જય દ્વારકાધીશ કીર્તન ખૂબ સુંદર છે,,રાગ પણ ખૂબ સુંદર છે,,, ગણપતિ બાપા ના સ્વાગત આપે ખૂબ હરખ થી કર્યું , જે ઉમંગ ઉત્સાહ છે એના માટે શબ્દો નથી,, આપને ઠાકર ખૂબ લાંબુ આયુષ્ય પ્રદાન કરે આવી દિલ થી પ્રાથના,,,
ખૂબ જ સરસ રીતે ગાયું ઉષ્માબેન તમારા અવાજમાં જાદુ ભર્યું છે મેં આ ગીતનું રેકોર્ડીંગ કરેલ છે મૂક્યું નથી પણ આવું સરસ નથી ગવાણુ આપનો હૃદય પૂર્વક ધન્યવાદ આવી સુંદર પ્રસ્તુતિ કરી એ બદલ જય ગજાનન મહારાજ જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏
ઉષ્મા બેન તમે ખૂબ જ સરસ ગાયું છે એવું જ લાગ્યા કરે છે કે તમારું ભજન સાંભળ્યા જ કરીએ ..હું આ ભજન મારી ચેનલ માં રજૂઆત કરીશ મારી ચેનલ નું નામ છે ..krishna Lakhani
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ સુંદર છે,,રાગ પણ ખૂબ સુંદર છે,,, ગણપતિ બાપા ના સ્વાગત આપે ખૂબ હરખ થી કર્યું , જે ઉમંગ ઉત્સાહ છે એના માટે શબ્દો નથી,, આપને ઠાકર ખૂબ લાંબુ આયુષ્ય પ્રદાન કરે આવી દિલ થી પ્રાથના,,,
આ બહેનોના તમામ ભજન ખૂબ જ સરસ છે,હુ બધા જ ડાઉનલોડ કરી લઉ છું
અમરસિંહ રાઠવા અમદાવાદ
ખુબજ સરસ ધન્યવાદ સાથે શુભેચ્છા.હરીઓમ
ખુબ ખુબ અભિનંદન
સરસ ગાયું છે
ખુબ સરસ ગાયું જય ગણપતિ ગજાનંદ
વાહ બેનો બહુ સરસ મજાનું ભજન ગાયું છે ખૂબ ખૂબ અભિનંદન.
વાહ ખુબ સરસ કિર્તન છે ગણપતિ નુ
❤❤❤❤❤સરસ
ગણપતિ બાપા મોરિયા 🙏🙏🙏ખૂબ સરસ 💐💐💐🌺🌺🌺
વાહ વાહ દીદી ખુબ ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ઉત્સવ ❤❤❤❤❤રાધેરાધેપનવેલ જય જય શ્રીકૃષ્ણ
ખૂબ જ સરસ રીતે ગાયું ઉષ્માબેન તમારા અવાજમાં જાદુ ભર્યું છે મેં આ ગીતનું રેકોર્ડીંગ કરેલ છે મૂક્યું નથી પણ આવું સરસ નથી ગવાણુ આપનો હૃદય પૂર્વક ધન્યવાદ આવી સુંદર પ્રસ્તુતિ કરી એ બદલ જય ગજાનન મહારાજ જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏
જય શ્રી ગણેશ દેવા 🙏🙏🙏🙏🎤👌👌👌✅👍
🙏Bahuj Sundar
જય સિયારામ ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ ખુબ સરસ ભજન ગાયું સાંભળીને ખૂબ આનંદ થયો ❤
વાહ બહુ સરસ છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
Wah UsmaBen Wah Very Very Nice Bhajan 👌 GanpatiBappa Nu Khubj Sara's Swagat Kariyu 👌🙏🌹🙏 Jay Ho GanpatiBappa 🙏🙏🙏🌹
ખૂબ જ સુંદર રાગ માં , સુંદર શબ્દો ,સુંદર સ્વર માં ગવાયેલું બાપ્પા નું ઉત્સાહ સભર ભજન છે.....🙏🙏🙏
બહુ સરસ રીતે ગણપતિ બાપા ને આવકાર્યા લખીને મોકલ્યા બદલ તમારો આભાર
Wah khub sundar Bhajan Jay ganpati bappa ❤❤❤❤
વાહ વાહ ખુબ સરસ ગણપતિ દાદાનું કીર્તન ગાયું છે કીર્તન સાંભળીને આનંદ ઉત્સવ થયો ઉષ્મા બેન બહુ સરસ રાગ છે બહુ સરસ કીર્તન છે અને બેન્જો તો એટલો મસ્ત વગાડે છે કીર્તન સાંભળ્યા જ કરવી વાહ વાહ ગણપતિ બાપા ને આવકાર્યા વાહ વાહ તમને બધાયને ગણપતિ ઉત્સવની સુભેચ્છા જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
ખૂબ સરસ 🙏જય ગજાનન 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
