Dr Bharat Sonani
Dr Bharat Sonani
  • 75
  • 895 357

วีดีโอ

ફોન માથા પાસે રાખીને સૂવાથી શું નુકશાન થાય ?
มุมมอง 210หลายเดือนก่อน
ફોન માથા પાસે રાખીને સૂવાથી શું નુકશાન થાય ?
Tips to control Diabetic Foot Infection risk. ડાયાબિટીસમાં પગનો સડો અટકાવવા શું કરવું?
มุมมอง 9Kหลายเดือนก่อน
Tips to control Diabetic Foot Infection risk. ડાયાબિટીસમાં પગનો સડો અટકાવવા શું કરવું?
ડાયાબિટીસના લક્ષણો શું હોય? કેવા કોમ્પ્લીકેશન થાય? Symptoms and Complications of Diabetes #diabetes
มุมมอง 2.3K2 หลายเดือนก่อน
This video contains information about symptoms of diabetes and complication of diabetes. This video give details of each problems of diabetes in details આ વિડિયોમાં ડાયાબિટીસના લક્ષણો અને ડાયાબિટીસની ગૂંચવણો વિશે માહિતી આપવામાં આવી છે. આ વિડિયોમાં ડાયાબિટીસની દરેક સમસ્યાની વિગતવાર માહિતી આપવામાં આવી છે #diabetestreatment #diabetescare #diabetesmanagement #diabetestreatment Here is Link for prev...
ડાયાબિટીસ કેમ થાય ? ડાયાબિટીસ મટાડવા શું કરવું જોઈએ?
มุมมอง 76K3 หลายเดือนก่อน
This video give all scientific details about pathophysiology of diabetes. This video give information about risk factors for diabetes. This video also explains that what are the risk factors that we can change to avoid occurrence of diabetes. This video gives in detail information about how Obesity and sedentary lifestyle can cause diabetes and how physical exercise is very helpful to prevent o...
લોહીમાં સુગર કંટ્રોલ કેવી રીતે રહે? Blood Sugar Control -Normal Process #diabetescare
มุมมอง 82K3 หลายเดือนก่อน
લોહીમાં સુગર કંટ્રોલ કેવી રીતે રહે? Blood Sugar Control -Normal Process #diabetescare
તંદુરસ્ત જીવન માટેના ૭ પગલાં. 7 Steps for Healthy Living
มุมมอง 5074 หลายเดือนก่อน
તંદુરસ્ત જીવન માટેના ૭ પગલાં. 7 Steps for Healthy Living
શું ડાયાબીટીસના દર્દીએ નાળિયેર પાણી પીય શકાય ? #diabetes #diabetescare
มุมมอง 4604 หลายเดือนก่อน
શું ડાયાબીટીસના દર્દીએ નાળિયેર પાણી પીય શકાય ? #diabetes #diabetescare
અનિંદ્રા-ઊંઘ ન આવવાની સમસ્યા કેમ થાય? અનિંદ્રાનો ઈલાજ શું ?
มุมมอง 1.5K5 หลายเดือนก่อน
અનિંદ્રા-ઊંઘ ન આવવાની સમસ્યા કેમ થાય? અનિંદ્રાનો ઈલાજ શું ?
Treatment of Uterine Fibroid. ગર્ભાશયની ગાંઠની સારવાર
มุมมอง 8755 หลายเดือนก่อน
Treatment of Uterine Fibroid. ગર્ભાશયની ગાંઠની સારવાર
Treatment of Liver abscess
มุมมอง 1075 หลายเดือนก่อน
Treatment of Liver abscess
કિડની ફેલ થતી અટકાવવા આટલું જરૂર કરો. Protect your kidneys from failure. #kidney
มุมมอง 9007 หลายเดือนก่อน
કિડની ફેલ થતી અટકાવવા આટલું જરૂર કરો. Protect your kidneys from failure. #kidney
Fibroid ગર્ભાશયની ગાંઠ વિશે ગુજરાતીમાં માહિતી
มุมมอง 3.4K7 หลายเดือนก่อน
Fibroid ગર્ભાશયની ગાંઠ વિશે ગુજરાતીમાં માહિતી
સ્થૂળતાને લીધે થતા રોગો વિશે ગુજરાતીમાં માહીતિ #obesity #weightloss
มุมมอง 3847 หลายเดือนก่อน
સ્થૂળતાને લીધે થતા રોગો વિશે ગુજરાતીમાં માહીતિ #obesity #weightloss
हाइड्रोसील का इलाज क्या है? हाइड्रोसील कैसे होता है. Hydrocele treatment in Hindi
มุมมอง 1708 หลายเดือนก่อน
