પાડોહ છુટી ગ્યો || PADOH CHHUTI GYO ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • હું તમને કઈશ તો ખોટું લાગશે.. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " પાડોહ છુટી ગ્યો. "
    "..To get more updates Subscribe to our TH-cam Channel "Ramto Jogi" and follow us on
    TH-cam : www.youtube.co....
    Facebook : / ramtojogioff. .
    Twitter: / jogi_ramto
    Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
    Cast:
    Kiran Khokhani
    Radhi Shukala
    Dilip Sachani
    Ravina Tilavat
    Director, Producer, Singer, Writer:
    Kiran Khokhani
    D O P & Editing :
    Bharat Donda
    MUSIC;
    Fenil Dhola
    #trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
    Production by Krishna Telefilms
    Chat Directly in WhatsApp without saving number -
    play.google.co...

ความคิดเห็น • 199

  • @sekhabhairabari3090
    @sekhabhairabari3090 3 ปีที่แล้ว +6

    Kiran bhai tame kathiyavadi desi bhasa vapro so aetle bahu maja aave,,aavi maja bija na video ma nathi aavti bhai

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว +1

      જય ઠાકર ભયલા

    • @sekhabhairabari3090
      @sekhabhairabari3090 3 ปีที่แล้ว

      @@ramtojogi5482 કેમેરો સારો થાય ગયો ભાઈ

  • @golanibrijesh8534
    @golanibrijesh8534 3 ปีที่แล้ว +5

    Wah Dilip bhai @ ramto jogi
    Bahu j saras

  • @allarakhpadiyar4709
    @allarakhpadiyar4709 3 ปีที่แล้ว +4

    Ha shambhubhai ni moj ha khub j saras jakass

  • @factcoverage4697
    @factcoverage4697 3 ปีที่แล้ว +6

    ખૂબ સરસ કિરણભાઇ
    સૌરાષ્ટ્ર ની ખુબજ દુઃખ ની વ્યથા છે એના ઉપર વિડિયો બનાવશો

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว +2

      ચોક્કસ દરબાર

    • @factcoverage4697
      @factcoverage4697 3 ปีที่แล้ว +2

      સમય હોય તો કોન્ટેક્ટ કરજો ખુબજ દુઃખ ની વ્યથા છે કદાચ વિડિયો જોઈ ને 2 લોકો સુધરે તો પણ આપણું કામ સફળ થઈ જાય
      8200579898

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว +2

      ચોક્કસ કોલ કરીશ

  • @hinguabhishek7297
    @hinguabhishek7297 3 ปีที่แล้ว +4

    Ha ha moj ha

  • @bandhangujarati9802
    @bandhangujarati9802 3 ปีที่แล้ว +3

    saras

  • @bharvadbijaljaythakar6271
    @bharvadbijaljaythakar6271 3 ปีที่แล้ว +3

    Jordarrrrrrrrrr

  • @chiragshohan3028
    @chiragshohan3028 3 ปีที่แล้ว +3

    કીરણ ભાઈ ની મોજ

  • @TechnicalGambhu
    @TechnicalGambhu 3 ปีที่แล้ว +4

    *Khub saras video Padoh chuti gyo*
    *Waah Kiranbhai*

  • @dhavalpatel5140
    @dhavalpatel5140 3 ปีที่แล้ว +2

    Ha moj ha

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว +1

      ટાયર ફાડી નાખ્યું ને..

  • @shitalahir4842
    @shitalahir4842 3 ปีที่แล้ว +6

    Super se uper dilip sir...
    ☺☺

    • @mehulsindhav1408
      @mehulsindhav1408 2 ปีที่แล้ว

      હોશિયાર લોકો

    • @shitalahir4842
      @shitalahir4842 2 ปีที่แล้ว

      I don't understand why " હોશિયાર લોકો"

