adv mehul boghara એ પોલીસને આપ્યો જવાબ કે હર્ષ સંઘવીને પણ લાગી શકે મરચા ! pmmodi,surat,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024

ความคิดเห็น • 873

  • @himatamdavadi2799
    @himatamdavadi2799 7 หลายเดือนก่อน +104

    મેહુલભાઇ ની વાત સાચિ છે

  • @bhammarsinhchauhan4040
    @bhammarsinhchauhan4040 7 หลายเดือนก่อน +180

    મેહુલભાઈ તમો આગળ વધો,તમામ પબ્લિક આપની સાથે જ છે,હંમેશાં સત્યને આગળ લાવો છો,આપને સત્ય માટે સો સલામ.....

    • @hcvasoyavasoya5207
      @hcvasoyavasoya5207 7 หลายเดือนก่อน

      ભાઈ બધાં ફક્ત કહે છે પણ કોઈ ઉભો નથી રહેતો
      કેવું સહેલું છે કદાચ કાલે જ મેહુલભાઈ ની પોલીસ ધરપકડ કરી ને કોઈ અજ્ઞાત સ્થળે લઇ જાય તો એ ભોગવવાનું મેહુલભાઈ નેજ આવે બાકી એકપણ વ્યક્તિ મેહુલભાઈ ના સમર્થન મા રોડ ઉપર નો ઉતરે

    • @savjibhaivyas1318
      @savjibhaivyas1318 6 หลายเดือนก่อน

      .

    • @sunilparvda
      @sunilparvda 5 หลายเดือนก่อน

      हाई

    • @parasmotovloggerss7129
      @parasmotovloggerss7129 2 หลายเดือนก่อน

      Chutni ma ubhaa raho ame support karsu please 🙏🏻

  • @maganbhaidesai4850
    @maganbhaidesai4850 7 หลายเดือนก่อน +38

    વાહ.મેહુલભાઈ.વાહ.મરદતો.ધરેધરે.ના.પાકે.મેહુલભાઈ.જનતા.તમારી.સાથે.છે.

  • @ArvindPatel-nt3vt
    @ArvindPatel-nt3vt 7 หลายเดือนก่อน +96

    એક. પણ. પોલીસ. ને. છોડવાના. નય

    • @jitendrachaudhari4872
      @jitendrachaudhari4872 5 หลายเดือนก่อน

      પોલીસ છે તો સલામતી છે.
      તારા માં દમ હોય તો પોલીસ ખાતું બંધ કરાવી દે.

  • @ajayrao3578
    @ajayrao3578 7 หลายเดือนก่อน +36

    આ કુતરા ઓ ને એવા ધોવો કે અમને એમની નાની યાદ આવી જાય મેહુલ બોઘરા તમે સિંહ છો 🙏🙏🙏

  • @jethurbhaider6137
    @jethurbhaider6137 5 หลายเดือนก่อน +13

    તમારા માતા પિતા ને ખુબ ખુબ અભિનંદન તમારા જેવા નીડર દીકરા ને જન્મ દીધો જીવ નું ધ્યાન તમારી ગુજરાત ને ખુબ જરૂર છે મુરલીધર તમને લાંબી આયુષ આપે તેવી પ્રાર્થના

  • @pratiksharma1987
    @pratiksharma1987 7 หลายเดือนก่อน +55

    મેહુલ બોઘરા પાસે જવાબ માગવા કરતા બેજવાબદાર પોલીસ પાસે જવાબ માગવા ની જરુર હતી ને પુરાવા શોધવા પોલીસ નુ કામ છે જયાં સુધી પ્રજા સાથે પોલીસ નુ વર્તન સુધારવા ના પગલા નહી લેવાય ત્યાં સુધી પોલીસ ની ઈમેજ સુધરવા ની નથી
    જો કે ઘણા એવા પોલીસ અધિકારી ઓ પણ છે જે પોતાની ફરજ પ્રમાણિકતા થી બજાવે છે

  • @jadavpravin8047
    @jadavpravin8047 6 หลายเดือนก่อน +31

    सत्य को परेशान किया जा सकता है पराजीत नहीं। Good job mehul sir,,👍

  • @mehtanikesh6701
    @mehtanikesh6701 7 หลายเดือนก่อน +51

    ધન્યવાદ મેહુલ ભાઈ તમારા જેવા સામાજીક કાર્યકરતા ની સમજ ને અને દેશ ને ખૂબ જરૂર છે....
    ખૂબ ખૂબ ધન્યવાદ....

