ઘણું જીવો મારા બાપ, ખજુરભાઈ, ઘણી ખમ્મા તમને બાપ, ધન્ય છે તમારી જનેતાને, આજ એને ય તમને જન્મ દીધાનો પોરસ ચડતો હશે... ભગવાન તમારું આયુષ ખૂબ વધારે, તમને સાજા સોના જેવા રાખે અને તમે કંઈક નિરાધાર ના આધાર બનો એવી અંતરની શુભકામનાઓ...🙏
મિત્રો તમારા બાળકોને આ ખાસ બતાવો મિત્રો હું ગીતકાર તરીકે ખજૂર ભાઇ નું એક ધમાકેદાર ગીત બનાવીશ, જેમાં ગરીબોને દરેક વ્યક્તિ મદદ કરતો થાય એવી પ્રેરણા દર્શાવી શ એક દિવસ પહેલા જ મેં પોપટભાઈ આહિર નું પણ ગીત રીલીઝ કર્યું છે મારી દીકરી એ ગાયું છે પણ સુંદર hetal ahir official chenal par che Jay mataji
જય ઠાકર, નીતિન ભાઈ અને એમની ટીમ ને ખરેખર સરકાર જ્યાં નથી પહોંચી શકતી ત્યાં તમે પહોચી જાઓ છો. સલામ સે દિલ થી.. અને તમને પણ જીવન મા ભગવાન કોઈ દુઃખ ના આવવા દે જય સ્વામિનારાયણ
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
Salute real hero🇮🇳🇮🇳🇮🇳. proud of Khajur bhai bcz he is belong of Gujarat.. proud of Gujarati... Tame pan pakka gujrtati hoy to like this comments ☺️ jay jay garwi Gujrat🇮🇳
ભગવાન તમને વધુ આપે જેથી આવા દુઃખીયા ની મદદ થાય આજ સુધી ભગવાન ના દર્શન થયા નથી 👏 પણ આજે તો ખરે ખર ભગવાન ના દર્શન થય ગયા 🙏 ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏 જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈના માતા-પિતાને લાખ લાખ વંદન છે. જુગ જુગ જીવો ખજૂર ભાઈ.એવા આશીર્વાદ.હનુમાન..દાદા.ના. ખજુર ભાઈને.હનુમાન છે.જયંતી❤❤❤❤
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તરુણ ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન 💐 ભગવાન તમને ખુશ રાખે હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે તમને કે તમે આ વા બિચારા ની મુલાકાત લ્યો છો ને બધા ને મદદ કરવા પહોંચી જાવ છો ગુજરાત નું ઘરેણું છો તમે સેવા ભાવી હિરલા 🙏
ખજૂર ભાઈ તમારા vlog ની સ્ટોરી ને વિડિયોઝ જોઈને આંખો ભીની ભીની થય જાય છે. આવા ગરીબ લોકો ના તમે ભગવાન છો માતાજી તમને હમેશાં તંદુરસ્ત રાખે ને આવા લોકો ની મદદ કરતા રહો ..... જય માતાજી 👍👍👌👌👌👌
Observed and understood the one thing from your video that if you give anyone good surroundings & good respect then that's enough to change their minds & perspective about how the people are around him/her self. I'm your subscriber i don't know the Gujarati language but i can understand & feel the emotions and the reason behind your work ... However, i should definitely say that i learned some Gujarati from your videos ...🙂 Keep going & keep supporting needy people 🙂❤️
Khajur Bhai tamaro aa video joy ne aakho ma aashu aavi gya aa dikravo ni aavi halt joy ne 🥲🥲🥲ketlu muskel che jindgi jivvi pan 😅😅😔😔😔tame aemna ghare phochiya tamaro khub khub aabhar 🙏🙏🙏🙏
ખરેખર ખજુરભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છૂ. હુ તો ભગવાન કરતા પણ મહાન માનુ છુ. ખરેખર હદય કંપી જાય તેવી હાલત મૉ લોકો જીવી રહ્યા છે ભગવાન તેમને શક્તિ આપે 🙏🙏🙏🙏🙏
પૈસા તો અંબણી પરીવાર પાસે પણ છેપણ શું કામના... ધન્ય છે ખજુરભાઈ તમને અને તમારા પરિવારને તમને દરીયા જેવડુ વિશાળ દિલ આપયુ છે.. ખુબ આભાર સાહેબ 🙏
ઘણું જીવો મારા બાપ, ખજુરભાઈ, ઘણી ખમ્મા તમને બાપ, ધન્ય છે તમારી જનેતાને, આજ એને ય તમને જન્મ દીધાનો પોરસ ચડતો હશે...
