Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
  • 50
  • 148 779
રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-11: રાતભર વરસ્યા કરે એક અલ્લડ છોકરી #gujarati #shortstory
વ્હાલાં દોસ્તો,
આમ તો આ એપિસોડનું ટાઇટલ મને 'કુંતલ, કૂમાશ અને અંબાલાલ આંગડિયાવાળા' આપવું હતું. પણ જો એમ ટાઈટલમાં જ એક આખી ઘટનાનો અણસાર આવી જાય પછી કુંતલની એ કૂમાશની મોજ થોડીક ઓછી થઇ જાત એવું મને લાગ્યું. તો હવે ટાઇટલને ન્યાય આપવા આ પચીસેક વર્ષ અગાઉ બની ગયેલી ઘટનાને આદત મુજબ અંદર જ સમાવી છે.
હું અંબાલાલની જેમ હંમેશા કુંતલ જેવો દીકરો અને કૂમાશ જેવી દીકરી શોધતો રહુ છું. જેમાં મને ભાગ્યેજ સંતોષ સાંપડે છે. કારણકે બાપને સમજી શકે એવો દીકરો અને દીકરાને સમજી શકે એવો બાપ તો બરોબર પણ તે સાથે આ બંનેને પણ સમજી શકે તેવી સ્ત્રી પણ જો તેમાં શામેલ થાય પછી તેનાથી બનતા કુટુંબનું કોમ્બિનેશન કેવું સર્જાય તે નસીબવંતી વાત જ (એટલે કે ઘટના) કહેવાય.
તો હવે આ કુંતલ, કૂમાશ અને અંબાલાલની ત્રિવેણી કેવું મીઠ્ઠું દ્રશ્ય સર્જે જે તે જાણવા માટે તમને આજનો એપિસોડ કાન દઈને સાંભળવો જ રહ્યો.
ડૉક્ટર સાથે એક પિતાનું દિલ પણ ધરાવતો દોસ્ત,
શરદ ઠાકરના સલામ.
- - - - - - - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકો ડાયરેક્ટ ઘરે મેળવવા માટે: amzn.to/470RxmK
@DrMukulChoksi @KaajalozavaidyaMyOwn @Dr.SharadThakar_Official
มุมมอง: 2 443

วีดีโอ

રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-10: વેલેન્ટાઈન્સ-ડેની એક વોલ્કેનિક વાત #gujarati #shortstory
มุมมอง 1.7K11 หลายเดือนก่อน
વ્હાલા દોસ્તો, બેશક ! આપ સૌ આજે વેલેન્ટાઈન્સ-ડેના વેલ્વેટ મૂડમાં હશો. જેઓ ગર્લ્સ હશે, તેમને કોઈકના 'વ્હાલા' બનાવની આશા હશે. જેઓ સિંગલ્સ હશે, તેમને કોઈકને વ્હાલા બનાવવાની તાલાવેલી હશે. અને જેઓ ડબલ્સ હશે તેમને પણ તેમના જોડીદારને કાંઈક વિશેષ સાથે આપ-લે કરવાની થોડીક પણ ઈચ્છા રહેતી હશે. જે હોય તે, પણ આ મુહબ્બતના મૂડથી થોડાક ખસીને આપ સૌની સાથે 'ઑફ ધ મૂડ' એક વાત જણાવવી છે. શક્ય છે, આપ માંથી ઘણાં સ્વિટ...
Dr.Ni Diary Episode-14: લાલ ડાયરીમાં રહેલી ફૂલ ગુલાબી શાયરી #gujarati #romantic #gujaratistories
มุมมอง 1.4K11 หลายเดือนก่อน
"ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયા આવે, ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે, ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં, એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયા આવે." દોસ્તો, વર્ષો પહેલા મારા મેડિકલ-કાળ વખતે કૉલેજના કૅફેટેરિયામાં મને જયારે લાલ ડાયરી મળી, ને પછી તેને ખોલતા વેંત અંદરથી કોઈકના હાથેથી લખાયેલી ગુલાબી શાયરીઓ સરી પડી.... બહારથી ભલેને મારુ શરીર 'ગાયનેકોલોજી'ના ભણતર માટે બન્યું હોય, પણ અંદર દિલમાંથી તો જાણે 'પ્ર...
રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-9: સુપર્બ ડૉક્ટર અને સુપર-મૉડેલની દર્દભરી વાત #shortstory #SharadThakar
มุมมอง 3.4K11 หลายเดือนก่อน
દોસ્તો, શરીરના કોઈપણ ભાગમાં થોડી પીડાથી લઈને અસહ્ય પીડા સુધીનો ઈલાજ કરનાર ડૉક્ટર મેડિકલ ક્ષેત્રે 'પેઈન મેનેજમેન્ટ'માં માસ્ટરી મેળવતો હોય છે. એનેસ્થેટિસ્ટથી પણ એક સ્ટેજ ઉપર રહી રાહત આપતો આ માનવી દર્દીના શરીરમાં ઓલમોસ્ટ બધી જ જગ્યાએ દર્દનું નિદાન અને નિવારણ કરી શકે છે. ગુજરાતના નાનકડા ગામડેથી જન્મી શહેરની મોટી હોસ્પિટલમાંથી પેઈન મેનેજમેન્ટનો અભ્યાસ કરીને અમેરિકા પહોંચેલા મારા મિત્ર ડૉ. વિક્રમ પટે...
Dr.Ni Diary Episode-13: 'ડૉ. ત્રિવેદી અને એક છેવાડાનો 'ચાહ'વાળો #gujarati #shortstory #motivational
มุมมอง 3.5K11 หลายเดือนก่อน
દોસ્તો, કિડનીના કિંગ ગણાતા પૂજનીય ડૉ. એચ.એલ.ત્રિવેદીનો મારા જીવનમાં ઘેરો પ્રભાવ રહ્યો છે. તેમને સૌથી નિકટથી જાણવાનો લાભ કદાચ સૌથી વધારે મને મળ્યાનું સૌભાગ્ય છે. આજની પ્રસ્તુત વાતમાં મેં એક સામાન્ય છતાં અસામાન્ય કહી શકાય એવા પ્રશ્નની વાત કરી છે. પ્રશ્ન હતો: "છેવાડાનો માણસ એટલે કોણ?" વર્ષો પહેલા બનેલી એક નાનકડી ઘટના દરમિયાન પૂછાયેલા આ સવાલનો જવાબ ત્રિવેદી સાહેબે મને બોલ્યા વિના જણાવ્યો છે. ગદ્દગદ...
રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૮: એક પિન્ક પ્રેમપત્રના સુગંધની વાત #gujarati #stortstory
มุมมอง 2.6Kปีที่แล้ว
દિલમાં સતત પ્રેમના ઉમળકા સાથે જીવતાં દોસ્તો, આજની વાત મારા દિલની ખૂબ નજીક છે. એટલા માટે કે મને ગમતું કાર્ય 'પ્રેમપત્ર લેખન'ની વાત તેમાં સમાયેલી છે. આમ જોઈએ તો પ્રેમનો રંગ માત્ર પિન્ક (ગુલાબી) જ હોય એ જરૂરી નથી. અલબત્ત ! એ તો તેને આપનાર વ્યક્તિની અભિવ્યક્તિ એ ક્ષણે કેવો રંગ ધારણ કરે છે, તેના પર પણ આધારિત હોય છે. જેનો હું સાક્ષી રહ્યો છું, તેવા આજની વાર્તાના નાયક રાજુભાઈ પણ તેમના એક 'કલાસિક' પ્રે...
Dr.Ni Diary Episode-12: 'દાદા'માંથી 'બાપ' બન્યાની વાત ! #gujarati #shortstory #motivational
มุมมอง 2.9Kปีที่แล้ว
દોસ્તો, એ ગામના 'દાદા'ને મેં જ્યારે પહેલીવાર જોયો ત્યારે મનોમન પ્રાર્થના કરી'તી કે તેની સાથે મારો પનારો ન પડે. પણ...ઈશ્વરીય રમત પણ એવી જોરદાર હોય છે કે...એ દાદાનો સામનો મને થઇ જ ગયો, અને એ પણ મોડી રાતે. એવું તો શું થયું'તું કે તે 'દાદા'ની દાદાગીરી આખરે નીકળી જ ગઈ? કારણકે તેની આડે એક 'બાપ' આવ્યો હતો. અને એટલે જ વર્ષો પહેલાની એ થથરાવી નાખતી ઘટના મને પણ હજુયે 'બાપ હોવાનો ગર્વ આપે છે. આખી વાત જાણવા...
રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૭: દિલમાં દર્દ-સંગીત સમાવી જીવેલો એક ઉમદા ગાયક #gujarati #stortstory
มุมมอง 1.4Kปีที่แล้ว
દોસ્તો, લેખનનથી અલગ સંગીતની પણ એક અનોખી દુનિયામાં મને જીવવાની મોજ મળી છે. જેના અનુભવોની પણ એક અલગ મધુર ડાયરી બની શકે. પણ આ માધ્યમ દ્વારા તેને હું તમારી સાથે આ રીતે પણ શેર કરતો રહીશ. આજે એક એવા જ કલાકારની વાત કરવી છે, જે સમય અને સંજોગોની થપાટ ખાઈ, મધુર અવાજ અને સુમધુર સંગીતની દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયો હતો. ખુદ્દારી એટલી કે લાંબા અરસા સુધી તે ઉમદા કલાકારે તેની સજ્જનતાને પણ બહાર ડોકાવા ન દીધી. છત...
Dr.Ni Diary Episode-11: નવા વર્ષની એક 'મિલેનિયમ' ઘટના ! #gujarati #newyear #shortstory
มุมมอง 3.1Kปีที่แล้ว
Dr.Ni Diary Episode-11: નવા વર્ષની એક 'મિલેનિયમ' ઘટના ! #gujarati #newyear #shortstory
એક 'વિનોદ' સભર ઘટનાટક ! #gujarati #social #shortstory
มุมมอง 1Kปีที่แล้ว
એક 'વિનોદ' સભર ઘટનાટક ! #gujarati #social #shortstory
ચાલો ડૉક્ટર સાથે લાગણીઓ વ્હેંચવાની સફરે !
มุมมอง 605ปีที่แล้ว
ચાલો ડૉક્ટર સાથે લાગણીઓ વ્હેંચવાની સફરે !
ડૉક્ટર...રિફ્રેશિંગ મૂડ સાથે ફરીથી ! #shorts
มุมมอง 718ปีที่แล้ว
ડૉક્ટર...રિફ્રેશિંગ મૂડ સાથે ફરીથી ! #shorts
Dr.Ni Diary Episode-10: ક્ષત્રિય ખોરડાની ખાનદાની ! #gujarati #bravery #shortstory
มุมมอง 9Kปีที่แล้ว
Dr.Ni Diary Episode-10: ક્ષત્રિય ખોરડાની ખાનદાની ! #gujarati #bravery #shortstory
રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૬: લુપ્તપદી લઇ, ગુપ્તપદીથી સપ્તપદી સુધીનો પ્રેમ #gujarati #lovestory
มุมมอง 6Kปีที่แล้ว
રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૬: લુપ્તપદી લઇ, ગુપ્તપદીથી સપ્તપદી સુધીનો પ્રેમ #gujarati #lovestory
રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૬: લુપ્તપદી લઇ, ગુપ્તપદીથી સપ્તપદી સુધીનો પ્રેમ #gujarati #story #teaser
มุมมอง 966ปีที่แล้ว
રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ-૬: લુપ્તપદી લઇ, ગુપ્તપદીથી સપ્તપદી સુધીનો પ્રેમ #gujarati #story #teaser
Dr.Ni Diary Episode-9: કાનુડો, કેનેડા અને કિડની-કિંગનું કૉમ્બિનેશન #gujarati #janmashtmi
มุมมอง 5Kปีที่แล้ว
Dr.Ni Diary Episode-9: કાનુડો, કેનેડા અને કિડની-કિંગનું કૉમ્બિનેશન #gujarati #janmashtmi
Dr.Ni Diary Episode-9: કાનુડો, કેનેડા અને કિડની-કિંગનું કૉમ્બિનેશન #teaser #janmashtmi #short
มุมมอง 959ปีที่แล้ว
Dr.Ni Diary Episode-9: કાનુડો, કેનેડા અને કિડની-કિંગનું કૉમ્બિનેશન #teaser #janmashtmi #short
Dr. Ni Diary Episode-8: રક્ષાબંધન વાત- "શું તમે મારા ભાઈ બનશો?" By Dr. Sharad Thakar.
