખજૂરભાઈ મહાદેવ નો અવતાર ગરીબ નો તારણહાર ગરીબ નો દાતાર એવા મારા ખજૂરભાઈ ને પ્રણામ 🌹🙏હર હર મહાદેવ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
શું લખું ખજૂર ભાઈ તમારા માટે, જેમ દુનિયા માં મા શબ્દ માટે કંઈ લખી નથી શકાતું તેમ તમારી માટે પણ શબ્દ નથી.... તમે ગુજરાતના ગરીબોના માં બાપ છો....જય માતાજી ❤️🙏
Khajoor Bhai, if we are watching the video and our eyes are filled with happiness, then these people for whom you are building a house will have no words to describe how happy they will be.
ખજુરભાઈ આપને ખુબ ખુબ અભિનંદન.....આપ બાળકો માટે સાક્ષાત વિશ્વકર્મા બનીને આવ્યા... આપની દિલદારી અને સેવાકીય પ્રવૃતિને સલામ, ભગવાન આપને હજુ આવા વધારે ઘરો બનાવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સરકારે પણ આ રીતે કોઈ એવી યોજના શરુ કરવી જોઈએ,કે લોકોને ઘર નુ ઘર મળી રહે, હાલમા જે કઈ આવાસ યોજનાઓ છે સારી છે, પણ તેમા ફેરફાર કરવાની જરુર છે.
માં બાપ વગર ના બાળકો નું જીવન સુધારવા બદલ આભાર તમારો ખજૂર ભાઈ..🙏જય દ્વારકાધીશ 🙏
માં બાપુએ વગર ના બાળકો નું જીવન સુધારવા બદલ દિલથી આભાર માનુશું ખજૂર ભાઈ 🙏🙏
Nitin Bhai ni jay
ધન્ય છે એવી માતાને જેમને ગુજરાતની ધરતી પર આવા વિર પુત્રોને જન્મ આપ્યો છે ❤
I love you khajur bhai
દુઃખી યા નો બેલી ધરતી ઉપરનો ભગવાન ખજુર ભાઈ ને મારા લાખ લાખ વંદન 🙏🙏🙏👑
🙏🙏કહેવાય છેકે સ્તયુગનો ભગવાન એટલે શ્રી ક્રિષ્ન
🙏🙏અને કળિયુગનો ભગવાન એટલે નીતિનભાઈ જાની (ખજુરભાઈ)
🙏🙏ભગવાનનું બીજુ સ્વરુપ એટલે આપના ખજુરભાઈ અને તેમની જનેતાને ખૂબ ખૂબ અભિનંદન છે
વાહ ખંજુરભાઈવાહ જંણનારિમાનેસોસો સલામ એકઘરપંચમાહાલમાબંણાવોહુબીકારિગરસુપંનગંરિબસુપંનઘંરબંણાવાઆવેછ
ગુજરાતનો first કોમેડી કિંગ ખજૂર
ખજૂર ભાઈ નેં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે 🙏
I love you ❤️ khajurbhai ♥️
Karvuj joyye
Right
100%
101 taka award apvo joiye
Bhai o Mane pan shapot karjo
Maru pan khajurbhai jevu shapnu se lokoni seva karvani 🙏
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤️🙏
હુ👍
Hu 🙏
Hu to rajsthan no su pn gujrat m khjur bhai ane popat bhai ne hiro ane bhgvan manu chu
@@vinodpatidar4504 Rajasthan thi cho
@@Bhaktivideo111-d5x ha bhi
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના..
Thenk you
🙏🙏👌👌👌
ખજૂરભાઈ તમારી એક આદત મને બહુ જ ગમે છે કે તમે જે મહાન કાર્ય કરો છો તેનો તમને જરા પણ અહમ નથી... ધન્ય છો તમે 🙏🙏🙏
ધન્ય છે ખજૂર ભાઈ 🙏🏻 જય માતાજી 🙏🏻
❤️❤️ ભગવાન હોય છે એવુ તો આજ સુધી માત્ર સાંભળ્યુ જ હતું પણ આજે તો ભગવાન ના દર્શન થઈ ગયા ❤️❤️
જય શ્રી કૃષ્ણ 🙏
ઈશ્વર સદા તમારી સાથે રહે 🙏
કળયુગ ના કૃષ્ણ અવતાર એવા નીતિનભાઈ જાનીને ... ખુબ ખુબ આભાર... જય માતાજી🙏🏻🙏🏻🙏🏻
આના થી સારું કોઈ કામ કે સેવા નથી આ દુનિયામાં
નીતિન ભાઈ તમને ખૂબ ખૂબ વંદન 🙏🙏🙏🙏🙏🙏
આવા ઘોર કળયુગ મા ભગવાન રૂપી તમારા જેવા માણસો ઓછા મળે છે ભાઈ સરસ કામ કરો છો ધન્ય છે તમારી જન્મ આપનારી માતા ને❤
ધન છે ખજૂર ભાઈ તમને ને તમને જન્મ આપનારી માં ને કે આપરા ગુજરાત માં આવા અણમોલ રતન પેદા થયા 🥀🙏🏾
ખરેખર બાળકો ના મોઢા પર નું હાસ્ય જોઈને એવું લાગે છે કે, ઈશ્વર ના મુખ પર હાસ્ય છે, ખૂબ ખૂબ અભિનંદન.
