સાધુ સંતો ને લીધે અમુક લોકો ઇમાનદાર છે અત્યારે આપણી પાસે આધ્યાત્મિક ગ્યાન આપણી પાસે આવ્યું છે આ લોકો જ આપણી પાસે લાવ્યા છે આધુ અધુરૂ ગ્યાન થી પોતે દુઃખી થાય પણ બીજાને દુઃખી કરે
Pujya bharti bapu 4-4 gadi, banglo hovathi parmeshvar raji thay. 4 mathi 3 na paise garib na pet ma અન્ન pahoche. To parmeshvar raji n thay. 4 hoy 1 su fer pade.
વાહ વિજયભાઈ ઘણા સમય થી જેનું જીવન દર્શન માણવાનું મન હતું એ તમે પૂર્ણ કર્યું.. પુજય ઇન્દ્રભારતી બાપુ તો મહાન છે એમનો તાર તો ડાયરેકટ પરબ્રહ્મ સાથે જોડાયેલ છે આ એ મહાન પુરુષ છે કે જેમને એક દાતા એ દાન મા આપેલી કરોડો રૂપિયા ની જમીન એ દાતા ના જીવન મા ઓટ આવતા એટલીજ ઉદારતા થી પરત આપી દીધેલ.. નમો નારાયણ બાપુ.. રાજભા ગઢવી જામનગર.
@@VijayJotvaJournalist ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે . સદગુરૂ આનંદ સ્વામી 2800 પાદરનું શાસન અને અયોધ્યાના અખાડાની મહંતાઈ પાંચસો સાધુ શિષ્ય મૂકી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતાં . સ્વામી શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય હતાં તો પણ ભજન સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું કરતાં . તમે ભગવાનનો વિરોધ કરો છો તો તેમનાં વિશે અને તેમના સંતો ભક્તોના જીવન તો જોઇલો . સનાતન ધર્મ સાક્ષાત મૂર્તિમંત બાળ પ્રભુના પીતા હતા . તો કેવી રીતે અમે તેમનો વિરોધ કરી શકી ? અમે ચલમ ગાંજા પીનારને અસૂર માનીએ છીએ .
જય નારાયણ બાપુ. એક વિનંતિ કરું. અત્યાર ના સંજોગો મા સમાજ મા હિન્દૂ ધર્મ ની રક્ષા માટે "આક્રમક" પગલાં લેવા ખુબજ જરૂરી છે. ગુરુદેવ શ્રી આદિ શંકરાચાર્ય જી એ ધર્મ ની રક્ષા માટે કાર્ય કર્યું એવુંજ મોટા પાયે ફરીવાર કરી ધર્મ ની જાગૃતિ અને રક્ષા જરૂરી છે
બાપુ ને ક્યો કે તમે એટલા હાઇફાઇ બંગલા મા રહો સો પણ તમે ક્યારેક અમુક ગામ મા આટો મારવા ગયા સો ગરીબ લોકો એક રોટલી માટે કીટલી મેનત કરે સે અને તો પણ તેના નળીયા નથી બદલતા મને બોવ દુઃખ થાય સે જે તમે લોકો ડાયરામાં pisa ઉડાડો સો તમે લોકો પાસે થી દાન લય ને બંગલા બનાવો સો હું તમારો વિરોધ નથી કરતો પણ તમે ગરીબ લોકો ને મદદ કરો એટલી મારી પ્રાર્થના કરું સુ
Bhai most of dayra ma paisa udta hoy ne to e gaumata na fara ma jata hoy ane eni thi moti koi sevaj nathi gaimata mate je karo e gan kare so em na kyo k santo paisa udari dey che n koi ni madad nathi karta bhai. Tame virodh ma nathi ok che but pela eto tapas karo k paisa ude che dayra ma e kema vaparvama aave che..
