વાહ ખજુર ભાઈ વાહ... ધન્ય છે તમારા માતા-પિતા ને જેમ ને આવા પરોપકારી દિકરાને જન્મ આપ્યો. માં આઈ શ્રી ખોડિયાર માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે... અને આ બહેન ને અને બાળકો ને ભગવાન સારૂ જીવન અર્પે...
गुजरात सरकार क्या कर रही आप लोगों की गलती जो बार बार भाजपा को वोट देकर सत्ता मिल रहे 35 वर्ष हो गए शासन करते हुए अब सरकार को घमंड हो गया है एक बार चेंज करो फिर देखो यही सरकार हर गरीब की सुनवाई करते हैं
Good Work bhai.. ખજુરભાઈ આજે તમને મારા મનની એક વાત જણાવી હતી. મારા ઘરની બાજુમા એક વિધવા બહેન ન રહે છે તેમની પરિસ્થિતિ બહુ ગરીબ છે તે લોકો સરકારશ્રીના આપેલી જમીનમા તેમને પતરા વાડુ મકાન બનાવેલ છે જે બનાવામા તેમને બહુ દેવુ થઈ ગયુ છે જેથી ખુબ ગરીબીમા જીવન ગુજારે છે.. માં ને દિકરો મજુરી કરે છે અને ખઙબ લાચાર છે તેમની આગળ પાછળ કોઈ નથી. તેમની મદદ કરવા આપને મારી અપીલ છે. તેમને રોજગારી મળે જેથી તેમની ગરીબી,લાચારી બહેને મદદ મળે તેવી આપને વિનંતી, મો- ૭૩૫૯૩૧૩૭૩૭ વિધવા બહેન મો- 7069934805
ખજુરભાઇ,,, આપના વિશે કંઈ કહેવું..સુરજને પ્રકાશ બતાવવા જેવુ છે. આપની માનવ સેવા વિશે કંઈ કહેવું ઘણુ અઘરુ છે..દુ:ખની પરિભાષા આપથી વઘારે કોઈ જાણી ન શકે ભાઇ.. માનવ સેવા એ જ મોટો ઘમૅ છે.. આપને વંદન. વંદન પ્રણામ
હુ પૈસાદાર તો નથી પણ આજે વચન લવછુ કે પાન માવા ને ગુટખા છોડી એના જે પૈસા ભેગા થાય તે જરૂરીયાત માણસો અને પશુ પક્ષી મા વાપરી શ....ધન્ય છે આ ભાઈ ને અને આવા કઠણ કાળજા વાળી બેનને ...
ધન્ય છે મારાં વ્હાલા ને..... 🙏🏻🙏🏻ભગવાન તમને 1000 વર્ષ નું આયુષ્ય આપે.... જીવન માં તમારું માથુંય ના દુખે 🙏🏻તમારા જેવા હાવજો ની જ જરૂર છે આ ધરતી પર... ખરેખર તમે ભગવાન નું રૂપ છો... 🙏🏻
ધન્યવાદ.ભાઈ તમે બોવ સારૂ કામ કરી રહ્યા છો ભગવાન તમને બોવ આશિર્વાદ આપે. અને બેન ભગવાન પર ભરોસો રાખો એ આપણા ને ભુખો ઉઠાડસે પણ ભુકો નય સુવા દે. બધું સારું જ થશે
વાહ ખજુરભાઇ ખુબ સરસ કાર્યો કર્યા છે અને આગળ પણ આવા સારાં કાર્યો કરતાં રહો માતાજી તમને ઘણુ આપે અને વઘુ મા વઘુ લોકો ની મદદ કરી શકો માતાજી પાસે આટલી પાર્થના છે....... જય માતાજી🙏
વાહ ખજૂર ભાઈ વાહ ધન્ય સે તમારા ભગવાન જેવા માતા પિતા ને ને કે આવા કળિયુગ માં આવા તમારા જેવા સેવાભાવી દીકરા ને જન્મ આપ્યો ખૂબ ખૂબ ધન્ય સે તમને કે તમે નિસ્વાર્થ ભાવે આવી ગરીબો ની સેવા કરો છો માં ખોડીયાર અને ગોગા મહારાજ તમને ઘણું આપે 🙏🙏🙏🙏
નીતિન ભાઈ તમે તમારી team ખુબજ સરસ કાર્ય કરી રહ્યા છે તમારા સારા કાર્યો થી અમારા જેવા યુવાપેઢી ને પણ સમાજ માં સારા કાર્યો કરવાની પ્રેરણા મળે છે જીવન માં બધા ને નાના મોટા દુઃખ હોય છે મને એવા વિડિયો જોઈને એવું લાગે છે મારું દુઃખ ઘણું ઓછું છે તમને જોઈને હિંમત આવે છે ને ........