ભગવાન તમારું આયુષ ખૂબ વધારે, તમને સાજા સોના જેવા રાખે અને તમે કંઈક નિરાધાર ના આધાર બનો એવી અંતરની શુભકામનાઓ...🙏
Dukhiya na beli 🙌🙌
Jay dwarkadhis bhai mataji tamne jaju aape
Actor + Dancer + Singer +
Super Star + Motivater
+ Handsome + A man with golden heart 💛 = Nitin jani sir God bless you long life sir
🙏 જય માતાજી 🙏
th-cam.com/users/shortsbC5zAutsUTE?feature=share
100 ✅️
Salam che khajur bhai Tumne
Yes right
Bhai Tme Je Kam Karo Chho Dil Thi Salam Che Khajur Bhai Tamne ❤🙏
ખજૂર ભાઈને ખૂબ ખૂબ અભિનંદન ગરીબ લોકોની સેવા કરવા બદલ
લાખ લાખ વંદન તમારા માં બાપ ને❤❤
સાચુ છે.
❤️
th-cam.com/users/shortsbC5zAutsUTE?feature=share
આજ સુધી ભગવાન ના દર્શન થયા નથી 👏 પણ આજે તો ખરે ખર ભગવાન ના દર્શન થય ગયા 🙏
ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏
જય શ્રી કૃષ્ણ
th-cam.com/users/shortsbC5zAutsUTE?feature=share
ખજુર ભાઈ ભગવાન છો હો આવા માણસોની સેવા કરો છો બાકી રૂપીયા વાળા શું કામના આવા માણસો ની મદત નો કરે એપૈસા શું કામના
સાસી વાત છે હો આવા લોકોને જયને આંખ ભરાઈ જાય
Mahadev harbhai 🙏
तुम्हारे मोगल मा ना आशीर्वाद से नितिन भाई 6:38
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️
हु सुरज रहासे देव मोगरा बैंड सिंगर हू भी मानू छू
હુ
Jo hve tu khoti comment kris to bhagwan pase mokli dais
❤
Khajur bhai ne hu bhagavan Manu su
ખજુરભાઈ આ દ્રશ્ય જોઈને આંખ ભરાઈ આવી આ દ્રશ્ય માટે કોઈ શબ્દ નથી પણ ખજુરભાઈ એટલું જરૂર કહીશ કે સાહેબ દિલ થી સેલ્યુટ છે ,🙏🙏🙏🙏🙏🙏
ખરેખર આ પરિવાર ની હાલત જોઈ આંખ માં આંસુ આવી ગયા 😢😢😢 ખજૂર ભાઈ બીજું કોઈ નહિ પણ સાક્ષાત ભગવાન નું સ્વરૂપ જ છે જરૂરિયતમંદો માટે! દિલ થી સલામ 🙏🙏🙏
જય માતાજી જય શ્રી કૃષ્ણ
આવી ગરમી ની મોસમ માં
પ્રભુ તમારી અને તમારી ટીમ નું સ્વાથ્ય સારું રાખે એવી પ્રાર્થના
ખજૂર ભાઈના માતા-પિતાને લાખ લાખ વંદન છે.