हाइड्रोसील का इलाज क्या है? हाइड्रोसील कैसे होता है. Hydrocele treatment in Hindi
What is difference between piles, Fissure and fistula?
มุมมอง 9748 หลายเดือนก่อน
What is difference between piles, Fissure and fistula?
શું સારણગાંઠના ઓપરેશન પછી ભારે કામ ના કરી શકાય ????શું વજન ના ઊંચકી શકાય ?????? #hernias
มุมมอง 1.4K8 หลายเดือนก่อน
શું સારણગાંઠના ઓપરેશન પછી ભારે કામ ના કરી શકાય ????શું વજન ના ઊંચકી શકાય ?????? #hernias
क्या बवासीरका ऑपरेशन के बाद टॉयलेट नहीं रोक पाते ??
มุมมอง 608 หลายเดือนก่อน
क्या बवासीरका ऑपरेशन के बाद टॉयलेट नहीं रोक पाते ??
क्या होता है फिशर ???कैसे किया जाता है इलाज ??? What is fissure? Information in Hindi.#fissure
มุมมอง 1478 หลายเดือนก่อน
क्या होता है फिशर ???कैसे किया जाता है इलाज ??? What is fissure? Information in Hindi.#fissure
શું મસાના ઓપેરશન પછી ટોઇલેટ નો કંટ્રોલ જતો રહે ?? #piles #fissure #fissuretreatment #pilestreatment
มุมมอง 3138 หลายเดือนก่อน
શું મસાના ઓપેરશન પછી ટોઇલેટ નો કંટ્રોલ જતો રહે ?? #piles #fissure #fissuretreatment #pilestreatment
Home remedies, exercise and treatment for Carpal tunnel syndrome.
มุมมอง 824ปีที่แล้ว
Home remedies, exercise and treatment for Carpal tunnel syndrome.
બેરિયાટ્રિક ઓપરેશન પછી દર્દીનો અનુભવ. Patient feedback after Bariatric Surgery. #weightloss
มุมมอง 286ปีที่แล้ว
બેરિયાટ્રિક ઓપરેશન પછી દર્દીનો અનુભવ. Patient feedback after Bariatric Surgery. #weightloss
Carpal Tunnel Syndrome information in gujarati. #carpaltunnelsyndrome
มุมมอง 559ปีที่แล้ว
Carpal Tunnel Syndrome information in gujarati. #carpaltunnelsyndrome
liver abscess information in Gujarati. #liver #abscess
มุมมอง 394ปีที่แล้ว
liver abscess information in Gujarati. #liver #abscess
Mucous Cyst in Lip Information in Gujarati. Salivary Mucocele. લાળ ગ્રંથીની ગાંઠ. #cyst #ulcer
มุมมอง 1.3Kปีที่แล้ว
Mucous Cyst in Lip Information in Gujarati. Salivary Mucocele. લાળ ગ્રંથીની ગાંઠ. #cyst #ulcer
વજન વધવા તથા સ્થુળતા થવાના કારણો. Factors causing obesity and overweight. #obesity #weightloss
มุมมอง 1Kปีที่แล้ว
વજન વધવા તથા સ્થુળતા થવાના કારણો. Factors causing obesity and overweight. #obesity #weightloss
Laparoscopic Vs Open Surgery for Hernia? સારણગાંઠ માટે ટાંકાવાળુ કે લેપ્રોસ્કોપી ઓપેરશન સારુ?
มุมมอง 852ปีที่แล้ว
Laparoscopic Vs Open Surgery for Hernia? સારણગાંઠ માટે ટાંકાવાળુ કે લેપ્રોસ્કોપી ઓપેરશન સારુ?
Gujarati:પ્રોસ્ટેટની તકલીફ કેમ થાય? પ્રોસ્ટેટની ગાંઠના લક્ષણો, નિદાન તથા સારવાર #prostate
มุมมอง 20K2 ปีที่แล้ว
Gujarati:પ્રોસ્ટેટની તકલીફ કેમ થાય? પ્રોસ્ટેટની ગાંઠના લક્ષણો, નિદાન તથા સારવાર #prostate
પ્રોસ્ટેટ શું છે? પ્રોસ્ટેટની તકલીફ કેમ થાય? What is Benign Prostate Hyperplasia (BPH)? #prostate
มุมมอง 6K2 ปีที่แล้ว
પ્રોસ્ટેટ શું છે? પ્રોસ્ટેટની તકલીફ કેમ થાય? What is Benign Prostate Hyperplasia (BPH)? #prostate
Blood Donation awareness in gujarati. #blooddonation #savelives #donatebloodsavelife
มุมมอง 2K2 ปีที่แล้ว
Blood Donation awareness in gujarati. #blooddonation #savelives #donatebloodsavelife

