વાહ કિરણ ભાઈ મારા નાનપણ ની યાદ તાજી કરાવી દીધી મારુ મામા નું ગામ છે પાંચટોબરા અને હું ત્યાં 3 વર્ષ અભ્યાસ કરી ચુક્યો છુ અને રોજ રોજ રાધા કૃષ્ણ મંદિરે આરતી માં જતા અને ભીમ બાપુ ની ધૂન સંભાળતા અને ગાતા ભીમ બાપુ એ જે ઇતિહાસ કહ્યો ખૂબ જ મજા આવી સાંભળવાની અને ગામ ના વડીલો ની કાર્ય ક્ષમતા જોઈ ને પણ ખૂબ આનંદ થયો અને ઘણું શીખવા મળ્યું આવા વિડીયો બનાવતા રહો અને યુવા વર્ગ ને સાચો માર્ગ બતાવતા રહો ભગવાન તમારા કાર્ય માં તમને ઉત્તરોતર પ્રગતિ આપે એવી પ્રાર્થના....👏👏👏👏👏👏 પ્રભુ તમારી કાર્ય ક્ષમતા વધારે સમાજ ને સાચો માર્ગ બતાવવા ના વિડિઓ ખાસ કરી ને યુવા વર્ગ ને સાચી સમજણ આપવા ની તમારી આવડત ને પણ હંમેશ ના માટે આવી જ રાખે આજે જિલ્લાઓ માંથી કાલે રાજ્યો માં અને દેશ વિદેશો માં પણ લોકો તમારા વિડિઓ ને અનુસરે તેવી અભ્યર્થના સહ સોનાંણી મુકેશ નો નાનો ભાઈ એટલે કે તમારા પણ નાના ભાઈ ના બાપાસીતારામ.....🙏🙏🙏
Jay Shree Ram..🚩🙏Jay Shree Krishna Kiranbhai... Jay Shree Krishna Madhu Dada... Dada a khub sundar kam karayu...Very Nice History Panchtobra Village... Wah Sunder video 🤝👌
શું વાત છે કિરણ ભાઈ એક થી એક વિડિયો કર્ણપ્રિય અને આંખ ને ગમે એવા છે હો......👍👍👍👍👍 અને એમાં સાથે તમારો સુમધુર કંઠ સાથે ગીતો ની રમઝટ એટલે મોજ પડી જાય હો.....👌👌👌👌👌 અવાર નવાર આવતા તમારા આ વિડિયો એ સૌ કોઈને જૂની પરંપરા સાથે રૂબરૂ કરાવે છે.....👍👍👍👌👌👌 ખૂબ સરસ કિરણભાઈ.....🙏🙏🙏🙏🙏
કીરણ ભાઈ તમે ખુબ સરસ વીડિયો બનાવ્યો છે તમને ખુબ ખુબ અભિનંદન તમે શીહોર તા. નૂ આંબલા ગામે આવો અહીં ખુબજ સુંદર કુદરતી લોકેશન છે વાકીયા હનુમાન મંદિર ડુંગર ગાળા છે જલધારા ખોડીયાર માતાજી નુ મંદીર છે ડૂગર ઉપર તેમજ તળાવ નાં કાંઠા ઉપર તિરુપતિ બાલાજી ભગવાન નું વીશાળ મંદિર આવેલું છે અને સૌરાષ્ટ્ર ની રસધાર માં જે જટાહલકારો ધર્મ ની બેન માટે શહીદ થયા છે એ આપણે વાંચ્યું હશે એ પ્રવીત્ર ધરતી આંબલા ની છે અહીં એક નાના ભાઈ ભટ્ટ અને મનુ ભાઈ પંચોળી સ્થાપીત છાત્રાલય વાળી હેરીટેજ સંસ્થા આવેલી છે માટે તમે પધારો અને અમારી લાગણી સાથે ની માંગણી છે અમારા ગામ વીષે અક વીડિયો બનાવો લી અરવિંદ.સોલંકી આંબલા ૯૩૭૪૫૦૯૮૫૪
वाह......😮 મસ્ત વિડિયો👌 પાંચટોબરા ના દાદા સાથેની રમૂજી વાતચીત😂 શરુઆત નું મધુર કંઠે ગવાયેલું ગીત. 🎶🎵 મંદિરની⛺ મુલાકાત દ્વારા ગામનો ઈતિહાસ જાણવા મળ્યો. અને હા છેલ્લે જે દાદીમાં ની મુલાકાત લીધી હતી તેમ જ મારા દાદીમા પણ 💯 વરસની ઉપર છે અને તાજા માજા છે મજા આવી ગઈ વિડિયો જોઈને 😇👏 वाह કિરણભાઈ જય શ્રી ક્રિષ્ના 🙏
Vah..panchtobara...rajasahi..mislimsahi...angrejone joya....ane pachayati raj ma chamakatu panchen tobacco.. Sara's.tame msg samaje ne apposo.. Bharat gamda no desh se and bhavana gamadana manaso ma aje pan atlij jova.malese
