Azad Gohil Vlogs
Azad Gohil Vlogs
  • 80
  • 823 934
ગૌધન ગીર ગૌશાળા - ધેડ ( માધવપુર )
ગૌધન ગીર ગૌશાળા - ધેડ ( માધવપુર )
มุมมอง: 184

วีดีโอ

કંથકોટ સૂર્ય મંદિર - સૂર્ય ઉપાસક કાઠી શાસકોએ દસમી સદીમાં અહીં ભવ્ય સૂર્ય મંદિર બનાવેલું
มุมมอง 2Kวันที่ผ่านมา
કંથકોટ સૂર્ય મંદિર - સૂર્ય ઉપાસક કાઠી શાસકોએ દસમી સદીમાં અહીં ભવ્ય સૂર્ય મંદિર બનાવેલું કંથકોટ સૂર્યમંદિર કચ્છદર્શન ઈતિહાસ સુરજદેવળ kanthkot suntemple kanthkotsuryamandir kutchdarshan નમસ્કાર મિત્રો , આજે આપણે દર્શન કરવા જવું છે કચ્છની ધરતી પર આવેલાં કંથકોટના ઐતિહાસિક સૂર્ય મંદિરના દસમી સદીમાં અહીં કાઠી શાસકોએ ભવ્ય સૂર્ય મંદિર બનાવેલું જેનાં ભગ્ન અવશેષો આજે પણ જોવા મળે છે - ધન્યવાદ
ભાગ - 02 ગીરના નેહડાઓમા રહેતાં માલધારીઓ અને એમની જીવનશૈલીને નજીકથી નિહાળવાની તક
มุมมอง 1.7K14 วันที่ผ่านมา
ગીરના નેહડાઓમા રહેતાં માલધારીઓ અને એમની જીવનશૈલીને નજીકથી નિહાળવાની તક #ગીર #માલધારી #ગુજરાત #માલઢોર #પશુધન #મહેમાન #gir #maldhari #pashudhan #buffalo #gujrat #gujratdarshan નમસ્કાર મિત્રો આજે આપણે મુલાકાત કરીશું ગીરના નેહડાઓમા રહેતાં માલધારીઓની ખરેખર અહીં રહેતાં માલધારીઓ ના જીવન ખૂબ જ અદ્ભૂત છે અને એમનાં પશુધન તો જાણે હાથી જોઈ લ્યો - ધન્યવાદ
ગીરનાં નેહડાની સવાર અને અદ્ભુત આહલાદક વાતાવરણ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી જીવન જીવે છે અહીંનાં લોકો
มุมมอง 1.5K21 วันที่ผ่านมา
ગીરનાં નેહડાની સવાર અને અદ્ભુત આહલાદક વાતાવરણ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી જીવન જીવે છે અહીંનાં લોકો #ગીર #ગુજરાત #ગામડું #માલધારી #લોકજીવન #પશુપાલન #આઝાદગોહિલ #gujrat #gir #azadgohil #azadgohilvlogs #gujratdarshan નમસ્કાર મિત્રો, આજે આપણે મુલાકાત માટે જવું છે ગીરનાં નેહડામાં ખરેખર અદ્ભુત આનંદ છે અહીં અહીંનું વાતાવરણ અને લોકજીવન વિવિધતામાં એકતાની ઓળખાણ આપે છે ખરેખર અદ્ભુત આનંદ આવશે - ધન્યવાદ
આણંદ ધામ - ભગત ખીજડીયા સંપૂર્ણ દર્શન અને સંપૂર્ણ ઈતિહાસ
มุมมอง 85หลายเดือนก่อน
આણંદ ધામ - ભગત ખીજડીયા સંપૂર્ણ દર્શન અને સંપૂર્ણ ઈતિહાસ #ગુજરાત #ખીજડીયા
બા એ એમનો વર્ષો જુનો ખજાનો બતાવ્યો ખરેખર અદ્ભુત અને જોવાં જેવાં ચલણી નાણાં છે જરૂર જુઓ
มุมมอง 1.8Kหลายเดือนก่อน
