અહીં ગોપીઓ ધરતીમાં સમાઇ ગઈ હતી આ એવી અદ્ભૂત વાવ છે કે જાણે આખો મહેલ ધરતીમાં સમાઇ ગયો હોય

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 154

  • @hansabenleuva1084
    @hansabenleuva1084 10 หลายเดือนก่อน +15

    વાહ ભાઈ ધન્ય વાદ ખૂબ જ સરસ માહિતી આપી 🙏

  • @nitingamara4340
    @nitingamara4340 4 หลายเดือนก่อน +4

    વાહ ભાઈ તમારુ શુટિંગ જોરદાર છે અને સમજાવા રીત પણ સારી છે જય માતાજી

  • @padhariyaashaben5997
    @padhariyaashaben5997 10 หลายเดือนก่อน +10

    Sachi vat shree swaminarayan bhagvan nu prsadinu aa gam se ane maru mosar se👌👌👌

  • @BhamarThakor-jv5vi
    @BhamarThakor-jv5vi หลายเดือนก่อน

    ધન્યવાદ ભાઈ તમારો આટલો ઈતિહાસ સંભળાયો 🙏🙏🌺🌺🌺🌺🌺

  • @BhamarThakor-jv5vi
    @BhamarThakor-jv5vi หลายเดือนก่อน

    જય શ્રી માત્રી માં 🙏🙏🌺🌺🌺🌺🌺

  • @Userap-r6t
    @Userap-r6t 10 หลายเดือนก่อน +6

    Vah bhai Khub Saras Vidio banavyo 6e Sathe khub saras mahiti aapi 6e aa vav vishe pehlivar tamari pasethi mahiti Mali adbhut vav 6e dhanyvad 🙏🙏

  • @Mamtarajuandfamily
    @Mamtarajuandfamily 10 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ ખૂબ સુંદર વીડિયો ભાઈ🎉🎉

    • @AzadGohilVlogs
      @AzadGohilVlogs  10 หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર રાજુભાઈ

  • @ratnaramthakur3865
    @ratnaramthakur3865 7 หลายเดือนก่อน +3

    जय श्री राधे कृष्णा जी भाई सगिंत बहुत अच्छा लगता है भाई आपका स्वागत है धन्यवाद आपका

  • @pachabhaijamod2304
    @pachabhaijamod2304 10 หลายเดือนก่อน +6

    ખુબ સરસ માહિતી આભાર વ્યક્ત કરું છું

  • @Mogalnurajvadu02
    @Mogalnurajvadu02 10 หลายเดือนก่อน +1

    ધન્ય છે ભાઈ બંધાવા વાળા ની જાણકારી એમને જણે તને ધન્યવાદ જય માં જય માતાજી

  • @ex.army5553
    @ex.army5553 10 หลายเดือนก่อน +6

    Khub sundor bhai

  • @baldevbhairabari9975
    @baldevbhairabari9975 6 หลายเดือนก่อน +1

    ધન્યવાદ ભાઈ આવી ના દર્શન કરાવ્યા ધનવાદ ભાઈ આવી અજય વિના દર્શન કરાવ્યા

  • @ganshmabhaiparmara5264
    @ganshmabhaiparmara5264 7 หลายเดือนก่อน +2

    2022 મા આ વાવ ની મુલાકાત કરેલ છે ભાઈ ખૂબ સુંદર છે

  • @krgohel6000
    @krgohel6000 9 หลายเดือนก่อน +4

    વાહ ભાઈ વાહ તમે સારી રીતે બતાવ્યું છે ભાઈ સાહેબ તમોને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છા પાઠવી છીએ જેને સમજાય તો ધરોહર છે જેય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સંભુ સદા શિવ શક્તિ

    • @AzadGohilVlogs
      @AzadGohilVlogs  9 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ આભાર વહાલાં