દુનિયા મા ઘણા બધા લોકો પૈસા કમાઈ છે, સુખી છે, ફેમસ છે પણ આ બધા કાર્યો કરવા માટે જીવ જોઈએ, માનવતા જોઈએ જે ભગવાને ખજુર ભાઈ મા કુટી કૂટી ને ભરી છે Salute you brother 👍
વાહ ભાઈ 🙏🏻❤️👍🏻👌🏻👏🏻☺️😊 ભગવાન આપ ને આ ગરીબ લોકો ને દુઆ મળશે... કલયુગ ના તમે ❤️🙏🏻ક્રિષ્ના🙏🏻❤️ ભગવાન છો અમે બધા ગોવાળો...તમે અમને ગોવાર્ધન પરવટ નીચે અમને સહારો આપનારા શ્રી ક્રિષ્ના... 😊☺️👌🏻🌹❤️👍🏻
વાહહહહ 🙏ખજૂર ભાઈ ખરેખર તમે જે કરો છો એવુ કામ ખરેખર બઉ કમ માણસો કરેછે આ કામ કરવા માટે માણસ માં માણસાઈ હોવી જોઈએ દિલતી તમને સલામ તમારા વિડિઓ જોઈને અમુક ટાઈમ આંખોમાં પાણી આવીજાય છે સાલ્યુટ છે તમને 👍🙏🙏🙏🙏
વાહ હાવજ વાહ નીતિન ભાઈ જાની ♥️👑જગત જાણનારી જન્મ આલે તો આવા હાવજ ને આલજો 🙏ધન્ય છે તમારી જાણનારી ને નનીતિન ભાઈ જાની 🙏ગુજરાત ના હાવજ 👑માતાજી તમારી બધી ઈચ્છઓ પુરી કરે ભગવાન તમને બઉજ આગળ વધારે તેવી પ્રાર્થના 🙏જય હો તમારી ખજૂર ભાઈ જાની ગુજરાત ના હાવજ 🙏♥️🔥ભગવાન ના આશીર્વાદ તમારી સાથેજ 🙏ગરીબ માણસો ના આશીર્વાદ તમારી સાથેજ છે જય હો તમારી હાવજ ખજૂર ભાઈ ♥️👑👑👑🙏
આ બેન ની વાત સાચી છે તો જ આપણે ઘરના આજુ બાજુ વાળા જ ખરાબી લાવે સે બાકી આજ કાલ કોઈ ના પર ભરોસો ના મુકાય અરે મામા કાકા ભાઈ ખરા ટાણે સાથ નથી આપતા મતલબ ની દુનિયા માં બસ લોકો વાતો કરે શે help નઈ એતો બેન જોઈને ખબર પડે સે ખજૂર ભાઈ ખરેખર તમારા જેવા મનોશો ભગવાન કહેવાય 🙏🏻❤️❤️ #khajurbhai
Bhai tame ko cho ae vat sachhi ke problem aene aapyo che to solution pan aej aapse pan kyare hu pan bau taklif ma chu mane pan marva nu man thai gayu che badha aevu j ke che aatlu sahan karyu che to thodu vadhare pan have thaki gai chu bhai
વાહ ખજુર ભાઈ વાહ...
ધન્ય છે તમારા માતા-પિતા ને જેમ ને આવા પરોપકારી દિકરાને જન્મ આપ્યો.
માં આઈ શ્રી ખોડિયાર માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે...
અને આ બહેન ને અને બાળકો ને ભગવાન સારૂ જીવન અર્પે...
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
🙏🙏
@@vasavasarla3151 no.
