ઓ ગોરી | O Gori Garba | Nonstop Fusion Garba Audio Jukebox | Appu, Suchita, Nila | Navratri Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @yashsolanki4237
    @yashsolanki4237 ปีที่แล้ว +118

    જય શ્રી અંબે મા❤❤❤❤❤આ ગરબા સાભળી જુના મિત્રો ની યાદ આવી જાય છે ... બધા મિત્રો ભેગા મળીને ગબ્બર બનાવી ને શેરી ગરબા કરતાં... Old Is Gold❤❤❤❤❤

  • @jagdish_asaniya
    @jagdish_asaniya ปีที่แล้ว +101

    સાચી વાત... આ ગરબા સાથે ઘણા લોકોની નાનપણ ની યાદો જોડાયેલી છે એટલા માટે જ આ ગીત આટલું ખાસ છે. . . . સાંભળતા મનને શાંતિ મળે છે. જેનો કોઈ નીરધારીત સમય નથી.. peacefull song for every year, every time. . . . . .

  • @nitinparmar6888
    @nitinparmar6888 3 ปีที่แล้ว +49

    ખુબ સરસ ..ગરબા આલ્બમ
    thank you..સુર મંદિર
    જય ખોડિયાર ...જય અંબે
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @tiggemar5952
      @tiggemar5952 ปีที่แล้ว +1

      Thanks ❤❤❤❤❤

  • @ankeetsinh_rajput8966
    @ankeetsinh_rajput8966 ปีที่แล้ว +71

    જૂના ગરબા માટે જેટલું લખ્યે એટલું ઓછું પડે ❤

  • @bhaveshbariya1511
    @bhaveshbariya1511 3 หลายเดือนก่อน +23

    આ ગરબા આજે સર્ચ કર્યા સાંભળી એટલો આનંદ થયો અને મન ને શાંતિ મળી.

  • @yashsolanki4237
    @yashsolanki4237 ปีที่แล้ว +52

    જય માતાજી❤❤❤❤ આ ગરબા સાભળી ને મન પ્રફુલ્લિત થઈ જાય છે....જુનાડીસા વાળા

    • @SoorMandirAudioJukebox
      @SoorMandirAudioJukebox  ปีที่แล้ว +3

      Jay Jay Mataji..🙏🙏🙏

    • @YashRangani-oj1si
      @YashRangani-oj1si 3 หลายเดือนก่อน

      @@yashsolanki4237 sachi vat bhai

    • @RakeshbhatyaBhatiya
      @RakeshbhatyaBhatiya หลายเดือนก่อน

      મિત્ર સાચી વાત છે હું અઢાર વર્ષમાં નવી પોલીસ લાઈનમાં બહુ મજા આવતી ગરબા સાંભળીને

  • @DipakNinama-px9gn
    @DipakNinama-px9gn ปีที่แล้ว +13

    Aa git sabhline mara dil ma to DJ vsgva lagyu ❤🎉🎉🎉🎉

  • @manojsinhrajput-ux5nl
    @manojsinhrajput-ux5nl ปีที่แล้ว +16

    એ દિવસો તો પાસા ‌ન આવે પણ ગરબો જુની યાદો તાજા જરુર કરે હો ❤

  • @aryantadvi5426
    @aryantadvi5426 ปีที่แล้ว +72

    બાળપણ થી સાંભળતો આવ્યો છુ., મનને એકદમ આનંદથી ભરી દે આ ગરબા શબ્દો..
    જય માતાજી... 🚩🙏

  • @AjayChauhan-qn9hx
    @AjayChauhan-qn9hx 2 หลายเดือนก่อน +7

    વાહ ભાઈ વાહ
    આ ગરબા ની તો વાત જ ના થાય કારણકે આ ગરબા સંભળાવા થી તો નવરાત્રી તરતજ યાદ આવે છે અને ગામડાની નવરાત્રી તરતજ યાદ આવી જાય છે
    જય માતાજી

  • @mitul3276
    @mitul3276 9 หลายเดือนก่อน +70

    અદભુત એક એક ગરબો કેટલો ધ્યાન થી સેટ કરલો અને સાઉન્ડ પણ અમેઝિંગ આવા ગરબા અતિયારે લગભગ કોઈ થી ના બને નાનપણ થી સાંભળીયે અને અતિયારે પણ જો ગામ ના મંદિરે વાગતું હોય એટલું શાંતિ લાગે કોઈ શબ્દો જ નથી કેવા માટે 🙏ખરેખર માતાજી ની મેહર છે 🙏🙏જય માં દુર્ગા જય મહાકાળી જય અંબે 🙏અદભુત 👌👌next leval 🎉💐💐

  • @pratyushupadhyay9131
    @pratyushupadhyay9131 2 ปีที่แล้ว +28

    ❤️Best Traditional Garba 🌹With no bakwas ❤️ Jay Ambe 🙏🏻

  • @makwanapradip4212
    @makwanapradip4212 3 ปีที่แล้ว +6

    o gori . ogori 2. re kanha. re krishna. re saiyer. all alubum my fevourate. good singer appu and suchita.

