માં વગર ની દિવાળી I Khajur Bhai | Jigli and Khajur | Nitin Jani | New Vlog | Diwali | Seva | Khajur

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 3.8K

  • @foujilifestyleaniruddhsinh1780
    @foujilifestyleaniruddhsinh1780 ปีที่แล้ว +2695

    હુ એક ફોજી છું પણ તમારા માટે મને કેવા એક શબ્દ નથી અમે તો દેશ ની સેવા કરી છી પણ તમારા માટે સુ કવ એ મને ખબર નથી પડતી તમારા જેવા ભગવાન આ દુનિયા માં છે બસ એટલું બવ્ છે ❤ I proud of you 🥰😍😘

  • @villagetrip4906
    @villagetrip4906 ปีที่แล้ว +577

    દુખ્યાના બેલી એવા ખજુરભાઈ ને લાખ લાખ વંદન 🙏

  • @nimeshkhatri1435
    @nimeshkhatri1435 ปีที่แล้ว +60

    ભગવાન તમને અઢળક દોલત અને લાંબું જીવન આપે. આમ જ લોકોના જીવન ને ઉજાળતા રહો 🙏

  • @nitinsapriya8690
    @nitinsapriya8690 ปีที่แล้ว +193

    આ દીકરી ના દુઃખ જોય આંખમાં આસુ આવી ગયા ખજૂરભાઈ ધન્ય છો તમે😢

  • @apubhaiparmar635
    @apubhaiparmar635 ปีที่แล้ว +83

    ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ

  • @bhavinvasava2088
    @bhavinvasava2088 ปีที่แล้ว +51

    જય માતાજી!! 🫸🫷 ખજૂરભાઈ નમન છે તમારી સેવા અને શૌર્યથી ભરપૂર કામ...🎉❤😊

  • @rohitthakor3437
    @rohitthakor3437 ปีที่แล้ว +719

    દિકરી ને રડતી જોઇને આંખ માં આંસુ આવી જાય છે 😢 ધન્ય છે નીતિન ભાઇ અને તમારી ટીમ ને⚘🙏

    • @ashamehta2874
      @ashamehta2874 ปีที่แล้ว +6

      Avu to koini sathe no thay bhagvan aa dikari ni raksha karjo

    • @dilipkumarpatel7709
      @dilipkumarpatel7709 ปีที่แล้ว

      ​@@ashamehta2874તમે કેટલા ની મદ્દદ કરી હું સાઉદી અરેબિયા માં છું અને એક હેલ્પ ફાઉદેશન ચલાઉ છું ઇન્ડિયા માટે 🙏

    • @471myfamilyvlog
      @471myfamilyvlog ปีที่แล้ว

      Ryttt dhanyawad 🎉🎉youtube.com/@471myfamilyvlog?si=j-tUpR4lzO4ar12Q

    • @satishbhaichunara8209
      @satishbhaichunara8209 ปีที่แล้ว +3

      😢😢😢

    • @nikparmar4948
      @nikparmar4948 ปีที่แล้ว +3

      Mane bhaiband aasu aavi gaya

  • @piyushkanjariya3708
    @piyushkanjariya3708 ปีที่แล้ว +107

    હા.... બાપ.... ગુજરાત ના સાવજ હા.... દ્વારકાધીશ તમને તંદુરસ્ત જીવન અને ખુબ લાંબું આયુષ્ય આપે...બાપ....❤

  • @vajubhaisolanki-t3m
    @vajubhaisolanki-t3m 8 หลายเดือนก่อน +10

    કંઈ શબ્દો નથી મળતા નિતિનભાઈ તમને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

  • @ShiyalMehul143
    @ShiyalMehul143 ปีที่แล้ว +109

    આ વિડીયોજોયને મને😢😢 આંસુ આવે ગયા એકલી છોકરી રહે સે લાખ લાખ વંદન ખજુરભાઈ ભગવાન નુ સ્વરુપ બતાય સે મને 🙏🏻🙏🏻🙏🏻

  • @chaudharyprakash5249
    @chaudharyprakash5249 ปีที่แล้ว +14

    ❤ ગરીબો ના ભગવાન એટલે ખજુર ભાઈ...વાહ....❤

  • @k.nbharda7782
    @k.nbharda7782 ปีที่แล้ว +51

    જય શ્રી કૃષ્ણ 🙏 અનાથો ના નાથ એવા ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન 🙏

