શ્રી કવિ કાગની વાણી સાંભળીને નિશાળ ના દિવસો યાદ. આવી ગયા નિશાળમાં જાય પ્રાર્થના. બોલાતી અક્ષરા અ.ભજન ગાવામાં આવતું. આજ ઘણા.સમય પછી આ મીઠી વાણી સાંભળવા મલી નિશાળના દિવસોની યાદ આપે છે
જો તમે 2024 માં કવિ શ્રી કાગ ના ભજનો સાંભળી રહ્યા છો તો વડીલો , ભાઈઓ, બહેનો તથા પ્રિય નાના નાના બાળકો તમારો ખુબ ખુબ આભાર..તમે સાહિત્ય પ્રેમી છો... અને હું ઈચ્છું છું કે તમે આપણી સંસ્કૃતિ ને જાળવી રાખશો....મિત્રો ખરેખર હું ઈચ્છું છું કે જમાનો ભલે બદલે પણ... આપણે આપણી સંસ્કૃતિ ને ભૂલવાની નથી...જો આપણે સંસ્કૃતિ જાળવીશું તો આપણી આગલી પેઢી માં પણ જળવાશે.... આ જમાનામાં ટેકનોલોજી વધતા ભજનો સાંભળવાનું ઘણું ઘટી રહ્યું છે અને એના બદલે જમાના પ્રમાણે ના સોંગ્સ તરફ દુનિયા ખેંચાઈ રહી છે.......................હવે આપણે કંઈક એવો પ્રયત્ન કરીએ કે સંસ્કૃતિ ને ભૂલી ગયેલી દુનિયા ને ફરીથી આપણી સંસ્કતિની યાદ અપાવી એ કે જેથી દુનિયા આપણી સંસ્કૃતિ તરફ પાછી આવે.........,.............. હું કહું છું એ વાત પર તમારા દિલ પર હાથ મૂકીને કહેજો કેટલાં વડીલો, ભાઈઓ, બહેનો, તથા નાના નાના બાળકો સહમત છે...,.................?
1997-1998 ના વર્ષના ધોરણ-૬ ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કવિતા સ્વરૂપે હતી.."આવકારો" કવિતાનું નામ હતું.જે મારા જેવા વ્યક્તિના નસીબમાં ભણવામાં આવી હતી..આજે પણ એ યાદ કરું તો મને મારું બચપણમાં પહોંચાડી દે... મેને જીવનમાં સૌથી પ્રિય કવિતા કે ભજન પૂછવામાં આવે તો મનમાં આજ આવે.... ધન્ય છે કાગ બાપુ 🙏💐
Aaj no man's Mata pita ne bhela rakhva Raji nathi to aatithi ne aavkaro kyathi aape vli baydi o nu j Ghar ma chaale chhe..ane dikra pn mavdiya..joru ka Gulam..sanskar..satsang no abhav..dya hin..prem kyathi hoy..Kher smy smy blvan..sbka mangl ho. Prmatma ne Prarthana.
મારાં માતા પિતા આ ભજન ખૂબ ગાતાં હતાં એને કોઈ ઘરે આવે તો એવુંજ સ્વાગત પણ કરતાં હતાં આજે હું ૬૦ વર્ષ ની થવાં આવી છું છતાં એ સંસ્કાર અમે બધાં ભાઇ બહેન માં અકબંધ જળવાઈ રહ્યાં છે, અમારાં ઘરેથી કદી કોઈ ખાલી પેટે નથી જતું. આ ભજન અમને ભણવામાં પણ હતું
સરસ..જીવ ના કારણ છે.ઘણા ખવરાવી ને રાજી થાય છે ઘણા ખાઈ ને રાજી થાય છે.અમારે ઘેર મહેમાનો માટે ખુલ્લું હોય છે.દવાખાના નું કામ આવે એટલે ગામડા ના સબંધી મને જ ફોન કરે.દવાખાના માં તેમના માટે ટિફિન,રોકાણ થાય ટી સવારે ચા પાણી,નાસ્તા ની,ની સગવડ કરી એ છીએ,થોડો સમય દવાખાના માં પણ સગા સાથે વિતાવી એ છીએ.ખવડાવવાથી કદી ઘટતું નથી.ઈશ્વર ની મહેરબાની છે..વહુ ઓ પણ અમારા ચિલે ચાલે છે.દીકરા ઓ પણ આવા સમયે ઊભા રહે છે..ગામડા ના સબંધી ઓનાં આશીર્વાદ મળે છે..
