ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂનીનો જગદીશ મહેતાનો મોટો ધડાકો, બેઠકોનો ધમધમાટ શરૂ | Jagdish Maheta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #BJP #politicalparty #aap #congress #politics #political #jagdishmaheta #vaatgujarati #election #election2024 #elections #gujarat #gujaratinews #ahmedabad #gandhinagar
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" TH-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

ความคิดเห็น • 637

  • @ankurahir5127
    @ankurahir5127 12 วันที่ผ่านมา +5

    તમારી પત્રકારિતા ને ખુબ ખુબ અભિનંદન....
    તમારી વાત પરથી લાગે કે હવે સૂરજ પશ્ચિમ થી પૂર્વ તરફ ઉગવાનો છે.🏃🇮🇳🌞

  • @surubhajadeja9630
    @surubhajadeja9630 18 วันที่ผ่านมา +17

    ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વાતાવરણ બની રહ્યું છે કોંગ્રેસની તરફેણમાં બની રહ્યું છે કોંગ્રેસ મજબૂત થઈ રહી છે બહુ સિદ્ધિ વાત છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને એ ગમશે નહીં માટે થઈને ભાજપ વિરુદ્ધ ના મતો કોંગ્રેસમાં ન જાય અને કોંગ્રેસને નુકસાન થાય એ માટે થઈ આવવા માણસોને ઊભા રાખશે સરવાળે કોંગ્રેસ અને આ નવી પાર્ટીના મતો 30 30% થશે અને ભાજપ ચાલીસ ટકા એ જીતશે ભારત માતા કી જય

    • @mahendrabhaipandya3749
      @mahendrabhaipandya3749 11 วันที่ผ่านมา

      મે અગાઉ કહ્યું છે ને કૉમેન્ટ મા પણ લખ્યું છે. આપ સાચા છો

    • @samirsame552
      @samirsame552 10 วันที่ผ่านมา

      You are right

    • @KanjibhaisukhabhaiRathod
      @KanjibhaisukhabhaiRathod 8 วันที่ผ่านมา

      Good.k.s.Rathod

  • @rasiklalsathawara6204
    @rasiklalsathawara6204 20 วันที่ผ่านมา +25

    સત્ય એજ ભગવાન છે અને તે હંમેશા જીતે છે

  • @thakorchirag.p9430
    @thakorchirag.p9430 20 วันที่ผ่านมา +56

    જગદીશ ભાઈ કલકત્તામાં જે બન્યું તે ખરેખર ખરાબ થયું પણ મણીપુર જે બન્યું તે ગુજરાતી મિડિયા તો બોલી નથી અને રાજકીય વિશ્લેષકો મા હરી દેસાઈ સીવાય કોઈ જાજુ બોલ્યા નથી બધાનાં ચાવવા ના બતાવવા ના જુદા છે પ્રજા બધુ જાણે છે

    • @gautamrohit9873
      @gautamrohit9873 20 วันที่ผ่านมา +2

      Aa loko potanu astitva takava mate ......

    • @Mr__controversial
      @Mr__controversial 20 วันที่ผ่านมา

      મણિપુર ની ઘટના એ કોર્ટ નાં ચુકાદા ઉપર બની હતી સરકાર કે કોઈ પક્ષ દ્વારા પ્રેરિત નોહતી
      જ્યારે કોંગ્રેસ વખતે પૂર્વોત્તર નાં બધા રાજ્ય માં આસ્પા લાગેલો રહેતો મતલબ અશાંતિ જ રહેતી
      અને એ વખતે જ રાજસ્થાન માં કોંગ્રેસ સરકાર વખતે સ્ત્રી ને નાગી કરી ફેરવી
      એ જાણ પણ તારા જેવા ગૂ ગુલામ ચમચા નહિ હોય
      કારણ કે તું વેચાઈ ગયેલો ચમચો છે
      મુગલો સાથે માં દીકરી નાં વેવાર કરવા વાળો તું 😂

    • @dineshjoshi3809
      @dineshjoshi3809 20 วันที่ผ่านมา

      Hari to bhadvo che

    • @dineshjoshi3809
      @dineshjoshi3809 20 วันที่ผ่านมา

      Hari desai n. G. O. No dalal hato

    • @pragohel9964
      @pragohel9964 19 วันที่ผ่านมา +3

      100%

  • @dr.r.b.gariyabharwad6380
    @dr.r.b.gariyabharwad6380 7 วันที่ผ่านมา +1

    New party necessary in our Gujarat. Wish you best of luck. Jay Dwarkathis

  • @joshiviren9980
    @joshiviren9980 9 วันที่ผ่านมา +2

    મહેતાજી આમા તમે પણ સામેલ છો નવા પક્ષ તમે છો એવી મને અણસાર છે. આવો તો સારુ પણ છે.
    મારી પહેલે થી શુભેચ્છા.