  • @surendrapateliya
    @surendrapateliya 3 ปีที่แล้ว +34

    Traditional garba with fusion music. So peaceful!! અદ્ભુત સંગીત ગંગોત્રી!

  • @pruthvithakor8430
    @pruthvithakor8430 2 ปีที่แล้ว +60

    આહ. ખુબ સુંદર અવાજ સાથે બેકગ્રાઉન્ડ મો કલાસિકલ સંગીત વાગે ત્યારે મન મોહિત થઇ જાય છે. સાથે ખુબ સરસ રીતે ગોલ્ડન અવાજ મોં ગરબો ગવાય. અપુ ભાઈ નુ સંગીત વાગે ખુબ મજા... ❤️

  • @hirenmakwanagj4445
    @hirenmakwanagj4445 2 ปีที่แล้ว +21

    આટલા વર્ષો પછી પણ ગરબા માં ઓ ગોરી જ સાંભળવાની મજા આવે ...👌🏻👌🏻👌🏻

    • @Hari-n1j
      @Hari-n1j หลายเดือนก่อน

      Ketla varas thaya hase khyaal che tamne ??

    • @vasantkumarbhadra3510
      @vasantkumarbhadra3510 9 วันที่ผ่านมา

      @@Hari-n1j
      Aproxmt 34 years

  • @solankiajesh7040
    @solankiajesh7040 ปีที่แล้ว +23

    🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏 🌹આ ગરબા સાભળી ને ટેન્શન દૂર થઈ જાય છે🌹

  • @frontechgaming9120
    @frontechgaming9120 ปีที่แล้ว +7

    આ આટલો. સુંદર અવાજ એ ‌પણ માતાજી માટે તો વિચારો કે જેણે આ ઞરબો ‌ગાયો કે ‌વો હ‌શે્ અને જે માતાજી કેવી હશે...
    માં પાવાવાળી ‌ મહાકાળી માં જય હોય.
    માં ‌આ‌ કલયુગ બધાં પાવાગઢ નહિ આવી શકે પણ માં તું ગરીબ ની વારે વહેલા જજો માં ❤️🥰

  • @govtofjayalakhdhani6907
    @govtofjayalakhdhani6907 ปีที่แล้ว +359

    આવા ગરબા સાંભરીને કેટલાને પોતાનુ બચપન અને નવરાત્રી યાદ આવે છે.શુ હવે એ દીવસો પાછા આવશે કે નહી😢miss you old day❤☺

  • @ajaybamaniya9303
    @ajaybamaniya9303 ปีที่แล้ว +17

    આ ગરબો સાંભળવાથી મનને શાંતિ મળે છેં 💯💯

  • @kdawar2648
    @kdawar2648 2 ปีที่แล้ว +16

    all time favorite song from soor mandir ty so much 😊😍

  • @PranjalPatel-t8u
    @PranjalPatel-t8u 4 หลายเดือนก่อน +14

    Wha Kya Maja Aaya ❤❤
    Jay ambe Ma 🙏🏻🙏🏻

  • @vivekroy6044
    @vivekroy6044 2 ปีที่แล้ว +4

    Bahot jabrdast garaba che aa ekdam 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @KamleshMali-765
    @KamleshMali-765 5 หลายเดือนก่อน +128

    2024me kon kon sambhmde che aa garba like karo

    • @Shreejilace2021
      @Shreejilace2021 4 หลายเดือนก่อน +11

      @@KamleshMali-765 21july 2024 7 pm

    • @Hitesh_sanatani
      @Hitesh_sanatani 3 หลายเดือนก่อน +3

      2 August 7PM

    • @Shreejilace2021
      @Shreejilace2021 3 หลายเดือนก่อน +3

      @@Hitesh_sanatani good

  • @Mehul_bhil_videos_913
    @Mehul_bhil_videos_913 4 หลายเดือนก่อน +11

    1:06__ (2020) me suna tha or abhi bhi su ta a raha hu bhai 😇 maro favourite garba mati (no_1) _maa ave chhe 💕

