ગુજરાતમાં શ્રીમંતો, નેતાઓ અને પત્રકારોને દારૂ પીવા સરકારે કરી છે આ વ્યવસ્થા | Bolishu pan Bindas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #gandhinagargiftcity #liquorbaningujarat #GIFTCITYgujaratilateastnews #બોલીશુંપણબિન્દાસ #Bolishupanbindas #PrashantDayal #tusharbasiya #podcast #journalist #reporter #Newsjournalist #JournalismCourses #bindas #navajivannews
    @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

ความคิดเห็น • 263

  • @RameshPatel-hc1mz
    @RameshPatel-hc1mz 9 หลายเดือนก่อน +15

    ગુજરાતની ભૂગોળમાં મોટો ફેરફાર...
    હવે માઉન્ટ આબુ અને દીવના દર્શન ગુજરાતમાં જ થશે...

  • @bhupendrasinhchauhan8512
    @bhupendrasinhchauhan8512 9 หลายเดือนก่อน +21

    આવનારા વર્ષોમાં બધે જ છૂટ મળી જશે

  • @piyushbhatt4286
    @piyushbhatt4286 9 หลายเดือนก่อน +55

    મહાત્મા મંદિર ની બાજુમાં હવે ગોડસે મંદિર નું શીલારોપણ થાય તો નવાઇ નહિ😢

    • @Amezingnews68
      @Amezingnews68 9 หลายเดือนก่อน +3

      मोदी है तो मुमकिन है

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 9 หลายเดือนก่อน +2

      વિપરીત સમયે વિપરીત બુધિ

    • @ishvarjithakor4605
      @ishvarjithakor4605 9 หลายเดือนก่อน

      Godse kai aatanki nhoto krantikari hata

    • @meribhisunosureshkhatrigadhina
      @meribhisunosureshkhatrigadhina 9 หลายเดือนก่อน

      Godse.mandir..lilahotel.nam...aapiyuche.bhai

    • @meribhisunosureshkhatrigadhina
      @meribhisunosureshkhatrigadhina 9 หลายเดือนก่อน

      Hotel.lila..ej..godshe..mandir.che.bhai

  • @ભાઇજીભાઇમુંજાભાઇગઢવી
    @ભાઇજીભાઇમુંજાભાઇગઢવી 9 หลายเดือนก่อน +12

    ખુબ સરસ ઉતર ગુજરાતથી દિવ દમણ ગોવા વધારે દુર થાય કિલોમિટર ઘટાડી સહુને સમાનતા આપી ગણાય ને?

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 หลายเดือนก่อน

      Uttar Gujrat thi Rajshthan najik pade bhai, purv varao ne MP najik pade , dakshin varao ne Maharashtra najik pade

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 9 หลายเดือนก่อน +7

    સોનુ ના જોયું હોય એટલે તેને જોવાની ઉત્કનઠા ખૂબ હોય પણ જો સહેલાઈથી મળી રહેતી હોય તો તેને જોવાની ઉત્કનઠા ઓછી હોય આ નિયમ અહીંયા લાગે છે

  • @newsvedio
    @newsvedio 9 หลายเดือนก่อน +30

    મને લાગછે.આ શરુઆતછે. આવનારા વર્ષોમાં છૂટ મળી જશે.તેવૂ અનુમાન લગાવી રહ્યા છૈ.😊

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 หลายเดือนก่อน +1

      Koi divash nai thay

    • @SHB891
      @SHB891 9 หลายเดือนก่อน

      નેતાઓમાં જ્યારે દુર્યોધન અને રાવણ ના વિચારો આવવા લાગે ત્યારે આ બધું. થાય?😢😅😅

  • @rameshchandraparmar5273
    @rameshchandraparmar5273 9 หลายเดือนก่อน +13

    વાહ રે વાહ ભાઈ વાહ રે સરસ વિકાસ થાય છે સરસ મજાની વાત છે ગામડે પણ સસ્તો બની જાય તો નવાઈ નહીં વાહ નંબર વન કામ કરી રહી છે પવિત્ર ગણાય એવું લાગે છે ડિજિટલ યુગમાં આમજનતા ખુશ થશે કે નહીં પણ 🎉🎉🎉😂😂😂

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 9 หลายเดือนก่อน +8

    હાસીવાત સે ઓલ ગુજરાત માં છુટ આપો😂😂😂

  • @patelbhaveshkumarj.9648
    @patelbhaveshkumarj.9648 9 หลายเดือนก่อน +4

    પ્રેસ ધારે તો ઓલ ઇન્ડિયામાંથી દારૂબંધ કરાવી શકે છે????

