Gujarat Congress ની કમાન બદલાશે ? BJP હવે ખાડે ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • Gujarat ની બદલાતી રાજનૈતિક સ્થિતને જોતા હવે ભાજપ ચિંતામાં છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ અંદરની વાત કહી છે. સાંભળો... શું કહ્યું...
    #gujaratcongress #shaktisinhgohil #priyankagandhi #crpatil #jagdishmehta #gujarattak
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 205

  • @k12968
    @k12968 หลายเดือนก่อน +46

    કૉંગ્રેસ ને મહેનત કરવાની થોડી જરૂર છે અમારો ફૂલ સપોર્ટ કૉંગ્રેસ ને 🎉🎉

  • @user-ny9um2hv5z
    @user-ny9um2hv5z หลายเดือนก่อน +29

    હવે ભાજપ ના દિવસ પૂરા થાય સે

  • @usmankangda1020
    @usmankangda1020 หลายเดือนก่อน +77

    કોંગ્રેસ પાસે ગુજરાત માં આજે પણ ૪૦ ટકા વોટ છે. થોડીક મહેનત કરવાની છે.

    • @jaydangar7198
      @jaydangar7198 หลายเดือนก่อน +3

      Have 27% j che
      2017 ma andolan time ae peak time ae pan vote share 41% gyu
      Have aevu na thay
      Bjp pase have 55% vote share che

    • @usmankangda1020
      @usmankangda1020 หลายเดือนก่อน

      ભાઈ આપના ૧૩ ટકા ગણો તો ૪૦ j થાય આપે કોંગ્રેસ ને જ નુકશાન કરેલ.

    • @usmankangda1020
      @usmankangda1020 หลายเดือนก่อน

      ભાઈ આપના ૧૩ ટકા ગણો તો ૪૦ જ થાય. આપે કોંગ્રેસ ને જ નુકસાન કરેલ.

  • @adram2854
    @adram2854 หลายเดือนก่อน +58

    कोंग्रेस लावों देश बचाओ

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS หลายเดือนก่อน +47

    જય કોંગ્રેસ વિજય કોંગ્રેસ... ✋🏻✋🏻✋🏻✋🏻✋🏻

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 หลายเดือนก่อน +4

    જગદીશભાઇના રાજકીય વિશ્લેષણ માટે ખરેખર માન છે.જગદીશભાઇ અભિનંદન.

  • @DhanjibhaiSankhesariya
    @DhanjibhaiSankhesariya หลายเดือนก่อน +40

    હું એવું કહેવા માગું છું કે ગુજરાતમાં પણ સરકારમાં પરિવર્તન ચોક્કસપણે થશે.

    • @user-dn3mh4vo8o
      @user-dn3mh4vo8o 4 วันที่ผ่านมา

      ૨૮ કમળ રાષ્ટ્રિય પ્રતિક છે દેવી દેવતા સાથે જોડાયેલ છે તેની મને જાણ છે ઘેર જાવ કોર્ટ કચેરી રદ કરવામાં આવી છે

  • @jerambhatiya693
    @jerambhatiya693 หลายเดือนก่อน +23

    અમે ગુજરાતથી છીએ કોંગ્રેસ સાથે સહમત છીએ 🇮🇳💪✋👍🤗

  • @priyakantpatel7446
    @priyakantpatel7446 หลายเดือนก่อน +19

    Congress Lavo Desh bachao

    • @user-du4ke2bo6z
      @user-du4ke2bo6z หลายเดือนก่อน +1

      કોઇ પણ પત્રકાર ની એક તરફી વાતો જનતા નહીં સ્વીકારે ભાઇ હવે જનતા સંપૂર્ણ પણે જાગુ્ત થય ગય છે એમા પણ અમો તો ગરવી ગુજરાતના ગુજરાતી ઓ સૌથી પહેલા દેશહિત જોઇએ ખટાખટ ખટાખટ વાળી વાતો ગરવો ગુજરાતી ક્યારેય નહીં સ્વીકારે ખાસ કરીને સનાતન ધર્મ પાળનાર એક એક હીન્દુઓ