  • @jaydipprajapati4084
    @jaydipprajapati4084 3 ปีที่แล้ว +7

    Supperb audio effect 😍
    Gani jagya ae aava garba sambhdya..pn aava garba ne fusion garba kevay aaje khbr padi...
    Kharekhr mast sound effects ne singer no voice pn bau j sars chhe...je garba rakhya chhe te pn bau mast chhe...
    Jay mataji 🙏

  • @bapb
    @bapb 2 ปีที่แล้ว +33

    Music of this garba collection is next level...never gets old

  • @krunalbhoi9708
    @krunalbhoi9708 ปีที่แล้ว +6

    Aa garba sambhdine Man ekdam relax Thai Jay che ek alag j energy aave che bachapan yaad aavi Jay

  • @bbbbbbbb7127
    @bbbbbbbb7127 3 ปีที่แล้ว +14

    Suramdir na garba sambhari navratri ni yaad AVI Jay Che

  • @devangshelatdevo5399
    @devangshelatdevo5399 3 หลายเดือนก่อน +7

    હું આ ગરબા રોજ સવાર માં ઉઠતા જ ચાલુ થઈ જાય છે❤❤❤❤

  • @rajbmeghani111
    @rajbmeghani111 ปีที่แล้ว +10

    આ માં નો ગરબો ખુબ સરસ છે આ ગરબાને સાંભળીને મને બોવ આનંદ થાય🙏🥀❤️

  • @ajaydataniya4506
    @ajaydataniya4506 ปีที่แล้ว +3

    Aa garbo sabhru tiya re man ne santi no anubhv tahy che 😊😊😊

  • @shivaaycreation77
    @shivaaycreation77 2 ปีที่แล้ว +75

    2022 me Is song Ko kon kon sun rha hai ❤️😀

  • @bhanatmaulik
    @bhanatmaulik ปีที่แล้ว +11

    Jay mataji ❤❤❤

  • @ajitparmarparmar9586
    @ajitparmarparmar9586 2 ปีที่แล้ว +17

    અટલો સમય થયો આવો સુર સંગીત વરું ગીત બનાવતા તોય હું અત્યારે પણ સાંભળું સુ જય માતાજી

  • @rathodkishan6910
    @rathodkishan6910 6 หลายเดือนก่อน +38

    2024 ma kon sambhle chhe... ❤

  • @rajshmipatelkitchen7642
    @rajshmipatelkitchen7642 ปีที่แล้ว +16

    અપ્પુ ભાઈ જેવું મ્યુઝિક કમ્પોઝ કોઈ ના કરી શકે. આ ગરબા ની બધી સિરીઝ સાંભળી ને ગમે તેવો થાક ઊતરી જાય.

    • @jalpeshkumarbharatbhaishar7989
      @jalpeshkumarbharatbhaishar7989 ปีที่แล้ว +2

      SACHI VAT CHE BHAI APPU SIR JEVU MUSIC COMPOSE KOI NA KARI SAKE 👍👍👍👍LOVE YOU SOOR MANDIR 💖💖💖

  • @sr.loveyou
    @sr.loveyou ปีที่แล้ว +2

    AA 🔊sounds sabhaline nanapani yad aave se old days lot ajay 😂miss you navratri❤

  • @avipatel6395
    @avipatel6395 2 ปีที่แล้ว +409

    Nana hta tayre Navratari na 1st divse ek j speaker maa Aa Garba vagta hoy ne je ground ma joi ne je nazaro hoy ne lighting 💡 no andar ek Aalag j feeling avee... Ae divso bhu yadgar hta. 😇💝💝💝

  • @rajatsvohra
    @rajatsvohra 2 หลายเดือนก่อน +3

    Original Garba, feeling positive and recharged after listening soulful music ❤ thanks to composers for outstanding music composition 👍 Listening from last 20 years still unmatchable. BLESSED for this
    Jai Mata Ji 🙏

  • @shivdhara9813
    @shivdhara9813 2 ปีที่แล้ว +25

    જોરદાર,,, ખૂબ જ ધમાલ..જય આશાપુરા માઁ...👍👌👍👌👍👌

  • @ArjunThakor-n4p
    @ArjunThakor-n4p 2 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ ❤ સુર મંદિર આવા ગરબા હવે સાંભળવા ના મળે ભાઈ ❤❤