બા એ એમનો વર્ષો જુનો ખજાનો બતાવ્યો ખરેખર અદ્ભુત અને જોવાં જેવાં ચલણી નાણાં છે જરૂર જુઓ #ગુજરાતદર્શન #બાનોખજાનો #ચલણ #નાણું #બા #azadgohilvlogs #azadgohil #gujrativlogs #gujraticoins #oldcoins નમસ્કાર મિત્રો આજે આપણે મળીશું સેજુબા ને અને બીજલભાઈને અને આપણાં ગુજરાતનાં વર્ષો જૂના ચલણ આપણે જોઈશું - ધન્યવાદ
શ્રી ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિર - થાનગઢ , અહીં અર્જુને માછલીની આંખ વિંધી હતી
มุมมอง 295หลายเดือนก่อน
શ્રી ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિર - થાનગઢ , અહીં અર્જુને માછલીની આં વિંધી હતી #મહાભારત #થાનગઢ #ત્રિ-નેત્રેશ્વર #થાન #પ્રાચીનમંદિર #ગુજરાતદર્શન #thangadh #trinetreshvarmahadev #thangadhmandir #gujratdarshan #Mahabharat નમસ્કાર મિત્રો , આજે આપણે દર્શન કરવા માટે જવું છે શ્રી ત્રિ-નેત્રેશ્વર મહાદેવ મંદિર - થાનગઢ અહીં અર્જુને માછલીની આં વિંધી હતી અને મહાભારત કાલીન જગ્યા છે અહીં દૂર દૂરથી લોકો આવે છે...
જુનાં સુરજદેવળ મંદિર - ગુજરાતનાં સૌથી પ્રાચીન સૂર્ય મંદિર પૈકીનું એક છે આ સૂર્ય મંદિર
มุมมอง 4.4Kหลายเดือนก่อน
જુનાં સુરજદેવળ મંદિર - ગુજરાતનાં સૌથી પ્રાચીન સૂર્ય મંદિર પૈકીનું એક છે આ સૂર્ય મંદિર #જુનાંસુરજદેવળ #જુનાંસુરજદેવળમંદિર #સૂર્યમંદિર #ગુજરાતદર્શન #પ્રાચીનસૂર્યમંદિર #થાનગઢ #સૂર્યમંદિરથાન #azadgohil #azadpanchhi #azadpanchhivideos #junasurajdevalmandir #surajdevalthangadh #gujratmandir નમસ્કાર મિત્રો, આજે આપણે દર્શન કરવા જવું છે સૌરાષ્ટ્રની ધરતીનાં ગૌરવશાળી ઈતિહાસને ઉજાગર કરતાં સ્થાન એવાં જૂનાં ...
આ ઊંચા પહાડો પર ભીમે ઢીંચણ મારીને તળાવ બનાવેલું ભીમનાથ મહાદેવ - ગામ ફગાસ
มุมมอง 3K2 หลายเดือนก่อน
આ ઊંચા પહાડો પર ભીમે ઢીંચણ મારીને તળાવ બનાવેલું ભીમનાથ મહાદેવ - ગામ ફગાસ #ગુજરાત #ગામડું #પાળિયા #ભીમનાથમહાદેવ #ફગાસમહાદેવ #મહાભારત #ભીમપાટ #ફગાસમહાદેવ #ફગાસ #ફગાસમહાદેવમંદિર નમસ્કાર મિત્રો , આજે આપણે દર્શન કરવા જવું છે મહાભારત કાળની એક અતિ પ્રાચીન જગ્યાના દોસ્તો ઊંચા પહાડો ઉપર આવેલ આ ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા ખૂબજ મહત્વ ધરાવે છે આ જગ્યા પર પાંચ પાંડવો સાથે જોડાયેલ વાતોના પુરાવાઓ મળે છે ગામ - ...
ભૂચર મોરીના યુદ્ધનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ગુજરાતની ધરતીનું સૌથી મોટું ધિંગાણું