@@sagarkotiya7438 ભાઈ તમારી વાત સાસી સે પણ ગરીબ લોકો ઘણા સે તમને ખબર હસે કેટલી મહેનત કરે સે અને તેના સંતાન ભણી પણ નથી શકતા તેને pisa ની બોવ જરૂર હોય સે થોડું પુણ્ય ગરીબ ને મદદ કરવાનું પણ કરાય ગાય તો બસ ગવશાળા માં હોય તેજ ધરાય સે બાકી રસ્તામાં કેટલી ગાયો રખડે સે 😭😭
કોઠારીયા મા વજા ભગત ની જગ્યા છે ત્યા એક વાર જાજો ખુદ ભગવાન પણ તેની નાત ને જમાડવા આવીયો હતો અને લોકો તો પૈસા ના કોથરા ભરી ને વજા ભગત ને આપવા ત્યાર હતા ને ગાડીયું ની લાયન ઉભી રાખતા તો પણ વજા ભગત એક જ શબ્દ બોલતા કે એતો સંત છે સંત ને પૈસા ને ગાડી ને સુ કરવા છે ત્યા જય ને એક વાર હજુ જોજો કે વજા ભગત કેટલા ગામડા ના ગરીબ ના માટે રોજ ગામડે ગામડે ભોજન મોકલાવતા રોજ નુ list જોજો ત્યાં જય ને
બિલ્કુલ સત્ય કહ્યું ભાઈ આઠ મહિનાની મહામારીમાં કોઈ મંદિરનાં સાધુએ કશી જ મદદ નથી કરી અબજો રૂપિયાના આસામી સાધુઓએ મોટાભાગે કોઈ જરૂરિયાતમંદ કલાકારને પણ મદદ નથી કરી (મહાન સંત વજા ભગતની વાત નથી. કરતો ) (હાલનાં ધંધાર્થી સાધુની વાત કરું છુ)
Manato a nathi khabar padti ka tamna su vandho sa gadi hoi ka baglo hoi magaz vinani duniya a nathi samaz ti ka sato sant a pan hindu Kik to madaz dodvo bhai
મારા મતે શિવ શક્તિ એક છે જે દરેક વ્યક્તિ ના શરીર માં શક્તિ વસે છે અને શક્તિ શરીરમાં પ્રવેશી કેવાંય તો કયાં બધાના શરીર ફાટી જાય છે તો કહેવાનો મતલબ કૅ ધુણતા બધા લોકો ખોટાં ના હોઇ શકે હુ ભુવો પણ નથી છતા આ મારુ મંતવ્ય છે "jay gurudev "
સાઈ બાબા ને જરૂર હોય એટલું જ માંગી ને ખાતા...બાપા બજરંગદાસ ને કદી કોઈ દિવસ ગાડી મા નથી ફર્યા....એજ સાચા સંત કેવાય....વાત કરવી હોય તો જલારામ બાપાની 🙏 🙏🙏🙏🙏 જય જલારામ
જય માતાજી ગુરુ જી તમારા મત મુજબ તમને ઓડી મર્સિડીઝ મા ફરવાથી તમારા મા બાપ એટલે ભગવાન ખુશ થાય પણ તમે બાપુ એમને ખુશ કરવા માટે અને એમની આરાધના કરવા માટે તો ભગવો ધારણ કર્યું છે અને સાધુનું તો કામ જ સાદગીથી રહેવાનું હોય તો આ તમારા તથ્યને શું સમજવું?
વાહ વાહ બાપુશ્રી ! વાહ... ખૂબ જ સરસ અને સત્ય હકીકત જણાવી,,,તા.લાલપુર ( જી.જામનગર) થી લી.શાસ્ત્રી પ્રવીણભાઈ જોષી... નમસ્કાર....
ૐ નમો નારાયણ
જય ગુરૂદેવ
સાધુ સંતો ને લીધે અમુક લોકો ઇમાનદાર છે અત્યારે આપણી પાસે આધ્યાત્મિક ગ્યાન આપણી પાસે આવ્યું છે આ લોકો જ આપણી પાસે લાવ્યા છે આધુ અધુરૂ ગ્યાન થી પોતે દુઃખી થાય પણ બીજાને દુઃખી કરે
વિજયભાઈ ખુબ સરસ મહંતશ્રી ઇન્દ્ર ભારતી બાપુ પાસે થી આધ્યાત્મિક વાતો તથા સાધુ સંતો ની પરંપરા ની વાતો ખુબ સરસ સાંભળી આનંદ થયો...જય માતાજી...જય જય ગરવી ગુજરાત....
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ
@@VijayJotvaJournalist અ
Pujya bharti bapu 4-4 gadi, banglo hovathi parmeshvar raji thay. 4 mathi 3 na paise garib na pet ma અન્ન pahoche. To parmeshvar raji n thay. 4 hoy 1 su fer pade.