  • @nayankaka
    @nayankaka 4 หลายเดือนก่อน +8

    Aaj Garba yad ave bov yar Aaj Garba the best che 2024 che pan haju hu nanpan ma jato rayo m lage 😓😍😍

  • @pappumakvanakanu2761
    @pappumakvanakanu2761 3 ปีที่แล้ว +8

    🙏ma🙏ma🙏

  • @ashokdathiyaeditionhajipar4230
    @ashokdathiyaeditionhajipar4230 ปีที่แล้ว +4

    આપણું નાનપણ યાદ કરાંવે એ માતાજીનો ગરબો સે,,, જેને પણ યાદ આવે એ લાઈક કરો,,,, ને જય માતાજી બોલો ❤️🙏

  • @sayu8112
    @sayu8112 3 ปีที่แล้ว +11

    🙏🙏🙏🙏

  • @ROYALBHABHOROFFICIAL
    @ROYALBHABHOROFFICIAL ปีที่แล้ว +28

    2023 માં કોણ સાંભાડે છે લાઈક કરો❤

  • @MKGJ02
    @MKGJ02 3 หลายเดือนก่อน +265

    પેલા આ ગરબા કેસેટ માં સાંભળતા હતા અને હવે યૂટ્યૂબ માં ઓનલાઇન , પણ આ ગરબા સાથે જોડાયેલી લાગણીઑ એવી ને એવી છે.આટલા વર્ષો થઈ ગયા આ ગરબા ને પણ એવું લાગે છે કે કાલે જ લોન્ચ થયા હોય.

    • @SoorMandirAudioJukebox
      @SoorMandirAudioJukebox  3 หลายเดือนก่อน +33

      *Many Many Thanks*

    • @Barela-wc7ns
      @Barela-wc7ns 2 หลายเดือนก่อน +9

    • @niteshhvlogs
      @niteshhvlogs 2 หลายเดือนก่อน +6

      @@MKGJ02 ❤

    • @knowledgesharebyr.k.214
      @knowledgesharebyr.k.214 2 หลายเดือนก่อน +5

      ભાઈ , કેસેટ માં સાંભળવાની જે મોજ આવતી તે હવે 12.1 ના હોમ થિયેટર માય નથી આવતી

    • @Jagdish42
      @Jagdish42 2 หลายเดือนก่อน

      Sachi vat

  • @nitinraval1989
    @nitinraval1989 2 ปีที่แล้ว +2

    waaah khub j sundar garba ni rachna..
    jay maadi ambe

  • @Mr_satish_blogger
    @Mr_satish_blogger 2 ปีที่แล้ว +3

    Main bhi jab chota tha tab apne dosto ke sath navratri main jaya karta the or jo navratri main ye garba jab bajta tha tab mano ye garbane hamare dil per raj kar liya ho yesa lag raha tha

  • @kaushalteraiya8832
    @kaushalteraiya8832 2 ปีที่แล้ว +23

    No other garba is best than this one❣️❣️🥰

  • @rajeshpatel4127
    @rajeshpatel4127 ปีที่แล้ว +6

    અદ્દભુત અવિસ્મરણીય ગરબા❤❤❤

  • @ajitmaisuriya
    @ajitmaisuriya ปีที่แล้ว +8

    Awesome 👍👌😍👏🏻👏🏻 all time hit...lovely Garba with superb voice and sound.❤

  • @tanushreemoulick4879
    @tanushreemoulick4879 2 ปีที่แล้ว +3

    Super 👌👌👌
    My love Gujrati 💝💝💝
    🌺🙏Jay Mata Di 🙏🌺

  • @anilshihori626
    @anilshihori626 ปีที่แล้ว +3

    આ ગરબો સાંભળી મારું નાનપણ યાદ આવી જાય છે. બહુ જ શાંત દિવસો હતા..નો ટેન્શન વાળા.

  • @sunil.vchauhan9632
    @sunil.vchauhan9632 ปีที่แล้ว +3

    Jorr darr❤❤

  • @jayrajputofficial9667
    @jayrajputofficial9667 2 ปีที่แล้ว +39

    આ ગીત સોભરી ને મારું મન બોવ જ ભક્તિમય થઈ જાય છે..,🥰😘 બાળપણ થી જ આ ગીત ને સાભરું છુ મુ🥰😘🌻