  • @hetalchavda44
    @hetalchavda44 3 ปีที่แล้ว +2

    Very nice video Kiran Bhai

  • @sumitchariya9693
    @sumitchariya9693 3 ปีที่แล้ว +2

    Kai na ghate kiranbhai moj ho tmari mjaj aave rakhe

  • @drrajuladhava1323
    @drrajuladhava1323 3 ปีที่แล้ว +6

    ખુબ જ સરસ વિડિયો છે આપનો કિરણભાઈ....
    આપના વિડિયો માં ફક્ત મનોરંજન જ નહિ પરંતુ ખુબ જ સારી શીખ મળે છે....
    આજ ના આ મોંઘવારી ના સમય માં દરેક ને શહેર માં પોતાનું ઘર હોતું નથી અને ભાડે રહે છે અને ભાડા ભરી ભરી ને થકી જાય છે....
    પરંતુ આપનો મહત્વ નો સંદેશ છે કે ભાડા ભરવા કરતા હપ્તે ઘર ના મકાન લઈ લેવા સારા .. જેમ ભાડુ ભરવું એવી રીતે હપ્તા ભરવા.....
    ખેર શહેર માં તો નાના માણસો નું તો ઘર લેવાનું કામ જ નથી બહુ જ મોંઘવારી અને મંદી ચાલે છે....
    જય હિન્દ
    હર હર મહાદેવ

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว +1

      મહાદેવ.. મહાદેવ

    • @kishordonga9933
      @kishordonga9933 3 ปีที่แล้ว

      સાચી વાત

  • @ghanshyambhaimakwana406
    @ghanshyambhaimakwana406 2 ปีที่แล้ว

    Jordaar comedy

  • @hardy.travel
    @hardy.travel 3 ปีที่แล้ว +4

    Wahhh dilipbhai wahhh🔥😄

  • @nileshchetariya1466
    @nileshchetariya1466 3 ปีที่แล้ว +3

    Wahh, kiranbhai

  • @user-ss6on3gh5y
    @user-ss6on3gh5y 2 หลายเดือนก่อน

    આવા વિડીયો બનાવતા રહો તો અમને પણ જીવનમાં જાણવા મળે છે કેજીવન કેવી રીતે જીવવું આ ભાઈ ના વિડીયો બહુ સરસ છે❤❤❤

  • @parvibhairajputa7474
    @parvibhairajputa7474 3 ปีที่แล้ว +6

    Good

  • @pradipdangadhavi6690
    @pradipdangadhavi6690 3 ปีที่แล้ว +4

    Khub saras kiranbhai

  • @kalpeshvaghela996
    @kalpeshvaghela996 3 ปีที่แล้ว +3

    Supar Vidio kiranbhai...

  • @belabendarji8007
    @belabendarji8007 3 ปีที่แล้ว +3

    સુપર.વિડિયો. બનાવ્યો. છે

  • @avasarfarm87
    @avasarfarm87 3 ปีที่แล้ว +2

    સુપર કિરણભાઈ વાહ

  • @karamshigamara1918
    @karamshigamara1918 3 ปีที่แล้ว +4

    કિરણભાઇ.. ખુબ જ સરસ મુવી બનાવો છો.. પબ્લિક ને સારી સલાહ આપી છે..જય ઠાકર

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว

      જય ઠાકર ભયલા

  • @sanganamar7776
    @sanganamar7776 3 ปีที่แล้ว +2

    ખુબ ખુબ સરસ કિરણ ભાઈ

  • @kishordonga9933
    @kishordonga9933 3 ปีที่แล้ว +2

    નંબર. 1

  • @mayurramani9324
    @mayurramani9324 3 ปีที่แล้ว +3

    બુલેટ રાજા jakas

  • @pankajprajapati6716
    @pankajprajapati6716 3 ปีที่แล้ว +6

    સરસ વિડીયો બનાવ્યો કિરણ ભાઈ ખોખાણી

  • @asitgandhi76
    @asitgandhi76 3 ปีที่แล้ว +2

    Waah Dilipbhai waah

  • @koladiyayogesh8873
    @koladiyayogesh8873 3 ปีที่แล้ว +10

    કીરણ ભાઈ મસ્ત વીડીયો બનાવો હો ભાઈ

  • @sheetalhardware6138
    @sheetalhardware6138 3 ปีที่แล้ว +2

    જોરદાર કિરણભાઈ વેલંજા ની મોજ

  • @paribenparsongbhai6939
    @paribenparsongbhai6939 3 ปีที่แล้ว +1

    Uk

  • @bhakabhaisboliyaboliya4895
    @bhakabhaisboliyaboliya4895 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ ભાઈ