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 9 หลายเดือนก่อน +25

    દરેક સીટીમાં સરકારે લકીર પરમીટના નામે દુકાનો ખોલી જ છે.😮

  • @patelbhaveshkumarj.9648
    @patelbhaveshkumarj.9648 9 หลายเดือนก่อน +4

    રામ રાજ્ય દારૂ પીવાની છૂટ છે????
    અયોધ્યા માં દારૂ પી રામ દશૅન કરી શકાય?????

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 9 หลายเดือนก่อน +15

    બંને મિત્રો ને વાસ્તવિક વાતચીતમાં ઘણું બધુ કહી જાય છે ધન્યવાદ 🎉

  • @Prabhuda370
    @Prabhuda370 9 หลายเดือนก่อน +6

    સિક્યુરિટી વાળા અને પટાવાળા જેવા ઓછા પગાર વાર માટે ગિફ્ટસિટીમાં ₹20/- માં થેલી પણ મળશે. કીડી ને કણ અને હાથીને મણ ગતિશીલ ગુજરાત.

    • @vipinsinghchuhan
      @vipinsinghchuhan 9 หลายเดือนก่อน +1

      ખાસ માણસો માટે Gift સિટી🕺🏾😎

    • @jayeshjoshi8953
      @jayeshjoshi8953 9 หลายเดือนก่อน

      એ લોકો મટે બોટલ મા વધેલ નિ સુવિધા રાખવા મા આવસે

  • @Jay-Murlidhar
    @Jay-Murlidhar 9 หลายเดือนก่อน +4

    तंबाकू सिगरेट बिडी बंद करावो गरीब ना पैसा बचे हो

  • @KanviTech
    @KanviTech 9 หลายเดือนก่อน +7

    સૌથી પ્રમાણિક ઇન્ટરવયૂ ❤

  • @pradipvasava8421
    @pradipvasava8421 9 หลายเดือนก่อน +3

    GUJRAT Daru pivani shut aapi devi jove jethi krine gujratna vkti saru daru pive

  • @Jaymurlidhar-xd4mi
    @Jaymurlidhar-xd4mi 9 หลายเดือนก่อน +5

    હવે કાલે સવારે.....
    કોક એમ કહેશે કે.....ભડવાનું ગુજરાત

  • @dashrathkatudiya5061
    @dashrathkatudiya5061 9 หลายเดือนก่อน +22

    ટૂંક સમયમાં લોકોની એવી માંગણી આવશે કે ગાંધીનગરનું નામ બદલીને મોદીનગર કરવું છે😂😂

    • @vipinsinghchuhan
      @vipinsinghchuhan 9 หลายเดือนก่อน

      😮😮😅😂

    • @anialbhai4491
      @anialbhai4491 9 หลายเดือนก่อน

      Vah bilkul sacu kidhu

  • @chauhannatvarsinh2814
    @chauhannatvarsinh2814 9 หลายเดือนก่อน +5

    શુભ શરૂઆત 👍 ધીરે-ધીરે બધું ઠીક થઈ જશે...🙏

  • @shivamgamara733
    @shivamgamara733 9 หลายเดือนก่อน +3

    ખરેખર પ્રમાણિક પત્રકરિક્તા પ્રશાંત દયાળ જ કરી શકે..સો સો સલામ છે તમને પ્રસંત્ર દયાળ સાહેબ...તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો જણાવ સો....🙏

