ગોપાલ ઈટાલિયા મામલતદારને મળવા ગયા! પોલીસની વાત કરતા ભડક્યા… | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 176

  • @rameshdhoraliya5312
    @rameshdhoraliya5312 2 ชั่วโมงที่ผ่านมา +56

    આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ કોળી સમાજના લોકો ગોપાલભાઈ ઈટાલીયા ને સપોર્ટ કરે

  • @JambukiyaYogesh
    @JambukiyaYogesh 30 นาทีที่ผ่านมา +7

    ખુબ સરસ વાત કરી ગોપાલભાઈ ઇટાલિયા એ એમને ગુજરાતના ગૃહ મંત્રી બનાવા જોઈએ

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 8 นาทีที่ผ่านมา

      વાહ ગોપાલ ભાઈ વાહ. જનતા નું હવે તમારી સિવાય કોઈ નથી.

  • @ManubhaSakariya
    @ManubhaSakariya ชั่วโมงที่ผ่านมา +21

    સત સત નમન ગોપાલભાઈ.. હમ તુમ્હારે સાથ હૈ. આ જુલમી અને હિટલર શાહી સરકાર છે..

  • @madhukarsamami3743
    @madhukarsamami3743 2 ชั่วโมงที่ผ่านมา +21

    કોક તો કાયદાકીય બોલવા વાળો છે વાહ ગોપાલભાઈ

  • @SpRajgor-t8i
    @SpRajgor-t8i ชั่วโมงที่ผ่านมา +9

    પ્રતીશ્રી ગોપાલભાઈ ઈટાલીયા સત્યને સાચી વાત કરી છે

  • @krishrathvaofficial6605
    @krishrathvaofficial6605 ชั่วโมงที่ผ่านมา +17

    આઠ પાસ અને વકીલ માં આજ ફેર છે❤❤

  • @nitinsomaiya6979
    @nitinsomaiya6979 2 ชั่วโมงที่ผ่านมา +13

    મામલતદાર સાહેબ નું વસ્ત્રહરણ કરી લીધું...ગોપાલભાઈ એ...😂

  • @aikroyal8491
    @aikroyal8491 27 นาทีที่ผ่านมา +3

    ગોપાલભાઈ આ કાર્ય બધા જ સમાજ માટે કરવું જોઈએ એવું ન થાય કે એક સમાજ માટે થતું હોય .

  • @JagdishBhusadiya
    @JagdishBhusadiya 34 นาทีที่ผ่านมา +2

    સારુ કામ કરો ગોપાલભાઈ

  • @bhupatmarubhupatmaru8097
    @bhupatmarubhupatmaru8097 3 ชั่วโมงที่ผ่านมา +35

    વાહ ગોપાલ ભાઈ વાહ અને એથી વિશેષ તો જમાવટ ચેનલ ને સલામ કરવાનું મન થાય છે કે તમે આજે આ માનવતાવાદી સત્કાર્યો કર્યા છે નીડર બનીને

  • @ashishvangauswami1346
    @ashishvangauswami1346 ชั่วโมงที่ผ่านมา +9

    Gopal bhai ane jamawat ni himmat ne 100 salam.........

  • @jagtabhaichaudhary1877
    @jagtabhaichaudhary1877 3 ชั่วโมงที่ผ่านมา +14

    ગોપાલભાઈ તમારો ખુબ ખુબ આભાર

  • @r.m.dulerar.m.dulera4458
    @r.m.dulerar.m.dulera4458 2 ชั่วโมงที่ผ่านมา +8

    ગોપાલભાઈ જેવા જાગ્રત અને ઇજુકેટેડ નેતા જોઈએ

  • @nakumsureshbhai2037
    @nakumsureshbhai2037 9 นาทีที่ผ่านมา

    ધન્યવાદ ગોપાલ ભાઇ

  • @JigneshRathava-q8t
    @JigneshRathava-q8t 54 นาทีที่ผ่านมา +3

    જય ગોપાલ ધન્યવાદ સાહેબ.
    આવા નેતાની જરૂર છે ગુજરાત માં
    થેન્ક યુ સર.

