Geeta Pushp-dal ... Geeta Re Rachine.. By Manjula P. Joshi.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • This Geeta pushp dal represents the core meaning of all 18 adhyays of Geeta in very simple language. This Geeta pushp dal is short but truly meaningful and very easy to recite.

ความคิดเห็น • 23

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 ปีที่แล้ว

    જય ગીતા માતાજી

  • @jaydipchavand2701
    @jaydipchavand2701 11 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @krupabhatt9457
    @krupabhatt9457 4 ปีที่แล้ว

    Bauj saras...ekdam sundar...very very good

  • @chokshiharsh3966
    @chokshiharsh3966 4 ปีที่แล้ว +2

    🙏

  • @babubhaipatel6234
    @babubhaipatel6234 4 ปีที่แล้ว

    Khub. Saras

  • @babubhaipatel6234
    @babubhaipatel6234 4 ปีที่แล้ว

    Khub saras

  • @devpatel2052
    @devpatel2052 4 ปีที่แล้ว +8

    … ગીતા પુષા …
    ગીતા રે રચીને કાને ચીંઘ્યોં જીવન રાહ,
    એને રસ્તે… ચાલે તેનો મટે અંતર દાહ
    પહેલે…રૈ અદ્યાયે અર્જુન સામે… લડવા… જાય,
    ધર્મનીં રક્ષાને કાજે… બાઘવ હરવા… જાય,
    સગાવ્હલા દેખી એના હામ ડૂલ થાઈ,
    નથી રૈ લડવું રૈ કહી સરત્રોં હેઠા થાય.
    બીજા રે અઘ્'યાયે ક્રમમા કુશળતાનીં વાત,
    જન્મ અને મૃત્યુ સખા નથી તારે હાથ,
    જનમ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત, …
    આતમાં તારો અમર રૈશે નથી એને ધાત.
    ત્રીજે રે અધ્યાયે કે છે કર્મ તાર કર ,
    કર્મ વિણ ના દુનિયામાં થાશે કોઈ પર ,
    કામ તારી બુદ્ધિમાં છે વશ એને કર ,
    કામ વશ થાતા તારા ખૂટે પાપ થર . .
    ચોથે રે અધ્યાયે વ્હાલો વચનમાં બંધાય ,
    ભક્તો કેરી રક્ષા કાજે ધારું છું કાય ,
    શાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાય ,
    સાચી શ્રધા હૈયે રાખી સોંપી દે જે કાય .
    પાંચમે અધ્યાયે કે છે ભોગવીને ત્યાગ ,
    દ્રેશ તારા છોડી દે જે છોડી દે જે રાગ ,
    કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ ,
    પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ.
    છઠે રે અધ્યાયે કૃષ્ણ સમજાવે સન્યાસ ,
    સુખ અને દુઃખ કેરા છોડી દે દે ન્યાશ ,
    સંકલ્પોથી પર થઈ કર મનને વશ ,
    કર્મો તારી સાથે રહીને કાઢી લેશે કામ .
    સાતમે અધ્યાયે કે છે ભક્તિ મારી કર ,
    રાગ દ્વેશ છોડીને સાદા પાકી કર ,
    સર્વે ભક્તોમાં મારો જ્ઞાની રેશે પર ,
    જેવા રૂપને ભજે તેને થાયે તેવા દર્શન .
    આઠમે અધ્યાયે કાનો કે છે બ્રહ્મની વાત ,
    અહં તારો ત્યાગી મને પામી લે સાક્ષાત ,
    જીવન આખું રટ અને પ્રભુ તારો તાત ,
    અંત કાળે આવી મળશે વ્હાલોજી સાક્ષા.
    નવમે અધ્યાયે બતાવે કણકણમાં વાસ ,
    મારે રે માયાથી સઘળે કીધો મેં નિવાસ .
    જલ સ્તલ જડ ચેતન સર્વે મારો ભાસ . .
    ભક્તો કેરા યોગ ક્ષેમ સદા મારી પાસ .
    દશમે અધ્યાયે કે છે જગ મારું રૂપ ,
