હર્ષદ મહેતાની રસપ્રદ રાસલીલા | Harshad Mehta Scam | The Big Bull | Stock Market

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 681

  • @DidarHemani
    @DidarHemani  14 วันที่ผ่านมา

    વિના મુલ્યે Zerodhaમાં Demat A/c ખોલવાની લિંક: signup.zerodha.com/?c=ZMPVUB

  • @kevalgandhi6178
    @kevalgandhi6178 4 ปีที่แล้ว +78

    Scam 1992 web series pachi kon ahi jova aavyu

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +9

      હવે એવા ઘણા હશે. આ સિરીઝ ચાલુ થયા પછી રોજના 4-5 હજાર લોકો આ વિડિઓ જોઈ રહ્યા છે.

    • @riyajshaikh9385
      @riyajshaikh9385 4 ปีที่แล้ว

      th-cam.com/video/1bAju3cnheY/w-d-xo.html is me ek dialogue hai bro gujrati me jisme subtitle me wo dialogue nhi likha hai sunne me mast lag raha hai bro but samjh me nhi aa raha hai..

    • @nicenick9040
      @nicenick9040 4 ปีที่แล้ว

      @@riyajshaikh9385 मेहता के राज मे मार्केट मजा मे

  • @janitushar3430
    @janitushar3430 4 ปีที่แล้ว +7

    सरस सर काई घटे नहीं......
    Wonderful✨😍✨😍✨😍
    Thanks for information about the Scam-1992

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind support and love. Happy New Year.

  • @ranamrugesh6224
    @ranamrugesh6224 4 ปีที่แล้ว +1

    બહુ સરસ વિડીયો છે જોઈને મજા આવી ગઈ બહુજ સુંદર વિડીયો છે

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @hussainsavai4587
    @hussainsavai4587 4 ปีที่แล้ว +5

    ભાઈ તમારા બઘા જ વિડીયો હુ જોવ છુ
    મને ખુબ મજા આવે છે
    જ્ઞાન સાથે ગમ્મત થાય છે
    ખૂબ સરસ વિડીયો હોય છે

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @lionbanna
    @lionbanna 5 ปีที่แล้ว +15

    Super case study...
    Ghani khamma 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  5 ปีที่แล้ว +1

      Thank you for your kind words. Ghani Khamma. 🙏🙏🙏

  • @Jaymurlidhar-xd4mi
    @Jaymurlidhar-xd4mi 4 ปีที่แล้ว +4

    wah moj wah---- શુ વિડિઓ બનાવ્યો છે....👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @bavarchiEngineer
    @bavarchiEngineer 4 ปีที่แล้ว +10

    ગમ્મત સાથે જ્ઞાન જેવુ કામકાજ છે આપનુ...😀
    સરસ...👏👌

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      પ્રોત્સાહન અને પ્રેમ દાખવવા બદલ આભાર

    • @gohilharpalsinhggohilharpa2247
      @gohilharpalsinhggohilharpa2247 4 ปีที่แล้ว

      😄🤣🙏👌

  • @rajeshreepatel1156
    @rajeshreepatel1156 4 ปีที่แล้ว +1

    Khub saras mahiti aapi ho bhai dhanyavad

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 4 หลายเดือนก่อน +1

    Wow! Really, this is an ever eyes opener video about Harshad Mehta Scam story (The Big Bull - Stock market) in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  4 หลายเดือนก่อน

      Glad you liked it!

  • @gaurangmakwana6994
    @gaurangmakwana6994 4 ปีที่แล้ว +7

    હર્ષદ મહેતા નો જન્મ ગામ પાનેલી મોટી રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકા માં આવેલું ત્યાં થયો હતો...
    ને હજુ એક વીડિયો બનાવો હોય તો અમારા ગામ ની બીજી પણ એક હસ્તી છે.. મોહમ્મદ અલી ઝીણા
    એ પણ પાનેલી મોટી નાજ હતા

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      માહિતી આપવા બદલ આભાર

  • @utsavdave4344
    @utsavdave4344 4 ปีที่แล้ว +4

    Be yarr gajab comentary bhai aanathi saru gujrati kyay shambhdyu natu. great work bro, love you❤ aavi j rite Gujarat nu name aagad vadharo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. We love and like your comment. Thanks a lot. 🙏🙏