જુગ જુગ જીવો ખજૂર ભાઈ.એવા આશીર્વાદ.હનુમાન..દાદા.ના. ખજુર ભાઈને.હનુમાન .જયંતી સુભકામના ખજુર ભાઈ❤️❤️❤️❤️
th-cam.com/users/shortsbC5zAutsUTE?feature=share
સાહેબ આ દ્રસ્ય જોઈને આંખ ભરાઈ આવી
આ દ્રસ્ય માટે કોઈ શબ્દ જ નથી પણ એટલું જરુર કહી શકું કે સાહેબ દિલ થી સેલ્યુટ છે.....🙏🙏
Good
❤❤❤ખૂબ ખુશ રાખે તમને khajurbhai અને તમારી ટીમ ને બાપાસીતારામ
🙂🙂koti koti vandan Ae mata ne jemne Nitin bhai jeva vyakti ne janam Apiyo 😊😍
ખજૂર ભાઇ લાખ લાખ વંદન છે. તમારા માં-બાપ ને કેવા પુણ્ય કર્યા હશે, કે આવા દીકરા ભગવાને આપ્યા 🙏ભગવાન ને એવી દુવા કરું કે મારી બાકીની ઉંમર તમને આપી દે.🙏
દુખી આત્માનો ભગવાન ખજુર ભાઈ ને કોટી કોટી વંદન❤🙏🙌
Bhaya hindi me bat Kara karo na
હનુમાન દાદા ની કૃપા તમારા પર હમેશાં રહે એવી દાદા ને પ્રાર્થના ખજૂર ભાઈ..
જિંદગી ની અંદર કોઈનું દુઃખ ના જોયું હોય એવા લોકોને ખજૂર ભાઈ આગળ લાવે છે સેલ્યુટ છે ખજૂર ભાઈ તમને 🙏🙏
દુનિયામાં કેટલું બધું દુ:ખ દર્દ છે
એની સરખામણીમાં આપણું દુ:ખ દર્દ
તો સામાન્ય લાગે.
જીયો નિતિનભાઈ. ❤❤
Bhagvan
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે તમે આ ગરીબ લોકો ને ઘર બનાવી આપીને તેમને નવી દુનિયા વસાવી આપો છો ♥️♥️♥️♥️♥️
Be Kodi na netao potana ghar krva desh lunte..ne khajurbhai jeva nek Manas pote luntai ne bija ne jivan de 🙏🏿🙏🏿
આપ સૌને હનુમાન જયંતિની શુભકામનાઓ🙏🙏💓💓
🚩🚩જય શ્રી રામ 🚩 🚩
Thank to all of you
Mari comment like karva badal ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@sanjayjethwa4822 hanuman janmotsav
❤❤❤
મિત્રો ભગવાન નો પાડ માનો કે તમારા હાથમાં પંદર હજાર નો ફોન છે
મારી આખો રડી પડી છે
ધન્ય છો બાપ ખજૂર ભાઇ ❤
મિત્રો તમારા બાળકોને આ ખાસ બતાવો
મિત્રો હું ગીતકાર તરીકે
ખજૂર ભાઇ નું એક ધમાકેદાર ગીત
બનાવીશ, જેમાં ગરીબોને દરેક વ્યક્તિ મદદ કરતો થાય એવી પ્રેરણા દર્શાવી શ
એક દિવસ પહેલા જ મેં
પોપટભાઈ આહિર નું પણ ગીત રીલીઝ કર્યું છે
મારી દીકરી એ ગાયું છે પણ સુંદર
hetal ahir official chenal par che
Jay mataji
હા હે તલ દીદી 😢ધન્ય છે આ બાપ ને
કેવુ દુઃખ થાય છે
ખુબ ખુબ આભાર ખજુરભાઈ તમને 🙏🙏🙏🙏🙏🙏
ખજુર ભાઈ ખૂબ ખૂબ આભાર .. ભગવાન તમને ખુશ રાખે...
