બકા ભાઈ તમારો અભીનય ખુબ સુંદર છે તમે ગમે તેમ કરીને તારક મહેતા મા આવો ખુબ મજા આવે શે શાથે સુંદર ભાઈ ને આવો તો તારક મહેતા ને ટી આર પી વધી જશે અને તમે જે ભવાઈ ની વાત કરી તે વર્ષો થી આજે પણ અમારા ગામ શીહોરી બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી મહોત્સવ રમાય છે જે પુરુષો સ્ત્રીઓ ના કપડા પહેરી ને વેશ ભજવે છે
@@tailorgameplay4546I agree pan e Jethalal ne bahu bhare takkar aape emni acting thi...amuk episodes ma to e script karta pan potani acting through Jethalal ne khai jay..add on ma Sanjay Goradiya nu interview joyelu ema e bolya hata k he is more interested for theatres instead of movies or TV serials.
vah vah @Kanti Joshi akka BAKA PARTY.....KEM CHO PARTY and Chiragbhai Parmar....DIL BAGH BAGH THAYI GAYU.....HAPPY ABHAAR JSK BAPA SITARAM NO JAY JAY KAAR SD USA...
વધારે કાઈ ના બોલતા બકા ભાઈ દિલથી હો જય શ્રી બાપા સીતારામ વાલા
બાપા સીતારામ બકા ભાઈ....💥🌍👑
બકા ભાઈ ને જય સિયા રામ બાપા સીતા રામ ❤
બકા ભાઈ તમારો અભીનય ખુબ સુંદર છે તમે ગમે તેમ કરીને તારક મહેતા મા આવો ખુબ મજા આવે શે શાથે સુંદર ભાઈ ને આવો તો તારક મહેતા ને ટી આર પી વધી જશે અને તમે જે ભવાઈ ની વાત કરી તે વર્ષો થી આજે પણ અમારા ગામ શીહોરી બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી મહોત્સવ રમાય છે જે પુરુષો સ્ત્રીઓ ના કપડા પહેરી ને વેશ ભજવે છે
Hu pan Shihori no j chu
ભરત ભાઈ શીહોરી કયા નેસડા મા ઘર તમારું વજાણી પાટી કે બસ સ્ટેશન પાછળ
@@arvindsoni8869 બસ સ્ટેન્ડ પાછળ ખટાણા વાસ હરગોવન ભાઈ ડોક્ટર મારો ભા નો છોકરો થાય
બકાભાઈ ને કાયમ માટે ગોકુલ ધામ માં રેહવા લાવીદો અને ગડા ઈલેક્ટ્રોનિક મા કામ આપીએ તો એપિસોડ જોવા ની મજા આવે... 😃😃
અક્ષરપુરશોતમ સસ્થાના મોટેરા સંતશ્રી પ્રાગજીબાપા(ભગજી મહારાજ) તે મહુવાનુ શ્રેષ્ટ ધરેણુ
છે 👏👏👏
Lager than life baka bhai... Jai bapasita ram
વાહ બકા ભાઈ વાહ .બાપા સીતારામ વાલા
Bapa sitaram🙏🏻 baka Bhai
Jai mataji bakabhai best comedian
in tarak mehta ulta. Party bhai bhai
Bapa sitaram
❤🎉आप दोनों को 🙏बापा सिताराम 🙏
જય હો મહુવા નુ ગૌરવ કંઈ નો ઘટે મારી માતૃભુમિ મહુવા ગર્વ છે હુ ભાગ્યશાળી છુ મહુવા મારી જન્મભૂમિ છે સલામ છે મારી માતૃભુમિ મહુવા ને 😢😢😢
ખુબ સરસ બકાભાઈ
હા મારુ મહુવા હા
Baka palty natu kaka na character ma aave to... perfect match thy jay Tarak Mehta ka ulta chashma ma...tamaru shu kevu mitro...,
Natu kaka na role mate sanjay gordiya ekdum perfect che
@@tailorgameplay4546I agree pan e Jethalal ne bahu bhare takkar aape emni acting thi...amuk episodes ma to e script karta pan potani acting through Jethalal ne khai jay..add on ma Sanjay Goradiya nu interview joyelu ema e bolya hata k he is more interested for theatres instead of movies or TV serials.
@@renige1985 sachi vat bilkul
Bapa sitaram 👍👍
Bakabhai, tme khub j natural best actor chho.🎉👌👏👍
Bapa sitaram 🙏
Party' aap ne joyne khub anand thai che ❤❤
ખૂબજ સરસ સાક્ષાત્કાર. બબાભાઈ પ્રણામ. શુભેચ્છાઓ બકા પાર્ટી. ❤
બાપા સીતારામ ❤
❤❤❤very very nice video bhai ❤❤❤
નટુકાકા ઘનશ્યામ નાયક મારા સગા મામા છે. કાંતી જોશીને હું બે વાર મળ્યો છું. મે પણ ત્રણ એપિસોડ તારક મહેતા ના કર્યા છે. મારું નામ રાઝ નાયક છે.
Episode number..?
Which episode?
Which episode
Jhatu number ap episode no
Raj Khan TRP FIR
ખૂબ સુંદર અભિનય છે. આપનો..
Baka bhai . Magan . Nattu kaka . Bhailu. Pinku. Best he a sab . All time best tark mrhta ka oolta casma
સીતારામ બકાભાઈ
Bapa sitaram ❤
જોરદાર congretchulation❤🎉
બાપા સીતારામ.જય બજરંગદાસ બાપા ને કોટિ પ્રણામ
Bapa Sitaram
બકાભાઈ મજાઆવિઞય હો એક નંબર ભાઈ ગુજરાત નામ રોશન કર્યું ભાઈ
Bov saras interview.