@@VijayJotvaJournalist 99
@@VijayJotvaJournalist dhayvad vijay bhai🙏
વાહ વિજયભાઈ ઘણા સમય થી જેનું જીવન દર્શન માણવાનું મન હતું એ તમે પૂર્ણ કર્યું.. પુજય ઇન્દ્રભારતી બાપુ તો મહાન છે એમનો તાર તો ડાયરેકટ પરબ્રહ્મ સાથે જોડાયેલ છે આ એ મહાન પુરુષ છે કે જેમને એક દાતા એ દાન મા આપેલી કરોડો રૂપિયા ની જમીન એ દાતા ના જીવન મા ઓટ આવતા એટલીજ ઉદારતા થી પરત આપી દીધેલ.. નમો નારાયણ બાપુ.. રાજભા ગઢવી જામનગર.
😂 srs srs👍
rajbha tmne Taim saro mali gayo
सत्य वचन नी, महिमा नो,अनमोल अखुट,भंडार,श्री, महान्, संतों ने, हृदय काश,थी खरा,भाव, थीं श्री, चरणों में,मैं, कोटि,वंदन
જય ગીરનારી બહુ સરસ સત્સંગ કર્યો બાપુ એ જીવન મા ઉતાર વા જેવો જય હો
ઈન્દ્ર ભારતી બાપુ એ ખરેખર સુંદર વાત કરી છે
❤❤❤ સાધુ સંતો ના ચરણોમાં અમારા કોટી કોટી વંદન કરી એ છીએ ઈનદૃભારતિ બાપુ ના ચરણોમાં મારા પ્રણામ ભાટુ જયસુખભાઇ આહીર ઞામ તણસવા તાલુકો ઉપલેટા જય દ્વારકાધીશ ❤❤❤
વાહ બાપુ વાહ ભારત ના ઇતિહાસ માં આવા સંતો અનેક થયા જે સતયુગ માં પણ ધન્ય છે મને તમારા જેવી અલખ મૂર્તિ ના ઓનલાઈન દર્શન થયા એ પણ આવા સમયમાં
Indrabharti bapu kharekhar mahan purush se jay gurudev
જય ઇન્દ્રભારતી બાપુ ની જય ઓ ગઢ ગિરનારની
સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી બને સંપત્તિ અને મોજશોખ પુરા કરવા માટે
સાધુ હોય કે સંસારી માનવ કમઁ થી કોઈ મુક્ત નથી.. ભગવાન ની પ્રાપ્તી બધા કરી શકે
વિજય ભાઈ ખૂબ આનંદ થયો વાલા આપનો ખુબ ખૂબ આભાર પૂજ્ય બાપુ સાથે આપે મળીને અમને ઘણું બધું જાણવા મળ્યું આપના થકી...🙏🙏🙏👌
આભાર ધન્યવાદ ભાઈ
જય ગીરનારી
ૐ નમો નારાયણ
આવા મહાન સંતો ની સાથે ધાર્મિક વાર્તાલાપ કરવા બદલ આપ શ્રી ને લાખ લાખ અભિનંદન...
જય ગિરનારી....
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ
Gap between s
@@VijayJotvaJournalist ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે . સદગુરૂ આનંદ સ્વામી 2800 પાદરનું શાસન અને અયોધ્યાના અખાડાની મહંતાઈ પાંચસો સાધુ શિષ્ય મૂકી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતાં . સ્વામી શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય હતાં તો પણ ભજન સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું કરતાં . તમે ભગવાનનો વિરોધ કરો છો તો તેમનાં વિશે અને તેમના સંતો ભક્તોના જીવન તો જોઇલો . સનાતન ધર્મ સાક્ષાત મૂર્તિમંત બાળ પ્રભુના પીતા હતા . તો કેવી રીતે અમે તેમનો વિરોધ કરી શકી ? અમે ચલમ ગાંજા પીનારને અસૂર માનીએ છીએ .
વાહ બાપુ એ ખુબજ સરસ અને સમાજ માટે ઉપયોગી વાત કરી 🙏🙏🙏🙏🙏
સદગુરુ દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. જય ભારત.
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ
Jay girnari
જય ગીરનારી બાપુ
જય ઈન્દ્ર ભારતી બાપુ
તમારા બન્ને ઈન્ટરવ્યુ જોયા સાંભળ્યા પછી સંકલ્પ કરૂં છું કે ઈન્દ્ર ભારતી બાપુ ને ગુરુ ધારણ કરવા જઈશ.