  • @sumantadvi8257
    @sumantadvi8257 9 หลายเดือนก่อน +1

    Daru nahi to vot nahi 2024 election slogan

  • @patelprahaladahmedabad2068
    @patelprahaladahmedabad2068 9 หลายเดือนก่อน +2

    दारुबधी थी राज्य थी आथिर्क आवक घटे छे दारुबंधी थी शु राज्य मा दारु मलतो नथी

  • @sanjayvyas3039
    @sanjayvyas3039 9 หลายเดือนก่อน +1

    એમાં વાંધો શુ છે જેવી જેની મરજી પીઓ હોઈ તે પીએ. કોઈ સમ દઈ ને થોડા પીવાનું કહે છે.

  • @baijutrivedi
    @baijutrivedi 9 หลายเดือนก่อน +1

    દારૂ બંધી લાવ્યું કોણ ?

  • @Kodinarkiawazjkmer
    @Kodinarkiawazjkmer 9 หลายเดือนก่อน +1

    आपका आभार व्यक्त किया है कोडीनार कि आवाज यूट्यूब चैनल से ❤

  • @chandupatel5746
    @chandupatel5746 9 หลายเดือนก่อน +20

    ગાંધીનગર નામ બદલી કાઢો.ગાંધી ના નામ સાથે દારૂ નો સંબંધ સારું નથી લાગતું. મોદી હે તો મુમકિન....

    • @Truthsoul2152
      @Truthsoul2152 9 หลายเดือนก่อน +2

      Modinagar

    • @democratgamer
      @democratgamer 9 หลายเดือนก่อน

      DARUNAGAR

    • @divyeshdev3646
      @divyeshdev3646 9 หลายเดือนก่อน

      મોદી નગર રાખો

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 9 หลายเดือนก่อน

      Chale badhu... Saru j lage badhu

  • @javansihninama5854
    @javansihninama5854 9 หลายเดือนก่อน +2

    👍👌એક દમ સચોટ વાસ્તવિક સર્ચા થઈ સર્ચા કરનાર બંને બોલનારાને ખુબ ખુબ અભિનંદન જે સર્ચા થઈ તે ઘણી ગમી કારણ પબ્લિક, નેતા, પોલીસ, બીજા વિભાગો ની આબેહૂબ સચોટ તેઓ જેવા છે તેવી પુરી માહિતી જાણકારી છે તોજ આવી સર્ચા થઈ શકે સાહેબ 🙏

  • @patelbhaveshkumarj.9648
    @patelbhaveshkumarj.9648 9 หลายเดือนก่อน +2

    પ્રેસ નું કામ કરવાથી મંથલી પગાર કેટલો મળે છે?????

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 9 หลายเดือนก่อน +2

    Darubandhi namni chhe badhe chhut thi male chhe sarkare gujarat ma chhut aapvi joiye daru pine gatar ma pan ghana loko padya hoy chhr teni vise kaho ne saheb e loko na family nu su

  • @VishalRuparel-q1l
    @VishalRuparel-q1l 9 หลายเดือนก่อน +1

    Darek jilla ma angreji daru ni chhut aapi devi joiye jenathi hapataraj ane lathakand band thase

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 9 หลายเดือนก่อน +3

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર

  • @mahebubhussainvohra8434
    @mahebubhussainvohra8434 9 หลายเดือนก่อน +5

    Jabbar jast discussion superb example of 2002 9:56 👌

  • @manubhairathva4369
    @manubhairathva4369 9 หลายเดือนก่อน +8

    દારૂ તો માત્ર નામ પૂરતો જ બંધી છે. બાકી ગુજરાતમાં કોઈ ખૂણો એવો નથી કે દારૂ ન મળતો હોય 😂😂😂😂😂

  • @ashokbutani
    @ashokbutani 9 หลายเดือนก่อน +5

    🙈🙊🙉 આ મુજબ ચાલે છે દારૂ

  • @manavchavda6788
    @manavchavda6788 9 หลายเดือนก่อน +2

    કાયદો 2004માં સાહેબ બનાવી ગયા છે તપાસ કરો

  • @J.L-Patel786
    @J.L-Patel786 9 หลายเดือนก่อน +1

    દારુ થી જ ચુંટણી જીતે છે.