  • @shaileahrabadiya
    @shaileahrabadiya 15 นาทีที่ผ่านมา +1

    Vah. Gopal. Bhai. Vakil❤

  • @pravinbhaibhunatar47
    @pravinbhaibhunatar47 ชั่วโมงที่ผ่านมา +4

    જબરદસ્ત ગોપાલભાઈ સેલ્યુટ

  • @ManishSandhani
    @ManishSandhani 2 ชั่วโมงที่ผ่านมา +8

    ગોપાલ.ભાઈ.ની.વાત.સાચી

  • @ismailsaiyad6945
    @ismailsaiyad6945 56 นาทีที่ผ่านมา +1

    Best work gopal ji

  • @IshvarDaiya
    @IshvarDaiya 29 นาทีที่ผ่านมา +2

    Va. Gopal bhai

  • @arjunbaria5778
    @arjunbaria5778 ชั่วโมงที่ผ่านมา +4

    ગોપાલભાઈ ની 100% વાત સાચી છે

  • @ashishtako6000
    @ashishtako6000 59 นาทีที่ผ่านมา +2

    Gopal sir 🎉🎉🎉

  • @sahilvaghela9777
    @sahilvaghela9777 15 นาทีที่ผ่านมา +2

    👌💯👌

  • @ChadubhaRathore-kd5tq
    @ChadubhaRathore-kd5tq ชั่วโมงที่ผ่านมา +3

    ધન્યવાદ,ઞોપલભાઈ

  • @gohilAarav
    @gohilAarav 50 นาทีที่ผ่านมา +3

    મામતદારશ્રી ભાજપ સરકાર ના હાથ સે

  • @બબુબેનજાપડિયા
    @બબુબેનજાપડિયા ชั่วโมงที่ผ่านมา +2

    વા ગોપાલ ભાઇ વા સલામ

  • @hashmukhbabariya2408
    @hashmukhbabariya2408 2 ชั่วโมงที่ผ่านมา +7

    વાહ ગોપાલ ભાઈ

  • @NileshPatel-s7x
    @NileshPatel-s7x 2 ชั่วโมงที่ผ่านมา +7

    વાહ ગોપાલ ભાઇ વાહ

  • @vasterparamahesh4717
    @vasterparamahesh4717 ชั่วโมงที่ผ่านมา +2

    જાડી ધાર મામલતદાર

  • @madhulivideodigital136
    @madhulivideodigital136 2 ชั่วโมงที่ผ่านมา +4

    સાચી વાત છે જમાવટ ને પણ સલામ છે

  • @GovindViram-om3zf
    @GovindViram-om3zf ชั่วโมงที่ผ่านมา +5

    સરસ ગોપાલભાઈ સરસ

  • @hathiyaashok7895
    @hathiyaashok7895 ชั่วโมงที่ผ่านมา +4

    જય સંવિધાન

  • @ChandubhaiBParmar
    @ChandubhaiBParmar 3 ชั่วโมงที่ผ่านมา +6

    વાહ ઇટાલિયા સાહેબ સલામ સે તમને જબ્બજસ્ત કામ કર્યું છે

  • @Tinabhai-f4m
    @Tinabhai-f4m 2 ชั่วโมงที่ผ่านมา +6

    વાહ.ગોપાલભાઈ..ખુબ.સરસ.રજુઆત. કરી

  • @safaltutorials
    @safaltutorials 2 ชั่วโมงที่ผ่านมา +8

    ઘણા વર્ષો પછી, દેશ ને ગોપાલ ભાઈ જેવા નિર્ભીક નેતા મળ્યા છે.