નમો નારાયણ
જય ગીરનારી
ભ્રમમાં નો રહેશો,,,આ એક ભોગી છે,,,
interview par thi utavad na karay
research karo hazi pachhi yogya lage em karo
Pela junagadh local ma pucho. Pachi decision lejo guru banava no.
@@jigneshparmar6638
બુલકુલશાચુ
વિજય ભાઈ જોરદાર સંત ઈન્ટરવ્યુ
દસનામ ના બાદશાહ સે ભારથી બાપૂ ઓમ નમો નારાયણ
આ દ્રષ્ટાંત આત્માનંદ સરસ્વતી ની સાથે એના જુના મીત્રને ધેરે બનેલી સત્ય ઘટના છે એવુ આત્માનંદ સરસ્વતીજી એ કહેલ છે
જય નારાયણ બાપુ. એક વિનંતિ કરું. અત્યાર ના સંજોગો મા સમાજ મા હિન્દૂ ધર્મ ની રક્ષા માટે "આક્રમક" પગલાં લેવા ખુબજ જરૂરી છે. ગુરુદેવ શ્રી આદિ શંકરાચાર્ય જી એ ધર્મ ની રક્ષા માટે કાર્ય કર્યું એવુંજ મોટા પાયે ફરીવાર કરી ધર્મ ની જાગૃતિ અને રક્ષા જરૂરી છે
અવશ્ય
જય ગિરનારી જય જય જય હો મારા દેશના સાધુ સંતો મહાત્માઓ નાં ચરણોમાં કોટી કોટી નમન જય સનાતન જય મોરલીધર વડીલબંધુ ઓને પ્રણામ જય દ્વારકાધીશ
आदरणीय,इंद्र भारती महाराज जी ह्यांना आमचा सादर प्रणाम,कोटी कोटी दंडवत 🙏
ખુબ સરસ જીવન માં શીખવા જેવું 🙏
જાતુ કરે ઈનું કંઈ નથી જાતુ.
જય ગીરનારી
bhai tara karta to moj ni zingi jive se life style jota nathi lag tu
જય ગિરનારી ઇન્દ્રભારતી બાપુ મોજ આવી બાપુ આવી રીતે જવાબ આપી દેવાય બહુ સરસ જવાબ આપો બાપુ જય મામા સરકાર સૌનુ ભલુ કરે
વાહ, બાપુ,મોજ,આવી,ઞયા,માણસ, માંટે,આતો, શીખવાનું,છે,
જય માતાજી જય હો સંતવાણી આદેશ જય હો સત્ય સનાતન ધર્મ ની જય
વાહ બાપુ વાહ
જય સનાતન
વાહ બાપુ વાહ બાપુ એં ધુણવા વાળી વાત કરી એમાં હું સહેમત છુ. જય હો બાપુ
Bhai ato jene anubhav thay ane khabar pade.
@@chetanprajapati9488
777
Bhai Dhunvu kai ramat nthi ane jane aene khabar pade k Dhunvu su kevay. Janya vina bole aene sadhu kem kevo bhai.
જય હો સંતો મહંતો જય સનાતન
બાપુએ ખુલ્લા દિલથી જવાબ આપ્યાં, ઘણું જાણવા મળ્યું સાધુ પરંપરા વિશે બાપુ પાસેથી,
વંદન બાપુને !
વાહ બાપુ ખુબ સરસ કહ્યું અંધશ્રદ્ધા
બાપુ ને ક્યો કે તમે એટલા હાઇફાઇ બંગલા મા રહો સો પણ તમે ક્યારેક અમુક ગામ મા આટો મારવા ગયા સો ગરીબ લોકો એક રોટલી માટે કીટલી મેનત કરે સે અને તો પણ તેના નળીયા નથી બદલતા મને બોવ દુઃખ થાય સે જે તમે લોકો ડાયરામાં pisa ઉડાડો સો તમે લોકો પાસે થી દાન લય ને બંગલા બનાવો સો હું તમારો વિરોધ નથી કરતો પણ તમે ગરીબ લોકો ને મદદ કરો એટલી મારી પ્રાર્થના કરું સુ
Bhai most of dayra ma paisa udta hoy ne to e gaumata na fara ma jata hoy ane eni thi moti koi sevaj nathi gaimata mate je karo e gan kare so em na kyo k santo paisa udari dey che n koi ni madad nathi karta bhai. Tame virodh ma nathi ok che but pela eto tapas karo k paisa ude che dayra ma e kema vaparvama aave che..