જય શ્રી કૃષ્ણ બહેનો. વાહ ઉષ્મા બેન વાહ ખુબ જ સુંદર ભજન સંભળાવ્યું આવા જ બીજા ભજનો લઈને આવતા રહેજો.❤❤❤❤❤
જય.....જય .... ગણપતિ બાપા.... ખુબ સરસ....... આવ્યા.....હો.... આવ્યા...... ગણપતિ બાપા......👌👌👌🙏🙏🙏
Rag khub sunder Ushmaben tamaro
VasantBene Ne DaxaBene Khubj Sara's Sur Puraviyo
જય જય ગણપતિ બાપા મોરિયા 🙏👌
જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ ગણપતી બાપા બેય બાપદીકરા પૂજાય દેવાધીદેવ મહાદેવ
સરસ દીદી🎉
Aavya bapa moriya vah khubj sundar gayu👌👌👌🌺🌷🌺🙏🙏
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ આપ સૌનું .ને. ગણેશ ચોથ ની હાર્દિક શુભેચ્છા. ખુબ ખુબ સરસ કીર્તન છે સાંભળવાની ખૂબ જ આનંદ આવી ગયો
.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Khub sunder bhajan ushmaben
વાહ વાહ ઉષ્મા બેન ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય ગણપતિ બાપ્પા મોરિયા અત્યારે રામાપીર નવરાત્રી ચાલે છે તો રામાપીરનું પણ ભજન મુકજો જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌💐🌺🌹🙏
જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, ખુબજ સરસ ભાવ થી ભરપુર ભજન ગાયું છે
👌👌👌🙏
Jay shree krushan 🙏
Khubaj saras bhajan che nice jay shree krishana
ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏બાપ્પા મોરયા 🙏વાહ ઉષ્માબેન ખૂબજ સુંદર ભજન ની રજુઆત કરી.. બા... દક્ષાબેન... એકદમ સરસ ભજન ગાયું... રાગ પણ સરસ છે... ભાવભર્યું આમંત્રણ આપ્યું છે બાપ્પા ને તો બાપ્પાએ આવવું જ પડશે 🙏બાપ્પા ના આશીર્વાદ સદાય વરસતા રહે 🙏સહુની મનોકામના બાપ્પા પૂર્ણ કરે 🙏🙏🙏🙏
ખુબ સુંદર
👌👌🙏
Bahuj Sundar.❤
આવ્યા આવ્યા ગણપતિ બાપ્પા મોરિયા રે...બહુ જ સુંદર ગાયું છે...આપના પરિવાર ના દરેક બહેનો ખુબ સરસ ભજન ગાવ છો
🥬🙏🙏👏👏🙏🙏🙏👌 જે કે શ્રીકૃષ્ણ જય ગણપતિ બાપા ખૂબ ખૂબ સરસ ભજન છે ધન્યવાદ સાંભળ્યા કરી એમ થાય તમારા ભજન સાંભળ્યા કરીએ🎉🎉🎉🎉
રાધે રાધે બહેનો. 🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👌👍🙏
Saras kirtan Jay shree ganeshay namah ❤
nice bajan voice nice yogini shah baroda
👏👏👏💕❣️
Tane Paraniye Zulavu Tane Misari khavadavu Te Bhajan Sambhadavava Vinnti Jay Shree Krushna 🙏🙏🙏
જય ગણેશ
ખુબ સરસ ગાયું છે હો સીતારામ
Jay siyaram Ben khub sarsa
અતિ સુંદર 👌👌👌👍
ઉષાબેન તમે ખુબ સરસ ગાવ છો ગણપતિ ના ગીત મુકજો
Bappa morya 👏👏🙏🙏
Amita trivedi vah bhu fine Jay ho ganeshji
Very beautiful singing ❤❤❤❤❤❤❤❤❤❤❤
Very nice Bhajan
👌
Jay shree ganesh 🙏
Bauj saras gao cho ramdevpir baba nu bhajan gao ne ben navratri chhe to ramapir ni
6:24
ઉષ્મા બેન તમે ખૂબ જ સરસ ગાયું છે એવું જ લાગ્યા કરે છે કે તમારું ભજન સાંભળ્યા જ કરીએ ..હું આ ભજન મારી ચેનલ માં રજૂઆત કરીશ મારી ચેનલ નું નામ છે ..krishna Lakhani
Very nice voice
Ganpati no thal nu kirtan muko ne
❤અ👌👌👌👌🙏🙏🍫🍬🍫
જય ગણપતિ બાપા મોરિયા ખુબ સરસ ભજન છેબહેન