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 4 ปีที่แล้ว +8

    ઉત્તર ગુજરાત નો મોરલો મણિરાજ બારોટ, દૂધસાગર ડેરી મહેસાણાના આધ્યસ્થાપક માનસિંહ ભાઈ ચૌધરીએ પૂર્વ વડાપ્રધાન નહેરુ સાથે મળીને ભારતીય લશ્કર ને દૂધ પુરુ પાડવા કરેલી મદદ , પાટણ - બનાસ ના શેમાડા મા ગરામડી ગામના નથા ગોધા ની દાતારીની સત્યઘટના .. ઉપરના વિડીયો બનાવો સર પ્લિઝ 🙏😍👳🏿‍♂

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @DigitalAllianceAllianceGroup
    @DigitalAllianceAllianceGroup 4 ปีที่แล้ว +5

    સુપર

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર

  • @theandroidhack1488
    @theandroidhack1488 4 ปีที่แล้ว +11

    Vo h મજા આવી ગય ભાઈ.
    આપડે પણ કોક દી આવું કંઇક કરીશું 😅

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +9

      હા હા. કેમ નહિ. માણસ ધારે આ કરી શકે. અમારી શુભેચ્છા તમારી સાથે છે. એવું કંઈક કરો તો અમને પણ કહેજો પાછા !! એટલે તમારો પણ વિડિઓ ઝીંકી દેશું : 😅😅😅

    • @mihirshah8492
      @mihirshah8492 3 ปีที่แล้ว

      Ha aapne

  • @rameshbhaimakvana8400
    @rameshbhaimakvana8400 4 ปีที่แล้ว +9

    Excellent !!! ⭐⭐⭐

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      Glad you like it. Thank you for your love and comment.

  • @SureshPatel-qm6xp
    @SureshPatel-qm6xp 5 ปีที่แล้ว +2

    ખૂબ સરસ..અભિનંદન મોટાભાઇ

    • @DidarHemani
      @DidarHemani  5 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર

  • @hareshpurabiya9181
    @hareshpurabiya9181 3 หลายเดือนก่อน +1

    So Nice Video 💯👌

    • @DidarHemani
      @DidarHemani  3 หลายเดือนก่อน

      Many many thanks

  • @juberagvan6546
    @juberagvan6546 10 หลายเดือนก่อน +1

    Superb sir,

    • @DidarHemani
      @DidarHemani  10 หลายเดือนก่อน +1

      Thank you for your kind words.

  • @trikaldarshishiv1619
    @trikaldarshishiv1619 5 ปีที่แล้ว +5

    Super 👌👌👌

  • @ravigoriya4939
    @ravigoriya4939 4 ปีที่แล้ว +1

    Khub Saras

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Lagani badal aabhar.

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 2 ปีที่แล้ว +1

    Very nice 👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya 4 ปีที่แล้ว +2

    ખુબજ સરસ રીતે માહિતી આપી તમે 👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rt08gamerz69
    @rt08gamerz69 4 ปีที่แล้ว +3

    Sir Tamara 400000 subscribers Hova chatta tamein badhane reply apo cho tame bahu mahan cho tumne khoob khoob Naman ❤️❤️❤️🙌🙌

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      પ્રત્યેક દર્શકોના પ્રતિસાદનો જવાબ આપવો અમારી ફરજ છે. દર્શકો અમારા હાઇકમાન્ડ છે. દર્શકો જ અમને ઘડે છે, ટપારે છે, પ્રોત્સાહન આપે છે અને જરૂર પડ્યે નવા વિષયો સુઝાડે છે. ચેનલની સફળતામાં દર્શકોને નિયમિત જવાબ અપાય છે એ પણ એક મહત્વનું કારણ છે. દર્શકો સાથે સંવાદ કરવા અમે હંમેશા ઉત્સુક હોઈએ છીએ. આપે અમારા આ કાર્યની નોંધ લીધી એ આનંદની વાત છે. આભાર.

  • @vikramparekh283
    @vikramparekh283 3 ปีที่แล้ว +1

    Very nice 👌👌

  • @tarunbabariya6354
    @tarunbabariya6354 8 หลายเดือนก่อน +1

    Good ❤

    • @DidarHemani
      @DidarHemani  8 หลายเดือนก่อน

      I'm glad you like it

  • @yagneshparmar1855
    @yagneshparmar1855 ปีที่แล้ว +1

    Wah..mast mahiti mali

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @parmarpravin5596
    @parmarpravin5596 4 ปีที่แล้ว +2

    ખરેખર સત્ય વાત કહી છે સાહેબ તમે 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @cricketadda8749
    @cricketadda8749 4 ปีที่แล้ว +4

    Mind blowing it's amazing 👍👍👍👍👍keep it work 💪

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind words!