  • @pathaknitin6892
    @pathaknitin6892 6 หลายเดือนก่อน +13

    મેહુલ ભાઈ આપ શ્રી ને અનેક અનેક ધન્યવાદ.આ મિશન ચાલુ રાખજો. ભારત માતા કી જય.

    • @user-oq5cy3ld3k
      @user-oq5cy3ld3k 5 หลายเดือนก่อน

      😊❤😂❤❤😢😊

  • @user-gs8kl5gk8r
    @user-gs8kl5gk8r 7 หลายเดือนก่อน +27

    ભાઈ તમારી હિંમત ને દાદ આપવી પડે 👍

  • @vijayvijayrathva8952
    @vijayvijayrathva8952 7 หลายเดือนก่อน +43

    વાહ સાહેબ તમે એમને સારો પાટ ભણાવ્યો ૧૦૦% તમારી વાત સાચી છે

  • @karmurparbat9909
    @karmurparbat9909 7 หลายเดือนก่อน +13

    વકીલ સાહેબ તમારી સચ્ચાઈ હીંમત ને 100 સો.સો.સલામ.સે

  • @jayantiravalnimoj1940
    @jayantiravalnimoj1940 7 หลายเดือนก่อน +18

    જીઓ હજારો સાલ મેહુલભાઈ I proud you sir

  • @Mr.Rambhaii5151
    @Mr.Rambhaii5151 6 หลายเดือนก่อน +20

    તમે ખરેખર લોકોના દિલ માં વસી ગયા શો 👏👏👏👏👏❤❤❤❤

  • @Prahladji5556
    @Prahladji5556 7 หลายเดือนก่อน +27

    કાયદેસર સસ્પેન્ડ કરવા જોઈએ બીજા આવા લૂખા સુધરી જાય.

  • @pareshbhalala3206
    @pareshbhalala3206 7 หลายเดือนก่อน +10

    મેહુલભાઈ તમે ખુબ સારી કામ ગીરી કરી રહા છો ભગવાન તમે ખુબ 100 વર્ષ ના કરે

  • @kalpeshjithakor1411
    @kalpeshjithakor1411 7 หลายเดือนก่อน +11

    પોલીસ આવૂ કામ કરતી હોય તો આમને લુખ્ખાજ કેવાય
    મેહુલ ભાઈ તમને સો સો સલામ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AnilPatel-yi8ii
    @AnilPatel-yi8ii 7 หลายเดือนก่อน +12

    ધન્ય છે તમારી જનેતા ને,,🙏

  • @user-rn6zh2vj3t
    @user-rn6zh2vj3t 6 หลายเดือนก่อน +3

    વાહ મેહુલ ભાઈ સાહેબ વાહ સરસ કાયદા ની ભાષા માં જવાબ આપ્યો ધન્યવાદ મેહુલ ભાઈ સાહેબ

  • @nehalthakor3525
    @nehalthakor3525 7 หลายเดือนก่อน +6

    બસ આવી રીતે જ જનતા નો સાથ આપજો મેહુલ ભાઈ👍👍👍👍

  • @bhaveshpaledhara9842
    @bhaveshpaledhara9842 6 หลายเดือนก่อน +6

    સંવિધાન સર્વોચ્ચ છે બીજું કોઈ નથી..જય સંવિધાન

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z 7 หลายเดือนก่อน +13

    મેહુલભાઈ સાચા છે આગળ વધો અમે તમારી સાથે છીએ

  • @sachinpatel6556
    @sachinpatel6556 6 หลายเดือนก่อน +5

    Vaah Bhai....superb knowledge and presentation...