  • @sanjayaal7131
    @sanjayaal7131 ปีที่แล้ว +255

    વાહ નીતીનભાઇ (ખજુરભાઇ) તમારા વિડીયો જોયને આંખ મા આંસુ આવીજાય છે
    ભાઇ તમે ખરેખર ખુબજ મહાન માણસ છો
    ભગવાન તમારી કાયમ રક્ષા કરે 🙏🙏

    • @dixitpatel7762
      @dixitpatel7762 ปีที่แล้ว +3

      Jai mataji

    • @bharatmadhvi5879
      @bharatmadhvi5879 ปีที่แล้ว

      વાહ ખજુરભાઈ તમારા જેવા માણસ માટે સુ શબ્દૌ બોલવા ધન્ય સે તમારી જનેતા ને

    • @bharatmadhvi5879
      @bharatmadhvi5879 ปีที่แล้ว

      તમારા વિડીઓ માં સેલે બેન્ક એકાઉન્ટ નં દેતા જાઓ

    • @ansuvasava2794
      @ansuvasava2794 ปีที่แล้ว

      ​@@bharatmadhvi5879l
      9Ol9🤗.😅.😅😅🤗😅…

    • @kishanthakorthakor5865
      @kishanthakorthakor5865 11 หลายเดือนก่อน

      ​@@dixitpatel7762ઑઅપદદઠૉથદડભૃરધવચ 4:36 😢😅છથ

  • @mbparmar2800
    @mbparmar2800 ปีที่แล้ว +1

    Wah... Dhanya so tamone 🙏🙏🙏👍khajurbhai

  • @satishbharwad1695
    @satishbharwad1695 ปีที่แล้ว +37

    ધન્ય છે તારી જનેતાને જેને તમારા દાતાર ને જન્મ આપ્યો દુઃખીયાના બેલી નિતિન ભાઈ તમને લાખ લાખ અભિનંદન

  • @JayMataji-zx4lf
    @JayMataji-zx4lf ปีที่แล้ว +58

    ગુજરાત નો એવો માણસ જેને કોઈ નફરત નહિ કરતું હોય ખૂબ જીવો ખજૂર ભાઈ❤

  • @gunvantkamani2821
    @gunvantkamani2821 ปีที่แล้ว +7

    મને ક્યારેક એમ લાગે ભગવાન છે પણ કિયા છે એ ખબર નથી પણ ભાઈ તારા ❤ દિલમા તો જરૂર ભગવાન છે.

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 ปีที่แล้ว +234

    મનિષા બેન નું દુઃખ જોય આંખમાંથી આંસુ આવી ગયાં ધન્ય છે નીતીનભાઇ તમે ગરીબો ના ભગવાન છો 🙏🚩

  • @nature_traveling_7739
    @nature_traveling_7739 ปีที่แล้ว +75

    ખજૂરભાઈ ભગવાન નું જ રૂપ છે જે ગરીબો ના દુઃખ દૂર કરે ❤💯😍🙌

  • @gopalxyz9905
    @gopalxyz9905 8 หลายเดือนก่อน +2

    आपकी 1000 साल की उमर हो मेरे भाई अपने हम गरीबों को नया जीवन दिया भाई आपको हम सभी की उमर लग जाए ❤❤❤good khajur Bhai good ❤❤❤❤❤❤❤❤

  • @m.s6104
    @m.s6104 ปีที่แล้ว +81

    😭😭😭😭વિડિઓ જોઈને રડું આવે, આ ભગવાન છે ખજૂર ભાઈ, આ ભગવાન જ કરી શકે આવા કાર્ય 😭😭😭🙏🙏

  • @darpeshbaraiya6842
    @darpeshbaraiya6842 ปีที่แล้ว +119

    😢ખરેખર આ દિકરી ને જોય ને મારી આંખ માંથી આંસુ આવી ગયા 😢😢ધન્ય છે ખજુરભાઈ ને તમે ખરેખર ભગવાન છો ખજુરભાઈ🙏🙏

  • @jsrajdevasi6801
    @jsrajdevasi6801 หลายเดือนก่อน +1

    Khajur bhai Bhagwan aapki lakho varsh umra aane dhan Bhagwan aap per tumne aapar❤❤