ખૂબ સરસ બનાવી રહ્યા છો ઘર ખજૂર ભાઇ તમે
So proud!
મા કુળદેવી તમારી રક્ષા કરે અને આવા જ સારા સારા કાર્ય કરતા રહો તેવી મા કુળદેવીને પ્રાર્થના
વાહ ભાઈ વાહ ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏🙏🙏🙏ભગવાન તમને આવા ને આવા કામ કરતા રહો એવી ભગવાન પાસે પ્રાથના છે
જય માતાજી ખજૂર ભાઇ તમને તમારી ટીમને અભિનંદન
જય માતાજી ☺☺
ધન્યવાદ છે ખજુરભાઈ તમને અને તમારી જનેતાને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Koy aesa nahihe duniyane khajurbhai jesa.....👍🙏....
દિલ ખુશ થઈ ગયું. તમને અને તમારી આખી ટીમ અને કુકરમુંડા ના તમામ લોકો કોટી કોટી વંદન છે.
આ અનાથ બાળકો નું ઘર બનાવી આપો છો ખજૂર્ભાઈ ભગવાન ને ખૂબ ખૂબ ધન દોલત અને યસ સિધ્ધિ આપે એવી અમારી શુભેચ્છા
વાહ ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ આભાર ખજુર ભાઈ ની ટીમ ને સો સો સલામ ખુબ ખુબ અભિનંદન 👌🏻👍🏻🤝🏻🙏🏻
ખુબ ખુબ અભિનંદન ભાઈ શ્રી નેકે તમે આવા લોકોની વારે જાવછો એટલેજ કહેવાય છેકે આજે પણ ભગવાન છે અને ભગવાનનું બીજું સ્વરૂપ એટલે નીતિનભાઈ જાની (ખજુરભાઈ) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભાઈ તમારા જેવા માણશો છે એટલે જ માણસાઈ છે ભાઈ ♥️♥️♥️ love you khajur Bhai
કોણ કોણ ખજૂર ભાઈ ને ગુજરાત નો હીરો માને છે
ગુજરાત નો એક એવો ધારાસભ્ય અને સાસંદ બતાવો જેને ખજુરભાઈ ની જેમ ફક્ત એક મકાન બનાવ્યુ હોય..ધન્ય છે ખજુરભાઈ ને...
હર હર મહાદેવ..
જય કેદારનાથ..
Right bro..
તમે સારા કામ કરો છો ખજુરભાઈ ભગવાન ભોળાનાથ તમારી સાથે છે
હર હર મહાદેવ🙏🙏 ખજુરભાઈ
દ્વારકાધીશ તમારી બધી મનોકામના પુરી કરે 🙏🙏
Always SALUTE to khajur bhai 🙏
Salute you!!! khajur Bhai Dil jeet liya Bhai..kya baat hai... 1 number...
Good job khajurbhai , ભગવાન તમને સતત આવા કામ કરવા નિમિત્ત બનાવે તેવી તેવી શુભકામના .
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
ખજુર ભાઈ એટલે સાક્ષાત ભગવાન નુ રૂપ
Always supporte you bhai...
