🙏તમે કયા દેશ થી આવ્યા રાજ ભોળાનાથની જય બોલો... 🌹લખેલુ છે )
ฝัง
- เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
- તમે કયા તે દેશ થી આવ્યા રાજ ભોળાનાથની જય બોલો
અમે કૈલાશધામ થી આવ્યા રાજ ભોળા નાથ ની જય બોલો
તમે શેમાં બેસીને આવ્યા રાજ ભોળાનાથની જય બોલો
અમે નંદી સવારી આવ્યા રાજ ભોળાનાથની જય બોલો
તમે કોના તે મનડા ડોલાવ્યા રાજ ભોળાનાથ ની જય બોલો
અમે ભવાનીના મનડા ડોલાવ્યા રાજ ભોળા નાથની જય બોલો
🌹 અમે ગોકુળધામ થી આવ્યા રાજકૃષ્ણ કનૈયાની જય બોલો
તમે શેમાં બેસીને આવ્યા રાજ કૃષ્ણ કનૈયા ની જય બોલો
અમે મયુર સવારી આવ્યા રાજ ક્રિષ્ના કનૈયા ની જય બોલો
તમે કોના ચિતડા ચોર્યા રાજ કૃષ્ણ કનૈયાની જય બોલો
અમે રાધા ના ચિત્તડા ચોર્યા રાજ કૃષ્ણ કનૈયાની જય બોલો
🌹 તમે ગયા તે દેશથી આવ્યા રાજ રાજા રામની જય બોલો
અમે અયોધ્યા નગરીથી આવ્યા રાજ રાજા રામની જય બોલો
તમે શેમાં બેસીને આવ્યા રાજ રાજા રામ ની જય બોલો
અમે રથડે બેસીને આવ્યા રાજ રાજા રામ ની જય બોલો
તમે કોના રુધિયામાં વસીયા રાજ રાજારામની જય બોલો
તમે સીતાજીના રુધિયામાં વસીયા રાજ રાજા રામ ની જય બોલો
તમે કયા તે દેશથી આવ્યા રાજ ભોળાનાથની જય બોલો
તમે કયા તે દેશથી આવ્યા રાજ કૃષ્ણ કનૈયા ની જય બોલો
તમે કયા તે દિવસથી આવ્યા રાજ રાજા રામની જે બોલો
🙏
Thanks for watching
Wah Beno bhu saras Bhajan gayu jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻
આભાર 🙏🙏🙏
Very nice
Nice
Very Nice 👍
Jai Bhole 🙏🙏🙏
🙏🙏🙏🙏
સરસ ભજન છે
🙏🙏
Har Har mahadev 🙏
Har har mahadev 🙏🙏
Wah wah jagu ben supar bhajn 🙏🏽
Nice Jay bhole nath
ખૂબ સુંદર ગીત
Super bhajan
👍
ખુબ ખુબ સરસ જાગુ બેન
Saras
Nice bhajan
Very nice 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻
Thanks a lot🙏🙏
ખુબ સરસ છે ભજન
જય ભોલે
સરસ
Very nice bhajen ❤❤
Super 👌👌👌
Nice bhajen
Jay bhole
Super
Supar bhajan
👌👌
👌🙏
❤❤❤❤❤❤
ની
Very nice
Nice
🙏🙏🙏🙏
ખુબ સરસ ભજન
Super bhajan
ખુબ ખુબ સરસ જાગુ બેન 🙏🙏
Very nice
Thanks🙏
🙏🙏
🙏🙏