  • @nalinrathod5519
    @nalinrathod5519 3 ชั่วโมงที่ผ่านมา +7

    વાહ ગોપાલભાઈ

  • @MaheshPatel-kf3jp
    @MaheshPatel-kf3jp ชั่วโมงที่ผ่านมา +8

    અભણ નેતા અને ભણેલા નેતા વચ્ચે નો તફાવત

  • @NileshPatel-s7x
    @NileshPatel-s7x 2 ชั่วโมงที่ผ่านมา +4

    સાંચી વાત છે ગોપાલ ઈટાલીયા

  • @BharatbhaiJoshi-d6c
    @BharatbhaiJoshi-d6c 3 ชั่วโมงที่ผ่านมา +7

    ભાજપ મા તો આવુ રહેશે ભાઈ ઈટાલીયા ભાઈ

  • @belimsazad7448
    @belimsazad7448 2 ชั่วโมงที่ผ่านมา +4

    બોલવાની ભાન નથી પૈસા દય ને બનેલો મામલતદાર

  • @madhubhaikhambhadiya4907
    @madhubhaikhambhadiya4907 42 นาทีที่ผ่านมา +5

    આવા નેતાઓ ની જરૂર છે દેશમાં વાહ ગોપાલ ભાઇ વાહ 🎉🎉 ધન્યવાદ

  • @RamsinhKher-v2o
    @RamsinhKher-v2o 3 ชั่วโมงที่ผ่านมา +15

    નેતા આવો જોઈએ જય ગોપાલભાઈ

  • @jayganeshdeva3745
    @jayganeshdeva3745 ชั่วโมงที่ผ่านมา +3

    વાહ

  • @NileshPatel-s7x
    @NileshPatel-s7x 2 ชั่วโมงที่ผ่านมา +3

    ચેતો ગુજરાતી ઓ ચેતો

  • @vipulbhaijatapara8951
    @vipulbhaijatapara8951 นาทีที่ผ่านมา

    ગોપાલ ભાઇ સરસ છે

  • @adgsurat9274
    @adgsurat9274 3 ชั่วโมงที่ผ่านมา +6

    Vah gopal sir
    Jabarjast

  • @LKThaliya
    @LKThaliya ชั่วโมงที่ผ่านมา +2

    Vah gopal bhai bav sasi vat kari

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 3 ชั่วโมงที่ผ่านมา +3

    Gopal Bhai, good congratulations ❤❤❤

  • @dinkarraytrivedi6965
    @dinkarraytrivedi6965 59 นาทีที่ผ่านมา +1

    Fir સંજ્ઞાન jmfc ને અધીકાર.

  • @pravinvekariya6154
    @pravinvekariya6154 11 นาทีที่ผ่านมา

    કેવો ડાયા થઈ ને બેઠા છે સાહેબ.. હમણા કોઈ નાનો એકલો માણસ ગયો હોય તો.... જાણે કૂતરો કરડ્યો હોય તેમ ભસે કે નય..?

  • @pravinvekariya6154
    @pravinvekariya6154 19 นาทีที่ผ่านมา +3

    સંવેદના હિન અધિકારીઓ છે..!

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb 17 นาทีที่ผ่านมา

    Gopal bhai jeva netane aagar aavajoy jntaye gopal bhai jeva netane aagar lyavajoy

