દારુબંધી પર વરિષ્ઠ પત્રકાર Jagdish Mehtaનો શું મત? સરકારનો આ પ્રયોગ કેટલો સફળ થશે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 270

  • @vitthalbhairathva4809
    @vitthalbhairathva4809 ปีที่แล้ว +24

    મેહતા સાહેબ, તમને ધન્યવાદ છે. ખૂબજ સાચી વાત કરી.

  • @jayeshjadhavvolgs3806
    @jayeshjadhavvolgs3806 ปีที่แล้ว +1

    બહુ સરસ વાત કરી sir ❤❤❤😊😊 આ વાત પર gov વિચાર કરવું જોઇ

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 3 หลายเดือนก่อน +1

    Khub khubj sarsh vat kri she

  • @rautchhaganbhai7660
    @rautchhaganbhai7660 ปีที่แล้ว +15

    ગુજરાતમાંથી દારુ બંધી ઊઠાવી લેવામાં આવે તો પેટ્રોલ કરતા વધારે ટેક્ષની.આવક રાજયને થાય

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 5 หลายเดือนก่อน

      darudiyao na paisa amare nathi joita.

  • @GIRISHNAYAK-h4e
    @GIRISHNAYAK-h4e ปีที่แล้ว +8

    Jagdishbhai વાત હમેશાં સાચી હોય છે બહુ મજા આવે છે.

  • @indiancricket7312
    @indiancricket7312 ปีที่แล้ว +13

    જગદીશભાઈ મહેતા સાહેબ ના તમામ ચર્ચા દરેક ચેનલ પર જોઈએ છે, એક અનુભવી શિક્ષક ની સમજાવે છે

  • @rammodhvadiya9610
    @rammodhvadiya9610 ปีที่แล้ว +11

    કાલા બજાર બંધ 1500ની બોટલો 300 મા મલે શે ગરીબ માણસ ને શારો મલશે

  • @arjanparmar374
    @arjanparmar374 10 หลายเดือนก่อน +1

    Good speech

  • @vikramsinhchavda7937
    @vikramsinhchavda7937 ปีที่แล้ว +6

    નાલાયકી ની હદ !! સરકાર નું આવીબન્યું પ્રારંભ ભાઈ ભાઈ.

  • @ashokbhaipatel9627
    @ashokbhaipatel9627 ปีที่แล้ว +4

    ખુબ જ સરસ મહેતા સાહેબ.

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 ปีที่แล้ว +10

    જગદીશભાઈ મહેતા સાચી વાત બદલ ધન્યવાદ 💐💐

  • @richard.macwan
    @richard.macwan ปีที่แล้ว +3

    ખૂબ લોજીકલ પોઇન્ટ સાહેબે કહ્યા

  • @gautamshrimali5291
    @gautamshrimali5291 ปีที่แล้ว +5

    ધન્યવાદ સાહેબ ખૂબ જ સારી વાત કરી, આપ જેવા મહાનભાવો ની તાતી જરૂર છે, દેશ ખરેખર ખતરા માં છે.
    આ સરકાર માં કોઈ ડીલર ને કે પેપર લીક માં કોઈ મોટા માથા ને સજા થઈ?? અને થઈ તો કોને અને આજે તેઓ કઈ જેલ માં છે??

  • @UMESHRATHWA
    @UMESHRATHWA ปีที่แล้ว +7

    વાહ મહેતા સાહેબ,, ખુબ સાચી વાત કીધી

  • @udeshamanu230
    @udeshamanu230 ปีที่แล้ว +10

    સુરેન્દ્રનગર જિલ્લામાં સુટ્ટી આપો સરકાર
    સુરેન્દ્રનગર મા કોય વિકાસ થયો નથી

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 5 หลายเดือนก่อน

      surendranagar mo darudiao vadhu hova joiye.