શ્રી કવિ કાગની વાણી સાંભળીને નિશાળ ના દિવસો યાદ. આવી ગયા નિશાળમાં જાય પ્રાર્થના. બોલાતી અક્ષરા અ.ભજન ગાવામાં આવતું. આજ ઘણા.સમય પછી આ મીઠી વાણી સાંભળવા મલી નિશાળના દિવસોની યાદ આપે છે
🎉🎉
જો તમે 2024 માં કવિ શ્રી કાગ ના ભજનો સાંભળી રહ્યા છો તો વડીલો , ભાઈઓ, બહેનો તથા પ્રિય નાના નાના બાળકો તમારો ખુબ ખુબ આભાર..તમે સાહિત્ય પ્રેમી છો... અને હું ઈચ્છું છું કે તમે આપણી સંસ્કૃતિ ને જાળવી રાખશો....મિત્રો ખરેખર હું ઈચ્છું છું કે જમાનો ભલે બદલે પણ... આપણે આપણી સંસ્કૃતિ ને ભૂલવાની નથી...જો આપણે સંસ્કૃતિ જાળવીશું તો આપણી આગલી પેઢી માં પણ જળવાશે.... આ જમાનામાં ટેકનોલોજી વધતા ભજનો સાંભળવાનું ઘણું ઘટી રહ્યું છે અને એના બદલે જમાના પ્રમાણે ના સોંગ્સ તરફ દુનિયા ખેંચાઈ રહી છે.......................હવે આપણે કંઈક એવો પ્રયત્ન કરીએ કે સંસ્કૃતિ ને ભૂલી ગયેલી દુનિયા ને ફરીથી આપણી સંસ્કતિની યાદ અપાવી એ કે જેથી દુનિયા આપણી સંસ્કૃતિ તરફ પાછી આવે.........,..............
હું કહું છું એ વાત પર તમારા દિલ પર હાથ મૂકીને કહેજો કેટલાં વડીલો, ભાઈઓ, બહેનો, તથા નાના નાના બાળકો સહમત છે...,.................?
Sachi vaat
हा सहमत छू
13:48 13:50 13:52 13:54
🙏🏻જય સીતારામ
તમારી વાત થી સહમત છુ
ભજનો સાંભળીને આનંદ થયો.અગાઉના સમયમાં માણસો પાસે સંપત્તિ ઓછી હતી પણ માણસો ના મન મોટા હતા.અને આદરભાવ અને પ્રેમભાવ સારા સંસ્કારો હતા.
ખુબ સરસ, વાહ બાપુ વાહ
Haa.g.ok.g.is.goodm
બહુ સારા ભજનો છે
Baav saras vaat kari tame ❤
☺️
Adbhut Ane Avismarinay Sahitya Ane Sumadhur sur no Sangam khubaj Hardaysparshi Bhajan ! Shat Shat Vandan Kag Bapu Ane Dhanyvad Mr. Sureshbhai ! Aganit Shubhkamnaao !
"આવ નહિ આદર નહિ, નહિ નયન માં નેહ..
એ ઘર કદી ના જાઓ ભલે કંચન વર્ષે મેહ"
"વર્ષે" નહીં, 'વરસવું' પરથી બનેલો શબ્દ 'વરસે' સાચો.
મેં નાનપણમાં માનનીય શ્રી. મેરૂભા ગઢવીને અને કવિશ્રી 'કાગ' બાપુને રાજકોટમાં પ્રત્યક્ષ સાંભળેલા છે.
Hi
Amara sir dilip Bhai ni yad apavi didhi tame to...
વાહ બાપુ વાહ કાગ વાણી આપના સુમધુર સ્વરમાં સુમધુર સમયમાં સાંભળવા મળ્યું ખૂબ ખૂબ અભિનંદન
માનવી ની પાહે કોઈ માનવીની આવે રે..
હૈ તારા દિવસો દેખીને દુનિયા આવે ..
આવકારો મીઠો આપજે....🙏🙏🙏
❤❤❤you
અમે જ્યારે ભણતા હતાં ત્યારે આ ગીત કવિતા રૂપે પાઠયક્રમ માં ભણવા માં આવતું હતું. બહુજ સરસ ભાવવાહી ભજન.
અમે પણ ભણ્યા.. બહુજ સુંદર...
Dost Kai sal na padyapustk ma avati kavita ???
1996 dhorn 5
કાગબાપુને શતશત પ્રણામ. આવું અભ્યાસ ક્રમમાં આવે તો ખૂબ ખૂબ આભાર.