ખજૂર્ ભાઈ જેવું 21મિ સદી મા બીજું કોઈ ના હોય શકે ..ધન્ય છે તમારી જનેતા ને.🚩
જય ઠાકર, નીતિન ભાઈ અને એમની ટીમ ને ખરેખર સરકાર જ્યાં નથી પહોંચી શકતી ત્યાં તમે પહોચી જાઓ છો. સલામ સે દિલ થી.. અને તમને પણ જીવન મા ભગવાન કોઈ દુઃખ ના આવવા દે જય સ્વામિનારાયણ
જય ઠાકર...🙏
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏
😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ જીવનમાં તમારા મનની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તમારા હાથે આવા નિરાધાર લોકોની સેવા થતી રહે તેવી ભગવાન ને પ્રાર્થના
ગુજરાત નો એક માત્ર ભામાશા, ધન્યવાદ નીતીન ભાઈ જાની,( ખજુર ભાઈ)
લાખ લાખ વંદન છે ખજુર તમને અને તમારી નિસ્વાર્થ ભાવની સેવા ને... love you bro 🥰 Mahadev bless you 🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ખજૂર ભાઈ ની જનેતા ને ધન્ય હો જેને ગરીબો ની સેવા કરવા નું સદભાગ્ય મળુ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 અમારા મહુવા ના લોકો આપને ખૂબ સપોર્ટ મા રેશે
@Khajurbhai_shorts_024 👈👈👈🙏
🙏😊
th-cam.com/users/shortsbC5zAutsUTE?feature=share
👌👍👌
નીતિનભાઈ ને લાખ લાખ વંદન છે👏
ખજૂર ભાઈ ધન્યવાદ આવા લોકોની મદદ આવ્યા બદલ આભાર ભગવાન તમને ખૂબ આપે🙏🙏🙏❤❤❤
Salute real hero🇮🇳🇮🇳🇮🇳. proud of Khajur bhai bcz he is belong of Gujarat.. proud of Gujarati...
Tame pan pakka gujrtati hoy to like this comments ☺️ jay jay garwi Gujrat🇮🇳
This man Born to make History 💟💟 Love You Legend 💙
B
ભગવાન તમને વધુ આપે જેથી આવા દુઃખીયા ની મદદ થાય આજ સુધી ભગવાન ના દર્શન થયા નથી 👏 પણ આજે તો ખરે ખર ભગવાન ના દર્શન થય ગયા 🙏
ખુબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના 🙏
જય શ્રી કૃષ્ણ
ખજૂર ભાઈના માતા-પિતાને લાખ લાખ વંદન છે.
જુગ જુગ જીવો ખજૂર ભાઈ.એવા આશીર્વાદ.હનુમાન..દાદા.ના. ખજુર ભાઈને.હનુમાન છે.જયંતી❤❤❤❤
અસલામોલેકૂમ. યાર. 😢😢 ખરેખર બોવજ દૃખ થયૃ ધન્ય છે યાર. એ. બાપને જે. પોતાના દીકરાને આવી હાલતમાં પન સાચવે છે 😮 ખજૃર ભાઈ તમારા સીવાય કય ઊધાર નથી આ દેસનૃ ગૂજરાતનૃ માલીક ભગવાન તમને 100 💯 ગનૃ આપસે યાર 😢😢
Dhany chhe khajur bhai tamari janeta ne...Jay hoo
🙏🙏Mahadev harr..🙏🙏
જીવનમાં ધણા લોકોને જોયા પણ ખજુરભાઇ જેવું આ દુનિયામાં કોઈ નથી ભગવાન તમને ખુબ જ આગળ વધારે તેવી શુભકામનાઓ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
વાહ ભાઈ વાહ તમારી વાતો સાંભળીને તો પણ અમારા જેવા ને આંખો માં પાણી આવી. ગયું.
મારેજરૂજે
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તરુણ ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન 💐 ભગવાન તમને ખુશ રાખે હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે તમને કે તમે આ વા બિચારા ની મુલાકાત લ્યો છો ને બધા ને મદદ કરવા પહોંચી જાવ છો ગુજરાત નું ઘરેણું છો તમે સેવા ભાવી હિરલા 🙏
ભગવાન તમને વધુ આપે જેથી આવા દુઃખીયા ની મદદ થાય
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
ખજૂર ભાઈ પોતેજ ભગવાન બની ને લોકો ની મદદ કરે છે ...... ખજૂર ભાઈ દિલથી સેલ્યુટ છે તમને ...... મહાદેવ હર...... જયશ્રી કૃષ્ણ........