  • @NileshPatel-s7x
    @NileshPatel-s7x 2 ชั่วโมงที่ผ่านมา +1

    સાંચી વાત છે

  • @patelatul3143
    @patelatul3143 ชั่วโมงที่ผ่านมา +1

    સાચી વાત શે ગરીબોનેજ દબાવે શે કલેક્ટર તો કોઈથી ના બિવાજોએ

  • @JentibhaiJograjiya
    @JentibhaiJograjiya 3 ชั่วโมงที่ผ่านมา +3

    ગોપાલભાઈ એ કહ્યુ તે બરાબર છે

  • @જયઠાકરબાપા
    @જયઠાકરબાપા ชั่วโมงที่ผ่านมา

    Wah Gopalbhai dhanyawad ❤

  • @kuriyaarvind5927
    @kuriyaarvind5927 ชั่วโมงที่ผ่านมา +1

    સાચી વાત કરી 🤔🤔

  • @chavdaparesh1971
    @chavdaparesh1971 25 นาทีที่ผ่านมา

    Super

  • @maheshbhaipateliya4118
    @maheshbhaipateliya4118 2 ชั่วโมงที่ผ่านมา +1

    બોલવાનું તો ઘણું આવડે પણ કરે ત્યારે ખબર પડે...ગોપાલભાઈ

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 3 ชั่วโมงที่ผ่านมา +4

    DSP kalektar mamlatdar pi pasi sarkar na paela chhe have BJP sarkar ne ghare besari deva joye temni okat batavo janta jago

  • @Raghav-rn1we
    @Raghav-rn1we 3 ชั่วโมงที่ผ่านมา +3

    લાઈ ને એક આદો તને પણ મારું 😂😂😂

  • @vipuldhoriya6429
    @vipuldhoriya6429 2 ชั่วโมงที่ผ่านมา +1

    Good work gopalbhai

  • @khudqBhau
    @khudqBhau 2 ชั่วโมงที่ผ่านมา +5

    વાહ ગોપાલ ભાઇ.વાહરાજુભાઈકરપડા.વાહમેહુલભાઈ.આવામાનવતાવાદી માણસો નીજરૂરછેઆગુજરાતને

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 ชั่วโมงที่ผ่านมา

      પુરો સપોટ કરો 😅

  • @Nagjibhai_Parmar
    @Nagjibhai_Parmar 3 ชั่วโมงที่ผ่านมา +2

    Vah gopalbhai ❤

  • @NileshPatel-s7x
    @NileshPatel-s7x 2 ชั่วโมงที่ผ่านมา +1

    પુરી પુરી સાચી વાત છે

  • @jagdishbambhaniya6398
    @jagdishbambhaniya6398 3 ชั่วโมงที่ผ่านมา +3

    બરોબર se..gopal ભાઈ

  • @vasterparamahesh4717
    @vasterparamahesh4717 2 ชั่วโมงที่ผ่านมา +2

    Good

  • @chauhanumesh3260
    @chauhanumesh3260 2 ชั่วโมงที่ผ่านมา +1

    ગોપાલભાઈ સરસ

  • @ArvindBaria-v5r
    @ArvindBaria-v5r 4 ชั่วโมงที่ผ่านมา +2

    Gopal Bhai zindabad

  • @devashiahir5646
    @devashiahir5646 3 ชั่วโมงที่ผ่านมา +2

    Vah gopal bhai vah

  • @arjanbhaipatel6336
    @arjanbhaipatel6336 ชั่วโมงที่ผ่านมา

    Right ho sar

  • @maheshbhaipateliya4118
    @maheshbhaipateliya4118 2 ชั่วโมงที่ผ่านมา +1

    પછી જ લઈ જાય ભાઈ કંઈ થઈ પછી જ લઈ જાય ભાઈ

  • @BhanubhaSodha
    @BhanubhaSodha ชั่วโมงที่ผ่านมา

    👍👍👍👍

  • @Prabhat-lj2wl
    @Prabhat-lj2wl 3 ชั่วโมงที่ผ่านมา +1

    Khub saras gopalbhai.

  • @AjitsinhSisodiya-d5e
    @AjitsinhSisodiya-d5e 35 นาทีที่ผ่านมา

    Netaji Ho To Gopalbhai Jaisa

  • @kanujotava2824
    @kanujotava2824 2 ชั่วโมงที่ผ่านมา +1

    વાહ હાવજ વાહ

  • @KamleshYadavRoyal
    @KamleshYadavRoyal 2 ชั่วโมงที่ผ่านมา +4

    આવા મામલતદાર સાહેબ ના હાલ

  • @_PATEL_GAMER_16_
    @_PATEL_GAMER_16_ ชั่วโมงที่ผ่านมา

    Good job .go ahead.

