Dr.Ni Diary Episode-13: 'ડૉ. ત્રિવેદી અને એક છેવાડાનો 'ચાહ'વાળો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 52

  • @thakkarnita1652
    @thakkarnita1652 11 หลายเดือนก่อน +4

    Very very nice

  • @bharatbhaichhaiya1737
    @bharatbhaichhaiya1737 11 หลายเดือนก่อน +2

    Khub saras Dr sir jindagi j Anu nam

  • @arunbhaipatel1146
    @arunbhaipatel1146 ปีที่แล้ว +3

    આવા વિચારો વાળા માણસ જ ભગવાન છે જયસીયારામ

  • @bhattfam6643
    @bhattfam6643 11 หลายเดือนก่อน +2

    સરદભાઈ
    નમસ્કાર
    હૃદય ની ભિજાવી ગઈ અને પરોપકાર કોને કેવાય એ પણ જાણવા મળ્યું. ડૉ ત્રિવેદી શાયબ ધન્ય છે. તમારા અનુભવો નું સાત્વિક રસપાન અને એ માં થી મળતો બોધ ખુબ ગમે છે.
    આભાર આપનો 🙏🏼
    નકસકાર
    ખાગેશ ભટ્ટ

  • @Babujisolanki-t9d
    @Babujisolanki-t9d 2 หลายเดือนก่อน +1

    હા સાહેબ 25 વરસથી આપનો વાચક છું. કેટલીક વાતાઁઓ આંખમાંથી અષાઢી હેલી બની વરસે છે. કેટલીક વાતોના આંદોલનો દિવસો સુધી પડઘાયા કરે છે. આમતો મધ્યમવર્ગ ના પરિવારમાં થી આવું છું. ક્યારેક મને પણ કોઇ માટે જીંદગી જીવવાનો મોકો ભગવાને આપ્યો છે. જય માતાજી

  • @shashimehta5909
    @shashimehta5909 11 หลายเดือนก่อน +2

    Yes sir I am also crying.

  • @hareshsadrawala1270
    @hareshsadrawala1270 ปีที่แล้ว +4

    સરસ હકારાત્મક અનુભૂતિ થાય તેવો સુંદર પ્રસંગ ! સલામ ત્રિવેદી સાહેબને તથા તમને જેમણે અમને તેમનો પરિચય કરાવયો !

  • @thakkarnita1652
    @thakkarnita1652 11 หลายเดือนก่อน +2

    Sabhalata sabhalta mari ankha ma pan asu avigaya

  • @mayatanna684
    @mayatanna684 ปีที่แล้ว +3

    Sir. Namaste. Great rajuaat. Aapni sathe mari ankh pan bhini thai gayi. Hriday sudhi sandesh pahonchi gayo. Dhanyawad. 🙏🙏🌷

    • @Dr.SharadThakar_Official
      @Dr.SharadThakar_Official  ปีที่แล้ว

      માયાબેન, આપનો આભાર.
      લાગણીભીની વાતને આપના પ્રિયજનો સાથે જરૂર શેર કરશો.

  • @hemenk1189
    @hemenk1189 ปีที่แล้ว +2

    સરસ વાત ની સાત્વિક અનુભૂતિ કરાવી.🙏🙏 હેમેન્દ્ર કાપડિયા

  • @sureshmonpara3613
    @sureshmonpara3613 ปีที่แล้ว +2

    Wah Sir
    Jabardast Story

  • @varshasoni2310
    @varshasoni2310 ปีที่แล้ว +2

    Dil ko chhu lene vali story sir ❤❤❤

  • @parulpatel9883
    @parulpatel9883 5 หลายเดือนก่อน +1

    મારા ધન્યભાગ્ય છે કે હું ત્રિવેદી સરને રૂબરૂ મળી છું. એમની આત્મકથા ' પુરુષાર્થ પોતાનો પ્રસાદ પ્રભુનો' મારી પાસે છે. તમારા લખેલ લેખ પણ વાચ્યાં છે. સર, તમને વંદન અને ત્રિવેદી સરને કોટી કોટી નમન

