પાક સહાય નથી જોતી , મહીને બે હજાર નથી જોતા પણ ખાલી ટેકાના ભાવ આપો અને પોલીહાઉસ મા સબસીડી આપો ! ખેતી ક્ષેત્રે જરાય ધ્યાન નથી આપ્યુ આ સરકારે એ તો સ્વીકારવા જેવુ છે !
નય કરે ! મોદીની ભાજપ માત્ર જાતીવાદ અને કોમવાદ થી જ જીતે છે ! બાકી એકતા લાવીને જીતવાની ભાજપમા ત્રેવડ નથી ! વિકાસ કોઇને જોતો નથી , રોજગારી કોઇને જોતી નથી બસ ભાજપ ની ડાંડલી પાછળ ભરાવીને ફરવુ છે માયકાંગલાવને !
સાહેબ આ પાટીલ વાળી વાત મેં ત્રણ વર્ષ પહેલાં કરેલી કે પાટીલ ગુજરાત રાજ્ય માટે ખતરારૂપ છે માટે એને એટલો પાવર કોનો છે. બીજા રાજ્યના બીજા રાજ્યોમાં જઈને દાદાગીરી ન કરવી જોઈએ
અરે ભાઈ ખેડૂતો ભાવ પૂરતા આપો તો પણ બસ છે બાકી આખા દેશ નુ પેટ ખેડૂત ભરે છે સરકાર ભાવ પૂરતા નથી આપતા અને પછી આમા આવી ને કીયો છો ખેડૂત વરસાદ વધારે આવે તો સર્વ કરો ઓછો વરસાદ પડે તો ખેડૂત રાડો પાડે અરે ભાઈ ખેડૂત ને ભાવ પૂરતા આપો બિઝનેસ મેન ના કેટલા દેવા માફ કરિયા ખેડૂતો ની લોનું માફ કરી.
Social work person, falpradata Aishwarya / Bhagya / Rajya / Rastra / Veer Laxmi devi and Parmatma { Brahma, Vishnu and Mahesh } devtas blessings too much Awards and Rewards multiple times.
જગદીશભાઈ, આપની કાતિલ અને સ્પષ્ટ ભાષા માં નેતાઓને જનતાની લાગણી જાણ્યા વગર થોપી બેસાડવાની નીતિ વિશે બેબાક મંતવ્ય ની સરાહના કરીએ છીએ, આપની પત્રકારિતા ને સલામ..
સાચી વાત છે અને લોકો ને જાગૃત થવાની જરૂર છે
જય.ભિમ.સત્ય.સવિધાનિ.આપ.જેવા.સત્ય..પ્રતર.કારી..
જગદીશભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે ખરેખર સાવ સાચી વાત કરી
પાક સહાય નથી જોતી , મહીને બે હજાર નથી જોતા પણ ખાલી ટેકાના ભાવ આપો અને પોલીહાઉસ મા સબસીડી આપો ! ખેતી ક્ષેત્રે જરાય ધ્યાન નથી આપ્યુ આ સરકારે એ તો સ્વીકારવા જેવુ છે !
ઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔૌઔઔઔઔૌઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઅઅઅઅઅઅઅઅ 8:48
@@suhagiyalaljibhai7281 ખબખબખબખબખબખબખબખબખબ
@@suhagiyalaljibhai7281❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤⁴z ni ni
ઔ
Bu by by@@suhagiyalaljibhai7281
બહુજ જરૂરી છે જય શ્રી કૃષ્ણ
જગદીશભાઈ બવ સમજવા ની વાત કરી. માણસો ને કઈ મફત ના આપવું પણ કામ કરતા કરવા જોઈએ.
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન
જગદીશ સાહેબ ગુજરાત માં ભાજપ ની ૧૦ સીટ થી જો વધારે આવે તો હુ તમારો ગુલામ બની જઈશ
તમે ગુલામ છો હાલ પણ.
Surat ni 1 seat ne badale minimum 7 seats nu nukshan. 😂
Very good 👍
10+ તો આવશે 😂😂
Hardik ni je ke Bhai anamat na Mali ke@@ashokvora7439
જય જવાન જય કિસાન શાસ્ત્રીજી
ગામડાં માં પેજ પ્રમુખ બધાં ભૂતિયા પેજ પ્રમુખ છે. સત્ય ને સાંભળતા નથી એટલે આવો સમય આવ્યો છે.
અમે કીધું હતૂ રુપાલા ની ટીકીટ રદ ના કરી હવે તો કોંગ્રેસ સરકાર જય ઠાકોર સમાજ 🙏🏼🙏🏼
મહેતા સાહેબ તમારી સ્પીચ સરસ છે અને બીજુ તમારી ભાષામાં જૂન વાણી શબ્દો આવે છે ને કહેવતો સારી રીતે બોલો છો સાભળવી ખૂબજ ગમે છે ને સમજાવી શકો છો
જગદીશભાઈ ની વિશ્ર્લેષણ બહુ સાચું છે ....