  • @CcTvlive-bc3sm
    @CcTvlive-bc3sm ปีที่แล้ว +8

    મહેતા સાહેબ ની વાત બિલકુલ સાચી છે

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 ปีที่แล้ว +3

    જય માતાજી વાહ ભાઈ વાહ આવી સત્ય વાતો તો એટલા વર્ષોથી ક્યાં ક્યારે સાંભળી સાંભળી અને આ ક્રાંતિકારી હર કોઈ નેતાથી માંડીને પબ્લિક સુધી જો બધાને સમજાય સાક્ષાત દ્વારિકામાં તો ભગવાનનો મોટો આઈ ક્રાંતિ તારીખ વાતો કરતા ચેનલ મૂકે ને એની ઉપર સરકાર પ્રતિબંધ મૂકે દારૂ વાળા ને સહાય કરવાનો પ્રતિબંધ હોવો જોઈએ જય હિન્દ જય ભારત જય જય કમળાઈ

  • @mahendratengalkar7521
    @mahendratengalkar7521 ปีที่แล้ว +3

    આદરણીય મહેતાજી સચોટ વિશ્લેષણ માટે ખુબ ખુબ ધન્યવાદ

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 ปีที่แล้ว +2

    વાહ જગદીશભાઈ..બહુ સરસ વાત કરી. 👍ધન્યવાદ

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 3 หลายเดือนก่อน +1

    Jagdishbhai gujrat ma daru malvojnajoia

  • @rameshgohil3197
    @rameshgohil3197 ปีที่แล้ว +3

    એલા ભાઈ દારૂ ની વાત મા જલારામ બાપુ નુ ઉદારણ શુ કરવા આપો શો

  • @BabuLal-rw7lz
    @BabuLal-rw7lz ปีที่แล้ว +1

    Maheta. Saheb. Tamari. Vat. Gami. Bilkul. Vat. Sachi

  • @dhanabarad1717
    @dhanabarad1717 ปีที่แล้ว +2

    મહેતા સાહેબ ક્યારેક પત્રકાર તો ક્યારેક એક પાર્ટી પ્રવક્તા થઈ જાય છે

  • @nirlokparmar239
    @nirlokparmar239 ปีที่แล้ว

    Waah Sirji..! Khub saras 🌹👍🌹

  • @atulshah6513
    @atulshah6513 ปีที่แล้ว +5

    વાહ જગદીશ ભાઈ ❤

  • @બાબૃભાઇદૅસાઇ
    @બાબૃભાઇદૅસાઇ ปีที่แล้ว +1

    જગદીશ ભાઈની વાત શાચિછે

  • @RaiyaniKesvji
    @RaiyaniKesvji ปีที่แล้ว +1

    સાહેબ તમને સાંભળવાની મજા આવે છે

  • @sureshdhoom7601
    @sureshdhoom7601 ปีที่แล้ว +8

    મહેતા સાહેબ ને સાભળવા મઝા આવે છે.

  • @ParmabhaiParmar-f7y
    @ParmabhaiParmar-f7y ปีที่แล้ว

    જગદીશ મહેતા. સાહેબ. ખુબ સરસવાત. સમજાવી નેતા ઑ ને
    આ. ન સમજાય. આભાર

  • @rohitjagani5074
    @rohitjagani5074 ปีที่แล้ว

    Wah saheb wah....saras vat kari 6e

  • @upadhyaypiyushkumar3446
    @upadhyaypiyushkumar3446 2 หลายเดือนก่อน

    Excellent speech

  • @sukkarrathod3473
    @sukkarrathod3473 ปีที่แล้ว +1

    જગદીશ ભાઈની વાત સો ટકા સાચી છે.

  • @sumermehta2656
    @sumermehta2656 ปีที่แล้ว +9

    शुरुआत भले गिफ्ट सिटी से हुई है ,पर ये शुरुआत आगे भी जारी रहनी चाहिये ,गुजरात जैसे राज्य में इतने ज्यादा पर्यटन स्थल आये हुए है और इतने ही अधिक समुंदर किनारे आये हुए है,गोआ से कई अधिक समुंदर किनारे गुजरात मे स्थित है उनका भी विकास गोआ की तर्ज पर बीच बनाकर किया जा सकता है,गीर क्षेत्र और साउथ अफ्रीका के सफारी पार्क में क्या अंतर है,जहां साउथ अफ़्रीका में गीर से दस हजार गुना विदेशी पर्यटक जाते है, फिर ये ही विदेशी पर्यटक गीर में भी उसी तादाद में आने ही आने है, सरकार की इस उदार नीति से गुजरात का आने वाले सिर्फ 5 वर्ष में ही 50 गुणा पर्यटको की संख्या बढ़नी निश्चित है,और नकली शराब तस्करों का खेल भी खत्म होना है और हस्त निर्मित जहरीली शराब से भी गुजरात को मुक्ति मिलने की दिशा का यह सिर्फ पहला कदम मात्र है

