Gujrat [ સરકારી કચેરીમાં ધાર્મિક આયોજન કાયદા ભંગ ] @vigyanjatha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น •

  • @vijaygajera8169
    @vijaygajera8169 หลายเดือนก่อน +1

    જયંત સાહેબ ગુડ જોબ

  • @jdparmar3483
    @jdparmar3483 2 หลายเดือนก่อน +3

    Jay bahrat jaySamvidhan

  • @nareshparmar7714
    @nareshparmar7714 2 หลายเดือนก่อน +8

    ખુબ સરસ કાર્ય પંડ્યા સાહેબ..

  • @rathodvijay5512
    @rathodvijay5512 2 หลายเดือนก่อน +2

    Good work

  • @RufRtf8
    @RufRtf8 2 หลายเดือนก่อน +6

    જયંત ભાઈ ધનવાદ !

  • @raghavvala620
    @raghavvala620 2 หลายเดือนก่อน +5

    જયંત ભાઈ પંડ્યા સાહેબ. બહુ સરસ કામ

  • @manishdesai9530
    @manishdesai9530 2 หลายเดือนก่อน +10

    માફી માગવાની જ ન આવે કોઈ ખરાબ કામ નથી કર્યુ

  • @rameshchachani7361
    @rameshchachani7361 2 หลายเดือนก่อน +6

    Bahuj saras kaam che aapanu

  • @JigarGhadiya-t2e
    @JigarGhadiya-t2e 2 หลายเดือนก่อน +7

    વાહ સુંદર કામ કરિયું વિજ્ઞાન જાથા જયન્ત પંડિત ❤️

  • @5943-t5r
    @5943-t5r 2 หลายเดือนก่อน +3

    Wah pandya saheb......asli hindu aane kevay.

  • @surya_10
    @surya_10 2 หลายเดือนก่อน

    This Good work 👍🏻

  • @IndianV111
    @IndianV111 2 หลายเดือนก่อน +7

    salam che vignan jatha

  • @sardarsinh5017
    @sardarsinh5017 2 หลายเดือนก่อน

    સત્ય નારાયણ ભગવાનની જય

  • @rathodchetanm10
    @rathodchetanm10 2 หลายเดือนก่อน +17

    તમારે સાહેબ સંસદ નાં ઉદગાટન વખતે ત્યા જવાની જરૂર હતી

  • @RadheshyamRupalPalli
    @RadheshyamRupalPalli 2 หลายเดือนก่อน +1

    Vigyan Jatha જયંતભાઈ પંડયા,
    હું તમારી સાથે છું
    PGVCL સરકારી ઓફિસમાં, સરકારી કામકાજના સમયે
    સત્યનારાયણ કે બીજા કોઈ ભગવાનની પૂજા ના હોવી જોઈએ,
    કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે, કોઈ પણ પૂજાપાઠ કરવી શકે છે
    "ઘી" માતાજી નો પ્રસાદ છે , "ઘી" થાળીમાં શોભે
    જમીન પર શ્રદ્ધાળુઓના પગ , બુટ-ચંપલ નીચે નહિ.
    રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" અભિષેકની પરંપરા બદલ્યા વિના
    કાદવ કિચ્ચડ થતું "ઘી" માનવ કલ્યાણ માટે બચાવો તાવડી પ્રોજેક્ટ અભિયાન
    જય શ્રી વરદાયિની માતા ન્યુઝ
    રાધેશ્યામ રૂપાલ પલ્લી
    +91 70 1615 9450 અમદાવાદ

  • @VaghAmit
    @VaghAmit 2 หลายเดือนก่อน +3

    નવરાત્રી પણ બંધ થવી જોઇએ.

  • @ravjidafda1688
    @ravjidafda1688 2 หลายเดือนก่อน +7

    જય વિજ્ઞાન..
    જય સંવિધાન...

