હે જગ જનની | નારાયણ સ્વામી | He Jag Janani | Narayan Swami

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • He Jag Janani Narayan Swami
    Bhajan Sadhna
    હે જગ જનની નારાયણ સ્વામી
    વધુ ભજનો અને લોક ગીતો માટે TH-cam ચેનલ ને subscribe પર ક્લિક કરો
    For more Bhajan
    Please Subscribe Bhajan Sadhna Channel 🙏
  • บันเทิง

ความคิดเห็น • 1.6K

  • @hasumatichavda3418
    @hasumatichavda3418 2 ปีที่แล้ว +22

    ભારતની ભૂમિ સંતો ભક્તોની ભૂમિ છેજ્ય બીજાના સુખ માટે દિવ્ય પુરુષો અને જગતજનની ના સ્વારૂપ જેવી સન્નારીઓ એ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે અને બીજાના સુખ માટે અહર્નિશ પ્રભુ પ્રાર્થયા છે એવા સંતો સન્નારીઓને કોટિ કોટિ વંદન🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vinodmehta1095
    @vinodmehta1095 2 หลายเดือนก่อน +6

    थे लीजेंड ऑफ़ गुजरात संतो अमृतवाणी ❤️🙏 जय माता दी 🙏

  • @udaymulani7911
    @udaymulani7911 2 ปีที่แล้ว +8

    નારાયણ સ્વામી એટલે માતા સરસ્વતીનું સ્વર દર્શન .સાક્ષાત પરબ્રહ્મ જેમ ગાતા હોય તેમ આત્મા અને પરમાત્મા સાથે મિલન થાય તેવું લાગે છે. ૐ નામો નારાયણ સ્વામી

  • @JilubhaiKamliya-s4m
    @JilubhaiKamliya-s4m 3 หลายเดือนก่อน +2

    Jai...mataji...jaiho..bapu...jainarayan..sawaminijai hn o...harharmahadev...j..a..kamliya..rajkot..❤😂🎉😢😮😅😊

  • @vitthalbhaivasaniya3987
    @vitthalbhaivasaniya3987 9 หลายเดือนก่อน +4

    જયમાઅંબે 🎉🎉

  • @ShaliniDubey-mb9iz
    @ShaliniDubey-mb9iz 3 หลายเดือนก่อน +8

    हे मातेश्वरी, हे सर्वेश्वरी महालक्ष्मी, महासरस्वती, महाकाली मां आपके श्री चरणों में कोटि कोटि प्रणाम 🙏🌹🌹🙏🌹🌹🙏

  • @yogeshtrivedi6748
    @yogeshtrivedi6748 ปีที่แล้ว +22

    જય હો બાપુ...અદભુત ને મનન ,આત્મા નું ધ્યાન ધરાઈ જય તેવું આ ભજન છે.....જય હો

  • @deepakgadhvi6854
    @deepakgadhvi6854 3 ปีที่แล้ว +4

    कया‌ गला‌ पाया‌ हे‌ नारायण स्वामी ने‌ ऐकदंम‌ मधुर‌ अवाज‌ हे‌ ऐक‌ बार‌ नही‌ 100 बार‌ सुने‌ फीरभी‌ मजा‌ ही‌ मजा हरेहरे

  • @mahavirjadeja6813
    @mahavirjadeja6813 2 ปีที่แล้ว +29

    આ ભજનમાં જેટલી નારાયણ સ્વામીની પ્રશંસા કરી શકું છે એટલા માટે મારી પાસે કોઇ શબ્દ જ નથી કે એની પ્રશંસા કરી શકું વાહ નારાયણ સ્વામી વાહ

  • @JilubhaiKamliya-s4m
    @JilubhaiKamliya-s4m 4 หลายเดือนก่อน +2

    Jai..narayansavamibapu..omnamonarayan...Jai..mataji...j..a..kamliya..rajkot..😢😢😢😢😢

  • @rajkumar2383.
    @rajkumar2383. 3 ปีที่แล้ว +15

    🚩🔱🙏🏻❤️हे जग जननीं हे जगदंबा❤️🙏🏻🔱🚩अति सुंदर प्रस्तुति स्व नारायणस्वामी बापू जी🙏🏻🙏🏻

