નિર્ભય ચેનલ માં જગદીશ ભાઈ નિર્ભય બનીને સ્પષ્ટ અને સચોટ મુદા ની ટિપ્પણી એ ખરેખર હૈયું વલોવી નાખ્યું. ખૂબ ખૂબ અભિનંદન. તમારાં જેવા સ્પષ્ટ, નિર્ભય, રાષ્ટ્રવાદી વીરલા ની સમાજ ને ખાસ જરૂર છે. Keep it up. આપ નો ખૂબ ખૂબ આભાર.
જગદીશભાઈ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ લોરેન્સ ભાઈ ભારત સરકાર ને કામ માં આવેસે તમને ખબર છે હાલતું હોય એમ હાલ વા દયો જગદીશભાઈ તમને લાઈક સબ્સ્ક્રાઇબ બીજા ન્યુઝ માં મળશે આને એક ને રેવાદયો ને જય સ્વમિનારાયણ
बिश्नोई की इंटरयू एक बार सुन लो भाई एक सचा देश भक्त भी है क्यु की जब किसीको न्याय नहीं मिलता तब लोक मजबूर हो जाते है सरकार ने न्याय नहीं दिया तो वही होगा ना भाई 🙏
वसूली गैंग है जो पैसा नही देता उसे मार देता है, ईसको देशभक्त कीस हीसाबसे बता रहा है,राजुढेर,सिध्दु मुसेवाला, गोगामेडी को मारा ओर कही ज्वेलर्स और बिजनेसमैन से धमकी देकर पैसा पडाना कहासे देशभक्त है
🚩 जय श्री राम 🚩 लोरेस विश्नोई शिवाजी महाराज का अवतार है 🚩 हिन्दू ओंकी दुआएं उसके साथ है 🚩 विश्नोई राष्ट्रीय यूवा ग्रुप है 🚩 गैग नहीं है वो सिंह है देश मा गंदगी साफ करें छे उस में सुशांत सिंह की आत्मा है लाखों धन्यवाद 🚩 हिन्दू में जयचदो सिक्रेट बियायण नी पैदाइश हिन्दू कोई खत्म कर रहे हैं
જય ભારત ડ્રગ્સ ની જરૂરિયાત હતી નહિ પરંતુ વિદેશી ગ્રુપ દ્વારા ભારત નું યુવા ધન બરબાદ કરવા માટે કોલેજ ની આસપાસ બાળકો ને ખબર વગર શરૂવાત માં ખોરાક મા મિક્સ કરીને ફ્રી આપી લત લગાડી ને મજબૂર કરી વેચવા માં આવે છે આમજ જરૂરિયાત ઊભી કરવામાં આવે છે.
અલ્યા ભાઈ, કોંગ્રેસે શું કરી દીધું છે કે એમણે બોલવાનું જ નહિ? આ કરોડોનું ડ્રગ આવે છે, એની વિરુદ્ધ નહિ બોલવાનું? ન બોલવાનું હોય તો વિપક્ષ નું બીજું કામ શું છે?
Government is responsible for hiding such culprits. If this person is in Sabarmati jail he should be held responsible. Gujarat government has knowledge for this but no action will be taken.
સાહેબ તમને સાંભળ્યા પછી ખરેખર એવું લાગે છે કે તમારાથી અમે કંઈક શીખી શકીએ એમ છીએ આવું સાચું અને નિર્ભય બોલે એવા પહેલીવાર તમને સાંભળ્યા છે હું પણ એક નાનો મોટો પત્રકાર છું તમારી વાત સાંભળીને ખૂબ આનંદ થયો આપે જે પણ વાત કરી એ ખુબ સરસ વાત કરી આખી વાત સાંભળવાની ખૂબ મજા આવી આ દેશને તમારા જેવા સાચા પત્રકારની ખૂબ જ જરૂરત છે તમારી વાત સાંભળીને ખૂબ શીખવા મળ્યું છે જય હિન્દ જય ભારત
લોરેન્સ વિશ્વનૂ સાવજ છે આવા માણસની જરૂર છે હો દેસને ❤❤
લોરેન્સ પાકિસ્તાન મા આતંકવાદી મરાવે તો કોંગ્રેસને તકલીફ કેનેડામાં ખાલીસ્તાની ને મરાવેતો આમઆદમી પાર્ટીને તકલીફ મુંબઈ માં દાઉદ ગેંગના ગુર્ગા ને મરાવે તો બોલીવુડને તકલીફ બોલીવુડને તકલીફ તો ભાડખાયા પત્રકારોને તકલીફ
સાચી જ વાત
Haa..... પત્રકાર ને પણ khhali મીડિયા viwe પણ ધ્યાન હોય ....& Viral thavanh & પોતાની ચેનલ ના Trp વઘાર વાની
Ha Bhai sachi baat che
To police army ni su jarur che criminal jode j badhu karavu hoy to..?? Vicharo thodu..