มุมมอง 11K2 หลายเดือนก่อน
ભૂચર મોરીના યુદ્ધનો સંપૂર્ણ ઈતિહાસ અને દર્શન - ગુજરાતની ધરતીનું સૌથી મોટું ધિંગાણું ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે #ભૂચરમોરી #ધ્રોલ #ભૂચરમોરીનુંયુદ્ધ #પાણીપત #ગુજરાતનોઈતિહાસ #જામનગરનોઈતિહાસ #નવાવગરનોઈતિહાસ #ગુજરાતદર્શન #ધ્રોલનુંયુદ્ધ #ભૂચરમોરીઈતિહાસ #મિર્ઝાઅઝીઝકોકા #સૌરાષ્ટ્રનીરસધાર #ઝવેરચંદમેઘાણી #BHUCHARMORIYUDDHA #BHUCHARMORI #...
ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે
มุมมอง 12K2 หลายเดือนก่อน
ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે #ભૂચરમોરી #ધ્રોલ #ભૂચરમોરીનુંયુદ્ધ #પાણીપત #ગુજરાતનોઈતિહાસ #જામનગરનોઈતિહાસ #નવાવગરનોઈતિહાસ #ગુજરાતદર્શન #ધ્રોલનુંયુદ્ધ #ભૂચરમોરીઈતિહાસ #મિર્ઝાઅઝીઝકોકા #સૌરાષ્ટ્રનીરસધાર #ઝવેરચંદમેઘાણી #BHUCHARMORIYUDDHA #BHUCHARMORI #BHUCHARMORIBATTLE #BHUCHARMORIEXPLORE #BIGGESTFIGHTOGGUJRAT #PANIPATOFGUJRAT #BHUCHA...
માધાવાવ - આ વાવમાં નવદંપતીએ બલિદાન આપેલું પછી જ આ વાવમાં પાણી આવેલું , માધાવાવ - વઢવાણ
มุมมอง 1.9K2 หลายเดือนก่อน
આ વાવમાં નવદંપતીએ બલિદાન આપેલું પછી જ આ વાવમાં પાણી આવેલું એવી આ વાવ એટલે માધાવાવ - વઢવાણ #ગામડું #ગુજરાત #માધાવાવ #વઢવાણ #વઢવાણઈતિહાસ નમસ્કાર મિત્રો , હું આઝાદ ગોહિલ લોકસાહિત્યકાર મારી આ યુટ્યુબ ચેનલનાં માધ્યમથી આપને આપણાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનાં દર્શન કરાવું છું તો મારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો - ધન્યવાદ
કચ્છનાં બેલા ગામનાં પાદરમાં અડીખમ ઉભેલાં સૌથી વિશાળ અસંખ્ય પાળિયાઓની હારમાળા - કચ્છ દર્શન
มุมมอง 1K2 หลายเดือนก่อน
કચ્છનાં બેલા ગામનાં પાદરમાં અડીખમ ઉભેલાં સૌથી વિશાળ અસંખ્ય પાળિયાઓની હારમાળા - કચ્છ દર્શન #પાળિયા #કચ્છ #બેલાગામ #બાલાનોકિલ્લો #કચ્છદર્શન #કચ્છઈતિહાસ #બેલાગામનાપાળિયા #સૌથીમોટાંપાળિયા #kutchdarshan #kutchhistory #belafort #belavillage #belapaliya #belalifestyle #gujrattouristguide #gujratdarshan નમસ્કાર મિત્રો , હું છું આપનો દોસ્ત આઝાદ તો આજે આપણે દર્શન કરવા જવું છે કચ્છની ધરતી પર આવેલાં ઐતિહાસ...
કાશીબાનું ખોરડું - પહેલાંનાં જમાનામાં શાંતિ હતી એ આજે નથી જોવાં મળતી કાશીબાનું ઘર જોયું આનંદ થયો
มุมมอง 54K2 หลายเดือนก่อน
