@@jaydippatel5967bro class 1 2 have talati bani gayu che...goda ni race ma gadheda ne pan dodavse aa nalin..level nichu kari nakhyu.. conceptual questions puchhva joie factual j puchhe che ... have to a j khbr nathi padti aa factual kyathi karva.. dasa sir j barobar hata aana karta
Hello Websankul Thank you for this great initiative I have one request If possible please upload lectures in early morning 6 am so that student like me can get 3 more hours to study.
ગુપ્ત સામ્રાજ્ય થી 2x speed ma જોયો પણ full lecture જોયો.kemke puru to karvu j pade. છેલ્લે સરે કહ્યું મને સહન કયૉ એ સાંભળીને મજા આવી.😂😂😂 સતત બ્રેક લીધા વગર યાદ રહે કે ના રે આખો લેક્ચર જોઈ નાખ્યો 😂😂 અધુરૂ રાખું તો કાલનો નવો લેક્ચર જોવાનો ઉત્સાહ ના થાય 😊😊
History Question & Answer
1) મહાવીરે પોતાનો પ્રથમ ઉપદેશ કયા આપ્યો હતો? - વિપુલાચલ, રાજ્ય : (રાજગ્રહ) પહાડી
2) સંપ્રતિના દાદા/પિતાનું નામ - મૌર્ય વંશનો રાજા, દાદા : દશરથ
3) જૈન ધર્મમાં ભદ્રક અને ક્ષુલ્લકનો અર્થ શું થાય? - ભદ્રક -ક્ષુલ્લક - શ્વેતાંબર સાધુ
4) મહાવીર સ્વામીએ ગૃહસ્થ જીવન માટે ક્ષમા, સત્ય , સંયમ .... વેગેરે જે નિયમ આપ્યા હતા. તે જૈન ધર્મમાં કયા નામે ઓળખાય છે? - અનુવ્રત
5) દેવાધી ક્ષમા ક્ષમણ આચાર્ય કયા સપ્રદાયના હતા? - દિગંબર સંપ્રદાય
6) વલભી સંમેલન સમયે ભારતમાં ગૃપ્તકાળના રાજાનું નામ કયા રાજાનું શાસન હતું? - નરસિંહ ગુપ્ત (495-530)
7) નિરંજના (ઝારખંડ) નદીને કયા નામથી ઓળખવામાં આવે છે? - ફલ્ગુ નદી
8) કનિષ્ક હીનયાન કે મહાયાનમાં માનતો હતો? - મહાયાન
9) અશોક થેરવાદ કે મહાસંધિકને માનતો હતો? - મહાસંધિક
10) અજાતશત્રુના બે હથિયાર - 1) મહાશીલાકંટક, 2) રથમુલસ
11) આત્મધ્યાયી પર રચાયેલ ભાષ્યનું નામ ભાષ્ય લખનારનું નામ - પતંજલિનું મહાભાષ્ય
12) મુદ્રારાક્ષસની રચના કોણે કરી હતી? - વિશાખાદત્ત
13) વર્તમાનમાં કપિશા કયા દેશમાં સ્થિત છે. - અફઘાનિસ્તાન
14) સિંધુ સભ્યતાનું કયુ સ્થળ જયાંથી કિલાક્ષરી લેખ મળી આવેલ છે? - મોહે - જો - દડો
15) અશોકના બે અભિલેખો ખરોષ્ઠિ લિપિમાં લખાયેલ છે? - માનસેહારા , 2) શાહનાબાઝગઢી
16) રાની અભિલેખ (પ્રયાગ/ અલ્હાબાદ) કયા રાજ્યમાં સ્થિત છે? - ઉતાર પ્રદેશ
17) અશોકે કોના કહેવાથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો? - ઉપગુપ્ત
18) શેર - એ - કુનહા વર્તમાનમાં કયા આવેલું છે અને તેની લિપિ - 1) અફઘાનિસ્તાન, 2) ગ્રીક & ઐરમાઈક
19) અશોકે રાજ્યભિષેકતા 10 વર્ષ અને 20 વર્ષ કયાં યાત્રા કરી હતી? - 1) બોધિ ગયા - 10 વર્ષ , 2) લુમ્બીની - 20 વર્ષ