  • @sagardevani8812
    @sagardevani8812 3 ปีที่แล้ว +4

    Wah

  • @jayeshbalar
    @jayeshbalar 3 ปีที่แล้ว +3

    Ha MoJ Ha

  • @jenishvaghani7158
    @jenishvaghani7158 3 ปีที่แล้ว +3

    supar

  • @krunalgiri6599
    @krunalgiri6599 3 ปีที่แล้ว +3

    Khub saras kiran bhai

  • @pareshkapdiya8008
    @pareshkapdiya8008 3 ปีที่แล้ว +6

    સરસ કિરણ ભાઈ બોવજ મજા કરાવી.સારી ફિલ્મ બનાવી.

  • @gamingwithgirl6573
    @gamingwithgirl6573 3 ปีที่แล้ว +6

    tamara video Mana bova gama cha hu tamara badha j video Jovi chu ak pan miss nathi thava dato

  • @anandsadbhavnatrust4595
    @anandsadbhavnatrust4595 3 ปีที่แล้ว +8

    ખુબ સારો સંદેશ આપતો વિડીઓ છે ,
    નાના પરીવારો માટે એક સંદેશ લઇ ને આ વીડીઓ આવ્યો છે.

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว +2

      ખુબ ખુબ આભાર પ્રકાશભાઈ .. આપ સાહેબે પણ માનવતા દાખવીને ઉમરામા તમારા ફ્લેટ જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે રહેવા આપી સૌરાષ્ટ્રની ગરીમા વધારી છે..

  • @jitendraprajapati6960
    @jitendraprajapati6960 3 ปีที่แล้ว +3

    Aave aave sabhu bhai aave aave

  • @desaikalotra9121
    @desaikalotra9121 3 ปีที่แล้ว +2

    ધમાકેદાર ભાઈ ભાઈ કીરણ ભાઈ સરસ સરસ

  • @dipakkatrodiya9784
    @dipakkatrodiya9784 3 ปีที่แล้ว +5

    Superb.... Yaar... 👌👌👌

  • @goyanisworld7779
    @goyanisworld7779 3 ปีที่แล้ว +2

    Jordar mimecry dilipbhai ni

  • @rameshparmar1202
    @rameshparmar1202 2 ปีที่แล้ว +1

    👍👍👌👏🤝👌👍

  • @shubhamstudiosurendranagar1165
    @shubhamstudiosurendranagar1165 3 ปีที่แล้ว +2

    Good work bhai

  • @devjibharvad8791
    @devjibharvad8791 3 ปีที่แล้ว +1

    Jordar

  • @dhavalagravatofficial
    @dhavalagravatofficial 3 ปีที่แล้ว +4

    Wah Shambhu ( *Dilipbhai* )
    Khubaj Maja Aavi Gai
    Ek Super Concept *Kiran Bhai* 😊😊
    *Radhiben & Ravinaben* Khubaj Saras 👌👌😊

  • @sanahafeji8176
    @sanahafeji8176 3 ปีที่แล้ว +3

    Beautiful video 😊😊

  • @valabharat2731
    @valabharat2731 3 ปีที่แล้ว +3

    હા મોજ હા

  • @sanjaypiparotar5464
    @sanjaypiparotar5464 3 ปีที่แล้ว +3

    Tame khub sara vidio banavo so and navi pedhi NE gamda na badha vevar vise mahiti apo so vidio taki khub agal vadho

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર ભયલા

  • @dabhimukesh3029
    @dabhimukesh3029 3 ปีที่แล้ว +4

    વંદે માતરમ્

  • @chayaavyas8160
    @chayaavyas8160 3 ปีที่แล้ว +2

    bahu saras che 👌👌👍👍👍

  • @archanapatel6495
    @archanapatel6495 3 ปีที่แล้ว +4

    Mimicry artist is very good
    Somthing new consept
    And good information about velanja
    Nice

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว

      દીલીપભાઈને ઓળખો છો ને ??