มุมมอง 2.8Kปีที่แล้ว
Dr. Ni Diary Episode-8: રક્ષાબંધન વાત- "શું તમે મારા ભાઈ બનશો?" By Dr. Sharad Thakar.
રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ- ૫: એક ધનવાન અને ગુણવાન મૂરતિયો- #motivation #gujarati #story
มุมมอง 10Kปีที่แล้ว
રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ- ૫: એક ધનવાન અને ગુણવાન મૂરતિયો- #motivation #gujarati #story
Dr. Ni Diary Episode-7: જુસ્સાદાર જેસલબેનની વિશ્વાસુ ઘટના By Dr. Sharad Thakar #motivational #story
มุมมอง 8Kปีที่แล้ว
Dr. Ni Diary Episode-7: જુસ્સાદાર જેસલબેનની વિશ્વાસુ ઘટના By Dr. Sharad Thakar #motivational #story
રણમાં ખીલ્યું ગુલાબ- એપિસોડ - ૪: નિલમાંથી અનિલ બનેલી એક ઘટના...
มุมมอง 4.4Kปีที่แล้ว
રણમાં ખીલ્યું ગુલાબ- એપિસોડ - ૪: નિલમાંથી અનિલ બનેલી એક ઘટના...
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-4_ #teaser : નિલમાંથી અનિલ થયેલની વાત ! #shorts
มุมมอง 1Kปีที่แล้ว
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-4_ #teaser : નિલમાંથી અનિલ થયેલની વાત ! #shorts
Dr. Ni Diary Episode- 6- રોશનવંતા દિલવાળી એક નૂરબાનોની વાત ! By Dr. Sharad Thakar
มุมมอง 4.4Kปีที่แล้ว
Dr. Ni Diary Episode- 6- રોશનવંતા દિલવાળી એક નૂરબાનોની વાત ! By Dr. Sharad Thakar
Dr. Ni Diary Episode 5- બલિદાનની આઝાદી...સતત અવિરત ! By Dr. Sharad Thakar
มุมมอง 3.6Kปีที่แล้ว
Dr. Ni Diary Episode 5- બલિદાનની આઝાદી...સતત અવિરત ! By Dr. Sharad Thakar
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-3: એક સોનેરી ગુલાબ જેવો પ્રેમ.
มุมมอง 3.7Kปีที่แล้ว
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-3: એક સોનેરી ગુલાબ જેવો પ્રેમ.
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-2: મર્દ તેહનું નામ !
มุมมอง 3.1Kปีที่แล้ว
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-2: મર્દ તેહનું નામ !
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-1: એક કાળી પ્રેમકથા
มุมมอง 8Kปีที่แล้ว
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-1: એક કાળી પ્રેમકથા
Dr. Ni Diary Episode- 4- ડૉક્ટરની ડાયરીની શરૂઆત કેવી રીતે થઇ? By Dr. Sharad Thakar
มุมมอง 4.2Kปีที่แล้ว
Dr. Ni Diary Episode- 4- ડૉક્ટરની ડાયરીની શરૂઆત કેવી રીતે થઇ? By Dr. Sharad Thakar
Dr. Ni Diary Episode-3: "યહ દોસ્તી હમ નહિ તોડેંગે, ના છોડેંગે બસ ! જોડેંગે..." By Dr. Sharad Thakar
มุมมอง 5Kปีที่แล้ว
Dr. Ni Diary Episode-3: "યહ દોસ્તી હમ નહિ તોડેંગે, ના છોડેંગે બસ ! જોડેંગે..." By Dr. Sharad Thakar
Dr. Ni Diary Episode-2 Dr. Ni Diary: "અલ્લાહ આપ કે બચ્ચે કો લંબી ઉંમ્ર દે !" By Dr. Sharad Thakar
มุมมอง 6Kปีที่แล้ว
Dr. Ni Diary Episode-2 Dr. Ni Diary: "અલ્લાહ આપ કે બચ્ચે કો લંબી ઉંમ્ર દે !" By Dr. Sharad Thakar