20) શૃંગ વંશનો પ્રથમ રાજા જેને મહારાજાની ઉપાધિ ધારણ કરી હતી? - અગ્નિમિત્રમ
21) શાકલ વર્તમાનમાં કયાં આવેલું છે? - પાકિસ્તાન
22) અંધોઉ અભિલેખ કયા આવેલ છે ? - કચ્છ
23) હિસ્સે બોરલાનો અભિલેખ વર્તમાનમાં કયાં સ્થિત છે? - મહારાષ્ટ્ર
24) ચરકને કયા ક્ષેત્રમાં પિતા માનવામાં આવે છે? - આયુર્વેદ ચિકિત્સા
26) હ્યુ - એન - ત્સાંગને મહાયાન દેવની ઉપાધિ કોણે આપી હતી. - હર્ષવર્ધન
27) પ્રથમ મગધ સામ્રાજ્યનો સ્થાપક - બિંબિસાર
28) સમુદ્ર ગુપ્તને ભારતનો નેપોલિયન કહેનાર કોણ - વિન્સટ સ્મિથ
29) યુરોપનો નેપોલિયન કોને કહેવાય છે? - બોર્નોપાર્ટ
30) સંવિધાન હાથેથી લખવાનો શ્રેય કોને જાય છે? - પ્રેમ બિહારી નારાયણ રાય જાદા
31) તીર ભૂક્તિ વર્તમાન સમયમાં કયાં છે? - બિહાર
32) ભીતરી અભિલેખ વર્તમાનમાં કયાં સ્થિત છે? - ઉત્તરપ્રદેશ
34) છ ઋતુ ના નામ - શિયાળો, ઉનાળો, ચોમાસું, ઉપઋતુ - હેમંત, શિશિર, વસંત
35) કોના સમય દરમિયાન વિજ્યાન ભટ્ટાર્ક વિદ્રોહ કરી મૌત્રક વંશની સ્થાપના કરી હતી ? - કુમાર ગુપ્ત દ્વિતીય
36) આર્યમંજૂશ્રી મુલકલ્પની રચના કોણે કરી ? - ગણપતિ શાસ્ત્રી
37) ધ્રુવસેન બીજાએ કઈ મહામોક્ષ પરિષદમાં ભાગ લીધો હતો ? - પ્રયાગ
38) કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચનાર પ્રથમ યાત્રી કોણ હતો ? - બોર્થોલ્યુમેઝ - ડાયોઝ
39) વાસ્કો - દ - ગામાની મૃત્યુ કયા શહેરમાં થઈ હતી ? - કોચીન
40) વાસ્કો - દ - ગામા ભારત આવે ત્યારે ભારતનો રાજા કોણ હોય છે. - ઝામોરિન
41) કયો પોર્ટુગીઝ ગવર્નર જેને ગોવાને પ્રાપ્ત કયું હતું? - આલ્ફોન્સો - ડી - અબ્બુકર્ક
42) કયા પાદરી હતા જે પોર્ટુગીઝના સમયે ગોવાના પાદરી બન્યા હતા. -
43) અકબરના દરબારમાં કયા પાદરીએ હાજરી આપી હતી ? - ફાધર એક્વાવિવા અને એંટોનીઓ માન્સરેટ
45) ડચ લોકોએ સ્વર્ણ સોક્કાની શરૂઆત કરી તે કયા નામથી ઓળખાય છે. - સ્વર્ણ પૈગોડા
46) ખુર્રમ નામના મુદાલ બાદશાહ - શાહજહાં
47) ભારત આવવા વાળો પ્રથમ અંગ્રેજ વ્યક્તિ - જોન મિલ્ડેન હૉલ
48) આ અંગ્રેજ વ્યક્તિ કોના દરબારમાં - અકબર
48) 1612 સુવાલીના યુધ્ધનું નેતૃત્વ કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? - કેપ્ટન થોમસ બેસ્ટ
49) સર ટોમસ રોના અંગ્રેજનું નામ જેમા ભારતની દરેક બાબતોનું વર્ણન જોવા મળે છે. - જનરલ ઓફ ધ મિશન ટૂ ધ મુઘલ એંપાયર
50) બંગાળમાં કલકત્તામાં જે કિલ્લો બને છે તેનુ નામ - જોબ ચોરનાક
History Question & Answer
51) બોમ્બેમાં જે કિલ્લો બને છે તેનુ નામ જણાવો. - ગૈરાલ્ડ અગિયાર
52) વાંડીવાશ વર્તમાન સમયમાં કયાં આવેલું છે ? - તમિલનાડુ
53) શાહશૂઝાના પિતાનું નામ જણાવો. - શાહજહાં
54) હોલવેણ જે કાલ કોદરીની ઘટનાનું વર્ણન કરેલ છે તે પુસ્તકનું નામ જણાવો.