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 20 วันที่ผ่านมา +14

    પ્રજા માટે સારા કામો કરે તેવા દેવ પુરૂષ જોઈએ ❤

    • @jadejaparixit2458
      @jadejaparixit2458 17 วันที่ผ่านมา

      Jativad ma dev purusho dabay Jay che

  • @girishdangadhavi518
    @girishdangadhavi518 17 วันที่ผ่านมา +14

    જગદીશ ભાઈ માફ કરજો આપનું કિધેલ હજી કંઈ પણ સાચુ નથી પડ્યુ

  • @parekhsanjay8765
    @parekhsanjay8765 20 วันที่ผ่านมา +14

    જગાબાપ બોલવું અને લોકશાહીમાં કામ કરવું , નાત જાત, હિન્દૂ મુસ્લિમ આમ કામ કરવું અઘરું છે બાપા

  • @prafulvdepani1035
    @prafulvdepani1035 19 วันที่ผ่านมา +15

    આવતી 2027 ની વિધાનસભા ની ચુંટણી મા આપ અને કોન્ગેસ નુ ગઠબંધન થાય તો ભાજપ ને તકલીફ થાય તે માટે મત કટાઉ પાર્ટી ની જરૂર પડે તેનુ પાણી પહેલા પાળ બાંધી રૂપાળા નામ સાથે પૈસા અને પત્રકાર ના જોરે પરચાર કરવાનુ પડયંત્ર હોય તેવુ લાગે છે

    • @rajgaming8579
      @rajgaming8579 19 วันที่ผ่านมา

      2027 મા કોંગ્રેસ આપ નાં ગઠબંધન સામે મત નું બેલેન્સ શીટ કરી આપે એવી પાર્ટી હોય શકે

  • @rameshmehta8498
    @rameshmehta8498 16 วันที่ผ่านมา +3

    મહેતા સાહેબ મારી (૨૦) વર્ષની ઉંમરે જનસંઘ ના ચાણસ્મા ની સીટ પર ભગવાન દાસ મામા ને જીતાડવા તનતોડ મહેનત કરેલી અને એ સમયે આખા ગુજરાત માં ફક્ત ત્રણ જ ધારાસભ્યો ચુંટાયેલા આજે પેલા કલાપી ની કવિતા છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે એમ ગોધરા કાંડ પછી તો ગુજરાત માં જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં મોદી સાહેબ દેખાય છે જેવું એક તરફી રાજકારણ બની ચૂક્યું છે કે કોંગ્રેસ ના આધાર ભૂત ખમતીધર નેતાઓ મોટા ભાગના જેમણે કોંગ્રેસ ના સોનેરી સમયે ઘણું બધું પદ પ્રતિષ્ઠા મેળવી છે એ વળી આ ભાજપ માં મહત્વ મેળવી રહ્યા છે તો જનસંઘ ના સમયના અને ભાજપ ના સાચા પ્રમાણિક માણસો ક્યાંય સાઇડ કરી દેવાયા એ જ રીતે કોંગ્રેસ ના રાજીવ યુગમાં (૧૯૮૦) થી (૧૯૯૦) ના સમયે જે સુવર્ણ યુગ હતો ત્યારે અને તે પછી પણ કોંગ્રેસ નું સાચું હિત અને પ્રમાણિકતા વાળા કેટલાય કોંગ્રેસ ના કાર્યકરો ને સાઇડ કરતા ટુંકમાં અસલી જન્સંઘી અને અસલ કોંગ્રેસી ના સેવાભાવી કાર્યકરો એ ભેગા થઈ એવો જબરજસ્ત પ્રાદેશિક પક્ષ ઊભો કરવો કે જેથી ગુજરાત ની તસ્વીર બદલવાની જરૂર છે. જેનું નામ ગુજરાત હિત રક્ષક પાર્ટી જેવું રખાય એ જરૂરી છે. જો કે ભૂતકાળ માં ચીમન ભાઈ,, શંકરસિંહેવાઘેલા, કેશુભાઈ પટેલ, પટેલ વી.વી. ની પાર્ટીઓ કંઈ ઝાઝું ઉકાળી શકી ન હતી પરંતુ હવે એવી પાર્ટી બનાવો કે જેમાં એક પણ ધારાસભ્ય પેન્શન સ્વીકારશે નહીં એવું શપથ લઈ લે, જુઓ પછી આ પાર્ટી કેવી ધમધમાટ ચાલે છે. હું કોંગ્રેસ માં પણ મહેનત કરી ચૂક્યો છું ડીસા તાલુકા ઉપ પ્રમુખ પદે રહ્યો છું પણ મારો જે અનુભવ છે તે એ છે કે જ્ઞાતિ વાદી રાજ કારણ ને મહત્વ આપતાં સમાજ માં ઘણા બધા સારા અને સેવાભાવી માણસો ખોઈ બેસીએ છીએ તો હવે ગુજરાતની પ્રજા એ આ નવો ચીલો ચાતરીને પેન્શન ના લે એવા ને જ ધારા સભા માં મોકલે. રાજા મહારાજા ઓ ના સાલિયાણા બંધ કરયૉ અનૈ આ નવા બની બેઠેલા રાજાઓ એવી તો શું જનતા ની સેવા કરે છે કે તગડા પગાર વૈભવી સગવડો અને સતા પરથી ઉતરીને જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી કરોડો કરોડો રૂપિયા નાં પેન્શન ખાઈ પબ્લીક ને મારી રહ્યા છે એનું શું?-- ધારો કે પેન્શન ચાલુ રાખો પણ એનો પણ નિયમ રાખો કે (૬૦)(૬૫) વષૅ પછી જ પેન્શન મળે અને તે પણ જરૂરીયાત પુરતું જે (૧૫) કે 😢