😢
વાહ ભાઈ વાહ ધન્ય છે તમારાં માવતર ને જેણે ભર કલયુગ મા વિરા ને જન્મ આપ્યો 🙏🙏🙏🙏🙏
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
Vah khajurbhai tamne bhagvan Jaju Aape
સરસ કાર્ય કરો છો
🙏🙏🙏🙏
ૐમોશીવાય
આંખમાંથી આંશુ આવી ગયા નીતિન ભાઈ ભગવાને તમને પસંદ કર્યા છે આવા નેક કામો કરવા માટે ધન્ય છે તમારા માતા પિતા ને ભગવાન તમને ખૂબ શક્તિ આપે 🙏
😢
गुजरात सरकार क्या कर रही आप लोगों की गलती जो बार बार भाजपा को वोट देकर सत्ता मिल रहे 35 वर्ष हो गए शासन करते हुए अब सरकार को घमंड हो गया है एक बार चेंज करो फिर देखो यही सरकार हर गरीब की सुनवाई करते हैं
આ ચિત્ર જોઈને ભગવાન શ્રી રામ અને શબરી નું મિલન કદાચ આવું હશે એવી અનુભતિ થાય છે....ધન્ય છે ઇ જનેતા ને જેને આવા દાતાર ને જન્મ આપ્યો છે...,,
Hu tamane madava magu Chu
😢
Good Work bhai..
ખજુરભાઈ આજે તમને મારા મનની એક વાત જણાવી હતી.
મારા ઘરની બાજુમા એક વિધવા બહેન ન
રહે છે તેમની પરિસ્થિતિ બહુ ગરીબ છે તે લોકો સરકારશ્રીના આપેલી જમીનમા તેમને પતરા વાડુ મકાન બનાવેલ છે જે બનાવામા તેમને બહુ દેવુ થઈ ગયુ છે જેથી ખુબ ગરીબીમા જીવન ગુજારે છે.. માં ને દિકરો મજુરી કરે છે અને ખઙબ લાચાર છે તેમની આગળ પાછળ કોઈ નથી. તેમની મદદ કરવા આપને મારી અપીલ છે. તેમને રોજગારી મળે જેથી તેમની ગરીબી,લાચારી બહેને મદદ મળે તેવી આપને વિનંતી,
મો- ૭૩૫૯૩૧૩૭૩૭
વિધવા બહેન મો- 7069934805
God bless you sister.... ઇશ્વર તમને શક્તિ આપે..તમારી આગળ ની જિંદગી સુખ શાંતિ થી જાય ..તેવી પ્રાર્થના...🙏🙏🙏🙏👍👍
વાહ ખજુરભાઇ ભાઈ વાહ ધન્ય છે તને
Salute chhe sir you are real hero 👍👍👍
th-cam.com/video/IVas08sx2OA/w-d-xo.html
😢
ખૂબ જ સરસ કામ હોય છે ખજૂરભાઈ તમારું , ભગવાન તમને અને બહેન ના પરિવાર ને ખૂશ રાખે તથા તમામ મનોકામનાઓ પુરી કરે .
વાહ વાહ ભાઈ ભાઈ 🙏🙏🙏
😢
અલ્લાહ પાક તમને તંદુરસ્તી આપે.....અને સમાજ માં પરેશાન થતા તમામ ને તમે મદદ કરી શકો એવી હું તમારા માટે દુઆ કરું છું ભાઈ.....
તમારા જેવા ભાઈઓ હિન્દુ મુસ્લિમ નહી માણસાઈના દીવા જેવા છે
Ffffffffffffffffffff
rohitbhai
Amin
sama are you married
ખજુરભાઇ,,, આપના વિશે કંઈ કહેવું..સુરજને પ્રકાશ બતાવવા જેવુ છે. આપની માનવ સેવા વિશે કંઈ કહેવું ઘણુ અઘરુ છે..દુ:ખની પરિભાષા આપથી વઘારે કોઈ જાણી ન શકે ભાઇ.. માનવ સેવા એ જ મોટો ઘમૅ છે.. આપને વંદન. વંદન પ્રણામ
આવા લોકો ની જરૂર છે દેશ ના વડાપ્રધાન બનવા માટે ની 🙏🕉️
Sahi kaha
🤏🤏
😢
અડધી રાત્રે વીડિયો જોતા જોતા રડી પડ્યો 😥
ભાઇ ધન્ય છે તમને અને તમારા માતા પિતા ને
તમારા સત્કાર્યો ને સો સો સલામ🙏🙏
Same here 😥4:32am
ભાઈ હું પણ રડી પડ્યો
😭😭😭😭😭
Oo
ખજુર ભાય હમારા સામુજોજો ભાય વહેલાસર આવજો ખાસ જરૂર છે તમારા વીડીયા જોયને દિવસ કાઢીયે છીયે
હુ પૈસાદાર તો નથી પણ આજે વચન લવછુ કે પાન માવા ને ગુટખા છોડી એના જે પૈસા ભેગા થાય તે જરૂરીયાત માણસો અને પશુ પક્ષી મા વાપરી શ....ધન્ય છે આ ભાઈ ને અને આવા કઠણ કાળજા વાળી બેનને ...