  • @TezaRock
    @TezaRock 4 ปีที่แล้ว +1

    apde ekaj area ma rahiye che vasai dewanman, kyarek maliye apde

  • @Dhirajfoodvlog
    @Dhirajfoodvlog 4 ปีที่แล้ว +2

    Nice explain tamari Language bau saras che sambhadva ma maja aavi..

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @cartoonhub8668
    @cartoonhub8668 5 ปีที่แล้ว +46

    Story Explain to Tame J Karo so Ho Baki....😍👌

    • @DidarHemani
      @DidarHemani  5 ปีที่แล้ว +7

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

    • @vishwamshah4509
      @vishwamshah4509 4 ปีที่แล้ว

      @@DidarHemani vahh shuddh gujarati 🤣🤣👌👌👌

  • @bharatkumarparmar7624
    @bharatkumarparmar7624 3 ปีที่แล้ว +1

    Very nice sar selut

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @virendarji6217
    @virendarji6217 4 ปีที่แล้ว +8

    8:27 એકદમ સાચી વાત.🙍

  • @dharmendrasinhchauhan4726
    @dharmendrasinhchauhan4726 4 ปีที่แล้ว +2

    Bhai tamari speech ne lakh Salam.......

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @Pakodawale
    @Pakodawale 4 ปีที่แล้ว +2

    Bhai su avaaj se tamaro 😍😍😍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર

  • @priteshtrivedi2742
    @priteshtrivedi2742 4 ปีที่แล้ว +1

    Sachi vat bhai...

  • @jakeerpathandeputysarpanch6810
    @jakeerpathandeputysarpanch6810 4 ปีที่แล้ว +1

    Saheb tamari vaat na thay ho jabra video banao cho 😍😍😍😍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @niralzaveri7660
    @niralzaveri7660 5 ปีที่แล้ว +6

    Superb explanation Sir.👌👍

  • @namanbhatt7303
    @namanbhatt7303 2 ปีที่แล้ว +1

    Last line is 💯 per right 👌👍

  • @manish2607
    @manish2607 4 ปีที่แล้ว +1

    Wah bhai moj aavi gayi tamari speech thi

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @goldenkadai7615
    @goldenkadai7615 4 ปีที่แล้ว +1

    Very nice n informative 👌

  • @ajaychhatrodiya1858
    @ajaychhatrodiya1858 4 ปีที่แล้ว +1

    Sir ese hi mehnat kiya karo ek year pasi tamara maximum 1 million subscribers hase gerrenty 👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતી શુભેચ્છા પાઠવવા બદલ આભાર. અમારે મન આપના જેવા દર્શકોના પ્રેમનું મૂલ્ય વધારે છે.

  • @maheshmakwana889
    @maheshmakwana889 4 ปีที่แล้ว +1

    Wow... Mast explain ho Baki.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @shardaben8495
    @shardaben8495 4 ปีที่แล้ว +12

    Who is after scam 1992 👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Might be many

    • @shardaben8495
      @shardaben8495 4 ปีที่แล้ว +1

      @@DidarHemani ok bhai jann

    • @shardaben8495
      @shardaben8495 4 ปีที่แล้ว +2

      @@DidarHemani tamaro voice bovv funny che tame serious hovv to pn mane funny lagi😂😂😂

    • @maheshbhaijadav4551
      @maheshbhaijadav4551 4 ปีที่แล้ว

      @@DidarHemani mane ghna divas thi recommends ma aavutu hatu

  • @parth-solanki_shorts
    @parth-solanki_shorts 4 ปีที่แล้ว +2

    Jabardast ho gujrati

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      Ha pan aa gujarati jara judho niklyo !!

    • @parth-solanki_shorts
      @parth-solanki_shorts 4 ปีที่แล้ว

      Are boss tamaru gujrti jordar che maja avigay

  • @shailespanchal7824
    @shailespanchal7824 4 ปีที่แล้ว +2

    Saras

  • @dharmgohil6832
    @dharmgohil6832 4 ปีที่แล้ว +1

    good sir ji..

  • @jaytalati5488
    @jaytalati5488 4 ปีที่แล้ว +7

    You have explained wonderfully, I have heard Kathyawadi Gujarati after a long while, I did subscribe and shared this video, hope you make many more videos on the share market

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      Thank you for your kind words. Our next video will be related to share market only.