  • @bhavnachauhan9641
    @bhavnachauhan9641 6 หลายเดือนก่อน +1

    Hari ૐ

  • @pravinnathani9492
    @pravinnathani9492 2 หลายเดือนก่อน +1

    આદરણીય
    ડો.શરદ ઠાકર સાહેબ
    જે ત્રિવેદી સાહેબનો પ્સંગ સાંભળીને જો આંખમા આંસુ ન આવે તો તે માનવી નથી
    હું પણ રડી પડયો
    તમારા યુ ટયૂબ વાતા્ રેગયુલર સાંભળીને USA માં સમય ક્યાં જતો રહે છે તે આપને આભારી છે
    ખુબ ખુબ આભાર

  • @rajendraparmar9567
    @rajendraparmar9567 ปีที่แล้ว +3

    માણસ ક્યારેય પોતાના પર થયેલ ઉપકાર ભૂલતો નથી જો એ *માણસ* જ હોય તો

  • @manishakava7043
    @manishakava7043 ปีที่แล้ว +4

    Hard touching story

  • @SmitaDamani
    @SmitaDamani 10 วันที่ผ่านมา +1

    ડો.‌હુ તો‌ હંમેશા તમારી ડો.ની ડાયરી વાંચી ને રડી પડું છુ્...... 😢😢

  • @parmarbrijesh5378
    @parmarbrijesh5378 9 หลายเดือนก่อน +1

    હા

  • @urvivaghela2312
    @urvivaghela2312 ปีที่แล้ว +3

    હૃદય ને પરોપકાર થી ભીંજવી દેતી એક અવિસ્મરણીય વાત.❤
    આટલી સરસ વાત જો આપના જેવા મુખ થી કહેવામાં આવે તો એના જેવું બીજું શું જોઈએ?😊

  • @bhavnachauhan9641
    @bhavnachauhan9641 6 หลายเดือนก่อน +1

    Khub sars che story 461 mi vachi ne 1 apisod shodhi ne તમારા સ્વ મુખે થી સાભરું છું ખૂબ જ સારી રીતે રજૂ કરો છો

  • @mansipachchigar8831
    @mansipachchigar8831 ปีที่แล้ว +2

    Vaah superb video amazing..dhny Trivedi sahib ne ane tmne..saras bolo chho..hju aava video muko..God bless you sir..Trivedi sahib ne tme jivta jagta dev chho..

  • @dipaktrivedi5609
    @dipaktrivedi5609 10 หลายเดือนก่อน +1

    બહુ સરળ ભાષા માં બહુ રોચક પ્રસંગ માણ્યો. હું શ્રવણ ભક્તિ નાં પથ નો પથિક છું શ્રવણ નું એક વિજ્ઞાન છે અને એક સારો શ્રોતા ઝડપથી સમ સંવેદન થઈ જતો હોય છે . હું આવા પ્રસંગો મારી ચિત્ત શુદ્ધિ માટે સાંભળવાનું પસંદ કરું છું . આપની ઘણી વાર્તા ઓ વાંચતી વખતે પણ હું મારા અશ્રુ પ્રવાહ ને રોકી નથી શકતો ત્યારે મને એવું લાગે છે સારું થયું હું આજે શુદ્ધ થયો . આપની કથન શૈલી બહુ સરસ છે .

