Mahamanthan - "આધારકાર્ડની લિંકની મહાસમસ્યા, જનતાની તકલીફ કોણ સમજશે?" | VTV Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #Debate #Mahamanthan - "આધારકાર્ડની લિંકની મહાસમસ્યા, જનતાની તકલીફ કોણ સમજશે?" | VTV Gujarati
    #mahamanthan #aadharcard #aadharcardlink #vtvgujarati
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો..
    whatsapp.com/c...
    Download VTV Gujarati News App at
    Play Store
    play.google.co...
    App Store
    apps.apple.com...
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati... for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/c...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati
    gujarat weather,gujarat rain,gujarat weather news,gujarat weather live,gujarat samachar,gujarat weather update,gujarat weather forecast,gujarat weather news today,gujarat weather report,weather news,gujarat weather ambalal patel,weather updates,gujarat weather today,rain in gujarat,gujarat heat,gujarat weather update today,gujarat weather report today,gujarat news,gujarat rain news today in gujarati,rain news live,rain aagahi live,rain gujarat live

ความคิดเห็น • 211

  • @JabarsinghRathod-l1w
    @JabarsinghRathod-l1w 3 วันที่ผ่านมา +7

    હવે આ લોકો ડીજે દુનિયાની વાતો કરીને 50 ગામના માણસો એક ગામમાં બેંકની પાછળ દોડે એવી હાલત છે😂😂😂

  • @vaghelajitubhavaghelavaghe9496
    @vaghelajitubhavaghelavaghe9496 6 วันที่ผ่านมา +14

    સાહેબ પબ્લિક બહુ હેરાન થાય છે

  • @KPVyas-bu5ev
    @KPVyas-bu5ev 4 วันที่ผ่านมา +5

    ફ્કત મત માટે ચૂંટણીકાર્ડ શિવાય એક પણ કાર્ડમાં મદદ મળતી નથી. એ હકીકત છે.

  • @kalpeshvyas280
    @kalpeshvyas280 4 วันที่ผ่านมา +4

    દરેક ગામ ની
    સ્કૂલ મા આ વ્યવસ્થા ગોઠવવી

  • @YAADEHUSSAIN
    @YAADEHUSSAIN 2 วันที่ผ่านมา +10

    જામનગરમાં આધારકાર્ડ સુધારવા ના 100 રૂપિયા લિયે છે સરકારી કચેરીમાં રોજ ના 40 આધાર માં કામ થાય છે એમા અમારે સવારે 6 વાગે જવું પડે છે નાઈન મા સવારે 20 અને બપોર પછી 20 મા સુધારા થાય છે

  • @parshotampatel2410
    @parshotampatel2410 6 วันที่ผ่านมา +6

    જેજેધારાસભયોછેતેતેનાએરિયાવિસતારમાજયનેઆધારકાડનેકુપનબધાનેપાકાઆપેનયતોબધાધારાસભયોરાજીનામાઆપેબધાનીજવાબદારીબધાએરીયાનીજવાબદારીહોયછેસુકરવાધારાસભયોબનાવિયાછેમોજકરવાનયજનતાનીવેદનાસાભડવાબનાવિયાછેધનયવાદ

  • @DhameshShortAndVlog
    @DhameshShortAndVlog 6 วันที่ผ่านมา +8

    ઓનલાઇન કાઈ થતું નથી

  • @sanjaymakvana184
    @sanjaymakvana184 6 วันที่ผ่านมา +27

    હેમંત સાહેબ આ એપિસોડમા ખુબ સરસ પ્રશ્નો કર્યા આનાથી સરકારની આંખ મિઙીયા થકી ઉધાઙો અને ગામઙે ગામઙે જઇને સરકારે સેવા સેતુ કરે અને આધારકાર્ડમા પણ બધાજ સુધારા કરાવવાની પાછી મંજૂરી આપે અને ગામઙાના લોકો એનો લાભ લઇ શકે જેથી કરીન પબ્લિક હૈરાન નો થાય..