  • @bharat8845
    @bharat8845 9 หลายเดือนก่อน +1

    ખૂબ જ મૌલિક અને Pros & cons વાળી ચર્ચા

  • @narendragadhvi7726
    @narendragadhvi7726 9 หลายเดือนก่อน +2

    Are chedtii kai nathi thavani chokri o shu daru nathi piti to kyo

  • @sumermehta2656
    @sumermehta2656 9 หลายเดือนก่อน +1

    शुरुआत भले गिफ्ट सिटी से हुई है ,पर ये शुरुआत आगे भी जारी रहनी चाहिये ,गुजरात जैसे राज्य में इतने ज्यादा पर्यटन स्थल आये हुए है और इतने ही अधिक समुंदर किनारे आये हुए है,गोआ से कई अधिक समुंदर किनारे गुजरात मे स्थित है उनका भी विकास गोआ की तर्ज पर बीच बनाकर किया जा सकता है,गीर क्षेत्र और साउथ अफ्रीका के सफारी पार्क में क्या अंतर है,जहां साउथ अफ़्रीका में गीर से दस हजार गुना विदेशी पर्यटक जाते है, फिर ये ही विदेशी पर्यटक गीर में भी उसी तादाद में आने ही आने है, सरकार की इस उदार नीति से गुजरात का आने वाले सिर्फ 5 वर्ष में ही 50 गुणा पर्यटको की संख्या बढ़नी निश्चित है,और नकली शराब तस्करों का खेल भी खत्म होना है और हस्त निर्मित जहरीली शराब से भी गुजरात को मुक्ति मिलने की दिशा का यह सिर्फ पहला कदम मात्र है

    • @Kodinarkiawazjkmer
      @Kodinarkiawazjkmer 9 หลายเดือนก่อน

      सोला आना सच है भाई

  • @jitubhaikadba3301
    @jitubhaikadba3301 9 หลายเดือนก่อน +2

    Netao Nu Hab6e?!A Pan Aajna Samaye Na Netao Aem Samje 6e Ke Gujarat No Samanya Thi Samanya Nagriko Gadariya6e?!!BudhiHin6e!!???Tamam Parti Na Darek Ne Loko Odkhe6e
    Loko RajkiyNetao Ne Saririte!???Odakhe6e Te Koi Gunoh Nathij ???Tamam Nagariko Sanju Shant Sahasil6e ❤Mate Netao Aam Loko Ne Je Samaje Te????!!!!

  • @Umang5-s7d
    @Umang5-s7d 9 หลายเดือนก่อน

    અરે ભાઈ બધાને તો સેક્સ પણ ગમે તો શું જાહેરમાં સેક્સની છૂટી આપવી જોઈએ...?

  • @Indian-sciencepro
    @Indian-sciencepro 8 หลายเดือนก่อน

    साहेब बहार ना राज्य के वीदेश थी आवनार लोको गूजरात मां आवीने दारू नी जग्या पर दूध पण पीय शकेछे. जेनाथी एमनू स्वास्थ्य पण मजबूत बने. जलसा माटे दारू ज शिकाम ? ... ❤❤❤❤❤😂😂😂❤❤

  • @vihajithakor9462
    @vihajithakor9462 9 หลายเดือนก่อน +3

    Avanar samay drag pan malase

  • @AltafKhan-pu4jw
    @AltafKhan-pu4jw 9 หลายเดือนก่อน +2

    statchu of unity par jaruri Che etle ahiya saruaat kari che emno mukhy hetu tya che

  • @mehulmehta3259
    @mehulmehta3259 9 หลายเดือนก่อน +4

    નવજીવન માં બેસી ને દારૂબંધી ની ચર્ચા કરવી જ દુઃખ ની વાત છે

  • @meribhisunosureshkhatrigadhina
    @meribhisunosureshkhatrigadhina 9 หลายเดือนก่อน