    • @ravalzeel2726
      @ravalzeel2726 หลายเดือนก่อน +1

      ​@@user-du4ke2bo6zTO PACHI SMART METER LAGAVI DO TAMARA GHER.PACHI BILL BHARJO

    • @Cr1ehcj5g85n
      @Cr1ehcj5g85n หลายเดือนก่อน

      Jane hve emotional karava aayvo​@@user-du4ke2bo6z

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt หลายเดือนก่อน +32

    ખૂબ સરસ અને સચોટ વિશ્લેષણ

  • @narayanvirani6553
    @narayanvirani6553 หลายเดือนก่อน +27

    પરીવર્તન સંસાર નો નિયમ છે.

  • @jerambhatiya693
    @jerambhatiya693 หลายเดือนก่อน +6

    Congress✋💪india🇮🇳👍

  • @mukeshbhaimehta4655
    @mukeshbhaimehta4655 หลายเดือนก่อน +16

    જગદીશભાઈ તમો સચોટ માહિતી આપો છો, આપને સાંભળવાની ખૂબ જ મજા આવે છે

  • @pikhsandh282
    @pikhsandh282 หลายเดือนก่อน +4

    Welcome come to Gujarat priyanka gandhi Congress jindabad ❤❤❤

  • @narsibhai2410
    @narsibhai2410 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ ધન્યવાદ રાકેશભાઈ સત્ય કો ઉજાગર કરને કે લિયે

  • @SyamjiBhaipThakorThakor-dv4bx
    @SyamjiBhaipThakorThakor-dv4bx หลายเดือนก่อน +6

    પરિવર્તન એ સંસારનો નિયમ છે

  • @jerambhatiya693
    @jerambhatiya693 หลายเดือนก่อน +5

    Gujarat ma congress🇮🇳💪✋

  • @user-qn5vs6jg8r
    @user-qn5vs6jg8r หลายเดือนก่อน +22

    સમય સમય બલવાન

  • @jagdishrohit9308
    @jagdishrohit9308 หลายเดือนก่อน +14

    બીજેપીના શુભચિંતક અને સલાહકાર હોય એવું જ લાગે છે.

  • @pikhsandh282
    @pikhsandh282 หลายเดือนก่อน +4

    Congress lavo desh bachavo

  • @manjibhaigohil7933
    @manjibhaigohil7933 12 ชั่วโมงที่ผ่านมา

    વાહ વાહ રે જગદીશભાઈ બહું સરસ અને સત્ય રાજકીય સમીક્ષા તટસ્થ રીતે કરી છે...... ધન્ય વાદ અભિનંદન...... 🙏🙏🙏🙏🙏

  • @DhanjibhaiSankhesariya
    @DhanjibhaiSankhesariya หลายเดือนก่อน +8

    ખૂબ ખૂબ આભાર જેને સમાજને લાગણી બનીને યુવા આગેવાન આગળ આવે અને સમાજ ના હિતમાં રાખીને સૌરાષ્ટ્રની અંદર સંકલન સમિતિ બનાવો અમારો પણ એટલે કે મોરબી વાસીઓ પણ દિલથી આપના સહકારમાં સહભાગી બનવા આગળ ચોક્કસ આવશું.

