Jagdish Maheta એ બતાવ્યુ Shankarsinh Vaghela ની એક મિટિંગ બાદ ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાનું કારણ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 196

  • @mukeshbhaimehta4655
    @mukeshbhaimehta4655 2 หลายเดือนก่อน +50

    જગદીશભાઈ રાજકારણ ને બ્રાહ્મણ સમજી શકે તેવું કોઈ ન સમજી શકે, તમારું વિશ્લેષણ સચોટ હોય છે તમને સાંભળવાની ખૂબ જ મજા આવે છે, બ્રહ્મ તેજો બલમ બલમ

    • @karshanbhaikanjibhai7274
      @karshanbhaikanjibhai7274 2 หลายเดือนก่อน +3

      ટાઈમ પાસ થાય બાકી કંઈ નઈ

    • @ravidudat8232
      @ravidudat8232 2 หลายเดือนก่อน +1

      દો ધારી તલવાર

    • @shoaibdodia8046
      @shoaibdodia8046 2 หลายเดือนก่อน

      આ કમળ ગોટો છે
      પાક્કો ભાજપી
      એક તરફી જ વાતો હોઈ છે આ કમર ગોટા ની

    • @GohilAnibhai
      @GohilAnibhai 2 หลายเดือนก่อน

      😊😅​@@karshanbhaikanjibhai7274

    • @sagarjadavdigital2831
      @sagarjadavdigital2831 2 หลายเดือนก่อน

      Jagdish bhai na tevar badalna

  • @hareshpanjabi2719
    @hareshpanjabi2719 2 หลายเดือนก่อน +20

    ગુજરાત ના રોડ ની હાલત જુવો
    દરેક દફતર મા ભ્રષ્ટાચાર
    દેશ બહુ ખોટી દીશા એ જઈ રહ્યું છે
    જતા દિવસે તમે મોદી એન્ડ શાહ ની સરાહના નહિ કરો તમને એમને ગાળો આપશો આ લખી રાખજો
    પહેલા મને એવું લાગતું કે
    વિપક્ષ ખોટા આકસેપ લગાવે છે ભાજપ પર પણ અપક્ષ ની ગણી વાતો સાચી છે
    કે આ અમીરો ની સરકાર છે
    દરેક વિભાગ મા રાજનેતા ની ભાગીદારી છે
    એ પછી દરઃ નો ધંધો કેમ ના હોય
    દરેક મોટા મોટા વિભાગ મા રાજનેતા ની ભાગીદારી છે
    નાના લોકો કેવી રીતે આગળ આવે
    જેટલું ૭૦ વરસ મા ભ્રષ્ટાચાર નહિ થયું હોય એટલું આ ૧૧ વરસ મા થયું છે
    હું પહેલા ભાજપ નો પક્ષ લેતો પણ હાલ નું તન્દ્ર જોઈ ને બહુ દુઃખ થાય છે કે
    ભારતીય લોકો બહુ ભાવનાત્મક વિચાર વડા છે બહુ જલદી નેતા ની વાતો મા આવી જાય છે
    પણ ભાજપ સરકાર દરે વર્ગ નેઇ એક ધંધાકિય દ્રષ્ટિ થી જોયું છે આ હકીકત વાત છે દરેક વ્યક્તિ શાંતિ થી વિચાર જો
    તમારી માનસિકતા અત્યાર ના સમય માં બહ તનાવ યુક્ત થઈ ગઈ છે
    જીવન દરેક નું જીવું અગરું થઈ ગયું છે
    આજે ગણા લોકો n બે ટાઈમ નું ભોજન
    અથવા રોજ કમાવો રોજ ખાઓ એવી પરિસ્તિધી આવી ને ઉભી છે
    આ કડવું છે પણ સત્ય છે