    • @RaVRaJVDaVe
      @RaVRaJVDaVe 2 หลายเดือนก่อน

      th-cam.com/video/NzlL3DWsv5U/w-d-xo.htmlsi=HyM_qcAsR2DyXDma

  • @Rail_Bhaskar
    @Rail_Bhaskar 2 หลายเดือนก่อน +5

    Jay vigyan
    jay savidhan

  • @ramdevsinhgohil78
    @ramdevsinhgohil78 2 หลายเดือนก่อน +5

    કાયદો કાયદાનું કામ કરસે જય સંવિધાન

  • @ketanvadhel8302
    @ketanvadhel8302 2 หลายเดือนก่อน +6

    Barobar che sarkari office che koi na Bap ni Jagir Nathi

  • @Vireja
    @Vireja 2 หลายเดือนก่อน +8

    જય વિજ્ઞાન જા થા જય બંધારણ .❤❤❤❤❤

  • @rajeshshah5009
    @rajeshshah5009 2 หลายเดือนก่อน +10

    ઓવર થાય છે

  • @amarathadiyal3598
    @amarathadiyal3598 2 หลายเดือนก่อน +3

    જય વિજ્ઞાન

  • @Vireja
    @Vireja 2 หลายเดือนก่อน +10

    ઓફિસ માં આ ના કરી શકાય . ખોટું છે.

  • @VaghAmit
    @VaghAmit 2 หลายเดือนก่อน +2

    , વિજ્ઞાન જાથાને સેલ્યુટ

  • @ravaljayesh1837
    @ravaljayesh1837 2 หลายเดือนก่อน +32

    રસ્તા પર નમાજ પઢે ત્યારે વિજ્ઞાન જાથા વાળા બાડા થઈ જાય છે જાવ ને ખબર પડે

    • @asiftheba4546
      @asiftheba4546 2 หลายเดือนก่อน

      સરકારી ડ્યુટી ઉપર ઓફિસ કાર્ય કરવાની જગ્યાએ ધર્મ ની વિધી કરવાની ન હોય લોકો ના કામ રોકી ને ધર્મ ની ભક્તિ કરવી ગુનો કહેવાય

    • @MahedraJoshi
      @MahedraJoshi 2 หลายเดือนก่อน +2

      Bhisadino 6e, jayant pandya Brahman na L. Noj nathi

    • @engineeringexpert5985
      @engineeringexpert5985 2 หลายเดือนก่อน

      To Tu Rok Ne Bhai....ak J Manas Badha Kam Na Kari Sake... Tane Je Khotu Dekhay Ane Roj

    • @vijayshihzala4325
      @vijayshihzala4325 หลายเดือนก่อน

      Yr aa to ak divash gar ma pan pooja karvanu na padse

  • @ilyasvaghelavaghela8826
    @ilyasvaghelavaghela8826 2 หลายเดือนก่อน +9

    મારા ગામમાં આવો
    અહીંયા બહુ ઢોંગ ધતિંગ ચાલે છે

    • @ij_1243
      @ij_1243 2 หลายเดือนก่อน +2

      Barabar chhe tamara gam na Maulvi chhe j ava bhai 😂

    • @ilyasvaghelavaghela8826
      @ilyasvaghelavaghela8826 2 หลายเดือนก่อน

      @@ij_1243 mane pan evu janva malyu che😝

    • @Vireja
      @Vireja 2 หลายเดือนก่อน

      સાચી વાત છે, નવરી ના ધતિંગ કરે છે.

  • @pmpatel-cr6kj
    @pmpatel-cr6kj 2 หลายเดือนก่อน +3

    જય જવાન
    જય કિશાન
    જય વિજ્ઞાન
    જય સંવિધાન 🌼

  • @ghanshyamtrivedi8788
    @ghanshyamtrivedi8788 2 หลายเดือนก่อน +1

    Sansad..maa..sukam.,Puja...hati...teya.pan..javujoea

  • @parimalgarasiya
    @parimalgarasiya 2 หลายเดือนก่อน

    good job

  • @RathodNaresh-qr8yx
    @RathodNaresh-qr8yx 2 หลายเดือนก่อน

    100% pandya saheb

  • @dafdahitesh4854
    @dafdahitesh4854 2 หลายเดือนก่อน +17

    Police station ma sastra puja kari tyare kya gya ta

    • @rajendrasarena5668
      @rajendrasarena5668 2 หลายเดือนก่อน

      Aa koi Government Officer nathi

    • @ij_1243
      @ij_1243 2 หลายเดือนก่อน

      Tya na jay.. tya ek var jai atle biji var kyay Java jeva na reva dye 😂 . Aa to kevu ke jya chale tya aa loko rof dakhve. Vigyan jatha vada loko ne mama banave chhe.