કાશીબાનું ખોરડું - પહેલાંનાં જમાનામાં શાંતિ હતી એ આજે નથી જોવાં મળતી કાશીબાનું ઘર જોયું આનંદ થયો
શક્તિયો કૂવો ધ્રાંગધ્રા - ઝાલાવાડની ધરતીની આગવી ઓળખ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે આ કૂવો
มุมมอง 2.2K2 หลายเดือนก่อน
શક્તિયો કૂવો ધ્રાંગધ્રા - ઝાલાવાડની ધરતીની આગવી ઓળ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે આ કૂવો શક્તિયો કૂવો ધ્રાંગધ્રા ઈતિહાસ કૂવો વાવ થાકલો ઝાલાવાડનો ઈતિહાસ શક્તિ મંદિર શક્તિ કૂવો zalavadhistory shaktiyokuvo dhrangadhrakuvo shaktikuvo gujratdarshan gujrattourism gujrattouristguide azadgohil azadpanchhi gujratovlogs નમસ્કાર મિત્રો , આજે આપણે દર્શન કરવા માટે જવું છે ઝાલાવાડની ધરતીમાં આવેલા પ્રા...
સાણા ડુંગરની ગોદમાં - પહાડ કોતરીને બનાવવામાં આવેલ વિશ્વનું સૌથી મોટું શિવલિંગ અને ગુફાઓ પણ શિતળ
มุมมอง 1.3K2 หลายเดือนก่อน
સાણા ડુંગરની ગોદમાં - પહાડ કોતરીને બનાવવામાં આવેલ વિશ્વનું સૌથી મોટું શિવલિંગ અને ગુફાઓ પણ શિતળ
સાણા ડુંગરની ગોદમા - હજારો વર્ષ પહેલાં પહાડ કાપીને જાણે મહેલ ખડો કર્યો હોય જુઓ ભીમની ચોરી
มุมมอง 2.8K2 หลายเดือนก่อน
સાણા ડુંગરની ગોદમા - હજારો વર્ષ પહેલાં પહાડ કાપીને જાણે મહેલ ખડો કર્યો હોય જુઓ ભીમની ચોરી
સાણા ડુંગરની ગોદમાં - અહીં આવેલું છે વિશ્વ વિખ્યાત હાથીખાનુ અહીં કદાવર હાથીઓ બાંધવામાં આવતાં હતાં
มุมมอง 7702 หลายเดือนก่อน
સાણા ડુંગરની ગોદમાં - અહીં આવેલું છે વિશ્વ વિખ્યાત હાથીખાનુ અહીં કદાવર હાથીઓ બાંધવામાં આવતાં હતાં
સાણા ડુંગરની ગોદમા - હજારો વર્ષ પહેલાં પણ અહીંના માણસો આજ કરતાં પણ વધારે આધુનિક હતાં
มุมมอง 4072 หลายเดือนก่อน
સાણા ડુંગરની ગોદમા - હજારો વર્ષ પહેલાં પણ અહીંના માણસો આજ કરતાં પણ વધારે આધુનિક હતાં
સાણા ડુંગરની ગોદમા 200 ફૂટથી પણ ઉપર પહાડોમાં છે અનેક પાણીથી ભરપુર કુવાઓ અને આખા પહાડમાં છે અનેક કુવા
มุมมอง 2.2K2 หลายเดือนก่อน
સાણા ડુંગરની ગોદમા 200 ફૂટથી પણ ઉપર પહાડોમાં છે અનેક પાણીથી ભરપુર કુવાઓ અને આખા પહાડમાં છે અનેક કુવા
સાણા ડુંગરની ગોદમા આવેલ મહાભારત કાળની ગુફાઓ અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય એવું રસોડું
มุมมอง 1.1K3 หลายเดือนก่อน
સાણા ડુંગરની ગોદમા આવેલ મહાભારત કાળની ગુફાઓ અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય એવું રસોડું
