વરસોથી આપની કોલમ સાહેબ નિયમિતપણે વાંચતો આવ્યો છું.આપની કોલમ હૃદયસ્પર્શી ને કરુણાસભર હોય છે, માનવતાની મશાલ આ ધરા પર પ્રજવલ્લિત રહી છે એનો આ પુરાવો છે.. આપને મળવાની ઈચ્છા છે મારી પણ એક પોતાની જ એવી જીંદગી ની સત્ય ધટના છે જે ને આપ સાહેબ શ્રી ની કલમથી વાચા ની જરૂર છે... 🙏
*એક દિવસ આપણે બધાએ એક એવી સફર માં જવાનું છે* જેમાં કોઇ ખર્ચ નથી સીટ પણ કન્ફર્મ છે ફ્લાઇટ ટાઇમ પર છે આપણા સારા કર્મો આપણો સામાન હશે આપણી માણસાઈ આપણો પાસપોર્ટ હશે. એટલા માટે સ્વર્ગ સુધી ની આ ઉડાન મા બિઝનેસ ક્લાસ માં બેસવા માટે જિંદગી મા જેટલું થઈ શકે એટલું સદ્કાર્ય કરી લેવું 🚩🚩🚩 🙏આભાર ડો.સાહેબ 🙏
Jay Shri Krishna...Tamari Kolam Vachva. Mate me 5yrs. Paper ma Aavti Purti sachvi Rakhi hati But Mane kyarey Time na Malyo khub Afsos thato hato Have Roj tamne Sambhlu 6u 😊😊
Very nice sir!!! I live in USA before i only read your stories on facebook now I heard your stories on TH-cam!!! Kudos to you and your creativity!!! There is always a positive message behind it whether it's Doctor ni Diary or Ran ma khilyu Gulab!!!
Respect you sir 🙏
I always read your column
રણ ma ખીલ્યું ગુલાબ અને
ડોક્ટર ni diary
Very nice and heart touching story of nurbanu 👌
"ડોક્ટરની ડાયરી" અને "રણમાં ખીલ્યું ગુલાબ" બંને કોલમ ખુબ જ ગમે છે....♥️
કમૅ ની માયાજાળ, અને પુવૅભવનુ ત્રુણાનુબંધ
વરસોથી આપની કોલમ સાહેબ નિયમિતપણે વાંચતો આવ્યો છું.આપની કોલમ હૃદયસ્પર્શી ને કરુણાસભર હોય છે, માનવતાની મશાલ આ ધરા પર પ્રજવલ્લિત રહી છે એનો આ પુરાવો છે.. આપને મળવાની ઈચ્છા છે મારી પણ એક પોતાની જ એવી જીંદગી ની સત્ય ધટના છે જે ને આપ સાહેબ શ્રી ની કલમથી વાચા ની જરૂર છે... 🙏
વાહ
*એક દિવસ આપણે બધાએ એક એવી સફર માં જવાનું છે*
જેમાં કોઇ ખર્ચ નથી
સીટ પણ કન્ફર્મ છે
ફ્લાઇટ ટાઇમ પર છે
આપણા સારા કર્મો આપણો સામાન હશે
આપણી માણસાઈ આપણો પાસપોર્ટ હશે.
એટલા માટે સ્વર્ગ સુધી ની આ ઉડાન મા બિઝનેસ ક્લાસ માં બેસવા માટે જિંદગી મા જેટલું થઈ શકે એટલું સદ્કાર્ય કરી લેવું
🚩🚩🚩
🙏આભાર ડો.સાહેબ 🙏
વાહ ! ભરતભાઈ. ખૂબ સરસ જણાવ્યું છે. આભાર. ખુશ રહો, આબાદ રહો.
😢 are sir a sambhli ne khrekhr Allah pr nu yakin majbut thayi gyu . Very nice sir.
Aanhaar Hasinaben.
Saras story sir amazing hju aava video mukjo
Lots of Love ❤️ and respects for you sir
So nice of you
બહુ જ સરસ....👌
👌👌👌👌
Sir aa j kadach parapurva ni lenden che...❤
Khub j saras
ડબલ બોનાનઝા👏👏આપની વાર્તા....અને આપનાં જ મુખે સાંભળવા મળે 🙏🙏
Very Nice
🎉🎉*@Sharadbhai,આપની લેખન પદ્ધતિ તો ખૂબ સરસ છે, પરંતું તે જ વાત આપના સ્વમુખે સંભાળવામાં અતિ આનંદ માણીએ છીએ 🎉🎉
આભાર જયેશભાઈ.
I used to read your column when I was in 11th and in college your books....awesome sir...
Cool, thanks
Jay Shri Krishna...Tamari Kolam Vachva. Mate me 5yrs. Paper ma Aavti Purti sachvi Rakhi hati But Mane kyarey Time na Malyo khub Afsos thato hato Have Roj tamne Sambhlu 6u
😊😊
Thank You
Very nice sir!!! I live in USA before i only read your stories on facebook now I heard your stories on TH-cam!!! Kudos to you and your creativity!!! There is always a positive message behind it whether it's Doctor ni Diary or Ran ma khilyu Gulab!!!
Thanks and welcome
આપનું દવાખાનું ક્યાં છે
Bhai, I have Paused my Medical Practice.