  • @rcprajapati367
    @rcprajapati367 18 วันที่ผ่านมา +6

    કોઇ ભાજપ કે કોંગ્રેસ વાળા ને લેતા જ નહિ નવા પક્ષ માં તો જ સારું થશે

  • @dilipsuchak1673
    @dilipsuchak1673 19 วันที่ผ่านมา +4

    આયોજન તો સારું છે આપની વાત પણ સાચી છે પરંતુ ભૂતકાળ નો અનુભવ છે પદાધિકારી ગમે એટલો સારો અને સ્વચ્છ હોય કામ તો અધિકારીઓએ જ કરવાના છે જ્યાં સુધી અધિકારી નહીં સુધરે ત્યાં સુધી કોઈ ફેર પડવાનો નથી જો સારા પદાધિકારી આવે તો કદાચ તો થોડુંક ફરક પડે સૌથી પહેલા તો દરેક અધિકારીની જવાબદારી ફિક્સ થવી જોઈએ બાકી તો હાઈકોર્ટે પણ ઘણી ટિપ્પણી કરેલ છે કોઈ ફરક પડેલ નથી અધિકારી અને પદાધિકારીઓની ચેઇન તોડવી ખૂબ જ જરૂરી છે

  • @MAHESHPATEL-uw1nh
    @MAHESHPATEL-uw1nh 20 วันที่ผ่านมา +13

    મહિપતસિંહ ચૌહાણ મારા અંદાજ પ્રમાણે નવી પાટી બનાવશે

    • @jayk8176
      @jayk8176 19 วันที่ผ่านมา +2

      ના... આવું આયોજન પાટીદારો જ કરી શકે.... એ જ હશે... લખી રાખો.

    • @Educational-t1p
      @Educational-t1p 19 วันที่ผ่านมา

      नरेश पटेल

    • @SunilJani-he5us
      @SunilJani-he5us 18 วันที่ผ่านมา

      દશેરા, રામ રાજ્ય... શિક્ષિત વર્ગ ...ગાંધીનગર....આ બધું રામકૃષ્ણ અડવાણી... સાથે કનેક્ટ થાય છે.

    • @shaileshpatel4642
      @shaileshpatel4642 17 วันที่ผ่านมา

      નરેશ પટેલ
      મહિપતસિહ
      સારા માણસ

    • @kamleshbariya5714
      @kamleshbariya5714 16 วันที่ผ่านมา

      Nitinkaka bada khel karega

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 20 วันที่ผ่านมา +27

    સત્ય ની સાથે જગદીશ મહેતા સર❤❤❤ વાત ગુજરાતી પર ❤

    • @vhindu3916
      @vhindu3916 18 วันที่ผ่านมา

      સત્ય તે છે કૉંગ્રેસ મુલ્લા પાર્ટી છે ને તારા જેવા મોહમ્મદ ની ઓલાદ તેને વોટ આપે છે

  • @The999sss
    @The999sss 19 วันที่ผ่านมา +7

    ભાવનગર યુવરાજનું ગુજરાતની રાજનીતિમાં સ્વાગત છે !

  • @rupaparaghanshyam4616
    @rupaparaghanshyam4616 9 วันที่ผ่านมา +1

    માપે.... માપે..... જ્યારે જ્યારે બીજેપીને ખતરો લાગ્યો ત્યારે વિવિધ પ્રકારે કે આજ પ્રમાણે ગેમ રમાય છે

  • @m.k.bagiya1112
    @m.k.bagiya1112 18 วันที่ผ่านมา +4

    ક્ષત્રીય આજ ના સમય મા સરકાર થી ખૂબ જ નારાજ છે ભાઇ

  • @mahadevbhaiahir3270
    @mahadevbhaiahir3270 20 วันที่ผ่านมา +16

    ફેરબદલ તો થશે કે નહીં થાય એ તો ભગવાન જાણે પરંતુ મહેતા સાહેબ ના જે વિચારો છે એનાથી હું ખૂબ પ્રસન્ન છું મહેતા સાહેબ યોગ્ય માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર

    • @NarvatsinhParmar-pn4gk
      @NarvatsinhParmar-pn4gk 20 วันที่ผ่านมา

      Narvatsinh.bi.parmar.tio.jabapura.kanoda.ta.savli.di.vadodra. 9:05

  • @sureshbhaiprajapati7007
    @sureshbhaiprajapati7007 19 วันที่ผ่านมา +4

    વાહ જગદીસ સાહેબ તમારી વાત 100 ટકા સાચી છે

  • @B.darbar
    @B.darbar 15 วันที่ผ่านมา +2

    विभिषण जागना ही चाहीये अन्याय के सामने चाहे सगे भाई भी हो सामने अन्याय के खिलाफ प्रहलाद जागना ही चाहीये चाहे सामने सगे बाप ही क्यु ना हो सत्य और जुठ की लडाई ही होती हे जाती जाती की नही 🇮🇳👍🇮🇳

  • @dilipsinh5380
    @dilipsinh5380 19 วันที่ผ่านมา +3

    PRAJA VATSAL RAJAWI BHAVNAGAR NA MAHARAJA KRUSHNAKUMARSINHJI HATA 🎉 MARI PRAJANU KALYANTHHAJO 🎉 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sprajgor4623
    @sprajgor4623 20 วันที่ผ่านมา +18

    મહેતા સાહેબ ની સાહેબ ની સચોટ અને સાચી માહિતી હોય છે અને ખરેખર સાહેબ ખૂબ જ બુદ્ધિ જીવી છે એમને પણ લાખ લાખ અભિનંદન ઊંચી પોસ્ટ મળે તે બદલ અભિનંદન નાગ પાંચમ ના દિવસે હર હર મહાદેવ જય પરશુરામ બનાસકાંઠા

    • @bharatbhaitrivedi1888
      @bharatbhaitrivedi1888 18 วันที่ผ่านมา

      5ગુજરાત.માં.બેજ.પક્ષ.ચાલ્યા.છે.ટાઈમ.પાસ.કરવાની. વાત છે

  • @miteshmadiya6544
    @miteshmadiya6544 20 วันที่ผ่านมา +6

    સત્યવાદી અને પ્રજાવત્સલ નેતા મળવા બહું જ મુશ્કેલ છે સર

  • @sumantamin8067
    @sumantamin8067 16 วันที่ผ่านมา +3

    મણીપુર અને ઉન્નાવ
    બિહાર અને મહારાષ્ટ્ર ની અને બિલ્કીસ બાનુ ઘટના વિશે પણ જણાવશો.

    • @kp27912
      @kp27912 8 วันที่ผ่านมา

      EE thoda bolshe... Ena vishe boli ne koi agenda set thato nathi.... Mate nahi bole.... Have hindu pan BJP virudh na voter o nu dhurvikaran no agatro plan che.....

  • @RaghuvirsinhGohil-j6s
    @RaghuvirsinhGohil-j6s 11 วันที่ผ่านมา +1

    ખુબ સરસ જરૂર છે

  • @ADGohel-zr2oj
    @ADGohel-zr2oj 16 วันที่ผ่านมา +1

    આવી સીધી સરળ અને પ્રજાલક્ષી રાજનીતિ મા સહકાર આપવા માટે તૈયાર છીએ...જય જય ગરવી ગુજરાત

  • @kuldipsarvaiya161
    @kuldipsarvaiya161 20 วันที่ผ่านมา +8

    જય માતાજી નવા પક્ષની રચના કરવામાં આવે તો મોટાભાગના લોકો પણ ખુશ થઈ શકે છે હવે બઘા આ પશ થી કટાલી ગયા છે નવા પરિવર્તન ની જરુર છે જય માતાજી સાહેબ

  • @vinodthakkar6133
    @vinodthakkar6133 10 วันที่ผ่านมา +1

    આરંભે સુરા પાછળથી પુરા કોઇ નહી ચાલે વોટીંગમાં ગુજરાતમાં

  • @yogeshvalay170
    @yogeshvalay170 20 วันที่ผ่านมา +2

    ખાસ જરૂર છે નવી પાર્ટી ની કારણ હવે કોઈ પાર્ટી નાં રાજ કારની ઉપર વિસ્વાસ રહ્યો નથી ...પ્રજા નું કોઈ નથી... રામ ભરોસે ગુજરાત 🙏

  • @shreypatel0076
    @shreypatel0076 20 วันที่ผ่านมา +5

    જઞદીશ.ભાઈ.તમારી.વાત.સાચી.પડતી.નથી.ચૂટણી.મા.12.સીટ..નિ.વાત.કરતા.1સિટ.આવી

  • @rajendrasinhatodariya2755
    @rajendrasinhatodariya2755 20 วันที่ผ่านมา +3

    Namaskar Maheta saheb aapna mataji. Ae khrekhr. Shurvir. Ne janyo che aap. Aage the. Hum tumhare sheath he gurudevdatt