  • @viralkumar3297
    @viralkumar3297 ปีที่แล้ว +33

    ખજુરભાઈ આ પૃથ્વી પર જીવતા જાગતા ભગવાન છે....સલામ છે નીતિનભાઈ ભગવાન તમને વધારે શક્તિ આપે જય માતાજી ❤

  • @seemarathod3988
    @seemarathod3988 ปีที่แล้ว +32

    આ દીકરી ની વાત સાભળી ને રોવું આવી ગયુ આપડા છોકરા ને કેટલી સુવિધા મળે તો પણ ભણવામાં ધ્યાન ની આપે. આ દીકરી ને સલામ છે. ખજૂરભાઈ તમને ભગવાન હંમેશા ખૂશ રાખે

  • @abhishekraval3043
    @abhishekraval3043 ปีที่แล้ว +1

    Dhanyawad khajur bhai tme sacha bhagvan na roop ma ak avtar 6o

  • @ranjitpatel4479
    @ranjitpatel4479 ปีที่แล้ว +53

    જય આશાપુરા માઁ નીતિન ભાઇ લાખ લાખ વંદન તમને
    જય માતાજી જી 🙏🙏🙏🙏🙏

  • @gautamsolanki9946
    @gautamsolanki9946 ปีที่แล้ว +114

    😪દીકરી ઘણી દુઃખી છે બિચારી ખરેખરમને આંસુ આવી ગયા ! આ દીકરી ને માતાજી સદા એ સુખી રાખે એવી પ્રાર્થના 🙏 અને ભોળાનાથ હમેંશા તમને અને તમારી ટિમ ને સ્વસ્થ તંદુરસ્ત અને હમેંશા તમારી રક્ષા કરે એવી પ્રાર્થના 🙏જય મહાદેવ તમારી પુરી ટિમ ને 🙏નીતિનભાઈ 👍

  • @baraiyagopal1
    @baraiyagopal1 ปีที่แล้ว +4

    એક ઉપર વાલો ભગવાન અને બીજા ધરતી પર ના ખજુર ભાઈ જય હો મારા ભગવાન ને❤

  • @photographermitalsuva2966
    @photographermitalsuva2966 ปีที่แล้ว +31

    😢પેલી દિવાળી હસે મનીષા ni જે મા સાચી રોશની હસે 😍😍😍😍😍ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 ปีที่แล้ว +75

    ખજૂર ભાઈ તમને જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏼
    તમારા જનની ને કોટી કોટી વંદન હો 🙏🏼❤️❤❤❤

  • @amarshibhaidalsaniya4583
    @amarshibhaidalsaniya4583 ปีที่แล้ว +6

    નીતિન ભાઈ હું દીલ થી ભગવાન ને પ્રાર્થના કરું છું કે તમને દુનીયા નૂ બધું શુખ મળે

  • @krunalsoni09
    @krunalsoni09 ปีที่แล้ว +103

    નીતિન ભાઈ ને ભારત રત્ન આપવો જોઈએ ❤️❤️રડું આવી જાય દરેક વિડીયો માં 😢જય શ્રી કૃષ્ણ અને જય માતાજી🙏

  • @himatsingkoli4741
    @himatsingkoli4741 ปีที่แล้ว +40

    ધન્ય છે આવા ગરીબ,નિરાધાર ની સેવા કરનાર નીતિનભાઈ ને.તમારા વિડિયો જોઇને હૃદય કંપી ઉઠે છે.તમે સાચે જ પ્રભુના અવતાર છો.🌹🌹🙏🙏

  • @jagdishjani1016
    @jagdishjani1016 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ સરાહનીય કાર્ય નીતિનભાઈ તમને ભગવાન ભોળાનાથ તમને એટલી શક્તિ આપે કે તમે આવા જ કાર્યો કરતા રહો.