સાચી વાત છે એકદમ રાઈટ
નિર્ભય ચેનલ માં જગદીશ ભાઈ નિર્ભય બનીને સ્પષ્ટ અને સચોટ મુદા ની ટિપ્પણી એ ખરેખર હૈયું વલોવી નાખ્યું. ખૂબ ખૂબ અભિનંદન. તમારાં જેવા સ્પષ્ટ, નિર્ભય, રાષ્ટ્રવાદી વીરલા ની સમાજ ને ખાસ જરૂર છે. Keep it up. આપ નો ખૂબ ખૂબ આભાર.
भाई गाँधी मार्ग पर चलके कुछ नहीं मिलता,,, कुछ" गब्बर इस बैक बनाना "जरूरी , support लऔरेंस बिश्नोई
🎉
જગદીશભાઈ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ લોરેન્સ ભાઈ ભારત સરકાર ને કામ માં આવેસે તમને ખબર છે હાલતું હોય એમ હાલ વા દયો જગદીશભાઈ તમને લાઈક સબ્સ્ક્રાઇબ બીજા ન્યુઝ માં મળશે આને એક ને રેવાદયો ને જય સ્વમિનારાયણ
રોજ પાકિસ્તાન ને યાદ કરી કરી ને આખરે પાકિસ્તાન બનવા જઈ રહ્યું છે ગુજરાત
ખુબ ખુબ ધન્યવાદ જગદીશભાઈ અપના ડિબેટ થી લોકોમાં જરૂર જાગૃતિ આવશે👍👌🏻🙏🏻
बिश्नोई की इंटरयू एक बार सुन लो भाई एक सचा देश भक्त भी है क्यु की जब किसीको न्याय नहीं मिलता तब लोक मजबूर हो जाते है सरकार ने न्याय नहीं दिया तो वही होगा ना भाई 🙏
તારો લોરેન્સ આતંકી છે.
ઇન્ટરવ્યૂ સાંભળવાથી કોઈ દેશ ભક્ત ના બનાય. કાયદો વ્યવસ્થા જાળવવી જરૂરી છે. એને ન્યાય આપવાનો પરવાનો કોણ આપ્યો,?
ન્યાય માટે સરકાર અને કોર્ટ છે.
प्राणी को मारना सही नही है तो इंसान को मारना सही कैसे?
वसूली गैंग है जो पैसा नही देता उसे मार देता है, ईसको देशभक्त कीस हीसाबसे बता रहा है,राजुढेर,सिध्दु मुसेवाला, गोगामेडी को मारा ओर कही ज्वेलर्स और बिजनेसमैन से धमकी देकर पैसा पडाना कहासे देशभक्त है
Jay ho
સલમાનખાનય કાય ઓછી નો નથી પણ જયારે લોરેન્સ નું કામ પતિ જશે એટલે એનીય ગેમ બજાવી દેશે
વાસ્તવ- સંજયદત્ત ની ફિલ્મ જોય લેજો એટલે ખબર પડી જશે બસ એજ રાજકારણ.
સરકાર,નેતાઓ,અધીકારીઓ,માફિયાઓ ભાગીદાર ?? અબજો કા કારોબાર ???
સત્ય હકીકત છે
Express highway,airport,Aiims,bulletrain,vande bharat express,a badhu public ne bahu game che.