@@sagarkotiya7438 ભાઈ તમારી વાત સાસી સે પણ ગરીબ લોકો ઘણા સે તમને ખબર હસે કેટલી મહેનત કરે સે અને તેના સંતાન ભણી પણ નથી શકતા તેને pisa ની બોવ જરૂર હોય સે થોડું પુણ્ય ગરીબ ને મદદ કરવાનું પણ કરાય ગાય તો બસ ગવશાળા માં હોય તેજ ધરાય સે બાકી રસ્તામાં કેટલી ગાયો રખડે સે 😭😭
Tu taru kar
@@sanjaykanzariya2342 તારું મારું કરવામાં તમારા જેવા લોકો બોવ સમાજ ને નડે સે કે પોતાના ઘરનું વિસારે ક્યારેક બીજા માટે પણ વિસારો તો ખબર પડે
Bhai sadhu nu tapo bal che
ખુબજ સરસ પરંપરા.અખાડા તેમજ તેના નિયમોની માહિતી મળી
વાહ બાપુ વાહ ધન્ય છે તમારા જેવા સંત ને 🙏🙏🙏ખુબ ખુબ આભાર વિજયભાઈ
સાધુ ને સંસારિ મા રાત દિવસ નો ફેર આજથી મારુ ગુરૃ નુ બિરૂદ પાવુ છુ આ વાત થિ મને એકનાથ મહારાજ યાદ આવિ ગ ઇ
જય ઈન્દ્રભારતી જી મહારાજ જય હો
જય શ્રી ગુરુ મહારાજ જય ગીરનારી બાપુ,, ગુરુ,, હૉય તો આવા,,ગુરુ,,, હોવા જોઈએ,, જય માં ભવાની
बापु ना चरणों मा सत सत नमन ऊं नमो नारायण।
કોટી કોટી વંદન બાપુ ના ચરણોમાં
વાહ આ બાપુ ને ધન્ય ધન્ય છે સત્ય સાધુ નો સાચો પરિચય આપવા બદલ બાપુને નમન ...વંદન.....જય સદગુરુ કરુપા.......
આ છે મારા ભારતની સંસ્કૃતિ🙏.......
બાપુ અંધશ્રદ્ધા વિશે ખૂબ સરસ માહિતી રીતે રજૂ કરવામાં આવી છે..
સહી બાત
ઇન્દ્રભારતી બાપુ નો જય હો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ખૂબ ખૂબ સરસ બાપુ જી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જય જય ગરવી ગુજરાત જય ગિરનારી જય હો ઇન્દ્ર ભારતી બાપુ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jay ho
વાહ ઈન્દ્રબાપુ વાહ શિવ શક્તિ નું જોરદાર જ્ઞાન છે અમને પણ જુની અખાડાની પરમ્પરા જાણવાં મળ્યું 🌹🌹🌹🌹🌹 ખુબ ખુબ પ્રણામ 🙏 🙏🙏🙏🙏
જય ગિરનારી......👏🇮🇳👏
જલારામ બાપા એ સંતો ને વીરબાઇ મા ને સોંપી દીધાં એ........ત્યાગ ......
જય હો મારો દસનામ સમાજ જય હો....
હર હર મહાદેવ
જય મહાકાલ જય મહાકાળી
જય ઇન્દ્રભારતી બાપુ
બાપુ સીતારામ અને સવારામ બાપુ ની ભક્તિ ને કોટી કોટી નમન કરું છું જય ગુરુદેવ 🙏🙏🙏
જય ગુરૂદેવ
જય્ ગિરનારી જય દશનામ
જય હો ઈન્દ્ર ભારતી બાપુ
🚩જય શ્રી ઈન્દ્રભારતી મહારાજ બહુ સારૂ સમજાવી જ્ઞાન આપી માર્ગદર્શન આપ્યું 🙏જય ગિરનારી 👈
Jay girnari
જય શ્રી ગિરનારી.. હરહર મહાદેવજી.. ૐ નમઃ શિવાય.. 👏👏👏👏👏🌿🌷🚩👌👌👌
JAyGEERNARI
Jai Gurudev om namoh narayan..bapu..
jay gurudev
વાહ સરસ
ઘણી માહિતી મળી બાપૂ પાસેથી
સરસ પ્રશ્નો પુષ્યા બાપૂ પણ સરસ સમજાવ્યું
જય દત્રાત્રેય
Nmo narayan bapu
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ
Jay girnari
બાપુ તમારી વાતો અને વાણી બહુ સરસ લાગી તુમ્હારી જય હો .
