અંતે ખજૂરભાઇ યે માફી માફી ll સમય કાઢી ને પૂરો વીડિયો સાંભળો શુ વાત કરી!! Bhavesh Dhameliya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 264

  • @gohilnarvansinh5631
    @gohilnarvansinh5631 7 วันที่ผ่านมา +7

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂરભાઈ ને
    ભાવેશભાઈ હકીકત તમે સાબિત કરીને બતાવ્યું

  • @rakeshvyas6031
    @rakeshvyas6031 13 วันที่ผ่านมา +23

    ખજૂર ભાઈ ધન્યવાદ અને આ વિડીયો તમે બનાવનાર ચશ્મા દાઢીવાળા ભાઈ મને તમારું નામ નથી આવડતું તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ગુજરાત

  • @kishansaxena1575
    @kishansaxena1575 13 วันที่ผ่านมา +15

    વાહ ખજૂરભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન.. ભગવાન આપને દીર્ઘ આયુ આપે... જય અંબે..

  • @vanitadepani4730
    @vanitadepani4730 12 วันที่ผ่านมา +8

    Vah vah ભાઈ ભગવાન શિવ તમને તંદુરસ્ત જીવન આપે આવા સારા કામ કરતા રહો

  • @SURESHBHAIDHUNDHLVA
    @SURESHBHAIDHUNDHLVA 13 วันที่ผ่านมา +14

    ભાવેશભાઈ તમે ખૂબ સરસ વાત કરી અભિનંદન ભાવેશભાઈ તમને અભિનંદન

  • @jivansolanki52
    @jivansolanki52 12 วันที่ผ่านมา +11

    ભાવેશભાઈ... ખજુરભાઇ..
    ખુબ ખુબ અભિનંદન...

  • @silverdalehil
    @silverdalehil 2 วันที่ผ่านมา

    શિહ નીકળે ત્યારે કૃતરા ભશિયા રાખે ખજૂર ભાઈ જે કામ કરો છો એ ચાલુ રાખો

  • @bharatnai5778
    @bharatnai5778 13 วันที่ผ่านมา +9

    વાહ ખજૂર ભાઈ કળિયુગ ના ભગવાન છે સાહેબ

  • @veljibhaimalani2172
    @veljibhaimalani2172 13 วันที่ผ่านมา +11

    ખુબ ખુબ અભીનંદન નંદન ખજુર ભાઈ તમને કોટી કોટી વંદન

  • @ranjanparmar2510
    @ranjanparmar2510 12 วันที่ผ่านมา +4

    બહું જ સરસ કામ કરો છો. ખજૂર ભાઈ ધન્ય છે.તમારી સેવા ને અને તમારા માતા પિતાને કે આવા દિકરા ને જન્મ આપ્યો છે.

  • @JitubhaiBhatt-d3y
    @JitubhaiBhatt-d3y 12 วันที่ผ่านมา +4

    ધન્યવાદ.ભાવેશભાઈ.ધામેલીયા.તથા.નિતીનભાઈ.જાની.મહાદેવહર.

  • @vijaythakoroffical
    @vijaythakoroffical 12 วันที่ผ่านมา +1

    ગરીબ માણસની આતેડી થારી તો ખજૂરભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @JanakParmar-xd5eu
    @JanakParmar-xd5eu 8 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ અભિનંદન

  • @malankiyanaresh8798
    @malankiyanaresh8798 12 วันที่ผ่านมา +7

    ખજુર ભાઈ તો ગરીબો ના ભગવાન છે ખજુર ભાઈ ને કુલ સ્પોટ કરુ છું

  • @madhubenvachhani2294
    @madhubenvachhani2294 12 วันที่ผ่านมา +1

    ખજૂરભાઈ તમને અને તમારા પરિવારને કોટી કોટી વંદન રાધે રાધે

  • @indian-soap
    @indian-soap 7 วันที่ผ่านมา

    વાહ ભાવેશ ભાઈ ❤ ખજૂર ભાઈ આપ મહાન છો 🎉🎉

  • @arjunrathva-v4q
    @arjunrathva-v4q 5 วันที่ผ่านมา

    ભગવાન સમાન છો yar ❤❤ કજૂર ભાઈ કોમેડી ફિલ્મો બનાવી હતી ❤❤આજે દુનિયામાં બુમ છે ગરીબો નોં મસીહા છો ❤❤તમારી જનેતાને લાખ લાખ વંદન છે ❤પ્રભુ