  • @ashokchaudhary4049
    @ashokchaudhary4049 ปีที่แล้ว +54

    ધન્ય છે તમારી જનેતા ને આટલો મહાન માણસ ને જન્મ આપ્યો ❤

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 ปีที่แล้ว +36

    પહેલા તો વિડિયો જોઈને આંખોમાં થી આંસુ આવી ગયાં
    પણ હવે ખુશી પણ એટલી જ છે કે બહેન નુ ઘર સારું બની જશે અને
    બહેનની દિવાળી પણ હવે નવા ઘરમાં થશે જય હો ખજુરભાઈ જય હો ♥️👍🙏🙏

  • @meeteshpanchani1027
    @meeteshpanchani1027 4 หลายเดือนก่อน

    I proud khajur bhai Bhagvan tamane khubaj dhan sampati ape tame loko ne amaj Madad karishko

  • @radhe____4620
    @radhe____4620 ปีที่แล้ว +45

    બસ બેન હવે દુઃખના છેલ્લા દિવસો છે તારા. ગરીબ ના બેલી હાવજ જેવા ઉદાર દિલ વાળા નીતિનભાઈ તમારી સાથે છે બેન..❤

  • @VikramsinhChavda818
    @VikramsinhChavda818 ปีที่แล้ว +21

    દાનવીર કર્ણ નો અવતાર છે. ખજૂરભાઈ ને લાખ લાખ વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @b.k.thakor245
    @b.k.thakor245 ปีที่แล้ว

    Khare khar khajur bhai bhaut dayalu se avaa dukhiyara loko ni sewa kare se bhaut selut sar bhagawan tamne khusa rakhe khajur bhai 😢❤🙏

  • @kalpeshdantani8744
    @kalpeshdantani8744 ปีที่แล้ว +54

    ખરેખર મારી આંખ માં આંસુ આવી ગયા..આ દીકરી નું દુઃખ જોઈ અને ખજૂર ભાઈ ના દરિયા જેવું દિલ જોઈ.😢

  • @SahdevthakorThakor-uj4ns
    @SahdevthakorThakor-uj4ns ปีที่แล้ว +37

    દિકરી ને જોઈને મારી આંખ માં આંસુ આવિગયા ખજુર ભાઈ ખુબ સરસ કામ કરો છો ભાઈ

  • @Ananyaparmar5656
    @Ananyaparmar5656 ปีที่แล้ว +2

    લાખ લાખ વંદન ખજૂરભાઈ તમને તથા તમારી ટીમ. ઈશ્વર તમને ખુબજ ધનદોલત આપે. ખુબજ લાંબુ તથા તંદુરસ્ત આયુષ્ય આપે...god bless you ખજૂર ભાઈ.... ભગવાન તમારાં રૂપ મા જ મનીષા પાસે પહોંચ્યા છે... ખરેખર ભગવાન નુ જ તમે રૂપ છો...

  • @mer_jaydip
    @mer_jaydip ปีที่แล้ว +36

    મારા માટે તો ભગવાન તમે જ સવો.. 🙏ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏🙏🙏🙏

  • @Jayneshpatel.
    @Jayneshpatel. ปีที่แล้ว +40

    ❤ ગુજરાત નો દાનવીર કર્ણ એટલે આપણાં નિતિન ભાઈ જાની ( ખજૂરભાઈ ) ❤
    ખરેખર આંખ માં આંસુ આવી ગયા 😢😢😢😢
    😢😢😢 વિડિઓ જોઈને રડું આવે, આ ભગવાન છે ખજૂર ભાઈ, આ ભગવાન જ કરી શકે આવા કાર્ય. 😢😢😢😢

  • @Administrative_IT
    @Administrative_IT 11 หลายเดือนก่อน +2

    Khajur Bhai showing us that a Human can be a God not everyone but someone… Krishna ji bless you and Krishna Bhagwan mane pn atli shakti aape k jethi hu pn koi ni madad kari saku..

  • @Viilog.gujarati.gj8
    @Viilog.gujarati.gj8 ปีที่แล้ว +18

    જય માતાજી ખજૂરભાઈ ખૂબ ખૂબ તમને વંદન ખુબ ખુબ અભિનંદન હેપી દિવાલી ખજૂરભાઈ આપણા દિવસ કાયમ દિવસ તમારો સારો રહે

  • @Bcdhandhalya4510
    @Bcdhandhalya4510 ปีที่แล้ว +4

    વાહ મારાં બાપ! ભગવાન દેવાધિદેવ મહાદેવ ભદ્રેશ્વર આપને લાંબી ઉંમર બક્ષે એવી શુભેચ્છા....

  • @ashokgohel2717
    @ashokgohel2717 2 หลายเดือนก่อน +1

    જય.હો.ખજૂરભાઇ.