દેશ મા ખાલી હિન્દુ -મુસ્લિમ ની ચર્ચા થાય છે એનો બોયકોટ કરો અને મુદ્દા ઉપર ચર્ચા કરો તો લોકસાહી મજબૂત થાય
નય કરે ! મોદીની ભાજપ માત્ર જાતીવાદ અને કોમવાદ થી જ જીતે છે ! બાકી એકતા લાવીને જીતવાની ભાજપમા ત્રેવડ નથી ! વિકાસ કોઇને જોતો નથી , રોજગારી કોઇને જોતી નથી બસ ભાજપ ની ડાંડલી પાછળ ભરાવીને ફરવુ છે માયકાંગલાવને !
મોટાભાઈ...
પ્રામાણિક રીતે સચોટ વાત કરવા માટે અભિનંદન....
સાહેબ આ પાટીલ વાળી વાત મેં ત્રણ વર્ષ પહેલાં કરેલી કે પાટીલ ગુજરાત રાજ્ય માટે ખતરારૂપ છે માટે એને એટલો પાવર કોનો છે.
બીજા રાજ્યના બીજા રાજ્યોમાં જઈને દાદાગીરી ન કરવી જોઈએ
Sachi vaat
Vat Sachi che
Satya hakikat Kahi chhe 🌹🙏
ખુબ સરસ વાત કરી સાહેબ
Great sir good news
જગદીશ ભાઈ તમને બહુ ખબર પડે છે તો તમી રાજકારણ મા વયા જાવ ને પછી બોલવા આવજો
સાવ સાચી વાત છે જગદીશ મેહતા ભાઈ ની ❤
સાવ સાચી વાત છે ભાજપ સરકાર સીટી નીચે ગરીબ કલ્યાણ નીનય
Waha waha 👍🏻👍🏻👍🏻🌹 Jagdish Bhai 🌹🌹🔱 Har Har mahadev 🔱🚩🚩🌹🙏
Good Analysis 👍👍
જ્યારે રૂપાણી સરકાર નું સુરસુરિયું થયું ત્યારે જ આ બધા ચેતી ગયા હોત તો હાલ ની પરિસ્થિતિ ન પેદા થાત,હવે જાગ્યા છે,સમય સમયનું કામ કરશે જોયા રાખો
Namashakar जगदीश् bhai 🙏🙏🙏
નાના સમાજો સાથે અન્યાય થઈ રહ્યો છે સમાજની ટકાવારી ગણીને સમાજની સીટો ફાળવવી જોઈએ
Vah.......... Metha saheb
Bilkul vat sachi che jagdishbhai ni
Jagdish bhai you are right
જગદીશભાઈ ની વાત સાચી છે
MERA BHARAT DESH MAHAN
Khub saras jagdishbhai muddani vaat kari thanks
ભાઈ લોકશાહી દેખાતી નથી લોકશાહી માં તો પબ્લીકને રજુઆત કરવાનો હક્ક હોવો જોઇએ.
વાહ મારાજ આજે સાચું કેમ બોલ્યા.પાટીલ ન મળ્યો હરા મી
Vijay Bhai says very true 👍
કેમ વિજયભાઈ જગદીશભાઈ બાકી જમાવટ કરે છે ને 😊🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
सी आर पाटिल की वजेसे रूपला जी का टिकिट नही कटा और भाजपा को नुकसान होने जा रहा है
Sabas you are Great
Good jagdis bhai
Very very nice true sir 👍
India jeetega 🇮🇳 AAP Congress જીતશે
Good Mehta bhai
Yes sir thanks 🙏 you are Right 👍 thenks
BJP ની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ.
ખુબ સરસ સાહેબ
જગ્ગા ભઇ ના સુર બદલાઈ રહ્યા છે.
આપ પારદર્શકતા રાખવો છો, ધન્યવાદ
सिर्फ ___चाटू कार ही बीजेपी में शामिल किया जाएगा #बुद्धि पूर्वक*___मोदी भगवान के #अंध भक्त को ही ___भक्ति का मोका मिलता हैं बुद्धि पूर्वक
જય.ભિમ.સત્ય.હકીકત.વાતથિ
હવે પ્રદેશ પ્રમુખ દેવુસિંહ.ચૈહાણ.બનછે
દરેક વ્યકિત માટે અલગ અલગ નેતાઓ કામના હોયછે એટલેજતો બધા અલગ અલગ નેતાઓને મત આપેછે એક જ નેતા દરેક ને સરખો ન્યાય ન આપતાહોય
Good 👍 👍 👍 ❤❤
સ્કિલ ડેવલોપમેન્ટ અને ઉદ્યોગો ને પગભર કરવા જોઈએ અને એક્સપોર્ટ વધારવું જોઈએ.