  • @HansaSoni-hg6ye
    @HansaSoni-hg6ye 5 หลายเดือนก่อน +2

    Khubaj. Sare stute ane khubaj saro avaj narayan swame na charanoma sat sat naman

  • @gunvantbhaisuthar2582
    @gunvantbhaisuthar2582 2 ปีที่แล้ว +12

    जय श्री अम्बा मैया शरण में लेजे ।अच्छा भजन नारायण स्वामी जी ने गया। जय माताजी।

  • @sanjaysinhchauhan4755
    @sanjaysinhchauhan4755 3 หลายเดือนก่อน +5

    જોરદાર...... જય માતાજી

  • @rajeshbhaivaghela8988
    @rajeshbhaivaghela8988 ปีที่แล้ว +6

    સર્વ કલ્યાણ એજ મહામાયા ના આશીર્વાદ છે સુખ દુઃખમાં કર્મ ની ફસલ છે,પણ બીજા નું દુઃખ જોઈ દુઃખી થાવું એ લાગણી જ ઈશ્વર કૃપા કહેવાય

  • @sanjaychauhanofficial8469
    @sanjaychauhanofficial8469 3 ปีที่แล้ว +12

    સુપર વાહ👌👌 હૈ જગ જનની હૈ જગદંબા...🙏🙏🙏

  • @shantibhaikhatri8669
    @shantibhaikhatri8669 ปีที่แล้ว +7

    वाह वाह बापु नारायण सरस्वती संत को कोटी कोटी नमन शांति ना प्रणाम गुरु जी

  • @ratansinhchauhan2118
    @ratansinhchauhan2118 4 หลายเดือนก่อน +1

    बहुत बढ़िया भाव भजन है। जय माताजी

  • @ramnikthummar7707
    @ramnikthummar7707 7 หลายเดือนก่อน +5

    કુળદેવી માં ભવાની સદા સહાય રહી

  • @RavalMrunalR
    @RavalMrunalR ปีที่แล้ว +2

    નારાયણ સ્વામી એટલે ભજન 🙏🚩🚩

  • @kalpeshpatel7015
    @kalpeshpatel7015 5 หลายเดือนก่อน +11

    ખુબ સરસ માતાજી ની વંદના કરવામાં આવી
    નારાયણ સ્વામી યાદ કરવી છે

  • @dilipsinhvansh829
    @dilipsinhvansh829 ปีที่แล้ว +76

    સુંદર રચના,સુંદર અવાજ ,સુંદર લય અને સુંદર સંગીત....આંખ બંધ કરીને સાંભળું છું ત્યારે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.વારંવાર સંભાળવું ગમે છે...

    • @brp653
      @brp653 ปีที่แล้ว +5

      Sachi vat

    • @shamjiahir9600
      @shamjiahir9600 5 หลายเดือนก่อน

      😮😮😮😮​@@brp653😮

    • @SatubhaSarvaiya-qu5ic
      @SatubhaSarvaiya-qu5ic หลายเดือนก่อน +1

    • @gopalbaraiya7961
      @gopalbaraiya7961 24 วันที่ผ่านมา +1

      હે ઈશ્વર

    • @gopalbaraiya7961
      @gopalbaraiya7961 24 วันที่ผ่านมา

      હે માતા સૌનુ કલ્યાણ કરો

  • @vinodchaubey8308
    @vinodchaubey8308 2 ปีที่แล้ว +31

    दिल में उतर जानेवाला भजन और बड़ी से बड़ी पीड़ा में मरहम का काम करने वाला।👍👍🙏🙏❤️❤️🌹🌹

  • @dilipadhyaru9134
    @dilipadhyaru9134 หลายเดือนก่อน +2

    Saras Shivji Bhajan

  • @kishanmevada7939
    @kishanmevada7939 4 ปีที่แล้ว +35

    જ્યારે મન નિરાશ હોઈ ત્યારે આ સ્તુતિ હું અચૂક પણે સાંભળી લવ છું અને ખરેખર પૂજ્ય બાપુ નું આ ભજન મન ને શાંતી આપે છે ....
    જય નારાયણ જય હો સંતવાણી