    • @archanapatel6495
      @archanapatel6495 3 ปีที่แล้ว +1

      @@ramtojogi5482 na
      A kon

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว

      આપણા ક્લાસમેટ ડો. નીતાબેનનો ભાઈ

    • @archanapatel6495
      @archanapatel6495 3 ปีที่แล้ว +1

      @@ramtojogi5482 oho!
      A Dilip
      Nita to mari best friend che

  • @mahetaankit7128
    @mahetaankit7128 3 ปีที่แล้ว +4

    Chothi coment

  • @brijeshpatel8091
    @brijeshpatel8091 3 ปีที่แล้ว +4

    Jay Swaminarayan

  • @harpreetkauraulakh9689
    @harpreetkauraulakh9689 3 ปีที่แล้ว +2

    Super ho bhai

  • @meetpanchal984
    @meetpanchal984 3 ปีที่แล้ว

    Jay ho jay ho jay ho jayho jay ho jay ho jay ho

  • @sureshbhaipatel7337
    @sureshbhaipatel7337 3 ปีที่แล้ว +7

    ગામે ગામ એક એક શંભુ હોય જ સીમકાર્ડ વગર મોદી સાથે વાત કરતા હોય ખુબ સરસ તમારા દરેક વિડીયો ની સલાહ સૂચન માણસ ને જાગૃત કરે છે

  • @krishnaodedra1460
    @krishnaodedra1460 3 ปีที่แล้ว +2

    Kiran bhai tmara badha video super dupar hoy che khub tarki kro khub aagal vadho

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર ઓડેદરા

  • @hopehope8833
    @hopehope8833 3 ปีที่แล้ว +4

    Superb video.

  • @ketan2082
    @ketan2082 3 ปีที่แล้ว +3

    વાહ શંભુભાઈ...

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว +3

      જેવા તેવા તો શંભુના પડછાયે બેહી પણ ના શકે ભાઈ... હું ક ઈ શ તો તમને ખોટું લાગશે

  • @sanjaymangukiya838
    @sanjaymangukiya838 3 ปีที่แล้ว +1

    સરસ ખુબ સરસ

  • @dhirubhairathod1934
    @dhirubhairathod1934 3 ปีที่แล้ว +3

    Jay mataji

  • @parasmistry6956
    @parasmistry6956 3 ปีที่แล้ว +4

    Super 👌 👌 👌

  • @jahir1813
    @jahir1813 3 ปีที่แล้ว +3

    Jay dwarkadhish

  • @gabbarthakorofficial9200
    @gabbarthakorofficial9200 3 ปีที่แล้ว +2

    Gjb

  • @kalathiyaprakash1152
    @kalathiyaprakash1152 3 ปีที่แล้ว +3

    Good dilipbhai

  • @prafullas7082
    @prafullas7082 3 ปีที่แล้ว +2

    Very nice message

  • @parulpatel1229
    @parulpatel1229 3 ปีที่แล้ว +2

    Good video

  • @santokmodhvadiya3700
    @santokmodhvadiya3700 3 ปีที่แล้ว +2

    जय माता जि

  • @gaurangmoradiya9423
    @gaurangmoradiya9423 3 ปีที่แล้ว +2

    વાહ શંભુભાઈ ઉર્ફે દિલીપ કાકા 😀😀😀

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว +2

      શંભુના વખાણ નો થાય હો...