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara770 23 วันที่ผ่านมา +2

    Congress party lavo Gujarat ne bachavo

  • @MaheshbhaiPandya-d5f
    @MaheshbhaiPandya-d5f 18 วันที่ผ่านมา

    जगदीश भाई बहु बहुत धन्यवाद...!!. आप को ही सच्चा ग्यान व सच्चाई है हमारी आपको शुभकामनाएं है। आप बहुत बहुत इन्टेलीजन्ट है

  • @RajeshPansuriya-jn9oq
    @RajeshPansuriya-jn9oq หลายเดือนก่อน +11

    રોડ રસ્તાનું તો કહો

  • @manjibhaigohil7933
    @manjibhaigohil7933 หลายเดือนก่อน +1

    જગદીશ ભાઈ એ બહુ સરસ રાજકીય સમીક્ષા કરી છે એમને ખૂબ ખૂબ ધન્ય વાદ અભિનંદન આભાર 🙏🙏🙏🙏🙏

  • @nbharatnewslive2024
    @nbharatnewslive2024 หลายเดือนก่อน +4

    सी आर पाटिल ने गुजरात को खड़े में डाल दिया

  • @haribhaikerasiya5104
    @haribhaikerasiya5104 หลายเดือนก่อน +2

    જય હો કોગ્રેસ વિજય કોગ્રેસ

  • @chavdaajay232
    @chavdaajay232 หลายเดือนก่อน +15

    હવે તો પરીવર્તન ની જરૂર છે સાહેબ

    • @jetubhaJadeja
      @jetubhaJadeja หลายเดือนก่อน

      બીજેપી સાંસદ નેતા ની તાનાશાહી ગુંડાગર્દી જનતા ને ખબર પડી ગઈ છે જનતા નાં ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે કૉંગ્રેસ ના ટાઈમ માં રોજગાર મળતો હતો બીજેપી નાં ટાઈમ માં બધું વેચી દીધી છે

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 หลายเดือนก่อน +5

    વાહ

  • @ishwaryogi4680
    @ishwaryogi4680 หลายเดือนก่อน +2

    ખાસ કઈ નવી બાબત બહાર ના આવી.
    આજે ગુજરાતમાં પણ બદલાવ ઈચ્છતો સમાજ પણ હાલની વિચારધારા ઉપર સતત ચિંતાતુર છે.

  • @akgamer0288
    @akgamer0288 หลายเดือนก่อน +2

    કોંગ્રેસ એજ વિકલ્પ છે ગુજરાત માટે

  • @navinchaudhari6783
    @navinchaudhari6783 หลายเดือนก่อน +5

    કેન્દ્ર માં બજેટ ઉપર અવિશ્વાસ આવશે

  • @imtiyazsaiyed3785
    @imtiyazsaiyed3785 หลายเดือนก่อน +3

    Right answer ❤

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 หลายเดือนก่อน +4

    Good

  • @jadejanatubharavubha3426
    @jadejanatubharavubha3426 หลายเดือนก่อน +1

    Jay Congress

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc 26 วันที่ผ่านมา +1

    Congress lavo desh bachao

  • @KamleshPatel-gv7bf
    @KamleshPatel-gv7bf 29 วันที่ผ่านมา +2

    Rahul yug and Priyanka Gandhi yug start

  • @kevalpatel9814
    @kevalpatel9814 22 วันที่ผ่านมา +1

    Rahul Gandhi jindabad satymavjayta

  • @jaybharatjayhindsk8979
    @jaybharatjayhindsk8979 หลายเดือนก่อน +10

    જગદીશ ભાઈ ને બીજેપી ની બહું ચિંતા થતી લાગે છે એટલે બીજેપી પાર્ટી એ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ,, તેવી વાત કરી રહ્યા છો

    • @lsbalat856
      @lsbalat856 17 วันที่ผ่านมา

      ભાઈ પત્રકાર છે એટલે તટસ્થતાથી વાત કરતા હોય ત્યારે આપણને એવું લાગે જ.