જવાબ : અ લાઈવ ધ વંડર
55) બંગાળમાં દ્વિમુખી શાસનની શરૂઆત કોણે કરી હતી ? - રોબર્ટ ક્લાઈવ
56) બંગાળમાં દ્વિમુખી શાસનનો અંત કોણે કર્યો હતો ? - વૉરન હેસ્ટિગ્સ
57) સૈયદ બંધુના નામ - બે ભાઈઓ : 1) હુસેન અલી , 2) અબ્દુલ્લા ખૉ
58) ઈતિહાસના પિતા - હેરોડોટસ
59) ભારતીય ઈતિહાસના પિતા - મેગાસ્થાનિજ
60) ભારતના આધુનિક ઈતિહાસના પિતા - રાજા રામ મોહન રાય
62) રાષ્ટ્રવાદી ઈતિહાસના પિતા - સુરેન્દ્રનાથ બેનર્જી
63) દયાનંદ એંગ્લો વૈદિક સ્કૂલની સ્થાપના લાહોરમાં કોણે કરી હતી ? - લાલા હંસરાજ
Thank you sooo... Much sir ji 🙏❤️❤️❤️❤️❤️❤️
Sir tame kharekhar bahu mahenat karo chho Amara mate te mate khub khub aabhar 🙏❤️❤️
Jabru hooo🤘✌️
Thank you so much sir for this Answers .. badha ans Google pr pan nata madta
3:02:40
4:23:26
5:05:31 .. 🙏
kb 1:43:40
52:12
1:46 mahadhilakantak and rasmusal
Khubsaras👍👍
41:02 - anuvrat sidhant
1:11:26 ano ans koine khbr che???
Thank you sir
7:32:59 Name Of Saiyad bandu : abdulla khan ane Husen ali khan
Nice
1:05:22 me sir keh rahe hai ke Meri Speed fast or me yaha 1.5 x pe sun raha hu 😂😂😂😂😂
😂😂😂
Thank you sir. A to Z revised.
Thanks
તમે જેછી મસ્ત ભણાવ્યું
તમે જેછી આ કૉમેન box ma જવા
1:00:25 punpun river
7:57 આચાર્ય હેમચંદ્રાચાર્ય
Manusmriti pramane 5:02:42
Kailash parvat ⛰️ part of China why ??? 🤬😡😡😡😡
7:57 આચાર્ય હેમચંદ્રાચાર્યચાર્ય
29:31 ક્ષુલ્લક - શેવતામ્બર સાધુ
1:26:05 કનિષ્ક - મહાયાન , અશોક - મહાસંધિક
1:42:52 રથમુસળ અને મહાશિલાકંટક
1:48:57 પતંજલિનું મહાભાષ્ય
3:43:07 પ્રાચીન ભારતીય ઔષધ વિજ્ઞાનના પિતા- ચરક
1:26:07 mahayan thervad
Sir Teaching rigsth
sir class 1/2 mate aa playlist sachivalaya nu sarnamu chali khali chalse???