  • @premjibhaijogadiya2993
    @premjibhaijogadiya2993 13 วันที่ผ่านมา +6

    ખજૂર્ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ

  • @Vastavik-x4p
    @Vastavik-x4p 13 วันที่ผ่านมา +12

    ખજૂર ભાઈ ની ઓઈલ મિલ નું તેલ વાપરો જોરદાર.😂😂🤣

  • @dwarkadasmadlani7165
    @dwarkadasmadlani7165 13 วันที่ผ่านมา +8

    Samaj ni અંદર વિકાસ k khajurbhaimi naamna ni અદેખાઈ ઘણાં ને આવતી હોઈ છે આભાર ભાવેશ ભાઈ

    • @HindiSuperSongs2
      @HindiSuperSongs2 12 วันที่ผ่านมา

      હા, ઇર્ષ્યાને કારણે & યુ-ટ્યુબ માં કમાવા, વામણાઓએ સ્વાર્થ માટે વીડીયો બનાવ્યા.🙄🤔🥹😲

  • @dipikabennayak7939
    @dipikabennayak7939 วันที่ผ่านมา

    વાહ ભાઈ વાહ ❤❤❤❤❤

  • @HarshaBenChudasama-q1o
    @HarshaBenChudasama-q1o 10 วันที่ผ่านมา

    ખજુર ભાઈ તમને ધન્ય છે

  • @sartanbarrabarisartanbarra9004
    @sartanbarrabarisartanbarra9004 12 วันที่ผ่านมา +3

    ખજૂર ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન સરતાન બાર વજાપુર તમને ફુલ સપોર્ટ ભાઈ

  • @s.b.karavadras.b.karavadra8045
    @s.b.karavadras.b.karavadra8045 2 วันที่ผ่านมา

    ખજુર ભાઈ સોસો સલામ સે ભાઈ😊😊

  • @khodalsaundmojrikhodalsaun3754
    @khodalsaundmojrikhodalsaun3754 13 วันที่ผ่านมา +8

    ખજુભાઈની જય હો

  • @narandasramavat3159
    @narandasramavat3159 12 วันที่ผ่านมา +5

    ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ પાત્ર છો 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RameshbhaiAal-yi3mc
    @RameshbhaiAal-yi3mc 13 วันที่ผ่านมา +11

    ખજૂરભાઈ સેવા કરવાનું ચાલુ રાખો

  • @SURESHBHAIDHUNDHLVA
    @SURESHBHAIDHUNDHLVA 13 วันที่ผ่านมา +4

    ભાવેશભાઈ તમે ખૂબ સરસ વાત કરી અભિનંદન તમને

  • @SmSllilt
    @SmSllilt 13 วันที่ผ่านมา +10

    ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @RameshSangecha
    @RameshSangecha 12 วันที่ผ่านมา +3

    ખજૂર.ભાઈ.લાખ.લાખ.અભિનંદન..મહાદેવ..નાઆષિવાદ.રહે.❤

  • @rameshbhaigevriya675
    @rameshbhaigevriya675 13 วันที่ผ่านมา +5

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂરભાઈ તમારા ગામને અને આવા દાતા પેલા અમે સાંભળ્યા હતા કુંતી ના દીકરા હતા કર્ણ તેણે તો સોનાના દાન કર્યા હતા અને ખરેખર તો બીજા જન્મમાં કરણ પોતે આવ્યા એવું લાગે છે પણ પણ અને તો બીજા તો વાતો કરા કરે પણ તમે તમારું કામ ચાલુ રાખો એવા અમારા આશીર્વાદ છે

  • @rajupatan5971
    @rajupatan5971 11 วันที่ผ่านมา

    वाह वाह आपकी आत्मा को आपको जन्म देने वाली माँ ओर पीता को खुब खुब अभिनंदन धन्यवाद ❤है एक दिन हरिशचंद्र महाराज के दरबार में एक साधु ने महाराज हरिशचंद्र से प्रश्न किया महाराज आप दान देते समय आँखे नीचे नीचे झुका कर दान क्यु देते हो हरिशचंद्र महाराज ने जवाब दिया था के दान देनेवाले को भीतर मे एसा ना लगें के ओ दानं दे रहें हैं, गरीब दान लेने वाले को ऐसा ना लगे मे कीसी से मांग कर खा रहा हु,❤ए फकॅ होता हैं ❤राजुभाई वी पाटनवाडीया चाणसमा वाले अमराइवाडी नगर जयभोलेनाथ जय माताजी ❤

  • @bhaveshbhai4660
    @bhaveshbhai4660 12 วันที่ผ่านมา +4

    वावा,, खजूरभाइ,, रियल हिरो से

  • @chaudharydanabhai5990
    @chaudharydanabhai5990 10 วันที่ผ่านมา

    ખજૂર ભાઈ તમારા વિચાર .સેવા અને સારા કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભગવાન તમને લાંબું જીવન આપે જેથી રતન ટાટા ની જેમ સેવા કરી શકો હું તમારા કામ થી પ્રભાવિત થયો છું હું પ્રણામ કરું છું

  • @parmarbalvantraylagharbhai4899
    @parmarbalvantraylagharbhai4899 12 วันที่ผ่านมา +6

    ભાવેશભાઇ તમે સો ટકા સાચા છો હું તમારા વિચારો સાથે સહમત છું.