    • @jaybharatjayhindsk8979
      @jaybharatjayhindsk8979 17 วันที่ผ่านมา +1

      @@lsbalat856 जरा ध्यान से सुनो भाई आप

  • @kantilalpatel1850
    @kantilalpatel1850 16 วันที่ผ่านมา

    સાહેબ ની બધી વાત સાચી છે અને હવેકિશાનો પણ ભણેલા છે તે પણ સમજી ગયા તેમાં પણ બદલાવ આવી રહ્યો છે

  • @arvindbhaicharpot8829
    @arvindbhaicharpot8829 หลายเดือนก่อน +6

    Adivasi cm banavo

  • @NatubhaiDabeli
    @NatubhaiDabeli หลายเดือนก่อน +1

    કોંગ્રેસની ચાનસ ને ગુજરાતમાં

  • @pratapsinhparmar-vf8sr
    @pratapsinhparmar-vf8sr 25 วันที่ผ่านมา +1

    પરિવર્તન જરૂરી છે.

  • @jasu396
    @jasu396 หลายเดือนก่อน +3

    શું બદલાવ થકી અપેક્ષિત પરિણામો મળી શકશે??

  • @bodarvinubhai4477
    @bodarvinubhai4477 หลายเดือนก่อน +3

    સાસીવાતછે

  • @rajanipatel6420
    @rajanipatel6420 หลายเดือนก่อน +4

    પાટીદાર તમારી વાતે ૧૦૧% સંમત છે જગદીશભાઈ

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 หลายเดือนก่อน

    ભાજપ ની પતન ની શરૂઆત રુપાલાએ કરી અને અમિત શાહ નુ પ્રોત્સાહન હતુ

  • @harshadkumarbariya1279
    @harshadkumarbariya1279 13 วันที่ผ่านมา

    100%sachi vat

  • @narayanvirani6553
    @narayanvirani6553 หลายเดือนก่อน +2

    સમય સમય બલવાન હૈ

  • @pikhsandh282
    @pikhsandh282 หลายเดือนก่อน +1

    Jagadiish bhai sav sachi vat chhe

  • @BaldevjiBihola
    @BaldevjiBihola 22 วันที่ผ่านมา

    માણસ 70 વસે ઘરડો થાય છે તો બંધારણ ઘરડું ના થાય એણે પણ 75 વર્ષ થયા

  • @parvinkumbhani7634
    @parvinkumbhani7634 18 วันที่ผ่านมา +1

    BJP,NE,VIDAY,KARVANI,JARUR,CHHE,CONGRES,NI,JARUR,CHHE,

  • @jashbhaiparmar7078
    @jashbhaiparmar7078 27 วันที่ผ่านมา

    D

  • @patelchandresh5204
    @patelchandresh5204 หลายเดือนก่อน +1

    Sachi vaat che jagdishbhai

  • @NatubhaiDabeli
    @NatubhaiDabeli หลายเดือนก่อน +1

    જય શ્રી રામ

  • @user-vk2cs4of1w
    @user-vk2cs4of1w 5 วันที่ผ่านมา

    લોકો સમજે તો પરિવર્તન થાય એવું છે

  • @manjibhaigohil7933
    @manjibhaigohil7933 หลายเดือนก่อน +1

    કોગ્રેસ લાવો દેશ બચાવો.......... 🙏🙏🙏🙏🙏

  • @kantibhaimakawana8131
    @kantibhaimakawana8131 หลายเดือนก่อน +2

    Congratulations

  • @brijrajkhanmalek8502
    @brijrajkhanmalek8502 หลายเดือนก่อน +1

    આ મિસ્ટર વિષલેસક ને કાઇ
    ગઠબંધન નુ નામ I.N.D.I.A છે ઇન્ડી નય

  • @pitamberbhaiparmar8828
    @pitamberbhaiparmar8828 หลายเดือนก่อน +2

    Gujarat ki janata parivartan karega

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 หลายเดือนก่อน

    આ બધાના મુળમા અમિત શાહ છૈ તમે મંથન કરજો