જય ઇન્દ્રભારતી બાપુ 🙏🙏🙏
વિજય ભાઈ ને ધન્યવાદ બાપુનીવાણી સાંભળ વા મળી અમને ધન્યવાદ જયહિંદ જય ગિરનારી
આભાર ભાઈ ધન્યવાદ
ૐ નમો નારાયણ
Jay girnari
નમશ્તેવિજયસાહેબ.સાધુઓનેમળીમળીને.
તમેકયાંક.સાધુનોબનીજાતાથોળીધયાન.
રાખજોભાઈ.તમારેબાયળિછોકરાછે.
જય હો સાધુ સંત
Excellent explanation by Bapu 🕉🙏🙏🙏👍💐🇮🇳😷
So nice of you
વીજય ભાઈ મને બોવ મજા આવી
કોઠારીયા મા વજા ભગત ની જગ્યા છે ત્યા એક વાર જાજો ખુદ ભગવાન પણ તેની નાત ને જમાડવા આવીયો હતો અને લોકો તો પૈસા ના કોથરા ભરી ને વજા ભગત ને આપવા ત્યાર હતા ને ગાડીયું ની લાયન ઉભી રાખતા તો પણ વજા ભગત એક જ શબ્દ બોલતા કે એતો સંત છે સંત ને પૈસા ને ગાડી ને સુ કરવા છે
ત્યા જય ને એક વાર હજુ જોજો કે વજા ભગત કેટલા ગામડા ના ગરીબ ના માટે રોજ ગામડે ગામડે ભોજન મોકલાવતા
રોજ નુ list જોજો ત્યાં જય ને
Sachu bhai
gadi aapo a apdu guru ne dakshina c6 guru manga nathi aapdo bhav c6..ane ughada pag ne apde chepal paheravva a j aapdi guru mte ni bhakti c6
બિલ્કુલ સત્ય કહ્યું ભાઈ
આઠ મહિનાની મહામારીમાં કોઈ મંદિરનાં સાધુએ કશી જ મદદ નથી કરી
અબજો રૂપિયાના આસામી સાધુઓએ
મોટાભાગે કોઈ જરૂરિયાતમંદ કલાકારને પણ મદદ નથી કરી (મહાન સંત વજા ભગતની વાત નથી. કરતો ) (હાલનાં ધંધાર્થી સાધુની વાત કરું છુ)
Manato a nathi khabar padti ka tamna su vandho sa gadi hoi ka baglo hoi magaz vinani duniya a nathi samaz ti ka sato sant a pan hindu Kik to madaz dodvo bhai
Ja 2 nabar na Kam karasa tato moti moghi dat kar rakhasa tani vaha kam nathi padi zata ana santna to samathi aapasa bhai
જય ગિરનારી
ૐ નમઃ શિવાય
ધનનો ભૂખ્યો હોય તે સાધુ ન હોઈ શકે.... વાહ બાપુ... 🚩જય ગિર નારી 🚩
હા મારા બાપુ ની મોજ ઇન્દ્રભારતી બાપુ
Jay ho Jay girnari om namo narayan koti koti vandaan aapne Jay siyaram
Jay ho jay ho indrabapu ni
જય હો🙏 સાઘુ સંત જય ગુરુદેવ દત્ત🙏🙏
જય શ્રી ગીરનારી જયજયકાર કરું છું જય જય મહાકાલ
Bapu atli sharsh mahiti mate pranam🙏
ભારતી આશ્રમ બાપુ🙏🙏🙏
મારા મતે શિવ શક્તિ એક છે જે દરેક વ્યક્તિ ના શરીર માં શક્તિ વસે છે અને શક્તિ શરીરમાં પ્રવેશી કેવાંય તો કયાં બધાના શરીર ફાટી જાય છે તો કહેવાનો મતલબ કૅ ધુણતા બધા લોકો ખોટાં ના હોઇ શકે હુ ભુવો પણ નથી છતા આ મારુ મંતવ્ય છે "jay gurudev "
જય ઇન્દ્રભારતી બાપુ
wah bapu wah dhani vadi vaat bov mast😊
Pujye bapu ji ke charano me naman om namo narayan
વિજયભાઈ.રામરહિમ.બાબા.ને.મલોને
👍👍👍👍👍🤼🤼🤼🤣😭😀😃😄😁😆😅😂🤣😍
અથવા.આશારામનેમળો😆😋😆
સનાતન ધર્મ ની જય હો જય ગિરનારી
vijay bhai 👌🏻👌🏻🙏🏻 sras bhai
abhar
બાપુ આપના ચરણોમાં શત શત નમન કોક દીવસ સિધ્ધપુર અમારૂં ઘર પાવન કરવા પધારો
Nice Interview.My Pranam to Indrajit Bapu. 🙏🙏.