  • @jayeshparmar5396
    @jayeshparmar5396 ปีที่แล้ว +3

    વાહ સાહેબ ૧૦૦%હાસુ

  • @Kodinarkiawazjkmer
    @Kodinarkiawazjkmer ปีที่แล้ว

    ऑन ध स्पॉट जगदीश मेहता

  • @lsbalat856
    @lsbalat856 ปีที่แล้ว

    ખૂબ જ સુંદર પ્રકાશ પાડયો.
    અભિનંદન સહ શુભેચ્છાઓ.

  • @nirajbhuva3131
    @nirajbhuva3131 ปีที่แล้ว

    Thanku Jagdishbhai.. hamari tamam vat sachi chhe..

  • @williammacwan6069
    @williammacwan6069 ปีที่แล้ว +1

    Thank you sir u are absolutely right

  • @kamleshparmar3206
    @kamleshparmar3206 ปีที่แล้ว

    Mahta saheb❤❤❤❤❤❤❤❤❤

  • @patelrajesh2150
    @patelrajesh2150 ปีที่แล้ว +2

    નિર્ણય સારો છે ❤

  • @RaviPatel-tq1zo
    @RaviPatel-tq1zo ปีที่แล้ว +1

    તમારી વાત ખુબ સાચી હોય છે અને તમારું વિશ્લેશન પણ સાંભળવા અને સમજવુ ખુબ ગમે છે

    • @dalpatbhaisolanki7389
      @dalpatbhaisolanki7389 ปีที่แล้ว

      હવેતો156સીટજનતાઆપીછેદારૂસૂહવે ગૂજરાતમાડગપણસૂટ આપસે ગાધીનાગૂજરાતનેભાજપવાળાલાનચનલાગેડેલછે

  • @zapdiyaramesh489
    @zapdiyaramesh489 9 หลายเดือนก่อน

    Sara's vat kri

  • @shaileshchauhan7677
    @shaileshchauhan7677 ปีที่แล้ว

    Jagdish bhai tamne naman sir bahu sachi vaat kari tame

  • @KaraKodiyatar-lw7wk
    @KaraKodiyatar-lw7wk 6 หลายเดือนก่อน

    જગદીશ.ભાઈ.વાહ

  • @Satishsvyas
    @Satishsvyas ปีที่แล้ว

    Lovely fact MAHETA JI

  • @dayabhaichudasama6429
    @dayabhaichudasama6429 ปีที่แล้ว

    સાચુ છે😊

  • @pathanhanif-w5l
    @pathanhanif-w5l ปีที่แล้ว

    Belkul sachu boleya saheb

  • @naitrichokshi86
    @naitrichokshi86 ปีที่แล้ว +1

    Akha gujrat ma chalu karo

  • @SanjayRathod-ml8yg
    @SanjayRathod-ml8yg ปีที่แล้ว

    Great things

  • @harshadbhaimovaliya5380
    @harshadbhaimovaliya5380 ปีที่แล้ว +3

    આટલો ખોટો વડાપ્રધાન એકેય દેશ માં નથી

  • @Kodinarkiawazjkmer
    @Kodinarkiawazjkmer ปีที่แล้ว

    जय सोमनाथ जय माधव राय

  • @janakpatel7043
    @janakpatel7043 ปีที่แล้ว

    કેવડિયા લાઈનમાં જ છે.