સાણા ડુંગરની ગોદમાં - અહીં ગુફાઓમાં છે એક આધ્યાત્મિક આનંદ અને અનેક ઐતિહાસિક સ્થળો પણ મોજૂદ છે
มุมมอง 1.4K3 หลายเดือนก่อน
સાણા ડુંગરની ગોદમાં - અહીં ગુફાઓમાં છે એક આધ્યાત્મિક આનંદ અને અનેક ઐતિહાસિક સ્થળો પણ મોજૂદ છે
850 વર્ષ પ્રાચીન કારેશ્વર મહાદેવ મંદિર - મંદિર પરિસરમાં છે વિશાળ રાફડો અને ઐતિહાસિક પાળિયો - જેગડવા
มุมมอง 9563 หลายเดือนก่อน
850 વર્ષ પ્રાચીન કારેશ્વર મહાદેવ મંદિર - મંદિર પરિસરમાં છે વિશાળ રાફડો અને ઐતિહાસિક પાળિયો - જેગડવા
આ જગ્યાએ આજે પણ શૂરવીરની કુરબાનીની કથા લઈને બેઠેલો પાળિયો જોઈ શકાય છે - જેગડવા રામગઢ ગામનાં પાદરમાં
มุมมอง 2K3 หลายเดือนก่อน
આ જગ્યાએ આજે પણ શૂરવીરની કુરબાનીની કથા લઈને બેઠેલો પાળિયો જોઈ શકાય છે - જેગડવા રામગઢ ગામનાં પાદરમાં
ઝાલાવાડના કીડી ગામનાં પાદરમા અડીખમ ઉભેલાં ઐતિહાસિક પાળિયાઓ આજે પણ મળે છે અનેક પરચાઓ
มุมมอง 2.4K3 หลายเดือนก่อน
ઝાલાવાડના કીડી ગામનાં પાદરમા અડીખમ ઉભેલાં ઐતિહાસિક પાળિયાઓ આજે પણ મળે છે અનેક પરચાઓ
ઐતિહાસિક પાળિયાઓ - ઉમરડા ગામનાં પાદરમા અડીખમ આ પાળિયાઓ સાથે અનેક ઈતિહાસ જોડાયેલ છે
มุมมอง 1.6K3 หลายเดือนก่อน
ઐતિહાસિક પાળિયાઓ - ઉમરડા ગામનાં પાદરમા અડીખમ આ પાળિયાઓ સાથે અનેક ઈતિહાસ જોડાયેલ છે
ગીરનાં નેહડાનો નાદ ખરેખર અદ્ભુત આનંદ છે અને મહેમાનો માટેનો આવો ભાવ આપણને બીજે ક્યાંય જોવાં નહીં મળે
มุมมอง 1643 หลายเดือนก่อน
ગીરનાં નેહડાનો નાદ ખરેખર અદ્ભુત આનંદ છે અને મહેમાનો માટેનો આવો ભાવ આપણને બીજે ક્યાંય જોવાં નહીં મળે
ગીરનાં નેહડાનો નાદ ખરેખર અદ્ભુત આનંદ છે અને મહેમાનો માટેનો આવો ભાવ આપણને બીજે ક્યાંય જોવાં નહીં મળે
มุมมอง 1K3 หลายเดือนก่อน
ગીરનાં નેહડાનો નાદ ખરેખર અદ્ભુત આનંદ છે અને મહેમાનો માટેનો આવો ભાવ આપણને બીજે ક્યાંય જોવાં નહીં મળે
ઝાલાવાડના જેસડા ગામનાં ઐતિહાસિક પાળિયાઓ - અતિ પુરાણું અને ઈતિહાસથી ભરપૂર છે આ ગામડું
มุมมอง 7623 หลายเดือนก่อน
ઝાલાવાડના જેસડા ગામનાં ઐતિહાસિક પાળિયાઓ - અતિ પુરાણું અને ઈતિહાસથી ભરપૂર છે આ ગામડું
આ જગ્યામાં એક અલગ જ શાંતિ છે અને વડીલોની વાતો સાંભળીવાની તો મજા જ આવે - કદંબ વૃક્ષ અહીં આવેલું છે
มุมมอง 1.6K3 หลายเดือนก่อน
આ જગ્યામાં એક અલગ જ શાંતિ છે અને વડીલોની વાતો સાંભળીવાની તો મજા જ આવે - કદંબ વૃક્ષ અહીં આવેલું છે