  • @girishpanchal6649
    @girishpanchal6649 5 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન વાહ ખુબ જ સુંદર રચના ❤❤❤❤

  • @anilapandya2430
    @anilapandya2430 ปีที่แล้ว +6

    હૃદયના તાર ઝણઝણાવી de અન્ય નાસુખની કામના ની , યાચના કરવી

  • @Mahi00771
    @Mahi00771 2 ปีที่แล้ว +1

    Narayan swami na tole koi na ave
    Ruwata ubha kari nakhe bapu
    Jay mataji

  • @dishaparmar4185
    @dishaparmar4185 2 ปีที่แล้ว +8

    આ સ્તૂતિ સાંભળી આંસુ આવી જાય છે.જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JilubhaiKamliya-s4m
    @JilubhaiKamliya-s4m 3 หลายเดือนก่อน +1

    Jai..hobapu...tamarijaiho...omnamonarayan...jaimataji...jaiho...santavani...jainarayan...j..a..kamaliya...rajkot..

  • @pradhanchavada2909
    @pradhanchavada2909 3 ปีที่แล้ว +4

    જય દ્વારકાધીશ જય હો બાપુ

  • @bhavanprajapati2043
    @bhavanprajapati2043 2 หลายเดือนก่อน +1

    હે જગ જનની માં જગદંબા પ્રણામ🙏🏻

  • @divyagor1197
    @divyagor1197 2 ปีที่แล้ว +2

    सुपरहीट भजन 👍🙏🙏🙏

  • @PlJadeja-c1x
    @PlJadeja-c1x 3 หลายเดือนก่อน +1

    Jay ho Narayan svami bapu

  • @kuntasharma5009
    @kuntasharma5009 ปีที่แล้ว +2

    वेरी नाईस जगदम्बे माँ की प्रार्थना भजन

  • @kiranahir2072
    @kiranahir2072 2 หลายเดือนก่อน +1

    Narayan Narayan Narayan.Jay Jagdambe.

  • @laljipatel7630
    @laljipatel7630 2 ปีที่แล้ว +4

    Jai mataji narayan swami good voice

  • @kalyanidevelopers1965
    @kalyanidevelopers1965 2 หลายเดือนก่อน +1

    જય હો જગત જનની માં કુળદેવી

  • @janakparekh84
    @janakparekh84 4 ปีที่แล้ว +8

    Hey jag janani hey Jagdamba
    Jay Jay Ambe.. Khub J Sundar awaj

  • @akGujarat1212
    @akGujarat1212 ปีที่แล้ว

    જય હો સંતવાણી..,,...........,,,,, બાપૂ

  • @harshadbhaidhruv2898
    @harshadbhaidhruv2898 3 ปีที่แล้ว +8

    બાપુની જગત જનની નો ભાવ ખુબ અનુભવગમ્ય છે.

  • @hasmukhsureliya6134
    @hasmukhsureliya6134 2 ปีที่แล้ว +2

    Jay mataji 🌹 🙏 saras Narayan swamiaegayelchhe dil chhu Liya man bharat gayu Jay aadha shakti ma 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @kiranahir2072
    @kiranahir2072 2 หลายเดือนก่อน +9

    જેટલી વાર સાંભળીએ એટલી વર ઓછું લાગે બાપુના સ્વર નો અદભુત જાદુ.બાપુ સદા અમર રહો❤

  • @IndraChouhan-yc6iv
    @IndraChouhan-yc6iv 5 หลายเดือนก่อน +2

    बहुत दिनों बाद भजन सुनाए जय मां भवानी जगदम्बे

  • @rajmehta108
    @rajmehta108 3 ปีที่แล้ว +4

    Nish video

  • @mandeepruparel7390
    @mandeepruparel7390 7 หลายเดือนก่อน +1

    જય શ્રી માતાજી 🙏🙏

  • @mahendrasinhzala4621
    @mahendrasinhzala4621 ปีที่แล้ว +7

    ખુબ સરસ માતાજી ની વંદના કરવામાં આવી છે શ્રીનારાયણ સ્વામી ની યાદ તાજી કરાવે છે આવા કલાકારો ઓછા મળશે

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 ปีที่แล้ว +1

    AA Bhajan sambhaline maani stuti sambhaline koi pan bhaktima tarbal thay j Jay .vah. Bapu Narayan svami.aapko shat shat naman .