  • @tapniyamahesh6680
    @tapniyamahesh6680 2 ปีที่แล้ว

    good

  • @dhirajsinhranawat2194
    @dhirajsinhranawat2194 3 ปีที่แล้ว +3

    Jay Shree Krishna Kiranbhai.. Very nice video very nice village life 👌🤝

  • @GhanashyamChudasma
    @GhanashyamChudasma 3 ปีที่แล้ว +4

    Jay ramapir

  • @shaileshgediya7553
    @shaileshgediya7553 3 ปีที่แล้ว +1

    very good kiran bhai

  • @bhaveshshah686
    @bhaveshshah686 3 ปีที่แล้ว +1

    Super video 👌👌

  • @dharmendrapatel1389
    @dharmendrapatel1389 3 ปีที่แล้ว +7

    ભાઇ સારી સરકારી સ્કૂલો છે સગવડો સાથે છે રમતગમત નું મેદાન છે

  • @jaymataji4066
    @jaymataji4066 3 ปีที่แล้ว +6

    Frist comment

  • @sumitchariya9693
    @sumitchariya9693 3 ปีที่แล้ว +3

    Ave ak week ma 2 video bnavo

  • @patharhasmukh
    @patharhasmukh 3 ปีที่แล้ว +1

    Va khub

  • @manishdobariya4886
    @manishdobariya4886 3 ปีที่แล้ว +3

    સુપર વીડિયો બનાવી યો છે

  • @solankiranjitsinh5681
    @solankiranjitsinh5681 3 ปีที่แล้ว +1

    Nice video

  • @dharm157
    @dharm157 3 ปีที่แล้ว +1

    Yaad avigayi juna padosio ni

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    ખુબ જ સરસ કિરણભાઈ

  • @parbatkumar9381
    @parbatkumar9381 3 ปีที่แล้ว +5

    એકદમ સુપર વિડિયો સે હો કિરણ ભાઈ
    તમારા દરેક વિડિયો જોવા બઉ ગમે સે હો
    તમારા દરેક વિડિયો માંથી કંઇક જાણવા મળે સે

  • @charmiguna1523
    @charmiguna1523 3 ปีที่แล้ว +2

    Wah....velnja jay aetle aek saurast jevu j lage khub j Sara's

  • @creater5434
    @creater5434 3 ปีที่แล้ว +2

    Nice

  • @jayrajbhaivala2003
    @jayrajbhaivala2003 3 ปีที่แล้ว +3

    Kiran bhai pela bakalu to ghere diyavu tu tam ne to khabr se ne bayu na magaj ni😊😊😊

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว

      ઈ સાંજ હાટુ લીધેલું છે.. બપોરનુ તો ઘરે હતુ જ

    • @jayrajbhaivala2003
      @jayrajbhaivala2003 3 ปีที่แล้ว +2

      @@ramtojogi5482 😊😊😊 maf karjo meto khali thori ramayt kari ti baki tame mari jem javab tyar rakho so vah kiran bhai vah ram ram

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว

      રામ રામ ભાઈ

  • @vallabhbhaisenta9011
    @vallabhbhaisenta9011 3 ปีที่แล้ว +3

    આ ભાગ પુરો કરો

  • @omgurudatgaushalamotivavdi1295
    @omgurudatgaushalamotivavdi1295 3 ปีที่แล้ว +2

    Good 👍

  • @user-yg8lf3qx5r
    @user-yg8lf3qx5r 3 ปีที่แล้ว

    Moj

  • @henil2603
    @henil2603 3 ปีที่แล้ว +2

    Very good

  • @kurjigajera3565
    @kurjigajera3565 3 ปีที่แล้ว +3

    મારૂતી ઘામ સૉસાયટી

  • @kiritghelani1339
    @kiritghelani1339 3 ปีที่แล้ว +2

    V good

  • @pavanpatel5047
    @pavanpatel5047 3 ปีที่แล้ว

    જય શ્રી રામ અને લક્ષ્મણ અને આ કારણે આ આ ઉપરાંત

  • @bhavnajoshi8196
    @bhavnajoshi8196 3 ปีที่แล้ว +7

    વાહ જી વાહ કિરણભાઇ. શંભુભાઈ પણ સરસ મીમીક્રી કરે છે.તમે જગ્યાઓ સરસ પસંદ કરો છો.

  • @gondaliyakishandas7633
    @gondaliyakishandas7633 3 ปีที่แล้ว +12

    Sambhu bhai ki voice acting is very nice. Like real voice of modi ji,paresh raval and snehlata. 👌👌🖒🖒

  • @kishordonga9933
    @kishordonga9933 3 ปีที่แล้ว +1

    વાહ. કિરણ ભાઇ વાહ

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @peacearound3558
    @peacearound3558 3 ปีที่แล้ว +5

    Velanja