    • @laljibhaipatel2922
      @laljibhaipatel2922 2 หลายเดือนก่อน +1

      Khabar nahi Hoy PANDYA bhai ne

    • @laljibhaipatel2922
      @laljibhaipatel2922 2 หลายเดือนก่อน

      Karm chari ne Bhagvan Sad bhu dho Aape

    • @rajnishsagathiya3968
      @rajnishsagathiya3968 2 หลายเดือนก่อน

      Police station ma nathi jai sakta e aapdi system ni nabdai 6
      ​@@ij_1243

  • @Radhe_Radhe_radge
    @Radhe_Radhe_radge 2 หลายเดือนก่อน +5

    તારું બૌ થઈ ગયું છે હવે બૌ ઓવર થાય છે 🙏🏻

  • @vipulRgvc
    @vipulRgvc 2 หลายเดือนก่อน +5

    Jai bhim Jai bharat Jai samvidhan Good 👍

  • @KamleshGoswami-be1ik
    @KamleshGoswami-be1ik 2 หลายเดือนก่อน +7

    Anek jiv hatya Thai se mara bhai e rokone ne nya to fate se

  • @parghiparesh6678
    @parghiparesh6678 2 หลายเดือนก่อน +1

    Jay bhim

  • @chamanparmar811
    @chamanparmar811 2 หลายเดือนก่อน +7

    સરકારી કચેરી કે ઓફિસ મા ધાર્મિક પોઞરામ કરવાનો કોઈને હક નથી કાયદા વિરુદ્ધ છે સરકારી કચેરી કે ઓફીમા એકલા હીન્દુઓ હક નથી દલિત મુસ્લિમ કે ઈસાઈ સીખ તમામ સર્વ સમાજનો હક છે નમો બુદ્ધાય જય ભીમ જય સંવિધાન

  • @Babuvala123
    @Babuvala123 2 หลายเดือนก่อน +4

    जय विज्ञान जय संविधान

  • @vipulsheta8236
    @vipulsheta8236 2 หลายเดือนก่อน +12

    જય વિજ્ઞાન જય સંવિધાન

  • @raghavvala620
    @raghavvala620 2 หลายเดือนก่อน

    Good

  • @kiranparmar7869
    @kiranparmar7869 2 หลายเดือนก่อน

    અંધભક્તો ના સુધરે.

  • @ChandrakanthMaheriya
    @ChandrakanthMaheriya 2 หลายเดือนก่อน +1

    Right

  • @palavahir6237
    @palavahir6237 2 หลายเดือนก่อน +2

    આનૅ કૉય કૅવાવારુ નથી

  • @parmarmanish5007
    @parmarmanish5007 2 หลายเดือนก่อน +17

    આ મુલ્લા ઓના માઈક બંધ કરાવો..

    • @sarmanmodhvadiya3644
      @sarmanmodhvadiya3644 2 หลายเดือนก่อน +2

      Right e nay karave e khali Hindu ne nadse ghar fute ghar jayse

  • @manishdesai9530
    @manishdesai9530 2 หลายเดือนก่อน +6

    હિન્દુ રાષ્ટ્ર માં કથા નહીં કરે તો શું પાકિસ્તાન માં જઈ ને કથા કરશે ?

    • @mamadaarif8790
      @mamadaarif8790 2 หลายเดือนก่อน +1

      Sarkari office ma na kray

    • @engineeringexpert5985
      @engineeringexpert5985 2 หลายเดือนก่อน

      To Gare Kar bhai.. Office ma Na Hoy

  • @chiragshah2025
    @chiragshah2025 2 หลายเดือนก่อน +4

    આમાં કોઈ વાંધો નથી કરવી જ જોઈએ

  • @chetanjoshi3302
    @chetanjoshi3302 2 หลายเดือนก่อน +11

    ઓફિસ સમય પછી કરી શકાય કથા કોઈ રોકી ન શકે નમાજ રસ્તા પર પઢવાની છૂટ છે. પણ કથા નઈ વાહ india ના કાયદા

