વિક્રમ ઠાકોર કેમ રાખે છે લાંબા વાળ? જીવન વિશે ખુલીને કરી વાત | Vikram Thakor | News18 | N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2023
  • Why does Vikram Thakor keep long hair? Talk openly about life
    વિક્રમ ઠાકોર કેમ રાખે છે લાંબા વાળ? જીવન વિશે ખુલીને કરી વાત.n18v
    #vikramthakor #exclusiveinterview #interviewwithcelebrities
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

ความคิดเห็น • 885

  • @Ashish_Creation9106
    @Ashish_Creation9106 7 หลายเดือนก่อน +246

    2008 થી લઇ ને અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર રાજ કરતા એવા અને સમાજ નું ગૌરવ સુપર સ્ટાર આપણા ભાઈ વિક્રમ ભાઈ ઠાકોર ❤

    • @arvindbariya2321
      @arvindbariya2321 7 หลายเดือนก่อน +7

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂ó😊

    • @mihirsinhvihol7701
      @mihirsinhvihol7701 7 หลายเดือนก่อน +2

      Nxjskkakakaiaakkakakakakaokakakakqq❤

    • @mihirsinhvihol7701
      @mihirsinhvihol7701 7 หลายเดือนก่อน

      DhsusjisjayajjzzjjJKajakkaiamM😢😂🎉hdhsjskk❤

    • @mihirsinhvihol7701
      @mihirsinhvihol7701 7 หลายเดือนก่อน

      Hjs❤jakaalakwkwskskkskl😂

    • @harshadranaharshadrana7641
      @harshadranaharshadrana7641 4 หลายเดือนก่อน +1

      ભાઈ ૨૦૦૮ નઈ ૨૦૦૬ થી

  • @Batuoffcial
    @Batuoffcial 7 หลายเดือนก่อน +85

    હું રાજપૂત છું..પણ વિક્રમ ભાઈ નો ફ્રેન્ડ છું...વિક્રમ ભાઈ ની જે સ્ટગલ કહાની છે એના વિશે એક પિક્ચર બનાવો...

  • @vikramraval9995
    @vikramraval9995 7 หลายเดือนก่อน +83

    હું કલાકાર તો નથી પણ વિક્રમ ભાઈ મારા આદર્શ છે... હું એમને જોઇને ગાતા શીખ્યો છું... આજે સ્કુલ,કૉલેજ મારા દરેક શૈક્ષણિક ક્ષેત્રમાં મારી ઓળખ સિંગિંગ ના લીધે થયી છે... Always thank you thakor ❤❤❤

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 7 หลายเดือนก่อน +61

    I think મને યાદ છે ત્યાં સુધી વિક્રમ ઠાકોર 2006 માં ગુજરાતી સંગીત અને ફિલ્મની દુનિયામાં આવ્યા હતા ત્યારે હું 6 વર્ષનો હતો દરેકના ઘરે ટીવી નહોતાં ત્યારે પણ જેના ઘરે ટીવી હતું ત્યાં dvd player થી મૂવી ચાલુ કરે ત્યારે આખું ફળિયું ભેગુ થઈ હતું 💯🙌 આજનો કોઇ પણ કલાકાર કે સિંગર તે સમયે નહોતો બધા વિક્રમ ઠાકોર પછી આવ્યા 💯🙌🦅

  • @user-ky6nc7cm6p
    @user-ky6nc7cm6p 7 หลายเดือนก่อน +205

    આટલા મોટા સિંગર હોવા છતા સાદું જીવન અને અભિમાન નથી

    • @vishalAmreli
      @vishalAmreli 6 หลายเดือนก่อน +1

      Moto singer?
      Kya angle.thi??
      ગુજરાત માં આની.કરતા ઘના મોટા સિંગર ને કલાકાર છે ભાઈ
      આ એની સામે 1% ભી નથી

    • @We_Gujarati_forever
      @We_Gujarati_forever 6 หลายเดือนก่อน +5

      ​@@vishalAmreliHase Bhai Hase Khus Re Tu

    • @vishalAmreli
      @vishalAmreli 6 หลายเดือนก่อน

      @@We_Gujarati_forever ha chhej tu taru kam kr
      Vikram aatlo moto kalakar nthi k te badha thi moto thay jay
      Anathi mora.mota kalakro padya chhe
      Ne insta ma Ani reel aave tyare joje
      Ane koi olkhta pan nthi
      Nw comment vachje kyarek😀😂khbr pdi jay ketlo famous chhe😂