ความคิดเห็น

  • @gnaneshvarbarot9088
    @gnaneshvarbarot9088 9 ชั่วโมงที่ผ่านมา

    64 વર્ષ ની ઉમર પિત્તાશય માં મસા હોય તો શું કરવું

  • @arvindbhaicudasama2030
    @arvindbhaicudasama2030 วันที่ผ่านมา

    Tamaru Davakhanukase

  • @vishalgaja8984
    @vishalgaja8984 4 วันที่ผ่านมา

    Doctor Bharat Bhai Mera Diabetes 150 Aaya hai Aur Hbac 6

  • @SathwaraPalak-mb1ef
    @SathwaraPalak-mb1ef 4 วันที่ผ่านมา

    Harniya na oppression baad ketla time pa6i pregnancy rakhi sakay sir ?

  • @mukundpatel7163
    @mukundpatel7163 6 วันที่ผ่านมา

    જમડી બાજું ની ગોટી 2ઇંચ મોટી છે થોડો દુખે પણ છે. 45y😢

  • @ashvinsodha4833
    @ashvinsodha4833 7 วันที่ผ่านมา

    સર મે right સાઇડ ટાકા વાળુ ઓપરેશન ingvainal hernia નું કરાવ્યું છે તો ફરી બીજી બાજુ સારણ ગાંઠ ન થાય તે માટે શું કાળજી રાખવી જોઈએ અને મારે વ્યસન છે તમાકુ નું તો તે મારે લેવી જોઈએ કે નહીં please જવાબ આપશો સર

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 6 วันที่ผ่านมา

      Tamaku hernia thavana chance vadhare chhe jethi bandh karvi j joiye

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 6 วันที่ผ่านมา

      bhare vajan na unchakavu , kabjiyat na thay, udharas thay to tarat dava levi vagere kalji rakhi shakay

    • @ashvinsodha4833
      @ashvinsodha4833 6 วันที่ผ่านมา

      @@drbharatsonani7696 1 ke 2 mahina pachhi to bhare vajan uchki shakaay ne sir

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 6 วันที่ผ่านมา

      @@ashvinsodha4833 minimum 3 months, better 6 months

  • @rushikjoshi4714
    @rushikjoshi4714 7 วันที่ผ่านมา

    ડો. સાહેબ મને નાભીને નીચે મોટી બધી સારણગાઠ થયેલ છે હું માતાજીના ભુવા પાસે ગાઠ નું પૂછાવા ગયેલો તો માતાજીના ભુવા એ મને સવા મહિનો માતાજીની બાધા રાખવાનું કહેલું અને માતાજીના ભુવા એ કીધેલ કે તમારે દરરોજ નવ કેશું અડધો ગ્લાસ સરસોનું તેલ પી જવું હું સવા મહિનો કરવાનું તો સાયબ સરસો નું તેલ પીવાથી સારણગાઠ મટી જશે મારી આગળ ઓપરેશન કરાવવાના પૈસા નથી એટલે અને તમારી ગણતરી એ મારે કેટલો ટાઈમ સુધી સરસોનું તેલ પીવું જોઈએ મહેરબાની કરીને સલાહ આપજો

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 7 วันที่ผ่านมา

      જીંદગીભર તેલ પીવો તો પણ સારણગાંઠ ના મટે, તેમા માટે ઓપેરશન જ કરવું પડે ભગવાને સૌને આર્થિક સ્થિતિ સરખી ના આપી હોય અને જો ઓપરેશનની જરૂર હોય તો કોઈ પણ સરકારી દવાખાને ઓપેરશન ફ્રી થાય જ છે તો કરવી શકાય પરંતુ આવી અંધશ્રદ્ધા માં પડવું નહીં