  • @ThakorShivaji-c8x
    @ThakorShivaji-c8x 3 วันที่ผ่านมา +3

    Sarkar ni travd na hoy to shisay vuruti band kar nana badko lain ma bimar padva lagaya

  • @kadiwalakadiwala8572
    @kadiwalakadiwala8572 6 วันที่ผ่านมา +8

    આને ડિજિટલ ઇન્ડિયા કહેવાય કેમ?
    સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ
    વિશ્વ ગુરુ કહેવાય કેમ
    મેકિંગ ઇન્ડિયા
    ડિજિટલ ઇન્ડિયા

    • @Minabensangada-c7r
      @Minabensangada-c7r 2 วันที่ผ่านมา

      ભાઇ આ તો સિસ્ટમ થી ચાલે છે અને આ સિસ્ટમ ઉદ્યોગપતિ ના હાથ માં છે.. જનતા ને દોડાવી ને લૂંટવાની યોજના ઓ આ લોકો જ મૂકે છે અને આ સરકાર ની મજબૂરી છે કે એ કહે તેમ ના કરો તો સત્તા જતી રહે એનો ડર લાગે છે..
      આ જ મોદી CM હતો ત્યારે મનમોહન સિંહ ને આધાર કાર્ડ નો સખત વિરોધ કરતો હતો.. પણ અન પઢ માણસ ને સત્તા મલી પછી ભાન થયું કે Manamohan to સિંહ હતાં... એ ફોટો જીવી નહોતા.. કામ કરતા હતા પણ દેખાડો નહી કરવાનો...
      અને આ ને કામ કરતા દેખાડો કરવા નો શોખ... દરેક કામો ઉપરથી સારા પણ અંદર થી પોલા, બોદા, જેવો એ એવા એના કામો..

  • @meniyanaresh7693
    @meniyanaresh7693 5 วันที่ผ่านมา +8

    આધાર કાર્ડ માં સુધારો થતો નથી તેના લીધે યોજના લાભ થતો નથી

  • @ishvarpadhiyar
    @ishvarpadhiyar 4 วันที่ผ่านมา +3

    આમાં ગરીબ જનતા પીસાય છે

  • @rameshbhaiparmar6213
    @rameshbhaiparmar6213 6 วันที่ผ่านมา +14

    દરેક પંચાયત ની અંદર કોમ્પ્યુટર સરકારે આપી દેવા જોઈએ તો જનતાને રાહત રહેશે

    • @sagamori3795
      @sagamori3795 4 วันที่ผ่านมา +2

      કોમ્પ્યુટર છે પણ ઓપરેટરને સરકાર પગાર નથી આપી સત્તા માટે આ હાલત છે

    • @Minabensangada-c7r
      @Minabensangada-c7r 2 วันที่ผ่านมา

      ​@@sagamori3795Right.. એમને તાયફા ઓ કરવા કરોડો રૂપિયા નો ધુમાડો કરવાની ચુત છે પણ ઓપરેટર ને તડપાવે છે.. આ કેવો વહીવટ.. એ કરે એ લીલા બીજા કરે એ છીનાલ...

  • @natvarlalpatel3834
    @natvarlalpatel3834 3 วันที่ผ่านมา +4

    કોઈવાર તો આપણને એમ થાય કે આ અભણ લોકો ખુરસી પર કેવી રીતે આવી ગયા કે ગુજરાતી સ્પેલીગ પણ આવડતી નથી હોતી કે આધારકાર્ડ માં સુધારો કરતા પણ આવડતો નથી.

  • @balasvinod
    @balasvinod 4 วันที่ผ่านมา +10

    મને લાગે છે કે ભાજપ નું સર્વર ડાઉન છે

    • @jaydevyadav2379
      @jaydevyadav2379 4 วันที่ผ่านมา +1

      સર્વર ડાઉન. કરવું જ. પડશે આવે...

  • @amrutpatel6599
    @amrutpatel6599 4 วันที่ผ่านมา +4

    સરકાર અન્ય કામ માટે કરોડો રૂપિયા ખચૅ કરે છે પરંતુ સવૅર માટે કૅમ કોઈ ખૅચ કરવાનો કોઈ વિચાર નેતા કે મંત્રી આવતો નથી.