  • @dilipsinhjadeja8038
    @dilipsinhjadeja8038 20 วันที่ผ่านมา +3

    વાહ જગદીશભાઈ મહેતા ખૂબ સરસ વાત કરી તમે કહો છો તેમ નવા પક્ષ ની જરૂર છે

  • @KhimbhaiAhir-i2d
    @KhimbhaiAhir-i2d 20 วันที่ผ่านมา +4

    વાહ સર ખૂબ સરસ

  • @hamejaprahlad9430
    @hamejaprahlad9430 20 วันที่ผ่านมา +20

    ખજૂર ભાઈ
    પોપટ ભાઈ
    મહિપત સિંહ

    • @DevBharwad8182
      @DevBharwad8182 20 วันที่ผ่านมา +2

      Done che a bhai yo

    • @jetubhaJadeja
      @jetubhaJadeja 20 วันที่ผ่านมา +1

      ગરીબ કલ્યાણ મેળા માં બીજેપી સાંસદ નેતા એ સુ કામ કરી રહી છે

    • @akhil1sakhiya542
      @akhil1sakhiya542 6 วันที่ผ่านมา

      mehul boghra

  • @vinubhaipatel5295
    @vinubhaipatel5295 20 วันที่ผ่านมา +2

    🌷🇮🇳દશેરા નું વળી અત્યારે જ ભલે ને અાવી જાય!!!! Wel... come. 🙏🌿🇮🇳 જય ગુરુદેવ🌷

  • @KDPATEL-jh3id
    @KDPATEL-jh3id 20 วันที่ผ่านมา +8

    છેલ્લાં દસ વર્ષથી લોકો નું હીર હણાઈ ગયુ છે, શિક્ષિત બનો,જાગૃત બનો

    • @jadejaparixit2458
      @jadejaparixit2458 17 วันที่ผ่านมา

      Jativadi vichardhara che pryas pota na samaj thi karo maro e saro e niti che

  • @RanaMokariya
    @RanaMokariya 14 วันที่ผ่านมา +1

    પક્ષ પાર્ટી ત્રીજા બનશે
    પણ એનું પછવાળુ નહીં હો
    પક્ષ રચવામાં પછવાડુ નથી.

  • @hareshvyas2298
    @hareshvyas2298 2 วันที่ผ่านมา

    जाग्दिस् भाई आप जो बोल रहे हो,, उस पर से फलित होता है की, भा ज पा का अस्त हो रहा है, इसलिए नयी पार्टी की ज़रूरत पड़ रही है।
    😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @harshilsinhrana2281
    @harshilsinhrana2281 20 วันที่ผ่านมา +12

    ખુબ સરસ જગદિ સાહેબ જય ભવાની

    • @vhindu3916
      @vhindu3916 18 วันที่ผ่านมา

      તારા જેવા નકલી રાજપૂત મુલ્લાં ઓ ને બાપ બનાવે છે

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 20 วันที่ผ่านมา +17

    હું,અત્યાર સુધી ડૉ હરી દેસાઈ ને સારો અને એક નંબર નો પત્રકાર માનતો હતો પણ, જગદીશ ભાઈ ને જ્યાર થી સાંભળું છું ત્યાર થી મને એવું લાગ્યું કે, હરી દેસાઈ નુ કંઈ ન આવે. સેલ્યુટ ,સાહેબ. I am proud of you.

    • @sureshsanghvi1742
      @sureshsanghvi1742 20 วันที่ผ่านมา +9

      હરિભાઈ દેસાઇ તો નરેન્દ્ર મોદી એન્ટી છે એક પણ એપીસોડ બતાવો કે નરેન્દ્ર મોદીના કોઈપણ કામની પ્રશંસા કરી હોય, પરચીસ વરસ થી પબ્લિક મત આપતી હોય તો શું પબ્લિક મૂર્ખ છે

    • @ravalzeel2726
      @ravalzeel2726 20 วันที่ผ่านมา +2

      ​@@sureshsanghvi1742 gujarat ni janta to india ma sauthi vadhu Murkh che.baki 30 year thi 1 party ba hoy. JAGDISH BHAI BJP NA CHE.HARI BHAI JE KE CHE SACHU J CHE TE CONGREES NE PAN EVUJ KARTA

    • @ukahir5326
      @ukahir5326 20 วันที่ผ่านมา +3

      અજય ઉમટ પણ સારા પત્રકાર છે.

    • @goganbhaidangar5916
      @goganbhaidangar5916 20 วันที่ผ่านมา

      હરિ દેસાઈ નો એક જ ધંધો છે મોદીનો વિરોધ કરવાનો અને એ જીવશે ત્યાં સુધી એજ કરવાનો તે સૌથી નિમ્નકક્ષાનો પત્રકાર છે .​@@sureshsanghvi1742

    • @user-wo6bt7gr4h
      @user-wo6bt7gr4h 20 วันที่ผ่านมา

      અજય ઉમર નિષ્પક્ષ પત્રકાર છે અને આ હવા આવે એમ બદલાવવા વાળા પત્રકાર છે​@@ukahir5326

  • @user-gj2ey9ru4p
    @user-gj2ey9ru4p 4 วันที่ผ่านมา

    મણિપુર...કલકત્તા..ની ચર્ચા મીડિયા મોટે ઉપાડે કરે છે રાજકોટ ની ધટના ની પણ થોડી ચર્ચા કરો

  • @bhavesh1815
    @bhavesh1815 20 วันที่ผ่านมา +4

    मोदीजी ने एक बात थोड़े दिन पहले कही थी की अब समय आ गया हे की भारत की राजनीति में ऐसे एक लाख ऐसे युवा को राजनीति में आने का समय पक गया हे, शायद यही बात होगी

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 16 วันที่ผ่านมา

    Dil me dard ke sath j mehta sahab aap ko aur aap ke mataji aur pitaji ko dil se koti koti pranam

  • @bharatparmar3383
    @bharatparmar3383 19 วันที่ผ่านมา +1

    ધન્યવાદ મહેતા સર..સત્ય મેવ જયતે.