Host is a good listener.
ખજુર ભાઈ અને. પોપટભાઈ આહિર મહુવા ના
Khajur bhai Bardoli na 6 bhai
ખજુર ભાઇ ને પુછો પેલા મહુવા નાં છે.
મહુવા નુ ગૌરવ
બજરંગ દાસ બાપા
મોરારી બાપુ
નેમીસુરી મહારાજ
ભગત જી મહારાજ BAPS
વીરચંદ ગાંધી
આશા પારેખ
ફેવિકોલ વાળા બળુ ભાઇ પારેખ
ચિત્રલેખા મેગેઝિન
જીવરાજ 9 TEA
ખજુર ભાઇ
પોપટ ભાઈ આહીર
ને બકા પાર્ટી 😂
na bhai mahuva pase gam che Bhanvad 3km tyana che @@DeepakPatil-mq9wk
@@ParasEnterpricePidilite vala Balubhai. Fevicol to eni ek brand che.
4:36 balwant bhai parekh founder of pidilite ind. Ltd. is also from mahuva.
True 👍
બાપા સીતારામ 🙏🙏🙏
જય હો જોષી દાદા
બાપા સીતારામ
Bapasitaram
Saras abhinay
Jai baba Shitaram 🙏 🙌 ❤
vah vah @Kanti Joshi akka BAKA PARTY.....KEM CHO PARTY and Chiragbhai Parmar....DIL BAGH BAGH THAYI GAYU.....HAPPY ABHAAR JSK BAPA SITARAM NO JAY JAY KAAR SD USA...
Thank you 😊 bhai Dil thi abhar
I love mahuva ..mahuva is my birth palace
Hu pan
જય બાપા સીતારામ
બાપા સીતારામ 🎉
6 લાઈક આપડી વાલા
Thank you 😊
🙏બાપા સીતારામ🙏
કેમ પાલ્ટી👍
Bappa Sitaram🙌🏻
હા પાર્ટી હા મહુવા નુ ઘરેણું❤
Baka bhai no rol aeni bolvani stayal bov mja aave jovani
👌
👍ખુબજ સરસ ભાઈ🙏ભાઈભાઈ બકાભાઈ
Baka bhane tarak maheta ma natu kaka ni jagya ye rakhva joi parfect che natu kaka mate .
👏☺️
❤👏
Majedar interview 😊
AMEZING ❤🎉
BAPA.SITARAM.BAKA.BHAI
Baka bhai ,? jay parsuram 🙋
Bapa bapa sita
bapa sitaram
Small roll, but biggest natural comedy 👍
Bappa sitaram 🙏
બાપા સીતારામ બકા ભાઈ
Ha baka bhai ha 🤣
બાપા સીતારામ બાપા સીતારામ
Bhagatji maharaj was born in mahuva jai swaminarayan❤
કેમ party,,,, વાહ બકા ભાઈ
Baspa sitaram baka bhai
બાપા સીતારામ
ભાઈ મહુવા સૌરાષ્ટ્ર મા ના આવે કાઠિયાવાડ માં આવે ભાવનગર એટલે કાઠિયાવાડ
કાઠિયાવાડ આખુ સૌરાષ્ટ્ર માં જ આવે ભાઈ
भावनगर atle gohilvaad
અમરેલી કાઠીયા વાડ ભાવનગર ગોહીલવાડ રાજકોટ જાલાવાડ જુનાગઢ સોરઠ આ બધુય આવે સૌરાષ્ટ્ર મા
અલા ડોબા કાઠિયાવાડ જ શૌરા ષ્ટ માજ આવે..સુ મહુવા ને સુ ભાવ નગર
Kutch maru birthplace and rajkot sasru.kapadwanj watan.and ahmedabad jawani.😊
Congratulations 🎉
બકાભાઇ.નુ.નામ.કે.કે.દાદા.મહુવાના.તાવીડા.ગામના.શે.ભાઇ
Kem..... Party 😊
Khajurbhai bhagwan che gujart na garibo na..
Vah bakabhai hu pan mahuvamaj rahu su ap mahuva nu gaurav so
Baka bhais famous song Yaha waha sarein jaha mein tera naam hai jijaji o jijaji zindabaad 🙌👍🙏😄
વાહ ભાઈ વાહ 🙏
ખૂબ સરસ 🎉
Bakabhai sitaram
Good
सौराष्ट्र રત્નો ની ખાણ,સંત શુરા સૌરાષ્ટ્ર માં પાકે
Baka bhai nambar aapo
મુકેશ સરવૈયા મહુવા ના❤
વાહ
Jordar ✨
🎉🎉🎉
Bapasitaram saathe hoy to kay naa ghate.
Bhai Bhai kem palti Mama
વાહ પાલટી 😂😂😂
ખજૂરભાઈ મહુવાના
❤❤
Serial ma kam mle che pn lagvag thi
Sir Himesh Reshammiya pan mahuva na che.
બાપા. સિતારામ
Nice 😢🎉❤ Ratilal Bhoya 🎉🎉😅
Vah bakalal
કનુ.ભાઇ.કલસરીયા.સાહેબ.મહુવાના.
Jay shree bappa sitaram 🙏
🎉🎉🎉
सनातन धर्म नी संस्कृति संस्कार ऐना उपर सौने गौरव छे सनातनी हिंदु ऐक बनो नेक बनो और जाती ओ में मत बटो ❤❤❤
😂😂😂😂 Are jija ji Jara sambhal ke chalo me kaha chal raha tha chal to tum rahe the are haaa me chal raha tha 😂😂😂😂😂😂😂
સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ બંને એકજ છે.
काठियावाड मतलब भावनगर जिल्ला।