  • @nileshjidiyasinger2394
    @nileshjidiyasinger2394 ปีที่แล้ว +38

    ખજૂર ભાઈ આઈ માઁ મોગલ ને પ્રાર્થના કરું છું કે તમને હર પળ ખુશ રાખે... કરણ કે તમે ભગવાન બની ને ગરીબો ના આંગણે તમે ખુશીયો નો વરસાદ કરો સવો તો અમે તમારા માટે માતાજી એટલી જ પ્રાર્થના કરશું કે માઁ મોગલ તમને ખુબ જ ખુશ રાખે...
    જય માઁ મોગલ..

  • @V9musicv
    @V9musicv ปีที่แล้ว +9

    બોવ સારું કામ... ભગવાન જાજુ આપે... ભાઈ ને 🎉

  • @YogitabenKukadiya
    @YogitabenKukadiya ปีที่แล้ว +1

    વાહ ખજૂરભાઈ તમે દિવાળીના પર્વ ઉપર સરસ કામ કરી🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @AjayChauhan-cs6bg
    @AjayChauhan-cs6bg ปีที่แล้ว +26

    ખરેખર આંખમાંથી આસુ આવી ગયા😢😢😢❤😊

  • @Bhajan.marag_official
    @Bhajan.marag_official ปีที่แล้ว +5

    ખજૂરભાઈ તમને ધન્ય છે ભાઈ દુઃખયાના બેલી છો તમે તો ભગવાન ના અવતાર છો ભાઈ

  • @kingofgogasarkar6716
    @kingofgogasarkar6716 11 หลายเดือนก่อน +3

    ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું ભાઈ ❤મારુ કોઈ ભાઈ નથી એટલે હુ તમને મારા ભાઈ માનુ છું દિલ થી ❤ખૂબ જીવો મારા ભાઈ આ દુનિયા મા તમે ખુબ નામ કમાઓ🎉🎉😊❤

  • @naynadelvadiya502
    @naynadelvadiya502 ปีที่แล้ว +8

    ધન્ય છે ભાઈ તમારા માતા અને પિતા ને , જુગ જુગ જીવો ખજુર ભાઈ , જય મા ઉમિયા

  • @mahendramangale5870
    @mahendramangale5870 ปีที่แล้ว +6

    🙏 માનવ સેવા એજ ઉત્ત્તમ સેવા 🙏
    .... જય જવાન ....
    .... જય કિશાન ....
    .... જય હિન્દ .....
    .... જય ભારત .....
    ....જય સંવિધાન ....

  • @Damendrasholaki
    @Damendrasholaki 3 หลายเดือนก่อน

    ગરીબો ના ભગવાન એટલે ખજુર ભાઈ વાહ ❤

  • @editvipulvagadia
    @editvipulvagadia ปีที่แล้ว +9

    દિવાળી પર્વ સેવા કરો છો તો ભગવાન તમારું કલ્યાણ કરે ❤ ખૂબ આગળ વધો

  • @vajavijay3555
    @vajavijay3555 ปีที่แล้ว +10

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @sonalchaudhary2376
    @sonalchaudhary2376 ปีที่แล้ว

    Really khajurbhai tame garibona bhagvan so aava

  • @BharatPatel-de1zy
    @BharatPatel-de1zy ปีที่แล้ว +13

    🙏જય માતાજી 🙏ખજૂર ભાઈ ધન્ય છે તમને અને ધન્ય છે તમારી ટીમ ને દુનિયા ના કોઈ પણ ખૂણે તમે પોહચી જાવ છો ખરેખર આ વિડિયો જોઈ ને રડું 😢આવી ગયું બસ મારું એક સપનું છે કે તમને મળીશ જય બજંગબલી 🙏

  • @kanubhaipatel6011
    @kanubhaipatel6011 ปีที่แล้ว +13

    વર્તમાન સરકારની વિનંતી કે ખોટા તાયફા બંધ કરીને આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરે ખજૂરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 ปีที่แล้ว +7

    ભગવાન લોકો મદિર માં શોધે છે પણ ખજૂરભાઈ તમે સાક્ષાત ભગવાન છો, ખૂબ દીર્ઘાયુ થાવ ને ભગવાન તમને આવા કામ કરવાં ની શક્તિ આપે એજ સુભકામના આ દિવાળી પર્વ નિમિતે 🙏🙏🙏🙏

  • @adityathakur...2808
    @adityathakur...2808 ปีที่แล้ว +8

    પરમ કૃપાળુ પરમાત્મા જગદગુરુ દ્વારકાધીશ ખજુરભાઈ અને એમની ટીમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના..