  • @ગોવિંદપટેલ-ઢ8થ
    @ગોવિંદપટેલ-ઢ8થ 20 วันที่ผ่านมา +6

    ભાઇ બાપુ ને અમિત શાહ મલ્યા
    કેમ કે ક્ષત્રિય સમાજમાં બાપુનું હજુ વર્ચસ્વ છે ને તાલુકા જિલ્લા પંચાયત ને નગરપાલિકા ની ચૂંટણી આવે છે
    કેમકે લોકસભા ને તાલુકા જિલ્લા ને નગરપાલિકા માં જ્ઞાતિ જાતિ વઘુ મહત્વ ધરાવે છે

  • @maheshseth3102
    @maheshseth3102 19 วันที่ผ่านมา +1

    ખુબ સરસ.. આપશ્રી પણ એમાં જોડાઈ જાજો

  • @ashishundhad
    @ashishundhad 20 วันที่ผ่านมา +3

    એવું કંઈ નથી થવાનું લખો રાખજો..🎉

  • @ashok1662
    @ashok1662 6 วันที่ผ่านมา

    હાલ ભારત ના જે લોકો છે એમાંથી જ આવશે ને. નવા તો જન્મ લેવાના નથી. તો પછી સારી પાર્ટી ક્યાંથી બનવાની ?

  • @jayantilaldhedhi43
    @jayantilaldhedhi43 16 วันที่ผ่านมา

    Vaat gujrati news ko bhi mera dil se koti koti pranam

  • @arajanbhai.j.sutariya5772
    @arajanbhai.j.sutariya5772 16 วันที่ผ่านมา +1

    Congress hi sarv sreshth.❤

  • @K.D.GOZIYA
    @K.D.GOZIYA 16 วันที่ผ่านมา

    Good...!!!

  • @KanubhaiPatel-qh5dp
    @KanubhaiPatel-qh5dp 20 วันที่ผ่านมา +5

    મહેતા સાહેબ દરેક વ્યક્તિ મહાન નથી તેનો સમય બળવાન હોય છે

  • @DARSHNAVLOG.
    @DARSHNAVLOG. 17 วันที่ผ่านมา +1

    ખજૂરભાઈ,પોપટભાઈ બનવા જોઈએ ❤

  • @bhartiupadhy3106
    @bhartiupadhy3106 18 วันที่ผ่านมา +1

    Ekdam sotaka satya

  • @vinitbambhaniya5358
    @vinitbambhaniya5358 20 วันที่ผ่านมา +1

    We are very satisfied.Gujarat is a most expected state in the India

  • @yogeshsheth9166
    @yogeshsheth9166 19 วันที่ผ่านมา +1

    સાહેબ હું તમારી સાથે પુરે પૂરો સહમત નથી કે જે માણસ આર્થિક રીતે સદ્ધર હોય તે કઈ ખોટું નહિ કરે.સમાજ ની સેવા કરવા ની માનસિકતા હોવી જરૂરી છે.

  • @girirajsinhjadeja6137
    @girirajsinhjadeja6137 19 วันที่ผ่านมา +1

    સરસ સાહેબ આ સમય માં આપ અને ડોકટર હરિભાઈ સાહેબ.સાચી અને સચોટ માહિતી સાથે વાત કરો છો પરંતુ આપ સાહેબ અને ડોકટર સાહેબ બને સિક્કા ની બે બાજુ છો પરંતુ આપ ભાજપ ના પ્રવકતા છો અને ડોકટર સાહેબ કોંગ્રેસ ના પ્રવકતા છો બંને તટસ્થ બનો તો સમાજ ને આપ પર બહુ ગર્વ થાઇ .

  • @arpitkachhot4461
    @arpitkachhot4461 20 วันที่ผ่านมา +1

    ખુબ સરસ વાત કરી છે સાહેબ

  • @hareshparekh6192
    @hareshparekh6192 20 วันที่ผ่านมา +11

    જે શહેર કે ગામ મા વિધર્મી હિન્દુ દીકરી ને ફસાવી લઈ જાય ત્યારે હજારો હિન્દુ ભેગા કરી દીકરી ને પછી લઈ આવે ને વિધર્મી ને તાકાત નો પરચો બતાવી શકે એવી નવા પક્ષ મા તાકાત હોવી જોઈએ બાકી નમાલા ઘણા મળી રહેશે યોગીજી જેવા મજબૂત પાવર વારા ની જ જરૂર છે