  • @govindbhaidabhijehaji8906
    @govindbhaidabhijehaji8906 3 วันที่ผ่านมา +4

    મારા રેશનકાર્ડમાં કુલ નવ નામ છે. તેમાંથી છ સભ્યોના આધાર નંબર ખોટા લિંક કરેલા છે

  • @gopalChavda-sm4cc
    @gopalChavda-sm4cc 5 วันที่ผ่านมา +3

    આ સમસ્યા જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પણ આ જ સમસ્યા છે

  • @manuthakor812
    @manuthakor812 5 วันที่ผ่านมา +11

    2014 पछि परेशानी शिवाय कसूज नथी.

  • @chaudharivinay-vr3wk
    @chaudharivinay-vr3wk 5 วันที่ผ่านมา +2

    બાળકો અને વાલીઓ ખૂબ જ હેરાન પરેશાન થાય છે.

  • @JabarsinghRathod-l1w
    @JabarsinghRathod-l1w 3 วันที่ผ่านมา +3

    બધાને મલાઇ ચાટવી છે કોઈના દુઃખમાં ભાગીદાર થવું નથી

  • @varajangkarangiya1611
    @varajangkarangiya1611 4 วันที่ผ่านมา +3

    આ બધા પાપ મુળ ઇવીએમ મશીન છે ખુબ જ આધુનિક ટેકનોલોજી વાળા દેશો અમેરિકા ફ્રાન્સ જર્મની રશિયા જાપાન ઇંગ્લેન્ડ જેવા દેશોમાં ક્યાંય ઇવીએમ નથી તો ભાજપ શું કામે ઇવીએમ મશીન ને ચોટ્યું છે કોંગ્રેસ ના નિર્ણાયક નેતા ફુટેલા ન હોય તો ચુંટણી બેલેટ પેપરથી મતદાન થાય તો જ સંસદ લડવી જોઈએ નહીંતર આંદોલન કરવુ જોઈએ નહીંતર ભોગવો.

  • @AmitSheta
    @AmitSheta 3 วันที่ผ่านมา +2

    જાયારથીભાજપજનમીછેતારથિબધાલાઈનમાઊભારાખેછેહવેભાજપનોવીનાષથાયતોસારૂ

  • @ranchhodbharwad4210
    @ranchhodbharwad4210 6 วันที่ผ่านมา +12

    સાહેબ રેશન કાર્ડ અમારી પાસે નથી તો એમ કે છોકરીને લઈ જાવ

  • @ileshjavia5963
    @ileshjavia5963 4 วันที่ผ่านมา +2

    દરેક જગ્યાએ જ્યાં લાઈન લાગતી હોય ત્યાં બેંકની જેમ ટોકન સીસ્ટમ રાખતા નથી, અબૂધ લોકો સિસ્ટમમાં હોય ત્યાં સુધી કોઈ નિવારણ આવી શકે નહીં.

  • @solankikarshanbhai7256
    @solankikarshanbhai7256 4 วันที่ผ่านมา +2

    આ બધા કામો ચૂંટણી વખતે બહાર પાડો, શું તમે જીતી ગયાં એટલે પુરૂં પછી ખબર પડે કેટલાં મતે જીત્યા

  • @ThakorShivaji-c8x
    @ThakorShivaji-c8x 3 วันที่ผ่านมา +3

    Janta nu shosan band karo

  • @solankikarshanbhai7256
    @solankikarshanbhai7256 4 วันที่ผ่านมา +2

    કંપની ના ઓપરેટિંગ ના ખિસ્સા માં કાંઈક આપો તો જ કામ કરે અને ડબલ રૂપિયા કમાય છે

  • @vanrajmevasiya5630
    @vanrajmevasiya5630 6 วันที่ผ่านมา +4

    વિછીયા તા આ જ પોજીસન છે હેમતભાઈ

  • @1106rahulthakor
    @1106rahulthakor 6 วันที่ผ่านมา +4

    Khali address j online change thaay chhe name ane DOB mate to centre par j javu pade chhe

  • @manuthakor812
    @manuthakor812 5 วันที่ผ่านมา +2

    हु पण मारा बालको ने शिष्यवृत्ति थी वंचित राखिश. सरकारी कचेरी थी 🙏नमस्कार.