પી . આર . પટેલ મોડાસા બહુજ સરસ ભજન હવે આવા ભજન સાંભળવા નથી મળતા
"tara anganiye" gujarati book me che already
પેલા આવતૂ હતું
1997-1998 ના વર્ષના ધોરણ-૬ ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કવિતા સ્વરૂપે હતી.."આવકારો" કવિતાનું નામ હતું.જે મારા જેવા વ્યક્તિના નસીબમાં ભણવામાં આવી હતી..આજે પણ એ યાદ કરું તો મને મારું બચપણમાં પહોંચાડી દે... મેને જીવનમાં સૌથી પ્રિય કવિતા કે ભજન પૂછવામાં આવે તો મનમાં આજ આવે.... ધન્ય છે કાગ બાપુ 🙏💐
ધોરણ 8 માં ગુજરાતી બીજા સત્રમાં છે
વાહ કાગ બાપુ વાહ ધન શે તમારી કલ્પનાને.
ઉત્તમ ઢાળ , કંઠ... સહજ અને ઉત્તમ રીતે...ભજનો આવા જ હોય...આનું નામ સાચું ભજન...એકધારો ભજન પ્રવાહ... વંદન....💐💐💐💐💐
વાહહઃ💐💐 સુરેશભાઈ રાવળ 👌👌🙌
રચયિતા અને ગાયક ને નમન. જય જય ગરવી ગુજરાત.
વાહ ખુબ સરસ જેટવી વાર સાંભળીએ તેટલી વાર વઘુને વઘુ આનંદ અપાવતું ભજન રંગ છે કાગ બાપુ
7
@@budheshbhaiporiya2507 ppppppppppppppp⁰0⁰0ppp ⁰t4
@@budheshbhaiporiya2507 iii
LA q1ww
વાહ કાગ બાપુ ધન્ય છે તેમની રચના ને અમર રહેશે તમારી વાણી યુગો સુધી
Bhai Bhai Bhai wah kag bapu wah.......antar Gyani......
ધન્યવાદ જયસીતારામ ખુબખુબઅભીનંદન
भजन सांभलवा नी मजा पडी गयी,मन मस्त बनी गयु,आ मारु फेवरेट भजन छे,हुं पोते आ भजन घणी वार गाऊ छुं
ખૂબ સરસ ભજન છે. સંગીત પણ સરસ છે. આ શબ્દો જીવનમાં ઉતારાય તો ઘણાં સાન્સારિક પ્રશ્નો ઓછા થઈ જાય.
સત્ય વાત કહી
બહુ સરસ ભજન ગાયુ જય ગુરૂમહારાજ
ઘરે આવનાર ને આવકાર આપવો એ પ્રભુ કૃપા છે..એ સંસ્કાર છે..ધન્ય છે કાગ બાપુ
હું તો મહેમાન ને ભગવાન સમુજુ છું ❤
Khub sundar Bhajan kag Bapu ne Sat Sat Naman
Superb 🙏🏼 KAG BAPU Tamne koti koti Vandan 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
આ ભજન જો તમે ૨૦૨૩ માં સાંભળો છો .તો મિત્ર તમે ખરા સાહિત્ય પ્રેમી છો ...અને આ સંસ્કૃતિ ને જાળવવા માટે તમારો આભાર 😊
Bhai 2023 hoi k 2050 j Manas Bhajan premi hase t ..sabdse..
અમર ભજનો, અમર સાહિત્ય,,માનવીય જીવન માટે ઉત્તમ આદર્શ માર્ગદર્શક
2024 ma 12:02
કાગ બાપુ, દાસી જીવણ, કાનજી,ભાણ સાહેબ, રવિસાહેબ, જેવા અનેક સંતો મહંતો એ અનેક ભજન નો રચ્યા છે માનવ ને જીવન જીવવાની કળા શીખવા છે લાખ લાખ વંદન કરું છું
આ મારા ગરવી ગુજરાત નો કાગ🔥🔥🔥🙏🙏🙏નમન છે એ મહાન આત્મા ને🙏🙏
Wwwwwww
2222
2
અદભૂત ભજન અદભૂત અવાજ ઘનય હો સનાતન ધર્મ .અમેરિકા.
Super sir vah
ખૂબ સરસ ગીત વાહ ભાઇ વાહ 😁👌👌👌🌹
Mayur
કાગબાપુ આજે પણ સાહિત્ય સ્વરૂપમાં હાજરાહજુર છે
vvgggffddc
००
@@gamingone1320 क
ભજન આત્મ નો ખોરાક છે જેમ ભોજન શરીર નો ખોરાક છે નમસ્તે 🙏
@@ramapatel5244પીજી
જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો સવને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સુંદર ભજન મિત્રો
Jay ho Kavi Shri Kagbapu 🙏🙏🙏
અદભુત રચના...માનવી ને પાસે..કોઈ માનવી ન આવે રે...હું આજે પણ વક્તા તરીકે આનો ઉલ્લેખ કરું છું...