  • @RatansinghGadhvi
    @RatansinghGadhvi 2 หลายเดือนก่อน

    Vah Bhai vah su adhbhut azaro batayo chhe

  • @भक्तिभाव-न7व
    @भक्तिभाव-न7व 9 หลายเดือนก่อน +9

    જ્યાં જ્યાં કૃષ્ણ ગયા ત્યાં બધે સ્વામિનારાયણ ભગવાન પહોંચી ગયા

    • @EdCEvarTes543
      @EdCEvarTes543 5 หลายเดือนก่อน +1

      😂,,,, ठीक उसी तरह जैसे महाराष्ट्र वाले साईं बाबा उर्फ 🤑चांद मियां को भी हर प्रकार से दुकान और होटल में घुसेड़ दिया जैसे बांग्लादेशी घुसपैठिये हर,,,,

    • @EdCEvarTes543
      @EdCEvarTes543 5 หลายเดือนก่อน +2

      😂😂😂
      महाराष्ट्र शिर्डी वाले साईं बाबा उर्फ चांद मियां को भी उसी तरह होटल और दुकानों में घुसेड़ दिया है ठीक उसी तरह स्वामी नारायण उर्फ घनश्याम पांडे को भगवान बना दिया,,,,,😂😂😂

    • @chhaganbhaibagda4141
      @chhaganbhaibagda4141 4 หลายเดือนก่อน

      ​🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 સે

  • @hashmukhbhailoriya1671
    @hashmukhbhailoriya1671 4 หลายเดือนก่อน

    ખુબ સરસ ઐતીહાસીક વીરાસત બતાવી ભાઈ ખુબ ધનયવાદ

  • @JagatsinhMakvana-o7j
    @JagatsinhMakvana-o7j 6 หลายเดือนก่อน +6

    Jay matrima khuba saras vidio banayo se harhar mahadev❤

  • @bharatmehta8544
    @bharatmehta8544 8 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન ❤❤❤🎉🎉🎉🎉

  • @AnkaviyaArvindbhaiArvindbhai
    @AnkaviyaArvindbhaiArvindbhai 10 หลายเดือนก่อน +1

    અરે વાહ ખુબ સરસ મજાનો રાજબા વાવ માટે નો વિડીયો બનાવ્યો છે (એ ,એલ, રામપરા)

  • @TinabhaiBharwad-ni9wy
    @TinabhaiBharwad-ni9wy 7 หลายเดือนก่อน +2

    Danyvad.bhai.jaymatrima.jay.govadiya

  • @DhirajbhaiKalariya-xd2mx
    @DhirajbhaiKalariya-xd2mx หลายเดือนก่อน

    જયશ્રી સ્વામિનારાયણ

  • @ansuyagamit387
    @ansuyagamit387 10 หลายเดือนก่อน +3

    Beautiful vlog

    • @AzadGohilVlogs
      @AzadGohilVlogs  10 หลายเดือนก่อน

      Thank you so much 🙏

  • @KanuRaval-z5b
    @KanuRaval-z5b 2 หลายเดือนก่อน

    બહુ સરસ ભાઈ બહુ સરસ ગાંધીનગર ધોળાકુવા કનુ પી રાવળ

  • @rahulrabari9125
    @rahulrabari9125 4 หลายเดือนก่อน

    જય માત્રી મા જય મારી માવડી જય મારા કરની દેવી જય માત્રી મા

  • @vasavarupeshbhai6916
    @vasavarupeshbhai6916 8 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 ભગવાન

  • @seemabhatt1076
    @seemabhatt1076 3 หลายเดือนก่อน

    Pavitra jambudvip ma rahelo bharat desh yugo yugo thi samrudh , sukhi ane vaibhavshali, purn unnat desh che. Aavi jetli pan dharohar che te apna itihash ne joi shaki tena mate bhagvane surakshit rakhi che . Hal ni desh ni parsthiti joi ne dukh thay che. Adbhut dharohar che

  • @meenakshisoni29
    @meenakshisoni29 9 หลายเดือนก่อน +1

    ખુબ સરસ માહિતી આપી ભાઈ તમે..અદભુત બાંધ કામ. .ખુબ સરસ..અદભુત અદભુત..મને ઐતિહાસિક સ્થળ ખુબ ગમે..