  • @ranjanbenkokani1958
    @ranjanbenkokani1958 2 หลายเดือนก่อน +10

    સર તમે ખુબ જ સરસ વિશ્લેષણ કરો છો અમને ખુબજ મઝા આવે છે સાહેબ

  • @aravindsinhchauhan9588
    @aravindsinhchauhan9588 หลายเดือนก่อน +1

    શંકર સિંહ વાઘેલા બાપુ જીંદા બાદ

  • @nmpatelpatel7545
    @nmpatelpatel7545 2 หลายเดือนก่อน +6

    માનનીય શંકરસિહજી બાપુને ખાલી પાચ વષૅ ગુજરાતનો હવાલો સોપો આ કરપ્સન કરનારાને ઠેકાણે પાડવાની મોટામા મોટી ગીફ્ટ આપશે , પણ બાપુના કામમા ભરોસો રાખવો પડે બાકી મોદી અને અમિતભાઈ દેશ સંભાળવામા ગૂજરાતને નોખુ મૂકી દીધુ અને તેને સુધારવા અને અધિકારીઓને કંટ્રોલ કરવા બાપુને હવાલો સોપો નહી તો આ ભોપાભાઈ જેવા એક હજાર હોય તો પણ કંઈ મેલ પડશે નહી

  • @madhubhaipatel5100
    @madhubhaipatel5100 2 หลายเดือนก่อน

    Very nice Analysis of current political affairs Jagdishbhai. Commended ji🌹👍🏼

  • @sj9879
    @sj9879 2 หลายเดือนก่อน +1

    શંકરસિંહ બાપુ એ જે કામ ક્રિયા એ કોઈ કરી ના સકે બહુ જોરદાર કામગીરી હતી બાપુ ની

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 2 หลายเดือนก่อน +5

    VERY. GOOD

  • @agubhachauhan5053
    @agubhachauhan5053 2 หลายเดือนก่อน +7

    જગદીશભાઈ...ત્યારે...તમો કહેતા...પણ.શાહસાહેબ.સાભળતા...નહોતા...હવે..તેમની...હવાનીકળી..ગય...જયહીનદ

  • @monikasingh-pq9vk
    @monikasingh-pq9vk 2 หลายเดือนก่อน +10

    माननीय श्रीमान शंकरसिंह जी बापु,
    आप को गुजरात की राजनीति में आने वाले दिनों में सक्षम युवा नेतृत्व वाली अनुभवी सरकार की बहुत ज़रूरत है। संघ से ही सांस्कृतिक विरासत को पाने वाले पुराने दिनों में भाजपा पक्ष(पटेल +क्षत्रिय) को स्वर्गीय श्रीमान केशुभाई पटेल जी के साथ कंधे से कंधा मिलकर काम करने के लिए प्रसिद्ध और भाजपा पक्ष(पटेल +क्षत्रिय)
    को खड़ा करने में बहुत ही बड़ा योगदान रहा है और पक्ष(पटेल +क्षत्रिय)समय से तालमेल बिठाने की ज़रूरत भी है । ईस दिशा में सही कदम होगा।

    • @RameshPatel-gb2pf
      @RameshPatel-gb2pf 2 หลายเดือนก่อน

      Bapu Gadaar chhe. Keshu bhai ni Sarkar uthlavel ne. Pith ma charo marel. Khajuriyav

  • @Patelnathabhai99
    @Patelnathabhai99 2 หลายเดือนก่อน +6

    સારા સારી ચેનલ વાત ગુજરાતી

  • @tikambhaijikadara6111
    @tikambhaijikadara6111 2 หลายเดือนก่อน

    ધન્યવાદ,

  • @BaldevjiBihola
    @BaldevjiBihola 2 หลายเดือนก่อน +27

    બાપુ C.M.હતા ત્યારે ગામડા ના વોટરર્વકસ ના બીલ માફ છે કોઈ C.M. ની તાકતછે

    • @manishdesai4428
      @manishdesai4428 2 หลายเดือนก่อน

      ૭૦-૭૦ રુપિયા માં ક્યો ઇ કરે😂😂 એલાવ શરમ છે કે નહિ ઇતિહાસ તો જો તારા શંકરસિંહ નો.