🙏👌💐💐💐👏👏👏
Congratulations bhai
पान मसाला છોડી દીધા છે e pan bahu motu कार्य chhe seva nu karya chhe kem ke eni pachhad paiso khrchvo e barbadi nu પગથિયું chhe अर्थिक અને શારીરિક ...
વાહ ભાઈ વાહ
You write your mobile numbare also if anybody wants to send monetary help they can do so.
Good work Khajurbhai Salute you
દુઃખ આવે ત્યારે સહન કરવાની શકતી ભગવાન જ આપે ઇશ્વર કોઈ પણ રુપે આપણ ને મદદ કરે છે ..તે કોઈ ખજુરભાઈ જેવા ને તેનુ કાયઁ મહાન છે ...ખુબ ખુબ અભીનંદન ભાઈ ને
માનવતા નું સાચું ઉદાહરણ એટલે આપણા નીતિન ભાઈ ( ખજૂર ભાઈ) .
દિલ થી સલામ છે તમને ભાઇ 🤗
😢
વાહ ખજુર ભાઈ ખુબ સારુ કરી રહયા છે તમારી માનવાતા જોઈ મને પને રડવું આવે છે Khajur bhai is great👍👍
ધન્ય છે ભાઈ ખજૂર તમને ભગવાન લાબું આયુષ્ય આપે અને જીવન માં સારા કાર્યો કરતા રહો
જેને ભગવાને આપ્યુ છે એ ખજુરભાઈ જોડે શીખો અથવા ખજુરભાઈ ને સપોર્ટ કરો લાખો વંદન છેં ભાઈ તમને સુખી રાખે જય ઠાકર 🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ
LOVW YOU ખજુરભાઇ ધન્ય છે.તમારી માવતર ને મહાકાલ ભગવાન ના આશીર્વાદ સદાય તમારી જોડે રહે... તમારું લાબુ આયુષ્ય વધે અેવી મારી પ્રાથના
ધન્ય છે મારાં વ્હાલા ને..... 🙏🏻🙏🏻ભગવાન તમને 1000 વર્ષ નું આયુષ્ય આપે.... જીવન માં તમારું માથુંય ના દુખે 🙏🏻તમારા જેવા હાવજો ની જ જરૂર છે આ ધરતી પર... ખરેખર તમે ભગવાન નું રૂપ છો... 🙏🏻
😢
ધન હોવા એ મોટી વાત નથી પણ પૈસા સારી જગ્યા એ વાપર વા તે મોટી વાત છે ધન તો ઘણા લોકો પાછે છે પણ ખજૂર ભાઈ જેવું એક કામ કરવાની ઓકાત નથી
Sachi vat che baki kesod ma ketla loko che rupiya udave che pn koi ni mdd nthi krta
th-cam.com/video/8aCMhqZl5w8/w-d-xo.html
Aaj kal
Loko pase dayara ma udava mate rupiya kamay che.
ખઝુરભાઈ અલ્લાહ એ તમને રૂપિયા લેખે આપ્યા છે.તમારા કામ ને સલામ છે . અલ્લાહ તમને ખુશ રાખે ,આવા સારા કામ તમારા હાથે વધારે કરાવે.
