લોક સાહિત્ય માં જેમ બચુ ભાઈ ગઢવી અને કાનજી ભૂટા બારોટ અને વર્તમાન માં લાખનશી ગઢવી ને સાંભળવાની મજા આવે તેમ જ શિષ્ટ સાહિત્ય માં આપ શિરમોર છો સારા ઉત્તમ કક્ષા ની સારી વાર્તા ને સુંદર શબ્દ દેહ આપો છો આપનો શબ્દ વૈભવ જોરદાર છે મજા આવે છે . વર્ષો થી નિયમિત વાંચું છું અને હવે આદત પડી ગઈ છે, આપને સાંભળવા પણ ગમે છે .
Proud to be Indian 🇮🇳 where Doctors and soldiers are working very emotionally 🇮🇳 thankyou so much sir for sharing this true story 🙏 we are your big fan... always waiting for Sunday ..Ran ma khilyu Gulab and .. Wednesday.. Doctor ni diary..since..1993🙏 keep it up sir🙏jai hind 🇮🇳
સાહિત્ય નો સમંદર છો
સપનાઓની સાર્થકતા છો,
સહજ અને શાલીન છો તમે ને
શૌર્ય ભરી સ્યાહી વડે
સોહાવતા શૂરવીરો ની શહાદત..
સફેદ એપ્રોન નું ગૌરવ વધારતી ગૌરવશાળી ગાથાઓ ને ગુલાબી રંગ ની પ્રેમ નીતરતી કલમના જનક...કરુણાના ઝરણાં માંથી વહેતી અસ્ખલિત પ્રેમગંગા..
વ્હાલા શરદ સર
.........
ઈશાશ્રી
આભાર રૂપલબેન. 🙏🏼
લોક સાહિત્ય માં જેમ બચુ ભાઈ ગઢવી અને કાનજી ભૂટા બારોટ અને વર્તમાન માં લાખનશી ગઢવી ને સાંભળવાની મજા આવે તેમ જ શિષ્ટ સાહિત્ય માં આપ શિરમોર છો સારા ઉત્તમ કક્ષા ની સારી વાર્તા ને સુંદર શબ્દ દેહ આપો છો આપનો શબ્દ વૈભવ જોરદાર છે મજા આવે છે . વર્ષો થી નિયમિત વાંચું છું અને હવે આદત પડી ગઈ છે, આપને સાંભળવા પણ ગમે છે .
Bahuj Sundar story chhe ho sir
Very nice heart touching story.
Superb video amazing..mza aavi ... hju aava video muko
Very nice story
ખુબ સરસ
આપની જ્ઞાન સભર વાતો સાંભળવી ખુબજ મઝા આવે છે.
આભાર ભાઈ.
I like true story very good ❤
Thank you so much 😀
Very nice
Thanks
Wah sir❤❤❤❤ joradar👌👌👌
Namste sir ji
Good sabse age Hoga Hindustani
હું આપના વીડિયો જોવ છું. અને કોલમ પણ નિયમિત વાંચું છું... સર મારે આપની સાથે વાત કરવી છે. શું હું વાત કરી શકુ? મારી ફ્રેન્ડ એ આપની સાથે વાત કરી હતી...
AJANA LEKHAKOMA AAP FIRST NUMBER CHO
Proud to be Indian 🇮🇳 where Doctors and soldiers are working very emotionally 🇮🇳 thankyou so much sir for sharing this true story 🙏 we are your big fan... always waiting for Sunday ..Ran ma khilyu Gulab and .. Wednesday.. Doctor ni diary..since..1993🙏 keep it up sir🙏jai hind 🇮🇳
BIG THANK YOU DARSHNABEN. 🙌🏼🙌🏼
આવા ભગવાન નાં બીજા સ્વરૂપ સમાન Dr Vikram Patel માટે શબ્દો જ નથી ધન્ય છે એ ગુજરાતી Dr સાહેબશ્રી ને....
nice ,❤
હું તમારી કોલમ નિયમિત વાંચું છું..
આપનો આભાર. વાંચતા-વંચાવતા રહેશો. આ ચેનલને પણ આપણા પ્રિયજનો સાથે વધુંને વધું શેર કરશો.
Dr maganlal vithalapara medicos 73batch
Nice story of dr Vikram patel
You are so right. I live in USA and 63 year young grandma of 5 grandchildren and 3 children but still I choose female doctors. Lovely story.
Thank you so much for sharing your experience. 😊
Respected Sharad Bhai,I am eager to see u,when it may be possible.harish pandya,bhavnagar.jai Shri krishna
Jee Jaroor Malushu. Aapne Pachi e Babate Update aapishu.
તમારો વોટ્સએપ મો. નં.જોઇએ છે.. મળશે?
મોબાઈલ: +91 9426344618
ઇમેઇલ: drsharadthaker10@gmail.com
આભાર સહ શ્રી.. ધન્યવાદ..🙏 મને વાંચન નો અને નવું નવું જાણવા નો ખુબ જ શોખ છે.. એમાં પણ સત્ય ઘટનાઓ વિશે જાણવા નો અને વાંચવા નો ખુબ જ શોખ છે.. આભાર..🌟🌟🌟