    • @rushikjoshi4714
      @rushikjoshi4714 7 วันที่ผ่านมา

      હું રહું છું ત્યાં હોસ્પિટલો તો છે પણ હોસ્પિટલમાં સર્જન ડોક્ટર નથી તથા ઓપરેશન ની સુવિધા નથી અને અને દવા નો અમૃતા માં કાર્ડ ક્યાય પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલતો નથી મોદી સાહેબે કાર્ડ તો સારવાર ના આઇ પા પણ ગાંઠના ઓપરેશનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ક્યાંય કાર્ડ ચાલતા નથી અવા કાર્ડ શું કામના હું તો ડોક્ટર સાહેબ ઉપાધિમાં મુકાઈ ગયો તમારા અભિપ્રાય મુજબ સરસો નો તેલ પીધે મને કોઈ રાહત નહીં મળે તથા માતાજીના ભુવા પાસે કોઈ ફાયદો નહીં મળે આજ તો ઉપાધી મુકાઈ ગયો ​@@drbharatsonani7696

  • @rushikjoshi4714
    @rushikjoshi4714 7 วันที่ผ่านมา

    સાહેબ શ્રી મને નાભી ના નીચે ભાગે ખૂબ જ મોટી સારણગાઠ છે અને મેં માતાજીના ભુવા પાસે ગાઠ નુ પૂછાયુંતો માતાજીના ભુવા એ મને રોજનું અડધો ગ્લાસ સરસોનું તેલ રોજ પીવાનું જણાવેલ અને સવા મહિનો માતાજીની બાધા આખરી રાખવાની કહેલ તો સાહેબ હું રોજ અડધો ગ્લાસ સરસ નો તેલ પીવું તો મને સારણગાઠ મટી જશે ને હું એકદમ ગરીબ માણસ છું સારવાર અને દવા તો કરાવી શકું તેમ નથી એટલે માતાજીના ભુવા પાસે હું મટાડવા માટે જાઉં છું શક્ય હોય તો જવાબ આપવા આપ સાહેબ ની મહેરબાની

  • @raxaparikh7669
    @raxaparikh7669 7 วันที่ผ่านมา

    Dhanyavad

  • @neelvaghela4646
    @neelvaghela4646 9 วันที่ผ่านมา

    Sir mare dat ma rasoli thy chhe

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 8 วันที่ผ่านมา

      @@neelvaghela4646 ee alag prakarni sasoli kevay, Tena mate surgeon ne badle dentist ne batavvu

  • @rameshbhai8532
    @rameshbhai8532 9 วันที่ผ่านมา

  • @BilalKhan-hg6qy
    @BilalKhan-hg6qy 10 วันที่ผ่านมา

    Sir mane prostate ni problem che??shu karu?

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 6 วันที่ผ่านมา

      E to video ma janavyu chhe , sharuat ma dava levi ane davathi control na thay to operation karvu pade

  • @rajubhajadeja4452
    @rajubhajadeja4452 10 วันที่ผ่านมา

    Me kan ni niche rasodi hati tenu opretion karavyu chhe pan tanka mathi pani aave chhe pida nathi pan pani aave chhe mate su karvu joiye

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 9 วันที่ผ่านมา

      Thodo bhag rahi gyo hoy to evu bani shake.... taklif hoy to re-surgery karvi pade

  • @jashuvaru4228
    @jashuvaru4228 10 วันที่ผ่านมา

    ગભૉશય મસા થયા હોય તો શું કરવું જોઇએ

    • @jashuvaru4228
      @jashuvaru4228 10 วันที่ผ่านมา

      ઓપરેશન કરવું જ પડે કે દવા થી સારું થય જાય

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 9 วันที่ผ่านมา

      tenathi taklif thati hoy to operation j karvu pade, contact near by gynecologist

  • @GotajiZala
    @GotajiZala 13 วันที่ผ่านมา

    Hi sir

  • @rahulsosa303
    @rahulsosa303 13 วันที่ผ่านมา

    Aena mate su karvu joye sir

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 13 วันที่ผ่านมา

      @@rahulsosa303 Aa chenal par video chhe Sarvar vishe

  • @rahulsosa303
    @rahulsosa303 13 วันที่ผ่านมา

    Sir aemni tedaltet

  • @kalpeshkanjaria3540
    @kalpeshkanjaria3540 17 วันที่ผ่านมา

    સર આપની મુલાકાત લેવી હોય તો આપની હોસ્પિટલ નું એડ્રેસ મોકલશો

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 15 วันที่ผ่านมา

      @@kalpeshkanjaria3540 Sonani hospital, Ashirwad doctor house, Katargam singanpor road, Surat 0261-2517305

  • @LatabenSuvera
    @LatabenSuvera 17 วันที่ผ่านมา

    Very good video sir

  • @dilipwaghela9787
    @dilipwaghela9787 18 วันที่ผ่านมา

    Please send me your reply

  • @dilipwaghela9787
    @dilipwaghela9787 18 วันที่ผ่านมา

    Prostate volume maru 28, che prostate enlargement che 31 gr che su operation karvu padse k dava thi kam chale?