  • @BharatPatel-cx4ie
    @BharatPatel-cx4ie 6 วันที่ผ่านมา +7

    રેશન કાર્ડ ફરજિયાત કરતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથાં વાલીઓ માટે ઉપાધી ઉભી થઇ છે.

  • @BharatPatel-cx4ie
    @BharatPatel-cx4ie 6 วันที่ผ่านมา +8

    ઘણા વાલીઓ ને આધારમાં લિંક નંબર બંધ પણ હોય છે તો ઓટીપી ક્યાં થી મલે.

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu 4 วันที่ผ่านมา +1

    મારાંપત્ની. નર. ગાંઠ. સે. તેમનું. આયુષ્માન. કાર્ડ. કાઢવા. હું. 7દિવસ. થી. તેમાં. મારાં. પત્ની. નું. આધાર. કાર્ડ.. મારાં. નામે. થયું. ગયું.. રાસન
    કાર્ડ. માં. સુધારો. કરવા. સતા. આયુષ્માન. કાર્ડ. નથી. બનતું.

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 6 วันที่ผ่านมา +2

    Chadhi bethela sattadhiso ukel lavva pangda che,, jagyao bharvi nathi,, 5 g ni vato karta vishwguru thakta nathi,, Ane sarvar down chhe,, aavi to kalpan hato j nahi,, payano chutayelo praja ne upyogma aavto nathi,, bhrastachar no ubharine relo padharma pahochyo,, aavu j dhrutrastra na samayma hatu,,pan te to bicharo kharekhar aandh hato,,😊😮😢😂😂😂

  • @ThakorShivaji-c8x
    @ThakorShivaji-c8x 3 วันที่ผ่านมา +3

    Sarkar laliyavadi band karo

  • @jaydevyadav2379
    @jaydevyadav2379 4 วันที่ผ่านมา +1

    KYC માટે ઓનલાઈન પ્રક્રિયા કરી અને છેલ્લે. Approval mate 25 દિવસ થી મોકલે લું. છે
    પણ હજી સુધી
    KYC approve થયું નથી
    એટલે કે. રેશન કાર્ડ માં kyc yes. દેખાતું નથી. 😊😊

  • @pb_raval6492
    @pb_raval6492 3 วันที่ผ่านมา +1

    સાહેબ પછાત વિસ્તાર છોડો. વિજાપુર મામલતદાર કચેરીએ પણ આજ હાલત છે કોઈ ને દેખાતું નથી

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu 4 วันที่ผ่านมา +1

    હેમતભાઈ.. આધાર. કાર્ડ
    માં. રેસન. કાર્ડ.. માં.. મારાં. પત્ની
    નો. આધાર. કાર્ડ. માં. મારાં. માં. લિંક. થઇ. થઇ. ગયું. ને. મારાં. આધાર. કાર્ડ. મારીપત્ની. માં. લિંક. થયું.

  • @hasmukhvora5288
    @hasmukhvora5288 2 วันที่ผ่านมา +1

    વીટીવી ને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજ આધારકાર્ડ નો મામલો ઉપાડ્યો માં સમય થી આધારકાર્ડ ના લીધે માણસો લૂટાય છે અમે આધાર કાર્ડ આવતા નથી આધારકાર્ડ શું પ્રોસેસ છે શું જરૂર છે કોઈને ખ્યાલ જ નથી મામ જગ્યાએ અધિકારીઓ આધાર કાર્ડ માંગે છે સુપ્રીમ કોર્ટ ની શું ગાઈડલાઈન છે શું પરિપત્ર છે કોઈને ખ્યાલ નથી

  • @rathavababu7120
    @rathavababu7120 6 วันที่ผ่านมา +3

    સર્વર... નેટવર્ક....ટાવર નાં ધાંધિયા..્્...