    • @RavajiThakor-nn4md
      @RavajiThakor-nn4md 19 วันที่ผ่านมา +1

      ભાઈએકહાથેતાળીપડેનહી,,,,

    • @shoaibdodia8046
      @shoaibdodia8046 19 วันที่ผ่านมา

      કોઈ કોઈ ની નથી લઈ જતા
      પણ સામે ચાલી ને જઈ તો સુ કરવા નું

    • @dineshjoshi3809
      @dineshjoshi3809 19 วันที่ผ่านมา

      @@RavajiThakor-nn4md tari ben ne mokli de

    • @raviahir7997
      @raviahir7997 18 วันที่ผ่านมา

      સવાર સવાર માં ભાંગ પીધી છે કે કોમેન્ટ માં હંગવા ની ટેવ પડી ગઈ છે શું મેટર છે એતો જો જ્યાં હોઈ ત્યાં આવા બાયલા વેળા કરવા આવી જાઓ છો તમારા માં જોર નાં હોઈ તો કોઈ પણ સળી કરી જાય નમાલા ને બધું નળે

    • @jadejaparixit2458
      @jadejaparixit2458 17 วันที่ผ่านมา

      Ava ghana che pan jativad nade che

  • @gaurangkansara4314
    @gaurangkansara4314 20 วันที่ผ่านมา

    Sir, Very interesting News and presentation.Dhanyvad

  • @user-qd7yk7qp8n
    @user-qd7yk7qp8n 16 วันที่ผ่านมา

    Very good information for Gujrat people god bless to jagadisbhai

  • @jetavatnarendrasinh5040
    @jetavatnarendrasinh5040 16 วันที่ผ่านมา

    👌☝️👍

  • @bhatihafizkhan9573
    @bhatihafizkhan9573 19 วันที่ผ่านมา +1

    Wah wah tamne Adhikar che patrakari karwanu Loko ma jagruti aave a jaruri chhe

  • @balushingthakor
    @balushingthakor 16 วันที่ผ่านมา

    Jagdibhai,mehta,bahut,dhanvad

  • @brijalshah2347
    @brijalshah2347 16 วันที่ผ่านมา

    Good❤

  • @brijalshah2347
    @brijalshah2347 16 วันที่ผ่านมา

    Nice

  • @kapurjibarot1047
    @kapurjibarot1047 19 วันที่ผ่านมา +1

    આ જગદીશ ભાઈસારી અને સાચી જરૂર શે આજે લોકો એક વીકલપ સોધી રહીશે આબધીજ ગુજરાત નીપ્રજાની મોગશે શંકરસીગ આજે

  • @007alay6
    @007alay6 20 วันที่ผ่านมา

    Respected Jagdishbhai.
    I pray God to give best chance to new party for better service to nation.

  • @jayk8176
    @jayk8176 19 วันที่ผ่านมา +4

    આ પક્ષ પાટીદારો બનાવશે. આવાં આયોજનો પાટીદારો જ કરી શકે.

    • @kiranshah1985
      @kiranshah1985 19 วันที่ผ่านมา

      Apne rajya ni vaat che koi ek samaj ni vaat nathi

    • @jayk8176
      @jayk8176 19 วันที่ผ่านมา +2

      @@kiranshah1985 પાટીદાર એટલે રાજ્ય અને રાજ્ય એટલે પાટીદાર

    • @jadejaparixit2458
      @jadejaparixit2458 17 วันที่ผ่านมา

      Atale ko keshu bhai ne goradahanbhai fekay gaya

    • @kiritkumarpandya154
      @kiritkumarpandya154 17 วันที่ผ่านมา

      પાટીદાર કરી શકે પણ અત્યાર સુધી ના ઈતિહાસ પ્રમાણે પાટીદારોએ જે પક્ષ ની સત્તા એ બાજુ જ સઢ પલાણીને સત્તાધારી ના ખોળા માં પેસી ગયાં છે.

    • @shaileshpatel4642
      @shaileshpatel4642 17 วันที่ผ่านมา

      ​@@jayk8176હાર્દિક કઈ ગયો

  • @Educational-t1p
    @Educational-t1p 19 วันที่ผ่านมา +2

    महीपत सिंह चौहान और पोपट भाई हों सकतें है

  • @jayvircookingchotila1469
    @jayvircookingchotila1469 20 วันที่ผ่านมา +2

    સરસ વાત કરી

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 19 วันที่ผ่านมา

    Good 👍👍👍. Jagdish Bhai 🙏🙏🙏

  • @manilalpatel2279
    @manilalpatel2279 16 วันที่ผ่านมา

    Good

  • @DN24X7
    @DN24X7 19 วันที่ผ่านมา

    Wahhhhh બહુ જ સારી રજૂઆત

  • @bharatgandhi4457
    @bharatgandhi4457 19 วันที่ผ่านมา

    Absolutely correct india required this type of party . Corruption must stop only and only development is must . All the best and if any honest worker required i m ready for only seva pl