  • @ShaliniDubey-mb9iz
    @ShaliniDubey-mb9iz 5 หลายเดือนก่อน +8

    या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु क्षमा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु ज्ञान रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।

  • @amazingview_3601
    @amazingview_3601 2 ปีที่แล้ว

    સ્વર્સમરાટ શ્રી naaraayansmaami

  • @prabhudangadhavi9443
    @prabhudangadhavi9443 3 ปีที่แล้ว +4

    જય હો ભવાની જયમાતાજી

  • @2414Devil
    @2414Devil 9 หลายเดือนก่อน +1

    Jay ma bhavani

  • @All_time_gaming1210
    @All_time_gaming1210 4 ปีที่แล้ว +4

    વાહ નારાયણ બાપુ વાહ

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 2 ปีที่แล้ว +1

    Jay maa bhovani

  • @dipeshsolanki4411
    @dipeshsolanki4411 3 ปีที่แล้ว +3

    Jay ho pujay narayan bapu ne

  • @અમરેલી.બાબરા
    @અમરેલી.બાબરા ปีที่แล้ว +1

    જય માતાજી 🙏

  • @SHOBHNAgadhvi-z6s
    @SHOBHNAgadhvi-z6s 5 หลายเดือนก่อน +3

    jay naray bapu ni sarasvi karupa whhh🙏🙏👌👌

  • @ramnikthummar7707
    @ramnikthummar7707 6 หลายเดือนก่อน +1

    JAY MA BHAVANI

  • @SureshbhaiNaik-l2l
    @SureshbhaiNaik-l2l 5 หลายเดือนก่อน +3

    Jai mataji.
    Jai janni
    He jagdamba adya shakti

  • @ParmarValjibhai-t2y
    @ParmarValjibhai-t2y 8 หลายเดือนก่อน +3

    Vah.bhagat.good.valjibhai.virmgam😊

  • @diipakvaghela3202
    @diipakvaghela3202 4 ปีที่แล้ว +11

    વાહ હે જગ જનની હે જગદંબા... ખૂબ જ સુંદર...

  • @surendraratnu6692
    @surendraratnu6692 3 ปีที่แล้ว +3

    હે જગ જનની હે જગદંમબા હે માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ

  • @chhayapatel4098
    @chhayapatel4098 3 ปีที่แล้ว +29

    જે સંસ્કૃતિમાં અદ્રશય પરમેશ્વરીય શક્તિ ને આ રીતે પ્રાર્થના કરાતી હોય સહનશક્તિ જ માંગવામાં આવતી હોય એ દેશનું પતન ન થવા દે ઈશ્વર ની નજીક પહોંચેલા ભક્તો ... નમન છે વંદન છે... 🙏🙏🇮🇳🇮🇳

  • @kiranahir2072
    @kiranahir2072 2 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @gopalbaraiya7961
    @gopalbaraiya7961 ปีที่แล้ว +3

    હે નારાયણ સ્વામી તમને કોટી કોટી વંદન....

  • @jayeshrajgor6355
    @jayeshrajgor6355 6 หลายเดือนก่อน

    હે જગદંબા ! શરણ શરણ શરણ માં 👏🏻

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 ปีที่แล้ว +8

    🙏🙏🙏જય માતાજી🙏🙏🙏
    વાહ ચારણ વાહ
    શું સુર અને શબ્દ ની રચના છે બાપુ.
    આ જે માટીના સુર છે તેને કોટી કોટી વંદન છે.
    સાથે સંગીત ને પણ બીરદાવવા લાયક છે.
    જુગ જુગ જીઓ બાપ. જય હો સંતવાણી

  • @AdiyawalaChudasama
    @AdiyawalaChudasama 5 วันที่ผ่านมา

    જય માતાજી નારાયણ સ્વામી 🙏🏻🌹 હે જગજનની માં 🌹જય સરસ્વતી માં 🙏🏻 જય માતાજી

  • @ratilalpranami2391
    @ratilalpranami2391 5 ปีที่แล้ว +30

    હ્દયને સ્પર્શ કરતું અને જગ જનની મહાત્મય ને વર્ણવતું હાર્ટલી સુંદર.