  • @JIVAN.BHAI.CHUDASAMA
    @JIVAN.BHAI.CHUDASAMA 12 วันที่ผ่านมา +4

    Khajur Bhai Jay maa kuladevi chamuda mataji chotilavala ni Jay hoo Jay mahadev har har Mahadev har om namosheevay khajur Bhai bhahuj mahan chhoo jay mahadev har har Mahadev har vadodara

  • @Aianimalworld12
    @Aianimalworld12 10 วันที่ผ่านมา +1

    વાહ ભાવેશભાઈ આપને ખૂબ અભિનંદન આપે સરસ વીડિઓ બતાવ્યો જે બદલ‌ આઆપનો આભાર

  • @RataBhai-x1g
    @RataBhai-x1g 13 วันที่ผ่านมา +4

    ખુબ ખુબ આભાર ખજૂરભાઈ

  • @shamjibhaivaghera
    @shamjibhaivaghera 13 วันที่ผ่านมา +7

    તમે ગમે તે કહો પણ સારો વિચાર આવવો તે જ મહત્ત્વ નું છે...ધન્યવાદ

  • @nakulsinhsisodiya5870
    @nakulsinhsisodiya5870 13 วันที่ผ่านมา +38

    ખજૂરભાઈ તમારા માત પિતા ને લાખો લાખો વંદન

  • @BaluDan-k7n
    @BaluDan-k7n 9 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤ Jay mataji

  • @MukeshPatel-vv9gv
    @MukeshPatel-vv9gv 12 วันที่ผ่านมา +2

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઇ

  • @PushpaVadher-et4wj
    @PushpaVadher-et4wj 10 วันที่ผ่านมา

    વાહ રે વાહ ખજુરભાઈ ખૂબ ખૂબ ધન્ય વાદ તમારી જનેતાને ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છો

  • @RC-hk5yl
    @RC-hk5yl 12 วันที่ผ่านมา

    સારા કામને 100 વિધ્ન.
    સત્ય પરેશાન હોય પણ પરાજીત નહી.
    ધન્ય હો ખજુરભાઈ

  • @kishorsolanki9646
    @kishorsolanki9646 13 วันที่ผ่านมา +4

    ખજૂર ભાઈ નિતિનભાઈ જાની એ કરજુગ મા ભગવાન નો અવતાર હોવા જોઈએ આ કામ ભગવાન સીવાય શક્ય નથી મારા વાલા જય માતાજી બાપા સીતારામ ખજૂર ભાઈ નાં ચરણોમાં કોટી કોટી વંદન જય હિન્દ જય ભારત

  • @devrajbhaijamod5645
    @devrajbhaijamod5645 13 วันที่ผ่านมา +14

    ખજુર ભાઈને વદન અને ભાવેશ ભાઈને વદન

  • @HindiSuperSongs2
    @HindiSuperSongs2 12 วันที่ผ่านมา +4

    સાચી વાત, ખજુરભાઇ વિરુધ્ધ વામણા ઇર્ષાળુઓએ વીડીયો બનાવ્યા.🙄😣 પણ તેઓ છીછરા મન નાં છે.😨

  • @PankajBhamat-ro1ik
    @PankajBhamat-ro1ik 13 วันที่ผ่านมา +9

    ખુબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ ભાવેશ ભાઈ

  • @DhirajBaria-q7c
    @DhirajBaria-q7c 10 วันที่ผ่านมา

    Rotlo otlo aapo atle mans majboot bane shiv shakti vadhare shanti aapse.Ma laxmi na Ashirwad malse.

  • @kanchanbenviradiya0105
    @kanchanbenviradiya0105 7 วันที่ผ่านมา +1

    ધન્ય છે તમારી જનેતાને

  • @BabuBharvad-o6y
    @BabuBharvad-o6y 11 วันที่ผ่านมา

    ખજૂર ભાઈ નું ભગવાન શ્રી કૃષ્ણ સારૂં કરે

  • @mansukhbhaibatiya159
    @mansukhbhaibatiya159 13 วันที่ผ่านมา +11

    ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ ને જય રતનેશ્વર મહાદેવ

  • @samragadhvi8516
    @samragadhvi8516 10 วันที่ผ่านมา

    સાચા અને સારા સમાજોપયોગી કાર્ય કરનાર ઉપર,ખોટી ટીકા ટીપ્પણી કરનાર પાપનાં ભાગીદાર બને છે.