  • @DhavalPargi-nc3bx
    @DhavalPargi-nc3bx 7 หลายเดือนก่อน +68

    આદિવાસી સમાજ તરફથી વિક્રમભાઈને અભિનંદન

    • @JayeshHathila-fk8ye
      @JayeshHathila-fk8ye 7 หลายเดือนก่อน +2

      જય જોહાર જય આદિવાસી 🏹🏹🏹 દાહોદ કા દેશી

    • @thakorkapil6406
      @thakorkapil6406 7 หลายเดือนก่อน +3

      Thanks ભાઈ ફૂલ સપોર્ટ ❤❤❤

  • @JalujilalajiThakor
    @JalujilalajiThakor 7 หลายเดือนก่อน +34

    પોતાનું જીવન જીવી ને બીજાને એમની શીખ આપે છે એવા છે અમારા સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ખૂબ ખૂબ જીવો એવી ભગવાનને પ્રાર્થના

  • @manishthakorofficial3318
    @manishthakorofficial3318 7 หลายเดือนก่อน +363

    ગુજરાત નો એક જ કિંગ વિક્રમભાઈ ઠાકોર 🦁❤

    • @thakorkapil6406
      @thakorkapil6406 7 หลายเดือนก่อน +13

      હા ભાઈ હા વિક્રમભાઈ જ

    • @druvilthakor2377
      @druvilthakor2377 7 หลายเดือนก่อน +6

      Sachi vaat Manish bhai

    • @ShubhashBhatti
      @ShubhashBhatti 6 หลายเดือนก่อน +1

      1:06

    • @dahodnadesisoraniduniya
      @dahodnadesisoraniduniya 6 หลายเดือนก่อน

      @@thakorkapil6406 Good job

    • @user-gd8qo3dd2y
      @user-gd8qo3dd2y 6 หลายเดือนก่อน +2

      ગુજરાત નો એક મુચ વગર નો બાયલો હમજી ગયા ને

  • @shravanthakor420
    @shravanthakor420 7 หลายเดือนก่อน +44

    સરસ મેડમ તમે વિક્રમ ભાઈ ની વાતો જણાવી દિલથી આભાર

  • @j.r.official7514
    @j.r.official7514 7 หลายเดือนก่อน +48

    ખૂબ જ સરળ સ્વભાવ નો માણસ છે vikram Thakor અને કોઈ જાત નું અભિમાન નથી Gujarati dictionary માટે ખૂબ જ મોટી ભેટ છે કે આવો Super star king મળ્યો આટલો મોટો star હોવા છતાં પણ બીજા નાના સામાન્ય માણસો જોડે સારી રીતે રહે છે Best Singer તો છે જ પણ સાથે સાથે Best Actor છે Vikram always super star and always king 👑❤

  • @vijaythakor1112
    @vijaythakor1112 7 หลายเดือนก่อน +35

    સીરા નું શાક ના થાય અને વિક્રમભાઈ ની કોઈ વાત ના થાય આઈ લાઈક યુ વિક્રમભાઈ ❤❤

  • @jayeshthakor2834
    @jayeshthakor2834 7 หลายเดือนก่อน +39

    સુપર સ્ટાર નું ઇન્ટરવ્યૂ જોવાની મજા આવી ગઈ ⭐ super ho Vikram Bhai

  • @thakorkapil6406
    @thakorkapil6406 7 หลายเดือนก่อน +45

    મિલેનિયમ મેગા સ્ટાર વિક્રમ ઠાકોર ❤❤❤❤❤❤❤

  • @rpgujarat8537
    @rpgujarat8537 7 หลายเดือนก่อน +132

    સુપરસ્ટાર અભિનેતા વિક્રમ ઠાકોર આટલો મોટો માણસ સાદું જીવન જીવે છે ધન્ય છે આ માણસાઈ ને ❤ જય માતાજી વિક્રમ ઠાકોર