  • @CapcutApp-e8s
    @CapcutApp-e8s หลายเดือนก่อน

    જય હો નારાણ બાપુ જય હો સંતવાણી

  • @lrm177
    @lrm177 4 ปีที่แล้ว +13

    jay maa bhagvati bhavani....jay ho bapu..🌹🌹🙏🙏🙏🌹🌹 jay...maa jagdamba...🌹🌹🙏🙏🙏🌹🌹

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 ปีที่แล้ว

    જય હો સંતવાણી.. જય અંબે..

  • @gandabhaiprajapati7041
    @gandabhaiprajapati7041 2 ปีที่แล้ว +5

    સરસ ક્રૃતિ જગત ને ભેટ ધરીછે
    સત સત નમન નારાયણ સ્વામી ને
    જય સ્વામિનારાયણ

  • @PramodGadhavi-v7s
    @PramodGadhavi-v7s หลายเดือนก่อน +1

    ❤🎉હે ભગવતિ હે જગજનની

  • @dwarkaprasadmaliwal4072
    @dwarkaprasadmaliwal4072 3 ปีที่แล้ว +12

    सब कोई कंठ या और जानकार हुए तो और अंदर पेट से सुर देते हैं।लेकिन बापू दिल से सुर निकालते हैं।अद्भुत।

  • @hasmkhbhaikothiya4323
    @hasmkhbhaikothiya4323 ปีที่แล้ว

    Adabhut ati sundar jay shree krushna

  • @surendravayeda4399
    @surendravayeda4399 11 หลายเดือนก่อน +3

    JAY SAXAT SARJANHARI,DHARANHARI, ANE PALANHARI MATAJI NE SHAT SHAT NAMAN CHHE.

  • @vandanakalathia2040
    @vandanakalathia2040 หลายเดือนก่อน

    Saxat માં ભવાની જાગૃત્ થાઇ gai બાપુ વાહ્

  • @rhgohil3118
    @rhgohil3118 3 ปีที่แล้ว +7

    🔱🕉Jay Shiree 🔱MataRani 🕉🔱

  • @munnabhaimakvana8551
    @munnabhaimakvana8551 ปีที่แล้ว +1

    Narayan Swami nu Bhajan sambhline ma jagdambe pan same saxat pragat Thai Jay aetlu sundar sur thi temne gayu che.
    Sat sat naman Narayan Swami ne....🙏🙏🙏

  • @dipeshsolanki4411
    @dipeshsolanki4411 3 ปีที่แล้ว +13

    🙏Jay narayan bapu🙏

  • @vitthalbhaivasaniya3987
    @vitthalbhaivasaniya3987 ปีที่แล้ว +1

    જયમાઅંબે

  • @mr.gayan.
    @mr.gayan. 2 ปีที่แล้ว +14

    હૈ માં જગતજનની સવના દુઃખ દુર કરનારી માં જગતજનની જગદંબા તમારા પગે મારું મસ્તક નમાવી વંદન કરીએ છીએ હૈ માં જગતજનની જગદંબા તમને કોટી કોટી વંદન કરીએ છીએ હૈ માં જગતજનની 🌹🌹 🙏🙏🙏🙏🌹🌹