Jay bagavan.....very nice..voice....morden jamana ma aa badhu forget thi gayu che......kono dhos devo. Super song.....thankh u.👏👏👏👍👍👍
Kag Bapu NE MARA VANDAN
VAH BAHU SARSA BHAJAN GAYU CHE
ANAND AVI GAYU
JAY JAY SHREE RAM
હું ઉત્તર ગુજરાત મહેસાણા થી છું પણ કાગ બાપુની તમામ રચનાઓ અદભુત છે સલામ કાગ બાપુ
ખુબ સરસ રચના કાગ બાપુ ની સુરેશ ભાઈ એ રજૂ પણ ખુબ સરસ કરી
ધન્યવાદ, કાગબાપુ,જયહો સૌરાષ્ટ્ર નીધરાને
Wah bapu wah kag bhaya
Dhany se kag bapu ne
ધન્ય છે....કાગ દાદા ને કોટી કોટી વંદન
ખુબ ખુબ ધન્યવાદ આજે પણ કાગ બાપુ ની વાણી સાભળવા તમારા જેવા કલાકાર પાસેથી મળતી રહે છે .🙏🌹🙏
કાગ દાદા ને મારા વંદન
આ ભજન મા આવકારો આપવાનું શીખવે છે જેને આ ભજન દિલ ઊતરી જાય એના ઘરે કાયમ આનંદ હોય
शब्दों का उपदेश से आचरण का उपदेश सवॅ श्रेष्ठ है
ખુબ સુદર
Verynice
Kaliyug avakaro. Nathi. Malto. Bhai. Jakaro. Male. Daya. Prem. Sneh. Gayab. A. Ae. Parinam. Chhe... Bhai. Satyvachan
બાળપણ માં આ કાવ્ય બાળકો માટે ખાલી કાવ્ય છે અને પુખ્ત વયના થયા પછી જ સમજાય છે...
Right👍
ખૂબ સરસ નાન પણ નિ દુનિયામાં .....
આજ નો માણસ આંગણે આવલેના બોલવા માટે તૈયાર નથી તો અને આવકારો કયાંથી આપે,,,
Yes
👌👌👌
👍👍👍👍
Right
સાચી વાત છે તમારી
ભાઈ વાહ જોરદાર 🙏
હરી હરી
સાંભળીને એક નવી જ ઉર્જા ઉત્પન્ન થાય છે ખુબ સરસ
જય યોગેશ્વર..... કાગ બાપુને વંદન
Khub khub dhanyavad. Kag bapu amar ce.
Aa suresh raval to bhai kevu pade. Kag bapu ne asal gaaya ho. Bhai bhai. Peli var suresh raval ne sambhlya. Best
ભજન સાંભળીને હૃદય આનંદથી ભરાઈ ગયું પહેલા સતત બીજા ને દુઃખ માં ભાગીદાર થતાં, એવાં માણસ ના મન હતા.ભગવાન ને ઓળખી ને મદદ કરતા,,, ખુબ આનંદ થયો, આભાર
Jay ho kag bapu
Atisundar bhajan. Kak vani.*nice indeed.-☆
Yes
જોરદાર
વાહ કાગ બાપુ વાહ
ખૂબ સરસ vat kari હો tame
Wah jay ho tamari
કવિત્વ ની અંતિમ સ્થિતિ એટલે કાગ બાપુ, ધન્ય હો અમર રત્નો
Aaj no man's Mata pita ne bhela rakhva Raji nathi to aatithi ne aavkaro kyathi aape vli baydi o nu j Ghar ma chaale chhe..ane dikra pn mavdiya..joru ka Gulam..sanskar..satsang no abhav..dya hin..prem kyathi hoy..Kher smy smy blvan..sbka mangl ho. Prmatma ne Prarthana.
જો છોકરા માવડિયા રહે તો પત્ની ગુમાવવી પડે જે જુવાન છોકરા ને પોસાય નહીં. જે સુખ પત્ની આપી શકે તે માં બાપ ના આપી શકે.
Jay Ho
Nice singing suresh ji Raval..Tara aangniya puchi ne
No
ધન્યવાદ આપું છું દુલા ભાયા કાગ ને
Wah.....Kag bapu wah.....manda ne moz karavi didhi...🙏🙏
ધન્ય છે આપને કાગ બાપુ 🇵🇪 🇵🇪 🇵🇪
કાગબાપુ હજારો વંદન
❤️🌹😍 Wonderful singing,,, Very nice song,,, Great words,,, JAY Hind 🙏🙏🙏
P polo p to polo"I'm
Va Bapu naman
Very good very nice dhaniyvad mahan aatama kvi kagdasbhapune jay hoo jay hoo
ખૂબ સુંદર...