કિરણભાઈ કચ્છ ભચાઉ તાલુકા ના આધોઈ ગામ ની મુલાકાત લ્યો જે રાજાશાહીના જમાનામાં મોરબી રજવાડા હેઠળ આવતું હતું 2001 માં ભૂકંપગ્રસ્ત ગામ અહીં ઘણી બધી ઈતિહાસીક જગ્યા ઓ આવેલી છે મુલાકાત લો ગામ આધોઈ સ્વાગત કરવા માટે રમતા જોગી ની ટીમ નીઆતુરતાથી રાહ જોઇ રહ્યું છે🙏
Pach topra aetle gokuliyu gam em kay shakiye ane biju kiran bhai vakil dada nu kam no 1 ane aola bhai kach bav saras vagade che ane aola bhai lakda ni peti ma tabla pan bav sarar vagade che ane kiran bhai tamara to vakhan kariye etla aocha che Tame marisathe vidhio coll ma vat karjo wotsaap no 9879626472 tame jyare coll karvana hoy te samay wotsap ma ke jethi kari hu maa ghare jayne vat kari shaku maro puro parivar aapna vidio jove che ane vidio coll ma pan mara parivar na sabhyo vat kari shake aabhar kiran bhai
ખુબ સરસ કાર્ય છે કિરણ ભાઈ
Saras.kiran Bhai saras jankari Mali khub khub aabhar
Wah.. Kiran Bhai... Gamda. Ni. Oahak.. Aapva. Badal. Thank you
My gav wow nice theks Kiran bhai
વાહ કિરણ ભાઈ મારા નાનપણ ની યાદ તાજી કરાવી દીધી મારુ મામા નું ગામ છે પાંચટોબરા અને હું ત્યાં 3 વર્ષ અભ્યાસ કરી ચુક્યો છુ અને રોજ રોજ રાધા કૃષ્ણ મંદિરે આરતી માં જતા અને ભીમ બાપુ ની ધૂન સંભાળતા અને ગાતા ભીમ બાપુ એ જે ઇતિહાસ કહ્યો ખૂબ જ મજા આવી સાંભળવાની અને ગામ ના વડીલો ની કાર્ય ક્ષમતા જોઈ ને પણ ખૂબ આનંદ થયો અને ઘણું શીખવા મળ્યું આવા વિડીયો બનાવતા રહો અને યુવા વર્ગ ને સાચો માર્ગ બતાવતા રહો ભગવાન તમારા કાર્ય માં તમને ઉત્તરોતર પ્રગતિ આપે એવી પ્રાર્થના....👏👏👏👏👏👏
પ્રભુ તમારી કાર્ય ક્ષમતા વધારે સમાજ ને સાચો માર્ગ બતાવવા ના વિડિઓ ખાસ કરી ને યુવા વર્ગ ને સાચી સમજણ આપવા ની તમારી આવડત ને પણ હંમેશ ના માટે આવી જ રાખે આજે જિલ્લાઓ માંથી કાલે રાજ્યો માં અને દેશ વિદેશો માં પણ લોકો તમારા વિડિઓ ને અનુસરે તેવી અભ્યર્થના સહ સોનાંણી મુકેશ નો નાનો ભાઈ એટલે કે તમારા પણ નાના ભાઈ ના બાપાસીતારામ.....🙏🙏🙏
ખુબ ખુબ આભાર ભયલા
Wahhh a maru gam 6. Tnx
maru pan
Haa PancHToBaRa Ni MoJ Ho🤙
Super video
ભાલવાવ। વિડીયો
Jordar
સુંદર યાત્રા
ગામડાની......કિરણભાઇ...
Khub Saras👍👍👍👍👍
Saheb. Khub Sarah...
Khub Saras Kiran bhai 👌
bahu saras che aa video👍👌👌☺️☺️
Ha maru gam
Vaah kiran bhai vaah
Jay Shree Ram..🚩🙏Jay Shree Krishna Kiranbhai... Jay Shree Krishna Madhu Dada... Dada a khub sundar kam karayu...Very Nice History Panchtobra Village... Wah Sunder video 🤝👌
સરસ વિડીઓ છે
Super..
કિરણ ભાઈ ખુબ સરસ
વાહ મારું પંચટોબરા😃😃
Super
Khub saras
જોરદાર કિરણભાઈ
જય માતાજી કીરણભાઈ
જય માતાજી
બહુ જ સરસ કિરણભાઈ ખોખાણી
હા કિરણભાઈ હા
જલસા હો જલસા
Khub saras....Bhalvav aavo ek var kiran bhai...bhalvav nu name bovv aavyu aa video ma
👍 ખૂબ સરસ
Nice
👌👌👌 super
ખુબ સુંદર
સુંદર પરિચય અને સુંદર વિડિયોગ્રાફી.