Jay siyaram. Nice
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
જય ગિરનારી
ૐ નમો નારાયણ
ઠગ સાધુ જીંદાબાદ
સાચું ભાઈ
વાહ બાપુ સમાજ ને સાચી વાત સમજાવી જય ગિરનારી
જય ગીરનાર
સાઈ બાબા ને જરૂર હોય એટલું જ માંગી ને ખાતા...બાપા બજરંગદાસ ને કદી કોઈ દિવસ ગાડી મા નથી ફર્યા....એજ સાચા સંત કેવાય....વાત કરવી હોય તો જલારામ બાપાની 🙏 🙏🙏🙏🙏 જય જલારામ
બજરંગ દાસ બાપા એ ડીઝલ ની જગ્યા એ પાણી નાખી ગાડી ચલાવી હતી અત્યારે કોઇ ચલાવી દે ખરુ
ghhuii
lklllppooolo
Sai booba 🤣🤣🤲🏻🤲🏻 real name chand miya 🤡
Nikad ne tu
જય ગુરુદેવ મહારાજ 🙏🙏
જય માતાજી ગુરુ જી
તમારા મત મુજબ તમને ઓડી મર્સિડીઝ મા ફરવાથી તમારા મા બાપ એટલે ભગવાન ખુશ થાય પણ તમે બાપુ એમને ખુશ કરવા માટે અને એમની આરાધના કરવા માટે તો ભગવો ધારણ કર્યું છે અને સાધુનું તો કામ જ સાદગીથી રહેવાનું હોય તો આ તમારા તથ્યને શું સમજવું?
हाथी ना दांत देखड़वाना एक होय।
चववना ना बीजा।
कलयुग में सच्चा साधु मलवा शक्य नथी।
9
@@Tangy_touch a
જપ નામ🙏
ઓમ નમઃ શિવાય વાહ બાપુ
જય ગિરનારી. ઓમ નમો નારાયણ બાપુ...(માંડવી કરછ)
Jay ho indar bharthi bapu jay mogal
Congratulations! Vijaybhai you have done best work.
..2 અખાડા ...1 ગાંજા ને બીજા ચરસ અખાડા..
કોટી કોટી વંદન બાપું ને
🙏🙏🙏🙏🙏🙏 Jay Shri endr bharte bapu ne Mara kote kote pranam pranam 🙏🙏🙏🙏🙏🙏 vejay Bhai ne Mara kote kote pranam pranam 🙏🙏🙏🙏🙏 dhanyavad dhanyavad dhanyavad dhanyavad 🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
Namo narayan
વિજયભાઈ ખુબ સરસ મહંતશ્રી ઇન્દ્ર ભારતી બાપુ પાસે થી આધ્યાત્મિક વાતો તથા સાધુ સંતો ની પરંપરા ની વાતો ખુબ સરસ સાંભળી આનંદ થયો...જય માતાજી...જય જય ગરવી ગુજરાત....
Abhar jay ho
જય ગિરનારી.હરહર મહાદેવ ,,🙏🙏
જય ઇન્દ્રભારતી જી મહારાજ જય હો🙏🙏🙏
ધન્યવાદ સારુ ગયાન આપયુ
*❤️🙏જય ગીરનારી જય ગુરૂદેવ 👑💚*
જય ગિરનારી
વાહ જય ગીરનારી જય હો બાપુ
જય ગિરનારી બાપુ