    Kubernagar.ma.300..stend.che..with..feshilitiy

  • @yashwantpatel5387
    @yashwantpatel5387 9 หลายเดือนก่อน +2

    Prashantbhai Bahut Achhi Baat Kahi, Gujarat Mein Daaru Ki Chhuti Kar Deni Chahiye, Rajasthan Mein Humne 25 Saal Meine Koi Aadmi Ko Daaru Pine Ke Baad Joomta Huva Nahi Dekha Or Koi Jagah Par Giraa Huva Nahi Dekhay Diyaa

  • @Vivek-or8kb
    @Vivek-or8kb 9 หลายเดือนก่อน +2

    Daru bandhi hovi joiye aa yuva pedhine barbad kari nakhse vikas ni lalchshama pela tev padavi city ma reta lokone last 10 year thi have permission aapi didhi kem k virodh bov no thai last 6 year thi jovo mota paye daru pivano ne vechano aa sarkar j pacchal support karti hati kem k aa vastu aene bhavishyma karvani hati ne media sarkar na hath ma che aetle e kai bolse nai

  • @rajivvyas9788
    @rajivvyas9788 9 หลายเดือนก่อน +7

    સલામ
    બંને મહાનુભાવો ને નિભૅય રજુઆત બદલ

  • @Bhargav12385
    @Bhargav12385 9 หลายเดือนก่อน +2

    Avi rite vikas thay che amne😂😂😂😂

  • @manubhairathva4369
    @manubhairathva4369 9 หลายเดือนก่อน +6

    હવે એની રાહ જોવાની કે ગાંધીનગર નું નામ મોદી નગર ક્યારે બને છે 😂😂😂

  • @pareshlaxman9450
    @pareshlaxman9450 9 หลายเดือนก่อน

    Gujrati ni 6okario 💃Goa , Mumbai, rajsthan ma Jaine daru 🥃🍸🍺 piye 6e

  • @pravinagajjar6402
    @pravinagajjar6402 9 หลายเดือนก่อน

    Sarini nity gujratma labh haptakhoro police rajkarnione

  • @sangitastudiojorapura3802
    @sangitastudiojorapura3802 9 หลายเดือนก่อน +1

    Daru ni chhut aapi ne loko ne mot no marag batavi vasti ghatadva nu aayojan chhe

  • @meribhisunosureshkhatrigadhina
    @meribhisunosureshkhatrigadhina 9 หลายเดือนก่อน

    Fakirbhai..jode..nasha.bsndhi..no..data.fon..nombar..chejbhai

  • @jagdishgandhi8825
    @jagdishgandhi8825 9 หลายเดือนก่อน

    Sir Gujarat Maa permit wala vyakti e koini chedti k koi exigent kariyo evu nathi shabhdiyu
    Haa Jeni pase permit nathi Teo e chedti and exigent jarur kariya che

  • @jayantilalpatel5348
    @jayantilalpatel5348 9 หลายเดือนก่อน

    No Gandhi....no politics..tax is important....Govt.good decision try.

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 9 หลายเดือนก่อน +1

    Have div ke abu sudhi lamba nahi yhavu pade gher betha ganga

  • @meribhisunosureshkhatrigadhina
    @meribhisunosureshkhatrigadhina 9 หลายเดือนก่อน

    Ratanpur.kathiyawadi.dhaba..and..khed.brahma..pocina..

  • @manubhairathva4369
    @manubhairathva4369 9 หลายเดือนก่อน +2

    Very good ખૂબ સારી ચર્ચા કરી છે 😢😢😢

  • @namratathakor8248
    @namratathakor8248 9 หลายเดือนก่อน

    Akha.des.ma.daru.bandh.hovo.joie

  • @sanjuygt
    @sanjuygt 9 หลายเดือนก่อน

    Kevadia kendra shashit jaher thayu etle first khat murt tya thi thayu kahevay. 3-5 ⭐⭐⭐⭐⭐star hotel ma permit & nri ke bija state na loko mate open chhe...