  • @gopalsinhrajputana737
    @gopalsinhrajputana737 6 หลายเดือนก่อน +42

    ગુજરાત નો એક એવો સુપર સ્ટાર જેને દારૂ વિશે નથી ગીત બનાયું કે નથી પિકચર બનાયુ ❤💙

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 7 หลายเดือนก่อน +100

    My favourite actor and singer
    Vikram thakor ❤

  • @vishnuthakorsingar3297
    @vishnuthakorsingar3297 7 หลายเดือนก่อน +127

    વિક્રમ ભાઈ ની વાત જ અલગ છે ❤❤❤

  • @kalasetu7182
    @kalasetu7182 7 หลายเดือนก่อน +17

    ખૂબ નમ્ર કલાકાર.. મેં એક જ ફિલ્મ કરી છે, વિક્રમ સાથે.. પણ ખૂબ પ્રેમાળ... God bless you Vikram.

  • @vrajraj7636
    @vrajraj7636 7 หลายเดือนก่อน +49

    Dhollywood king vikram thakor❤ with good nature and simple person

  • @arunbarot6246
    @arunbarot6246 7 หลายเดือนก่อน +22

    વાહ ભાઈ વાહ વિક્રમ ભાઈ.જે ડાયરાના બૈતાજ બાદશાહ સનેડાના માણીગર મણીયારો.મણિરાજ ભાઈ બારોટ. ને યાદ તો કર્યા.

  • @GJmoviereview7
    @GJmoviereview7 7 หลายเดือนก่อน +38

    વિક્રમ ઠાકોર નું નામ જ કાફી છે ❤

  • @user-ty9bh9tl7h
    @user-ty9bh9tl7h 7 หลายเดือนก่อน +12

    વિક્રમભાઈ નો સભા બહુ સારો છે અને મારા ફતેપુરા માં પણ આવે છે. દાહોદ

  • @jayveerofficial8849
    @jayveerofficial8849 7 หลายเดือนก่อน +27

    વિક્રમ ભાઇ મે ગણા બધા કલાકારો જોયા બોલિૂડ સાઉથ ના ગુજરાત ના પણ તમારા જેવું સદુ સિમ્પલ લાઇફ સ્ટાઈલ મને બવ ગમે છે કોઈ અભિમાન નઈ

  • @abhesingthakor8265
    @abhesingthakor8265 7 หลายเดือนก่อน +29

    વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર ખૂબ ખૂબ અભિનંદન તમારી ફિલ્મઆવી રહી છે

  • @dilipvasavadhalnagar4730
    @dilipvasavadhalnagar4730 7 หลายเดือนก่อน +21

    મારા ફેવરેટ સિંગર એક્ટર વિક્રમ ઠાકોર થેન્ક્સ 👍♥️♥️♥️

  • @kamleshjithakor473
    @kamleshjithakor473 7 หลายเดือนก่อน +111

    Vikram Thakor is the best singer and actor in gujarati industry

    • @BharatThakor-nq6uo
      @BharatThakor-nq6uo 7 หลายเดือนก่อน +11

      Vikram Thakor is tha best singar and actor in gujarati industry વિક્રમ ઠાકોર

    • @manojvansfodiya1531
      @manojvansfodiya1531 7 หลายเดือนก่อน

      હિરોહોયકેકલાકારતેનીશોભાએમનાવાળથીથાયછે

    • @vikramtvikramt2351
      @vikramtvikramt2351 7 หลายเดือนก่อน +10

      પાવર ફુલ એક્શન હીરો... વિક્રમ ઠાકોર

  • @ThakorNikul-kf8eu
    @ThakorNikul-kf8eu 7 หลายเดือนก่อน +10

    ગુજરાત ના સુપર સ્ટાર વિક્રમ ઠાકોર સાહેબ મારો દ્વારકાધીશ તમારા દરેક સપના પુરા કરે Love you so much Thakor Saheb....👍