    • @AzadGohilVlogs
      @AzadGohilVlogs  9 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ આભાર

    • @EdCEvarTes543
      @EdCEvarTes543 5 หลายเดือนก่อน +2

      स्वामी विवेकानंद का नाम तो बचपन से ही सुना है।
      अब यह स्वामी नारायण,,,,,? कैसे पैदा करके,,,,😂

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j 3 หลายเดือนก่อน +1

    Jay dwarakadhish ni jay ho

  • @Shankarthakor-3694
    @Shankarthakor-3694 8 หลายเดือนก่อน +1

    સંગીત જોરદાર મૂક્યું છે ભાઈ❤

  • @vivanthakor1562
    @vivanthakor1562 2 หลายเดือนก่อน

    Saras se mahiti

  • @AbhayKandoriya-n1r
    @AbhayKandoriya-n1r 7 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @RajuRathod-pr6dw
    @RajuRathod-pr6dw 8 หลายเดือนก่อน +2

    જય વેરાઈ માં 🙏🏽 જયઆદિવાસી રાઠોડ વેરાઈફળિયું ❤️ નવસારી

  • @dhruviinsurance
    @dhruviinsurance 10 หลายเดือนก่อน +5

    KHUB SARAS

  • @jagdishdholu1099
    @jagdishdholu1099 10 หลายเดือนก่อน +4

    Saras mahiti api

  • @Shankarthakor-3694
    @Shankarthakor-3694 8 หลายเดือนก่อน +1

    સરસ માહિતી આપી ભાઈ❤

  • @NatubhaiParmar-oq3xn
    @NatubhaiParmar-oq3xn 6 หลายเดือนก่อน

    બહૂ,સરશ,વીડીયો,છે,જય,માતાજુ

  • @creativityandart3563
    @creativityandart3563 10 หลายเดือนก่อน +5

    Very nice

  • @PKzala-nh4jp
    @PKzala-nh4jp 6 หลายเดือนก่อน +2

    Vah Bhai. Vah

  • @RavindraChavda-b5z
    @RavindraChavda-b5z หลายเดือนก่อน

    ❤radhya❤radhya

  • @VIKRAMTHAKOR0.7
    @VIKRAMTHAKOR0.7 10 หลายเดือนก่อน +4

    સરસ ભાઈ❤

  • @AMINVADSARIA-q3z
    @AMINVADSARIA-q3z หลายเดือนก่อน

    BHAI BHAI TAMNE DHANYAVAD PAN TAME AVI KOY JAGYA UPER JAV TO LIGHT LAYJAVI BHAI

  • @VishwashThakar
    @VishwashThakar 10 หลายเดือนก่อน +2

    Jay shree Ram hanumandada Krupa karjo kayam MAHENDRA nandlal thaker gordada una dist girsomnath na Jay ho shiv shankar ki kripa karjo kayam Jay shree Krishna Jai radhe Krishna Krupa

  • @rajpuriyavasubhai6145
    @rajpuriyavasubhai6145 10 หลายเดือนก่อน +4

    આપણા પૂર્વજો ને શત શત વંદન કે જેમણે અદભુત વારસો મૂકી ગયા છે અને તેને જાળવવો આપણી ફરજ છે
    જય શ્રી રામ 🚩🚩🚩🚩🚩

  • @shamjibhaimori8950
    @shamjibhaimori8950 10 หลายเดือนก่อน +1

    જય માત્રી મા

  • @kamleshmohaniya9814
    @kamleshmohaniya9814 10 หลายเดือนก่อน +1

    Mahabharat Bhagvat Geeta Ke Anusar Bhil Veero Ne Gopiyo Ko Lota Thah 🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹

  • @Hasmukhbhairaval-h6m
    @Hasmukhbhairaval-h6m 4 หลายเดือนก่อน

    Khub khub dhayavad

  • @hiraodedara813
    @hiraodedara813 10 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ

  • @nikulzapadiya8965
    @nikulzapadiya8965 5 หลายเดือนก่อน

    જેયમામાતંરીમાજેયહો

  • @JenilVaghela111
    @JenilVaghela111 10 หลายเดือนก่อน +1

    Khub saras mahiti aapi

  • @PravinMakvana-ip2ig
    @PravinMakvana-ip2ig 10 หลายเดือนก่อน +1

    Dhanya chhe Gujarat ni dharohar ne Gujarat govt must help for vav maintain..

