નેપાળી બાપુ એ ઇન્દ્રેશ્વર ને રસ્તે મસ્તરામ બાપુ ની 250 વર્ષ પહેલા ની સમાધિ સ્થાન નું નવ નિર્માણ કરાવી થોડો સમય ત્યાં રહેલા અને તેનો ફોટો રહેલો છે 👍ગિરનાર માં સૂક્ષમ શરીર માં રહીને સાધના કરી રહ્યા હોય, તે કોઈને દર્શન પ્રાપ્ત સહજ નથી 🙏સાધના તપઃ સ્મરણ ગુરુદત જી ને સમર્પિત થઈ અધ્યાત્મ માર્ગ મળી શકે 🚩જય ગિરનારી 🚩🚩
ઓમ નમો નારાયણ. જય ગિરનારી ૧૯૮૦ના સમયમાં મે અનેક વાર પૂ. શ્રી નેપાળી બાપુ ના ઘોડમુખ ની ગુફા એ દર્શન કર્યા છે, બાપુએ અમને એમના હાથે ચમત્કાર થી ગરમ ગરમ ભોજન કરાવ્યું છે. આ વીડિયો માં નેપાળી બાપુ ની ગુફાના વર્ણન મુજબ બારી વગર ની ગુફા જોઈ છે અને લોખંડ ની બારી વાળી ગુફા ય જોઈ છે કે જેમાં નકુચો અંદરની બાજુએ ફીટ કરેલો , આ બાબતે બાપુને પુછતા જંગલના જનાવરો ના કારણે આ ગ્રિલ લગાવી છે. રૂબરૂ અનુભવ ની વાતો તો ખુબજ છે . ફરી ક્યારેક કરીશું. નમસ્તે
Har har mahadev Jay shree guru dev Jay shree guru dat Jay shree krishna Har har mahadev Radhe radhe Ram laxman janki jay bolo hanuman ki Jay shree krishna Jay mataji 🚩🙏🕉️🌸🌼🥀👏
ખૂબ આનંદ થયો બાપુ ને સાંભળી ને આટલા વર્ષો સુધી અઘોર જંગલ માં એકાંત માં ભજન કર્યું એનો જરા અહંકાર નય ને સાવ નિખાલસ પણે બધા અનુભવો ની વાત કરી ખરેખર ધન્ય છોવ આપ "મહાત્મા"
જય ગીરનારી જય સીયારામ ભાઈ ખુબ જ સરસ સંત સંગ🙏
જય ગીરનારી જય માતાજી
વાહ ભોમિયા વાહ
Bapu no svabhav khoob j saro chhe..
જયગુરૂદેવ બાપા
Jay girnari
Aadesh aadesh 🙏
જય ગિરનારી....
વાહ અદભુત જગ્યા.... અતિશય શાંત અને ધ્યાન કરવા માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ
અદભૂત અને અલૌકિક સત્સંગ
Jay Girnari 🙏
જય ગિરનારી ખૂબ જ સરળ મહાત્મા 🙏🙏🙏🙏🙏
વાહ ! ખરેખર પહોંચ્યા ખરા !
જય ગુરુદેવ ❤❤❤
જયગીનારી
OM Namah Shivay
OM Namo Narayanay
Har Har Mahadev Ji
Jay Girnari
Mahatma Ji Ne Namaskar
🙏🙏🙏🙏🙏
JAY guney Bapu khamBa GaR Paplva
જય ગિરનારી
ૐ નમો: નારાયણ🚩🙏
નેપાળી બાપુ એ ઇન્દ્રેશ્વર ને રસ્તે મસ્તરામ બાપુ ની 250 વર્ષ પહેલા ની સમાધિ સ્થાન નું નવ નિર્માણ કરાવી થોડો સમય ત્યાં રહેલા અને તેનો ફોટો રહેલો છે 👍ગિરનાર માં સૂક્ષમ શરીર માં રહીને સાધના કરી રહ્યા હોય, તે કોઈને દર્શન પ્રાપ્ત સહજ નથી 🙏સાધના તપઃ સ્મરણ ગુરુદત જી ને સમર્પિત થઈ અધ્યાત્મ માર્ગ મળી શકે 🚩જય ગિરનારી 🚩🚩
ઓમ નમો નારાયણ.
જય ગિરનારી
૧૯૮૦ના સમયમાં મે અનેક વાર પૂ. શ્રી નેપાળી બાપુ ના ઘોડમુખ ની ગુફા એ દર્શન કર્યા છે, બાપુએ અમને એમના હાથે ચમત્કાર થી ગરમ ગરમ ભોજન કરાવ્યું છે.
આ વીડિયો માં નેપાળી બાપુ ની ગુફાના વર્ણન મુજબ બારી વગર ની ગુફા જોઈ છે અને લોખંડ ની બારી વાળી ગુફા ય જોઈ છે કે જેમાં નકુચો અંદરની બાજુએ ફીટ કરેલો , આ બાબતે બાપુને પુછતા જંગલના જનાવરો ના કારણે આ ગ્રિલ લગાવી છે.
રૂબરૂ અનુભવ ની વાતો તો ખુબજ છે . ફરી ક્યારેક કરીશું.
નમસ્તે
જય ગિરનારી
આપની પાસે પૂ. શ્રી નેપાળી બાપુ નો ફોટો હોય તો એ મૂકશોજી.