    • @vipulRgvc
      @vipulRgvc 2 หลายเดือนก่อน +2

      Kayda sara chhe bhai pan office ma na hoy ghare hoy

    • @parmarkishorj.553
      @parmarkishorj.553 2 หลายเดือนก่อน

      To આવ્યા હતાં ત્યાં પાછા જતા રહો . આ લોકો એક છે જે ગાય, ઘોડા વગેરે પશુઓના નામે હવનો કરતા આવ્યા હતા તે હવે પેઢી સમજી ઓફીસ પર આ વા ધતિંગો કરે છે. પોઝિટિવ વાતાવરણ ને ડહોળી ને ભ્રમ ફેલાવે છે

    • @engineeringexpert5985
      @engineeringexpert5985 2 หลายเดือนก่อน

      Tu Jai Ne Rok Ne Pan... Road Par Namaj Padva valao Ne.... Tame Pan Kam Karo Thodu😂😂😂

  • @rameshchachani7361
    @rameshchachani7361 2 หลายเดือนก่อน +2

    Saru kaam kare che vignan gaata wala saru kam kare che saru kaam koi ne na game atale jevi tevi coment to karvana j

  • @rahulrevar6005
    @rahulrevar6005 2 หลายเดือนก่อน +2

    સાચી વાત છે જયંતભાઈ પંડ્યા સાહેબ જય વિજ્ઞાન જય સંવિધાન કાર્યવાહી થવી જોઈએ

  • @northgujratstudio276
    @northgujratstudio276 2 หลายเดือนก่อน +6

    પંડ્યાજી લોરેન્સ બિસ્નોઈ આ બધું જોઈ રહ્યો છે 😄

    • @mamadaarif8790
      @mamadaarif8790 2 หลายเดือนก่อน +1

      Savidan sauthi upar che savidan thi lorens panh jell bhego thai gyoh che

  • @bapasitaram2413
    @bapasitaram2413 วันที่ผ่านมา

    કથા અધ શ્રધ્ધા નૉ કેવાય આ શુ

  • @virendrsinhzala9612
    @virendrsinhzala9612 2 หลายเดือนก่อน +3

    Have havan kare ge .....

  • @DhruvRajsinh-ld6fn
    @DhruvRajsinh-ld6fn 2 หลายเดือนก่อน +1

    Police Station Shastra Pujan E Pn Javu Joie, Tya Su Vandho Aave Che 😂😂 K Bik Lage Che...

  • @dineshsondarva5828
    @dineshsondarva5828 2 หลายเดือนก่อน

    जयंत भाइ पडंया ने फुंल शपोट

  • @dhaneshrajpara3367
    @dhaneshrajpara3367 2 หลายเดือนก่อน +1

    ધાર્મિક તા હોઈ તે કોઈજ ખોટુ નથી

  • @SomabhaiParmar-p2p
    @SomabhaiParmar-p2p 2 หลายเดือนก่อน +1

    Aabadhay sarkari karmi. Ne Dismiss karo

  • @funnyvideos123-h4c
    @funnyvideos123-h4c 2 หลายเดือนก่อน +5

    બધે જ ચાલે છે આતો આજે દેખાયું...

  • @9898rcvc
    @9898rcvc 2 หลายเดือนก่อน +1

    Why aren't you trying your skills on Bakri Eid?

  • @BharatThakor-uv5rw
    @BharatThakor-uv5rw 2 หลายเดือนก่อน +2

    Jya rod par basi ne loko rod blook kare che tya tamri team kya jay che ??

  • @VASUDEVSINHSARVAIYA999
    @VASUDEVSINHSARVAIYA999 2 หลายเดือนก่อน +12

    Mulla na loud speaker 🔊 bandh karavone vigyan jatha vala ...tame etlaj badha power vala cho to bandh karavo...bapore koi ne huva nathi deta..

    • @banaskarshan
      @banaskarshan 2 หลายเดือนก่อน

      એવુ કરે તો જાથા વાળા ની ગાંડ ફાટી જાય...મુલ્લા માથું ઉતારી ને હાથ માં આપી દે એને

  • @Vireja
    @Vireja 2 หลายเดือนก่อน +4

    આપ સાહેબ એકદમ ચોક્કસ છો , પરંતુ પેલો કર્મચારી અંપધ ગવાર લાગે છે.

