રાંધણ છઠ નિમિત્તે બનાવો મેથી ના વડાં

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • મેથીના વડાં
    બાજરીનો લોટ= ૧/૨ કપ
    હાંડવા નો લોટ= ૧/૪ કપ
    ઘઉંનો કકરો લોટ= ૧/૪ કપ
    તેલ= ૨ ચમચી
    હળદર= ૧ ચમચી
    તીખું લાલમરચું= ૧/૨ ચમચી
    ધાણા પાવડર= ૧ ચમચી
    ગરમ મસાલો= ૧/૨ ચમચી
    મરી પાવડર= ચપટી
    જીરૂ પાવડર= ૧/૪ ચમચી
    આદુ લસણની પેસ્ટ= ૧ મોટી ચમચી
    સમારેલા લીલા મરચાં= ૨ નંગ
    તલ= ૨ ચમચી
    ગોળનો પાવડર= ૩ ચમચી
    દહીં= ૩ થી ૪ ચમચી
    મીઠું= સ્વાદ મુજબ
    કોથમીર= ૨ થી ૩ ચમચી
    મેથી ની ભાજી= ૧ કપ
    ખારો= ૧/૪ ચમચી
    પાણી= જરૂર મુજબ
    અન્ય સામગ્રી
    તેલ= તળવા માટે
    તલ= રગદોળવા માટે

ความคิดเห็น •