    • @EdCEvarTes543
      @EdCEvarTes543 5 หลายเดือนก่อน +1

      आपके गुजरात में महाराष्ट्र वाले साईं बाबा उर्फ चांद मियां🤑 को भी हर प्रकार से दुकान और होटल🏨 में घुसेड़ दिया है ठीक उसी तरह जैसे बांग्लादेशी घुसपैठिये हर,,,,
      मुंबई अहमदाबाद सड़क पर दोनों बाजुओं को मुस्लिम समुदाय ने आलिशान होटल और रेस्तरां और गेस्ट हाउस खोला है हर आधे किलोमीटर अंतर पर मस्जिदों के मिनारें लाउडस्पीकर पर लटका दिया गया है।🏰🏰🏰
      चौराहे चौराहे पर पीर बाबा दरगाह मजार फैला दी है।
      यह भविष्य में धोकादायक है।।

  • @virendradesai9886
    @virendradesai9886 10 หลายเดือนก่อน +1

    Very very nice

  • @gelabhaikoli6181
    @gelabhaikoli6181 10 หลายเดือนก่อน +3

    વાહ ખૂબ સરસ ભાઈ ❤❤

  • @raxaparikh7669
    @raxaparikh7669 6 หลายเดือนก่อน

    Gopi vav beautiful che

  • @heritagemusafir
    @heritagemusafir 10 หลายเดือนก่อน +5

    Anhi thi 800-900 MTR pan ek nankadi vav che, aeno pan video banavjo.

  • @rameshsondigala4325
    @rameshsondigala4325 10 หลายเดือนก่อน +2

    સરસ

  • @rameshchawda3749
    @rameshchawda3749 6 หลายเดือนก่อน

    ખુબ સરસ

  • @vikaspatodia5201
    @vikaspatodia5201 10 หลายเดือนก่อน +2

    જય સ્વામિનારાયણ અર્જુન ને કે લૂંટ્યા હતાં એ વાત સ્વામિનારાયણ ભગવાનની હરિભક્તો અને સંતો ને અહીંયા કરી હતી અને શ્રીકૃષ્ણભગવાન ના વિરહમાં ગોપીઓ અહીંયા ધરતીમાં સમાઈ ગયો હતી સમાધિ લીન બની ગઈ, થઈ એવાત પણ સાચી છે મારે આ જગ્યાની મુલાકાત જરૂરથી લેવી છે અમે પણ સ્વામિનારાયણના ભક્ત છીએ

    • @EdCEvarTes543
      @EdCEvarTes543 5 หลายเดือนก่อน +1

      We know Swami Vivekananda's
      But what about next Swami Narayan 😂

    • @jagdevbhairathod1581
      @jagdevbhairathod1581 2 วันที่ผ่านมา

      આ વાવ વઢવાણ તાલુકાના રામપરા ગામે આવેલી છે અને પઢેરીયા સાખના રબારી ના કુળદેવી શ્રી માત્રી માં અને ચામુંડા માતાજી બિરાજમાન છે ઈ.સ. પૂર્વે વર્ષો જૂની છે જે માતાજીએ ભૂત પાસે ગળાવેલી છે આ સાચો ઈતિહાસ છે

  • @jerambhaisutariya8512
    @jerambhaisutariya8512 2 หลายเดือนก่อน

    Hu

  • @kamleshmohaniya9814
    @kamleshmohaniya9814 10 หลายเดือนก่อน +1

    Etihash Mahabharat Padte Rahna Phir Lighna. Bhilan Luti Gopika Vahi Arjun vahi Baan🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹

  • @Userap-r6t
    @Userap-r6t 10 หลายเดือนก่อน +5

    Jay Swminarayan 🙏🙏

  • @BHAVAJI_JADAV
    @BHAVAJI_JADAV 25 วันที่ผ่านมา

    પાંડવો ની બનાવેલી વાવ છે

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 10 หลายเดือนก่อน +4

    શું આ જગ્યા archeological survey of India ની અંડર માં આવે છે?