  • @shobhapatel2147
    @shobhapatel2147 3 ปีที่แล้ว +12

    વાહ,મન અને આત્માભાવ વીભોર થઈગયા,,ધન્યવાદ

  • @mayurkathiriya833
    @mayurkathiriya833 2 ปีที่แล้ว +12

    આ ભજન સાંભળ્યા પછી મારા ફેવરીટ ભજન મા નંબર 1 બનીગયુ

    • @bnjadejabnjadeja863
      @bnjadejabnjadeja863 ปีที่แล้ว +1

      Vaaaaaaaaaahhhh

    • @RameshPatel-cj3jo
      @RameshPatel-cj3jo 11 หลายเดือนก่อน

      આ ભજન લખનાર
      રચિયતા
      " શાંતિ દુર્લભ "
      શાંતિભાઈ પારેખ
      મુંબઈ
      આ ભજને નારાયણ સ્વામી ને બવ
      નામના ખ્યાતિ અપાવી
      લોક હૃદય માં વસાવ્યું

    • @RameshPatel-cj3jo
      @RameshPatel-cj3jo 11 หลายเดือนก่อน +1

      હરી ૐ

  • @surendraratnu6692
    @surendraratnu6692 3 ปีที่แล้ว

    જય હો શ્રી ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી દ્વારિકા નાથ જય હો માઁ જગ જનની હે જગદંમબા હે માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ

    • @harilalpatel4704
      @harilalpatel4704 3 ปีที่แล้ว

      જય હો નારાયણ બાપુ ની

  • @singwithjaysukh5890
    @singwithjaysukh5890 3 ปีที่แล้ว +8

    Jay mataji jay ho🙏🙏🌹🙏🙏

  • @vijaytiwari9677
    @vijaytiwari9677 3 ปีที่แล้ว +26

    माता श्री अम्बे गौरी मैया को सादर दण्डवत् प्रणाम। भजन सम्राट परम पूज्य संत श्री नारायण स्वामी बापू जी को सादर दण्डवत् प्रणाम। सभी आध्यात्मिक भजनानंदी बंधुओं को सादर दण्डवत् प्रणाम।

    • @dhansukhbhatti3823
      @dhansukhbhatti3823 3 ปีที่แล้ว +2

      Pranam ji

    • @shatilalkotak8563
      @shatilalkotak8563 2 ปีที่แล้ว +2

      Jay Mataji , Jay Ambe. Lajawab, Anupam, Decent, suprb. He Jagdamba, He Bhavani, He Mat Bhavani he Adhyay shakti. Jay jay ho Narayan Swami Tamari Jay ho.

    • @kailasdave6504
      @kailasdave6504 ปีที่แล้ว

      Narayana shavami ne koti koti pianam

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 3 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ આભાર

  • @logical_motivation2797
    @logical_motivation2797 3 ปีที่แล้ว +7

    Jay mataji ❤🙏.
    .
    Jay alakhdhani 🌍❤🙏

  • @mtpslvsolanki3547
    @mtpslvsolanki3547 11 หลายเดือนก่อน +2

    શું ભાવ, શું ભક્તિ,શું સુર
    સ્વ.પૂજ્ય નારાયણ સ્વામી જી જે સુર ભાવ અને માં પ્રત્યે ની સમર્પિત તા થી સ્વરબદ્ધ કરેલ છે. આનું શ્રવણ પણ કેટલું પવિત્ર છે.one of best મને જાણે દરોરજ આનું 4-5 વખત શ્રવણ એની અનિવાર્ય થઈ ગયું છે.

    • @CHATURLKHONA
      @CHATURLKHONA 9 หลายเดือนก่อน +1

      આના થી મીઠું કંઠ કરશન હમીર નું હતું પણ એ જમાના માં રેકોર્ડિંગ ની કોઈ સાધનો કે વ્યવસ્થા ઓ નહતી માટે વારસો જાળવી ન સકાયો નારાયણ સ્વામી પણ જેની પ્રસંશા કરતાં પોતાની હયાતી દરમ્યાન.

  • @KarshanbhaiRathod-f4x
    @KarshanbhaiRathod-f4x 5 หลายเดือนก่อน +2

    અત્યંત ભાવ પૂર્વક,અતિ સંવેદનશીલતાની પૂર્ણ પરાકાષ્ઠા થી રજૂ થયેલું ભજન કે જેને શબ્દોથી ક્યારેય ન મુલવી શકાય.

  • @prashantdesai5444
    @prashantdesai5444 11 หลายเดือนก่อน +9

    Heart touching stuti by SWAMIJI.