નીતિનભાઈ તમે લોકોના ૨૦૦ થી પણ વધારે ઘર બનાયા અને એ પણ માત્ર ગુજરાતમાં જો આપની જેવા માણસો ભારતના તમામ રાજ્યોમાં હોય તો ભારતમાં કોઈ ઘર વગરનું ન રહે 🙏🙏🙏
ધન્ય છે,નીતિનભાઈ તરુણભાઈ અને સમગ્ર ટીમ ને ❤તમે જે કાર્ય કરો છો..તે સેવા અદ્દભુત છે..👌👌👌
ભગવાન તમને બધી ખુશી આપે નીતિન ભાઈ ❤
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ...તમે સાક્ષાત ઈશ્વર સમાન છો....😢
ખજૂર ભાઈ તમે આટલું સરસ કામ કરો છો પણ સરકારને આ લોકો ધ્યાનમાં આવતા નથી ધન્યવાદ છે ખજૂર ભાઈ
ધન્ય છે જે માતા ને જે આવા સંતાનોને પેદા કરે છે❤🙏☺️🎉💫 ખજૂર ભાઈ....❤ દિલ થી સેલ્યુટ છે તમને❤🎉
દિલ થી ધન્યવાદ ખજૂરભાઈ.... આવા લોકોની હમેશા મદદ કરવા માટે
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
વાહ ખજૂર ભાઈ ભગવાન તમારું ભલું કરે
ખરેખર આંસુ આવી ગયા ભાઈ🥺.ખજૂર ભાઈ તમે ગનું સારું કામ કરી રહ્યા છો.🙏
ખજુર ભાઈ ને સો સો સલામ 🙏
જય હો ખજુર ભાઈ ❤
નિતીનભાઈ તરુણ ભાઈ , આ બન્ને ભગવાન હમેશા સફળતા આપે અને આવા સત કર્મો કરતા રહો.
ધન્ય છે તમને નિતીનભાઇ 🙏🙏😢 અને પ્રભુ અવતાર છો તમે ધન્ય ધન્ય ધન્ય છે તમને,🙏🙏🙏😭😭😭😭
Thank you nitin bhai ❤️❤️❤️❤️ aamri valmiki samaj dhiyana rahki bhai
માં મોગલ તમને સહી સલામત રાખે નીતીન ભાઈ 👏👏🙏🙏🙇🙇
ધન્ય છે ખજૂરભાઇ તમે બંને ભાઈઓને, ધન્ય છે તમારી જનેતાને... ધન્ય છે તમારી સંપૂર્ણ ટીમને.. 💐💐
ખજુર ભાઈ ગરીબ ના બેલી છે ભાઈ આવા ને આવા કામ કરતા રહેજો ભાઈ ખુબ ખુબ અભિનંદન છે ખજુર ભાઈ તમને તમારી ટીમને Jay hind Jay Mataji
વાહ ખજૂર ભાઈ આવા લાચાર અને મોહતાજ માણસો ની મદદ કરવા. માટે ભગવાન તમને ખુબ ખુબ શક્તિ આપે.હરી ૐ્
હર હર મહાદેવ જય માતાજી ખજૂરભાઈ ભઞવાન તેમને ખુબ ખુબ આશીર્વાદ આપે આવા સારા કામ કર્યા છે મહાદેવ તમને ખૂબસુખી રાખે ખુબ ધન આપે એવી પ્રાર્થના કરીસ લાલસિંહ એસ વાધેલા સરઞાસણ ઞાધીનઞર જય ભોલેનાથ જય માતાજી ✋✋🌹🙏
ખુબ ખુબ અભિનંદન નીતીનભાઈ જાની ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું
Jay maa mogal khajur bhai
હજુ આગળ વધો તેવી પ્રભુને પ્રાર્થના
જય માતાજી ખજૂર ભાઈ ખુબ ખુબ ધન્યવાદ
ભગવાન તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે ખજૂરભાઈ....🙏🙏
Khujur Bhai tme aje Dil ni vat kidhi ...tmra prsang krta Ava Loko ne madad krvu. Waa khjur Bhai. Tme bhagvan so mraa baap
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની
ધન્ય સે khajur bhai તમને તો પણ1000000000 ધન્ય સે તમારા માં બાપ ne ❤️2❤️❤️❤️
લાખ લાખ વંદન ખજુર ભાઈ ભગવાન તમને જાજુ આપે મારા ભાઈ 🙏🙏🙏
મા મોગલ જાજુ આપે ખજુરભાઈ🙏❤
ખજૂર ભાઈ તમારા vlog ની સ્ટોરી ને વિડિયોઝ જોઈને આંખો ભીની ભીની થય જાય છે.
આવા ગરીબ લોકો ના તમે ભગવાન છો
માતાજી તમને હમેશાં તંદુરસ્ત રાખે ને આવા લોકો ની મદદ કરતા રહો .....