  • @jaysukhjogadiya2111
    @jaysukhjogadiya2111 6 หลายเดือนก่อน +21

    વાહ સાહેબ વાહ સલામ છે તમારી કામગીરી ને........

  • @vishnuthakor8792
    @vishnuthakor8792 6 หลายเดือนก่อน +7

    સાહેબ
    સો ટકા સાચી વાત છે
    અમદાવાદ માં પણ આવી જ હાલત છે
    આપણે આઝાદ ભારત ના આઝાદ નાગરિકો છીએ અને આપણું બંધારણ આપણને બધી જ આઝાદી આપે છે
    સત્યમેવ જયતે
    જય શ્રી રામ

  • @shahnitin6805
    @shahnitin6805 6 หลายเดือนก่อน +5

    વાહ મેહુલ ભાઈ તમારું કામ બવજ સરસ છે અને આમને ઉઘાડા પાડવા જ પડે છે કેમ કે આ લોકો નું પેટ હપ્તા ભરાઈ ને પણ નથી ભરાતું

  • @user-es3on6lz8j
    @user-es3on6lz8j 5 หลายเดือนก่อน +2

    મરચા નથી લાગતા ભાઇ સત્યના બાણ લાગે ભાઇઓ સતયને સાથ દો આજ સતય અસત્યની લડાઈ છે સલામ❤

  • @user-th1ci4me9f
    @user-th1ci4me9f 6 หลายเดือนก่อน +4

    Mehulbhai ke Sath hu

  • @kanjibhaidevjibhai878
    @kanjibhaidevjibhai878 7 หลายเดือนก่อน +8

    મેહુલભાઈ તમારી વાત સાચી છે ભાઇ

  • @dharmendrabhai5697
    @dharmendrabhai5697 6 หลายเดือนก่อน +2

    ભાજપ સરકાર ના રાજ ખુલ્લી દાદા ગીરી મેહુલ ભાઇ તમે આગળ વધો લોકો તમારી સાથે છે ભગવાન પણ સત્ય ને સાથ આપે છે

  • @atulkadiya9751
    @atulkadiya9751 7 หลายเดือนก่อน +10

    धन्यवाद मेहुल भाई 🇮🇳🇮🇳 जय हिन्द 🇮🇳🇮🇳

  • @BhaveshSankhat-di9pb
    @BhaveshSankhat-di9pb 6 หลายเดือนก่อน +1

    એ માં મોગલ આમાં મેહુલ ભાઈ ની જીત થાય બસ આટલી દુવા છે આ મોગલ છોરું ની જય ભગુડા વારી માં મોગલ 🙏🚩

  • @bhagwatisamtani
    @bhagwatisamtani 6 หลายเดือนก่อน +5

    ❤Fantastic iconic speech !
    Truthful , logical and powerful!!
    A great advocate of Gujarat!!!
    I support Mehulbhai!!❤

  • @jantipatel3611
    @jantipatel3611 7 หลายเดือนก่อน +8

    મેહુલ ભાઈ તમારું કામ બરાબર છે you are right 👍

  • @AyarVirambhaiRajani
    @AyarVirambhaiRajani 5 หลายเดือนก่อน +2

    સત્ય મેવ જયતે
    જય હિન્દ
    મેહુલ ભાઈ બોગરા ❤❤❤❤❤

  • @tankkanu
    @tankkanu 5 หลายเดือนก่อน +2

    મારા ગુજરાતી ભાઈઓ મા એક મેહુલભાઈ કોહિનૂર હીરો છે જે એકજ છે ❤❤❤❤❤❤❤❤

  • @jaydiprajput5933
    @jaydiprajput5933 6 หลายเดือนก่อน +5

    ધન્ય વાદ મેહુલભાઈ 🙏🙏

  • @ranjitbhokalva6589
    @ranjitbhokalva6589 6 หลายเดือนก่อน +2

    લગે રહો મેહુલભાઈ હમ તુમ્હારે સાથ હૈ

  • @pravinsolanki6398
    @pravinsolanki6398 6 หลายเดือนก่อน +4

    ખુબજ સરસ મેહુલભાઈ... આજસુધી કોઈ પણ પોલીસ મથકે નો કેમેરા વિડિયો ચાલુ હોતોજ નથી...