  • @vyashujash115
    @vyashujash115 2 ปีที่แล้ว

    Jay mataji bhav saras

  • @rameshbhaichavda8711
    @rameshbhaichavda8711 2 ปีที่แล้ว +7

    જય માતાજી જય હો સવામી નારાયણજી તમારા. સવર દ્વારા સ્તુતિ ની અનુભુતિ થી મને. કુળ દેવી ની સાથે વાર્તા લાપ કરતો હોવ તેવો અનુભવ કરાવી દીધો જય ગુરુ દેવ

    • @jasodhaupadhyay1593
      @jasodhaupadhyay1593 ปีที่แล้ว +1

      Jay mataji
      Nar0ttam upadhyay

    • @baldevsinhyadav6778
      @baldevsinhyadav6778 8 วันที่ผ่านมา +1

      નારાયણ સ્વામી સર્વશ્રેષ્ઠ ઉપદેશક ભજનીક કે જેના ભજન સાંભળ્યા જ કરીએ

  • @RamRam-qk3qe
    @RamRam-qk3qe 3 ปีที่แล้ว

    Jay Mogal Jay Ambe ......

  • @surendraratnu6692
    @surendraratnu6692 3 ปีที่แล้ว +11

    હે માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ માઁ

  • @dharmeshjpatel7877
    @dharmeshjpatel7877 5 หลายเดือนก่อน

    🌹ખૂબજ સુંદર ભજન છે..🌹👍🙏🙏

  • @kahir3758
    @kahir3758 4 ปีที่แล้ว +25

    મારુ ફેવરિટ ભજન ..હે જગ જનની હે જગદંબા માતા ભવાની

  • @nitasoni5381
    @nitasoni5381 2 ปีที่แล้ว +37

    જગ જનની હે જગદંબા
    માત ભવાની શરણે લેજે
    હે જગ જનની હે જગદંબા
    આધશક્તિ આદી અનાદી
    અરજી અંબા તું ઉરમા ધરજે
    હે જગ જનની હે જગદંબા
    હોય ભલે દુખ મેરુ સરીખુ
    રંજ એનો ન થવા દેજે
    રજ સરીખુ દુખ જોય બિજાનુ
    મને રોવા ને બે આંશુ દેજે
    હે જગ જનની હે જગદંબા
    આત્મા કોઈ નો આનંદ પામે
    ભલે ને સંતાપે મુજ આતમ ને
    આનંદ એનો અખંડ રેજો
    કંટક દે મને પુષ્પો એને દેજે
    હે જગ જનની હે જગદંબા
    ધુપ બનુ સુગંધ તુ લેજે
    મને રાખ બનીને ઉડી જાવા દેજે
    બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને
    જીવન મારુ તું સુગંધિત કરજે
    હે જગ જનની હે જગદંબા
    કોઈ ના તીર નુ નીશાન બનીને
    દિલ મારું તું વિંધાવા દેજે
    ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને
    મને ઘાયલ થઈ પડી રેવા દેજે
    હે જગ જનની હે જગદંબા
    દેજે તું શક્તિ દેજે મને ભક્તિ
    દુનિયા ના દુખ સહેવા દેજે
    શાંતિ દુર્લભ તારા શરણે
    હે માં તું મને ખોળે લેજે
    હે જગ જનની હે જગદંબા

    • @gopalbaraiya7961
      @gopalbaraiya7961 3 หลายเดือนก่อน

      હે મા શરણે લેજો

    • @baldevbhaibarot8586
      @baldevbhaibarot8586 2 หลายเดือนก่อน

      Best prayer.

    • @CHATURLKHONA
      @CHATURLKHONA 24 วันที่ผ่านมา

      માંડવી નાં શિરવા ગામના ભક્ત કવિ શ્રી ચંદુભા ની રચેલી અમર રચનાં હે જગ જનની....❤

    • @DhanjibhaiMakwana-ro3dr
      @DhanjibhaiMakwana-ro3dr 13 วันที่ผ่านมา

      વાબાપુ

    • @baldevsinhyadav6778
      @baldevsinhyadav6778 8 วันที่ผ่านมา

      8:54