  • @parmarsandeep1293
    @parmarsandeep1293 2 หลายเดือนก่อน

  • @vipuldave83
    @vipuldave83 2 หลายเดือนก่อน +13

    બાપુ ભાજપ મા આવશે 110% લખી લેજો સાહેબ
    Cm પણ પાકા છે

  • @bharatjoshi2799
    @bharatjoshi2799 2 หลายเดือนก่อน

    Jay ho mahadev...Jay ho Jagdish sir

  • @jitendrasinhvaghela2650
    @jitendrasinhvaghela2650 2 หลายเดือนก่อน

    Jai mataji🙏

  • @vinodbhagora5134
    @vinodbhagora5134 2 หลายเดือนก่อน

    Thank you good ❤

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 2 หลายเดือนก่อน +2

    જયમાતાજી 🙏

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 2 หลายเดือนก่อน

    Khub sarsh vat kri

  • @LaxamansighParmar
    @LaxamansighParmar 2 หลายเดือนก่อน +14

    ભાઈ બાપુ વિશે કોઈ એ ખોટી કોમેન્ટ કરવી નહીં,🙏

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal 2 หลายเดือนก่อน +5

    ગુજરાત ના શ્રવણ ગર્ગ
    જગદીશ મહેતા

  • @shaktisinhjadeja217
    @shaktisinhjadeja217 2 หลายเดือนก่อน

    ❤એક સિંહ લાખો કી ભારી🎉

  • @aravindsinhchauhan9588
    @aravindsinhchauhan9588 หลายเดือนก่อน +1

    બાપુ જે કામ કર્યું છે તેવા કોઈ મુખ્યમંત્રી નથી કય

  • @V.A.MAKWANA-b1h
    @V.A.MAKWANA-b1h 2 หลายเดือนก่อน +4

    મોંઘવારી , ભ્રષ્ટાચાર , બેરોજગારી , ખેડૂતોના પ્રશ્નો અને મધ્યમ વર્ગની મુશ્કેલીઓ સાંભળવા માટે લોકોની વચ્ચે રહે અને પ્રશ્ન હલ કરવા પ્રયાસ કરે તેને જ વાટ આપવા કમર કસો...
    જય શ્રીરામ..

  • @HoneySinghHoneySingh-lj3lz
    @HoneySinghHoneySingh-lj3lz หลายเดือนก่อน

    ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @Gordhanbaraiya00887
    @Gordhanbaraiya00887 2 หลายเดือนก่อน +8

    ગૌચર ની જમીન ક્યાંય રેવાદિધીનથી એ ભાઈ

  • @rajputmanharsinh9027
    @rajputmanharsinh9027 2 หลายเดือนก่อน

    Bhraman is always best advisers❤

  • @pareshshingala5386
    @pareshshingala5386 2 หลายเดือนก่อน

    ❤ ❤

  • @kansinhparmar3893
    @kansinhparmar3893 2 หลายเดือนก่อน +1

    Congratulations bapu

  • @harpalsinhjadeja4055
    @harpalsinhjadeja4055 2 หลายเดือนก่อน

    Jay ho

  • @balramsharma6744
    @balramsharma6744 2 หลายเดือนก่อน +1

    100%

  • @parshotambhaibhayani5922
    @parshotambhaibhayani5922 2 หลายเดือนก่อน

    Ptrakar ne mara abhinadan🙏 jay shri krishna🙏

  • @navinsolanki3257
    @navinsolanki3257 2 หลายเดือนก่อน +2

    જુગ જુગ જીવો મારા વ્હાલા ખૂબ જ સરસ અવાજ

  • @vikeshvaidya8608
    @vikeshvaidya8608 2 หลายเดือนก่อน

    🎉

  • @RajeshVaghela-tc1li
    @RajeshVaghela-tc1li หลายเดือนก่อน

    સાહેબ ગ્રામ પંચાયત માં બેસી ગામના ના તમામ વ્યક્તિ ના કામ કરતા વીસીઈ છેલ્લા 18 વર્ષથી નજીવા કમિશન પર કામ કરી રહ્યા છે પગાર થાય એવું કરો. અમારા 14000 પરિવારો ના આશીર્વાદ આપને મળશે

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 หลายเดือนก่อน

    ❤❤

  • @hiteshranpara2390
    @hiteshranpara2390 2 หลายเดือนก่อน +3

    આ ભાઈ ને કોણ બોલાવે હે ઇ હમજતું નથી બધી વાતું માં વિશ્ર્લેષણ માં આવી જાઈ હે....ભલે પચી ખબર પડે કે નો પડે😂😂😂