  • @kantibhaimakawana8131
    @kantibhaimakawana8131 หลายเดือนก่อน +2

    Welcome to Cong res sir

  • @bhojadangar430
    @bhojadangar430 11 วันที่ผ่านมา

    ટી આર પી ની અત્યારે શુ અપડેટ છે જગદીશ ભાઈ

  • @harshadkumar1290
    @harshadkumar1290 หลายเดือนก่อน +4

    Mhetaji ne bolo Indi nahi pan India bolo tame patrkar cho

  • @akhabhaigohil4051
    @akhabhaigohil4051 หลายเดือนก่อน +1

  • @ilamacwan2443
    @ilamacwan2443 วันที่ผ่านมา

    લોકોની સગવડની વાત કરો ભાઈ એમના કાન આમડો, લોકોની પ્રાથમિક જરૂરિયાત રોડ, રસ્તા, ચોખ્ખું પાણી, લાઈટ બીલ દર ઓછો કરાવો ,, રાજકીય વાતો કર્યા વગર

  • @markmedia331
    @markmedia331 หลายเดือนก่อน +1

    ઇન્ડી નહીં ઈન્ડિયા એલાયન્સ

  • @JagdishbhaiBariya-tv9bv
    @JagdishbhaiBariya-tv9bv หลายเดือนก่อน

    Very. Fine. Jagdishbhai. Sir🎉

  • @jayantilalpatel1878
    @jayantilalpatel1878 หลายเดือนก่อน

    Dhanyvad jagdish bhai
    Bahu sachivat raju karva badal
    Bjp tara vadta pani😅

  • @ilabenjobanputra1435
    @ilabenjobanputra1435 หลายเดือนก่อน +1

    Jagdish bhai India alliance chhe Indi nahi tamàra nam ne koi tochhdai thi le to kevi lage?

  • @Namo-2029
    @Namo-2029 หลายเดือนก่อน +2

    Amuk congress ne vote aape to deshdrohi keva lage
    Sarkar koi pn hoi to sarkar ne badlti rehvi pade to te loko Control ma rahe che
    Jenu example gujarat BJP ma saaf dekhai che modi kal pachi Gujarat ma koi pn saro CM nathi aavyo
    Harini kand
    Trp rajkot kand
    Takshila kand
    Morbi kand
    Aa badhu saaf corruption nu result jenu solution governance reforms solution che.
    Biju kai nai nahi to saaf hawa, sasti education, sasti health , smart cities ( london Tokyo jevu nahi to clean cities, low traffic waterlogging jevi basic problem to solve karo )

  • @govindgadhvi3316
    @govindgadhvi3316 13 วันที่ผ่านมา

    Good night sir 🙏

  • @madhubhaihadiya7959
    @madhubhaihadiya7959 16 วันที่ผ่านมา +1

    રોડ રસ્તા રીપેરકરાવો

  • @user-dn3mh4vo8o
    @user-dn3mh4vo8o 4 วันที่ผ่านมา

    H C removed by speed post

  • @chandreshpadia544
    @chandreshpadia544 หลายเดือนก่อน +2

    Jagubhai nda 5 year pura karse and india ma fata padse aug ma

  • @ritik_yt8317
    @ritik_yt8317 หลายเดือนก่อน +1

    Gujratma jamin sarve no ark modo se
    Navi padhati rad thavi joye
    Juni naksa barabar se

  • @priyakantpatel7446
    @priyakantpatel7446 หลายเดือนก่อน +2

    Jagdish Bhai tamne pan BJP na neta ni Jem india bolata sharam aave chhe Bhai.