હું તો લોરેન્સ બિશનોઈ નો ફેન છું ❤ જય શ્રી રામ
ગુલશન કુમાર ની આત્મા ને શાંતિ મળી
❤
🚩 जय श्री राम 🚩 लोरेस विश्नोई शिवाजी महाराज का अवतार है 🚩 हिन्दू ओंकी दुआएं उसके साथ है 🚩 विश्नोई राष्ट्रीय यूवा ग्रुप है 🚩 गैग नहीं है वो सिंह है देश मा गंदगी साफ करें छे उस में सुशांत सिंह की आत्मा है लाखों धन्यवाद 🚩 हिन्दू में जयचदो सिक्रेट बियायण नी पैदाइश हिन्दू कोई खत्म कर रहे हैं
great from Gopiben & Jagdishbhai
જય ભારત ડ્રગ્સ ની જરૂરિયાત હતી નહિ પરંતુ વિદેશી ગ્રુપ દ્વારા ભારત નું યુવા ધન બરબાદ કરવા માટે કોલેજ ની આસપાસ બાળકો ને ખબર વગર શરૂવાત માં ખોરાક મા મિક્સ કરીને ફ્રી આપી લત લગાડી ને મજબૂર કરી વેચવા માં આવે છે આમજ જરૂરિયાત ઊભી કરવામાં આવે છે.
આમાં ગૃહમંત્રીનો ભાગ છે.અડધા પૈસા ભાજપ સરકારમાં આવે છે એટલે કય કરી નહીં શકે.
સત્ય હકીકત છે
એવા હવા મા ફાકા નો હાલે
100💯
Vikas avo j hoy.........😂
સર્વ રૂપ એક રૂપ સબકે મન કી બાત બાબા જાને 🙏જપનામ 🙏જપનામ 🙏
😂
Japnam 😂😂😂
Lawrence bhai ne moj j krva to sabarmati ma lavya se😂😂😂
Bisnoy ne vadhu sari suvidha malvi joy.
વા.જગદિશ.ભાઈ.તમારી.વાત.ને.સલામ.છે
તમારી હિમંતને ચલામ
અલ્યા ભાઈ, કોંગ્રેસે શું કરી દીધું છે કે એમણે બોલવાનું જ નહિ? આ કરોડોનું ડ્રગ આવે છે, એની વિરુદ્ધ નહિ બોલવાનું? ન બોલવાનું હોય તો વિપક્ષ નું બીજું કામ શું છે?
Bhai tame congress join karo pachhi bjp no virodh karo atle samjay jase
Comment karva jetlu sahelu chhe!
ઠોકો ઠોકો કોંગ્રેસ ને ભાજપ માસીયાઇ ભાઇ છે..અડધા ભાજપમાં કોંગ્રેસના નેતા છે.. અને કેટલાય ભાજપનાં કોંગ્રેસમાં છે.. ટુંકમાં જીસકી તડ મેં લડુ ઉસકી તડ મેં હમ....
ઘરભેગું થાને😅@@mrdharmesh1987
Congress pan drugs sungi gayi hoy shake
Congress ni funding pr chaltu ek modi virodhi agenda channel che
લોરેન્સ બિશ્નોઈ ઝિંદાબાદ જય શ્રીરામ 🚩🚩🚩🚩
વાહ જગદીશ ભાઈ અને ગોપી બેન ખુબ ખુબ અભિનંદન
વરસાદ નું ખોટું છે ❤❤સાચી વાત છે ❤❤
સરકાર ને કાય પડી નથી
Life is not safe....thank you Jagdishbhai and nirbhay channel
રામ રામ કરો.. તમરા.. મારા લેવલ ની વાત નથી.. દાદા
સાચી વાત
મેતો .
વાહ..... સાહેબ......વાહ......સેલ્યૂટ છે...... તમને......
ગુજરાત ની દારુબંધી કોંગ્રેસ નું નાટક આગળ ચાલી રહ્યું છે 😂😅😊
75 વર્ષથી થતું આવ્યું છે અત્યાર સુધી ક્યા હતા
જગદીશ ભાઈ ક્યારે રાજકારણ માં આવવું છે , આવા ભાષણ કરીને બધા રાજકારણ માં આવવા મથે છે
Very good words of mehta, " Koi Kharidnar Na Hoy To ?"
Wise man jagdish mehta.