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 2 หลายเดือนก่อน +9

    ઘણુ સરસ એનાલીસશ કે 2024 ની ચુંટણી પહેલા ભાજપ નો કોઈ વિરોધ જ ન હતો અને બધાને માટે એક ઉત્સવ હોય એવુ લાગતુ હતુ ત્યા રુપાલાએ બાજી બગાડી અને આખા દેશના ક્ષત્રિયૉ આ મુદ્દા ઉપર એક મત થયા અને ભાજપ ને આ ભોગવવુ પડ્યુ બાકી ક્ષત્રિય કયારેય દેશવિરોધી ન થઈ શકે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન મા આજ મુદ્દો હતો તમારે જેની પાસે સર્વે કરાવવુ હોય તયા કરાવી લેજો જય માતાજી

  • @Patelnathabhai99
    @Patelnathabhai99 2 หลายเดือนก่อน +4

    વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં શંકર સિંહ વાઘેલા ને ભાજપે ટિકિટ આપવી જોઈએ

  • @rpkumbhani
    @rpkumbhani 2 หลายเดือนก่อน +2

    હવાઈ ગયેલ બોમ્બ છે, ખાલી સુરસુરિયું થાય

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal 2 หลายเดือนก่อน +5

    જગદીશ ભાઈ માટે ગર્વ

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 2 หลายเดือนก่อน +5

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ

  • @rajendrakumarsoni2519
    @rajendrakumarsoni2519 2 หลายเดือนก่อน +1

    1997 માં મુખ્ય મંત્રી બન્યા ત્યારે ગુજરાત ની તમામ કન્યા શાળા અને વિજ્ઞાન પ્રવાહ ને ગ્રાન્ટેબલ કરવાનો ત્વરિત નિર્ણય લીધો હતો

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 2 หลายเดือนก่อน +2

    Shankarsing bhai fast action taker chhe. I know. Babubhai vasan vara same. I know

  • @BhaiBhai-ze3jo
    @BhaiBhai-ze3jo 2 หลายเดือนก่อน

    બાપુ બાપુ છે એ એમને cm બન્યા ત્યારે ... જે નિર્ણયો કર્યા હતા 1997 સમય માં આજ સુધી કોઈ cm નહિ કરી શક્યો cm મર્દ જોઈએ માયકાંગલા નહિ 👍

  • @kapurjibarot1047
    @kapurjibarot1047 2 หลายเดือนก่อน +1

    જો શંકર સીંગ વાધેલાને ઉતર ગુજરાત કાઠીયાવાડ શક્તિ સીગ પાસે અને દક્ષિણ ગુજરાત સીધ્ધાથ ચીમનભાઈ પટેલ નેત્રણ ભાગ કરી સ્વતંત્ર હવાલો આપેતો ભાજપને આ ત્રિપુટી ભારે પડે અને કોંગ્રેસ ને બહુમતિ અપાવી શકે પસી મુખ્ય પ્રધાન બનવા પડાપડી થાય અને હજુરીયા ખજુરિયા થાય ભાજપ સરકાર બનાવીશકેશે

  • @soraninajabhai9798
    @soraninajabhai9798 2 หลายเดือนก่อน

    जगदीश भाई

  • @bharatsinh3797
    @bharatsinh3797 2 หลายเดือนก่อน

    પિતામહા કહેવા હોય તો શંકરસિંહ વાઘેલા કહી શકાય ગુજરાત ના

  • @manshukhbhaigol650
    @manshukhbhaigol650 2 หลายเดือนก่อน +1

    મહેતા સાહેબ તમૈ તો ભાજપ ને મોદી જી ના વખાણ કરવાનું શરૂ કર્યું છેઃ પરંતુ મતદારો ને બેરોજગારી ને તાનાશાહી ની હીસાબે ભાજપ ને લોક સભા માં 240 શીટ માં સમેટાઈ ગય ને ઈ વી એમ ના ખેલ થી 240 સુધી પહોંચી છે તેવું લોકો બોલી રહ્યા છે

  • @BabubhaiSolanki-c6r
    @BabubhaiSolanki-c6r 2 หลายเดือนก่อน

    બાપુ હવે ક્યાંય ચાલે નઈ કારણ એમની સાફ ખરાબ થઈ ગઈ છે

  • @karmurparbat9909
    @karmurparbat9909 2 หลายเดือนก่อน

    ખરેખર આવા યોધા ઊચા હોદા ઉપર હોવા જોઈએ

  • @maheshsheth5405
    @maheshsheth5405 2 หลายเดือนก่อน

    બાપુ ના ગામે ગામ છોકરા છે હવે સાહેબ તમે આનું અર્થઘટન કરો.