  • @jayantibhaipatel613
    @jayantibhaipatel613 4 วันที่ผ่านมา +1

    હેમંતભાઈ નોકરીમાં દાખલ થતી વખતે આપણે લખાવી તે દાખલ તારીખ ખાતામાં દાખલ તારીખ કહેવાય અને નિવૃત્તિ જન્મ તારીખ ના આધારે નક્કી થાય આપને લખાવી તે નોકરીમાં ના ચાલે.

  • @Satishsvyas
    @Satishsvyas 6 วันที่ผ่านมา +2

    ईएसआई ख़तरनाक सिस्टम की इसके मायाजाल में फंसते ही जाओ

  • @RaviPatel-gd3zx
    @RaviPatel-gd3zx 6 วันที่ผ่านมา +7

    આ વરસે પણ શિષ્યવૃત્તિ મળે એમ લાગતું nthi

    • @BharatPatel-cx4ie
      @BharatPatel-cx4ie 6 วันที่ผ่านมา +2

      સાચી વાત છે

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura7463 4 วันที่ผ่านมา +2

    Aava ne aakha no khule aane janata pap kem to bhid vot nu raj karnn karo baki vaka shidha thva nathi 161muda ne vot aapo 30 varash teknologi beroj gari lon na hata dubi maro jamin makan lakh na pachas lakh dubi maro dhaka khav samay fel karo dhag karvi nathi cm tatu chhe hidndu vot bjp aape chhe aato pap no labh 240 atki gaya kadar vagana kashai

  • @RamdeDer
    @RamdeDer 6 วันที่ผ่านมา +3

    मोटा भाई बधु राज कारण होई माणस कडाडी जाई ऐरुची होईछे

  • @PareshPanchal-n8s
    @PareshPanchal-n8s 6 วันที่ผ่านมา +4

    Aadhar card online pan update thay che mobile per

    • @SGLohar
      @SGLohar 6 วันที่ผ่านมา

      સુધારા થતાં નથી સુધારા માટે તો કચેરી ના ધક્કા ખાવાના જ રહે છે

  • @rameshbhaiparmar6213
    @rameshbhaiparmar6213 6 วันที่ผ่านมา +4

    સરકારે સમયગાળામાં વધારો કરવો પડશે

  • @vaghelajitubhavaghelavaghe9496
    @vaghelajitubhavaghelavaghe9496 6 วันที่ผ่านมา +8

    આનું કાક કરો સાહેબ

  • @dipakdudakiya
    @dipakdudakiya 3 วันที่ผ่านมา +2

    ભરતભાઈ એ બહુ સરસ વાત કરી

  • @BariaArjunbBaria
    @BariaArjunbBaria 9 ชั่วโมงที่ผ่านมา +1

    એક મહિનાથી ધક્કા ખાઉં છું તો મારું કામ થતું નથી

  • @Fakarunisha-y6g
    @Fakarunisha-y6g 4 วันที่ผ่านมา +1

    સીધી ને સાત વાત માં મોદી જી ને રાજીનામું આપવું જોઈએ કોઈ કામ થતું નથી સરકાર બદલો બસ સરકાર બદલો સરકાર બદલો ફ્લોપ સરકાર બીજેપી જનતા ના રૂપિયે લહેર કરી ઓન લાઈન માં જનતા ને ફસાવી દેશ બરબાદ અને રૂપિયા ખાઈ જવા વળી સરકાર છે❤સે

  • @ashokbhaisolanki4908
    @ashokbhaisolanki4908 6 วันที่ผ่านมา +3

    શાવ,શાસી, વાત, કરી 😢😢😢😢😢😢

  • @dipakdudakiya
    @dipakdudakiya 3 วันที่ผ่านมา +2

    હેમંતભાઈ સહારા નો મુદ્દો ઉઠાઓ ૪૫દિવસ માં ચૂકવવા ના હતા આજે મારે ૮થી ૯ મહિના થયા ગયા ફોર્મ ભર્યું અને હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી ૫૦૦૦કરોડ રૂપિયા આપ્યા છે સુપ્રીમ કોર્ટે કિયા ગયા ૫૦૦૦ હજાર કરોડ