Above words are important
વાહ સરસ રજુઆત ખુબખુબ શુભેચ્છાઓ. હંમેશા સત્ય ઉજાગર કરોછો.
સુખદેવ સિંહ ગોગા મેડી નો શું વાંક હતો .?
સવાલ નહિ પૂછવાનો ..... મુસ્લિમ સિદ્દિકી ને માર્યો એટલે ભક્તો માટે એ દેશભક્ત છે ......ભલે પછી એ યુવાપેઢીને ડ્રગ્સ માં ડુબાડે , પણ છે તો દેશભક્ત 😊
samaj ek karta ta etale.sarkar ne vandho hato
ab ki bar raj shekhavat target.jay raj putana
very good coverage 👏🏻👏🏻
કચ્છનો દરીયા કાંઠો દાણચોરી માટે સહીસલામત છે....સરકાર સલામત તો બધુ જ સલામત.
જય શ્રીરામ..
Vah Hind Ke Lal ...Laurens...I Salute...Bisnoi...
Modi he to mumkin he EVM 156 MLA
Sahi bol rahe ho Jagadish Bhai Aap 👍
જગદીશ મહેતા સર તમારી વાત સાચી છે આવા પત્રકાર મે મારી લાઈફ માં જોયા નથી ખુબ ખુબ અભિનંદન
વાહ વાહ જગદીશભાઈ😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
🩷💜♥️💚💙 MADAM AND SIR, YOU SHOULD DO MORE EPISODES LIKE THIS. EPISODE INCLUDES NATIONAL POLITICS AND ALSO INTERNATIONAL AFFAIRS
Good job❤news
કોંગ્રેસ વાળાઓ ટિપ્પણી કરવા માટે તૈયાર જ રહેતા
ભગવાન મહેતા સાહેબને શક્તિ આપે.
Government is responsible for hiding such culprits. If this person is in Sabarmati jail he should be held responsible. Gujarat government has knowledge for this but no action will be taken.
Lorraine Hamara Hiro sa ana Rahsa,Jay Hind❤Lorraine tum Aga badho Ham tumara sath hai ❤❤❤❤❤❤❤❤
Motabhai ni maharbani
Amit .S. ana Harsh .S. Ni maharbani cha. Jagdishbhai salute to you for true picture.
Modi ji culture in Gujarat Chanda do and Dhandha Lo
Good news
નિડર અને સ્પષ્ટ વક્તા શ્રી જાદીશભાઈનું સામાજિક સંસ્થાઓએ જાહેર સન્માન કરવું જોઈએ
Lawrence king 👑♠️
37 મિનીટના વિડિયૉમા એકદમ સત્ય વાત કહી
Logically 😊
મહેતા સાહેબ પ્રજા હિતેચ્છુ અને નિખાલસ અને નિર્ભય God bless you sir
જગદીશ ભાઇ મેહતા અને ગોપી ઘાઘર જી હુ લૌરેન્સ બિશ્નોઇ ના સમર્થન માં છું
દરેક મુદ્દા પર આક્ષેપ કરવા સહેલા છે. ટીકા કરવી સહેલી છે.
Amit shah Javabdar se
આ ભાઈ સાચું બોલે છે સરસ છે બહુ સત્ય હકીકત
દશેરા પર્વ ઉપર નવી પાર્ટી આવવાની હતી તેનુ શું થયું
🤣🤣🤣
એ બધી જગદીશભાઈ ની ફાંકા ફોઝદારી હતી. એમને એમ કે એમાં એમને ટિકિટ મળશે એટલે એટલા બધા વખાણ કરતા હતા કે ના પૂછો વાત.
જગદીશ મહેતા ના ગપ્પા 😅
દહન
😂
Only Home minister knows the truth! But I appreciate the courage of Jagdishbhai for boldly putting his straightforward view on Lawrence
જય હો જગદીષ્વરેષ્વર શ્રી જગદીશ બાપુની જય હો 🙏🙏🙏🙏🙏🙏🙏
ગુજરાતમાં દશેરાના દિવસે નવી પાર્ટી બનવાની હતી તેનું શું થયું.. ?
Lawrence Bishnoi real deshbhakt.
Sarkar ni anumati sivay Gujarat ma fectory hoy j na sake.