  • @nathanjones9099
    @nathanjones9099 4 ปีที่แล้ว +1

    Su mast video chhe

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @Namskar400
    @Namskar400 4 ปีที่แล้ว +1

    Sachi vat

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      અનુમોદન આપવા બદલ આભાર બેન તમારો

  • @nityakumarlakhdhir8178
    @nityakumarlakhdhir8178 4 ปีที่แล้ว +4

    1. Risk hai to ishk hai 😅😎🤘
    2. Jab jeb me money hona to kundli me shani hone se koi fark nhi padta 🤘😎😁

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સહી બાત હૈ 😅😎

  • @pathangajjusalimbhai2757
    @pathangajjusalimbhai2757 4 ปีที่แล้ว +1

    Nice sir 👍👍👍 g haa moj haa

  • @AyushShah55
    @AyushShah55 4 ปีที่แล้ว +2

    Bov saras video che bhai , tame mane kai sako cho 3:09 no photo tamne kya thi maido je bhai tamne computer operate karta dekhai che ee mara mama che please mane kyo ee photo kya available che mara joyto hato

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જે તે ફોટો ઓનર્સને ઓનલાઇન ચાર્જ ચુકીવીને અમે તસવીરો મેળવીએ છીએ. તમે પણ મેળવી શકો. અથવા વિડિઓ પોઝ કરીને સ્ક્રીન શોટ પણ લઇ શકો.

    • @AyushShah55
      @AyushShah55 4 ปีที่แล้ว

      @@DidarHemani ok bhai tame keso ke ame aa photo kya thi medvi sakye che means ke kai website thi madse aa photo

  • @wealthchanakya709
    @wealthchanakya709 3 ปีที่แล้ว +1

    nice voice

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      Thank you for your kind words.

  • @jkpatel4712
    @jkpatel4712 4 ปีที่แล้ว +2

    Well done bro..👍👍👍

  • @anishthakkar5815
    @anishthakkar5815 4 ปีที่แล้ว +7

    If interested this video
    I request to watch The Web Series "The Buls of Dalal Street" Part 1 to 3 (12 Episode) You Definitely Like

  • @rohitsinhparmar977
    @rohitsinhparmar977 4 ปีที่แล้ว +1

    Gjjb હો !!♥️....

  • @kunjaljayswal4757
    @kunjaljayswal4757 4 ปีที่แล้ว +1

    Jordar speech

  • @GajendrasinhOO7
    @GajendrasinhOO7 4 ปีที่แล้ว +4

    Me aaje scam 1992 web series joie....bauj Sara's chhe

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @Rakeshsp2002
    @Rakeshsp2002 4 ปีที่แล้ว

    Super gujrati speech

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @NakumHarish
    @NakumHarish 3 ปีที่แล้ว +1

    બહુ મસ્ત સર

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @AGmailCom-wv1rw
    @AGmailCom-wv1rw 5 ปีที่แล้ว +1

    સરસ

    • @DidarHemani
      @DidarHemani  5 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @krishnapatel6575
    @krishnapatel6575 4 ปีที่แล้ว +6

    છેલ્લી લાઈન, epic. 😂😂

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      એ તો ગાંઠિયા સાથે થોડી ચટણી 😂😂

  • @MuvieAdda2024
    @MuvieAdda2024 4 ปีที่แล้ว +2

    Vaah

  • @prakashzala4364
    @prakashzala4364 4 ปีที่แล้ว +7

    જબરી સ્પીચ હો ભાઇ 😀

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @ecodrivekharghar
    @ecodrivekharghar 4 ปีที่แล้ว +2

    Saalu abhiyan ne Chitralekha 2002 ma vachi vachi thaki gayo pan samjatu notu lala e kai leela kari ne madhuli naam no bunglow banavyo pan aapna video e dudh ka dudh pani ka pani kar diya wah what a simplified explanation of a complicated economic robbery... investors e chetawa jevu ..company na fundamentals khabar hoy toj padwu..

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. આપનો પ્રતિભાવ અમારો ઉસ્ત્સાહ વધારે એવો છે. નીચેના વિડિઓ પણ જોઈ જવા વિનંતી:
      th-cam.com/video/WhsEqqpumJM/w-d-xo.html
      th-cam.com/video/hukxeOeqtMY/w-d-xo.html

    • @ecodrivekharghar
      @ecodrivekharghar 4 ปีที่แล้ว

      @@DidarHemani joya video Saheb ..bahu gyanvardhak ane Netra ughadnaara...
      Please make video on chiliya hotels of Gujarat highways...very tasty and cheap food with consistency...