Amin🥰
Aameen
આપણે હિન્દુ મુસ્લિમ નહી માણસાઈના દીવા પ્રગટાવીને હિન્દુસ્તાન માટે સર્વ ગૌરવ લઈએ
Aamin
Aamin
વાહ ભાઈ વાહ તમને અમને તમારી જનેતાને ધન્ય છે ભાઈ આ કળિયુગમાં પણ ઇન્સાન છે
તમારા જેવા છે ભાઈ એટલે દેશ આગળ છે
જય માતાજી પ્રભુ તમને વધારે શક્તિ આપે🌹🙏
ખુબ જ સરસ કામગીરી છે ખુબ ખુબ અભિનંદન
નિતિનભાઇ તમારા જેવા જ લોકોની આ દુનિયામાં વધારે જરુર છે
ખજૂર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન આવા બધાને સેવા ઓ કરે બેન ના દુઃખ જોઈ ને અમને આસુ આવી ગયા આવું દુઃખ નો ડયો ભગવાન કોઈ ને જય માતાજી
👉ખુબ સરસ ખજુર ભાઈ જે દુઃખી બેન ના આંસુ જોઈ ને આટલી લાગણીઓ છે આવા સંજોગોમાં તમેતો સગા ભાઈ થઈ ઊભા રહ્યા ધન્ય છે તમારી જણેતાને 👏
વાહ ખજુરભાઈ વાહ ધન્ય છે તમારા માવિત્ર ને કે તમને જન્મ આપીને આવા કાર્ય કરવા ની પ્રેરણા આપી વંદન કરુ છુ તમને જન્મ આપનાર ને...જય માવિત્ર
th-cam.com/video/8aCMhqZl5w8/w-d-xo.html
Vah khjuribhai maro dikro tmarajevo propkari bnr Rajkot aavotyare jrur mlvani Hamce bhagvan tamne tnara parivarne sukhi rakhe
@@mr.blacksmith9186 ni no xx
Ft ft t 9
ખૂબ સરસ કાર્ય કરો છો... ભાઈ ધન્યવાદ 🙏🙏🙏🙏ઈશ્વર સદા સુખી રાખે
ખુબજ સુદર કામ કરો છો,પંકજ ભાઇ 🙏બહેન ને ભગવાન ખુબજ શકિત આપે🙏🙏🙏
અરે ભાઈ
અમારે તો એમ સમજવાનું
દુઃખ ભાંગવા આવ્યો દ્વારકાવાળો
ભગવાન તમને જાજુ આપે ભાઈ
ખજુર ભાઈ . ધન્ય છે તમારી જનેતાને ..જેને કળયોગ માં ભગવાન જેવો દિકરો આપ્યો 🙏
ખૂબ સરસ ખજૂર ભાઈ ભગવાન તમને ખૂબ ખુશી આપે 🙏🙏🙏❣️
th-cam.com/video/8aCMhqZl5w8/w-d-xo.html
વાહ ખજૂર ભાઈ તમે બહુજ સરસ કામ કરી રહ્યા છો i am salute
Huge respect for Khajur bhai … Alawys help someone in life ….
🥺🥺🤩🥳 World best hero ,gujrat ni shan chhe khajur bhai
ખૂબ ખૂબ અભિનંદન અને પરમેશ્વર અનહદ શક્તિ આપે તમને લોકો ને મદદ કરવાની. ધન્ય છે તમારા માતા પિતા ને .
😢
બેનની તકલીફ સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ ખજુર ભાઈ તમને ભગવાન માને છે.. 🙏
th-cam.com/video/8aCMhqZl5w8/w-d-xo.html
વાહ ખજુર ભાઈ વાહ ખુબ સરસ કાર્ય કરો છો
તમે મનુષ્યના અવતારમાં ભગવાનન બનીને ધરતી પર આવ્યાં છો. જનનીની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર નહિંતર રહેજે વાંઝણી મત ગુમાવી તુ નૂર ... ધન્ય તમારી જન્મ દેનારી જનેતાને 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
Vahh khajur bhai
ધન્યવાદ છે તમારા માવતરને જેમને આવા અણમોલ રત્ન અમારા ગુજરાતને મળ્યા🙏🙏
Tumhare gujrat ko nhi bhai hmare desh or hmare hindu dharm ko bolo bhai
@@ajaybhai3852 ok bhai
😢
Khajurbhai pure soul to help others . Salute.
