ખુબ સરસ કીર્તન એકવાર જરૂર સાંભળજો જય રામાપીર મહિલા મંડળ (લખેલુ છે)👌🌹
ฝัง
- เผยแพร่เมื่อ 3 ก.พ. 2025
- અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
તમે પુરેપરા છો શાહુકાર સુદિર વર શામળીયા
રુણ રાખો નહી કોઈનુ તલભાર....સુદિર વર શામળીયા
પાચ નાથે અનાથ આજ દ્રોપદી થયા
ભીમ અર્જુન ની શક્તિ આજે બંધાઇ ગઈ
ધર્મ રક્ષા કરોને કીરતાર..... સુંદીર વર શામળીયા
આજ કૌરવ સભામા સતીને ઉભા રાખા
કુષ્ણ કુષ્ણ પાંચાળ એમ પોકાર કરે
એક મારે છે તારો આધાર... સુંદર વર શામળીયા
નાથ પોઢા પલંગમાં પ્રેમે ચડી
હજી નિંદર આવીને થય અડધી ઘડી
ત્યાતો ઓચિંતા નો સાંભળો પોકાર... સુંદીર વર શામળીયા
કુષ્ણ છોલે શેરડી ત્યાં લાગી છરી
પાટો બાંધી પાંચાળીયે સેવા કરી
કેમ ભુલે યે એના ઉપકાર... સુંદીર વર શામળીયા
વ્યાજ દેવાનો આજ મને મોકો મળ્યો
રૂમ ચુકવવા વાલો મારો ગરુડે ચડો
ગયા પલમા યે હસ્તીના પુર...સુંદીર વર શામળીયા
ચીર ખેચી ખેંચી દુઃશાસન થાકી ગયો
તોય સતીનો દેહનવ ખુલ્લો થયો
હે વાલે લઈલીધો વસ્ત્રા અવતાર.. સુંદીર વર શામળીયા
તારા પાટા ના નવસો નવાણુ થયા
એના તારે તારે પ્રભુ યે ચીર પુરા
મંગલ દિધા લીધેલા ઉધાર...સુંદીર વર શામળીયા
🌹🌹🌹🌹જય રામાપીર 🌹🌹🌹🌹
Vhh khub sars kirtan gav so mamaye. Tme jay rampir 🎉🙏
આભાર 🙏 જય સ્વામિનારાયણ 🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ જય રામાપીર 🙏🙏
જય સ્વામિનારાયણ 🙏🙏🙏