ખરેખર ખૂબ જ ઉપયોગી માહીતિ છે, આ જટિલ રોગ ને કાબૂમા રાખવાની. ડાયાબીટિસ ના દર્દીએ આ વીડિયો જોઈને અહીં સૂચવેલાં બધાં નિયમોનું પાલન કરવું જોઇએ.really appreciable 👏👏👏
@@ravjishah5008 એવું બિલકુલ હવે રહ્યું નથી ૩૦ વર્ષ પહેલા કઈક અંશે એવું હતું પરંતુ હવે નહીં આ વિષય પર મારો એક વિડિયો છે જ એટલે જ પહેલા વિદેશમાં ડાયાબિટીસ વધુ હતું જ્યારે ભારતમાં ઓછું હતું પણ અત્યારે ભારતમાં વિશ્વના સૌથી વધુ (વસ્તીના પ્રમાણ કરતા પણ ) દર્દી ભારતમાં છે
ખરેખર ખૂબ જ ઉપયોગી માહીતિ છે, આ જટિલ રોગ ને કાબૂમા રાખવાની. ડાયાબીટિસ ના દર્દીએ આ વીડિયો જોઈને અહીં સૂચવેલાં બધાં નિયમોનું પાલન કરવું જોઇએ.really appreciable 👏👏👏
Thanks for sharing good information
ખુબજ સરળ ભાષામાં બહુ જ સારી રીતે સમજાવેલ છે તો દરેક ડાયાબિટીસના દર્દીએ આ વિડિઓ જોવો જોઈએ
Helpfull video...
Glad it helped
Science in very simple words
Thanks sir ❤❤❤
Most welcome
મને 2012 થી ટાઈપ 1 ડાયાબિટીસ છે મને પહેલી વાર ડાયાબિટીસ ની સંપૂર્ણ માહિતી મળી છે ધન્યવાદ
ડાયાબિટીસ પૈસા વાળા ને જ થાય છે ગરીબ ને ક્યાંથી થાય
@@ravjishah5008 એવું બિલકુલ હવે રહ્યું નથી
૩૦ વર્ષ પહેલા કઈક અંશે એવું હતું પરંતુ હવે નહીં
આ વિષય પર મારો એક વિડિયો છે જ
એટલે જ પહેલા વિદેશમાં ડાયાબિટીસ વધુ હતું જ્યારે ભારતમાં ઓછું હતું પણ અત્યારે ભારતમાં વિશ્વના સૌથી વધુ (વસ્તીના પ્રમાણ કરતા પણ ) દર્દી ભારતમાં છે