ધન્યવાદ.ભાઈ તમે બોવ સારૂ કામ કરી રહ્યા છો ભગવાન તમને બોવ આશિર્વાદ આપે. અને બેન ભગવાન પર ભરોસો રાખો એ આપણા ને ભુખો ઉઠાડસે પણ ભુકો નય સુવા દે. બધું સારું જ થશે
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
વાહ ખજુરભાઇ ખુબ સરસ કાર્યો કર્યા છે અને આગળ પણ આવા સારાં કાર્યો કરતાં રહો માતાજી તમને ઘણુ આપે અને વઘુ મા વઘુ લોકો ની મદદ કરી શકો માતાજી પાસે આટલી પાર્થના છે....... જય માતાજી🙏
th-cam.com/video/8aCMhqZl5w8/w-d-xo.html
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર્ભાઇ ને ધન્ય છે તમારી જનેતાને
વાહ ખજૂર ભાઈ વાહ
ધન્ય સે તમારા ભગવાન જેવા માતા પિતા ને ને કે આવા કળિયુગ માં આવા તમારા જેવા સેવાભાવી દીકરા ને જન્મ આપ્યો
ખૂબ ખૂબ ધન્ય સે તમને કે તમે નિસ્વાર્થ ભાવે આવી ગરીબો ની સેવા કરો છો માં ખોડીયાર અને ગોગા મહારાજ તમને ઘણું આપે 🙏🙏🙏🙏
God bless you khajoor bhai bahu saras saras Kam Karo chho tame mari pase sabdo Nathi Biju su lakhu hu
વાહ ખજૂર ભાઈ તમે બહુજ સરસ કામ કરી રહ્યા છો ધન્ય છે તમારા માતા-પિતા ને માં આઈ શ્રી ખોડિયાર માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે...
ખજૂરભાઈ તમોએ જરૂરિયાત મંદોની ખુબજ સહાય કરી છે માતાજી તમને વધુ શક્તિ આપે
તમારી પુરી ટીમને જય માતાજી 🙏🙏
વાહ ખજુરભાઈ ધનખ છે તમને અને તમારી જનનીને.માતાજી તમને ખુશ રાખે.
નીતિન ભાઈ તમે તમારી team ખુબજ સરસ કાર્ય કરી રહ્યા છે તમારા સારા કાર્યો થી અમારા જેવા યુવાપેઢી ને પણ સમાજ માં સારા કાર્યો કરવાની પ્રેરણા મળે છે જીવન માં બધા ને નાના મોટા દુઃખ હોય છે મને એવા વિડિયો જોઈને એવું લાગે છે મારું દુઃખ ઘણું ઓછું છે તમને જોઈને હિંમત આવે છે ને ........
ખજુર ખૂબ શુભેચ્છાઓ. સત્કાર્ય કરતોં રહે ભાઈ
બહુ સારું કાર્ય કરો છો ખજૂર ભાઈ આપ
ભગવાન તમને આવા કાર્ય કરવાં માટે ખૂબ ઉપર વાળો શક્તિ આપે
Jay ho kajur bhai
વાહ ખજૂર ભાઈ ખૂબ સરસ કામ કરો છો. આવી જ રીતે લોકો ની મદદ કરતા રહો🙏🙏
દુનિયા મા ઘણા બધા લોકો પૈસા કમાઈ છે, સુખી છે, ફેમસ છે
પણ આ બધા કાર્યો કરવા માટે જીવ જોઈએ, માનવતા જોઈએ
જે ભગવાને ખજુર ભાઈ મા કુટી કૂટી ને ભરી છે
Salute you brother 👍
ખજૂર ભાઇ તમને લાખ લાખ વંદન તમારાં માતાપિતા ને વંદન શ્રવણ જેવા દીકરા ને જન્મ આપ્યો
ખુબ આભાર
વાહ ભાઈ ધન્ય સો આપ જે કામ નેતાઓ એ કરવાનું હોય તે કામ તમે કરી રહ્યા સો માનવ સેવા એજ પ્રભુ સેવા 😭 ધન્ય સો તમે ખૂબ ખૂબ આશીર્વાદ ભાઈ તમને
વાહ ભાઈ 🙏🏻❤️👍🏻👌🏻👏🏻☺️😊 ભગવાન આપ ને આ ગરીબ લોકો ને દુઆ મળશે... કલયુગ ના તમે ❤️🙏🏻ક્રિષ્ના🙏🏻❤️ ભગવાન છો અમે બધા ગોવાળો...તમે અમને ગોવાર્ધન પરવટ નીચે અમને સહારો આપનારા શ્રી ક્રિષ્ના... 😊☺️👌🏻🌹❤️👍🏻
વાહહહહ 🙏ખજૂર ભાઈ ખરેખર તમે જે કરો છો એવુ કામ ખરેખર બઉ કમ માણસો કરેછે આ કામ કરવા માટે માણસ માં માણસાઈ હોવી જોઈએ દિલતી તમને સલામ તમારા વિડિઓ જોઈને અમુક ટાઈમ આંખોમાં પાણી આવીજાય છે સાલ્યુટ છે તમને 👍🙏🙏🙏🙏