Bilkul parfect vat. Koi ni majal nathi sarkar ni parvangi sivay aatlu Motu kam Kari shake.
બેન તમારી નીડર તા ને વંદન 🙏
Va. Jignesh. Bihay
👌👌
Chanakya niti ni ek jordar tamacho avse jovo tame
Bhudev che koi bi yug mo rasto batavyo che
Remember PAAS Andolan
જગદીશભાઇ દશેરા ના રોજ નવી પાર્ટી ની જાહેરાત નું શું થયું?
Khub saras saheb jarur pade to dhanjibhai patel ne sarhe rakhjo saheb tamari . Himmat ne birdava jevi chhe
Patrakar nu koi kashu bagadi nathi saktu.
હજુ થોડી રાહ જુઓ, કદાચ અચ્છે દિન આવી જાય તો ગંગા નાહ્યા.
Best of luck Gopi Mem 👍
વિકસિત ભારત છે વિકાસ અવિરત ચાલુ જ છે
WELCOME TO YOUR JAGADISH BHAI WERY GOOD 😢🎉⚖️🕉️🌅🇮🇳👍👍
ધન્ય છે સત્યકહેનાર આવા નિડર મહેતાસાહેને
Mja.aavi.gai
મીલીભગત...નહીતો પોલીસ,IB શું સૂતી હોય?
You are true
Moji a gijarat ne barbaad kari
Nakhyu chhe😂😂😂😂
Vah bhai
मोदी है तो मुमकिन है
સાહેબ તમને સાંભળ્યા પછી ખરેખર એવું લાગે છે કે તમારાથી અમે કંઈક શીખી શકીએ એમ છીએ આવું સાચું અને નિર્ભય બોલે એવા પહેલીવાર તમને સાંભળ્યા છે હું પણ એક નાનો મોટો પત્રકાર છું તમારી વાત સાંભળીને ખૂબ આનંદ થયો આપે જે પણ વાત કરી એ ખુબ સરસ વાત કરી આખી વાત સાંભળવાની ખૂબ મજા આવી આ દેશને તમારા જેવા સાચા પત્રકારની ખૂબ જ જરૂરત છે તમારી વાત સાંભળીને ખૂબ શીખવા મળ્યું છે જય હિન્દ જય ભારત
જય હો लोरेन बिश्नोई भाई की
Jagdishbhai aapni nidar patrakarita ne ane sachi vat Raju karva badal dhayavad.
આ ભાઈ માં ખૂબ બુદ્ધિ ભરી છે.
એને ગુજરાતનો મુખ્યમંત્રી બનાવી દો.
બધું સારું કરી દેશે મેંતો.....
RSS ma mohan bhgwat pachi Lawrence bhai ne pramukh banva jevu lage che, Jagdish bhai tamre jaan mate kahu chu Lawrence bisnoi Hero che Hindu no 🚩🚩🚩
Reality
Sarkar ni same rajuyat
અતિક અહેમદ ગુજરત જેલ મા થી ઓપરેટ કરતો ત્યારે કેમચૂપ હતા ?જયચંદ
પકડાયેલ ક્યાં રહે છે તેનું પણ બહાર આવતું નથી.
લોરેન્સ બિસનોઈ. Ro એજેન્ટ છે એમ કેનેડા નો p m કહે છે
વાહ જગદીશ ભાઈ
Jagdesh bhai sar you are right
Wahh Jagdish bhai salute che tamne aaj na time tamara jeva sacha Manas bav ocha joya 🙏
Good episode i impress u maheta sir.i like u.
केंद्र तथा राज्य नी सरकार नो साथ छे ते नक्की छे
ભાઈ તમારી વાત ખૂબ સાચી ... પણ બિસનોઈ જેવા હોવા જોઈએ.ભલે સતા પાર્ટી માટે તે હાથ જ હોય
સારું જ છેને,d ગેંગ ,અને કેનેડા ના ખાલિસ્તાની ને એની ભાષા માં જવાબ મળે
ભાઇ તમારે સાબરમતીમા જાવુ હોય તો 500 cr નુ કૌભાન્ડ કરોને બહુ આનંદ આવશે
પીવે છે એટલે મળે છે
MALE.6.AETLE.PIVE.6.AE.PAN.HAKIKST.6