  • @vijaykheni6573
    @vijaykheni6573 9 หลายเดือนก่อน

    મારે ગીફ્ટ સિટી માં મારે પલોટ લેવો સે😂😂😂😂

  • @24kindian
    @24kindian 9 หลายเดือนก่อน +1

    Lakhi rakhjo SOU ma pan chhot apse.. Saga vhala badha a sari evi jamin tya lai rakhi chhe

  • @rdpatel1192
    @rdpatel1192 9 หลายเดือนก่อน +1

    Adani Na Port Par
    Drags Ane Daru Banne Malashe.

  • @navazisandani5301
    @navazisandani5301 9 หลายเดือนก่อน

    Bjp che to Koy ne kiy bolavano adhikar nathi a to chaltu revanu che

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 9 หลายเดือนก่อน

    Loko Lila nariyel niro tadi didh chash aavu badhu pive to rajya samrudhdha thase. Sarkare aa vicharvanu che.

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 9 หลายเดือนก่อน

    Loko Lila nariyel niro tadi didh chash aavu badhu pive to rajya samrudhdha thase. Sarkare aa vicharvanu che.

  • @dhartiputra7069
    @dhartiputra7069 9 หลายเดือนก่อน

    Tara Baapa E Delhi ma 2014 ma 450 Permit Hata Ena 4500 Permit Karya Ena mate tu Kai Kahish

  • @DineshChaudhary-u3j
    @DineshChaudhary-u3j 9 หลายเดือนก่อน +2

    આ નીતિ હટાવી જરૂરી છે

  • @pareshlaxman9450
    @pareshlaxman9450 9 หลายเดือนก่อน

    6okario ne bairao koi sati Savitri nathi e pan daru 🥃🍷🍾🥂🍻piye j 6e party o karej 6e rajsthan ma jaine party o kare 6e

  • @sujansinhgohil454
    @sujansinhgohil454 9 หลายเดือนก่อน

    Gujarat ni darubandhi have ek neta/police ni lalsa bani gai chhe.police no vank na kadhi shakay pan netao ni lalach to khari.Darubandhi na lidhe govt ma betha netao sudhi karodo rupiya pahoche chhe.police to netao mate ugharanu karvu padtu hoy to pachhi rasoyo kyarey bhukhyo na rahe na niyam pramane chale.police imaandar chhe pan beimani aa neta karave chhe.

  • @sudhirparmar7889
    @sudhirparmar7889 9 หลายเดือนก่อน +3

    ગુજરાતમાં પીવાની વાત તો બાજુ પર રાખો 'નહાવા માટે પણ મળી જાય છે.

  • @williammacwan6069
    @williammacwan6069 9 หลายเดือนก่อน +3

    Yes u are absolutely right that daru drinking more than others states

  • @kapilboricha
    @kapilboricha 9 หลายเดือนก่อน +1

    આવી નરી વાસ્તવિકતા કોણ કહે છે ધન્ય છે તમને 🙏

  • @sarsangthakor1532
    @sarsangthakor1532 9 หลายเดือนก่อน +1

    Gujarat ma sute kro

  • @Hardik_D
    @Hardik_D 9 หลายเดือนก่อน

    તમે ક્યારેક ક્યારેક પીવો છો કે નઈ?? 😅

  • @prashantpandit7032
    @prashantpandit7032 9 หลายเดือนก่อน

    Gadhinagar have night ma ledij sef fari sakse .

  • @ketandesai525
    @ketandesai525 9 หลายเดือนก่อน +1

    Wine and dine and dance bar pan chalu karse dheere dheere se gift city me aana

  • @AfshanaSandhi-i2v
    @AfshanaSandhi-i2v 9 หลายเดือนก่อน

    Bootlegger Navo dhandho goto have

  • @kiranshah1985
    @kiranshah1985 9 หลายเดือนก่อน +1

    Khub sari nirnay che puri prohibition withdraw kari ne sarkar ni avak vadharvi joie