ความคิดเห็น

  • @ramsuva
    @ramsuva 4 วันที่ผ่านมา

    હર હર મહાદેવ મંદિર કયા આવેલું છે

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 4 วันที่ผ่านมา

    Swaminarayan bhagawan na hata

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 5 วันที่ผ่านมา

    Draka ma gopi talav place che gopiyo samai te loko kahe che 😊

  • @user-jp1ip4eq2x
    @user-jp1ip4eq2x 5 วันที่ผ่านมา

    🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho

  • @KALAM-510
    @KALAM-510 6 วันที่ผ่านมา

    कृष्ण की सच्चाई जानना चाहते हे तो साइंस जर्नी you tube पर वीडियो देखे प्रूफ के साथ दिखाते हे देवी देवता साबित करे और जीते 15 लाख रुपए इनाम साइंस जर्नी दे रहे हे साइंस जर्नी से आप बात कर सकते हे मंगल गुरु और रविवार शाम को 7: 30 से रात को एक बजे तक लाइव होते हे

  • @pateldalsingbhaichandrasin3659
    @pateldalsingbhaichandrasin3659 6 วันที่ผ่านมา

    jay,seminar

  • @laxmansinhpargi9329
    @laxmansinhpargi9329 6 วันที่ผ่านมา

    Svaminarayan vala khota prachar karese.ajna santo sex lila kare ane sant no adamber karese.

  • @rajibenodedra1423
    @rajibenodedra1423 9 วันที่ผ่านมา

    khub j saras

  • @jagdishpardhi8681
    @jagdishpardhi8681 9 วันที่ผ่านมา

    ગુજરાત ના ગૌરવવંતા ઇતિહાસ ની જાણકારી આપવા માટે ધન્યવાદ.

  • @harshil2553
    @harshil2553 10 วันที่ผ่านมา

    Nice

  • @kathiashokbhai177
    @kathiashokbhai177 10 วันที่ผ่านมา

    Jay sury dev

  • @rajubhaitank217
    @rajubhaitank217 11 วันที่ผ่านมา

    Jay jay surapura bapa 🌹🙏❤😘

  • @rajubhaitank217
    @rajubhaitank217 11 วันที่ผ่านมา

    Jay jay surapura bapa 🌹🙏❤😘

  • @mahendravaland2180
    @mahendravaland2180 11 วันที่ผ่านมา

    Jay ho viharraba

  • @bapubhaidhadhal2834
    @bapubhaidhadhal2834 11 วันที่ผ่านมา

    બહુજ સરસ

  • @NatubhaiParmar-oq3xn
    @NatubhaiParmar-oq3xn 11 วันที่ผ่านมา

    બહૂ,સરશ,વીડીયો,છે,જય,માતાજુ

  • @baldevbhairabari9975
    @baldevbhairabari9975 12 วันที่ผ่านมา

    ધન્યવાદ ભાઈ આવી ના દર્શન કરાવ્યા ધનવાદ ભાઈ આવી અજય વિના દર્શન કરાવ્યા

  • @raxaparikh7669
    @raxaparikh7669 13 วันที่ผ่านมา

    Gopi vav beautiful che

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 13 วันที่ผ่านมา

    જયરામાપીર જયરજાજીજજયતેજાજી જયચામુડમા જયમેલડીમા જયમશાણિમેલડીમા જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયમાકાહાડીમા જયગિરનાર જયદુવારકાધીશ જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયસોનલમા બનુમા જયપીઠડમા જયરજાજીજજયતેજાજી જયરામાપીર

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 13 วันที่ผ่านมา

    જય માતાજી સીતારામ

  • @ranajaypalsinhranachandraj444
    @ranajaypalsinhranachandraj444 13 วันที่ผ่านมา