  • @jigneshdudhatentertainment4699
    @jigneshdudhatentertainment4699 13 วันที่ผ่านมา +14

    જે કામ સરકાર ને કરવાના હોય એ આવા લોકો કરે છે હકીકત મા લોકો અંદર થી સુતેલા છે

  • @bhartivankar3268
    @bhartivankar3268 8 วันที่ผ่านมา +1

    Khoob Khoob Abhinandan

  • @સામજીભાઈચૌહાણ
    @સામજીભાઈચૌહાણ 13 วันที่ผ่านมา +6

    ખુબ ખુબ દિલથી ધન્યવાદ🎉

  • @VaiishKarmanbhai
    @VaiishKarmanbhai 6 วันที่ผ่านมา

    ખજૂર ભાઈ ભગવાન સુવો

  • @Makwana_Suresh173
    @Makwana_Suresh173 10 วันที่ผ่านมา

    Jay mataji

  • @AshokPatel-jr4no
    @AshokPatel-jr4no 13 วันที่ผ่านมา +3

    ખુબ સરસ અભિનંદન ખજુર ભાઈ

  • @manshukhbhaibarvadiya9456
    @manshukhbhaibarvadiya9456 9 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ ધન્યવાદ

  • @nitinjani6221
    @nitinjani6221 12 วันที่ผ่านมา +3

    વાહ ભાઈ વાહ good 👍👍👍 work

  • @JIVAN.BHAI.CHUDASAMA
    @JIVAN.BHAI.CHUDASAMA 12 วันที่ผ่านมา +2

    Bhaidev ne Jay mahadev har har Mahadev har Jay maa kuladevi chamuda mataji chotilavala ni Jay hoo vadodara

  • @mansukhbhaibatiya159
    @mansukhbhaibatiya159 13 วันที่ผ่านมา +5

    ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ ને

  • @Hirabhaithakor-xr4lv
    @Hirabhaithakor-xr4lv 11 วันที่ผ่านมา

    સત્ય ની સદાય જીત હોય

  • @vinodparmar5803
    @vinodparmar5803 11 วันที่ผ่านมา

    ખજૂરભાઈ તમને અભિનંદન કોન્ટેક્ટ નંબર પણ મુકજો કોઈ અનાથ પિતા વગર અને ગરીબ ઘેર વિહોણા માટે

  • @savitaben1048
    @savitaben1048 12 วันที่ผ่านมา +1

    બોલે તેને બોલવા દયો
    ભાઈ ઓ આપ રામ સેવા કરો છો
    અને સેવા કયૉ જાવ તમારી
    સાથે ચાલે વૈકુઠનાથ 🙏🙏

  • @JayabhaiRathavi
    @JayabhaiRathavi 12 วันที่ผ่านมา +2

    Khub khub da nayvad

  • @prahaldbhaipatel4721
    @prahaldbhaipatel4721 12 วันที่ผ่านมา +5

    👌👌👌🙏🙏🙏🙏સમાજ સેવક આને કહેવાય...

  • @GohilIndrajitsinh-x7c
    @GohilIndrajitsinh-x7c 10 วันที่ผ่านมา

    ધન્ય તમારી જનેતા ને ખજૂર ભાઈ ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી 🙏🙏

  • @HusenKadivar-v3o
    @HusenKadivar-v3o 12 วันที่ผ่านมา +2

    Khub saras

  • @mafabhaivchauhan9988
    @mafabhaivchauhan9988 12 วันที่ผ่านมา

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂરભાઈ ભાવેશભાઈ

  • @fkhanpathan81
    @fkhanpathan81 12 วันที่ผ่านมา +1

    Khajur bhai ne bhavas bhai temna dil thi salam kemke khjur bhai sara kaam kere che ne bhavas bhai teme je satya batao cho ani mata bev bhaiyo ne salam che jey hind

  • @jagdishbhaibaria5015
    @jagdishbhaibaria5015 12 วันที่ผ่านมา +2

    લાખ લાખ સલામ છે ખજૂર ભાઈ

  • @vijaythakoroffical
    @vijaythakoroffical 12 วันที่ผ่านมา +1

    સરસ ખજુર ભાઈ

  • @TuljabenPambhar-dt2ow
    @TuljabenPambhar-dt2ow 11 วันที่ผ่านมา +1

    ખજૂર ભાઈ ગરીબો ના ભગવાન છે

  • @KadubhaiIndariya
    @KadubhaiIndariya 12 วันที่ผ่านมา +3

    હરહરમાહાદેવ

  • @pinalrao5697
    @pinalrao5697 10 วันที่ผ่านมา

    Nana mathi motu thavay.khajur bhai ❤ Jay shree Ram ❤ Jay shree maa khunkhar meldi maa ki jay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 13 วันที่ผ่านมา +1