    • @mryagnik1494
      @mryagnik1494 2 ปีที่แล้ว +2

      Sachi vaat bhai 😍🙏

    • @kaladarshan5249
      @kaladarshan5249 2 ปีที่แล้ว

      તમે અમદાવાદી લાગો છો ગુજરાતી ભાષા પરથી તો

    • @trusharparmar1345
      @trusharparmar1345 2 ปีที่แล้ว +2

      Sachi vat bhai mane pn nan pan yaad aavi jai che su divso hata
      Miss u

    • @jayraj5843
      @jayraj5843 2 ปีที่แล้ว +1

      સોભરી ને 😊😊😂😂🤣🤣
      કે। શાભળી ને

    • @jayrajputofficial9667
      @jayrajputofficial9667 2 ปีที่แล้ว +2

      @@jayraj5843 bhai tu ahiya mane vyakran sikvadva aayo su 😅🤣😂

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official ปีที่แล้ว +3

    Amazing Music and all singers sweet Voice 👏❤️

  • @AMIGO-k8g
    @AMIGO-k8g 2 ปีที่แล้ว +5

    આ ગરબા સાંભળી ને બાળપણ યાદ આવી જાય છે

  • @shantilaldamor1788
    @shantilaldamor1788 3 ปีที่แล้ว +7

    🙏🙏🙏🙏Supar Garbo 🙏🙏🙏🙏

  • @mrugesh7
    @mrugesh7 2 ปีที่แล้ว +4

    Ha moj ha jay MOGAL 🙏

  • @rabarizeel.1051
    @rabarizeel.1051 หลายเดือนก่อน +2

    🙏❤️Jay Ambe❤️ 🙏

  • @ripalthakor5362
    @ripalthakor5362 ปีที่แล้ว +20

    Garba vagar to naa chale ❤

    • @Shivambariaa
      @Shivambariaa 4 หลายเดือนก่อน +1

      Ha, na chale garba vgr 🥰

  • @ransingbhairathva7866
    @ransingbhairathva7866 2 หลายเดือนก่อน +10

    🙏🌠 માઁ 🌠🙏🚩

  • @RaviYadav-ok6bm
    @RaviYadav-ok6bm 3 ปีที่แล้ว +11

    એકવાર સાંભળો તો જી નો ભરે ❤️😍

  • @aakashwaghela1687
    @aakashwaghela1687 2 ปีที่แล้ว +1

    Music composer ane vaasdi vadak aappu bhai ane suchita ben a garbani ek sundar ane anmol bhet aapiche..I love o gori garba...,,🎶🎶

  • @jitendrarathod6372
    @jitendrarathod6372 3 ปีที่แล้ว +38

    Beautiful voice and Good instrument combination

  • @pankajmaniya3285
    @pankajmaniya3285 8 หลายเดือนก่อน +3

    જુની નવરાત્રી ની યાદ આવે

  • @niravvachhani9330
    @niravvachhani9330 3 ปีที่แล้ว +8

    એકદમ ગુજરાતી સ્ટાઈલ માં મજા આવી ગય ..😎🤩

  • @mansinagar6275
    @mansinagar6275 2 ปีที่แล้ว +1

    Saru che... Best of all time jai ambe

  • @kajalpatel5877
    @kajalpatel5877 ปีที่แล้ว +11

    My fevret Garba song Jai ambe maa

  • @hirenrathod2958
    @hirenrathod2958 4 หลายเดือนก่อน +1

    આ ગરબા સાંભળી ને તો નાનપંણ યાદ આવી જાય ❤❤❤ આ ગરબા vcd.DVD.મા સાંભળતા❤❤❤

  • @ravichauhan6598
    @ravichauhan6598 ปีที่แล้ว +2

    Jay Maa ambe Jay mataji

  • @masanimeldi7115
    @masanimeldi7115 2 ปีที่แล้ว +5

    તમારો અવાજ કોયલ જેવોસે
    બોવસરસ સે મને બોવ ગમેસે
    જય માં👈🏻

  • @parmargovind2576
    @parmargovind2576 ปีที่แล้ว +3

    Music sambhaltaj manma kaik alag j lagni ubhri ave..ane dukh thaay k ava divaso jivanma have kyarey nai ave...ketli khushi thaay balpanna ee garba na divaso yaad karine