  • @rawaldhawal7662
    @rawaldhawal7662 ปีที่แล้ว +5

    ભગવાન તમને ખૂબ આગળ વધારે એવી પ્રાથના...

  • @thakkarkiran4166
    @thakkarkiran4166 ปีที่แล้ว

    Dhany chhe khajur bhai tamne ne tamari janetane🙏

  • @bhavitapatel4783
    @bhavitapatel4783 ปีที่แล้ว +12

    તમે મારા ગામ ની બાજુ મા એટલે રોનવેલ મા આવ્યા છો.. ધન્યવાદ તમારા જેવા ભાઈ ને જે દરેક વ્યક્તિ ની મદદ ખુબ જ દિલ થી કરો છો... 🙏🙏🙏

  • @rameshbhaithakor887
    @rameshbhaithakor887 ปีที่แล้ว +13

    હું પણ ખજૂર ભાઈ ને ભગવાન માનું છું

  • @Eyeofbird07
    @Eyeofbird07 ปีที่แล้ว +2

    Thanks

  • @vijaybhillifestylevlog
    @vijaybhillifestylevlog ปีที่แล้ว +13

    ખમા બાપ તમને અને તમારી જનેતા ને લાખ લાખ વંદન ❤🎉
    કળિયુગ ના ભગવાન છો બાપ તમે 😍🙏🙏🙏

  • @Gujarati_Songs-m1w
    @Gujarati_Songs-m1w ปีที่แล้ว +10

    દુનિયા માં ભગવાન છે એવુ કે નથી ભગવાન આપરા ખજૂર ભાઈ જેવા ભગવાન રુપે દરે જગ્યે એ આવી પહુચે છે તો મારા અને મારા પરિવાર તરફથી ખુબ આગર વધો ભગવાન તમને ખૂબ આગર વધારે જય માતાજી

  • @rahultalsaniya4249
    @rahultalsaniya4249 11 หลายเดือนก่อน +1

    Bhagwan Mataji tamaru saru kare Khajur Bhai

  • @bhautikofficial2000
    @bhautikofficial2000 ปีที่แล้ว +12

    આદસંગી દાદા તમારી બધી મનોકમનાઓ પૂરી કરે ❤

  • @sanjayrathod8262
    @sanjayrathod8262 ปีที่แล้ว +5

    તમારા જેવું કોઈ ના થાય સકે તમે એક ભગવાન નો અવતાર સો,❤❤❤❤

  • @smitgohel1825
    @smitgohel1825 ปีที่แล้ว +1

    Khajurbhai atle સાક્ષાત ભગવાન નું સ્વરૂપ
    વાહ ❤

  • @Sahilunagar
    @Sahilunagar ปีที่แล้ว +112

    કોણ કોણ ખજૂરભાઇ ને ભગવાન🙏માને છે ❤

  • @vijaythakor2752
    @vijaythakor2752 ปีที่แล้ว +4

    જય માતાજી ખજૂર ભાઈ તમે મારા ભગવાન છો

  • @jitendrgauswamivlogs1815
    @jitendrgauswamivlogs1815 ปีที่แล้ว +4

    આજ નો વીડિયો જોઈ ને સાહેબ આંખ માંથી પાણી આવી ગયું 😢 ધન્ય છે નીતિન ભાઇ તમને અને ધન્ય છે તમારા માતા પિતા ને કે જેને તમારા જેવા પુત્ર ને જન્મ આપ્યો 🙏❤️
    Love you nitin Bhai ❤

  • @sanjayjambucha3471
    @sanjayjambucha3471 ปีที่แล้ว +24

    જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏.

  • @kordiyamukesh1678
    @kordiyamukesh1678 ปีที่แล้ว +5

    ખુબજ સરસ ભગવાન તમને વધારે સકતી આપે 🙏🙏

  • @Karangomtiwal
    @Karangomtiwal ปีที่แล้ว +1

    Bhai dill se salute❤👏 love you khajur bhai

  • @jigutadvi8354
    @jigutadvi8354 ปีที่แล้ว +5

    ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર એટલે પ્રિય અમારા ખજુર ભાઈ વંદન છે તમારા કામને.જયશ્રી કૃષ્ણ