  • @prakashvyas9778
    @prakashvyas9778 ปีที่แล้ว +2

    Very nice

  • @vilasthaker7152
    @vilasthaker7152 ปีที่แล้ว +2

    ખુબજ સરસ,,,,,,,

  • @NagajanGareja
    @NagajanGareja 11 หลายเดือนก่อน +2

    મરી ને પણ જીવંત રહે એજ મહામાનવ અને અનજાન ફરિશ્તા નાં સ્વરૂપમાં ભગવાન નું બીજું સ્વરૂપ 😢😢 આપને અને અને dr ત્રિવેદી સાહેબ ને સાક્ષાત દંડવત્ પ્રણામ કરું છું અને જાણે કે હું આપની પ્રત્યક્ષ બેસીને આપની રુદય સ્પર્શી વાત સંભાળી રહ્યો છું એવા એહસાસ ની અનુભૂતિ કરી રહ્યો છુ સાથે આંખો માંથી આંસુ જ નહીં અશ્રુધારા વહી રહી છે 😢😢😢

    • @Dr.SharadThakar_Official
      @Dr.SharadThakar_Official  11 หลายเดือนก่อน +1

      દિલખુશ આભાર ભાઈ. 🙌🏼🙌🏼

    • @NagajanGareja
      @NagajanGareja 11 หลายเดือนก่อน

      @@Dr.SharadThakar_Official વડીલશ્રી, પિતાતુલ્ય અને ઉજ્વળ અને સફળ જિંદગી નાં રાહબર સમાં આપશ્રી ને એક વખત 5 જ મિનિટ મળવું છે આપશ્રી ને અને વંદનીય અને પૂજનીય એવાં આપનાં માતપિતા શ્રી ને

  • @ektamevada9409
    @ektamevada9409 ปีที่แล้ว +2

    sir tamne heartly namskar

  • @meenapatel6234
    @meenapatel6234 5 หลายเดือนก่อน +2

    Hu janva maaguchhu k aatlo batho karodopati thaya pachhi pun shu kyarey aa vyaktie Trivedi Sahebnu thodughanu pun karaj utaar ano prayatna karyoto?

  • @meenapatel1090
    @meenapatel1090 5 หลายเดือนก่อน +1

    Saras 15:19

  • @vinodbhaimiyatra79
    @vinodbhaimiyatra79 7 หลายเดือนก่อน +1

    સાહેબ તમે બોલ્યા કે તમારી આંખો માં પણ આંસુ આવ્યા હશે હા સાહેબ ખરેખર સાચેજ
    મારી આંખ માં આંસુ આવી ગયા અને તમારા દરેક લેખ અને વિડિયો યુ ટ્યુબ મારફત મને ખુબજ ગમે છે, અને ક્યારે ક મારે તમને મળવું પન છે જ્યારે ભગવાન મેળવે ત્યારે?,, વિનોદભાઈ મિયાત્રા,, મોરબી,૨

  • @patelpratik4410
    @patelpratik4410 5 หลายเดือนก่อน +1

    😢😢

  • @RekhaPatel-vu5cy
    @RekhaPatel-vu5cy 20 วันที่ผ่านมา +1

    Sir very much good

  • @meenadalal3150
    @meenadalal3150 6 หลายเดือนก่อน +1

    Very nice story 👏

  • @jignachheda8547
    @jignachheda8547 ปีที่แล้ว +2

    Jindagi to mali che manva mate pl come ones at shrimad Rajchandra adhy atomic sadhana kendra Koba

  • @user-ki3kc8vz4r
    @user-ki3kc8vz4r 28 วันที่ผ่านมา +1

    ગરીબ દર્દીઓ પાસેથી ઓછી ફી લેવાનું અથવા નહીં.લેવાનું આપે શરૂ ક્યારથી કઈ સાલથી કર્યું ? આ સેવા આપ કરતા જ હશો એની તો મને ખાત્રી છે . પણ ક્યારથી ? એ જાણવું છે.

  • @meenapatel6234
    @meenapatel6234 5 หลายเดือนก่อน +2

    Kya ek garib, hindustani kitliwalo....ane kya sav sastama Trivedi Sahebno bhavya, aalishaan banglo pachaavi padnar Canadiyan couple???
    K jeoye Trivedi Sahebne temni Krishna ni Murti pun paachhi aapva jetly courtesy na batavi...!!!