  • @mehtahitendra9901
    @mehtahitendra9901 2 หลายเดือนก่อน

    Saheb 2 ham hamara 2 bil kab lagu hoga bharat ko bachana hey jaldi lagu kare

  • @dipakjoshi448
    @dipakjoshi448 2 หลายเดือนก่อน +2

    Jay shree Parsuram..

  • @ranjanbenkokani1958
    @ranjanbenkokani1958 2 หลายเดือนก่อน +3

    સાહેબ કદાચ આગળ નો cm sankar સિંહ બાપુ હોઈ શકે

    • @rameshsoni8770
      @rameshsoni8770 2 หลายเดือนก่อน

      😎😎😎😎😎😆😆😆😆

  • @nanjibhaijadav8890
    @nanjibhaijadav8890 2 หลายเดือนก่อน +1

    હવે કાઈ ન ઉપજે. બાપુને કાઈક ઈસારોકરવા ભેગાથયાતા.

  • @nishantshah6038
    @nishantshah6038 2 หลายเดือนก่อน

    Bhabhar ma baneli Jain ghatna par video banavo

  • @harishpatel929
    @harishpatel929 2 หลายเดือนก่อน

    Bapu jo rajakaran ma aavse to Kejriwal ni jem bijali-pani mafat kari ne Gujarat ne Dilli ni jem Gujarat ni economy patavi deshe. As bhai ni vat uper visvash karata pahela vicharjo

  • @ravidudat8232
    @ravidudat8232 2 หลายเดือนก่อน +2

    આને કોઈ સમજાવો

  • @shiroyamahesh5330
    @shiroyamahesh5330 2 หลายเดือนก่อน +2

    C M તરીકે બાપુ જ જોઈએ.
    ટનાટન સરકાર બાપુ જ ચલાવી શકે.

  • @narendrasinhjadeja4849
    @narendrasinhjadeja4849 2 หลายเดือนก่อน +2

    Gaidho pan sinh sinh j hoy vala

  • @vinodrayagravat9791
    @vinodrayagravat9791 2 หลายเดือนก่อน +1

    લેવા દેવા વગર ની મગજ મારી

  • @mazharsaiyed8128
    @mazharsaiyed8128 2 หลายเดือนก่อน

    પત્રકારો ને વિષય મળી ઞયો એટલે મહીનાભર વાર્તા રે વાર્તા ચાલશે. પછી તો જૈસે થે. વાતો ના વડા કરવાનાં😂😂

  • @dilipsinh5380
    @dilipsinh5380 หลายเดือนก่อน

    JANTA PARESHAN CHHE GUJRATMA !!!!!!}}}}}}}}}}}}}}}}😅■■■■■■■■■■■■■■■■■■

  • @pravinkalsariya3433
    @pravinkalsariya3433 2 หลายเดือนก่อน

    શંકરસિંહ બાપુ યોજના મેદાનમાં ભલે આવે ચૂંટણીમાં પણ શંકરસિંહ બાપુની હારે પપુડી ગુજરાતના ના

  • @solankipravin2740
    @solankipravin2740 2 หลายเดือนก่อน +5

    RSS ની બંધ થયેલ નોટો થી સિક્કા પર શું ફરક ?

  • @KrishPatel248
    @KrishPatel248 2 หลายเดือนก่อน +5

    જ્યારે ચૂંટણી આવે ત્યારે બહાર આવે છે બધા
    જેમ વરસાદ આવે ને દેડકા બહાર આવે છે
    તેજી કો ટકોરા આપ સમજોજ છો
    કોઈ કોઈ નું વજન કંઈ રહ્યું જ નથી અને અત્યારે જેની ચર્ચા છે તે અત્યાર સુધી ક્યાં હતા આ વાત પબ્લિક સમજી શકે છે