જય માતાજી 👍👍👌👌👌👌
ધન્ય છે ખજૂરભાઈ તમારી જનેતાને તમને અને તમારા પરિવાર ને દ્વારિકાધીશ હમેંશા ખુશ રાખે 🙏
કોણ કોણ ખજૂર ભાઈ ને મહાન માણસ માનેછે 🙏🙏🙏
જય દ્વારકાધીશ જય મુરલીધર
ભાઈ તમારૂ કામ બહુજ સુંદર છે અને ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધો
હળાહળ કળયુગમાં દુઃખિયાના ભગવાન બસ તમે જ સવો love you khajurbhai ❤️ જય દ્વારકાધીશ 🙏🙏
ખજૂર ભાઈ અતિયાર સુધી તમારા બધા વિડિઓ જોયા છે પણ આ જોતા રોવાય ગીયું આની જલ્દી મદદ કરજો ભાઈ મહાદેવ તમારું ભલું કરશે
ખજુરભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી બને એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર તાલુકા મુસ્તુફા ❤
જય માતાજી
જય માતાજી
જય માતાજી
@@baraiyadevang5926 hi
જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅
લાખ લાખ વંદન છે ખજુર ભાઈ ને ❤️જય શ્રી કૃષ્ણ 🙏☺️
Bhai 👌👌👌👌👌
sarkar ko kuch nahi dikhta 🥺 sab aapni me he aap hi ho khajur bhai jo sab ki madd karte ho love you 🙏❤️🥺😘🥰🤗❤️❤️
❤થી નીતીનભાઇ આંખ મા આંસુ આવી જાય છે પણ શુ કરીએ ભગવાન ને આ બધું ગમતું હશે એવા વિચાર આવે છે
Observed and understood the one thing from your video that if you give anyone good surroundings & good respect then that's enough to change their minds & perspective about how the people are around him/her self.
I'm your subscriber i don't know the Gujarati language but i can understand & feel the emotions and the reason behind your work ... However, i should definitely say that i learned some Gujarati from your videos ...🙂
Keep going & keep supporting needy people 🙂❤️
જય માતાજી ખજુર ભાઈ 🙏🏻🙏🏻🙏🏻
આવું દુઃખ જોયને આંખમાં આછું આવી જાયા સાહેબ😢😢😢
Bhai akhuma ma asu 🙏🙏🙏avi gaya good wark khjurbhai
हवे दुखना दडा पुरा थया केम के खुद महादेव ना रुप छे खजूर भाई❤❤❤❤❤😊😊😊😊😊
ખજુર ભાઈ ભગવાન છે ❤❤❤❤😢😢😢😢😢😢
કોટી કોટી વંદન તમારા માં-બાપને અને માં મોગલ સદાયે તમારી સાથે રહે જયમાતાજી
ભગવાન તમને બધાની મદદ કરવાની શક્તિ આપે 🙏
ખરેખર આ પરિવાર ની હાલત જોઈ આખ માં આંસુ આવિ😢😢 ખંજુરભાઈ બીજું કોઈ નહિ પણ સાક્ષતા ભગવાન નું સ્વરૂપ જ છે જરૂરિમદો માટે દિલ થી સલામ 🙏🙏🙏🙏🙏🙏
Khajur Bhai tamaro aa video joy ne aakho ma aashu aavi gya aa dikravo ni aavi halt joy ne 🥲🥲🥲ketlu muskel che jindgi jivvi pan 😅😅😔😔😔tame aemna ghare phochiya tamaro khub khub aabhar 🙏🙏🙏🙏
ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારા માતા પિતા ને....🙏🙏🙏🙏❤️❤️
તમે તો સાક્ષાત્ ભગવાન છો🙏🙏🙏
દુઃખિયા નો બેલી🙏
ઘણું જીવો
જય માતાજી ❤ ખજૂર ભાઇ ❤
જય અલખધણી જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની
ખરેખર ખજુરભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છૂ. હુ તો ભગવાન કરતા પણ મહાન માનુ છુ. ખરેખર હદય કંપી જાય તેવી હાલત મૉ લોકો જીવી રહ્યા છે ભગવાન તેમને શક્તિ આપે 🙏🙏🙏🙏🙏