    • @pankildarji3702
      @pankildarji3702 ปีที่แล้ว

      Right yar sache kidhu miss u this days

  • @SajanKumar-ty6nv
    @SajanKumar-ty6nv 2 ปีที่แล้ว +3

    Super hits garba end appu sir voice is very nice 🙂 I like this song garba

  • @kansinghnigwal8674
    @kansinghnigwal8674 3 ปีที่แล้ว +5

    Verry nic

  • @zaladipak144
    @zaladipak144 3 ปีที่แล้ว +3

    mataji no Garbo jordar

  • @rc0076
    @rc0076 3 ปีที่แล้ว +8

    Super ❤️

  • @bhalchandrachauhan3
    @bhalchandrachauhan3 2 ปีที่แล้ว +1

    સુંદર ગરબા આખા જીવનમાં રસ પુરાય જાય છે....👌👌🌹🚩🚩🚩💐💐🔱🗡

    • @SoorMandirAudioJukebox
      @SoorMandirAudioJukebox  2 ปีที่แล้ว

      Thank You For Your Nice Comments.
      Please Invite Your Friends To Subscribe This Channel @soor mandir

  • @dimitakapadiya7213
    @dimitakapadiya7213 3 ปีที่แล้ว +7

    🙏🏻

  • @ParmarKiran-r3n
    @ParmarKiran-r3n 11 หลายเดือนก่อน +2

    ❤❤❤❤👌👌🙏🏼🙏🏼 Jay maa khodiyar.

  • @Shankarbhuriyayt
    @Shankarbhuriyayt หลายเดือนก่อน +3

    સાચી વાત છે જુના ગરબા ની વાત જ ન થાય સકે❤❤

  • @rajeshvadsariya492
    @rajeshvadsariya492 2 ปีที่แล้ว +2

    Garba thi man ne shanti male se 100% bhjan aa badhu deshi ghee se Bhai

  • @manishav1267
    @manishav1267 3 ปีที่แล้ว +2

    Wow 🤗🤗 nice and very beautiful garba...👌👌👌👌🙏🙏🙏

  • @munsinghamliyar5489
    @munsinghamliyar5489 3 ปีที่แล้ว +6

    Happy Ioveliya Navratri jay maa

  • @jaykava3283
    @jaykava3283 2 ปีที่แล้ว +1

    😯😮my favorite song oh my God thank you so much I love you

  • @divyangayrekar2194
    @divyangayrekar2194 2 ปีที่แล้ว +5

    Waah Nanpan ni yaad aavi gai aaje ❤️❤️🥰

  • @sukhdev.....edit....786..3
    @sukhdev.....edit....786..3 2 ปีที่แล้ว +2

    Supar

  • @chetan4441
    @chetan4441 3 ปีที่แล้ว +9

    19s favourite and still it’s hit fusion garaba

  • @GORIDIGITALTIMLI
    @GORIDIGITALTIMLI 3 ปีที่แล้ว +11

    सुपर हेमन्त भाई क्या गाते हो आप 🥰🥰🥰

    • @AlpeshPatel-1979
      @AlpeshPatel-1979 หลายเดือนก่อน

      @@GORIDIGITALTIMLI it's appu not hemant ji

  • @creativesandy8723
    @creativesandy8723 ปีที่แล้ว +13

    Appu, always favorite composer and singer for garba from my childhood days for me

  • @asmrmarblerase
    @asmrmarblerase หลายเดือนก่อน

    આજે આ ગરબો ઘણા દિવસ પછી સાંભળવા મળ્યો, મજા આવી ગઈ હો બાકી, જેને પણ ગમે એ જઈ અંબે લાખો કૉમેન્ટ માં , તમારી બધી મનો કામના પૂરી થશે, જય અંબે

  • @AnjaliSarama-b8j
    @AnjaliSarama-b8j 10 หลายเดือนก่อน +3

    Jay maa ambe 🙏🙏

  • @activefurniturenadiad8359
    @activefurniturenadiad8359 2 หลายเดือนก่อน

    ramto bhamto jai , bahuj sundar garbo waah balpan ni yaad chhe aa badha garba

  • @devipujaksunildevipujaksun2779
    @devipujaksunildevipujaksun2779 3 ปีที่แล้ว +8

    Jay mata ji

  • @chaudharisanjay1822
    @chaudharisanjay1822 2 ปีที่แล้ว +2

    Ya

  • @bhaveshpatel4042
    @bhaveshpatel4042 3 ปีที่แล้ว +4

    Jay Ambe

  • @mikenaik8288
    @mikenaik8288 3 ปีที่แล้ว +2

    Awesome 👏🙏🏽🙏🏽✅✅✅🙏🏽🙏🏽🙏🏽🏆🏆🏆🏆🏆🇺🇸🇺🇸🇺🇸🇺🇸🤞🤞🤞👍👍👍💯🌙🌙💯💯💯💯Gaarba hai

  • @vinaypatel29200
    @vinaypatel29200 2 ปีที่แล้ว +11

    Music and voice combination amazing.