  • @bapu8888
    @bapu8888 2 หลายเดือนก่อน +5

    મુલ્લા ઓ નુ કંઈ કરો સાહેબ

  • @ij_1243
    @ij_1243 2 หลายเดือนก่อน +2

    Khota scene nakhe chhe camera same bhai. Baki himmat hoy to jya kharekhar andhshradhdha felave chhe tya jav to khabar pade.

  • @સત્ય-બ1હ
    @સત્ય-બ1હ หลายเดือนก่อน

    મારે જયંત ભાઇ પંડ્યા સાહેબ નો નંબર જોયે છે

  • @ij_1243
    @ij_1243 2 หลายเดือนก่อน +3

    Vigyan jatha na nam par mama banavani vat chhe. Hindu dharm ne target banave chhe. Manso ne hindu dharm ni virudh bhadkave chhe. Hindu dharm ne tamara jeva loko thi moto khatro chhe. Tajiya nu julus nikdtu hoy tyare kem tya jata nathi!! Bas hindu dharm ni vat ave atle jagruti felava pochi jay. Tamaru nam badlavi hindu dharm virodhi jatha avu kari nakho bhai.

  • @Natraj_EVconversion
    @Natraj_EVconversion 2 หลายเดือนก่อน +1

    Katha ek ashtha thi kare che to karva devay Ema su problem saheb

  • @jigar_official_0093
    @jigar_official_0093 2 หลายเดือนก่อน +1

    તમે તમારી સાથે છીએ તમ તમારે કોઇ પણ હોપીસ મા નોજ કરી શકો સાચું છે

  • @kashyappandya5058
    @kashyappandya5058 2 หลายเดือนก่อน

    Saheb aa video thi tamari sathe koi pan jat no virodh nathi pan ghani var ghani sarkari office ma namaz bhi padhva ma aave che aena parbhi rok lagava vinati

  • @gaurangpanchasara2293
    @gaurangpanchasara2293 2 หลายเดือนก่อน +3

    Ama kai vandho nai bhale ne j video urararta hoy aemna thi kai no tute

  • @ravindrachauhan130
    @ravindrachauhan130 2 หลายเดือนก่อน +2

    Good job sir

  • @hiren.thakar6655
    @hiren.thakar6655 2 หลายเดือนก่อน +2

    over thay che....

  • @chetanjoshi3302
    @chetanjoshi3302 2 หลายเดือนก่อน +3

    India ના કાયદા હિન્દુ વિરોધી છે. બદલો

    • @vipulRgvc
      @vipulRgvc 2 หลายเดือนก่อน +3

      Manusmriti jeva nathi

    • @mamadaarif8790
      @mamadaarif8790 2 หลายเดือนก่อน

      To pachi tne fave aeva rakhiye 😂

  • @shivammakwana-n4m
    @shivammakwana-n4m 2 หลายเดือนก่อน +2

    Very good 👍

  • @DhruvRajsinh-ld6fn
    @DhruvRajsinh-ld6fn 2 หลายเดือนก่อน

    ગુનેગાર હવે અમને અમારા ધર્મ વિશે શીખવાડશે???

  • @bharatpampaniya6156
    @bharatpampaniya6156 2 หลายเดือนก่อน +1

    આ લૂખો કોક દી હાથ માં આવશે તો હું થશે

  • @ghanshyamtrivedi8788
    @ghanshyamtrivedi8788 2 หลายเดือนก่อน

    Gov.naoker.aa.offrce.ne..dukan.samjeche.ke...kem

  • @mihirvyas5340
    @mihirvyas5340 2 หลายเดือนก่อน +2

    Wrong msg...jse

  • @SomabhaiParmar-p2p
    @SomabhaiParmar-p2p 2 หลายเดือนก่อน +1

    Aasarkari office che tamara bap nu ghar nathi

  • @chintanparghi90
    @chintanparghi90 2 หลายเดือนก่อน +5

    આ તો રોલા નાખવા આવ્યો છે પંડ્યો.
    પંડયી છે કે બાંડીઓ છે. 😅😅

  • @daiyapradip508
    @daiyapradip508 2 หลายเดือนก่อน

    Jayanbhai RIP

  • @abc28627
    @abc28627 2 หลายเดือนก่อน +4

    Hom havan badhu bakwas che. Koi labh thato nathi.