  • @rammodhvadiya9610
    @rammodhvadiya9610 ปีที่แล้ว +2

    પરમીટ વારા પણ દારૂ વેશે શે 300ની બોટલો 1500મા

  • @vinodjagda8196
    @vinodjagda8196 ปีที่แล้ว

    નિર્ણય સરોજ છે

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 ปีที่แล้ว +3

    કેરોસીન બંધ કર્યું એની જગ્યાએ એક બોટલ દારૂ ની અને એ પણ સારા માર્ક વાડી આપવી જોઈએ

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 ปีที่แล้ว +3

    દારૂ ની છૂટ સારી છે પણ સરકારને એક રેશન કાર્ડ દીઠ એક બોટલ આપવી જોઈએ

    • @khodabhaisolanki1379
      @khodabhaisolanki1379 ปีที่แล้ว

      દારૂનીસુટ.કોઇઆપીજનસકે
      હા.જો..કોઇપણ..સુટઆપી
      હોયતો..તેમના..
      ખીસામારૂપીયાથી
      ભરાઇગયાહોય
      એવુમનેલાગેછૈ

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 ปีที่แล้ว +3

    ગાંધીજીના નામ ઉપરથી પડ્યું ગાંધીનગર... ત્યાં તો ના જ હોવું જોઈએ.. કરવો જોઈએ તો આખા દેશમાં સમાન કાયદો હોવો જોઈએ. કા તો હા કા તો ના... Fifty 50 નહીં....

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 5 หลายเดือนก่อน

      akha desh mo saman kayado hovo joiye.

  • @pravinchhatraliyaofficial
    @pravinchhatraliyaofficial ปีที่แล้ว +2

    ખૂબ સરસ રીતે સમજાવ્યું છે

  • @hiralalganvit2938
    @hiralalganvit2938 ปีที่แล้ว

    Mehta sir
    U R Right

  • @ajaysinhn.solanki4566
    @ajaysinhn.solanki4566 ปีที่แล้ว

    ખુબ જ સરસ, જે દારૂ પીવે એને કોઈ લાભ નહીં....

  • @hasmukhbhoi8079
    @hasmukhbhoi8079 ปีที่แล้ว

    જોરદાર સાહેબ

  • @rajuolakiya3198
    @rajuolakiya3198 ปีที่แล้ว +1

    Bapu be like :- mere name ki city banakar daru allow kar diya. Accha hua me mar gaya.😂

  • @sureshpateliya1851
    @sureshpateliya1851 ปีที่แล้ว

    Daruni chhuti api Devi joia❤

  • @pathanhanif-w5l
    @pathanhanif-w5l ปีที่แล้ว

    Mehta sab good very good belkul sachu

  • @dipsingrathava364
    @dipsingrathava364 ปีที่แล้ว

    જગદીશભાઈ ni akadam vat sachi se....tamara jeva CM ni jarur se...

  • @bvsolanki3039
    @bvsolanki3039 ปีที่แล้ว +1

    દમણ,દિવ, સેલવાસ,દા.ન.હ.વગેરે ગુજરાત માં રહેલા શહેરના લોકોને પુછો કે તમારે દારુબંધી નથી તો શું અગવડતા રહે છે

  • @Kodinarkiawazjkmer
    @Kodinarkiawazjkmer ปีที่แล้ว

    જલારામ બાપાની લીટી ને ચેકી નાખો

  • @pravindamania8214
    @pravindamania8214 ปีที่แล้ว +1

    દારૂબંધી અવાસ્તવિક સાબિત થઈ છે.

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 ปีที่แล้ว

    🎉🎉🎉

  • @comedyking-kj8iz
    @comedyking-kj8iz ปีที่แล้ว

    Bu shachi vat che bhai

  • @mastertechy2768
    @mastertechy2768 ปีที่แล้ว

    Open your eyes and AAP jindabad

  • @vyasbrijesh8426
    @vyasbrijesh8426 ปีที่แล้ว

    Vah shaheb

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 ปีที่แล้ว

    જગદીશ ભાઈ ની વાત સાચી છે ગુજરાત મા દારૂ ની છૂટ આપી દેવી જોઈએ પણ ભાજપ નહિ છૂટ આપે કેમકે આના હપ્તા સંત્રી મંત્રી પોલીસ અને કમલમ સુધી હપ્તા જાય છે જો છૂટ આપે તો હપ્તા નુ શુ થાય માટે છૂટ નહિ આપે મોટી કમાણી છે

    • @upendrabhatt2317
      @upendrabhatt2317 ปีที่แล้ว

      55 years what congress did with prohibition.Started corruption by congress.

