ગામડા માં માં -બાપ ની જમીન વેચી શહેર માં મકાન લિયે અને ધંધો કરે કમાઈ નહીં કાંઈ બાયું ઘર માં જલસા કરી પછેડી કરતા સોડ મોટી ટાણે પછી ધોયેલ મૂળા ગામડે પાછા આવે બાયુંને કાંઈ કામ કરવું નથી અને માં -બાપ જોતા નથી આ મોટો પ્રશ્ન છે
કુટુંબ પરિવાર સમાજ અને દેશ માટે હંમેશા ઉત્તમ વિચારો ધરાવતા આપણા દેશનાં આવાં મહાન પત્રકાર ને તથા તેમના ઉત્તમ વ્યક્તિત્વ ને ધન્યવાદ છે 🌹🙏..આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🌹જય માતાજી 🌹🙏
Saheb apni vat khub j sachi...but presently most of people not understand the true meaning of marriage....bhog ma j ras che...and thodu Kai bhi problem Ave to divorce....
JAGDISHBHAI MEHTA JEVI SARAL BHASHAMA SACHOT VATO KOI KARI SHAKE NHI. VAAT GUJARATI NA VIDEO BNAVTA REHJO. MAJA AAVE CHHE. SARU GNAN PAN MALE CHHE. JAGDISHBHAINI BHASHA SAMBHLVI GME CHHE . KHUB SARU BOLE CHHE.
Jagu bhai. Gamda ma be main problem chhe. Samjo jagu bhai. Ek to balko na education ane biju medical suvidha. Jo aa be problem dur thay ane gamda ma roji roti vigere male to mostly koi ne tya raheva ma vandho nathi hoto. Jagu bhai tamare vato karvi chhe. Chhokra v ne kya study karavshe.
saheb aa instagram ne facebook ma reels joi gaya chhe aa badhu mind ma thi kadhvu bahu aghru chhe...tame gamme tetlu samjavo kai farak padvano nathi...
વાહ! મહેતા સાહેબ તમારી વાત સાચી છે પણ ગામડામાં રહે તો વાંઢા રહેવું પડે નાછુટકે શહેરમાં જાવું પડે છે સરસ સાંભળવાની મજા આવી ગઈ ધન્યવાદ.
ગામડા માં માં -બાપ ની જમીન વેચી શહેર માં મકાન લિયે અને ધંધો કરે કમાઈ નહીં કાંઈ બાયું ઘર માં જલસા કરી પછેડી કરતા સોડ મોટી ટાણે પછી ધોયેલ મૂળા ગામડે પાછા આવે બાયુંને કાંઈ કામ કરવું નથી અને માં -બાપ જોતા નથી આ મોટો પ્રશ્ન છે
સાચી વાત
@@vanubhaimerja6999 જમીન વેચી દે એને ગામડેઆવવાનોકોઈ વિકલ્પ જ બચતો નથી
ચોટી પડ્યા છે દેખા દેખી માં p બાપ દાદાની જમીન વેચી નાખે
કુટુંબ પરિવાર સમાજ અને દેશ માટે હંમેશા ઉત્તમ વિચારો ધરાવતા આપણા દેશનાં આવાં મહાન પત્રકાર ને તથા તેમના ઉત્તમ વ્યક્તિત્વ ને ધન્યવાદ છે 🌹🙏..આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🌹જય માતાજી 🌹🙏
જગદીશ મહેતા સાહેબ આપ પર ગર્વ
❤ જગદીશ મહેતા પર મને ગર્વ છે 💯💯 સલામ ❤❤. 🌷વાત ગુજરાતી પર 🌷
જગદીશ ભાઈ મહેત્તા સોશિયલ ટીચર
જગદીશભાઈ એક સારા પત્રકાર તો છે સાથે સાથે એક સારા વિચારક પણ છે
મહેતા સાહેબ એકદમ પરફેક્ટ અને સાચું કહો છો
હર આપને ધન્યવાદ
80% લોકો ઘર શહેર મા ગામડા ના વડીલો પાસે થી મંગાવેલ વસ્તુ થી જ ચાલે છે..... ખાસ તો સુરત ગામડે થી વસ્તુ આવે ને અહી મોજ કરે છે
જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ જગદીશ ભાઈ અભિનંદન
જગદીશ અદા ને વિનંતી.
તમે એક વાર અમારા ગામડાના
મહેમાન થાવ. અમારી વાડીએ.
તમારી સાથે. ભોજન ભજન કરશુ
તમારા જેવા કુશાગ્ર. વૈચારિક માનવ
સાથે મેળાપ થાય. જીંદગી નૉ લ્હાવો છે..