ॐ नमो नारायण 🙏
Wa સરસ ભાઈ ..
ઓમ નમો નારાયણ. ખરે ખર પ્રથમ વાર ખુબ સરસ બાપુ એ વાત કરી. ને તેમને કોઈ અહમ વગર ની વાત કરી. ગીરનારજી મહારાજ ની વાત ન્યારી છે.
Mara ghare ghana varsh pehla aa bapu aavi gaya chhe.. Ghodmukhaji ni gufa e bapu rehta sachi vat..
Nice video and information 😊
જય માતાજી
જય ગીરનારી બાપુ જય ખોડીયાર માં હુ ગામ કીડી નો છુ હું ઘણી વખત જાવ છૂ બાપુ પાસે ખુબ મજા આવે મારા ખાલ મુજબ બાપુ નો પેલો વિડિયો છે
જય ગિરનારી દંડવત પ્રણામ ગુરુજી🙏
જય ગીરનારી
જય ગુરૂ દત્તાત્રેય ભગવાન
સીતારામ સીતારામ 🙏
બહુ જ સરસ છે વિડીયો
જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનાર જય ગુરુદત્ત
Jai girnari👌🌺🍀🌷🙏
જય ગીરનારી.....પોઝિટીવ..વિશ્વ નો અહેસાસ, વિચાર..ગમ્યો...આભાર. ધન્યવાદ.
ખૂબ સરસ ભાઈ....ગિરનારી બાવા ની સદા સહાય રહે...
જય ગીરનારી 🙏🙏🙏🙏
Om namo narayan bapu ❤🚩🙏🚩🙏🚩🙏
વાહ સરસ બાપુ મળયા ખરા પણ મોડા આદેશ ગુરૂદેવ
Jay ma khodiyar ma
Jai girnari
Har har mahadev
Jay shree guru dev
Jay shree guru dat
Jay shree krishna
Har har mahadev
Radhe radhe
Ram laxman janki jay bolo hanuman ki
Jay shree krishna
Jay mataji
🚩🙏🕉️🌸🌼🥀👏
હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત....
ખુબ જ સરસ, દિવ્ય સત્સંગ...
ૐ નમો નારાયણ
JAY gIRNARI
Jai guru Datt
❤❤❤🙏🏻🙏🏻🙏🏻
મારૂ ગામ કરીયાણા છે અહિથી 4 કિલોમીટર થાય આપડે જોઈયેલી આ જગ્યા
બાપુ નો કે આશ્રમ નો સંપર્ક નંબર હોય તો મોકલવા વિનંતી મારે આશ્રમ ની મુલાકાત લેવી છે
ખૂબ આનંદ થયો બાપુ ને સાંભળી ને આટલા વર્ષો સુધી અઘોર જંગલ માં એકાંત માં ભજન કર્યું એનો જરા અહંકાર નય ને સાવ નિખાલસ પણે બધા અનુભવો ની વાત કરી ખરેખર ધન્ય છોવ આપ "મહાત્મા"
Aa gay pan satsungi lage………Dhanyavad sir
Mahadev
સરસ જ્ઞાન પીરસુયુ
જય.અમુતગિરીબાપુ
🙏
Jay girnari🙏
Ram Ram Bhai Badhay Ne 🙏
જય શ્રી રામ
Aom nmo narayh
તમારા વિડિયો કોઈ ને મન ને શાંતિ મળે છે ભાઈ
ઓમ નમો નારાયણ
જય ગિરનારી
મે ઘોડમુખ માં અનેક વખત ૧૯૮૦માં પૂ.શ્રી નેપાળી બાપુના દર્શન કર્યા છે
સાંભળવા વાળા ખોડીયાર માં
હુ બાબરા નોજ છું ભાઈ ❤
આપો
નથી કાંઈ
આનંદ થયો
આબાપુ ના આશ્રમ નુસરનામુ જણાવશો જી
નથી કાંઈ સરનામું
Jay girnari fone kyo use kro bhai reply❤❤❤
cemero che
Bapu nu adress to aapo
Darsn karvo bomiya
ભાઈ આપણે બંને સાથે એક colobration કરીએ જો તમારી મરજી હોય તો?
plz contact me on Instagram sarkhi vat kariye aa j nam aa j logo sathe page che mare msg karjo
@@GIRNARIBHOMIYO sure✔️
બીજા સાધુ દારુ પીવો એવું તમે ખુલાશો કરોછો અને હાલ તમે શું કરો છો તે પણ ખુલા છો પણ કરો નહિતર હું કરું 😂😅😅
Tamaru nam ne no muko bhai
મોટા ભાગના સાધુ ને બીડી પીવાની આદત શું કામ હોય છે?
ચલમ ના બદલે
Aakiya jagiya Kiya che
આખી દાળ કાળી છે 😂😂😂😂😂😂
બીજા સાધુ આંકડા નાં શોખીન છે અને તમે તમારો ક્રમ કેમ બદલ્યો 😅
ગાય કેટલી છે ?
1:28mobile apno number madae
તમે તો નારી રાખો છો 😂😂😂😂
જય ગિરનારી
જય ગિરનારી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay ગીરનારી
Jaygirnari❤🎉
જય સીતારામ
જય ગિરનારી
જય ગીરનારી
જય ગિરનારી
જય ગિરનારી
જય.. ગીરનારી