Ahmedabad [ ભુવાની વિધિ હોસ્પીટલના ICU સુધી, અમદાવાદ સિવીલ હોસ્પીટલની ઘટના ] @vigyanjatha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 37

  • @Manojchauhan-fg7tb
    @Manojchauhan-fg7tb 29 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ જયંત ભાઇ

  • @Fabrication-s
    @Fabrication-s หลายเดือนก่อน +1

    Khub saras

  • @bmgohil8220
    @bmgohil8220 หลายเดือนก่อน +10

    જ્યા સુધી વિજ્ઞાન જાથા છે ત્યા સુધી સર લોકો ને જાગૃત કરતા રહેશે પણ હવે જાગી જવાનો સમય છે

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 วันที่ผ่านมา

    જય ભીમ જય સંવિધાન

  • @varsingrabari1894
    @varsingrabari1894 หลายเดือนก่อน +3

    સાચી વાત

  • @dayachauhan88
    @dayachauhan88 หลายเดือนก่อน +2

    💯 vignan jatha j sachu che

  • @ketanjisir
    @ketanjisir หลายเดือนก่อน +1

    જયંતભાઈ તમે ભેંસ પાસે ભાગવત વાંચો છો તને ખબર છે ભારતમાં વેમ અને અંધશ્રદ્ધા ઉપર તો રાજા નું શાસન ચાલે છે અને અમે પણ એવું જ કંઈક ચલાવીએ છીએ આ દુનિયા આમ જ માને તમે એને પ્રેમથી કહો તો ન માને અને ઉલટા નું તમને મારવા દોડશે એટલે આ બધી લપ મૂકો અને ભજન કરો

  • @Bharat_ka_aam_insan-s6b
    @Bharat_ka_aam_insan-s6b หลายเดือนก่อน +2

    સાહેબ આપણા દેશમાં કયા કયા પ્રાણી અને પક્ષીઓને ખાવાની કાયદેસર છૂટ છે તે જણાવશોજી . Plz . 🙏🙏🙏

    • @ketanjisir
      @ketanjisir 29 วันที่ผ่านมา

      @@Bharat_ka_aam_insan-s6b જયંતભાઈ એક પણ પ્રાણી ને મારવાની ના પાડશે કારણ કે તે અહિંસક છે એટલું જ નહીં એવો આગ્રહ રાખે છે કે ભારતમાં સર્વ કોઈ શાકાહારી ભોજન લે

  • @PRAVINPATEL-z9m
    @PRAVINPATEL-z9m หลายเดือนก่อน +1

    Vigyan.yug.aur.aloukik.maha.shakti.internation.maha.hiro

  • @DedalVijani
    @DedalVijani หลายเดือนก่อน +1

    દેવી, શક્તિ, છે

    • @divyanshudholakia532
      @divyanshudholakia532 หลายเดือนก่อน

      તાવ આવે ત્યારે દવા નહી લેતો અને દવા ની ગોળીઓ નહી ખાતો.

  • @DilipAhirKarmur9891
    @DilipAhirKarmur9891 หลายเดือนก่อน +1

    સુપર ❤️👍

  • @Rudra143k
    @Rudra143k หลายเดือนก่อน +1

    Very good👍

  • @Iamnick.x1
    @Iamnick.x1 27 วันที่ผ่านมา +1

    અમુક અમુક લોકો comment મા એમ લખે છે કે મોટા મોટા ભૂવા છે... ત્યાં જાવ.... બધા સરખા ના હોય... 😂😂 તો સમજી વિચારી ને Target karjo 😅 ક્યાંક લેવા ના દેવા ના થાય જાય 😅😂😂

  • @JerambhaiVaghela-ro1ds
    @JerambhaiVaghela-ro1ds หลายเดือนก่อน

    Sikyuriti vada javabadar 6e.

  • @ashokparadiyaofficial5294
    @ashokparadiyaofficial5294 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @prakashsthakort1991
    @prakashsthakort1991 หลายเดือนก่อน +1

    Prakhyaat bhuva betha chhe temna upar karya vahi karo nana manas to emye band thai jase

  • @Krishna-v7d1b
    @Krishna-v7d1b หลายเดือนก่อน

    👍👍👍👍👍❤

  • @maheshparmar8232
    @maheshparmar8232 หลายเดือนก่อน

    Bhai aap Mota bhuvaji che emane pakado

  • @devipujakdevinivaatu7336
    @devipujakdevinivaatu7336 5 วันที่ผ่านมา

    Anay aa jayant pandya na lochan kaadhi naaakh toh hetho bese

  • @J2motivational08
    @J2motivational08 หลายเดือนก่อน

    Bhuva bharada ma kyare fasavu bai bhaio A pan ek manusya chhe emne su khbar padti hse kone su dukh chhe badha banavana dhandha chhe etle koine manvu nai......
    પોતાની કુળદેવી ના પૂજાપાઠ કરો....

  • @J2motivational08
    @J2motivational08 หลายเดือนก่อน

    Civil hospital ma je loko pidit chhe emne dukh kem dur nathi krva jata..... Tyayo ketlay garib loko betha chhe

  • @maheshparmar8232
    @maheshparmar8232 หลายเดือนก่อน

    Mota bhuvaji dar magalvare daru pive Ane dhune che e Loko ne Kem pakadta nathi and ha police mantri neta badha tya Jay che

  • @devipujakdevinivaatu7336
    @devipujakdevinivaatu7336 5 วันที่ผ่านมา

    Heyy devi tu toh daytyo na sahar karnari ane khanda khappar lenari devi cho toh aa kalyug maa ek aa jayant padya jevo datya rakhde che tu eno pan sahar kari leje ane enu loi pije tyare khabar padshe aa jayant pandya ne ke matajio ne khali raktpit joiye che....

  • @J2motivational08
    @J2motivational08 หลายเดือนก่อน

    India wala ne badhu નડે chhe
    Videsh ma to koi aa vastu jantu pan nai

  • @kevinkotadiya2094
    @kevinkotadiya2094 หลายเดือนก่อน

    Bhuva bdha kadhij nakho koy pan hoy koy Sacha hota nthi

  • @JerambhaiVaghela-ro1ds
    @JerambhaiVaghela-ro1ds หลายเดือนก่อน

    Bhuvaji bharaya barabar na bhekhade.

  • @BhoiLallan
    @BhoiLallan 12 วันที่ผ่านมา

    નાના ભુવા ને ના પકડશો મોટા ભુવા ને પકડો તો બધાય નાના આપો બંધ થઈ જશે 😂😂

  • @J2motivational08
    @J2motivational08 หลายเดือนก่อน

    Bhuva na lutva na dhandha chhe

  • @KanchansinhVaghela-di4yr
    @KanchansinhVaghela-di4yr หลายเดือนก่อน

    😂😂😂

  • @bhilramesh4432
    @bhilramesh4432 หลายเดือนก่อน

    India ma bhuva o bani ne lutva na dhanda kare chhe