  • @ketanpadaria9702
    @ketanpadaria9702 2 หลายเดือนก่อน +5

    Bjp president ke liye bat huhi hogi

    • @monikasingh-pq9vk
      @monikasingh-pq9vk 2 หลายเดือนก่อน

      माननीय श्रीमान शंकरसिंह जी बापु,
      आप को गुजरात की राजनीति में आने वाले दिनों में सक्षम युवा नेतृत्व वाली अनुभवी सरकार की बहुत ज़रूरत है। संघ से ही सांस्कृतिक विरासत को पाने वाले पुराने दिनों में भाजपा पक्ष(पटेल +क्षत्रिय) को स्वर्गीय श्रीमान केशुभाई पटेल जी के साथ कंधे से कंधा मिलकर काम करने के लिए प्रसिद्ध और भाजपा पक्ष(पटेल +क्षत्रिय)
      को खड़ा करने में बहुत ही बड़ा योगदान रहा है और पक्ष(पटेल +क्षत्रिय)समय से तालमेल बिठाने की ज़रूरत भी है । ईस दिशा में सही कदम होगा।

  • @amarkakkad2108
    @amarkakkad2108 2 หลายเดือนก่อน +1

    દારૂ ની છૂટ આપવામાં આવી શકે

  • @vinayPargi-t3j
    @vinayPargi-t3j 2 หลายเดือนก่อน +1

    Ummr thy gai chhe

  • @bhaveshpadsala7143
    @bhaveshpadsala7143 2 หลายเดือนก่อน

    Bapu savaj che
    Savaj khad na khay

  • @NarisBhai
    @NarisBhai 2 หลายเดือนก่อน +3

    Shankar શિહ vaghela no ઉપયોગ B j p varaye ચરોતર. ની કહેવત પ્રમાણે મરતી બાયડી ને મા કહેવા માં વાંધો નથી એટલે અમિત શાહ ને સંકર વાઘેલા સાભ રા લાગ્યા છે શંકર થોડીક ઈજ્જત બચી હોય તો અમિત શાહ ને તડીપાર કહેવા જોઈએ હિંમત આપ પાર્ટી ની m l a Ane shard પવાર ના માછે

  • @bharatsinh3797
    @bharatsinh3797 2 หลายเดือนก่อน

    નાક કાન હોતા નથી

  • @ravidudat8232
    @ravidudat8232 2 หลายเดือนก่อน +1

    ગુજરાતના આખલા ખાયગયા

  • @janakbrahmbhatt5920
    @janakbrahmbhatt5920 2 หลายเดือนก่อน

    ભાજપા ના હવાતિયા ને બાપુને ઘી કેળા.

  • @patelutsav4399
    @patelutsav4399 2 หลายเดือนก่อน

    Aa bhai keta hataa 300 aavse na aavi e bhi samjavyu pachhu lo bolo

  • @ramanbhaipatel2059
    @ramanbhaipatel2059 2 หลายเดือนก่อน

    હવે bhakti karvano ટાઇમ આવ્યો. Nivruti લેવી સારી.

  • @limbabhaichangani2955
    @limbabhaichangani2955 2 หลายเดือนก่อน +1

    Avakoipedanthithu dinesbhai.

  • @dilipsinh5380
    @dilipsinh5380 หลายเดือนก่อน

    GUJRATMA BHAY / BHUKH ANE BHRASTACHAR NI TAKLIFO BHAGADO JANTA HAVE PARIVARTAN LAVO GUJARAT MA DHANDHAMA MANDI / MONGHWARI VADHARI DIDHI CHHE JANTA PARESHAN CHHE GUJRATMA PARIWERTAN LAWO}}
    }}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}😅■■■■■■■■■■■■■■■■■■■■