  • @jayantibhaipatel9047
    @jayantibhaipatel9047 5 หลายเดือนก่อน +1

    ધન્યવાદ મેહુલભાઈ આપ આવી જનતા ની સેવા નિશ્વાર્થે કરોસો આવી રીતે આપના જેવા સુરતમાં દસ સેવાભાવિ હોય તો સુરતમાં રામ રાજ્ય જરૂર આવે આભાર મેહુલભાઈ

  • @thakorsanjay7837
    @thakorsanjay7837 7 หลายเดือนก่อน +7

    No 1 working sir ❤

  • @Rohit__gamers.
    @Rohit__gamers. 6 หลายเดือนก่อน +3

    Jay.ho.sar.aapko.lakh.lakh.danyvad❤❤❤❤❤❤❤❤❤❤

  • @dharmeshparekh4747
    @dharmeshparekh4747 7 หลายเดือนก่อน +17

    God bless you Respected Honorable shri Mehul Bhai Boghara Bhai 🌹🙏💞👌💝👍

  • @kalpeshpatil5990
    @kalpeshpatil5990 6 หลายเดือนก่อน +4

    Sachi vat che saheb you are right

  • @virusbornebycorruption6837
    @virusbornebycorruption6837 7 หลายเดือนก่อน +18

    પુરાવા કોર્ટમાં રજૂ કરાશે પૂરવાનું મૂલ્યાંકન ન્યાયાલય ની અધિકારક્ષેત્ર ઉચિત બાકી લુટારુ ને શું કામ આપી પૂરવાની પવિત્રતા ખરડાવી દેવી જ નહિ

  • @krishnabhatt608
    @krishnabhatt608 7 หลายเดือนก่อน +9

    I really appreciate adv mehul sir and u should be praised with lot of dignity and respect
    #Truthalwaystriumphs

  • @abcdhelplineveravalgirsomn2880
    @abcdhelplineveravalgirsomn2880 6 หลายเดือนก่อน +5

    Very good job Mehul Bhai you are always doing great work for public and Bhagwan always blessings you 💫

  • @bhamaniatulbhai3835
    @bhamaniatulbhai3835 6 หลายเดือนก่อน +2

    તમારા જેવા સાવજ ની દેશ ને જરૂર છે

  • @dhavalshah19988
    @dhavalshah19988 5 หลายเดือนก่อน +2

    Great Job😊❤💐🙏👏👏👏

  • @bharatrakasiya7252
    @bharatrakasiya7252 6 หลายเดือนก่อน +1

    ધન્યવાદ મેહુલભાઈ

  • @nilkasotiya6892
    @nilkasotiya6892 5 หลายเดือนก่อน +1

    Best of luck brother and Full sport public ❤❤

  • @andheriraat1476
    @andheriraat1476 7 หลายเดือนก่อน +12

    વાહ વાહ વકીલ સાહેબ અમે તમારી સાથે છીયે આપની કામગીરી સત્ય છે જે આપ જન્તા ને પુરાવા સાથે અને કાયદા નું મર્યાદા પાલન સાથે આપ જન્તા ને સત્ય નિર્યણ પર જાગૃત કરો છો અને જે સત્ય ની સાથે હોય છે તેની જીત હોય જ છે

  • @PrakashPrakash-iz6vx
    @PrakashPrakash-iz6vx 6 หลายเดือนก่อน +3

    Jay Hind

  • @goradhanbhaibutani8305
    @goradhanbhaibutani8305 2 หลายเดือนก่อน

    स्त्यमेव जयते , जयहिन्द जय समिधान ! सलाम सलाम सलाम ✅✅✅✅✅

  • @nitinmori4022
    @nitinmori4022 6 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ કાર્ય મેહુલભાઈ

  • @Roshanalibatti_official
    @Roshanalibatti_official 7 หลายเดือนก่อน +14

    It is the power of education and we strongly support Mehul bhai. I hope the home department will take the right and quick action against those govt involved officials.