  • @rajofficial8576
    @rajofficial8576 7 หลายเดือนก่อน +20

    👑🌟 સુપર સ્ટાર વિક્રમભાઈ ખૂબ અભિનંદન 🙏

  • @Arvindparmarparmar-qi3bs
    @Arvindparmarparmar-qi3bs 7 หลายเดือนก่อน +35

    આવો સાદગી ભયોૃ હીરો તો વિકૄમ જ હોઈ શકે આભાર વિકૢમભાઈ

  • @sandipshertha212
    @sandipshertha212 7 หลายเดือนก่อน +26

    Super Star Vikram Bhai Thakor 🌟🌟🌟

    • @krhd6817
      @krhd6817 7 หลายเดือนก่อน +3

      હા ભાઈ ખરેખર તમે સ્ટગલ કરી મહેનત કરી ને આજે આટલું નામ કમાયા સો અને આજે અમુક લોકો તમારા થી બહુ જલે છે તમારી સ્ક્સશ જોઈ નથી શકાતી..😢

  • @jaygogadigital6725
    @jaygogadigital6725 7 หลายเดือนก่อน +13

    સુરેશ ઠાકોર થી સપોર્ટ વિક્રમભાઈ ને❤❤❤❤❤❤

  • @mahendrathakor8595
    @mahendrathakor8595 7 หลายเดือนก่อน +32

    ગુજરાત ના સુપર સ્ટાર સે વિક્રમ ભાઈ

  • @arvindthakor2870
    @arvindthakor2870 7 หลายเดือนก่อน +9

    ઓલ રાઊન્ડર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર

  • @Jayu47
    @Jayu47 7 หลายเดือนก่อน +37

    🥰My favourite actor sir vikaram 🙌

  • @Silentboy_0876
    @Silentboy_0876 7 หลายเดือนก่อน +102

    વિક્રમભાઈ બહુ સરસ વાત કરી છે:- જીવનમાં સંઘર્ષ કરીને લક્ષ્ય/કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે, આ બોધપાઠ મને શીખવા મળ્યો છે.
    આભાર વિક્રમભાઈ.🙏🏻🤗😊

  • @user-rw6fl7sj4m
    @user-rw6fl7sj4m 7 หลายเดือนก่อน +13

    ❤❤❤ખૂબ સરસ vikram Bhai ❤❤❤ મારા સમાજ નું amol ratan 🙏🚩💐🤝💜💛 જય માતાજી har pal તમને ખૂબ khush rakhe aevi પ્રાર્થના 💐🤝💜💛🚩🙏

  • @parasmakvanavasna6577
    @parasmakvanavasna6577 7 หลายเดือนก่อน +59

    મારા ભાઈ ની વાત જ અલગ ઝલક છે કીગ ઓફ ગુજરાત હાવજ સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ❤❤❤

  • @mukeshchauhan364
    @mukeshchauhan364 7 หลายเดือนก่อน +16

    All time favourite Vikram thakor ❤💫💥

  • @nileshthakr9538
    @nileshthakr9538 7 หลายเดือนก่อน +9

    સુપરસ્ટાર વિક્રમ ભાઇ ઠાકોર ❤❤❤

  • @bholathakor628
    @bholathakor628 7 หลายเดือนก่อน +14

    Super star Vikram thakor

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 7 หลายเดือนก่อน +28

    જય ઠાકોર સમાજ ..❤
    જય માતાજી 🙏❤️

  • @aasiram_barela
    @aasiram_barela 7 หลายเดือนก่อน +14

    Vikram sir me aap ko mp sehore se follow kr rha hun or aap ke song or film dekh kr gujrati language bhi kuch shikh gya hun 2012se aap ke song sun rha hun