  • @AbdulDayatarAbdulDayatar
    @AbdulDayatarAbdulDayatar 2 หลายเดือนก่อน +1

    😂

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 2 หลายเดือนก่อน

    બાપુ બીચારા ખોવાઈ ગયા! 😂😂

  • @sureshbathwar7011
    @sureshbathwar7011 2 หลายเดือนก่อน

    Bapu have sudhare Gadkari tho sir rahe

  • @TusarpatelChachadiya
    @TusarpatelChachadiya 2 หลายเดือนก่อน +1

    Sankar Singh bjp nu jkam kariyu che kyare pan congress nu nukasan j kariyu

  • @pankajadhyaru4354
    @pankajadhyaru4354 2 หลายเดือนก่อน +2

    Bapu Jojo je bhul 16 ma kari te na karata

  • @vishalpedhadiya298
    @vishalpedhadiya298 2 หลายเดือนก่อน +3

    राज्य सभा मोकलवा नी वात हती भाई

    • @monikasingh-pq9vk
      @monikasingh-pq9vk 2 หลายเดือนก่อน

      माननीय श्रीमान शंकरसिंह जी बापु,
      आप को गुजरात की राजनीति में आने वाले दिनों में सक्षम युवा नेतृत्व वाली अनुभवी सरकार की बहुत ज़रूरत है। संघ से ही सांस्कृतिक विरासत को पाने वाले पुराने दिनों में भाजपा पक्ष(पटेल +क्षत्रिय) को स्वर्गीय श्रीमान केशुभाई पटेल जी के साथ कंधे से कंधा मिलकर काम करने के लिए प्रसिद्ध और भाजपा पक्ष(पटेल +क्षत्रिय)
      को खड़ा करने में बहुत ही बड़ा योगदान रहा है और पक्ष(पटेल +क्षत्रिय)समय से तालमेल बिठाने की ज़रूरत भी है । ईस दिशा में सही कदम होगा।

  • @jagdishturi8788
    @jagdishturi8788 2 หลายเดือนก่อน

    Bapu Have BJP joint karshe.... Keval Ek hi Rasta.

  • @rameshbhaisomabhaipatel545
    @rameshbhaisomabhaipatel545 2 หลายเดือนก่อน +1

    Shanker ji vaghela trustful. nahi

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 2 หลายเดือนก่อน

    Bapu BJP na founder che CM mate ej hukdar chhe

  • @KamleshKamlesh-dl5hj
    @KamleshKamlesh-dl5hj 2 หลายเดือนก่อน

    Tam ne shu lage che ke Shri shankarsinh bapu aam ni chal ma fashai ja se.

  • @tusharbhiltusharbhil2309
    @tusharbhiltusharbhil2309 2 หลายเดือนก่อน

    O Bhai Sankar sih bjp ma se

  • @nagabhaikarmur8525
    @nagabhaikarmur8525 หลายเดือนก่อน

    મારો પંપ

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy หลายเดือนก่อน

    Bjp.navi.parti.ubhi.kareche.janta.savchet

  • @MunnabhaiVaghela-c7v
    @MunnabhaiVaghela-c7v 2 หลายเดือนก่อน

    240 nhi pan have 160 b j p

  • @dilipkumarparmar7217
    @dilipkumarparmar7217 2 หลายเดือนก่อน

    ભાઈ મહેતા તમે હવે ઉધી ફોડવાનું ચલું કર્યું છે

  • @ashwinlashkari8683
    @ashwinlashkari8683 2 หลายเดือนก่อน

    Gujarat ne have Bapu jeva CM ni jaru chhe hal na samay ma

  • @dhirubhaiparmar6834
    @dhirubhaiparmar6834 2 หลายเดือนก่อน +1

    90% khota pade chhe

  • @hamirjithakor6276
    @hamirjithakor6276 2 หลายเดือนก่อน

    સિ

  • @dasadiahabibur3956
    @dasadiahabibur3956 2 หลายเดือนก่อน

    SHANKERSINH WAGHELA NO TIME NATHI? E DIWASO GAYA JIYARE DIWALO RASTA O THI DARTA HATA.

  • @atchauhan4072
    @atchauhan4072 2 หลายเดือนก่อน

    Have bandh na benars ..lagavta hata ej Aaj beethak badlavi leshe..tapobal sankarshinh ni ekla nai xtriy samaj bni ghatshe .jo bjp otlo gani betho ..2/4 labho.. mali jashe but all avam vishe...bhutpurv cm next pm lengvejs also ghadtar bhulayi chantar paadi didhi .bad ver vavayel to Kashis me ji Lena achha rehmat saliyana bich garib madhyem verg ni new soch bjp ni kare etle samjo ke obc kaho ke sankhyatit but r rom ruvate keva ke aaj yaad aaya rupala ne gold medal vah .Kodi ni kimmat kari pachi kaeink ..aapi dyo..e karta geniben kafi che samje koik .vevarik akhada banavsho nai desh ne prajane ribavsho nai ...akarnta akrosh nathi jota to bapu ne kem beshvu te ...kimmat molbjav ..next samay .jovo padshe.j..chotu bhale aagal thay .. sankarshih bapu .have sogtha gothvi aape etlu kafi ethi aagal no kotho n batavi devay kene ...asjni sattadhisho ne . Gatar jivda bhakti n j karvi koiye all avam .🎉❤