EP - 11 / કાવ્યગોષ્ઠી / Krushna Dave / નવજીવન Talks / Navajivan Trust

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘કાવ્યગોષ્ઠી’ ઉપક્રમમાં કવિ કૃષ્ણ દવે પધાર્યા હતા. અહીં યુવાકવિ ઋષિ દવેએ પોતાની સાહિત્યિક શૈલીમાં કવિ કૃષ્ણ દવેનો અને એમની કવિતાનો ભાવકોને પરિચય કરાવ્યો.
    કૃષ્ણ દવેએ પોતાના વ્યંગકાવ્યો, બાળકાવ્યો, ગીત અને ગઝલો થકી ભાવકોને સમૃદ્ધ કર્યા.
    કવિ કૃષ્ણ દવેએ પરંપરા પાસેથી મળેલા કાવ્યલયની વાતો અને સ્મરણોને વાગોળ્યા અને યાદગાર ઉપક્રમ બની રહ્યો.
    કાવ્યગોષ્ઠિ પરંપરામાં અત્યાર સુધી રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, વિનોદ જોશી, દલપત પઢિયાર, ઉષા ઉપાધ્યાય, તુષાર શુક્લ, ઉદયન ઠક્કર, સૌમ્ય જોશી,ભાવેશ ભટ્ટ અને અશોક ચાવડા ‘બેદિલ’ જેવા કવિઓએ પોતાની કવિતા અને કાવ્યસર્જન પ્રક્રિયા વિશે રસપ્રદ વાતો કરી છે.

ความคิดเห็น • 19

  • @anjanagandhi9055
    @anjanagandhi9055 หลายเดือนก่อน

    🙏વાહ...કૃષ્ણ ભાઈ પ્રેરણાદાયી જીવન સફર 👍👌🌹

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 หลายเดือนก่อน +1

    કૃષ્ણ દવે જુગ જુગ જીવો,

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 หลายเดือนก่อน +1

    Ram મોરી ને મારા રામ રામ,

  • @dmu5276
    @dmu5276 หลายเดือนก่อน +1

    અદ્ભુત કૃષ્ણ દવે! Thanks રામ મોરી . Thanks Navjivan

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 หลายเดือนก่อน

    કૃષ્ણ દવે ના સંઘર્ષ ને પણ દાદ દેવી પડે,

  • @72087hj
    @72087hj หลายเดือนก่อน

    Gujarati bhasha na sau thi underrated kavi. I wish I get to meet him once in my lifetime.
    He deserves much more accolades.
    Ram Mori and many like him who have been "over-marketed" by an eco-system, should sit in his legs and learn.

  • @GeetaVakil
    @GeetaVakil หลายเดือนก่อน

    વાહ કૃષ્ણભાઈ વાહ!

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 หลายเดือนก่อน

    વાહ.. કૃષ્ણભાઈ..

  • @prakash4899
    @prakash4899 หลายเดือนก่อน

    આભાર 🙏

  • @vipulkaliyaniya2872
    @vipulkaliyaniya2872 หลายเดือนก่อน

    💐👌💐

  • @renubalani7068
    @renubalani7068 หลายเดือนก่อน

    ❤❤❤❤❤Nice

  • @mathsman3053
    @mathsman3053 2 หลายเดือนก่อน +2

    આ સાંભળીને તને મારી યાદ આવી હશેને …!

  • @ayushiraval3630
    @ayushiraval3630 2 หลายเดือนก่อน +1

    👏👏👏

  • @mayurzala7794
    @mayurzala7794 2 หลายเดือนก่อน +1

    👌🏻👌🏻👌🏻

  • @chandrakantpadiya9041
    @chandrakantpadiya9041 2 หลายเดือนก่อน

    કવિતા” બસ " સચોટ સંવેદના સભર રજૂઆત. આહ સાથે વાહ

  • @shitalparmar7273
    @shitalparmar7273 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 หลายเดือนก่อน

    પથારી ફેરવો દેશ ની,આપણે જરૂર છે કેશ ની,

  • @dhruvinnkumar
    @dhruvinnkumar 2 หลายเดือนก่อน +1

    👏👏👏