  • @thakornilesh30
    @thakornilesh30 7 หลายเดือนก่อน +9

    MEGA STAR 🌟✨ VIKRAM THAKOR ❤

  • @sunilgohel9975
    @sunilgohel9975 7 หลายเดือนก่อน +13

    Supar Star ✨✨ Vikram Thakor ❤❤

  • @user-sj8vl7zu9x
    @user-sj8vl7zu9x 7 หลายเดือนก่อน +20

    સાચી વાત છે વિક્રમ ભાઈ એ કહ્યું કે મહેનત કરો❤❤❤❤

  • @MaheshThakor-cr8om
    @MaheshThakor-cr8om 7 หลายเดือนก่อน +16

    Supar Star❤

  • @lalajithakor6454
    @lalajithakor6454 7 หลายเดือนก่อน +28

    He is very down to earth ❤❤

  • @ROYALGAMING1MOfficel
    @ROYALGAMING1MOfficel 7 หลายเดือนก่อน +11

    Big fan vikram thalor🎉

  • @ranjitshinediting1032
    @ranjitshinediting1032 7 หลายเดือนก่อน +17

    Gujrati film industry big star Vikram Thakor

  • @sureshjithakor94
    @sureshjithakor94 7 หลายเดือนก่อน +10

    સમગ્ર ગુજરાત તમારું આભારી છે .આજ તમે અમારું મનોરંજન માટે સારા સિંગર સારા ને બેસ્ટ એક્ટર તરીકે છો દેખાવ માં બેસ્ટ લુકિંગ ગુજરાત ના ઘણાં લોકો તમને અનુસરે છે તમારા હેર જોરદાર લાગે છે આવીને આવી movies બનાવતા રહો.. અમે તમારી સાથે છીએ..❤❤❤

  • @vishnucreation2676
    @vishnucreation2676 7 หลายเดือนก่อน +17

    આ ચેનલ પર સૌથી વધુ views આ વીડિયોમાં જ રહેશે. All time ❤

  • @user-kr3ly8ob2d
    @user-kr3ly8ob2d 7 หลายเดือนก่อน +18

    હા વીકમ ભાઈ ની મોજ હા❤❤❤❤❤

  • @thakorkapil6406
    @thakorkapil6406 7 หลายเดือนก่อน +18

    ગુજરાત નો એક જ સુપરસ્ટાર એટલે વિક્રમભાઈ ❤❤❤❤❤

  • @lalajithakor9425
    @lalajithakor9425 7 หลายเดือนก่อน +10

    ❤❤જય હો ઠાકોર સમાજ

  • @rohitparmar608
    @rohitparmar608 7 หลายเดือนก่อน +9

    🙏જય માતાજી 🙏વિક્કમભાઈ જોરદાર વિડિયો બનાવો નડિયાદ થી રોહિતભાઈ પરમાર પરિવાર તરફ થી પુરે પુરો સપોર્ટ જય માતાજી

  • @kalusinhthakor8455
    @kalusinhthakor8455 7 หลายเดือนก่อน +8

    ખૂબ સરસ.. ઈન્ટરવ્યુ 😊❤❤❤Liekid😮સંગસ હી જીવન હે..

  • @H-R-indian-xyz
    @H-R-indian-xyz 7 หลายเดือนก่อน +12

    बहोत बहोत धन्यवाद सुपर स्टार विक्रम ठाकोर
    🙏🙏🙏🙏🙏 मे रायमल ठाकोर ❤❤थी
    आभार व्यक्त करता हु