આજનો માણસ આવા ભજન ક્યા સાભણે કે આવા સંસ્કાર હોય
Khub Sara’s
ભર પ્રભાતિએ આવા સુમધુર અને સરસ મજાના ભજન સાંભળવા મળે તો આખો દિવસ મન પ્રસન્ન રહે.
રમેહસાગી
અત્યારે,
મેરે અંગનેમે તુમ્હારા ક્યાં કામ હૈ
Aavkaro mitho Aapje(sundar sant vani)
ભાઈ કાગવાણી સાંભળવી એ એક સતસંગ છે. 🎉😊🎉 નમસ્કાર.
🙏Vary vary nice Kavi kag bapu🙏
Very nice👍👏 💯👏🌹
Bhai bhai 👌👍🙏
@@kalubhaiprajapati1636 .
ગુજરાતી સાહિત્ય ગુજરાતી કવિતા ગુજરાતી કવિઓ ને વંદન
Khub j saras
કવિ કાગ ને નમસ્કાર.
Kag bapu 🙏🙏🙏🙏🙏🙏🙏
Ha bapu ha. Aav karo mitho aapjore ho super bhajan 👌
Ma mogal ma aapne sada aemno sath aape 🙏🙏🙏🙏
Jay mataji 🚩jay rajputana🚩
Vah sureshbhai raval bhu mza aavi
Suparb Bhajan 👏🏽 KAG BAPU
મારાં માતા પિતા આ ભજન ખૂબ ગાતાં હતાં એને કોઈ ઘરે આવે તો એવુંજ સ્વાગત પણ કરતાં હતાં આજે હું ૬૦ વર્ષ ની થવાં આવી છું છતાં એ સંસ્કાર અમે બધાં ભાઇ બહેન માં અકબંધ જળવાઈ રહ્યાં છે, અમારાં ઘરેથી કદી કોઈ ખાલી પેટે નથી જતું. આ ભજન અમને ભણવામાં પણ હતું
સરસ..જીવ ના કારણ છે.ઘણા ખવરાવી ને રાજી થાય છે ઘણા ખાઈ ને રાજી થાય છે.અમારે ઘેર મહેમાનો માટે ખુલ્લું હોય છે.દવાખાના નું કામ આવે એટલે ગામડા ના સબંધી મને જ ફોન કરે.દવાખાના માં તેમના માટે ટિફિન,રોકાણ થાય ટી સવારે ચા પાણી,નાસ્તા ની,ની સગવડ કરી એ છીએ,થોડો સમય દવાખાના માં પણ સગા સાથે વિતાવી એ છીએ.ખવડાવવાથી કદી ઘટતું નથી.ઈશ્વર ની મહેરબાની છે..વહુ ઓ પણ અમારા ચિલે ચાલે છે.દીકરા ઓ પણ આવા સમયે ઊભા રહે છે..ગામડા ના સબંધી ઓનાં આશીર્વાદ મળે છે..
Rudu tamaru jivan
સરસ ભજન છે
Sat sat naman🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ
🙏👍👌👏🏻very nice Bhajan
આ, ભજન પ્રથાના પસિ ગવાતા 1983,84,મારાભણતર,સમય,સમયજતા,બહુ,ફેર,ફાર,થયા
કવિતા રચનાકાર કવિ કાગ ..ગાયક..સંગીતકાર ઓને મારા ખમાં છે 💚🙏🤝
ખુબ સરસ
સુંદર અતિ સુંદર છે.
अरे भाइ आवकारो आपवानो दीवसो तो गया भाइ आ जमानामा कोइ बेठुय नथी बोलावतु पुरे पुरो कलीयुग छे भाइ 🙏जय श्री क्रीष्ण🙏
Jai. Ho. 🙏🙏🙏🙏🙏
Vah moj padi gai bhajan maa
મોજ મોજ વાલા મોજ વાહ મજા
ધન. છે. કાગ. બાપુને
હુંતો ભગવાનના આવકારની રાહ જોવ છું
Kavi sri kaagbapu ne mara shashtang dandvant pranaam che
🙏 કાગ્ બાપૂ.👏 મારુ ખુબજ ગમતુ ભાવતું ભોજન..🎤✍️🙏😌😌😌25/01/2023
Vahhh kag bapu vahhh
સુરેશભાઈ મધુર સ્વર. ધન્યવાદ પુણ્યશ્લોક કાગબાપુને
Vah kag bapu
Vah. Kag. Bapu🙏💯👍