  • @NathuChauhan-f5q
    @NathuChauhan-f5q 20 วันที่ผ่านมา +1

    કોંગ્રેસ જોઈએછે

  • @jayantilalpatel1878
    @jayantilalpatel1878 6 วันที่ผ่านมา

    Dhanyvad jagdish bhai, bjp thi praja trashi gai 6 a vat sachi 6,ne bjp khurshi shachvvama vyast 6 ,bjp tara vadta pani 108 % Sachi vat 😂

  • @user-ig2dr2yl2m
    @user-ig2dr2yl2m 18 วันที่ผ่านมา

    मजा पडी जाय वाह पिकी

  • @ShaileshPatel-ct2ct
    @ShaileshPatel-ct2ct หลายเดือนก่อน

    BJP Gujarat ma aavse

  • @cmpatel6938
    @cmpatel6938 หลายเดือนก่อน +2

    કાંગ્રેસ ને લાવો એટલે રાહુલ ને મટન ખાવાની મજા આવે

    • @chauhanjaydipsinh3659
      @chauhanjaydipsinh3659 หลายเดือนก่อน

      બીજેપી લાવો એટલે ગાય માતા નાં નામે ફંડ ઉગરાવે

  • @PrajapatiKalpeshkumar-n6i
    @PrajapatiKalpeshkumar-n6i หลายเดือนก่อน +4

    Loko have jage se.gujrat ma

  • @HasabhaiRajput
    @HasabhaiRajput หลายเดือนก่อน +2

    Hi

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 หลายเดือนก่อน +1

    JAGDISBHAI.RAJPUTSAMAJ.TRISVARASTHI.BJP.MAHATA.TOI.LATMARIDHI.RAJPUTOAE..TEKANISARKARBANAVIDIDHI.RAJPUTNI.JITTHAICHHE

  • @jayantilalpatel1878
    @jayantilalpatel1878 18 วันที่ผ่านมา

    Jagdish bhai dhanyvad,
    Aapni vat bilkul sachi
    Bjp na vadta pani 6 j ,praja tahimam 6 bjp ma netao ne bildaro,butlegaro ne ghee keda 6
    Praja par tex par tex ,mudat par mudat ,same bole ene modi sarkar sham dam ,dand ne bhed ni kut niti 6
    Bahu thayu ab...
    Joli le k chal pade
    Modiji😅

  • @user-dn3mh4vo8o
    @user-dn3mh4vo8o 4 วันที่ผ่านมา

    Stone walls iron bars get lost authority

  • @IshwarVala-vu6ys
    @IshwarVala-vu6ys หลายเดือนก่อน +1

    Jagdish Bhai thoda Graham Rakhi ne baat karo

  • @kusumchristian1712
    @kusumchristian1712 หลายเดือนก่อน

    Congress jindabad bjp na pap bharayi gaya chhe gujrat Gundagiri vadhi gayi chhe indi nahi india alliance bolo Bhai

  • @drjamnabenatos2928
    @drjamnabenatos2928 หลายเดือนก่อน +1

    I.N.D.I.A. not indy

  • @devjibhaimakwana6040
    @devjibhaimakwana6040 หลายเดือนก่อน

    Samay samay mahan chhe

  • @nikhilhirani9496
    @nikhilhirani9496 หลายเดือนก่อน

    Sata parivartan Jarori che

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 หลายเดือนก่อน

    Congressna tushtikaranni vaat karo

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 หลายเดือนก่อน

    Jagdishbhai patidar to bjp ma chhe

  • @chandreshpadia544
    @chandreshpadia544 หลายเดือนก่อน

    Congres mukat gujarat karvanu che

  • @VejaBhai-j2f
    @VejaBhai-j2f 25 วันที่ผ่านมา

    100.TKA.VATSAcICE.BGVAN.

  • @user-dn3mh4vo8o
    @user-dn3mh4vo8o 4 วันที่ผ่านมา

    ગુજરાતી લખો

  • @Satishsvyas
    @Satishsvyas หลายเดือนก่อน

    Ek kahewat chhe ne!!!!!
    ZAZA MALE NE KHAVA TALE

  • @baldevthakor6873
    @baldevthakor6873 หลายเดือนก่อน

    Koy,pan,parti,hoy,pan,kotu,nahi,chale,janta,Jani,gay,se,vot,benk,nahi,chale,Shri,ram,satay,ni,sathe,se,