Dear, thanks for giving information about villege life. New Generation may not aware of this life.
શું વાત છે કિરણ ભાઈ એક થી એક વિડિયો કર્ણપ્રિય અને આંખ ને ગમે એવા છે હો......👍👍👍👍👍 અને એમાં સાથે તમારો સુમધુર કંઠ સાથે ગીતો ની રમઝટ એટલે મોજ પડી જાય હો.....👌👌👌👌👌 અવાર નવાર આવતા તમારા આ વિડિયો એ સૌ કોઈને જૂની પરંપરા સાથે રૂબરૂ કરાવે છે.....👍👍👍👌👌👌 ખૂબ સરસ કિરણભાઈ.....🙏🙏🙏🙏🙏
વાહ ભાઈ વાહ કીરણ ખોખાણી વાહ ભાઈ વાહ
Good
Good,,,, બહુંજ ગમ્યું
કીરણ ભાઈ તમે ખુબ સરસ વીડિયો બનાવ્યો છે તમને ખુબ ખુબ અભિનંદન તમે શીહોર તા. નૂ આંબલા ગામે આવો અહીં ખુબજ સુંદર કુદરતી લોકેશન છે વાકીયા હનુમાન મંદિર ડુંગર ગાળા છે જલધારા ખોડીયાર માતાજી નુ મંદીર છે ડૂગર ઉપર તેમજ તળાવ નાં કાંઠા ઉપર તિરુપતિ બાલાજી ભગવાન નું વીશાળ મંદિર આવેલું છે અને સૌરાષ્ટ્ર ની રસધાર માં જે જટાહલકારો ધર્મ ની બેન માટે શહીદ થયા છે એ આપણે વાંચ્યું હશે એ પ્રવીત્ર ધરતી આંબલા ની છે અહીં એક નાના ભાઈ ભટ્ટ અને મનુ ભાઈ પંચોળી સ્થાપીત છાત્રાલય વાળી હેરીટેજ સંસ્થા આવેલી છે માટે તમે પધારો અને અમારી લાગણી સાથે ની માંગણી છે અમારા ગામ વીષે અક વીડિયો બનાવો લી અરવિંદ.સોલંકી આંબલા ૯૩૭૪૫૦૯૮૫૪
સો ટકા.. આપની લાગણીને વાચા આપવાનો પ્રયાસ કરીશ ભયલા
*Very nice panch tobra video*
ખૂબ સરસ વિડીયો
અમારા ગામમાં પણ જૂની જગ્યા આવેલી છે અને ઇતિહાસ પણ છે
Thank you 🙏 amaru gama maru payar
Khub SARS video
દૂધાળા માં પધારો
સૌરાષ્ટ્ર ના ગામોનો સારો પરિચય મલ્યો
Vah mast👍👍🙏🙏
ગુડ
સરસ
Nice 👌👌👌👌👌
Jay mataji Jay mahadev
wah wah........
वाह......😮
મસ્ત વિડિયો👌
પાંચટોબરા ના દાદા સાથેની રમૂજી વાતચીત😂
શરુઆત નું મધુર કંઠે ગવાયેલું ગીત. 🎶🎵
મંદિરની⛺ મુલાકાત દ્વારા ગામનો ઈતિહાસ જાણવા મળ્યો.
અને હા છેલ્લે જે દાદીમાં ની મુલાકાત લીધી હતી
તેમ જ મારા દાદીમા પણ 💯 વરસની ઉપર છે
અને તાજા માજા છે
મજા આવી ગઈ વિડિયો જોઈને 😇👏
वाह કિરણભાઈ
જય શ્રી ક્રિષ્ના 🙏
Khub sars kiran bhai hu tamara video badha jovu 6u and very nice tamara har ek video mathi kai navu janva ne samjva made 6
👌👌👌👌👌
👌👌👌
Better in better kiran bhai
Very nice 👍
Very interesting Kiran bhai
વેળાવદનો એક વીડીયો રેકોર્ડિંગ કરો ભાઈ
Vah..panchtobara...rajasahi..mislimsahi...angrejone joya....ane pachayati raj ma chamakatu panchen tobacco.. Sara's.tame msg samaje ne apposo..
Bharat gamda no desh se and bhavana gamadana manaso ma aje pan atlij jova.malese
जय माता जि मने तमारा विडीया बधाज जोवा गमे जय अंबे मा
Ratidhar no video banavo❤❤
વાહ ખૂબ સરસ ભીમ બાપુએ કાશી વિશે ની વાત કરી એ સંપૂર્ણ સત્ય છે.