  • @IllaChudasama
    @IllaChudasama ชั่วโมงที่ผ่านมา

    Wah good

  • @BhikhabhaiGabani
    @BhikhabhaiGabani ชั่วโมงที่ผ่านมา

    સિહો.નો.બચ્ચો..છે..શિયાળ..નથી...સૂરત.........

  • @bhanubhairaval1412
    @bhanubhairaval1412 ชั่วโมงที่ผ่านมา

    Aage bdho

  • @krunalrathvaofficial2492
    @krunalrathvaofficial2492 ชั่วโมงที่ผ่านมา

    Good sir

  • @baratnileshkumar7960
    @baratnileshkumar7960 3 ชั่วโมงที่ผ่านมา +1

    Nice work gopal Bhai

  • @GujjuEuP527
    @GujjuEuP527 3 ชั่วโมงที่ผ่านมา +4

    aa mamlatdar sarkarni katputli che. buddhi bharast thai gai che sarkari babuni....

  • @RamGujariya-rz5vz
    @RamGujariya-rz5vz ชั่วโมงที่ผ่านมา

    Vah gopal bhai thanks

  • @mr.creator773
    @mr.creator773 3 ชั่วโมงที่ผ่านมา +1

    🔥

  • @bharatsinhgohil7376
    @bharatsinhgohil7376 3 ชั่วโมงที่ผ่านมา +2

    મુખ્ય સચિવ ને રજૂઆત કરો

  • @rameshvaishnav8978
    @rameshvaishnav8978 ชั่วโมงที่ผ่านมา

    Good job sir

  • @BharatbhaiJoshi-d6c
    @BharatbhaiJoshi-d6c 3 ชั่วโมงที่ผ่านมา +2

    અધીકારી તટસ્થ નથી મોટી ઈ. મુશ્કેલી છે

  • @VipulbhaiK-zn5jm
    @VipulbhaiK-zn5jm 3 ชั่วโมงที่ผ่านมา +1

    Wah gopal bhai

  • @JagdishMathukiya-rk5ft
    @JagdishMathukiya-rk5ft 3 ชั่วโมงที่ผ่านมา +1

    સત્ય વીના સર્વે નાસછે

  • @SakariyaThakrshibhai
    @SakariyaThakrshibhai ชั่วโมงที่ผ่านมา

    SRS

  • @jasvantpatel8979
    @jasvantpatel8979 2 ชั่วโมงที่ผ่านมา +3

    Gopalbhai tame koli samaj mate bavu sarash kam kariyu next chutani ma koli samaj tamari sathe rese

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 ชั่วโมงที่ผ่านมา

    Vah.savaj.vah

  • @d.mrathod4833
    @d.mrathod4833 ชั่วโมงที่ผ่านมา

    Wah Bhai gopal bhai wah

  • @rathvamanubhai3830
    @rathvamanubhai3830 2 ชั่วโมงที่ผ่านมา

    વાહ જમાવટ વાહ

  • @bharatbhailimbani6129
    @bharatbhailimbani6129 ชั่วโมงที่ผ่านมา

    Vah marda vah

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 3 ชั่วโมงที่ผ่านมา +2

    Vah vah gopalbhai tame bilkul sacha chhe BJP ni sarkar bhastachari chhe temna aakane bachava mate sarkar pote nirdosh janta ne gunegar banavi devama aave chhe

  • @jasvantpatel8979
    @jasvantpatel8979 2 ชั่วโมงที่ผ่านมา +2

    Kharekhar Gujarat mate aavi gatna o banti hoy to BJP sarkar ne aaram aapvani jarur chhe ame loko Modi ane Amitsah na Nam par tamne Wot Apiya chhe

  • @GujjuEuP527
    @GujjuEuP527 3 ชั่วโมงที่ผ่านมา +2

    Amit shah hindu kya thi ? persian che ? half muslim ? ne Guy ni puja na natak kare che...🤣🤣🤣🤣