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 6 หลายเดือนก่อน

    Draka ma gopi talav place che gopiyo samai te loko kahe che 😊

  • @akgondliya5151
    @akgondliya5151 7 หลายเดือนก่อน +3

    બહિઁગોળ રીતે શૂટીંગ શામાટે ?સીધુ જ વાસ્તવિક રાખો ને.

  • @govindpatel5898
    @govindpatel5898 10 หลายเดือนก่อน +2

    Aabhi Jr kahi rahay ke svaminarayn ahi sabhokarta to aavavne ketla varas thaya Swami narayn na Janam pelani aavavse

  • @Parmardinesh01
    @Parmardinesh01 10 หลายเดือนก่อน +3

    🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @BhilLalji-j2u
    @BhilLalji-j2u 9 หลายเดือนก่อน +1

    Good

  • @RatansinghGadhvi
    @RatansinghGadhvi 2 หลายเดือนก่อน

    Jivan ma jova jevi vigat batavi

  • @BhagirathJoshi-tr8iq
    @BhagirathJoshi-tr8iq 6 หลายเดือนก่อน +2

    Bhai shree va v kone banavi koi rajae koi sethe eno itihas janva malyo hot to sona ma sugandh balat. Koi vandho nahe baki jankari gani mali .jay shree krisna

  • @mahendragohil3081
    @mahendragohil3081 10 หลายเดือนก่อน +5

    આ ગામ ક્યા તાલુકા જીલ્લા મા આવેલુ છે

  • @chandulalthakkar1443
    @chandulalthakkar1443 10 หลายเดือนก่อน +1

    Bhagvaanni murti ahkad daro toy je jevu hoy dekhase jiv isvar maya barman pan darsn thse bhagvanna.darsn thse

  • @sanjeetachandariya8597
    @sanjeetachandariya8597 10 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤

  • @SjDabhi-gw3zj
    @SjDabhi-gw3zj 10 หลายเดือนก่อน +1

    ભૂકંપ ની અસર થઇ નથી તે કુદરત ની શક્તિ છે.

  • @RambhaiParmar-i6d
    @RambhaiParmar-i6d 8 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤

  • @rajeshbhaiparmar8796
    @rajeshbhaiparmar8796 9 หลายเดือนก่อน +1

    મારા ઘર પાસે એક વાવ છે પણ જાળવણી નો અભાવ છે (ધ્રોલ, જામનગર)

    • @AzadGohilVlogs
      @AzadGohilVlogs  9 หลายเดือนก่อน

      તમારો મોબાઇલ નંબર આપો હું વિડિયો બનાવવા માટે આવીશ

  • @pateldalsingbhaichandrasin3659
    @pateldalsingbhaichandrasin3659 6 หลายเดือนก่อน

    jay,seminar

  • @kamleshmohaniya9814
    @kamleshmohaniya9814 10 หลายเดือนก่อน +1

    yeh Kasi Kaba Mahabharat Me Nahi Hai

  • @bs.6779
    @bs.6779 10 หลายเดือนก่อน +1

    રામપુરા ક્યાં આવ્યું? સુ. પાસે કે દૂર છે

  • @savitarohit1177
    @savitarohit1177 6 หลายเดือนก่อน +1

    આ વાત ક્યાં ગામમાં છે ભાઈ?
    અહી સ્વામી નારાયણની સભા કયારે થઇ હતી?

  • @solankimaheshbhai3954
    @solankimaheshbhai3954 10 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @Gujarativiralnews1
    @Gujarativiralnews1 10 หลายเดือนก่อน +3

    આ જગ્યા ક્યાં આવી?