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 ปีที่แล้ว +1

    આ વિડિઓ જોઈ ને ખરેખર આખો મા આસું આવી જાય છે
    કોઈ ની માતા નો મારી જોઈ એ
    આવી દીકરી ને જોઈ ને બહુ દુઃખ થાય છે
    ખજુર ભાઈ તમે ગણાય ને મદદ કરો છો તમે ભગવાન ના રૂપ માં
    ગણા બધાં ને મદદ કરી છે
    ભાઈ તમને ખૂબ ખૂબ આભાર ભાઈ
    ખૂબ સરસ કામ કરો છો
    🙏🏻🙏🏻👍👍👍🙏🏻🙏🏻

  • @raghuchauhan646
    @raghuchauhan646 ปีที่แล้ว +4

    ખજુર ભાઈ તમે આવી જ રીતે સારા કામ કરતા રહો ભગવાન તમને ખૂબ જ સુખી રાખે🙏🙏🙏

  • @PatadiyaMahesh-o1w
    @PatadiyaMahesh-o1w 11 หลายเดือนก่อน

    Bhagvan tamne bavu aape. garibo Na beli Nitin Bhai tame ek bhagwan nu bijo roop chho .jay shree Krishna

  • @Chaudharymuskan3000
    @Chaudharymuskan3000 ปีที่แล้ว +5

    ઘણું જીવો મારા વહાલા ખજૂર ભાઈ 🙏

  • @lalurador1658
    @lalurador1658 ปีที่แล้ว +8

    નિતીનભાઇ તમે ખરેખર ભગવાન નું સ્વરૂપ છો તમારા વિડિયો જોઈ ને આંખો માં થી આંસું આવી. જાઈ છે ભાઈ ખુબ સરસ કામ કરો છો. ભગવાન તમારૂં ભલું કરે દિલ થી નમન કરું છુ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshthakker12345
    @nareshthakker12345 ปีที่แล้ว

    Vaah khajur bhai jordar seva karo chho Prabhu apne khub sukhi rakhe🎉🎉🎉🎉🎉🎉😊

  • @kjpresentgujarati4217
    @kjpresentgujarati4217 ปีที่แล้ว +4

    ભગવાનનુ રુપ લઈ ને આવ્યા સે ખજુર ભાઈ 🙏તમારુ જીવન ખુબ લાંબુ થાય 🙏🙏🙏

  • @jaypalsinhjadeja7778
    @jaypalsinhjadeja7778 ปีที่แล้ว +10

    ભગવાન તમને ખૂબ પ્રગતિ🙏🙏🙏🙏🙏

  • @ShaileshPatel-tn2cc
    @ShaileshPatel-tn2cc 4 หลายเดือนก่อน

    જય માતાજી ખજૂરભાઈ તમારી મુલાકાત કરવી છે

  • @budhiyapagi
    @budhiyapagi ปีที่แล้ว +5

    આ દીકરી નો ઘર જેટલું જલ્દી થાય તેટલું હારું સે.ભાઈ ભગવાન તમને સક્તિ આપે મારા ભાઈ❤❤

  • @Lofi_song-p8b
    @Lofi_song-p8b ปีที่แล้ว +5

    ખરેખરમાં જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય છે એ કહેવત આપણે નાનપણ થી સંભાળ તા આવ્યા સવિ પણ આજે જોઈ લીધું
    વાહ કુદરત વાહ
    વાહ નીતિન ભાઈ તમને અને તમારી ટિમ ગ્રેટ સેલ્યુડ👉🙏🙏❤️❤️

  • @PoojaParab-y7o
    @PoojaParab-y7o ปีที่แล้ว

    Oooo mara bhai bahu hara cho tame tamara dil thi shukriya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official ปีที่แล้ว +5

    વલસાડ જિલ્લામાં નિતિનભાઈ અને ટીમનું હાર્દિક સ્વાગત છે.🙏

  • @Foodie_Dost
    @Foodie_Dost ปีที่แล้ว +5

    ભગવાન તમને દુનિયા ની બધી ખુશીઓ આપે 🙏🙏🙏

  • @atulbhaidhransotiya5758
    @atulbhaidhransotiya5758 ปีที่แล้ว +1

    Dukhiya na tarnhar Khajurbhai
    Dhany se tamari seva ne

  • @vajaparesh1891
    @vajaparesh1891 ปีที่แล้ว +4

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤ ધન્ય છે તમને ખજુર ભાઈ 🙏🏻❤