    જે જે તને શ્રેષ્ઠ દીસે તેમાં મારું રૂપ ,
    સારીયે સૃષ્ટીનાં અર્જુન થયો છું હું ભૂપ ,
    કર્મો કર આશક્તિ છોડી પામીશ મારું રૂપ .
    અગ્યારમે અધ્યાયે આપે વિરાટ સ્વરૂપ ,
    તેજો મય ક્રાંતિ એની અતિ રૂપ ,
    સારી સુષ્ટિ દેહમાંથી દીસે છે અનુપ ,
    સારા જગમાં વ્યાપેલી છે મારી તે જ ધુપ .
    બારમે અધ્યાયે કે છે ભક્તિ કેરી વાત ,
    કર્મો તારા અર્પણ કરી બુધ્ધિ તારી આપ ,
    સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છાવંશ રાખ ,
    કર્મ ફળની આશા છોડી મનચરણે રાખ .
    તેરમે અધ્યાયે કે છે તન તારું ક્ષેત્ર ,
    ક્ષેત્રજ્ઞ છે આત્મા તારો તેજ મારું નેત્ર ,
    સર્વેને સામાભાવે , મેલી રાખો ખુલા નેત્ર ,
    ઉદ્ધાર આત્માનો થાશે ઉજવળ થશે ક્ષેત્ર .
    ચૌદમે અધ્યાયે કરે ત્રિગુણ કેરી વાત ,
    સત્વ રજને તમોગુણથી બની તવ જાત ,
    ત્રણે ગુણથી પર થઈ જીતી લેતું તાત ,
    તને બ્રહ્મ રહેજે મળશે પામી લેશે ત્રાત .
    પંદરમે અધ્યાયે કે છે જન પીપળ વૃક્ષ ,
    કર્મો કેરા બંધન જેના માયાથી અતૂટ ,
    વૈરાગ્યોના શસ્ત્રો વડે પડે તેમાં તૂટ ,
    જગ કેરો પાલનહારો પ્રભુ તારો ભૂપ.
    સોળમે અધ્યાયે પ્રભુ કે છે દેવી શાસ્ત્રી ,
    કામ ક્રોધ લોભ છોડી દયા હૈયે રાખ ,
    આસુરી ગુણોથી તારી અધમ થાશે જાત ,
    આત્માના ઉધ્ધાર કાજે ઘસી દેજે જાત .
    સત્તરમે અધ્યાયે કરે શ્રધ્ધા કેરી વાત ,
    જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત ,
    સત્વગુણી ફળ છોડી સત્કર્મો જોડાવ
    હરિ ૐ તતસત એ છે જીવન કેરો સ્રોત.
    અઢારમે અધ્યાયે કહે છે ત્યાગ કેરો મર્મ ,
    કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ ,
    કર્તા કેરો ભાવ છોડી સંભાળી લે કર્મ ,
    કર્મ કરતા દેહ છૂટે એ છે તારા ઘર્મ ,
    પ્રજ્ઞા ચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય ,
    મોહ કેરા પડળ તૂટયા સામે લડવા જાઈ ,
    જે કોઈ ભક્તો શરણે જાયે ધરે વ્હાલો બાંય ,
    ભક્ત તારે શરણે આવી સ્વીકારી છે ધાઈ.

  • @kantasharma1297
    @kantasharma1297 3 ปีที่แล้ว

    Very nice 🙏🌹

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 4 ปีที่แล้ว

    ખૂબ જ સુંદર👌👌👌મારી ચેનલ પણજોજો નવા નવા નવા ભજન શીખવા મળશે ચેનલ નુ નામ છે રંજનબેન કોટડીયા જરૂર જોજો👌👌👌👍👍

  • @dineshshah2336
    @dineshshah2336 6 ปีที่แล้ว +1

    plz add gujraati in txt of this bhjan in description

  • @poonamkataria654
    @poonamkataria654 5 ปีที่แล้ว

    Can you please get me lyrics of this song??

    • @nikitadodia1591
      @nikitadodia1591 5 ปีที่แล้ว

      I have it bt unable to link it here

  • @MrMukesh5633
    @MrMukesh5633 6 ปีที่แล้ว

    Pranam

  • @mallikaadhvaryu7009
    @mallikaadhvaryu7009 4 ปีที่แล้ว

    Please tell the name of poet of this if anyone knows!

  • @nihalpatel3135
    @nihalpatel3135 6 ปีที่แล้ว +1

    send pdf