  • @PareshPanchal-n8s
    @PareshPanchal-n8s 6 วันที่ผ่านมา +3

    Cyber cafe ma aadhar card update thay che paisa aapva pade pan heran tna thavay

    • @1106rahulthakor
      @1106rahulthakor 6 วันที่ผ่านมา +1

      Cyber cafe ma only adress ne evu badhu j change thaay naam ane dob mate center par j javu pade

  • @MadhavTadvi-o4w
    @MadhavTadvi-o4w 4 วันที่ผ่านมา +1

    રાસની કુપન પણ બંધ કરવી જોઈએ

  • @KasanDamor-lp3uu
    @KasanDamor-lp3uu 6 วันที่ผ่านมา +2

    Abhn.mansne.muskel.pde ch.e

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 6 วันที่ผ่านมา +2

    5 g gotalo moto che bhai,😂😂😂😂

  • @hasmukhvora5288
    @hasmukhvora5288 2 วันที่ผ่านมา

    બધી જ જગ્યાએ મામલતદાર ઓફિસમાં ચંપલો નીજ લાઈન હોય છે અત્યારે નહીં પણ ગમે ત્યારે

  • @મનોજરબારી
    @મનોજરબારી วันที่ผ่านมา

    પંચાયતના ઓપરેટરો કેમ બીજેપી આવું તો રહેવાનું હવે અમને કેમ વોટ જોઈએ છે

  • @jagdishbhaibaria5015
    @jagdishbhaibaria5015 วันที่ผ่านมา

    રોજ નવા ગતકડાં આધાર કાર્ડ સુધારો આધાર કાર્ડ ને રાશાન કાડૅ સાથે જોડો આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે જોડો રોજ રોજ નવા ગતકડાં કરે છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે દરેક જગ્યાએ લીંક કરો પણ જ્યારે આધાર કાર્ડ બનાવો ત્યારે એક સાથે બધા જ ડોક્યુમેન્ટનાં જોઈન્ટ કરી દેતા હોય તો આ બધી મુ કેલીઓ ન પડતી

  • @kirankumarshah1963
    @kirankumarshah1963 3 วันที่ผ่านมา

    System online nahi pun cum rate thi system melavi hoi to System dhimi chaal chaale?? K na chaale?? Ema Loko no traas naukeriyaat upar daaj utaare??? Pun villain 🦹‍♂️hoi chhe duplicate machinery k Low grade k Low power 💪⚡ram hoi under?? To tamne shu khabar pde???

  • @maheshutadiya8278
    @maheshutadiya8278 2 วันที่ผ่านมา

    ત્રણ વર્ષ થયા ત્રણ વખત મેં ઓનલાઇન અરજી કરી છે એક નામ માં અક્ષર ફેર છે પણ ઓનલાઇન સ્વીકાર કરતું નથી

  • @maheshutadiya8278
    @maheshutadiya8278 2 วันที่ผ่านมา

    ત્રણ વર્ષથી હું ત્રણ વખત ઓનલાઇન અરજી કરાવી છે પણ હજી સ્વીકારી નથી એક નામ ખાલી કાનો માત્ર ફેર છે

  • @MukeshRathva-l8n
    @MukeshRathva-l8n 6 วันที่ผ่านมา +1

    Navu adharcard kadhi nathi apta Mari wife nu ,.hu taluka ma ,Jilla,ma badhe Gaya che Amaro panchmahal jillo sir

  • @solankikarshanbhai7256
    @solankikarshanbhai7256 4 วันที่ผ่านมา

    જન્મ તારીખ નો દાખલો આપ્યો છે તે વિધાથીર્ઓ માટે કાફી છે

  • @DharmendraParmar-i3m
    @DharmendraParmar-i3m 17 ชั่วโมงที่ผ่านมา

    🎉ચંપલ.ભાજપ.પે.નીશાન.રાખવુ.જોઈએ.