    Jay mataji 🙏🙏🙏

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 13 วันที่ผ่านมา

    જયવિહડરાબાજયબારભાઈબદજયમાજુમા

  • @jayeshdodiya2129
    @jayeshdodiya2129 14 วันที่ผ่านมา

    ભલ ઘોડા ભલ વાકળા, હલ હલ બાંધવા હથિયાર, યુદ્ધએ ચડ્યા વિરલા એને મરવું એક જ વાર 🤺

  • @jayeshdodiya2129
    @jayeshdodiya2129 15 วันที่ผ่านมา

    આ સ્થળ ક્યાં આવેલુ,? તાલુકો, જિલ્લો અને ગામ

  • @user-jv6ts3ur9s
    @user-jv6ts3ur9s 15 วันที่ผ่านมา

    ❤ જય વિહવળ બાપુ ❤

  • @akherajayar6338
    @akherajayar6338 15 วันที่ผ่านมา

    Jay mataji

  • @kanzariyavinod1560
    @kanzariyavinod1560 16 วันที่ผ่านมา

    Good 👍👍👍

  • @rameshchawda3749
    @rameshchawda3749 17 วันที่ผ่านมา

    ખુબ સરસ

  • @anilarada6670
    @anilarada6670 19 วันที่ผ่านมา

    Moj avi gay ho joyne

  • @user-il9ck7eu4w
    @user-il9ck7eu4w 22 วันที่ผ่านมา

    પાડા વારા ભાઈ ના નંબર આપો ને ભાઈ

  • @MahesrabariMahesrabari
    @MahesrabariMahesrabari 22 วันที่ผ่านมา

    પાડો વેચવાનો છે.? તો નંબર આપો એ ભાઈ ના

  • @MahesrabariMahesrabari
    @MahesrabariMahesrabari 22 วันที่ผ่านมา

    પાડો વેચવાનો છે.? તો નંબર આપો એ ભાઈ ના

  • @MahesrabariMahesrabari
    @MahesrabariMahesrabari 22 วันที่ผ่านมา

    પાડો વેચવાનો છે.? તો નંબર આપો એ ભાઈ ના

  • @MahesrabariMahesrabari
    @MahesrabariMahesrabari 22 วันที่ผ่านมา

    ભાડો વેચવાનો છે?

  • @PKzala-nh4jp
    @PKzala-nh4jp 23 วันที่ผ่านมา

    Vah Bhai. Vah

  • @JagatsinhMakvana-o7j
    @JagatsinhMakvana-o7j 23 วันที่ผ่านมา

    Jay matrima khuba saras vidio banayo se harhar mahadev❤

  • @bharatgadhvi2540
    @bharatgadhvi2540 23 วันที่ผ่านมา

    Jay vir vihalbapu

  • @GUJARATFARMERFRIEND
    @GUJARATFARMERFRIEND 23 วันที่ผ่านมา

    એ હા માલધારી

  • @BhagirathJoshi-tr8iq
    @BhagirathJoshi-tr8iq 24 วันที่ผ่านมา

    Bhai shree va v kone banavi koi rajae koi sethe eno itihas janva malyo hot to sona ma sugandh balat. Koi vandho nahe baki jankari gani mali .jay shree krisna

  • @savitarohit1177
    @savitarohit1177 24 วันที่ผ่านมา

    આ વાત ક્યાં ગામમાં છે ભાઈ? અહી સ્વામી નારાયણની સભા કયારે થઇ હતી?

  • @rameshbhaipanseriya7211
    @rameshbhaipanseriya7211 25 วันที่ผ่านมา

    ગોપી તળાવ તો કુષ્ણ નાં વખતની વાત છે ભાઈ તો ત્યાં ક્યાથી સ્વામીઓ આવાં હોય ત્યારે તે હતાજ નહીં ધતીંગ જ કરવાં છે

  • @palakvashva1984
    @palakvashva1984 25 วันที่ผ่านมา

    Very nice

  • @TinabhaiBharwad-ni9wy
    @TinabhaiBharwad-ni9wy 29 วันที่ผ่านมา

    Jay.jadesavar.jalisna

  • @TinabhaiBharwad-ni9wy
    @TinabhaiBharwad-ni9wy หลายเดือนก่อน

    Danyvad.bhai.jaymatrima.jay.govadiya

  • @HareshGaliya-be2tn
    @HareshGaliya-be2tn หลายเดือนก่อน

    હા.મારો.માલધારી.સમાજ

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 หลายเดือนก่อน

    जय श्री क्रीष्ण🙏

  • @hareshbhaichauhan5077
    @hareshbhaichauhan5077 หลายเดือนก่อน

    આવા મહાન સંતો નેલાખલાખ વંદન જય ગુરુ દેવ

  • @user-pe1ss5mp7d
    @user-pe1ss5mp7d หลายเดือนก่อน

    હળવદ તાલુકાના કોઈબા ગામ મોરબી જિલ્લામાં. મારું ગામ ધાંગધ્રા થી 25 કિલો મીટર છે. વિહા ભગત ભરવાડ. ગોલતર સાખ ના .

  • @akgondliya5151
    @akgondliya5151 หลายเดือนก่อน

    બહિઁગોળ રીતે શૂટીંગ શામાટે ?સીધુ જ વાસ્તવિક રાખો ને.

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 หลายเดือนก่อน

    Halvad lakhelu dekhay chhe 😊