  • @bhargavghaghda9533
    @bhargavghaghda9533 4 ปีที่แล้ว +2

    Hello sir your vois is amazing pls Tame Anil Ambani par 1 video vanavo

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      Thank you for your kind words and suggestion

    • @pareshshah884
      @pareshshah884 4 ปีที่แล้ว

      @@DidarHemani ha, Anil Ambani ni loot upar research karine video banavo. Anil na Reliance Power ma, 2008 thi je current lagyo chhe te haji jato nathi. Mein to public issue bharvanu j bandh kari didhu. Bhal-bhala ne ungh mathi uthado ane R-power yaad karavo, etle khabar padshe ena gorakhdhandha ni.

  • @mds.jadeja
    @mds.jadeja 4 ปีที่แล้ว +3

    A vala story ma to maja aavi pan aena karta tamari bhasa sambhdi ne vadhre maja aavi.
    Jarur tamne spich mate kyak thi sari offer aavse.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @Deepkbhavsar
    @Deepkbhavsar 4 ปีที่แล้ว +2

    Bhai moj aavi gai ho

  • @gopalgamara7749
    @gopalgamara7749 4 ปีที่แล้ว +1

    વાહ ભાઇ 🤝🤝🤝❤

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @deactivated368
    @deactivated368 4 ปีที่แล้ว +1

    Jordaar bhai

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @pradippatadiya4321
    @pradippatadiya4321 4 ปีที่แล้ว +1

    Jordarr

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Glad you like it. Thank you.

  • @technicaldeepak2246
    @technicaldeepak2246 4 ปีที่แล้ว +1

    Jordar batiyvu kaka

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આભાર. સાચાને સાચું અને ખોટાને ખોટું રજુ કરી શકીએ એવા પ્રયાસ કરવાની આ મથામણ છે.

    • @technicaldeepak2246
      @technicaldeepak2246 4 ปีที่แล้ว

      @@DidarHemani super kaka stock market vishe vadhare navu lavo

  • @mukesh.Sangani
    @mukesh.Sangani 4 ปีที่แล้ว +1

    GOOD

  • @daivikjoshi6304
    @daivikjoshi6304 4 ปีที่แล้ว +5

    શું વાળ એ વાંકો નથી થયો હર્ષદ મેહતા નો આ કેસ મા ને કેસ મા તો આ માણસની રદય રોગ થી મૃત્યુ થયું તમારી માહિતી સારી છે પણ હજુ એમાં ગણી એ વાતો તમે કીધી નથી આમાં રાજનેતા ઓ નો પણ એટલો જ ગુનો છે પણ દોષ નો ટોપલો ખાલી હર્ષદ મેહતા પર જ ફોડ્યો તમારા મા સારી પેલી હોય તો એ રાજનેતા ઓ ની પણ માહિતી આપો👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      લાગ મળે એટલે રાજકારણીઓને પણ હડફેટે લેશું. સૂચન બદલ આભાર

  • @devang.jayswal
    @devang.jayswal 3 ปีที่แล้ว +2

    Sadhguru Jaggi Vasudev par video banava vinanti 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @matrixworld1218
    @matrixworld1218 4 ปีที่แล้ว +3

    Mssing the background music of scam1992.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Cannot be put due to copyright act.

  • @rakeshgpatel5054
    @rakeshgpatel5054 5 ปีที่แล้ว +1

    Nice

  • @Swaminarayantradinggroup
    @Swaminarayantradinggroup 4 ปีที่แล้ว +5

    તમે કયા ગામના છો?

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +3

      મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ.

    • @Swaminarayantradinggroup
      @Swaminarayantradinggroup 4 ปีที่แล้ว +2

      @@DidarHemani ભાઈ તમે પ્રમુખસ્વામી મહારાજ પર વિડીયો બનાવો એમણે હજારો મંદિરો વિદેશો માં બાંધ્યા છે

  • @nimilpatel696
    @nimilpatel696 4 ปีที่แล้ว +2

    He just used the loopholes and used it but the people do not like outsiders and all attacked on him and fell him there are many like him but they are not arrested . Legendary Harshad Mehta. IT IS NOT EASY TO BE HARSHAD MEHTA🔥

  • @KHOJA1272
    @KHOJA1272 4 ปีที่แล้ว +1

    HU TO BHAI HARSHAD MEHTA NO JABRO FAN CHHU BHAI.
    ENU MIND SHERBAZAR MATE J BANYU HATU.
    BHAGVAN
    SWARGVASHI SHRI HARSHAD MEHTA NI AATMA NE SHANTI AAPE

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      હા એ એક અભ્યાસુ માણસ અને શેરબજારનું જબરું નોલેજ ધરાવતા હતા એમાં ના નહિ. ૐ શાંતિ

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 5 ปีที่แล้ว +9

    હર્ષદ મેહતા એ ભારી કરી હો......