  • @DharmendraParmar-i3m
    @DharmendraParmar-i3m 17 ชั่วโมงที่ผ่านมา

    🎉ચંપલ.ભાજપ.પે.નીશાન.રાખવુ.જોઈએ.

  • @jethurbhaider6137
    @jethurbhaider6137 6 วันที่ผ่านมา +1

    Sarkar ne apavani danat Hoy to Ava lafara thi Loko ne mukat karvani jarur chhe

  • @jagdishbhaibaria5015
    @jagdishbhaibaria5015 วันที่ผ่านมา

    ભુલો એજ લોકો કરે છે અને લોકો હેરાન થાય છે નરી વાસ્તવિકતા છે ભાઈ

  • @VitthalKatudiya
    @VitthalKatudiya 6 วันที่ผ่านมา +4

    લીંબડી તાલુકા માં પણ આપરનછે

  • @vallabhdesai855
    @vallabhdesai855 3 วันที่ผ่านมา

    B. J. P. Sarkar. Kisano. Mate. Ne. Des. .ni. Janta. Mate. Sarkar. Sata. Ma. Nisfad. Nivdi. Jethi. Sarkare. C. M. P. M. Ne. Sata. Mathi. Raji. Namu. Aapi. Devu. Joye. Khali. Deva. Maf. Ke. .sahay. Ma. .khota. Banga. Fuke. Aaj. Din. Sudhi. Sahay. Ma. Loli. Pop. Aapel. Se. Jay. Kisan. Gujarat.

  • @balapirdadahanuman1417
    @balapirdadahanuman1417 4 วันที่ผ่านมา

    Vtv ne janavanu ke sc ni scolarship ni avakmarayada 2.5 lakh ni chhe jyare st obc Gn ebc na 8 lakh chhe to aa bhedbhav ormau varatan mate kem debet kem nathi rakhata su vtv sc virodhi channal chhe

  • @vasarambhaichauhan2642
    @vasarambhaichauhan2642 4 วันที่ผ่านมา

    જવાબ જૂઠ જૂઠ જૂઠ ચાપલુસી સિવાય કંઈ નથી.

  • @MahendraPatel-b6c
    @MahendraPatel-b6c 4 ชั่วโมงที่ผ่านมา

    On laen khali kahevanu chhe dunniya bharna dhakka khava pde chhe a j bhajp na pamar bole chhe a taddn vahiyat bole chha thakr saheb bdhu samje chhe bhajpe to bhrta charne. Kaydessar bnavi didhu chhe na na manoso ne to kidi makodaj chhe aa lokone kai pn sabhnvu nthi

  • @SudhirbhaiVala-xy1ck
    @SudhirbhaiVala-xy1ck 4 วันที่ผ่านมา

    ૨૪ કલાક સેવા શરૂ આન્મ નિર્ભય બનો

  • @KasanDamor-lp3uu
    @KasanDamor-lp3uu 6 วันที่ผ่านมา +1

    Asrkar.nksmi.che

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 4 ชั่วโมงที่ผ่านมา

    2000,noth n badle india modi bakth dikhe india

  • @NaginParmar-c7k
    @NaginParmar-c7k 3 วันที่ผ่านมา

    સરકારી કચેરિઓમા જ સર્વર ડાઉન આવેછે,કેમ ?

  • @parekhashokkumar8333
    @parekhashokkumar8333 3 วันที่ผ่านมา

    Aa to khud bhagvan ave to pan
    A problem solve thya tem nathi.

  • @punjalaldamor299
    @punjalaldamor299 วันที่ผ่านมา

    Digital na name garib Ane abhan lokonu sosan Thai rahiyu chhe

  • @mustakchauhan2607
    @mustakchauhan2607 4 วันที่ผ่านมา

    2012..2013 ma modi saheb aadhar card no virodh karta hata aaje two darek yojna ma faraniyat karididhu che ne nathi loko trahimam pokarigaya che

  • @hajrasarodi2669
    @hajrasarodi2669 วันที่ผ่านมา

    વાલી ની રેશનકાર્ડ જ નથી તો શું કરવું?

