EP - 09 / કાવ્યગોષ્ઠી / Bhavesh Bhatt / નવજીવન Talks / Navajivan Trust

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • ભાવેશ ભટ્ટ. ગુજરાતી કવિતાનું એક નવું સરનામું. નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘કાવ્યગોષ્ઠી’ ઉપક્રમના દસમા મણકામાં કવિ ભાવેશ ભટ્ટ પધાર્યા હતા. યુવાકવિ વિરલ દેસાઈએ પોતાની લાક્ષણિક શૈલીમાં કવિ ભાવેશ ભટ્ટનો અને એમની કવિતાનો સાહિત્યિક પરિચય આપ્યો.
    કવિ ભાવેશ ભટ્ટે કવિતાનો પાલવ ઝાલ્યો એ વર્ષોને ભારે મમતથી વાગોળ્યા. પોતાના નાનપણને, પૂર્વસૂરીઓને, કવિતા કરતા મિત્રોને અને કવિતા વિશે પોતીકી સમજણ વિશે કવિએ રસપ્રદ સંવાદ કર્યો. અંત કવિમુખે કવિતા. પોતાની પ્રિય રચનાઓ કવિએ સંભળાવી. ગઝલ, અછાંદસ અને દુહા સ્વરૂપે કવિતા રજૂ કરી ભાવેશ ભટ્ટે ભાવકોને સમૃદ્ધ કર્યા.

ความคิดเห็น • 13

  • @rupalivarsani2562
    @rupalivarsani2562 2 หลายเดือนก่อน +3

    ખબર છે કોને સાંભળું છું વારમ વાર સાંભળ્યા છતા ફરી ફરી સાંભળું છું...........👌👌👌👌👏🏻👏🏻👏🏻

  • @dhairyatanti4538
    @dhairyatanti4538 2 หลายเดือนก่อน +2

    One of the most awaited talk. Thank you Navjivan Trust.

  • @dilipmehta3084
    @dilipmehta3084 2 หลายเดือนก่อน

    ❤beautiful talk

  • @labhshankarbhatt6932
    @labhshankarbhatt6932 หลายเดือนก่อน

    Vah

  • @pushkarkalola3176
    @pushkarkalola3176 2 หลายเดือนก่อน

    વિવેકભાઈ આનંદાભિનંદન....
    વિરલ ખૂબ સરસ....
    ભાવેશભાઈ... વાહ ખૂબ જ સરસ...
    રામ મોરી.... સંચાલન જોરદાર....
    કાર્યક્રમ ખૂબ સરસ.. આભાર 🙏🏻

  • @jaagrutishastri3704
    @jaagrutishastri3704 2 หลายเดือนก่อน

    💐💐

  • @jnhalani4000
    @jnhalani4000 2 หลายเดือนก่อน

    વાહ વાહ ભાવેશ ઉત્તમ વિવરણ કવિ જીવન ની પ્રગતિ આમજ
    આગળ વધો..

  • @dhavalpandya2974
    @dhavalpandya2974 2 หลายเดือนก่อน

    વાહ,મારું ગુજલીશ.
    પ્રિન્સિપલો ગમ્યું.😊
    👌👌👌🙏🙏🙏

  • @kajalshah523
    @kajalshah523 2 หลายเดือนก่อน

    વાહ વાહ મજાનો કાર્યક્રમ 👏🏻👏🏻

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 2 หลายเดือนก่อน

    ખૂબ આનંદ આવ્યો...વાહ..કવિ,વાહ...

  • @Naren159
    @Naren159 2 หลายเดือนก่อน

    khub sunder ayojan

  • @smitpatel1576
    @smitpatel1576 หลายเดือนก่อน +1

    Bhavesh sir should try stand-up😂

  • @Helping-people-008
    @Helping-people-008 2 หลายเดือนก่อน

    Very poor voice 😭