  • @shamjivala6870
    @shamjivala6870 ปีที่แล้ว

    Jagdish Bhai no.1 patrakar

  • @kevinpatel6656
    @kevinpatel6656 ปีที่แล้ว

    જગદીશ ભાઈ 👍 nice

  • @williammacwan6069
    @williammacwan6069 ปีที่แล้ว

    Madam this prayog will hundred percent success

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 ปีที่แล้ว

    ગુજરાત મા કહેવા પુરતી દારૂબંધી હતી બાકીએવુ કાઈ હતુ નહી

  • @sureshdhoom7601
    @sureshdhoom7601 ปีที่แล้ว +6

    સમય બદલાયો છે. આધુનિક સમયમા જીવો સરકાર નુ પગલુ આવકારદાયક છે.❤

  • @rameshsoni8770
    @rameshsoni8770 ปีที่แล้ว

    आप ने भी माना गाँधी गुजरात के है पुरे भारत के नहीं है

  • @prakashPatel-gg8gx
    @prakashPatel-gg8gx ปีที่แล้ว

    Jagdishbhai ne Salam.

  • @SavdaskKhodbhaya
    @SavdaskKhodbhaya ปีที่แล้ว

    ખુબ સરસ ભાઈ

  • @jacobdavis9625
    @jacobdavis9625 2 หลายเดือนก่อน

    સારું ને! ભાવનગરથી દીવ નો રસ્તો સારો નથી.

  • @jitubhaimakwana927
    @jitubhaimakwana927 5 หลายเดือนก่อน

    જગદીશભાઈ 30 વર્ષ પછી આવધુ

  • @mehulpatel3803
    @mehulpatel3803 ปีที่แล้ว

    100% roght j m sir

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 7 หลายเดือนก่อน

    DIU is very peace ful city. And people of Diu is decent people. I don't drink hard drink but due to some business work I have visited Diu many time but I haven't seen single person drunk.

  • @ashokbaraiya6718
    @ashokbaraiya6718 ปีที่แล้ว

    Mehta sir alwayes good information

  • @vijaygadhavi2321
    @vijaygadhavi2321 ปีที่แล้ว

    sachu gyan..sachi vat janvi hoy to sankarsih ni vat sabhdo...100-/- sachu

  • @maheshjadav21
    @maheshjadav21 ปีที่แล้ว

    👍

  • @શંભુભાઈ.વાળાશંભુભાઈ.વાળા

    સોરી પણ આજે જગદીશભાઈ સાહેબ ની વાત સાંભળી પણ ઈ પોસીબલ નથી

  • @sureshdhoom7601
    @sureshdhoom7601 ปีที่แล้ว +1

    મહેતા સાહેબ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Nature-Lover5788
    @Nature-Lover5788 ปีที่แล้ว +4

    Saro plan che

  • @joydamor8712
    @joydamor8712 ปีที่แล้ว

    Gujarat freedom vine❤❤❤

  • @diliptrivedi3619
    @diliptrivedi3619 ปีที่แล้ว

    Next election FOR 2monh no restrictions on liquor, black MONEY. Let's make BIG changes IN Ramrajya.

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 ปีที่แล้ว +1

    સરકાર ને અભિનંદન 🎉સમય બદલાય ગયો છે

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 ปีที่แล้ว +1

    Daru se to vikaas se 🎉 Jay ho Vande 🎉

  • @Sbc.Chavda
    @Sbc.Chavda ปีที่แล้ว +1

    Hapta bandh thay jay kadach etale daru bandhi hatavta nathi

  • @rameshsoni8770
    @rameshsoni8770 ปีที่แล้ว

    60 साल के बाद भी आये तो भी अचानक क्या लॉजिक है

  • @joshuaParmar-o9r
    @joshuaParmar-o9r ปีที่แล้ว +1

    Chhuti aapo chhuti aapo

  • @hareshjivani2156
    @hareshjivani2156 ปีที่แล้ว

    બિલકુલ સમજી વિચારીને વાત કરી છે

  • @Hasu-ful.001
    @Hasu-ful.001 ปีที่แล้ว +1

    આજ તો છે, મંત્રીઓ અને નેતાઓ માટેની યોજના છે.