    • @amitkumarpatel887
      @amitkumarpatel887 6 หลายเดือนก่อน

      I don't think so home minster is educate

  • @RajaKing-kc9iv
    @RajaKing-kc9iv 7 หลายเดือนก่อน +27

    કુતરા ને કુતરા કહેવાય ભાઈ

  • @tadvibharat5661
    @tadvibharat5661 6 วันที่ผ่านมา +1

    મેહુલ ભાઈ ની વાત સાચી છે

  • @himatparmar3025
    @himatparmar3025 5 หลายเดือนก่อน +1

    Satya mev Jayate..good sar

  • @dilipgohil7996
    @dilipgohil7996 6 หลายเดือนก่อน +1

    Dhanyavad mehul bhai tamara jevu thavu e koy manas tevas nathi ❤❤❤❤ amaro sapot 6 tamne

  • @CTOCMedia
    @CTOCMedia 7 หลายเดือนก่อน +2

    જય હિન્દ... હવે તો ભારત બદલાશે જ એવું લાગે છે.... હવે રામ રાજ્ય આવશે એવું લાગે છે... જય હિન્દ ખુબ ખુબ આભાર મેહુલભાઈ તમારા કારણે ઘણા બધા લોકો જાગૃત થાય છે... અને હિંમત પણ વધે છે.... જય હિન્દ...

  • @baldavravat1354
    @baldavravat1354 7 หลายเดือนก่อน +4

    ખરેખર તો તમે ખુબજ દિલથી માહાન છો હું તમને કોટી કોટી વંદન કરું શું ખરેખર તો તમે જે કામ કરો છો તે બાબત હુ તમને મારા બે હાથ જોડીને કોટી કોટી વંદન કરું શું જય માતાજી જય ભારત મેહુલ ભાઇને હું તમને મારા બે હાથ જોડીને કોટી કોટી પ્રણામ કરૂ શું

  • @abrarkherani6885
    @abrarkherani6885 7 หลายเดือนก่อน +8

    God bless you Mehul Bhai
    You are real Nayak of Surat

  • @navinrana5591
    @navinrana5591 6 หลายเดือนก่อน +1

    ધન્ય વાદ મેહુલ ભાઈ 👌👌👍

  • @sureshprajapati1957
    @sureshprajapati1957 5 หลายเดือนก่อน +1

    Bhai saras hum tumhare satha hai

  • @rakeshtajpariya3105
    @rakeshtajpariya3105 6 หลายเดือนก่อน +1

    મુહ તોડ જવાબ આપિયો એક નબર ભાઈ

  • @jigneshpatel2316
    @jigneshpatel2316 6 หลายเดือนก่อน +1

    100 Salam che, Mehul bhai tamne.

  • @dhruvpatel4311
    @dhruvpatel4311 6 หลายเดือนก่อน +1

    Sir bilkul sachi vat chhe sab apke sath hai agge badho

  • @thakorsanjay7837
    @thakorsanjay7837 7 หลายเดือนก่อน +4

    Wah ❤❤❤ gujrat na vag 🦁

  • @manojrajyaguru8927
    @manojrajyaguru8927 5 หลายเดือนก่อน +1

    Khub j sachi vaat karo chho mehul bhai thank you so much go's bless bhai

  • @karshnrathava6979
    @karshnrathava6979 5 หลายเดือนก่อน +1

    Sachi vat che sr

  • @tirthkhetani
    @tirthkhetani 6 หลายเดือนก่อน +1

    Ham tumare sath hai

  • @user-jm5cy4zh4i
    @user-jm5cy4zh4i 5 หลายเดือนก่อน +1

    સલામ છે તમને મેહુલ ભાઈ

  • @bnsorathiya3367
    @bnsorathiya3367 6 หลายเดือนก่อน +1

    વાહ બોઘરા સાહેબ વાહ
    નોટિસનો જવાબ અને નોટિસમાં પૂછેલા સવાલનો જવાબ એકદમ પરફેક્ટ

  • @devjirathod487
    @devjirathod487 6 หลายเดือนก่อน +1

    સલામ છે ભાઈ

  • @ambikajha2529
    @ambikajha2529 7 หลายเดือนก่อน +8

    Weldone...