Love from vyara....❤💯🪻🪻
Bhai bahen ne joyi ne aashu aavi. Gaya khajur bhai ne. Dhanyvad. 👍👍👍
Really great and neck work sir Dil se salute sir
આ ભાઈ બેન ના આશીર્વાદ તો તમને ક્યારેય દુઃખી નય થવા દેય મારા ભાઈ
જય શ્રી કૃષ્ણ
ભગવાન તમને સદાય હસતા રાખે, અને લાંબુ આયુષ્ય આપે, જય દ્વારકાધીશ 🙏🙏
love you ❤️ khajurbhai
જય હો ખજુર ભાઈ ની આખી ટીમ ને
બુલીવુડના કે સાઉથના હીરો નય પણ ગુજરાત ના બેજ હીરો દીલમાં છે એક ખજૂર ભાઈ અને બીજા પોપટ ભાઈ love you
LOVE you Sir mare tamne malvu che...💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖❤️💖💗❤️💖❤️❤️💖💗❤️💖💗❤️💖❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💖💗❤️💖💗❤️💖💗❤️💖❤️❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️💖💗❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
તમને મોગલ માં સદા ખૂબ ખૂબ ખુશ રાખે ખજૂર ભાઇ 🙏🙏
અદ્ભૂત કામ
મહાદેવ આપને અને આખી ટીમ ખૂબ શક્તિ આપે 💐💐💐💐
Khajur bhai nd mara Aadivasi samaj na bhai ne dil thi selute 👍
હું જેમનો ખૂબ જ આદર કરું છું,અને જેમની પાસે થી મને એક સારા માણસ બનવાની પ્રેરણા મળી છે,,એવા,ખજૂર ભાઈ,,,ને મારા દિલ થી કોટી કોટી વંદન,ભગવાન ભોળા નાથ સદા એમને ખુશ રાખે એવી મારી દિલ થી પ્રભુ ને પ્રાથના,,,🙏🙏🙏
🙏🙏
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏
ગરીબો ના ભગવાન એટલે ખજુરભાઈ માતાજી તેમને 100 વરસ ના કરે અને આવા જ ગરીબો માટે સારા કામ કરતા રહો 🙏🏾જય માતાજી 👌
ભગવાન તમને ખૂબ આશીર્વાદ આપે (જય માતાજી)
વાહ ભગવાન વાહ
શું તમારી સેવા છે જય હો પ્રભુ
ધન્ય છે તમને
લવજીભાઈ માવાણી કામરેજ સુરત
Khajur bhai.... To gujraat no nahi
Aakha bharat no most important
Hiro che.. Aapne
Koti koti vandan🙏🙏🙏
Great work khajurbhai and team 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏જય જલારામ બાપા 🙏 જય માતાજી 🙏 ભગવાન તમને ખુબ આગળ વધે એવા આશીર્વાદ આપે
Khajur Bhai Jindabad
Kahjur Bhai Aa Punja dikri ni dua Tamne bahu fade
Jay Mataji
Jay Khajur Bhai
Khajur bhai is a god 🙏
ખુબ સરસ ઘર બની રહ્યુ છે ખુબ ખુબ અભિનંદન મારા ભાઈ ખજૂરભાઈ મહાદેવ નો અવતાર ગરીબ નો તારણહાર ગરીબ નો દાતાર એવા મારા ખજૂરભાઈ ને પ્રણામ 🌹🙏હર હર મહાદેવ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
દીકરી ને ખૂશી નાં આશું છે... 🌺👀 વાહ ભાઈ મને ગર્વ છે .. તમે ગુજરાતી છો..... બેસ્ટ ઓફ લક મારા ભાઈ
नितिन ने नए जीवन की नीव रख दी है बस अब, सुबह की नई किरण और एक नई उम्मीद के साथ ऐसे ही आगे बढ़ते जाओ दोनो भाई-बहन ।
🙏❤️जानीदादा संस्था❤️🙏
મે ભગવાન નથી જોયા પણ ખજુરભાઈને જોઈ લય એટલે ખુદ ભગવાન લાગે 🙏🙏🙏👏👏👏👏👏
શાબાશ ખજૂર ભાઈ તમને
પૂજા અને મયુર ના તમને. આશીર્વાદ મળશે
જય માતાજી જય શ્રી કૃષ્ણ
ખજુર ભાઈ અને તમારી ટીમ ને
ભાઈ તમે તો ગરીબોના ભગવાન છો કૃષ્ણ અવતાર છો ઝુપડી ને મહેલ બનાવીને ગરીબોના ચહેરા પર ખુશીઓ લાવો છો બહુ સરસ કામ કરો છો મારા ભાઈ ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ 🙏🙏❤️❤️
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ
I dont know your language but your work is very good ..I love you sir ..
❤જય મુરલીધર❤
❤ભારત માતા કી જય❤
❤જય હિન્દ❤
Hats off to khajur bhai n team u doing very great wrk god bless u always 🤗🥺
Salute khajur bhai and his full team…🫡
I proud of you khajur bhai ❤️
ખુબ સરસ ...