  • @rajugamit8772
    @rajugamit8772 7 หลายเดือนก่อน +9

    વિક્રમ ઠાકોર ની તો વાત જ અલગ છે જીતની તારીફ કરે ઉતની કમ હૈ❤❤❤

  • @_BHATI788
    @_BHATI788 7 หลายเดือนก่อน +8

    Sabse ache actar in Gujarat❤

  • @Gothvavillegeboy379
    @Gothvavillegeboy379 7 หลายเดือนก่อน +5

    All time super ✨ Star Vikram Thakor

  • @H-R-indian-xyz
    @H-R-indian-xyz 7 หลายเดือนก่อน +10

    बहुत अच्छा interview 🚩🚩🙋🙋vikram thakor,&
    news 18 gujarati 🚩🚩🙏🙏

  • @KaranThakor-xr1cy
    @KaranThakor-xr1cy 7 หลายเดือนก่อน +8

    My😍 Favourite Gujarati Superstar & Singer Vikram Thakor 😘😎🤟🇮🇳

  • @spgabbar2212
    @spgabbar2212 7 หลายเดือนก่อน +16

    ભાઇ તો ભાઇ જ સે ❤❤❤love you Vikram thakor shaheb 🎉

  • @miteshthakor7876
    @miteshthakor7876 7 หลายเดือนก่อน +6

    VIKRAM THAKOR ❤️👑

  • @rakuparmar52official61
    @rakuparmar52official61 7 หลายเดือนก่อน +4

    સુપર સ્ટાર Vikram thakor king

  • @hirenrathod7315
    @hirenrathod7315 7 หลายเดือนก่อน +10

    Vah mara sahebni moj
    Jay mataji🙏🏻 ❤️❤❤

  • @rajachamundayoutube5925
    @rajachamundayoutube5925 7 หลายเดือนก่อน +11

    Vikram Thakor The Best actors ❤❤❤

  • @b.kthakorofficial3182
    @b.kthakorofficial3182 7 หลายเดือนก่อน +5

    King of the Vikram Thakor ❤

  • @prabhatthakor2862
    @prabhatthakor2862 7 หลายเดือนก่อน +36

    અમારુ સમાજ ઠાકોર સેના વિકમ છે

  • @kiranchauhan8215
    @kiranchauhan8215 7 หลายเดือนก่อน +27

    2006ની સાલ મા વિક્રમ ભાઈ ઠાકોર નુ પહેલુ મૂવી આવ્યુ એક વાર પીયુ ને મળવા આવજે.એની પહેલા તો ગુજરાતી ઇન્ડસટ્રીસ જાને ડુબી જ ગઈ હોય એમ લગતું પણ વિક્રમ ભાઈ ઠાકોર ના લીધે આજે આપડી ગુજરતી ઇન્ડસટ્રીસ ખુબ પ્રગતિ કરી રહિ છે.
    ધન્ય છે ગુજરાત ના સુપુર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર આપડી ધરો હર ગુજરાતી ઇન્ડસટ્રીસ ને ટકાવી રાખી .
    જય માતાજી .
    તમે ખુબ પ્રગતિ કરો ...🙏🙏🙏🙏

  • @JayeshHathila-fk8ye
    @JayeshHathila-fk8ye 7 หลายเดือนก่อน +24

    જય જોહાર જય આદિવાસી 🏹🏹🏹 દાહોદ કા દેશી 🎉

  • @sataymevjayteofficial9940
    @sataymevjayteofficial9940 7 หลายเดือนก่อน +15

    વિક્રમભાઈ ઠાકોર ની વાત ના થાય Jay hind 🇮🇳

  • @RameshParmar-mr3xk
    @RameshParmar-mr3xk 6 หลายเดือนก่อน +4

    વાહ વિક્રમ ભાઈ તમારી જીવન વિશે ક હાની મહીસાગર જિલ્લા માંથી રમેશ ઠાકોર નો ફોલ સ્પોટ છે

  • @jigneshthakor2312
    @jigneshthakor2312 7 หลายเดือนก่อน +6

    Ha mara Thakor samaj nu gaurav vala Ava Vikram Bhai Thakor ❤❤❤Jay mataji ❤❤❤

  • @ramjirathodramjirathod498
    @ramjirathodramjirathod498 7 หลายเดือนก่อน +12

    Big fan Vikram Thakor kig

  • @gopalsolanki3723
    @gopalsolanki3723 7 หลายเดือนก่อน +6

    King Of Dhollywood

  • @jitendra__yadav__
    @jitendra__yadav__ 7 หลายเดือนก่อน +6

    હુ વિક્રમ ભાઈ ઠાકોર નો બઉ મોટો ફેન છુ ઠાકોર નંબર 1 વિક્રમ ભાઈ ❤❤❤❤❤

  • @VijayThakor-hu8zt
    @VijayThakor-hu8zt 7 หลายเดือนก่อน +10

    ખુબ સારા કલાકાર છે..ગુજરાતી ફિલમો ને ટકાવી રાખી છે...👍🙏👑

  • @sanjaythakor0302
    @sanjaythakor0302 7 หลายเดือนก่อน +5

    Gujarati Industry Super Star Vikram bhai thakor ❤❤❤❤

  • @rdxofficialrxgroupvatva8159
    @rdxofficialrxgroupvatva8159 7 หลายเดือนก่อน +3

    On & only Super Star Vikram Bhai Thakor ⭐

  • @BROKEN....958
    @BROKEN....958 7 หลายเดือนก่อน +10

    મારા ભાઈ ની વાત અલગ છે ❤

  • @arvind_thakor_01
    @arvind_thakor_01 7 หลายเดือนก่อน +22

    ❤ Very Nice Interview ❤️

  • @thakor3724
    @thakor3724 7 หลายเดือนก่อน +6

    SUPER STAR VIKRAM THAKOR ❤

  • @sureshjithakor94
    @sureshjithakor94 7 หลายเดือนก่อน +10

    ઠાકોર સમાજ ના દરેક લોકો યે વિક્રમ ભાઈ જેવો સ્ટ્રગલ કરવું જ જોઈએ...

