Jamnagar [ મોટા ઇટાળામાં વિજ્ઞાન જાથા નો ચમત્કાર થી ચેતો કાર્યક્રમ ] @vigyanjatha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
  • વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે.
    આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે.
    જનજાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે.
    india constitution article 51a.h, હેઠળ કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરવા વિનંતી
    अंधविश्वास के खिलाफ जन जागरूकता अभियान विज्ञान जाथा द्वारा किया जा रहा है।कुछ भुवा भराडी, फकीर, मुंजावर, द्वारा लोगों को गुमराह और ठगा जा रहा है, उनका पर्दाफाश किया जाता है और जनहित में उनका पर्दाफाश किया जा रहा है।
    इस चैनल का मुख्य उद्देश्य लोगों को अंधविश्वास से मुक्त करना और लोगों को वैज्ञानिक दृष्टिकोण से जीवन जीने का तरीका दिखाना है। इस चैनल में वीडियो अपलोड किए जाते हैं, इसका उद्देश्य किसी का अपमान करना नहीं है, बल्कि लोगों को जगाना और उनकी अज्ञानता से बाहर निकालना है।
    गुजरात और पूरे भारत में जन जागरूकता कार्यक्रम आयोजित किए जाते हैं।
    भारत के संविधान के अनुच्छेद 51ए.एच के तहत भारत का कोई भी नागरिक वैज्ञानिक दृष्टिकोण और अंधविश्वास के उन्मूलन के लिए कार्य कर सकता है।अधिक जानकारी के लिए कृपया संपर्क करें
    સંસ્થાએ ૩૧ વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે
    અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી
    Mail - ID - bjvjoffice@gmail.com,
    Webside - www.vigyanjatha.com,
    Office contact no - 0281 2573689,
    ____________________________________
    Video & Thumbnail Editing credit by
    ( B.J.V.J. Office Clerk )
    All Over Credit in Vigyan Jatha owner
    ( B.J.V.J. office Gujrat State )
    ____________________________________

ความคิดเห็น • 5

  • @thakorsa_307
    @thakorsa_307 9 หลายเดือนก่อน +2

    Jaii sre ʀᴀᴍ🚩

  • @loveangel1212
    @loveangel1212 9 หลายเดือนก่อน +1

    👌👍👏👏👏✅

  • @sureshbhaipatel7337
    @sureshbhaipatel7337 9 หลายเดือนก่อน +2

    લોકજાગૃતિ અભિયાન બદલ અભિનંદન

  • @vasavavijay3376
    @vasavavijay3376 9 หลายเดือนก่อน +1

    साहेब खुब सरस। प्रयोग बताया हे सर कभि नर्मदा જિલ્લા મા આવો મેસેજ મોકોલજો

  • @vasavavijay3376
    @vasavavijay3376 9 หลายเดือนก่อน +1

    સાહેબ છેલ્લા પંરયોઞ મા ૧ માણસ. આપણો જયે બરાબર