કિરણભાઈ કચ્છ ભચાઉ તાલુકા ના આધોઈ ગામ ની મુલાકાત લ્યો
જે રાજાશાહીના જમાનામાં મોરબી રજવાડા હેઠળ આવતું હતું
2001 માં ભૂકંપગ્રસ્ત ગામ
અહીં ઘણી બધી ઈતિહાસીક જગ્યા ઓ
આવેલી છે મુલાકાત લો
ગામ આધોઈ સ્વાગત કરવા માટે
રમતા જોગી ની ટીમ નીઆતુરતાથી રાહ જોઇ રહ્યું છે🙏
આપનો નંબર સેન્ડ કરો ભયલા
Krishna gadh gam no video pan utaro
Mesanka no vidiyo banavo kiranbhai
સોનાણી પરીવારમાં મારી સાથે ભણતો મુકેશ મેસણકાનો વિદ્વાન શિક્ષણ શાસ્ત્રી થયો છે.. ગામના ઈતિહાસમાં ઉમેર્યા જેવુ પાત્ર છે..
Bhoja bhagat na jivan vishe video banavo
Kiran bhai, ક્રાકચ ગામ નો વિડિઓ બનાવો
@Ramto jogi kiran bhai kathiyavad ma khali ek gohilvad j nhi pan
1 halar
2 sorath
3 panchal
4 zalawad
5 vagad
Aa bdha panthako pan avela che
Rupavati no video banavo...
1st comment yeeeeeee Thank you so much and please every day one video please
વેળાવદનો અેક વીડીયો રેકોર્ડિંગ કરો ભાઈ
કિરણ ભાઈ આજે ખબર પડી કે મારા ઉપાસ્ય દાન બાપુ અહી પધાર્યા હતા.. આ જોઈ ને ધન્ય થઈ ગયો.. આપ ખુબ સારું કામ કરો છો..🙏
Ģ
A dada mari sathe bus ma hta amreli
Pachhegam no video banavo ne plz
આજુ બાજુના બધા ગામના તમે બનાવ્યા છે તો અમારા ગામને પણ એક લાભ આપો
અમરેલી ના ધારી યોગીજી મહારાજ નું જન્મસ્થાન છે તેનો વિડીયો બનાવો
Gamda ni moj kek alg j che dada bv saru kam kre che
કિરણ ભાઈ આપની સાથે જે ભાઈ કાચ ની બોટલ ના ટુકડા વગાડે છે ખૂબ કર્ણપ્રિય વગાડે છે શું નામ છે, એમનું
ધ્રૃવિન ડોંડા
Krankach Gam ma Kay utarvu hoy to kejo
Tame kem Pachtobara j select karyu anu reason su Kiran khokhani
મારા મિત્ર ઘનશ્યામભાઈ ખોખરનુ આમંત્રણ હતુ... એટલે રતનવાવનો વિડિયો બનાવી તરત બાજુનુ ગામ પાંચટોબરાની મુલાકાત પણ લીધી
@@ramtojogi5482 bov j saras a samay MA tame ek lagni ni prerna puri pado 6 badha NE. 🙏
Pachhchhegam no Video Banavo ne
ભાઈ ઢોકળિયું અપલોડ કરો વાલા એક વિડિઓ અમે તમારો મિસ નથી કર્યા કિરણભાઈ
Thanks
Tmaru gam atle k maru mosal a video kyare mukso....?
રોહિશાળા આવડ ખોડલ જન્મ ભુમી છે અહીં ૫૦૦ વર્ષ જુની વરખડી છે ૯૭૧૨૫૫૫૯૯૨
Bhai sachu name pach tobra k topra
ટોબરા
Panchtobra
Ok clear thai gyu khyal noti atle 🙏🙏
જડકલા ના વિડિયો બના વો
શાખપુર ગામે વિડીયો બનાવ્યો કે બાકી છે
ખુબ સરચ
Sana dhungar no vidiyo banavva aavo
Pach topra aetle gokuliyu gam em kay shakiye ane biju kiran bhai vakil dada nu kam no 1 ane aola bhai kach bav saras vagade che ane aola bhai lakda ni peti ma tabla pan bav sarar vagade che ane kiran bhai tamara to vakhan kariye etla aocha che Tame marisathe vidhio coll ma vat karjo wotsaap no 9879626472 tame jyare coll karvana hoy te samay wotsap ma ke jethi kari hu maa ghare jayne vat kari shaku maro puro parivar aapna vidio jove che ane vidio coll ma pan mara parivar na sabhyo vat kari shake aabhar kiran bhai
Super
સરસ
Superb
ખુબ સરસ
માધુ દાદા નો વટ છે હો બાકી આ સમયમાં સબંધ કરાવવા એ ધીંગાણું કરવા જેવું છે !
ખૂબ સરસ