    • @banaskarshan
      @banaskarshan 2 หลายเดือนก่อน

      Okk mullla

  • @daiyapradip508
    @daiyapradip508 2 หลายเดือนก่อน +1

    Vigyan jatha etle navari bajar...... Target pura karva sala hindu j male che...... Koi miyabhai ne hali karo ne.... Aato hindu sahanshil etle je aave te vvapre

  • @ArpitaBhatt-r1t
    @ArpitaBhatt-r1t หลายเดือนก่อน

    Cm bhupendra Patel ni office ma pan katha and puja thay chhe bandh kravo takat hoy

  • @mr_rider4548
    @mr_rider4548 2 หลายเดือนก่อน

    Katha karvathi. Vijalhi nu utpadan vadhi jay tevu hoy to katha chalu rakho

  • @dharevadiyasunil4917
    @dharevadiyasunil4917 2 หลายเดือนก่อน

    Sarkari scl office clg sanssad bhavan? Avu badhu nay thatu hoi..?🙄

  • @chintanbhatt552
    @chintanbhatt552 2 หลายเดือนก่อน +4

    કોડા, આ મસ્જિદ નાં માઇક ચાલુ ડ્યુટી પર વાગે એ તો બંધ કરાવ

  • @DagraJayesh
    @DagraJayesh 2 หลายเดือนก่อน +1

    Plzz sar contect nambar aapo

  • @VirendraDodiya-kh4sk
    @VirendraDodiya-kh4sk 2 หลายเดือนก่อน +3

    જાથા વાળાનું આ બવ થાય છે..દરેક વિભાગમાં ટિમ વર્ક થી કાર્યક્રમ થાય છે...એમાં ખોટું નથી... જ્યાં રોકવાના હોય ત્યાં રોકો...

  • @IndianV111
    @IndianV111 2 หลายเดือนก่อน

    lolamlol

  • @harishshingrakhiy9096
    @harishshingrakhiy9096 2 หลายเดือนก่อน +2

    Pandya sir saru kary kri rahya chhe

  • @vijayparkhiya9315
    @vijayparkhiya9315 2 หลายเดือนก่อน +2

    ભાઈ કથા ની ના પાડો શો તેમ તમે તો જય માતાજી કેવાની ના પાડશો તો આ હિન્દૂ રાષ્ટ્ર છે કે શું?

  • @9898rcvc
    @9898rcvc 2 หลายเดือนก่อน

    Body language of Jayant is like a gun and extorter. Anybody should not get afraid of him. He is also doing illegal act. He has no authority to make such raids.

  • @hareshpujari
    @hareshpujari 2 หลายเดือนก่อน

    😅Katha o Modi ne karava do tame dobao Loko na Kam karo😅

  • @9898rcvc
    @9898rcvc 2 หลายเดือนก่อน

    Who has given you the authority to inspect and interfere everywhere. Law and order are maintained by government and not by you Jayant Pandya. First look inside yourself. Why aren't you stopping PM for carrying out any of such act.

  • @laljibhaipatel2922
    @laljibhaipatel2922 2 หลายเดือนก่อน +1

    Jetali Aandh Shadha Nabud thay Tetalu Saru

  • @VIJAYSANGHANI-f4s
    @VIJAYSANGHANI-f4s 2 หลายเดือนก่อน +1

    Aa loko ava dhating bandh kare
    Loko na Imandari thi kam kare
    Garib ne heran na kare
    Corruption bandh kare
    Koi hom havan karva ni jarur nathi

  • @Natraj_EVconversion
    @Natraj_EVconversion 2 หลายเดือนก่อน

    Sanatan sastra ma aane taklif laage che saheb

  • @bharatparmar3383
    @bharatparmar3383 2 หลายเดือนก่อน

    Je te sarkari vibhago ma aam janta na kamo thva ma thkka kare se aava taim pass kare se Ane aam janta na kamo ma Loko dhakke chde se .atle mitro aava kamo pot potana ghre j hova joye.

  • @gaurangpanchasara2293
    @gaurangpanchasara2293 2 หลายเดือนก่อน +1

    Aane bichara ne case no malta hoy aetle avu kare rakhe bhale karto karva do

  • @jacksporty
    @jacksporty 2 หลายเดือนก่อน +1

    Bhai emani aastha hoy to puja kare pan khara. Taddan yogya lagtu nathi bhai amane