Fon number to aapo. Thala thala shu notro chho
વાહ જગદીશભાઈ વાહ સરલ શૈલી માં જીવન ઉપયોગી વાત કરી ધન્યવાદ
ખૂબ ખૂબ સરસ સાચી વાત કરી
એકદમ સાચીવાત
જગદીશ ભાઇ તમે ગામડે જઈ ખેતી કરો કેટલા ૨૦ સે ૧૦૦ થાઈ
Jgdishbhai tamne khub khub dhanyvad ❤
You are right sir
વાહ વાહ જગદીશ ભાઈ
U r doing great job sir.please inspire people
Vahh Jagdish Bhai ❤
❤khubj sachi vat kari she❤
કોઈને ખેતી કરવી નથી સાચી વાત છે
ખેતી માં દેવું થઇ જા ય ભાવ નથી મળતા
જય હૉ. જગદીશ અદા..
સાહેબ ગામડા જેવુ. જીવન ખૂબજ સરસ તમારી સાચી વાત ?
सही है आप
ગામડા મા રહૅવાનુ ભણતર સનાતન ધર્મ માતુ હિન્દુ ભણતર ગુજરાતી ભાષા સરકાર માં બાપ વિચા વા જરૂરીયાત છે અંગેજી ભાષા બંધ કરી દૅવિજૉયૅ
1000% sachi vaat
ગામડા જેવી મજાતો વિદેશ મો પણ ન આવે ગામડું તો ગામડું સે ભાઇ
100.%vaat sachi che Bhai...
Surat City ma labour shortage che. GIDC ma, many jobs available but labour sector ma che
ગામડે રહી ને છાણા થાપવા , ધંધા નો પ્રશ્ન છે આજુ બાજુ કોઈ કમ્પની નથી કે વાડી
જગાભાઇ તમે પણ ગામડે રહેવા ચાલ્યા જાવ ને!
સમજાય તેને વંદન
Saheb apni vat khub j sachi...but presently most of people not understand the true meaning of marriage....bhog ma j ras che...and thodu Kai bhi problem Ave to divorce....
Eztrmly good thinking
Congratulations congratulations... Jagdish sir....me... jasadan... vinchhiya..thi... pravin
ગામડામાં તમે કેમ સાચી વાત છે સારું
Right 👍👍👍
Very.good.sir
JAGDISHBHAI MEHTA JEVI SARAL BHASHAMA SACHOT VATO KOI KARI SHAKE NHI. VAAT GUJARATI NA VIDEO BNAVTA REHJO. MAJA AAVE CHHE. SARU GNAN PAN MALE CHHE. JAGDISHBHAINI BHASHA SAMBHLVI GME CHHE . KHUB SARU BOLE CHHE.
Right sir
ગુડ ગુડ ગુડ
હું ગામડે રહું છું
Right
કમાણી સેર ની ખર્ચો સવસેર
Jaga ada tme pahela gamda ma gorpadu karva aavo pachi ame surat thi gamde aavsu😂❤😂❤
Jagdish bhai tame tamari dikri gamda ma aps0 gamda ma koy dikri nathi aptu chokra vandha ray jay
5.vighama3thi5lakh 15:50
જગદીશ ભાઈ અમારા ગામમાં 24કલાક લાઈટ પાણી સે ગટર સે રોડ સે બધું સે ...
ગામડા ની સવાર સાંજ અને શહેરની સવાર સાંજ સ્વર્ગ નર્ક જેટલો તફાવત સે
Jagu bhai. Gamda ma be main problem chhe. Samjo jagu bhai. Ek to balko na education ane biju medical suvidha. Jo aa be problem dur thay ane gamda ma roji roti vigere male to mostly koi ne tya raheva ma vandho nathi hoto. Jagu bhai tamare vato karvi chhe. Chhokra v ne kya study karavshe.
100%
saheb aa instagram ne facebook ma reels joi gaya chhe aa badhu mind ma thi kadhvu bahu aghru chhe...tame gamme tetlu samjavo kai farak padvano nathi...
ભલે ઈતર કોમ હોય ધર્મ તો એક જ છે ને 😂😂😂😂😂
Barabar che
સીટી માધવ પાઈ ની પેદાશ નહીં મેઘડી ની નવરાઈ ની
ગામડે ખેતી નથી મકાન નથી ધંધો નથી ભણેલ નથી ઈ શુ કરે ગમડે
Sarkhej nu kai news kem kai nathi aavtu
🤣🤣🤣🤣🤣🤣
ખેતી તો કરવી સાહેબ
આ બધાય પાછા આવશે તો મજુરો બેકાર નહિ થાય
વાણી વિચારીને બોલો
પીપળવા
મહેતા સાહેબ એકદમ પરફેક્ટ અને સાચું કહો છો