  • @kantitadvi9812
    @kantitadvi9812 6 หลายเดือนก่อน +4

    એટલે તો કહેવામાં આવે છે ગુજરાત ના સુપર સ્ટાર વીક્રમભાઈ ઠાકોર... 👍👍👍👍👍👍👍👍

  • @user-on4md1wg2j
    @user-on4md1wg2j 7 หลายเดือนก่อน +17

    Congratulations 👏

  • @gopalsinhrajputana737
    @gopalsinhrajputana737 6 หลายเดือนก่อน +70

    દુનિયા માં વિક્રમ તો ગના છે પણ વિક્રમ ઠાકોર એક જ છે💙💝

  • @devrajthakor8803
    @devrajthakor8803 7 หลายเดือนก่อน +15

    ❤❤❤ મોજ મોજ ❤❤❤ વિક્રમભાઈ ઠાકોર ❤❤❤ જય માતાજી❤❤❤

  • @ratanrangwani
    @ratanrangwani 7 หลายเดือนก่อน +16

    સરસ ઇન્ટરવ્યૂ ❤

  • @user-my4km3gz5w
    @user-my4km3gz5w 6 หลายเดือนก่อน +6

    દુનિયા મા ધણા આવશે અને જશે પણ વિકમ ઠાકોર બીજો કોઈ નહી બની શકે ❤

  • @jigneshjala
    @jigneshjala 7 หลายเดือนก่อน +4

    Nice jordarr 😅👑🎉🎉🎉🎉👑👑👑👑👑💯💯 bhakam interview bhai 👑👑👑

  • @PRAVIN8575
    @PRAVIN8575 7 หลายเดือนก่อน +8

    વિક્રમ સર મને લાગે છે કે તમારે તમારા બાળપણ થી લઈ ને અત્યારે સુધી તમે જેટલું પણ સટ્રગલ લ કર્યું છે તેનું મૂવી બનાવો સર પ્લીજ
    કેમકે તમે જો આ મૂવી બનાવો તો ગણા બધા ગામડા ના લોકો ને લાઇફ જવવની એક નવી રાહ મળી જશે
    સર પ્લીઝ આ મૂવી તમે બનાવજો

  • @SpiritualSymphony.
    @SpiritualSymphony. 5 หลายเดือนก่อน +4

    A true Gujarati talent, Superstar

  • @pintumalsund7253
    @pintumalsund7253 6 หลายเดือนก่อน +3

    હા વિક્રમ ભાઈ

  • @ParkashThakor-hv6jz
    @ParkashThakor-hv6jz 7 หลายเดือนก่อน +15

    ❤❤👌

  • @MontuGohel-tu1tm
    @MontuGohel-tu1tm 6 หลายเดือนก่อน +4

    વિક્રમ ભાય જય માતાજી મારો ઠાકોર સમાજ ❤❤❤❤

  • @kirtanthakor5704
    @kirtanthakor5704 6 หลายเดือนก่อน +3

    વિક્રમ ઠાકોર સમાજના લોકો માટે બહુ મસ્ત કામ કરે છેvery nice 👍 super 👍 Star ⭐ Vikram Thakor

  • @jaysreeram6823
    @jaysreeram6823 7 หลายเดือนก่อน +3

    સુપર સ્ટાર અમિતાભ વિક્રમ ઠાકોર

  • @kantitadvi9812
    @kantitadvi9812 6 หลายเดือนก่อน +3

    હા ગુજરાતના સુપરસ્ટાર વીક્રમભાઈ ઠાકોર ..... દિલથી સપોર્ટ ભાઈ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @jaiminsinh97
    @jaiminsinh97 7 หลายเดือนก่อน +3

    Big Fan Vikram Bhai THAKOR ❤😍😍