Ganesh ji kriyeti power sakiti she dhudha na pive sir
comment ma javab આપવાનો સુ મતલબ? આવડતું નથી એટલે તો સિખવા આયા છીએ
Thank you sir
13 oct 23
Websankul❤❤❤
To sir lec ma like , share , subscribe karvanu pn na kaho , a b ak prakare sukh j che ..
What
Ae ane aaa alag chhe sis 😅..
Free ma bhano chho to aetlu to karvu j pade 😂
GSEB and ncert nai kariye ane aa kariye to chalse?
Thankyou
Plz answer for 3.48.10
... kaya unani yatri e bharat aavya vina bharat vise jankari aapi 6....
Any time thank you websankul ❤❤️🩹💯💐✨🙏👏
Ppt mali sake ani?
અરે સાહેબ આવડતું ના હોય એટલે તો આ લેકચર જોવી અને એમાં પાછા સવાલ પૂછો. અમારી જેવા માટે અઘરું થાય છે....... જવાબ નો એક અલગથી લેક્ચર બનાવો.....
Adhuru knowledge mlese 😢
@@JYSvaghકયા ટોપિક પર થી એવું લાગ્યું ભાઈ?😢
@@amanmakwana824jya question aave tena answer ni khbr na hoy atle pure puru na smjay bro...
41:00 n netikata
Sir aa lecture ni PDF mdse?
Battle of plasi : 23 June 1757 che.....tame March lakhyu chhe? Tell exact date of plassi....
SIR MARE NCERT KARVI SE BOOK KAI KARAY
KAYATHI MALE NCERT
Class 1-2 mate pn guide krjo sir
bhai class 1/2 mate aa playlist sachivalaya nu sarnamu chali khali chalse???
@@jaydippatel5967bro class 1 2 have talati bani gayu che...goda ni race ma gadheda ne pan dodavse aa nalin..level nichu kari nakhyu.. conceptual questions puchhva joie factual j puchhe che ... have to a j khbr nathi padti aa factual kyathi karva.. dasa sir j barobar hata aana karta
@@shivanya417to have class 1 2 ni taiyari kyathi karvi??
can you help
Sir indian hostory mate kai book krvi
Comment ma answer na set thay sir tamare j apva pade
Sir jetli vaar tame revision lecture che evu samjayu etla ma to ek topic complete Thai sakto hato..by the way lecture saras hato
સાહેબ આ કમેન્ટ બોક્સ માં જવાબ આપવાનું ના કેસો ...તમે જાતે જ જણાવો તો અમને એ સમયે જ ખ્યાલ આવે ...નમસ્કાર
Jate karsu to vadhre saru rese
Yes
You are right 👍
Sachu bhai video already long che etle etle sir direct kahi de to vadhare saru rahe
Thank you so much websankul
Thank you very much websankul team
Sir mahavir swami ne nigannathputas tarike baudh dharma granth ma ullekhha k jain dharm granth ma?
2:32:02 greek and armaik
Khurram-Shahjaha 6:19:58
ઇતિહાસના પાના લખાયેલી અમર કહાનીનું એક નામ એટલે websankul ...
આપનો ખુબ ખુબ આભાર સરજી....🙏
Websankul ni TH-cam team perfect work kare che Tamara jetli perfect video upload koi nathi kartu....
Bhai sathe sathe javab pan aapo question puso etle
ઇતિહાસ નો આ વીડિયો તૈયારી કરતા વિધાર્થી ઓ માટે ખુબ જ ઉપયોગી છે. આપ ની સમજાવવાની પધ્ધતિ એકદમ અલગ રીત ની , તલસ્પર્શી અને સરળતાથી સમજાય એવી છે. આભાર....