  • @ikrammemon4527
    @ikrammemon4527 3 วันที่ผ่านมา

    Gujarat nu vikas karnar h, sagvi saheb, karse bhai dhiraj rakho baroda thi free thaya pachi

  • @PravinSarvaiya-go1lg
    @PravinSarvaiya-go1lg วันที่ผ่านมา

    Una ma sarkari karmachari no ek vaar ruaab joya jevo Che, ek vaar visit kro

  • @MadhukarValvi-cr4vl
    @MadhukarValvi-cr4vl 3 วันที่ผ่านมา

    Paisa banavo bjp ma jodavo ...fekam fek etale bjpi na netao..

  • @sjt1445
    @sjt1445 9 ชั่วโมงที่ผ่านมา

    રેશન કાર્ડ અને આઘાર કાર્ડ સોલેશ કરો

  • @jashubhaichaudhari1544
    @jashubhaichaudhari1544 วันที่ผ่านมา

    Mera BHARAT MAHAN ......🙏🙏🙏🙏🙏🙏

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 วันที่ผ่านมา

    Aavi sarkar su jantanu saru kare potej mota bhastachari hoi to

  • @nathahajasisodiya1076
    @nathahajasisodiya1076 3 วันที่ผ่านมา

    Mara pappa keta ta k ak chhokro peda karta hoy to be karjo ne be karta hoy to 3 karjo Karan k 1 chhokro sarkari kagdiya ne card vahe j aakhi jindgi rehse😂

  • @pankajadhyaru4354
    @pankajadhyaru4354 6 วันที่ผ่านมา +1

    Mari patni nu bank ma pita nu hTu aadhar link thyu ne Pati ni atak nam aavya6 check Rutan thayo

  • @prakashbaburohit7530
    @prakashbaburohit7530 4 วันที่ผ่านมา

    સરકાર ની કોઈ પણ યોજનાઓ હોય તેને ઓનલાઈન ની વેબસાઈટ પર થી ગમે તેટલા પ્રયત્ન કરો તોપણ થતીજ નથી શુ?આને ડીજીટલ ઈન્ડિયા કહેવાય

    • @jaydevyadav2379
      @jaydevyadav2379 4 วันที่ผ่านมา

      ડબ્બો ઇન્ડિયા. કેવાય. 😂

  • @TadviDharmendra-mf3tz
    @TadviDharmendra-mf3tz 4 วันที่ผ่านมา

    સરકાર ના નેતા સરકારી નોકરો તો સભ્ય નોંધણી મા વ્યસ્ત છે.

  • @pravinchudasama7693
    @pravinchudasama7693 8 ชั่วโมงที่ผ่านมา

    Sarkar ni trevad nathi to aava losa samate kre

  • @ChandubhaiSolanki-y4n
    @ChandubhaiSolanki-y4n 6 วันที่ผ่านมา +1

    ભાજપ ભાઈનો છે જ ને

  • @kishorbhaitrivedi5178
    @kishorbhaitrivedi5178 4 วันที่ผ่านมา

    Sarkar na karmchari ne dhire dhire kamgiri karvi jove

  • @GovindbhaiDarji-ee7bi
    @GovindbhaiDarji-ee7bi 4 วันที่ผ่านมา

    દરેક જગ્યાએ એ જ પ્રોબ્લેમ છે

  • @shantilalparmarbhulveermi9872
    @shantilalparmarbhulveermi9872 2 วันที่ผ่านมา

    Uuuu

  • @ileshjavia5963
    @ileshjavia5963 4 วันที่ผ่านมา

    Tomen system kem rakhata nathi harakhoro

  • @FunnyBirdNest-kn5fv
    @FunnyBirdNest-kn5fv 4 วันที่ผ่านมา

    Bhajp na kayada kanun badhaj khotaj che