  • @RameshPatel-tr8fg
    @RameshPatel-tr8fg 7 หลายเดือนก่อน +8

    Weldone

  • @rakeshkumarrakeshkumar2453
    @rakeshkumarrakeshkumar2453 6 หลายเดือนก่อน +1

    મેહુલભાઈ આવું તો બધી જગ્યાએ

  • @yogeshkhatri6798
    @yogeshkhatri6798 6 หลายเดือนก่อน +1

    Sachhi vat

  • @techruff5547
    @techruff5547 7 หลายเดือนก่อน +2

    તમારી વાત સાચી છે પોલીસ સેવા માટે હોય પણ એવું નથી થતું

  • @hasmukhthakor4690
    @hasmukhthakor4690 7 หลายเดือนก่อน +5

    Ek dum saachi vaat..

  • @kamleshbhenshla5783
    @kamleshbhenshla5783 6 หลายเดือนก่อน +4

    🙌🙌🙌🙌

  • @yunushnastikbharat8233
    @yunushnastikbharat8233 7 หลายเดือนก่อน +1

    મેહુલભાઈ ગ્રેટ

  • @chauhanhardik360
    @chauhanhardik360 7 หลายเดือนก่อน +1

    Jay Hind mehul Bhai sachi vat se 100 💯% Ane Bhai tmare Kay bodigard ni jrur hoy to kejo Tamara mate to Jann pn hajir se

  • @divyeshpatel365
    @divyeshpatel365 6 หลายเดือนก่อน +1

    Jay shree Ram 🙏🙏🙏💐💐 Mehul bhai tame jay shree Hanuman dada nu roop cho Good job 🙏🙏🙏

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 7 หลายเดือนก่อน +1

    ધન્યવાદ મેહુલભાઈ અમે તમારા સાથે છીએ

  • @chetanpatel7582
    @chetanpatel7582 7 หลายเดือนก่อน +2

    Mehul Bhai, You are Absolutely Right.

  • @rajeshpatoliya100
    @rajeshpatoliya100 6 หลายเดือนก่อน +1

    હનુમાનજી મહારાજ તમારી સાથે રહે

  • @biprabhai4892
    @biprabhai4892 7 หลายเดือนก่อน +1

    saheb tamne hu salam karu chu you are a best person in our city 🙏🙏🙏🙏

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 6 หลายเดือนก่อน +1

    Vah saheb

  • @bhoinaginbhaigo1801
    @bhoinaginbhaigo1801 6 หลายเดือนก่อน +1

    વાહ ખૂબ સરસ

  • @RajeshbhaiDharajiya
    @RajeshbhaiDharajiya 6 หลายเดือนก่อน +1

    Mahul. Bhai. Dhanyavad

  • @RavalAlpeshbhaiRavalalpe-km4cn
    @RavalAlpeshbhaiRavalalpe-km4cn 6 หลายเดือนก่อน +1

    સત્ય મેવ જયતે full saport se apdo

  • @user-dj7do4jx8s
    @user-dj7do4jx8s 5 หลายเดือนก่อน +1

    ધન્યવાદ

  • @MayurParmar813
    @MayurParmar813 23 วันที่ผ่านมา

    Tamara vichaaro ane kaam karvani rit ne dil Salaam Mehulbhai. Jay Hind. Jai Samvidhan. 🇮🇳✊💐🌹🥰❤

  • @SidharthdairyfarmGJ33
    @SidharthdairyfarmGJ33 6 หลายเดือนก่อน +1

    Sachi vat che

  • @sanjayagravat7438
    @sanjayagravat7438 7 หลายเดือนก่อน +2

    Good job

  • @user-hi1ch9ev1r
    @user-hi1ch9ev1r 6 หลายเดือนก่อน +1

    જય મા જગદંબા બહુ સાથ આપે

  • @ashokchauhan-kf7ku
    @ashokchauhan-kf7ku 6 หลายเดือนก่อน +1

    મેહુલભાઈ ખુબ સરસ 👌👌👌🌹🌹🌹