આ જગ્યામાં એક અલગ જ શાંતિ છે અને વડીલોની વાતો સાંભળીવાની તો મજા જ આવે - કદંબ વૃક્ષ અહીં આવેલું છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • આ જગ્યામાં એક અલગ જ શાંતિ છે અને વડીલોની વાતો સાંભળીવાની તો મજા જ આવે - કદંબ વૃક્ષ અહીં આવેલું છે
    #કદંબવૃક્ષ
    #ઝાલાવાડ
    #પથ્થર
    #વનવગડો
    #zalavad
    #dhrangadhra
    #kadambvruksh
    #mahabharat
    #gujrat
    #gamdu
    નમસ્કાર મિત્રો ,
    આજે આપણે દર્શન કરવા જવું છે ઝાલાવાડમાં આવેલ ઐતિહાસિક જગ્યા એવી કદંબ વૃક્ષના સ્થાનકે
    અહીં જે કદંબ વૃક્ષ આવેલું છે એ 400-500 વર્ષ જૂનું છે
    અનેક વડીલો અહીં વરસોથી સેવા કરે છે અને એમની વાતો સાંભળીએ અટલે મોજ પડી જાય
    - ધન્યવાદ

ความคิดเห็น • 1

  • @kishanChauhan-jn4sk
    @kishanChauhan-jn4sk 4 หลายเดือนก่อน

    ❤ જય માતાજી ❤❤