❤️❤️❤️❤️
MASHA ALLAH KHAJUR BHAI APKO ALLAH PAAK LAMBI UMAR DE
શું લખું ખજૂર ભાઈ તમારા માટે, જેમ દુનિયા માં મા શબ્દ માટે કંઈ લખી નથી શકાતું તેમ તમારી માટે પણ શબ્દ નથી.... તમે ગુજરાતના ગરીબોના માં બાપ છો....જય માતાજી ❤️🙏
ધન્ય છે તમારી જનેતા ને ખજૂર ભાઈ દિલ થી વંદન તમને 🙏🙏🙏
ખૂબ ખૂબ સરસ કામ ખજૂરભાઈ ટીમ નું.
.🙏🙏🙏🙏
I proud of you khajur Bhai...❤️🌏
એક દિવસ માં ઘર બની ગયું ભાઈ તમારા બનાવેલા બધા ઘર માં થી આ ઘર જડપ થી બનું છે. જય મહાદેવ 🙏🙏🙏🙏
Mahadev harbhai 👌👍🙏
Khajoor Bhai, if we are watching the video and our eyes are filled with happiness, then these people for whom you are building a house will have no words to describe how happy they will be.
ખજુરભાઈ આપને ખુબ ખુબ અભિનંદન.....આપ બાળકો માટે સાક્ષાત વિશ્વકર્મા બનીને આવ્યા... આપની દિલદારી અને સેવાકીય પ્રવૃતિને સલામ, ભગવાન આપને હજુ આવા વધારે ઘરો બનાવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
સરકારે પણ આ રીતે કોઈ એવી યોજના શરુ કરવી જોઈએ,કે લોકોને ઘર નુ ઘર મળી રહે, હાલમા જે કઈ આવાસ યોજનાઓ છે સારી છે, પણ તેમા ફેરફાર કરવાની જરુર છે.
Jay Mataji 🙏
Khajur bhai 👍 🙏 ❣
મહાભારતના સાર્થીહસે એટલે તો આવા સરસ કામ કરે છે👍👍👍👍👍
અનાથ નો નાથ તું
તમને મારા પ્રણામ 🙏🏻🙏🏻
જય શ્રી ક્રીષના🙏🏻🙏🏻
તમારા વિડિઓ જોઈને આંખો મા આંસુ આવી જાય છે 🙏🙏 ભગવાન છો તમે
ખજુર ભાઈ એક ભગવાન નું જ રૂપ છે કોણ કોણ આ વાત માં સેહમત છે ❤️🙏🏻
🙏ખૂબ સરસ કોણ કોણ ખજુર ભાઇ ને ભગવાન માને છે🙏
Kajur bhai love you me rajasthan. Se aapka fan jayesh varhat such me bhai aap bahut mahan ho
Great work khajur bhai and team 🙏
જેનું કોઈ નથી તેનો ભગવાન (ખજૂરભાઈ) હોય છે..🙏
તમારા માતા-પિતાને ખુબ ખુબ ધન્યવાદ છે
ભાઈ આ વિડિયો જોઈ ને એમ થાય કે અજી દુનિયા માં સારા માણસો છે. સરસ ભાઈ આ છોકરાઓ ને તો પિતા સમાન મોટા ભાઈ મળી ગયા love you bhai❤❤❤
ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ ભગવાન તમને ખૂબ ખૂબ આભાર આ બંને બાળકોનું જીવન સુધારવા બદલ ખૂબ ખૂબ આભાર જય માતાજી 🙏🙏
, નીતીન ભાઈ તમારી ટીમની મહેનત ની કોઈ સીમા નથી
હર હર મહાદેવ 🙏🚩🙏
ખજુરભાઈ ભગવાનનુ રૂપછે❤❤❤
ઘર બનવાની ખુશી અને અનાથ બાળકોનો આધાર /સહારો 🙏
મેં ભગવાન તો જોયા નથી પણ ભગવાન ના રૂપ માં તમને જોયા... ધન્ય છે તમને અને તમારી ટીમ ને
ધન્યવાદ ખજુરભાઇ ત્થા ઓલટીમને
મારા દાદી તમરા બધા વીરડો જોવ છે
એવું સરસ કામ કરતા રેજો
મારા દાદી આશિર્વાદ આપે છે
જય દ્વારકાધીશ ભાઈઓ 😊❤️
જય માતાજી જય જવાન જય કિસાન જય ભારત ખુબ સરસ ભાઈ
ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏🙏
ભગવાન તમને લાંબી ઉંમર આપે 🙏 સ્વસ્થ રાખે 🙏👌👌👍🌹🌹🙏
Jay mataji ❤