    ભાવેશભાઇ ની વાત100%સાચી છે

  • @maheshpatel4908
    @maheshpatel4908 10 วันที่ผ่านมา

    ધન્યવાદ.ખજુરભાઈ.તમને

  • @Merubhai.SaluraSLURA
    @Merubhai.SaluraSLURA 12 วันที่ผ่านมา

    બહુ.સરસ.સેવા.કરેસે.ખજુરભાઇ

  • @MujafarGhadiyali
    @MujafarGhadiyali 7 วันที่ผ่านมา +1

    Bhavesh Bhai siwana photo Bhavesh Bhai siwana for vah meetha voice album

  • @NanjibhaiMahida
    @NanjibhaiMahida 11 วันที่ผ่านมา

    ખજૂર ભાઈ ભાવેશ ભાઈ તમે યુટ્યુબ તમારી આ ચર્ચા બધું સાંભળી મને આંખ આંશુ આવી ગયા તમને આશીર્વાદ આપીયે એટલા ઓછા છે મારા માવતર તમે તંદુરસ્ત રહો અંત કર્ણ થી આશીર્વાદ
    અને તમારા માતા પિતા ને ધન્ય છેઃ

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 11 วันที่ผ่านมา

    મહાદેવ હર જય પરશુરામ ખજૂરભાઈ તમને ધન્યવાદ

  • @meenajoshi1704
    @meenajoshi1704 13 วันที่ผ่านมา +5

    ભાવેશભાઈ ! આપના તમામ વીડિયો જોઈએ છીએ... તમને ખૂબ ખૂબ ધન્યવાદ.. જય માતાજી...

  • @UkabhaiVala-v6b
    @UkabhaiVala-v6b 13 วันที่ผ่านมา +3

    ખૂબ ખૂબ.અભિનંદન.ખજૂર.ભાઈ

  • @bhavikdhandhaliya9077
    @bhavikdhandhaliya9077 13 วันที่ผ่านมา +6

    જય શ્રી મહાદેવ

  • @Rajeshbhai496
    @Rajeshbhai496 11 วันที่ผ่านมา

    બાપાસિતારામ ભાવેશભાઈ

  • @RaghuRaghu-po9qf
    @RaghuRaghu-po9qf 13 วันที่ผ่านมา +2

    ખજુર ભાઈ ભગવાન છે સાહેબ

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 11 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ શરણં મમ

  • @ArvindDarbar-q9p
    @ArvindDarbar-q9p 10 วันที่ผ่านมา

    જય માતાજી ખજૂર ભાઈ ❤❤❤❤

  • @damodrananubhai9657
    @damodrananubhai9657 13 วันที่ผ่านมา +5

    જય માતાજી

  • @kanchanbenviradiya0105
    @kanchanbenviradiya0105 7 วันที่ผ่านมา +1

    અમારા ગામમા એક એવુઘરબનાવવાનુછે

  • @MedapremabhaiNanjbhai-wn1jh
    @MedapremabhaiNanjbhai-wn1jh 12 วันที่ผ่านมา +2

    આપની સેવા રુપી કમૅ અમર રહો,સેવા જોહાર

  • @bhaveshbhai4660
    @bhaveshbhai4660 12 วันที่ผ่านมา +2

    विडियो,,सरस,, से

  • @prbhabengoswami9684
    @prbhabengoswami9684 12 วันที่ผ่านมา

    આ વીડિયોમાં ખજૂર ભાઈએ માફી શેની માંગી છે એવું તો કાંઈ દેખાણું નહીં

  • @babubhaipatel6883
    @babubhaipatel6883 12 วันที่ผ่านมา +1

    Congratulations khajurbhai

  • @sureshPatel-f7z2o
    @sureshPatel-f7z2o 12 วันที่ผ่านมา

    Khjurbhai is goodmen

  • @parbhupatel6978
    @parbhupatel6978 12 วันที่ผ่านมา

    Khajurbhai tamari seva good se.

  • @premilamehta4534
    @premilamehta4534 13 วันที่ผ่านมา +3

    Khajurbhai apne lakh lakh pranam🎉

  • @Bharat3004
    @Bharat3004 12 วันที่ผ่านมา

    You are great Khajurbhai 👍