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 15 วันที่ผ่านมา

      વીડિયોમાં સમજાવ્યાં મુજબ પ્રોસ્ટેટના સાઇઝ કરતા તમારી તકલીફ કેવી છે તે પ્રમાણે ઓપેરશન કરવું પડે મોટા ભાગે એટલી સાઈઝમાં દવાથી કામ થઈ જતું હોય છે

  • @dilipwaghela9787
    @dilipwaghela9787 18 วันที่ผ่านมา

    Mane goll bleeders stone che 2, 6mm na etle su operation karvu padse ,pet ma centre ma pain che kyare k Biju shoulder pain che slight

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 15 วันที่ผ่านมา

      નજીકમાં કોઇ સર્જનને બતાવો દુખાવો પિતાશયની પથરીનો છે કે એસિડિટીનો

  • @RameshbhaiShreemali
    @RameshbhaiShreemali 19 วันที่ผ่านมา

    Pachan sakti par varam var sujan aavati hoy to koi upay batavo pliz sir

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 15 วันที่ผ่านมา

      વીડિયોમાં એ તો બતાવ્યું છે

  • @swaminaraynkatha
    @swaminaraynkatha 21 วันที่ผ่านมา

    Good information

  • @sandeepsinhsindhav6154
    @sandeepsinhsindhav6154 24 วันที่ผ่านมา

    Sir mare latring jav tyare thodu lohi aave che and latring ni jgya e bare che te mate ni kai medicine and tube hoy to kyo please..

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 23 วันที่ผ่านมา

      નજીક કોઇ સર્જનને બતાવી તપાસ કરવો કે તકલીફ હરસ કે મસાની છે , તે મુજબ દવા લ્યો

  • @kanubhaipate6533
    @kanubhaipate6533 25 วันที่ผ่านมา

    સરસ

  • @kanubhaipate6533
    @kanubhaipate6533 25 วันที่ผ่านมา

    Vere good

  • @BalubhaiGondaliya-f1m
    @BalubhaiGondaliya-f1m 26 วันที่ผ่านมา

    સરસછે

  • @BalubhaiGondaliya-f1m
    @BalubhaiGondaliya-f1m 26 วันที่ผ่านมา

    સરસછે

  • @BalubhaiGondaliya-f1m
    @BalubhaiGondaliya-f1m 26 วันที่ผ่านมา

    સરસ માહીતી આપીછે ખુબ આભાર

  • @prabhasutariya6390
    @prabhasutariya6390 27 วันที่ผ่านมา

    બહુ સરસ વિડીયો છે ભાઈ અમને બહુ ગમ્યો તમારો વિડીયો

  • @prabhasutariya6390
    @prabhasutariya6390 27 วันที่ผ่านมา

    બહુ સરસ માહિતી આપી એપિસોડ

  • @AnilVerma-qp8pr
    @AnilVerma-qp8pr 28 วันที่ผ่านมา

    Jorthi bolo please 🙏 sir ji 🙏 😊

  • @solankimanubhai2527
    @solankimanubhai2527 29 วันที่ผ่านมา

    નમસ્કાર સર..... મે ઓપરેશન સારણગાંઠ નુ ટાંકા વાળુ કરાવેલ છે તેનો સમય 45 દિવસ થયેલ છે પરંતુ મને અંદરની બાજુએ દુખાવો તથા બળતરા થાય છે....તો તે સામાન્ય છે.....

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 28 วันที่ผ่านมา

      ટાંકા વાળા ઓપરેશનમાં થોડા સમય સુધી થઈ શકે

  • @ashvinsodha4833
    @ashvinsodha4833 29 วันที่ผ่านมา

    સર સારણ ગાઠ ના ઓપરેશન ની સાથે લિંગ ની ચામડી નું ઓપરેશન કરાવી શકાય કે નહિ?

