મકાન ભાડે આપ્યું છે? 5 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર પસ્તાવાનો વારો આવશે | Property Nu Panchnamu
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- મકાન ભાડે આપ્યું છે? 5 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર પસ્તાવાનો વારો આવશે | Property Nu Panchnamu
#PropertyNuPanchnamu
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
એક પ્રશ્ન હતો પણ ઉપરના કોઈ પ્રશ્ન ન જવાબો તમારા દ્વારા આપેલા જોવા મળતા નથી એટલે અમારો પ્રશ્ન અમે રજૂ કરતા નથી... ધન્યવાદ..
મારા ભાઈનું મકાન 18 વર્ષથી હું સંચાલન કરું છું.18 વર્ચથી મારો કબ્જો છે doccument એકપણ નથી તો શું મારાથી કબ્જો થાય
🙏🙏🙏🙏🙏
જો ભાડાવાળી મિલકત માં ભાડુઆત હોય તો જાહેર હરાજી કરતી વખતે એ ભાડુતનો કબજો રહે કે રહે નહિ નવા માલિક ના દસ્તાવેજ મા ભાડુત હોય એ વો ઉલ્લેખ પણમિલક ને સિલ કરેલ હોય પછી કેટલા દિવસ પછિ હરાજી થાય છે
Advance mo bharat karar kari sakai?
ભાડુઆત દુકાન ખાલી કરતો નથી દુકાન ભાડે આપે 40 વર્ષ થયેલા છે અને લગભગ 25 વર્ષ થયા બંધ છે તો ખાલી કેવી રીતે કરાવી શકાય
ભાડુઆત દુકાન ખાલી કરતો નથી દુકાન ભાડે આપે 40 વર્ષ થયેલા છે તો ખાલી કેવી રીતે કરાવી શકાય
Land grabbing act try karo
ભાગ આપી હોય તેવાં પુરાવા હોયતો, અત્યારે મુશ્કેલ છે
ભાડા કરાર નોટરી ચાલે કે પછી રજિસ્ટર કરવું પડે ?
Notary
બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડિસ્ટર્બ કરે છે
👍😊
મારા ભાઈનું મકાન 18 વર્ષથી હું સંચાલન કરું છું.18 વર્ચથી મારો કબ્જો છે doccument એકપણ નથી તો શું મારાથી કબ્જો થાય