  • @jadejasahdevsinh5382
    @jadejasahdevsinh5382 20 วันที่ผ่านมา +1

    Good 👍

  • @choicephoto832
    @choicephoto832 18 วันที่ผ่านมา

    વાહ,

  • @tejasbarot77
    @tejasbarot77 19 วันที่ผ่านมา

    Maybe Young and iconic Pradipsinh Vaghela bapu is Back 🔥

  • @vipulpatel1133
    @vipulpatel1133 13 วันที่ผ่านมา

    નવી બોટલ હશે પણ એમાં દારૂ જૂનો જ હશે..... જેમ આજે કોંગ્રેસ ના દિગ્ગજો ભાજપ માં આવી ગયા અને ભાજપ કોંગ્રેસ એક બની ગયું, હવે આ બંને ભેગા મળી ને નવા નામ સાથે આવશે ?

  • @ranjanbhaipatel7905
    @ranjanbhaipatel7905 19 วันที่ผ่านมา

    Superb 🙏🏼

  • @dilkiaawaz8320
    @dilkiaawaz8320 15 วันที่ผ่านมา

    અમને જાણ કરો કોણ નવી પાર્ટી બનાવે સે તો અમે પણ એમની સાથે જોડાઈ જાય ❤❤

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q 20 วันที่ผ่านมา +1

    ખુબ જ સરસ સાહેબ જય મોરલીધર

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 15 วันที่ผ่านมา

    વાહ જગદીશભાઈ 🎉

  • @user-kx5jq3tt7p
    @user-kx5jq3tt7p 19 วันที่ผ่านมา

    खूब सुंदर विश्लेषण

  • @SKGOHIL12
    @SKGOHIL12 20 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ... નવી પાર્ટી ની જરૂર છે... જ

  • @mansukhlalvarsani6199
    @mansukhlalvarsani6199 19 วันที่ผ่านมา +6

    આમ આદમી પાર્ટી વિશે ફક્ત કોર્ટમાં કેસ થવાથી ઘસાતું બોલવું જરા પણ યોગ્ય નથી..

    • @hydaralishahmadar2680
      @hydaralishahmadar2680 16 วันที่ผ่านมา

      તમારી વાત સાચી છે. કેજરીવાલ અને એના લોકો જેલ મા ગયા એમાં સીધે સીધું રાજનીતિ ષડયંત્ર છે . અવાજ દબાવવા ની કોશિશ છે એ સાફ વાત છે.

  • @AmarshibhaiPipaliya-gt6vj
    @AmarshibhaiPipaliya-gt6vj 20 วันที่ผ่านมา +4

    ધન્યવાદ જગદીશ મહેતા તમે કાકરા કાઢીને વાત કરોછો

  • @harishparmar3690
    @harishparmar3690 18 วันที่ผ่านมา

    Very fine

  • @pravinchandrakarsandas6442
    @pravinchandrakarsandas6442 19 วันที่ผ่านมา

    Nice.... સમજવા જેવી અને અમલવારી કરવા જેવી વાત કરી

  • @Ranav___1616
    @Ranav___1616 19 วันที่ผ่านมา +3

    જગદીશભાઈ તમે ખાલી ગુજરાત પર જ ચર્ચા કરો તમારી દેશ ની રાજનીતિ ની સમજણ અને માહિતી હંમેશા ખોટી હોઈછેં 🙏

  • @RanaYuvi
    @RanaYuvi 19 วันที่ผ่านมา +1

    જય માતાજી જય ભવાની

  • @mukeshjoahi4564
    @mukeshjoahi4564 19 วันที่ผ่านมา

    Excellent

  • @RanjitsinhBoxer-wc7hi
    @RanjitsinhBoxer-wc7hi 20 วันที่ผ่านมา +5

    परिवर्तन की हवा चल चुकी है प्रजा वत्सल पक्ष दशहरा मैदान अपने चेतकजैसा घोड़े के साथ बड़ी रफ्तार से दौड़ पड़ा है क्या?
    गुस्ताख़ी माफ़। जयहिंद।

  • @RameshPatel-xn9my
    @RameshPatel-xn9my 16 วันที่ผ่านมา

    નવી પાર્ટી બને તેમાં હું ઉમેદવારી નોંધાવીશ પરંતુ શરત ભારત ની સંસ્કૃતિ નું જતન થવું જોઈએ

  • @RuturajsinhRathod-dg8ef
    @RuturajsinhRathod-dg8ef 20 วันที่ผ่านมา +1

    Satyam Param Dheemahi Satyamev Jayate

  • @JitendraBhavsar-q1k
    @JitendraBhavsar-q1k 16 วันที่ผ่านมา

    Jay shree gurudev datt

  • @hitenbhadiyadra8290
    @hitenbhadiyadra8290 20 วันที่ผ่านมา

    Je koi paksh hse aema rajkot na umedvar jagdish sir j hse ❤

  • @daxeshmehta9805
    @daxeshmehta9805 19 วันที่ผ่านมา

    Jay Ho.....

  • @wyastejas7543
    @wyastejas7543 20 วันที่ผ่านมา +1

    Mahadev Har