इसीलिए तो सबसे ज़्यादा भाती हो
कितने सच्चे दिल से अच्छी series लाती हो ।
Love u websankul ❣️
Dayanandanglo vedic clg= hansraj
Gurukul kangdi = shradhanand
Tnq so much ❤❤
1:42:50 મહાશિલાકંટક અને રથમુલસ
1:00:30 લિલાજ નદી
1:53:55 કપિશા અગાનિસ્તાન
2:25:03 कौशांबी अभिलेख રાણી અભિલેખ નેપાળ
4:15:58 6+ ટન
5:37:45 કણાટર્ક મેગોટીન જૈન મંદિર
5:53:01 મેન્યુઅલ (1469-21)
Thank you websankul
Thank you so much Ravisir🙏
સાહેબ એક વિનંતી છે કે પ્રશ્ન પૂછીને કમેન્ટમાં લખાવા કરતા જે જવાબ આવતો હોય એનો જવાબ ચાલુ વીડિયોમાં આપી દેવો.આવી રીતે ભણેલું અધૂરું લાગે છે
Sahjha
And aatlu saras lecture aapva mate saheb aapno and aapna team no dhanyavad ❤❤❤❤
Sir mane tamaro yukren rashya nolacture bahu gmyo hato
Gruhast loko mate mahavi apela sidhanto “ siksha vrat” kehvay che
Thank you sir...ખૂબ જ ઉપયોગી માહિતી મળે છે...
Thank websankul ❤❤
Psi mate aatlu enough 6e??
@@dharamvirsinh3607 Thank you bhai
Very good sir
Wahh raviraj sir 🎉
Thank you 🙏
Sir tme j answer aapi do
Je refresher hoy ene na aavde
Comment ma answer pin kari do Sir
Sir plss comments ma lakhavanu na ko 😢 tamej janavi done
Sar a kunha - gandhar (Afghanistan.)
Thank you sir
Best session sir 🎉
Sir aa badha lecture recoded che ke Live
બધા લેકચર Recorded રહેશે.
Pan Special dy so mate j che ne....
Jiyo Ravi dabhi sir jiyo .... તમારા વગર ઇતિહાસ અધૂરું છે ....
Hello Websankul Thank you for this great initiative
I have one request
If possible please upload lectures in early morning 6 am so that student like me can get 3 more hours to study.
Great👍 sir
પરિશિષ્ટપર્વતન hemchrachirya
Thank u so much sir n team
Thank you so much for your Heartfelt efforts ❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
❤❤❤❤❤
*History King___with_vast_Aproach*
Sir Chola dynasty and pallava dynasty mate pn aek lecture lavjo ne🙏
Amazing sir....tmaro khub khub aabhar...shabdo nathi
....❤️🙏🙏🙏
Aatlu badhu vanchvu pade 😮😮😮
ગુપ્ત સામ્રાજ્ય થી 2x speed ma જોયો પણ full lecture જોયો.kemke puru to karvu j pade. છેલ્લે સરે કહ્યું મને સહન કયૉ એ સાંભળીને મજા આવી.😂😂😂 સતત બ્રેક લીધા વગર યાદ રહે કે ના રે આખો લેક્ચર જોઈ નાખ્યો 😂😂 અધુરૂ રાખું તો કાલનો નવો લેક્ચર જોવાનો ઉત્સાહ ના થાય 😊😊
Me akho video 2x speed ma 2 var Joe nakhyo reason puru to karvu j rahyu best video for quick revision
Thank you sir n team websankul
જેટલું ભણાવ્યું ના હોય એટલા તો પ્રશ્નો જ પૂછી લીધા છે...😢😢
Vah sir👌👌
હેંચંદ્ર ચૌધરી
Raviraj sir thank you so much 🙏
Thank u so much સર 🙏🙏😇
1) Bhadrak : Lay Jain follower
2) Kshullak : Digambar temple managers
Aa series sivay books par ketlu focus krvu padse ?
Sir Thank u sooo much sir🙏🏻😊.
આ લેક્ચર constable ni tayari mate chale
Raviraj sir
King of History...
Upsc level nu gujarati ma bhanvu hoy to Ravi sir
Thank you
Best