    • @rathodjagdevbhaivinodbhai1616
      @rathodjagdevbhaivinodbhai1616 10 หลายเดือนก่อน +1

      વઢવાણ તા નુ રામપરા ગામની સીમમાં આવેલી છે અને અમે રાજબાઈ ની વાવ કહીએ છીએ

  • @भक्तिभाव-न7व
    @भक्तिभाव-न7व 9 หลายเดือนก่อน +2

    ક્યા આવેલી છે આ વાવ

  • @keshuparmar4321
    @keshuparmar4321 10 หลายเดือนก่อน +4

    Kaberle Arjun luntyo te Dwarka ma nahi?

  • @rameshsalakhana2933
    @rameshsalakhana2933 8 หลายเดือนก่อน +1

    ❤🙏👏👏👏👏👏👌

  • @EdCEvarTes543
    @EdCEvarTes543 5 หลายเดือนก่อน

    Vijay raw Parmar 😂
    नाम पहली बार सुना है।।

  • @sunnypatel2076
    @sunnypatel2076 5 หลายเดือนก่อน +1

    Kai baju nu che aa

  • @AjayRathod-fm2lj
    @AjayRathod-fm2lj 9 หลายเดือนก่อน +1

    Tiyare Swaminarayan Naran no hanm noto to khotu aene aa kam aena khtama no nakho baki jova jarur aaviya hoy

  • @sureshdetroja9136
    @sureshdetroja9136 5 หลายเดือนก่อน

    gohil bhai...puru adresh aapo.....

  • @Dipukiyada-ln5bh
    @Dipukiyada-ln5bh 10 หลายเดือนก่อน +3

    Vadhvan rampura

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 6 หลายเดือนก่อน

    Swaminarayan bhagawan na hata

  • @chandulalthakkar1443
    @chandulalthakkar1443 10 หลายเดือนก่อน +2

    Samadima jav tame sabha thtiti kaya kaya thati sabha dekhase

  • @nilamprajapati4220
    @nilamprajapati4220 7 หลายเดือนก่อน +1

    Pahela na jamana ma koi hase ....😮😮😮

  • @GanpatbhaiPatel-vk4om
    @GanpatbhaiPatel-vk4om 5 หลายเดือนก่อน

    સુરેન્દ્રનગર જિલ્લો વઢવાડ તાલુકો

  • @BharatiTiwari-cr2dt
    @BharatiTiwari-cr2dt 8 หลายเดือนก่อน +1

    Vav ke ander ka bhag,yani ki pas jake bhi Pani nahin dikhaya, arey pura niche utar ke vav dikhake,us Pani me haath bhi lagana chahiye tha,kya kahe enhe

  • @jivrajchavda720
    @jivrajchavda720 10 หลายเดือนก่อน +5

    આ બધું ખોટું બોલવાનું બંધ કરો મારા વાલા

    • @AzadGohilVlogs
      @AzadGohilVlogs  10 หลายเดือนก่อน

      ભાઈ ત્યાં છત્રી છે મોટી એ જોઈ લેવી
      અને એમાં બધું લખ્યું છે તકતીમાં
      અમે જે જોયું જાણ્યું એ અમે બોલ્યાં છીએ

    • @krishnamalaviya2413
      @krishnamalaviya2413 10 หลายเดือนก่อน

      ​@@AzadGohilVlogsee aa manbuddhi loko na samje

  • @babubhaibabuy903
    @babubhaibabuy903 8 หลายเดือนก่อน +1

    કાય આવેલુસે

  • @sandhyaparmar3441
    @sandhyaparmar3441 7 หลายเดือนก่อน +2

    Parmar vansh na bandhkam buddh dharam mate hatu angrejo na kal ma kanvart thau hatu 🤗

  • @sureshbhaithewoqzxgsolanki4074
    @sureshbhaithewoqzxgsolanki4074 10 หลายเดือนก่อน +1

    KaijagyaAveluse
    Kayajilllama

  • @nalinmakwana7548
    @nalinmakwana7548 10 หลายเดือนก่อน +3

    Give complete address