પાટીલ તો ઈવીએમ નો માસ્ટર ડિગ્રી મેળવી છે ઈવીએમ થી વોટ ચોરવાની ફાવટ સારી છે એટલે ચમત્કાર કરી શકે છે પાટીલ
SATYA MEV JAYATE
આ સાહેબ ની વાત એક હજાર ટકા સાચી વાત છે
Wah jotva
જય મુરલીધર ભાઈ
એક સીટ જાય તો પણ નાક કપાઈ જશે😅
વર ની માં વર ને વખાણે ભાજપ ની સીટ આવે છે
અરે ભાઈ ખેડૂતો ભાવ પૂરતા આપો તો પણ બસ છે બાકી આખા દેશ નુ પેટ ખેડૂત ભરે છે સરકાર ભાવ પૂરતા નથી આપતા અને પછી આમા આવી ને કીયો છો ખેડૂત વરસાદ વધારે આવે તો સર્વ કરો ઓછો વરસાદ પડે તો ખેડૂત રાડો પાડે અરે ભાઈ ખેડૂત ને ભાવ પૂરતા આપો બિઝનેસ મેન ના કેટલા દેવા માફ કરિયા ખેડૂતો ની લોનું માફ કરી.
સાચી વાત છે..
મફત આપવાનું બંધ ત્યારેજ થાય જ્યારે ઉદ્યોગ ગૃહો માલદાર લોકો વચ્ચે ની આર્થિક સામાજિક ખાઈ ઓછી થાય
સમાજ પ્રમાણે સીટો આપો દરેકે દરેક સમાજને ન્યાય મળી રહેવો જોઈએ કોઈ સમાજને અન્યાય થવો જોઈએ નહીં
Aa j tamdurast bhai atyar sudhi BJP ma micro level booth management ni bhari bhari ne prasansha karta hata, have 30% palti mari chhe
પરમાત્મા ના સ્વરૂપ ના હારે,કાળિયો ઠાકર હરાવી શકે?પરમાત્મા પાસે કોનું વધુ હાલે e જોવાનું રહ્યું
Good debate
4 જૂન પછી મળો બધી એક્સપર્ટ ઓપિનિયન આપો
ક્ષત્રિયો નો મુદ્દો રૂપાલા હશે જીતશે તો પછી હારશે એતો ચાર તારીખ સુધી ક્ષત્રિયો રાહ જોશે
ઈ વી એમ શાહી છે
ગમે તેને લાવો ભાજપ તેને ખરીદી લેવાના છે
Satyam Shivam Sundram
દરેકે દરેક સમાજની ટકાવારી કાઢવી જોઈએ ટકાવારી કાઢી સમાજોની સીટો આપવી જોઈએ
એક સીટ જશે ને તો ય નાક ના કટકે કટકા થઈ ગયા કહેવાય.....પણ જો નાક હોય તો.........બાકી બેશરમ ને શું?
હવે. EVM પર અને EC પર આધારિત
100% sachi vat
V true
Supar
આજે પત્રકારત્વ જાગી ગ્યું લાગે છે 😂😂😂😂
🎉 Laxmi Aarti :- "Surya - Chandra Sadhyawat Asth Siddhi Data "," {Karm} bhav thi Prakashe "," Bhitar char jagat bachave {Karm} Pran Data "," {Ram} Pratap Maya ki subh drasti Chahta ".
ભાઈ જામનગર ની સીટ જોખમ નથી પુનમ બેન જીત છે 💯
વાહ ભુદેવ
C. R.. પાટીલ.. એ. અમિત. ભાઈ. કહેવાથી. આપી. હોય. પાવર. ની. તાકાત. નથી.
Wha Bhai wha 😅
જય કીસાન
ભાજપ ગય
👌🏻👌🏻
J.koy.vykti.pasx.palato.kare.temane.koy.pakx.tikit.aapavi.nahi.atale.sara.manso.no.varo.ave
5 lakh vot thi jitni vat kare he voting to50℅ thyu che to100℅ EVM ma garbad karse
Social work person, falpradata Aishwarya / Bhagya / Rajya / Rastra / Veer Laxmi devi and Parmatma { Brahma, Vishnu and Mahesh } devtas blessings too much Awards and Rewards multiple times.
C R Patil & Bhupendra Patel will have tough time after 4 June.
Last ma voice nathi
Sanjay joshi lavo bjp bachavo
BJP aakhi Ventilator par che Desh ma 4/June Pachi modi pan Ventilator par hase Harse etle
કમલમ એક દિવસ ફિલ્મો માં આવતી પુરાની હવેલી જેવી બનશે? એમાં કબુતરો વાસ કરશે?😂
😂😂😂😂😂😂
Bhai pura Desh Ma KAMALAM banela chhe 🌹🙏
Ela veltinator na hoi, ventilator hoi
Jagdishbhai
GHETA JEVI PRAJA NE SHIYAR JEVA NETA MALE😂😂😂😂😂😂
Kai chenal na cho .
ગુજરાત મા કોંગ્રેસ ૮સિટ લેશે
એભાઈલોભીયાનાહોયતોધુતારાભુખેમરેઆભાજપેલોલીપોપપકડાવીદીધીછેએટલેલાલસેમરેછે