    • @DidarHemani
      @DidarHemani  5 ปีที่แล้ว +1

      હા હો બહુ ભારે કરી

    • @chhotalalpandya9298
      @chhotalalpandya9298 5 ปีที่แล้ว +1

      हर्षद महेता ए क शु ज नथी कर्यु ज काई कर्यु ते अमेरिका ए कर्यु छे। ए समये मनमोहन सिंह fina, मिनिस्टर हता तेओ पन सन्दोवायेला हता। तेओ नई वर्ल्ड बैंक माँ नोकरी हती त्यांथी टेमने पोतना अंगत जरूर माटे लोन लीधी हती बदलामा अमेरिका ए पोतना स्वार्थ माटे भारत नो FM बनाव्यो अने पोतनी सिटी बैंक मार्फत सटो करा व्यो । ह महेता इ तो मात्र दलाली करी अने कोम्भाड नी वात छुपी राखी

    • @vikramrajgor1197
      @vikramrajgor1197 4 ปีที่แล้ว

      Kingmaker

  • @pandyachintan4444
    @pandyachintan4444 4 ปีที่แล้ว +1

    Wah Bhai Wah

  • @au4230
    @au4230 4 ปีที่แล้ว +1

    Narrator's style of enunciation-accentuation is quite funny and articulate at the same time, May we know his name ?, And Btw your videos are interesting and informative as well, Thanks.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      Thank you for your kind words. The writer and narrator of the channel is Didar Hemani. He used to previously work in journalism and teaching field before retiring and starting this channel. To know further about the channel, you can check out our q n a video, link of which is given below.
      th-cam.com/video/PU7JRqzfozQ/w-d-xo.html

    • @au4230
      @au4230 4 ปีที่แล้ว

      @@DidarHemani Thanks for your reply.

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 4 ปีที่แล้ว +1

    Wah bhai aakho scam saral bhasha ma samjayi gayo

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.

  • @indianrobinhood5701
    @indianrobinhood5701 10 หลายเดือนก่อน +1

    Index fund vise jnavso?

    • @DidarHemani
      @DidarHemani  10 หลายเดือนก่อน

      સુચન બદલ આભાર

  • @rajendrasing9724
    @rajendrasing9724 2 ปีที่แล้ว +2

    Power Of Gujrati 💪

  • @Yakshit207
    @Yakshit207 4 ปีที่แล้ว +1

    Excellent 👌

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thanks for watching and liking.

  • @bhupendrasinghrajput701
    @bhupendrasinghrajput701 4 ปีที่แล้ว

    Su baat che👍👍👍🔥

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ઉમળકાભેર પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @harpalsinh3551
    @harpalsinh3551 4 ปีที่แล้ว +2

    વા દોસ્ત વા

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @kaushalpatel7582
    @kaushalpatel7582 2 ปีที่แล้ว +1

    Shib coine vishe kaik video banavo ne saheb

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @naranvaghasiya6352
    @naranvaghasiya6352 4 ปีที่แล้ว +1

    Thanks

  • @joshirushiraj5457
    @joshirushiraj5457 4 ปีที่แล้ว +3

    Bhai aavu karva mate pan aavdat and gujarati nu bheju joie

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      હા હો ઈ વાત સાચી

  • @hardikpatel8267
    @hardikpatel8267 4 ปีที่แล้ว +1

    Pablo escobar par ek video banavo... 😄

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @devalparmar7792
    @devalparmar7792 4 ปีที่แล้ว +1

    Bhai thodu utavad thi bolo... 1.5x ma pan slow padyu

  • @valsurdinesh.a6029
    @valsurdinesh.a6029 4 ปีที่แล้ว +2

    What a kathiyawadi speech 😃😃😃 but Superb

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર

  • @jigar4674
    @jigar4674 4 ปีที่แล้ว +2

    बड़ा आदमी बनना है तो risk उठाओ। ओर कोई ऑप्शन नही है।

  • @bgmigamers5070
    @bgmigamers5070 3 ปีที่แล้ว +1

    Bhai Narendra Modi scam par pan video banavo

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @rahulahir1425
    @rahulahir1425 4 ปีที่แล้ว +6

    Muhammad ali jinnah was also from paneli...