  • @pratibhanaik7711
    @pratibhanaik7711 หลายเดือนก่อน

    Thank you for deep information appreciated 🙏🏻

  • @mdmodiya5136
    @mdmodiya5136 หลายเดือนก่อน

    Very nice information

  • @mithaparamahesmahes5140
    @mithaparamahesmahes5140 หลายเดือนก่อน

    ઓપરેશન વગર હરસ મસા નો મટે છોકરી ને હોય તો

  • @vmeruliya
    @vmeruliya หลายเดือนก่อน

    તો બહારથી આપણે ઇન્સ્યુલિન લઈએ છે તે કઈ રીતનું કામ કરતું છે સાહેબ અને સાહેબ હવે પછીનો જે વિડીયો બનાવો તેમાં ડાયાબિટીસની જે દવા છે તે કઈ રીતે સાયન્ટિફિક કામ કરતી છે તે સમજાવવાનો એક નમ્ર પ્રયાસ કરશો આભાર

  • @sanjaykumar8867
    @sanjaykumar8867 หลายเดือนก่อน

    સર મારા છોકરા ને 6.4 MM નું એપેન્ડિક્ષ છે તો તેનું ઓપરેશન કરવું પડે,અથવા દવા લેવા થી મટી સકે

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 หลายเดือนก่อน

      જો પહેલી વાર જ દુખાવો થયો હોય તો દવાથી કંટ્રોલ કરી શકાય , પરંતુ જો બીજી વાર કે વારંવાર દુખાવો થાય તો ઓપેરશન કરાવવું વધુ હિતાવહ છે

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 หลายเดือนก่อน

      પરંતુ કોઇ સર્જનને બતાવી ને એ જોવડાવવું કે દુખાવો એપેન્ડિક્સના કારણે જ છે કે દુખાવાનું કારણ કોઈ બીજું નથી ને

  • @mithaparanikul0072
    @mithaparanikul0072 หลายเดือนก่อน

    સર ઓપરેશન વગર નો મટે હરસ મસા છોકરી ને હરસ મસા હોય તો

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 หลายเดือนก่อน

      દવા તથા પરેજી રાખવાથી કંટ્રોલ થી શકે

    • @mithaparanikul0072
      @mithaparanikul0072 หลายเดือนก่อน

      @@drbharatsonani7696 મસા બહાર આવી ગયા હોય તો

    • @mithaparanikul0072
      @mithaparanikul0072 หลายเดือนก่อน

      મસા બહાર આવી ગયા હોય તો

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 หลายเดือนก่อน

      @@mithaparanikul0072 ટ્યૂબ લગાડી અંદર નાખી શકાય પણ વહેલા મોડું તો સર્જરી કરવી પડે

  • @RajePatel-b4n
    @RajePatel-b4n หลายเดือนก่อน

    Very nice sir

  • @ranirani-np3fc
    @ranirani-np3fc หลายเดือนก่อน

    EXCELLENT. Need to go through this knowledge again, to really understand

  • @pravingaloria2445
    @pravingaloria2445 หลายเดือนก่อน

    My wife is dayabitic patient since last 28 years,dayabitis remains 250 to325 I desire her treatment from classic .please let us me your hospital

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 หลายเดือนก่อน

      I’m surgeon, I treat diabetes foot infection. This video is for selfless education about diabetes only

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી આપી

  • @HardikDesai-n2p
    @HardikDesai-n2p หลายเดือนก่อน

    Sir mane Chair ma beshu chhu to minimum 1 hours besi sakto nathi to mare badhu atisya bade chhe pag ma khali vadhare chade chhe

    • @drbharatsonani7696
      @drbharatsonani7696 หลายเดือนก่อน

      રિપોર્ટ કરાવી ને તપાસ કરાવો

  • @gitabenrathod2376
    @gitabenrathod2376 หลายเดือนก่อน

    સરમનેદુખાવોથાયછેનેખજવાર,આવેછે

  • @AshaRaval-jn9uw
    @AshaRaval-jn9uw หลายเดือนก่อน

    Sir operation ma bahu dukhavo to na thay ne Mane operation no bahu dar Lage che

  • @AsvinT-tk2ek
    @AsvinT-tk2ek หลายเดือนก่อน

    ધન્યવાદ સર

  • @VarshaGoswami-t9b
    @VarshaGoswami-t9b หลายเดือนก่อน

    Sir mara sasune aa liver nii pathari chhe to moti umar naa karne 2016 maa operation krvani naa padi didhi hu govt job kru chhu ,but mara sasu ulti jada taav aavtoj rhe chhe ,mare transfer krvi chhe to aa bimari gambhir kevay k nhi ????