કાના ભાઇ
Salute sir you are so sentiment and emotional 😭
Apka kaam Bahot Bada he Allah apko Khus Rakhe @Khajur bhai
ખજૂર ભાઈ તમારા માટે જેટલું લખી એ એટલું ઓછું છે ખરેખર તમારા જેવા માણસો ને કારણેજ આ દેશ ટકી રહ્યો છે ભાઈ ધન્ય છે તમારા માતા પિતા 👏👏
ભગવાન કોઈ દિવસ જોયો નથી પણ તમારી જેવો હશે
🙏🙏🙏
નેતા ઓ ના વિડિયો બતાવો એના કરતા આવા વિડિયો બતાવો નીતિન જાની તો ગરીબો કા મસીહા હે👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍👍🙏🙏🙏🙏
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
એકદમ સાચી વાત છે સાહેબ
💯 %sachi vat se
એવી જ છે આ દુનિયા 🙏😭😭😭કોને સુ દુઃખ છે એના થી કોઈ ફર્ક નથી પડતો
th-cam.com/video/8aCMhqZl5w8/w-d-xo.html
વાહ હાવજ વાહ નીતિન ભાઈ જાની ♥️👑જગત જાણનારી જન્મ આલે તો આવા હાવજ ને આલજો 🙏ધન્ય છે તમારી જાણનારી ને નનીતિન ભાઈ જાની 🙏ગુજરાત ના હાવજ 👑માતાજી તમારી બધી ઈચ્છઓ પુરી કરે ભગવાન તમને બઉજ આગળ વધારે તેવી પ્રાર્થના 🙏જય હો તમારી ખજૂર ભાઈ જાની ગુજરાત ના હાવજ 🙏♥️🔥ભગવાન ના આશીર્વાદ તમારી સાથેજ 🙏ગરીબ માણસો ના આશીર્વાદ તમારી સાથેજ છે જય હો તમારી હાવજ ખજૂર ભાઈ ♥️👑👑👑🙏
Khajur bhai tame bhagvan Cho bhagavan sadha tamane sadha khush rakhe 👍👍👍
ખજૂર ભાઈ મારી પાસે એકજ દિલ છે કેટલી વાર જીતશો I m proud of you 😊❤️
વાહ મારી પાસે શબ્દ નથીકે ખજૂરભાઈને જેટલો ઘનયવાદઆપૂ એટલો ઓછો પડશે❤️❤️❤️👍👍💯
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
God bless you Khajurbhai 🌹and all the people who r in pain🌹
th-cam.com/video/8aCMhqZl5w8/w-d-xo.html
Khub Sara's
Kajur Bhi Tamari Manokamna Puri kare
Bhagvan
Waah bhai wahhh tamna khub khub abhinandan and God bless you
ખજૂર્ભાઈ પ્લીઝ તમે ઓનલાઇન બેંક એકાઉન્ટ details apo જેથી કરીને હમે પણ તમને સહકાર આપી સકીયે🙏
100% vat sachi
Sachi vat se je Bane te madad Kari sakiye
Mane e no number monil aapo. Jai mataji..,jay from canada
No words for you khajurbhai........no words can appreciate you....your thinking 🙏
વાહ ખજુરભાઈ તમને ધન્ય છે ભાઇ અમારે આવી જ પરિસ્થિતિ છે
વાહ ભાઈ દયાળુ છો ભગવાન સારા આશીર્વાદ આલે એજ અમારી પ્રાર્થના ભગવાન સદાય તમારી સાથે
આ બેન ની વાત સાચી છે તો જ આપણે ઘરના આજુ બાજુ વાળા જ ખરાબી લાવે સે બાકી આજ કાલ કોઈ ના પર ભરોસો ના મુકાય અરે મામા કાકા ભાઈ ખરા ટાણે સાથ નથી આપતા મતલબ ની દુનિયા માં બસ લોકો વાતો કરે શે help નઈ એતો બેન જોઈને ખબર પડે સે ખજૂર ભાઈ ખરેખર તમારા જેવા મનોશો ભગવાન કહેવાય 🙏🏻❤️❤️ #khajurbhai
હજુ સમય ખરાબ આવવાનો છે, લોકો માનવતા પરવારી ચુકશે અત્યારે તો મદદ માટે કોઈ મળી રહે છે
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
Hmmm
Sachi vat che ahir bhai