  • @NileshKumar-rk1hg
    @NileshKumar-rk1hg 9 หลายเดือนก่อน +1

    Aa ek dadyantra che

  • @jayantithacker9595
    @jayantithacker9595 9 หลายเดือนก่อน +1

    11000 rs dan aapish

  • @vasavaarvindvasavaarvind
    @vasavaarvindvasavaarvind 9 หลายเดือนก่อน +1

    Mandir ke jhag pe Visva mahavidyalaya hota to kisi ko nahi ofjesan

  • @narendragadhvi7726
    @narendragadhvi7726 9 หลายเดือนก่อน +1

    Gandhi e to badhu kari Sukya se daru bandhi gujarat ma hovi j na joiye

  • @pravinagajjar6402
    @pravinagajjar6402 9 หลายเดือนก่อน

    A daru prakaran bhaja pane dubadshe

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 9 หลายเดือนก่อน

    Tamare banne e botal laine besava jevu hatu.

  • @Umang5-s7d
    @Umang5-s7d 9 หลายเดือนก่อน

    બિહાર દારૂબંધી ના માર્ગે આગળ વધે છે અને...
    ગુજરાત દારૂની છુટ્ટી આપી અને આર્થિક પ્રગતિ મા અગ્રેસર થવા માંગે છે ઘેર ઘેર સુવર્ણ યુગ આવવાની તૈયારી...

  • @LaljiBapu
    @LaljiBapu 7 วันที่ผ่านมา

    નેતા હરામ ખોલ ના પેટના સે ગાધી ની ગુલામી કયારે જસે

  • @vimalkumarpatel2213
    @vimalkumarpatel2213 9 หลายเดือนก่อน

    Daru bandhi hatavo

  • @VanitaSathwara
    @VanitaSathwara 9 หลายเดือนก่อน

    આતો ખોટુ કર્યુ બધે જ સુટ આપો

  • @pradipsinhchampavat2358
    @pradipsinhchampavat2358 9 หลายเดือนก่อน

    Buch kholse nai😂😂

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 9 หลายเดือนก่อน

    Kharab daru ne karane nuksan thay.

  • @b.drajput1625
    @b.drajput1625 9 หลายเดือนก่อน +1

    Amiro.mate.moj.sokh.pura.karva.

  • @GhughabhaiLadumor
    @GhughabhaiLadumor 28 วันที่ผ่านมา

    પત્રકાર બનવુ હોય તો છુ કરવુ

  • @nimishbhuptani3426
    @nimishbhuptani3426 9 หลายเดือนก่อน +1

    Nalayako daru na kharab parinamo tamne khabar nathi? Ketla crime vadhse ane Sara Loko pan daru pita thai jase e khabar chhe tamne nalayako?

  • @MansukhDhaduk-rm3lu
    @MansukhDhaduk-rm3lu 9 หลายเดือนก่อน +1

    😅

  • @vipuljodhani5282
    @vipuljodhani5282 9 หลายเดือนก่อน

    બરાબર છે આ મોટા માથા વાળા માટે જ છે

  • @Bhargav12385
    @Bhargav12385 9 หลายเดือนก่อน +1

    Mamu banavana dhandha cheee khali

  • @kirtanshah680
    @kirtanshah680 9 หลายเดือนก่อน +1

    Bhai juvo darek vastu ma garibi ne amiri lavani haroor nati..shrimant hy ke neta hy ke pachi nokri walo hy badha pive j che...ulta nu sharu tayu che gandhi na naam par atla time jalsa karya illegal bhav ae api api ne...pura gujarat ma permision malvi joiae,fakt gandhinagar ne j nai...have lattha nai ty ane abu ne rajasthani o je loot machavta ta gujarati ne chirta ta...ae have bandh tase...gujarati punjabi ke bija koi haryanvi jevo pagal nati...gujarati bau samajdari ane samaj ma kai rite revay aenu bhan aene pidha pachi pan hy j che..to evu kai nati..educated society che apdi....garv karo..guajarati che to desh atlo agal che business lobby ne mehanti varg baki bije toh haal pan gunda gardi j che..jao jai ne juvo bija state ma khabr padse...😊