વાહા ભાઈ વાહા મારો દ્વારકાધીશ તમને ઘણું આપે એવી દુવા કરીયે છીએ કે તમે ગરીબ માણસો ની મદદ કરો છો ભાઈ બહુજ સરસ કામ કરો છો ભાઈ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
ધન્ય સે ભાઈ તમને કે તમે આવા બધા ગરીબ બે સહારાની મદદ કરી ને એમની ઘણી મદદ કરો સો ભાઈ 😭🙏🙏
Ben vidhava ketlu sardar chhe,truly Che Ben,God bless you
ખજુર ભાઈ આ ધર ને હું જરૂરી યાત હૂપાડીશ માને મદદ કરવાં દો
THANK YOU VTV AND TARUNBHAI 🥰🥰❤️❤️❤️
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
વાહ ભાઈ વાહ તમારા માં બાપ ને ધન્ય છે અને તમોને પણ ધન્ય છે સેવા ના કામ કરતા રહો વીર જવાન ખજુર ભાઈ
Salute to this hardworking widow...... 😞
ખજૂર ભાઈ તમને ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
નિરાધાર બહેનને મદદરૂપ થનાર ભાઈને ધન્યવાદ
proud of you khajur Bhai bhagwan tamne sada sukhi rakhe❤️ your great work brother ❤️🌹
th-cam.com/video/8aCMhqZl5w8/w-d-xo.html
ભગવાન પર વિશ્વાસ રાખજો જો તે સમશિયા આપશે તો એનું સમાધાન પણ એજ આપશે🙏🙏🙏🙏
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
Bhai tame ko cho ae vat sachhi ke problem aene aapyo che to solution pan aej aapse pan kyare hu pan bau taklif ma chu mane pan marva nu man thai gayu che badha aevu j ke che aatlu sahan karyu che to thodu vadhare pan have thaki gai chu bhai
Khajur Bhai bhagvan tamne lambi aayush ape ne saru SAVASTHYA rakhe👏🙌
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
Khajhur bhai aa vidio joi ne mari aankho ma anshu aavi gya bhai bhagvan tamne suhkhi rakhe
ખજૂર ભાઈ અને તેની આખી ટીમ ને ભગવાન હર પલ ખુશ રાખે તેવી પ્રભુ પાસે પ્રાર્થના .....🙏🙏
આને મુખ્યમંત્રી બનાવી દો🇮🇳🇮🇳
સાચી વાત સાહેબ
જુગ જુગ જીવો ભાઇ
Khajurbhai..khub saras...aa bahen nu dukh joine rovu aavi gyu..
બેન ઈશ્વર તમને દુખ સહન કરવાની શક્તિ આપે
ધન્ય છે ભાઈ આવા વિરલા ધન્ય છે તમારા માતા-પિતા ને હું સલામ કરું સત સત પ્રણામ ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન જય હો જય હિન્દ
Khjur bhai contect number
Salute che mara bhudev bhai ne khajut bhai ne kharekhar salute che sacha manso che haji
બેન આપની હિંમત અને સાહસને વંદન કરુ🙏 સ્ત્રીઓમાં બહુજ શક્તિ હોય છે આપને વંદન🙏
Allah pase e j duaa kru tamara jeva bhai dunya ma hova jove... ❤️Tmari mammy dhny chhe ❤️❤️❤️
th-cam.com/video/sxSqffSA5Iw/w-d-xo.html
ખજૂર ભાઈ તમે તો ભગવાનનું સ્વરૂપ છે
ઓકે ભાઈ ભગવાન તમારુ ભલુકરે
બેન હિંમત માં રહો માં ને દુઃખ જ હોય માં બન્યા એટલે દૂખ માં કુન્તી ને યાદ કરી જીવો જેટલી દુનિયા ની દીકરી માં પાત્ર ધારણ કરી યુ એટલે દુઃખ ભગવાન
Khajur bhai ne selute se.....💯💯🙏